SlideShare a Scribd company logo
1 of 26
Saturday, January 27, 2018 1
પ્રસ્તવના :-
પશુઓમાાં ઘણા બધા રોગ આવે છે. જેમાાં ઘણા બધા
પરરબળો ભાગ ભજવે છે. આ રોગ માટે જીવાણુાં,વવષાણુાં,વાયરસ અને ફૂગ
વગેરે જવાબદાર હોય છે. જે વવગતવાર નીચે મુજબ છે.
1. પશુઓમાાં વવષાણુાંથી થતાાં રોગો
* ખરવા-મોંવા
આ રોગને રહન્દીમાાં ખુરપકા-મુહપકા અને અંગ્રેજીમાાં
‘ફૂટ એન્ડ માઉથ ડીસીઝ’ તરીકે ઓળખવામાાં આવે છે. ખરવા-મોંવાએ
વવષાણુાંથી થતો અવત સાંસગગજન્ય રોગ છે.
આ રોગ ઘણાાં-બધા જાનવરોમાાં થાય છે જેમાાં ગાય,ભેસ,બળદ,ઘેટાાં,
બકરાાં,ડુક્કર અને કેટલાય જ ાંગલી પશુઓને લાગુ પડી શકે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૦)
Saturday, January 27, 2018 2
વર્ષ ઉપદ્ર્વી
વવસ્તારની
સંખ્યા
વીર્ાણં
ટાઈપના ટકા
(ઓ)
(એ) (સી) એવિયા-1
૧૯૯૮-
૧૯૯૯
૧૩૦ ૪૫.૭૧ ૦૫.૩૦ ૦ ૧૦.૬૦
૧૯૯૯-
૨૦૦૦
૧૦૩ ૩૩.૨૫ ૧૬.૮૭ ૦ ૧૪.૬૪
૨૦૦૦-
૨૦૦૧
૧૨૩ ૬૨.૨૫ ૦૩.૬૫ ૦ ૧૭.૧૯
ગુજરાતમાાં રોગની સ્સ્થવત
એક અંદાજ મુજબ ભારતમાાં દર વષે ફક્ત આ રોગથી ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂ. નુાં ઉત્પાદન
ગુમાવવુાં પડે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૧)
Saturday, January 27, 2018 3
 પશુઓમાાં થતો માતાનો રોગ ઘણા જુના સમયથી જાણીતા છે.
 આ રોગને અંગ્રેજીમાાં રરન્ડર-પેસ્ટ તરીકે ઓળખવામાાં આવે છે.
 આપણા દેશમાાં રાષ્ટ્રીય સ્તરે બળળયા નાબુદ કરવા “રાષ્ટ્રીય બળળયા
નાબુદી યોજના” સને ૧૯૪૫ થી અમલમાાં મુકવામાાં આવી.
 ગુજરાતમાાં ૧૯૮૮ પછી બળળયાનો એક કેસ જોવા મળ્યો નથી.
જયારે આપણા દેશને તા.૧-૩-૧૯૯૮ થી બળળયા મુક્ત રાષ્ટ્ર તરીકે
જાહેર કરવામાાં આવ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૩)
માતા-બળળયા
Saturday, January 27, 2018 4
Saturday, January 27, 2018 5
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૩)
 પશુમાાં આ રોગ થયેલ પશુ ક્દાચ ભાગ્યે જ જીવી જાય તો કાયમી
રોગ ક્ષમતાઆવી જાય છે.
પશુમાાં આ રોગનો ચેપ લાગ્યા પછી ૩ થી ૯ રદવસમાાં રોગના
ળચહનો જણાય છે.
શરૂઆતમાાં પશુને ૧૦૬ થી ૧૦૭ ફેરનહીટ ઉગ્ર તાવ આવે છે.
આખરે યોગ્ય સારવાર ન મળતા ૮ વથ૧૦ રદવસમાાં જાનવર મૃત્યુ
પામે છે.
*હડકવા*
• આ રોગના લક્ષણો હડકાયુાં જાનવર કરડયા પછીથી ૨ થી ૧૦
રદવસથી માાંડી ૧૨ માસ કે તેથી લાાંબા સમય સુધીમાાં ગમે ત્યારે
જોવા મળે છે.
• ૩ થી ૪ રદવસમાાં મરી જાય છે.
અંગ્રેજીમાાં રેબીઝ કહે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૫)Saturday, January 27, 2018 6
ગોશીતળા
1. ગોશીતળા વીષાણુાં જન્ય ચામડીનો સાાંસળગિક રોગ છે.
2. આ રોગનો ફેલાવો તુરાંત જ થતો હોવાથી રોગીષ્ટ્ઠ
અને સારાાં પશુ અલગ કરવા.
3. આ રોગ આચળ માાંથી થાય છે.
4. ધાવતા બચચાાંને આઉંમાાંથી રોગ લાગુ પડે છે.
5. આઉ ઉપર ગોળ તથા આંચળ ઉપર લાંબગોળ
ફોલ્લા જોવા મળે છે.
6. આ રોગના વવષાણુાંઓ આંચળ દ્વારા શરીરમાાં પ્રવેશી
ત્યાાં જ વવકસી ૩ થી ૬ રદવસમાાં રોગના લક્ષણો પેદા
કરે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૬)
Saturday, January 27, 2018 7
Saturday, January 27, 2018 8
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૬)
 પશુને શરૂમાાં સાધારણ તાવ આવે છે.
 બાવલુાં લાલ થઈ જાય છે.
 આંઉ-આંચળને P P ના દ્રાવણથી બરાબર સાફ
કરવાાં જેથી રોગ થતો અટકાવી શકાય છે.
 રોગી પશુ બાાંધયુાં હોય ત્યાાં જ ાંતુનાશક દવા
છાટવી.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૬)
Saturday, January 27, 2018 9
પશુઓમાાં જીવાણુાંથી થતા રોગો
૧. ગળસુાંઢો :-
 આ રોગને રહન્દીમાાં ગળઘોંટુ તરીકે ઓળખવામાાં આવે છે.
ગામડાઓમાાં પશુપાલકો ગળસુાંઢો અને સકરડા નામે ઓળખે
છે.
