SlideShare a Scribd company logo
પ્રમાણિત કસોટી રચનાના
સોપાનો
રચયિતા : ડૉ. કેવલ અંધારરિા
પ્રમાણિત કસોટી રચનાના સોપાનો
૧. હેતુઓ નક્કી કરવા (Deciding Objectives)
૨. સંદર્ભ સાહહત્યનું વાચન કરવું (Review of Reference Material)
૩. પ્રાથમમક કસોટીની રચના (Preparation of Primary Draft of Test)
૪. મનષ્િાત અણર્પ્રાય (Opinion of Resource Person)
૫. પૂવભ પ્રાથમમક અજમાયશ (Pre-Primary Tryout / Pre-Piloting)
૬. પ્રાથમમક અજમાયશ (Primary Tryout / Piloting)
૭. મવગત મવશ્લેષિ / કલમ પૃથક્કરિ (Item Analysis)
Dr. KeVaL Andharia
૮. અંમતમ કસોટીની રચના (Preparation of Final Test)
૯. કસોટીનું સંચાલન (Administration of Test)
૧૦. કસોટીની મવશ્વસનીયતા અને યથાથભતા શોધવી (Deciding
Reliability and Validity of the Test)
૧૧. માનાંકો પ્રસ્થામપત કરવા (Establishing Norms)
૧૨. કસોટી માગભદમશિકા તૈયાર કરવી (Preparation of Test
Manual)
Dr. KeVaL Andharia
૧. હેતુઓ નક્કી કરવા
કસોટી રચાનારે, ક્ાાં પ્રકારના મનોવૈજ્ઞાયનક લક્ષિનુાં માપન કરવુાં
છે?
ક્ાાં જૂથના વ્િક્તતઓ માટે, કસોટીનુાં વ્િાપયવશ્વ (એટલે કે ક્ાાં
યવસ્તારના અને કેટલા લોકો માટે) શુાં છે?
હેતુ યનયિત થવાથી કસોટી રચનારને કસોટી રચવાની રિશા મળી
જાિ છે.
Dr. KeVaL Andharia
૨. સંદર્ભ સાહહત્યનું વાચન કરવું
* વ્યક્તતના જે લક્ષિનું માપન કરવું છે તે લક્ષિનાં મનોવૈજ્ઞામનક
આધારો જાિી શકાય છે.
* મનોવૈજ્ઞામનક આધારો જાિવાથી જે તે લક્ષિનાં માપન માટે કયા
કયા પાસાંઓ કે ઘટકોનો કસોટીમાં સમાવેશ કરવો તે સ્પષ્ટ થાય છે.
* કસોટી રચનાર જે હેતુ આધાહરત કસોટી રચવા જઈ રહ્ાં છે તે
અગાઉ કોઈએ રચી હોય તો તેની જાિ થાય છે, જો કસોટી અગાઉ
રચાઈ ગયેલ હોય અને મવશ્વસનીય, યથાથભ હોય તો સીધો જ તેનો
ઉપયોગ થઇ શકે છે. સમય અને શક્તતનો વ્યય અટકાવી શકાય છે.
અથવા તેમાંથી માગભદશભક સૂચનો પ્રાપ્ત થાય છે.
* પ્રમાણિત કસોટી રચનાના માગભદશભક મનયમો અને મસદ્ાંતોની સમજ
મેળવવા પિ સંદર્ભ સાહહત્યનું વાચન જરૂરી બને છે.
* પ્રમાણિત કસોટીમાં ક્ાં પ્રકારની કલમો (મવધાનો / પ્રશ્નો)નો
સમાવેશ કરવો તે અંગે હદશા-મનદેશ મળે છે.
Dr. KeVaL Andharia
૩. પ્રાથયમક કસોટીની રચના
• આ તબક્કે કસોટી રચમયતા એ પોતાની મવવેકબુદ્ધદ્નાં આધારે કસોટીમાં
સમાવી શકાય તેવા મવધાનો / પ્રશ્નોની રચના કરવાની હોય છે.
• અન્ય જાિકાર વ્યક્તતઓ સાથે પિ ચચાભ કરીને મવધાનો / પ્રશ્નો
રચી શકાય છે.
• શક્ હોય તેટલા વધુ મવધાનો / પ્રશ્નોની રચના કરવી જોઈએ.
