2. નાણાકીય સંચાલન નો અર્થ
નાણાકાયથ ના કાયથક્ષેત્રેમાં આપણે નાણાકીય સંચાલકે મુડીની પ્રાપ્તિ, ઉપયોગ
અને કમાણી ના સંચાલનને લગિા અનેકવિધ કાયો કરિાના હોય છે. આ કયો હાર્
ધરિા માટે સંચાલકીય અભિગમ અપનાિિા માં આિે છે. એટલે કે સંચાલકીય
કાયો, પદ્ધવિઓ, વિવધઓં િગેરેનો ઉપયોગ કરિામાં આિે છે. આ રીિે નાણકાયથ
હાર્ ધરિા માટે સંચાલકીય કયો જેિા કે આયોજન, પ્રબધ, બજેટીંગ , અંકુશ
િગેરેનો ઉપયોગ કરિામાં આિે િો િેને નાણાકીય સંચાલન કહેિાય .
3. શ્રી અર્નેસ્ટ વોકરર્ના શબ્દોમાાં “ર્નાણાકીય સાંચાલર્ન
એટલે ર્નાણા કાયો હાથ ધરવા માટે આયોજર્ન અર્ને અંકુશ
જેવા સાંચાલકીય કાયોર્નો ઉપયોગ.”
ઉપરોક્ત વ્યાખ્યા મુજબ ર્નાણાર્ની પ્રાપ્તત અર્ને
ઉપયોગર્ને લગતુાં ર્નાણાકીય આયોજર્ન તેયાર કરવામાાં આવે
છે. વવવવધ વવભાગો વચ્ચે ર્નાણાકીય સાંકલર્ન સાધવા માટે
આવક – ખચચર્ના અંદાજપત્રોનુાં ઘડતર કરવામાાં આવે,ર્નાણા
કાયોર્ની જવાબદારી નુાં સ્પષ્ટીકરણ કરતા ર્નાણા વવભાગર્ના
પ્રબાંધ ર્ની રચર્ના કરવામાાં આવે અર્ને ર્નાણાાંર્નો યોગ્ય ઉપયોગ
થાય એ હેતુથી વવવવધ પ્રકારર્ના બજેટો અર્ને પદ્ધવતઓં દ્વારા
અંકુશ રાખવમાાં આવે તો તેર્ને ર્નાણાકીય સાંચાલર્ન કહેવાય.
4. “ નાણાકીય સંચાલન ધંધાકીય કોપોરેશન મૂડી શી
રીિે મેળિે છે અને િેનો ઉપયોગ કેિી રીિે કરે છે િે
બાબિો સાર્ે સંબંધ ધરાિે છે. ”
“ નાણા કાયો અંગે વનણથયો લેિા , આિા વનણથયોનો
અમલ સરળ રીિે ર્ાય િે માટે પગલા લેિા અને િેની
આલોચના કરિાના કાયથ ને નાણાકીય સંચાલન કહેિામાં
આિે છે. ”
શ્રી હોલેન્ડના મિ મુજબ
શ્રી રેમંડ ચેમ્બસથના મિ મુજબ
5. ધંધામાં નાણાના રોકાણ અને ઉપયોગ માટે આયોજન અને અંકુશ સબધી
નીવિઓં , વિધીઓ અને પ્રશ્નોનો સમાિેશ ધધાના નાણાકીય સંચાલનના
કાયથક્ષેત્રમાં ર્ાય છે.
“ ધંધામાં ઉપયોગમાં લેિામાં આિિા િંડોળો ના આયોજન , પ્રાપ્તિ અંકુશ
અને િહીિટને લગિી પ્રવુવિ.”
શ્રી કાલચ ડોટર્નર્ના માંતવ્ય મુજબ
શ્રી ગુથમેર્ન અર્ને શ્રી દગોલર્ના મત મુજબ
6. ઉપરોક્િ વ્યાખ્યાઓં પર ર્ી સ્પષ્ટ ર્ાય છે
કે નાણાકીય સંચાલન એ સમગ્ર સંચાલનનો એક
અંિગથિ િાગ છે જે િંડોળોની અસરકારક પ્રાપ્તિ અને
કાયથક્ષમ ઉપયોગને લગતું આયોજન િેયાર કરે છે,
વિવિધ પ્રવુવિઅઓ અને વમલકિો િચે નાણાની યોગ્ય
ફાળિણી કરીને સંકલન સાધે છે. મૂડી ખચથનું બજેટ
િેયાર કરીને લાિકારક રોકાણ િકો અંગે વનણથયો લે છે
અને નાણાંનો મહિમ ઉપયોગ ર્ાય એ હેતુર્ી નાણાના
ઉપયોગ પર અસરકારક અંકુશ રાખે છે.
7. મૂડી પ્રધાન અર્થિંત્રના નાણાનું મહત્િ.
વધરાણ કરનાર સંસ્ર્ાઓ ના નાણાનું વિશેષ મહત્િ.
સંસ્ર્ાઓ માં અને ઉધોગમાં પણ મહત્િ.
વધરાણ માટે સહકારી બેંકો અને મંડળી માં નાણાની
જરૂરરયાિ.
નાણાકીય સંચાલનનું મહત્િ