 અંગ્રેજીમાાં આ રોગ ને ‘હેમરેજીક સેપ્ટીવસવમયા” ના નામે
ઓળખાય છે.
 આમાાં ૧૦૫ થી ૧૦૭ ફેરનહીટ જેટલો તાવ આવે છે.
 સમયસર સારવાર થાય તો પશુ ૧૨ થી ૧૪ કલાકમાાં મૃત્યુ
પામે છે.
 ગળાના ભાગે સોજો આવે છે અને ન્યુમોવનયા થતાાંપશુ
શ્વાસોશ્વાસની તકલીફ અનુભવે છે.
 રોગ વનયાંત્રણ માટે ચોમાસુાં શરૂ થતા પહેલા એટલે કે મે-જુન
માસમાાં ગાય –ભેસ વગગના છ માસથી મોટા બધા જ પશુઓને
ગળસુાંઢોની રસી મુકવી દેવી જોઈએ.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
Saturday, January 27, 2018 10
Saturday, January 27, 2018 11
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૮)
ગાાંઠીયો તાવ :-
I. આ રોગમાાં પશુના પગમાાં થાપામાાં ગાઠો થતી હોવાથી તેણે
ગાાંઠીયો તાવ કહે છે.
II. અંગ્રેજીમાાં ‘બ્લેક ક્વાટગર’ અને રહન્દીમાાં ‘લાંગડી’ કહે છે
III. આ રોગ ઉગ્ર અને ચેપી છે.
IV. રોગીષ્ટ્ઠ પશુને ૧૦૫ થી ૧૦૬ ફેરનહીટ તાવ આવે છે.
V. રોગ વધતા પશુ વધારે વનસ્તેજ બને છે,પડ્ુાં રહે છે,ખોરાક
લેતુાં નથી અને બેભાન બનીને ૧૨ થી ૪૮ કલાકમાાં મરી
જાય છે.
VI. વષાગઋતુ પહેલા એવપ્રલ-મે માસમાાં બધા જ પશુઓને
વનયવમત રીતે દરવરસે
ગાાંઠીયો તાવવનહ રસી મુકાવવી જોઈએ.
 આ રોગના જીવાણુઓ બીજાણુઓમાાં રૂપાાંતર થઈ જમીનમાાં
વષો સુધી જીવાંત રહે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૦)
Saturday, January 27, 2018 12
કાળીયો તાવ :-
 કાળીયો તાવ એ ગાંભીર પ્રકારનો જીવાણુાંજ્નન્ય રોગ છે.
આ રોગને અંગ્રેજીમાાં ‘એન્થેકસ’ ખે છે.
 રોગમા પશુ એકાએક મૃત્યુ પામે છે
આ રોગની અસરવાળા લગભગ ૯૯ ટકા પશુઓ મરણ પામે
છે.
 પશુને ૧૦૪ થી ૧૦૫ ફેરનરહટ જેટલો તાવ આવે છે.
આ તીવ્ર કે અવત તીવ્ર પ્રકારનો ચેપી રોગ બેવસલસ એન્રીસીસ
નામના જીવાણુઓથી થાય છે.
 આવા રોગગ્રસ્ત પશુને તળાવ નદી કે પીવાના પાણીના
કુવાથી દુર દાટવા જોઈએ.
 મૃત પશુના મોઢાાં, નાક અને ગુદા-યોની માગગમાાંથી લોહીયુક્ત
કાળો અને રાતા રાંગનુાં ફીણ નીકળે છે.
 લોહી થીજતુાં નથી અને તે કાળા રાગનો હોય છે,
પેટ ફૂગ્ગાની જેમ ફૂલી જાય છે. અમુક કેસોમાાં લોહીવાળો પેશાબ
પણ જોવા મળે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૧)
Saturday, January 27, 2018 13
ક્ષય
 ક્ષય રોગ આરદકાળથી જાણીતો હતો તે તપેરદક, અક્ષમાાં તથા કૉકસ રોગ
તેરીકે પણ ઓળખાય છે.
 ક્ષય સાંસળગિક રોગ છે, અને અનેક પ્રકારના પશુઓ-પક્ષીઓમાાં થાય છે.
તેમાાં મનુષ્ટ્ય, ગાય, બળદ, સસલા વગેરેમાાં થાય છે.
 ૧૮૮૨માાં રોબટગ કોચ નામના વૈજ્ઞાનીકે માયકોબેક્ટેરરયમ ટયુબરક્યુલોસીસ
જાતના જીવાણુાં તથા તેના વવષની શોધ કરી હતી.
 માયકોબેક્ટેરરયમ ટયુબરક્યુલોસીસ જેવાનુાં ૫ પ્રકારના હોય છે.
 ક્ષય રોગનો ફેલાવો પાણી-ખોરાકથી થાય છે.
 શરૂઆતમાાં ઉધરસનુાં પ્રમાણ વધે છે અને ગળામાાંથી કફ નીકળે છે.
 ફક કે જે જાનવરના મોઢામાાંથી નીકળતો નથી જેથી જાનવર મરી જાય છે.
 આ રોગમાાં પશુને કળતર થાય છે.
 પશુને શ્વાસ લેવામાાં તકલીફ પડે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૨)
Saturday, January 27, 2018 14
ધનુવાગ
 આ રોગને અંગ્રેજીમાાં ટીટેન્સ કહે છે.
 આ જીવલેણ ચેપી રોગ કલોસ્રીડીયમ ટીટેનાઈ જાતના જીવાણુાંના
ઝેરથી થાય છે.
 રોગની વવષની તીવ્રતા મુજબ થ્રુજારી જોવા મળે છે.
 વારવાર આચકા અને શ્વાસોશ્વાસમાાં તકલીફ થતા પશુ મૃત્યુ પામે છે.
 ધનુવાગનાાં લક્ષણો બતાવતા પશુને અલગ અંધારી ઓરડીમાાં રાખવા.
 ઝખમી પશુને તરત જ ટીટેનસ ટોકસાઇડનુાં ઈન્જેકશન આપી દેવુાં.
 પશુનાાં ઝાડા-પેશાબ બાંધ થાય અને આફરો ચઢે છે.
પશુનુાં માથુાં અને ડોક ઉપરથી પીઠ તરફ ખેચાય છે. જે શરીરનો ધનુષ
જેવો આકાર રચે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૩)
Saturday, January 27, 2018 15