• રચમયતાએ દરેક મવધાન / પ્રશ્ન માટે ણચિંતન કરવાનું છે.
• મનરથભક કે ણબનજરૂરી લગતા મવધાનો / પ્રશ્નો કાઢી નાખવવાના છે.
• ત્યારબાદ પ્રાથમમક કસોટી તૈયાર થાય છે.
Dr. KeVaL Andharia
૪. મનષ્િાત અણર્પ્રાય
 યનષ્િાત વ્િક્તતઓના અણિપ્રાિના આધારે કસોટીના યવધાનો /
પ્રશ્નોમાાં રહેલુાં પુનરાવતતન દૂર કરવુાં જોઈએ,
 ણિનજરૂરી લગતા યવધાનો / પ્રશ્નો રિ કરવા જોઈએ.
 ખ ૂટતા કે જરૂરી યવધાનો / પ્રશ્નો ઉમેરવા જોઈએ. જો
 કોઈ યવધાન / પ્રશ્નનુાં સ્વરૂપ કે પૂછવાની રીત િિલવા માટેનુાં
સૂચન હોિ તો તે પિ કરવુાંજોઈએ.
 િાષાના તજ્જ્જ્ઞ પાસેથી પિ અણિપ્રાિ લેવો જોઈએ કે જેથી કોઈ
િાષાકીિ ભૂલ પિ ન રહી જાિ.
આ પ્રકારે તૈિાર થિેલ અંયતમ સ્વરૂપની પ્રાથયમક કસોટી પૂવત
અજમાિશ માટે ઉપિોગમાાં લેવામાાં આવે છે.
Dr. KeVaL Andharia
૫. પૂવભ પ્રાથમમક અજમાયશ
જે મવદ્યાથીઓના જૂથને ધ્યાનમાં રાખવીને કસોટીની રચના કરવાની
હોય તે જૂથ (વ્યાપમવશ્વ)માંથી આઠ-દસ મવદ્યાથીઓ પર આ કસોટીનું
સંચાલન કરવું જોઈએ. આ સંચાલન કરવાથી નીચે મુજબના લાર્
થાય છે.
• કસોટીમાં હજી કોઈ સંહદગ્ધતા હોય તો તે જાિી શકાય છે અને દૂર
કરી શકાય છે.
• ર્ાષાકીય ભૂલ હોય તો તે જાિી શકાય અને તે સુધારી શકાય.
• સૂચના કે મવધાન / પ્રશ્ન સમજવામાં મવદ્યાથીઓને તકલીફ પડતી
હોય તો તે જાિી શકાય અને તે સુધારી શકાય.
• મવદ્યાથીઓને કસોટી પૂિભ કરવામાં કેટલો સમય લાગે છે તે જાિી,
કસોટી માટે કેટલો સમય આપવો પડશે તે નક્કી કરી શકાય છે.
Dr. KeVaL Andharia
આ માટે સમગ્ર વ્યાપમવશ્વનું પ્રમતમનમધત્વ કરે તેવા પાત્રો પર કસોટીનું
સંચાલન કરવામાં આવે છે.
મોટાર્ાગે પ્રાથમમક અજમાયશ માટે ૩૭૦ જેટલા પાત્રોનો નમૂનો
લેવામાં આવતો હતો. (૩૭૦નાં ૨૭ % લગર્ગ ૧૦૦ થાય જેથી
પછીની ગિતરીઓમાં સરળતા થઇ જાય એટલા માટે ૩૭૦. જે મવશે
વધુ માહહતી આગળ અભ્યાસ કરવાથી મળશે.)
વતભમાન સમયે કમ્પપ્યૂટર દ્વારા ગિતરીઓ કરવામાં આવતી હોવાથી
૩૭૦ કરતાં નાનો કે મોટો નમૂનો પસંદ કરીને પિ પ્રાથમમક
અજમાયશ કરી શકાય છે.
૬. પ્રાથમમક અજમાયશ
Dr. KeVaL Andharia
૭. યવગત યવષ્લેષિ / કલમ પૃથક્કરિ
Dr. KeVaL Andharia
કસોટીના યવધાનો / પ્રશ્નોને પૃથક રીતે યવગત કે કલમ તરીકે ઓળખવામાાં આવે છે.