આઉના રોગો
• ૧. આઉનો સોજો-સરળવુાં/મેસ્ટાઈટીસ
 દુધાળા પશુઓમાાં આ રોગથી ઘણુાં નુકસાન થય છે.
 આ રોગ થી ભારતમાાં વાવષિક અંદાજે ૧૬૦૭.૨૦ કરોડ રૂવપયાનુાં નુકસાન
થાય છે.
 આ રોગ એક આંચળમાાં કે ચારેય આંચલમાાં પણ જોવા મળે છે.
 આ રોગ થી પશુના આચળ નકામાાં થઈ જાઈ છે.
 આ રોગ થવા માટે મુખ્યત્વે બેકટેરરયા જવાબદાર છે.
 બેકટેરરયા વસવાય પણ અન્ય પરરબળો જેવા કે આં-આચળ પરની
ઈજા,રહેઠાણોની ગાંદકી,લાાંબુ લટકતુાં આં-આચળ પરના સાંકોચક સ્નાયુની
શીથીલતા,દોહનની ખોટી રીત,દોહનારના હાથની અસ્વચછતા વગેરે.
 આઉનો સોજો/સરાળવુાં મુખ્યત્વે બે સ્વરૂપમાાં જોવા મળે છે.
 (૧.)માંદરૂપ (૨) તીવ્રરૂપ
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૮)
Saturday, January 27, 2018 16
Saturday, January 27, 2018 17
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૯)
(૨) આઉનો ક્ષય :- દુધાળા પશુઓમાાં ફેફસાના ક્ષય
વધારે જોખમી છે. કારણ કે રોગી પશુનુાં દૂધ
પીવાથી માણસને પણ ક્ષય થાય છે.
(૩) આંચળની કુરચનાઓ :- સામાન્ય રીતે ગાય-
ભેશને ચાર આંચળ હોય છે. પણ કેટલાક પશુઓમાાં
વધારાના (બાજુમાાં) આંચળ હોય છે જેને આંચળની
કુરચના કહે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૨૧)
Saturday, January 27, 2018 18
(૪) આઉ-આંચળના ઈજાઓ :-
 પશુના આઉં-આંચળ પર બીજા પશુઓનો પગ પડવાથી,વાછરુના
ધાવવાથી,કાાંટાળી તારની વાડનો કાાંટો વાગવાથી,પશુઓ ઝગડવાથી
કે જાળાાં-ઝાાંખરાના છોલાવથી આંઉ-આંચળને ઈજા
પહોચે છે.
(૫) આંચળમાાંથી લોહી આવવુાં :-
 આઉ પર મૂઢ માર વાગ્યો હોય,આઉની રક્તવાહીનીઓને કઈ ઈજા
થઈ હોય કે દુગ્ધગ્રાંથીની કોવશકાઓ ઉપર દબાણ વધવાથી આમ બને
છે.
(૬) આળસો :-
વધારે દૂધ આપતાાંપશુઓને વવયાવા પહેલા આઉં-આચળ ઉપર બહુ
સોજો આવી જાય છે. આવા સોજાને પશુપાલકો આળસો ખે છે.
પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨ (પેજ નાં.૧૨૨)
Saturday, January 27, 2018 19
પશુઓમાાં આવતા સામાન્ય રોગો
(૧) શરદી :-
નાકની શ્લેષ્ટ્મકલાનો સોજો,કોઈ પણ પ્રકરના ચેપથી થાય છે.
જાનવરોમાાં શરદી ગમે તે વયે થઈશકે છે. (પેજ નાં.૪૦૮)
(૨) ઉઝરડો :-
આમાાં ચામડીના ઉપરના જ સ્તરોનો નાશ થાય છે. આ જખમ
ઘસારાથી થાય છે, થોડા પ્રમાણમાાં રક્તસ્રાવહોય છે અને વેદના થાય
છે. (પેજ નાં.૪૫૮)
(૩) દહન
કોઈ પલ કારણસર જાનવર દાઝી જાય ત્યારે કોપ ઉત્પન થાય
છે,એને તેથી તે ભાગ લાલાશ પડતો બને છે અને ફોડલા થાય છે.
(પેજ નાં.૪૭૧)
પશુળચરકત્સા વવજ્ઞાનના મૂળતત્વ
પ્રથમ આવૃવિ :- ૧૯૭૩
Saturday, January 27, 2018 20
(૪) અસ્સ્થભાંગ
અસ્સ્થનુાં સાતત્ય જળવાય ણ રહે ત્યારે અસ્સ્થભાંગ થયો
કહેવાય.
અસ્સ્થભાંગના બે પ્રકારે ભાંગ થાય છે.
(૧) અપૂણગ અસ્સ્થભાંગ
(૨) પૂણગ અસ્સ્થભાંગ
(પેજ નાં.૪૭૫)
(૫) વશિંગડાનુાં કેન્સર :-
શરીરની દરેક પ્રકારની ઉવતઓ જ્યારે સામાન્ય અંકુશની ભાર
કાલી જાય છે,ત્યારે તેનુાં કેન્સર થયુાં કહેવાય છે.
(પેજ નાં.૪૯૨)
Saturday, January 27, 2018 21
(૬) મચકોડ
(૭) કબજજયાત
(૮) ખરજવુાં
(૯) અન્નનળીનુાં રોધન
પશુળચરકત્સા વવજ્ઞાનના મૂળતત્વ
પ્રથમ આવૃવિ :- ૧૯૭૩ (પેજ નાં. ૪૨૦)
Saturday, January 27, 2018 22
ઉપસાંહાર
આ તમામ રોગો માાંથી પશુ મુક્ત રાખવા માટે
સમયસર રસીકરણ કરાવવુાં જોઈએ.
પશુ રહેઠાણ સ્વચછતા રાખવી પડે છે.
બીમાર પશુ ને અલગ-અલગ રાખવા જોઈએ.
પશુને યોગ્ય પાણી,ખોરાક આપવો.
પશુની સાર-સાંભાળ રાખવી.
Saturday, January 27, 2018 23
Bechar Rangapara
Khintlawala
સાંદભગ :-
(1) પશુળચરકત્સા વવજ્ઞાનના મૂળતત્વ
લેખક: (૧)ડૉ.ન.ચાં.બુચ
(૨)ડૉ.ટી.એન.વૈષ્ટ્ણવ
(૩)ડો.એચ.બી.બુચ
પ્રથમ આવૃવિ :- ૧૯૭૩
(૨) પશુપાલન અને ડેરીવવજ્ઞાન
ધોરણ-૧૨
Saturday, January 27, 2018 25
Saturday, January 27, 2018 26

More Related Content

What's hot

Pericarditis in animals
Pericarditis in animalsPericarditis in animals
Pericarditis in animals
Dr Vinod Gupta
 
Classical&african swine fever
Classical&african swine feverClassical&african swine fever
Classical&african swine fever
Brian Musalo
 

What's hot (20)

Buku penyakit ternak
Buku penyakit ternakBuku penyakit ternak
Buku penyakit ternak
 
Pericarditis in animals
Pericarditis in animalsPericarditis in animals
Pericarditis in animals
 
One Health Overview
One Health OverviewOne Health Overview
One Health Overview
 
laboratory Rat diseases &control measures
laboratory Rat diseases &control measureslaboratory Rat diseases &control measures
laboratory Rat diseases &control measures
 
Rajastha poultry farming
Rajastha poultry farmingRajastha poultry farming
Rajastha poultry farming
 
Zoonotic disease
Zoonotic diseaseZoonotic disease
Zoonotic disease
 
heart worm of dog
heart worm of dogheart worm of dog
heart worm of dog
 
Chikungunya
ChikungunyaChikungunya
Chikungunya
 
Patologias do útero gestante e não gestante
Patologias do útero gestante e não gestantePatologias do útero gestante e não gestante
Patologias do útero gestante e não gestante
 
Equine diseases
Equine diseasesEquine diseases
Equine diseases
 
Tick and Disease caused by them.
Tick and Disease caused by them.Tick and Disease caused by them.
Tick and Disease caused by them.
 