પ્રાથયમક અજમાિાશને આધારે પ્રાપ્ત પરરિામોનો ઉપિોગ કરી કલમોનુાં પૃથક્કરિ
કરવામાાં આવે છે. કલમોના પૃથક્કરિ માટે નમૂનામાાં પસાંિ થિેલા તમામ પાત્રોએ
િરેક કલમ માટે આપેલાાં પ્રયતચારોને ધ્િાન પર લેવામાાં આવે છે. તે માટે નીચે
િશાતવેલ સોપાનોને અનુસરવામાાં આવે છે.
૧. સૌ પ્રથમ નમૂનાનાાં પાત્રોએ કસોટીમાાં આપેલાાં તમામ પ્રયતચારોનુાં નક્કી કરેલ
યનિમ અનુસાર ગુિાાંકન કરવુાં.
૨. તે આધારે તમામ પાત્રોના કુલ ગુિ શોધી કાઢવા.
૩. જે કુલ ગુિની િાિી તૈિાર થાિ તેને ઉતરતા ક્રમે ગોઠવી નવી િાિી તૈિાર
કરવી.
૪. િાિી અનુસાર કસોટી કે તેના ઉત્તરપત્રોને ગોઠવવા. એટલે કે સૌથી નીચે સૌથી
ઓછા ગુિ ધરાવનાર અને સૌથી ઉપર સૌથી વધુ ગુિ ધરાવનારનુાં ઉત્તરપત્ર રહે
તેમ ઉત્તરપત્રો ગોઠવવા.
Dr. KeVaL Andharia
૫. હવે, કુલ પાત્રોમાાંથી મહત્તમ ગુિ ધરાવનારા ૨૭ % પાત્રોની કસોટી કે ઉત્તરપત્ર
અલગ તારવો. (ગોઠવેલ કસોટી કે ઉત્તરાપત્રોમાાં ઉપરથી, કુલ નમૂનાના ૨૭%
જેટલી સાંખ્િાના ઉત્તરપત્રો કે કસોટી અલગ તારવો.) આને ઉપલુાં જૂથ કહો.
૬. ત્િારિાિ, કુલ પાત્રોમાાંથી લધુત્તમ ગુિ ધરાવનારા ૨૭ % પાત્રોની કસોટી કે
ઉત્તરપત્ર અલગ તારવો. (ગોઠવેલ કસોટી કે ઉત્તરાપત્રોમાાં નીચેથી, કુલ નમૂનાના
૨૭% જેટલી સાંખ્િાના ઉત્તરપત્રો કે કસોટી અલગ તારવો.) આને નીચલુાં જૂથ કહો.
૭. ઉપલા જૂથમાાંથી જેટલા પાત્રોએ પ્રથમ કલમના સાચા ઉત્તર આપ્િા છે તેની
સાંખ્િા શોધી કાઢો. જેને RU તરીકે ઓળખવામાાં આવે છે.
૮. નીચલા જૂથમાાંથી જેટલા પાત્રોએ પ્રથમ કલમના સાચા ઉત્તર આપ્િા છે તેની
સાંખ્િા શોધી કાઢો. જેને RL તરીકે ઓળખવામાાં આવે છે.
૯. આ િાંને મૂલ્િોને આધારે પ્રથમ કલમનુાં કરઠનતા / સરળતા મૂલ્િ, િેિપરખ /
તારવિી મૂલ્િ શોધવામાાં આવે છે.
૧૦. ઉપર્ુતતત સોપાન ક્રમ ૭ થી ૯નુાં પુનરાવતતન કસોટીની પ્રત્િેક કલમ માટે કરી
કલમોનુાં પૃથક્કરિ પૂિત કરવામાાં આવે છે.
Dr. KeVaL Andharia
કલમોનુાં કરઠનતા મૂલ્િ
કરઠનતા મૂલ્િ : કસોટીની કોઈ પિ કલમ કેટલી કરઠન, સામાન્િ કે
સરળ છે તે િશાતવતા આંકડાકીિ સાપેક્ષ માપને કસોટી કલમનુાં
કરઠનતા મૂલ્િ કહે છે. કરઠનતા મૂલ્િની રકિંમત '૦' થી '૧'ની વચ્ચે
આવે છે.