Equine viral arteritis (eva)
Equine viral arteritis (eva)Equine viral arteritis (eva)
Equine viral arteritis (eva)
 
Recent Advances in Diagnosis of Foot-and-Mouth Disease
Recent Advances in Diagnosis of Foot-and-Mouth DiseaseRecent Advances in Diagnosis of Foot-and-Mouth Disease
Recent Advances in Diagnosis of Foot-and-Mouth Disease
 
Ongoing disease control programmes in india
Ongoing disease control programmes in indiaOngoing disease control programmes in india
Ongoing disease control programmes in india
 
Strength and weaknesses of fmd control programme going on in india dr. kale b...
Strength and weaknesses of fmd control programme going on in india dr. kale b...Strength and weaknesses of fmd control programme going on in india dr. kale b...
Strength and weaknesses of fmd control programme going on in india dr. kale b...
 
Animal Husbandry and Veterinary Science
Animal Husbandry and Veterinary Science Animal Husbandry and Veterinary Science
Animal Husbandry and Veterinary Science
 
Classical&african swine fever
Classical&african swine feverClassical&african swine fever
Classical&african swine fever
 
Lumpy skin disease- ppt file
Lumpy skin disease- ppt file  Lumpy skin disease- ppt file
Lumpy skin disease- ppt file
 
ha &HIT.ppt
ha &HIT.pptha &HIT.ppt
ha &HIT.ppt
 
Theileriosis
TheileriosisTheileriosis
Theileriosis
 

More from BecharRangapara

More from BecharRangapara (20)

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 
જમીનની હવા
જમીનની હવાજમીનની હવા
જમીનની હવા
 