કરઠનતા મૂલ્િ શોધવાનુાં સૂત્ર : RU + RL
2N
જ્જ્િાાં, RU = ઉપલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની
સાંખ્િા
RL = નીચલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સાંખ્િા
N = કોઈ એક જૂથમાાં પાત્રોની કુલ સાંખ્િા (િાંને જૂથમાાં કુલ પાત્રોના
૨૭% પાત્રોને પસાંિ કરેલ હોવાથી િાંને જૂથમાાં પાત્રોની સાંખ્િા સરખી
જ રહેવાની તેથી કોઈ પિ એક જૂથની સાંખ્િા)
Dr. KeVaL Andharia
સરળ કલમ : જ્જ્િારે કલમનો સાચો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ
હોિ ત્િારે કલમનુ કરઠનતા મૂલ્િ '૧'ની નજીક આવે છે. જે ઊંચુાં
કરઠનતા મૂલ્િ સૂચવે છે. સાચો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ ત્િારે
જ હોિ જ્જ્િારે કલમ સરળ હોિ. એટલે કે જે કલમ માટે કરઠનતા મૂલ્િ
'૧'ની નજીક મળે તેવી કલમ સરળ કલમ ગિાિ. અયત સરળ
કલમોનો સમાવેશ કસોટીમાાં કરવામાાં આવતો નથી.
કહઠન કલમ : આજ રીતે, જ્જ્િારે કલમનો ખોટો ઉત્તર આપનારાઓની
સાંખ્િા વધુ હોિ ત્િારે કલમનુ કરઠનતા મૂલ્િ '૦'ની નજીક આવે છે. જે
નીચુાં કરઠનતા મૂલ્િ સૂચવે છે. ખોટો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ
ત્િારે જ હોિ જ્જ્િારે કલમ કરઠન હોિ. એટલે કે જે કલમ માટે કરઠનતા
મૂલ્િ '૦'ની નજીક મળે તેવી કલમ કરઠન કલમ ગિાિ. અયત કરઠન
કલમોનો સમાવેશ કસોટીમાાં કરવામાાં આવતો નથી.
સામાન્ય કલમ : જે કલમ માટે કરઠનતા મૂલ્િ ૦.૨૦ થી ૦.૮૦ની
વચ્ચે મળે તેવી કલમ સામાન્િ કલમ કહેવાિ છે. આવી સામાન્િ
કલમનો સમાવેશ કસોટીમાાં કરવામાાં આવે છે.
Dr. KeVaL Andharia
કલમોનુાં િેિપરખ મૂલ્િ
કસોટીનું તારવિી (ર્ેદપરખવ) મૂલ્ય : જે આંકડાકીિ સાપેક્ષ માપ
કસોટી આપનાર પાત્રોમાાંથી હોંયશિાર અને નિળાાં પાત્રોને અલગ
અપાડવાની ક્ષમતા ધરાવતાાં હોિ તેને કસોટીનુાં તારવિી મૂલ્િ કહે
છે.
તારવિી મૂલ્ય શોધવાનું સૂત્ર : RU - RL
N
જ્જ્િાાં, RU = ઉપલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની
સાંખ્િા
RL = નીચલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સાંખ્િા
N = કોઈ એક જૂથમાાં પાત્રોની કુલ સાંખ્િા (િાંને જૂથમાાં કુલ પાત્રોના
૨૭% પાત્રોને પસાંિ કરેલ હોવાથી િાંને જૂથમાાં પાત્રોની સાંખ્િા સરખી
જ રહેવાની તેથી કોઈ પિ એક જૂથની સાંખ્િા)
Dr. KeVaL Andharia
તારવિી મૂલ્િની રકિંમત જેમ મોટી તેમ કલમનો સાચો ઉત્તર
આપનારા પાત્રોમાાં ઉપલાાં જૂથના પાત્રોની સાંખ્િા વધુ છે તેમ
કહેવાિ. આનો અથત એ થિો કે કલમનો સાચો ઉત્તર આપવામાાં
હોંયશિાર પાત્રોની સાંખ્િા વધુ છે. આવી કલમો કસોટી માટે સારી
ગિાિ.
આનાથી ઉલટુાં તારવિી મૂલ્િની રકિંમત જેમ ઓછી તેમ કલમનો
સાચો ઉત્તર આપનાર પાત્રોમાાં નીચલા જૂથના પાત્રોની સાંખ્િા વધુ
છે તેમ કહેવાિ. આનો અથત એ થિો કે કલમનો સાચો ઉત્તર
આપવામાાં નિળાાં પાત્રોની સાંખ્િા વધુ છે. જો કોઈ વાર કલમનો
સાચો ઉત્તર આપવામાાં હોંયશિાર પાત્રો કરતા નિળાાં પાત્રોની સાંખ્િા
વધુ હોિ તો તારવિી મૂલ્િ ઋિ મળે છે.
Dr. KeVaL Andharia
૮. અંયતમ કસોટીની રચના
પ્રત્િેક કલમોનુાં પૃથક્કરિ કિાતિાિ જે કલમો (યવધાનો / પ્રશ્નો)
માટે કરઠનતા મૂલ્િ ૦.૨૦ અને ૦.૮૦ વચ્ચે તથા િેિપરખ મૂલ્િ
૦.૩૦ થી ૦.૮૦ વચ્ચે આવે, માત્ર તેવી જ કલમોનો સમાવેશ
અંયતમ કસોટીમાાં કરવામાાં આવે છે.
જે કલમો માટે ફતત કરઠનતા મૂલ્િ કે ફતત િેિપરખ મૂલ્િ કે િાંને
આ કક્ષાની િહાર આવે તે કલમોનો સમાવેશ અંયતમ કસોટીમાાં
કરવામાાં આવતો નથી, એટલે કે આવી કલમો રિ થાિ છે.
આ રીતે જેટલા યવધાનો / પ્રશ્નો કસોટીમાાં સમાવી શકાિ તેમ હોિ
તેને એકયત્રત કરી અંયતમ કસોટીની રચના કરવામાાં આવે છે.
આ ઉપરાાંત આ તિક્કે, પ્રાથયમક અજમાિશ વખતે નમૂનાના
પાત્રોનાાં અનુિવને આધારે કસોટીની સૂચનાઓ કે િાષાકીિ ભૂલો
સુધારવામાાં આવે છે.
Dr. KeVaL Andharia
૯. કસોટીનુાં સાંચાલન
આ રીતે તૈિાર થિેલ અંયતમ કસોટીની યવશ્વસનીિતા, િથાથતતા
પ્રસ્થાયપત કરવા અને કસોટીના પરરિામોના માનાાંકો નક્કી કરવા
કસોટીનુાં સાંચાલન કરવામાાં આવે છે. આ માટે વ્િાપયવશ્વમાાંથી
પુન: નમૂનાની પસાંિગી કરવામાાં આવે છે જે સમગ્ર વ્િાપયવશ્વનાાં
તમામ લક્ષિોનાાં સાંિિતમાાં વ્િાપયવશ્વનુાં પ્રયતયનયધત્વ કરતો હોવો
જોઈએ. કુલ વ્િાપયવશ્વનાાં આધારે નમૂનામાાં કેટલા પાત્રો પસાંિ
કરવા તે નક્કી કરી શકાિ છે.
Dr. KeVaL Andharia
૧૦. કસોટીની યવશ્વસનીિતા અને િથાથતતા શોધવી
કસોટીનુાં સાંચાલન કિાતિાિ જે પરરિામો પ્રાપ્ત થાિ છે તેને
આધારે કસોટીની યવશ્વસનીિતા અને િથાથતતા યનયિત કરવામાાં
આવે છે. આ માટે અનેક પદ્ધયતઓ છે, જે પૈકીને કોઈ એક કે વધુ
પદ્ધયતઓનો ઉપિોગ કરી યવશ્વસનીિતા અને િથાથતતા યનધાતરરત
કરવામાાં આવે છે. આ માટે આવશ્િક અંકશાસ્ત્રીિ ગિતરીઓ
કરવી જોઈએ.
Dr. KeVaL Andharia
મવશ્વસનીયતા : જે વ્િાપયવશ્વ માટે કસોટીની રચના કરવામાાં આવી
હોિ તે વ્િાપયવશ્વનાાં જુિા જુિા જૂથો પર જુિા જુિા સમિે, જુિી
જુિી વ્િક્તતઓ દ્વારા કસોટીનુાં સાંચાલન કરવામાાં આવે તો પિ
કસોટીના મળતા પરરિામો વચ્ચે ખાસ તફાવત ન આવે તો તે
કસોટી યવશ્વસનીિ ગિાિ.