પશુઓમાં આવતા રોગો

  • 2. પ્રસ્તવના :- પશુઓમાાં ઘણા બધા રોગ આવે છે. જેમાાં ઘણા બધા પરરબળો ભાગ ભજવે છે. આ રોગ માટે જીવાણુાં,વવષાણુાં,વાયરસ અને ફૂગ વગેરે જવાબદાર હોય છે. જે વવગતવાર નીચે મુજબ છે. 1. પશુઓમાાં વવષાણુાંથી થતાાં રોગો * ખરવા-મોંવા આ રોગને રહન્દીમાાં ખુરપકા-મુહપકા અને અંગ્રેજીમાાં ‘ફૂટ એન્ડ માઉથ ડીસીઝ’ તરીકે ઓળખવામાાં આવે છે. ખરવા-મોંવાએ વવષાણુાંથી થતો અવત સાંસગગજન્ય રોગ છે. આ રોગ ઘણાાં-બધા જાનવરોમાાં થાય છે જેમાાં ગાય,ભેસ,બળદ,ઘેટાાં, બકરાાં,ડુક્કર અને કેટલાય જ ાંગલી પશુઓને લાગુ પડી શકે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૦) Saturday, January 27, 2018 2
  • 3. વર્ષ ઉપદ્ર્વી વવસ્તારની સંખ્યા વીર્ાણં ટાઈપના ટકા (ઓ) (એ) (સી) એવિયા-1 ૧૯૯૮- ૧૯૯૯ ૧૩૦ ૪૫.૭૧ ૦૫.૩૦ ૦ ૧૦.૬૦ ૧૯૯૯- ૨૦૦૦ ૧૦૩ ૩૩.૨૫ ૧૬.૮૭ ૦ ૧૪.૬૪ ૨૦૦૦- ૨૦૦૧ ૧૨૩ ૬૨.૨૫ ૦૩.૬૫ ૦ ૧૭.૧૯ ગુજરાતમાાં રોગની સ્સ્થવત એક અંદાજ મુજબ ભારતમાાં દર વષે ફક્ત આ રોગથી ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂ. નુાં ઉત્પાદન ગુમાવવુાં પડે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૧) Saturday, January 27, 2018 3
  • 4.  પશુઓમાાં થતો માતાનો રોગ ઘણા જુના સમયથી જાણીતા છે.  આ રોગને અંગ્રેજીમાાં રરન્ડર-પેસ્ટ તરીકે ઓળખવામાાં આવે છે.  આપણા દેશમાાં રાષ્ટ્રીય સ્તરે બળળયા નાબુદ કરવા “રાષ્ટ્રીય બળળયા નાબુદી યોજના” સને ૧૯૪૫ થી અમલમાાં મુકવામાાં આવી.  ગુજરાતમાાં ૧૯૮૮ પછી બળળયાનો એક કેસ જોવા મળ્યો નથી. જયારે આપણા દેશને તા.૧-૩-૧૯૯૮ થી બળળયા મુક્ત રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાાં આવ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૩) માતા-બળળયા Saturday, January 27, 2018 4
  • 5. Saturday, January 27, 2018 5 પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૩)
  • 6.  પશુમાાં આ રોગ થયેલ પશુ ક્દાચ ભાગ્યે જ જીવી જાય તો કાયમી રોગ ક્ષમતાઆવી જાય છે. પશુમાાં આ રોગનો ચેપ લાગ્યા પછી ૩ થી ૯ રદવસમાાં રોગના ળચહનો જણાય છે. શરૂઆતમાાં પશુને ૧૦૬ થી ૧૦૭ ફેરનહીટ ઉગ્ર તાવ આવે છે. આખરે યોગ્ય સારવાર ન મળતા ૮ વથ૧૦ રદવસમાાં જાનવર મૃત્યુ પામે છે. *હડકવા* • આ રોગના લક્ષણો હડકાયુાં જાનવર કરડયા પછીથી ૨ થી ૧૦ રદવસથી માાંડી ૧૨ માસ કે તેથી લાાંબા સમય સુધીમાાં ગમે ત્યારે જોવા મળે છે. • ૩ થી ૪ રદવસમાાં મરી જાય છે. અંગ્રેજીમાાં રેબીઝ કહે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૫)Saturday, January 27, 2018 6
  • 7. ગોશીતળા 1. ગોશીતળા વીષાણુાં જન્ય ચામડીનો સાાંસળગિક રોગ છે. 2. આ રોગનો ફેલાવો તુરાંત જ થતો હોવાથી રોગીષ્ટ્ઠ અને સારાાં પશુ અલગ કરવા. 3. આ રોગ આચળ માાંથી થાય છે. 4. ધાવતા બચચાાંને આઉંમાાંથી રોગ લાગુ પડે છે. 5. આઉ ઉપર ગોળ તથા આંચળ ઉપર લાંબગોળ ફોલ્લા જોવા મળે છે. 6. આ રોગના વવષાણુાંઓ આંચળ દ્વારા શરીરમાાં પ્રવેશી ત્યાાં જ વવકસી ૩ થી ૬ રદવસમાાં રોગના લક્ષણો પેદા કરે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૬) Saturday, January 27, 2018 7
  • 8. Saturday, January 27, 2018 8 પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૬)
  • 9.  પશુને શરૂમાાં સાધારણ તાવ આવે છે.  બાવલુાં લાલ થઈ જાય છે.  આંઉ-આંચળને P P ના દ્રાવણથી બરાબર સાફ કરવાાં જેથી રોગ થતો અટકાવી શકાય છે.  રોગી પશુ બાાંધયુાં હોય ત્યાાં જ ાંતુનાશક દવા છાટવી. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૬) Saturday, January 27, 2018 9
  • 10. પશુઓમાાં જીવાણુાંથી થતા રોગો ૧. ગળસુાંઢો :-  આ રોગને રહન્દીમાાં ગળઘોંટુ તરીકે ઓળખવામાાં આવે છે. ગામડાઓમાાં પશુપાલકો ગળસુાંઢો અને સકરડા નામે ઓળખે છે.  અંગ્રેજીમાાં આ રોગ ને ‘હેમરેજીક સેપ્ટીવસવમયા” ના નામે ઓળખાય છે.  આમાાં ૧૦૫ થી ૧૦૭ ફેરનહીટ જેટલો તાવ આવે છે.  સમયસર સારવાર થાય તો પશુ ૧૨ થી ૧૪ કલાકમાાં મૃત્યુ પામે છે.  ગળાના ભાગે સોજો આવે છે અને ન્યુમોવનયા થતાાંપશુ શ્વાસોશ્વાસની તકલીફ અનુભવે છે.  રોગ વનયાંત્રણ માટે ચોમાસુાં શરૂ થતા પહેલા એટલે કે મે-જુન માસમાાં ગાય –ભેસ વગગના છ માસથી મોટા બધા જ પશુઓને ગળસુાંઢોની રસી મુકવી દેવી જોઈએ. પશુપાલન અને ડેરીવવજ્ઞાન Saturday, January 27, 2018 10
  • 11. Saturday, January 27, 2018 11 પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૦૮)
  • 12. ગાાંઠીયો તાવ :- I. આ રોગમાાં પશુના પગમાાં થાપામાાં ગાઠો થતી હોવાથી તેણે ગાાંઠીયો તાવ કહે છે. II. અંગ્રેજીમાાં ‘બ્લેક ક્વાટગર’ અને રહન્દીમાાં ‘લાંગડી’ કહે છે III. આ રોગ ઉગ્ર અને ચેપી છે. IV. રોગીષ્ટ્ઠ પશુને ૧૦૫ થી ૧૦૬ ફેરનહીટ તાવ આવે છે. V. રોગ વધતા પશુ વધારે વનસ્તેજ બને છે,પડ્ુાં રહે છે,ખોરાક લેતુાં નથી અને બેભાન બનીને ૧૨ થી ૪૮ કલાકમાાં મરી જાય છે. VI. વષાગઋતુ પહેલા એવપ્રલ-મે માસમાાં બધા જ પશુઓને વનયવમત રીતે દરવરસે ગાાંઠીયો તાવવનહ રસી મુકાવવી જોઈએ.  આ રોગના જીવાણુઓ બીજાણુઓમાાં રૂપાાંતર થઈ જમીનમાાં વષો સુધી જીવાંત રહે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૦) Saturday, January 27, 2018 12
  • 13. કાળીયો તાવ :-  કાળીયો તાવ એ ગાંભીર પ્રકારનો જીવાણુાંજ્નન્ય રોગ છે. આ રોગને અંગ્રેજીમાાં ‘એન્થેકસ’ ખે છે.  રોગમા પશુ એકાએક મૃત્યુ પામે છે આ રોગની અસરવાળા લગભગ ૯૯ ટકા પશુઓ મરણ પામે છે.  પશુને ૧૦૪ થી ૧૦૫ ફેરનરહટ જેટલો તાવ આવે છે. આ તીવ્ર કે અવત તીવ્ર પ્રકારનો ચેપી રોગ બેવસલસ એન્રીસીસ નામના જીવાણુઓથી થાય છે.  આવા રોગગ્રસ્ત પશુને તળાવ નદી કે પીવાના પાણીના કુવાથી દુર દાટવા જોઈએ.  મૃત પશુના મોઢાાં, નાક અને ગુદા-યોની માગગમાાંથી લોહીયુક્ત કાળો અને રાતા રાંગનુાં ફીણ નીકળે છે.  લોહી થીજતુાં નથી અને તે કાળા રાગનો હોય છે, પેટ ફૂગ્ગાની જેમ ફૂલી જાય છે. અમુક કેસોમાાં લોહીવાળો પેશાબ પણ જોવા મળે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૧) Saturday, January 27, 2018 13
  • 14. ક્ષય  ક્ષય રોગ આરદકાળથી જાણીતો હતો તે તપેરદક, અક્ષમાાં તથા કૉકસ રોગ તેરીકે પણ ઓળખાય છે.  ક્ષય સાંસળગિક રોગ છે, અને અનેક પ્રકારના પશુઓ-પક્ષીઓમાાં થાય છે. તેમાાં મનુષ્ટ્ય, ગાય, બળદ, સસલા વગેરેમાાં થાય છે.  ૧૮૮૨માાં રોબટગ કોચ નામના વૈજ્ઞાનીકે માયકોબેક્ટેરરયમ ટયુબરક્યુલોસીસ જાતના જીવાણુાં તથા તેના વવષની શોધ કરી હતી.  માયકોબેક્ટેરરયમ ટયુબરક્યુલોસીસ જેવાનુાં ૫ પ્રકારના હોય છે.  ક્ષય રોગનો ફેલાવો પાણી-ખોરાકથી થાય છે.  શરૂઆતમાાં ઉધરસનુાં પ્રમાણ વધે છે અને ગળામાાંથી કફ નીકળે છે.  ફક કે જે જાનવરના મોઢામાાંથી નીકળતો નથી જેથી જાનવર મરી જાય છે.  આ રોગમાાં પશુને કળતર થાય છે.  પશુને શ્વાસ લેવામાાં તકલીફ પડે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૨) Saturday, January 27, 2018 14
  • 15. ધનુવાગ  આ રોગને અંગ્રેજીમાાં ટીટેન્સ કહે છે.  આ જીવલેણ ચેપી રોગ કલોસ્રીડીયમ ટીટેનાઈ જાતના જીવાણુાંના ઝેરથી થાય છે.  રોગની વવષની તીવ્રતા મુજબ થ્રુજારી જોવા મળે છે.  વારવાર આચકા અને શ્વાસોશ્વાસમાાં તકલીફ થતા પશુ મૃત્યુ પામે છે.  ધનુવાગનાાં લક્ષણો બતાવતા પશુને અલગ અંધારી ઓરડીમાાં રાખવા.  ઝખમી પશુને તરત જ ટીટેનસ ટોકસાઇડનુાં ઈન્જેકશન આપી દેવુાં.  પશુનાાં ઝાડા-પેશાબ બાંધ થાય અને આફરો ચઢે છે. પશુનુાં માથુાં અને ડોક ઉપરથી પીઠ તરફ ખેચાય છે. જે શરીરનો ધનુષ જેવો આકાર રચે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૩) Saturday, January 27, 2018 15
  • 16. આઉના રોગો • ૧. આઉનો સોજો-સરળવુાં/મેસ્ટાઈટીસ  દુધાળા પશુઓમાાં આ રોગથી ઘણુાં નુકસાન થય છે.  આ રોગ થી ભારતમાાં વાવષિક અંદાજે ૧૬૦૭.૨૦ કરોડ રૂવપયાનુાં નુકસાન થાય છે.  આ રોગ એક આંચળમાાં કે ચારેય આંચલમાાં પણ જોવા મળે છે.  આ રોગ થી પશુના આચળ નકામાાં થઈ જાઈ છે.  આ રોગ થવા માટે મુખ્યત્વે બેકટેરરયા જવાબદાર છે.  બેકટેરરયા વસવાય પણ અન્ય પરરબળો જેવા કે આં-આચળ પરની ઈજા,રહેઠાણોની ગાંદકી,લાાંબુ લટકતુાં આં-આચળ પરના સાંકોચક સ્નાયુની શીથીલતા,દોહનની ખોટી રીત,દોહનારના હાથની અસ્વચછતા વગેરે.  આઉનો સોજો/સરાળવુાં મુખ્યત્વે બે સ્વરૂપમાાં જોવા મળે છે.  (૧.)માંદરૂપ (૨) તીવ્રરૂપ પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૮) Saturday, January 27, 2018 16
  • 17. Saturday, January 27, 2018 17 પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૧૯)
  • 18. (૨) આઉનો ક્ષય :- દુધાળા પશુઓમાાં ફેફસાના ક્ષય વધારે જોખમી છે. કારણ કે રોગી પશુનુાં દૂધ પીવાથી માણસને પણ ક્ષય થાય છે. (૩) આંચળની કુરચનાઓ :- સામાન્ય રીતે ગાય- ભેશને ચાર આંચળ હોય છે. પણ કેટલાક પશુઓમાાં વધારાના (બાજુમાાં) આંચળ હોય છે જેને આંચળની કુરચના કહે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૨૧) Saturday, January 27, 2018 18
  • 19. (૪) આઉ-આંચળના ઈજાઓ :-  પશુના આઉં-આંચળ પર બીજા પશુઓનો પગ પડવાથી,વાછરુના ધાવવાથી,કાાંટાળી તારની વાડનો કાાંટો વાગવાથી,પશુઓ ઝગડવાથી કે જાળાાં-ઝાાંખરાના છોલાવથી આંઉ-આંચળને ઈજા પહોચે છે. (૫) આંચળમાાંથી લોહી આવવુાં :-  આઉ પર મૂઢ માર વાગ્યો હોય,આઉની રક્તવાહીનીઓને કઈ ઈજા થઈ હોય કે દુગ્ધગ્રાંથીની કોવશકાઓ ઉપર દબાણ વધવાથી આમ બને છે. (૬) આળસો :- વધારે દૂધ આપતાાંપશુઓને વવયાવા પહેલા આઉં-આચળ ઉપર બહુ સોજો આવી જાય છે. આવા સોજાને પશુપાલકો આળસો ખે છે. પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ (પેજ નાં.૧૨૨) Saturday, January 27, 2018 19
  • 20. પશુઓમાાં આવતા સામાન્ય રોગો (૧) શરદી :- નાકની શ્લેષ્ટ્મકલાનો સોજો,કોઈ પણ પ્રકરના ચેપથી થાય છે. જાનવરોમાાં શરદી ગમે તે વયે થઈશકે છે. (પેજ નાં.૪૦૮) (૨) ઉઝરડો :- આમાાં ચામડીના ઉપરના જ સ્તરોનો નાશ થાય છે. આ જખમ ઘસારાથી થાય છે, થોડા પ્રમાણમાાં રક્તસ્રાવહોય છે અને વેદના થાય છે. (પેજ નાં.૪૫૮) (૩) દહન કોઈ પલ કારણસર જાનવર દાઝી જાય ત્યારે કોપ ઉત્પન થાય છે,એને તેથી તે ભાગ લાલાશ પડતો બને છે અને ફોડલા થાય છે. (પેજ નાં.૪૭૧) પશુળચરકત્સા વવજ્ઞાનના મૂળતત્વ પ્રથમ આવૃવિ :- ૧૯૭૩ Saturday, January 27, 2018 20
  • 21. (૪) અસ્સ્થભાંગ અસ્સ્થનુાં સાતત્ય જળવાય ણ રહે ત્યારે અસ્સ્થભાંગ થયો કહેવાય. અસ્સ્થભાંગના બે પ્રકારે ભાંગ થાય છે. (૧) અપૂણગ અસ્સ્થભાંગ (૨) પૂણગ અસ્સ્થભાંગ (પેજ નાં.૪૭૫) (૫) વશિંગડાનુાં કેન્સર :- શરીરની દરેક પ્રકારની ઉવતઓ જ્યારે સામાન્ય અંકુશની ભાર કાલી જાય છે,ત્યારે તેનુાં કેન્સર થયુાં કહેવાય છે. (પેજ નાં.૪૯૨) Saturday, January 27, 2018 21
  • 22. (૬) મચકોડ (૭) કબજજયાત (૮) ખરજવુાં (૯) અન્નનળીનુાં રોધન પશુળચરકત્સા વવજ્ઞાનના મૂળતત્વ પ્રથમ આવૃવિ :- ૧૯૭૩ (પેજ નાં. ૪૨૦) Saturday, January 27, 2018 22
  • 23. ઉપસાંહાર આ તમામ રોગો માાંથી પશુ મુક્ત રાખવા માટે સમયસર રસીકરણ કરાવવુાં જોઈએ. પશુ રહેઠાણ સ્વચછતા રાખવી પડે છે. બીમાર પશુ ને અલગ-અલગ રાખવા જોઈએ. પશુને યોગ્ય પાણી,ખોરાક આપવો. પશુની સાર-સાંભાળ રાખવી. Saturday, January 27, 2018 23
  • 25. સાંદભગ :- (1) પશુળચરકત્સા વવજ્ઞાનના મૂળતત્વ લેખક: (૧)ડૉ.ન.ચાં.બુચ (૨)ડૉ.ટી.એન.વૈષ્ટ્ણવ (૩)ડો.એચ.બી.બુચ પ્રથમ આવૃવિ :- ૧૯૭૩ (૨) પશુપાલન અને ડેરીવવજ્ઞાન ધોરણ-૧૨ Saturday, January 27, 2018 25