યથાથભતા : કસોટીની રચના જે હેતુઓનાાં સાંિિે કરવામાાં આવી હોિ
તે હેતુની ચકાસિી તે કસોટી દ્વારા થતી હોિ તો તે કસોટી િથાથત
છે તેમ કહેવાિ.
Dr. KeVaL Andharia
કસોટીની યવશ્વસનીિતા નક્કી કરવાની પદ્ધયતઓ
કસોટી-પુન: કસોટી : યવશ્વસનીિતા નક્કી કરવાની આ પદ્ધયત તેના
નામ અનુસાર છે. આ રીતમાાં યવશ્વસનીિતા જાિવા એક જૂથને
કસોટી આપીને તેના પરરિામો મેળવવામાાં આવે છે. થોડા રિવસો
િાિ આ જ જૂથને કસોટી પુન: આપવામાાં આવે છે અને પરરિામો
મેળવવામાાં આવે છે. આ રીતે મળેલા િાંને પરરિામો વચ્ચેનો
સહસાંિાંધ શોધવામાાં આવે છે.
સમાાંતર સ્વરૂપ : કસોટીની યવષિવસ્તુ િથાથતતા શોધવા માટેની
રીત જેવી જ આ રીત છે. આ રીતે યવશ્વસનીિતા શોધવા માટે
આપિી કસોટી જેવી જ િીજી એક કસોટી, કસોટી આપનાર
પાત્રોને આપવામાાં આવે છે. અહી િીજી કસોટીને સમાાંતર કસોટી
કહે છે. િાંને કસોટીઓ પર મળેલ પરરિામો વચ્ચેનો સહસાંિાંધાાંક
શોધીને કસોટીનો યવશ્વસનીિતા અંક શોધવામાાં આવે છે.
Dr. KeVaL Andharia
દ્વદ્વિાજન / અધત યવચ્છેિન પદ્ધયત : આ પદ્ધયતએ કસોટીની
યવશ્વસનીિતા શોધવા માટે કસોટીના િે સરખા િાગ પાડી, િાંને
િાગના પ્રાપ્તાાંકો વચ્ચેનો સહસાંિાંધ શોધવામાાં આવે છે.
તારકિક સમાનતા પદ્ધયત : આ પદ્ધયત કુડર અને રીચાડતસને આપી
હોવાથી તેને કુડર / રીચાડતસન પદ્ધયત પિ કહેવામાાં આવે છે.
જ્જ્િારે કસોટીની િધી કલમો વચ્ચે સમાાંગતા હોિ, કસોટીની
તમામ કલમોની કરઠનતા વચ્ચે સાથતક તફાવત ન હોિ અને
કસોટી કલમોનુાં ગુિાાંકન '૧' અને '૦'માાં થતુાં હોિ ત્િારે આ
પદ્ધયતથી કસોટીની યવશ્વસનીિતા શોધવામાાં આવે છે.
Dr. KeVaL Andharia
કસોટીની િથાથતતાના પ્રકારો
કસોટીની યવષિવસ્તુ િથાથતતા : જે યવષિવસ્તુના જ્ઞાન અંગે
કસોટી િેનાર પાત્રોનુાં મૂલ્િાાંકન કરવાનુાં હોિ તે યવષિવસ્તુ સાથે
સાંકળાિેલી િાિતો અંગેનુાં મૂલ્િાાંકન કરવાની કસોટીની ક્ષમતા
એટલે કસોટીની યવષિવસ્તુ િથાથતતા
કસોટીની માનિાંડ િથાથતતા : જે લક્ષિોનાાં માપન માટે કસોટી
રચી છે તે લક્ષિોના િાહ્ય અને આંતરરક એવા સ્વતાંત્ર માપોને
માનિાંડ કહે છે. કસોટી પાત્રોનો પ્રાપ્તાાંકોને પૂવતસ્થાયપત માનિાંડ
સાથે સરખાવીને કસોટીની માનિાંડ િથાથતતા શોધી શકાિ છે.
કસોટીની ઘટક િથાથતતા : કોઈ પિ સૈદ્ધાાંયતક કે માનયસક
લક્ષિોને કસોટી કેટલા પ્રમાિમાાં માપે છે તેની તપાસ કરવી
એટલે ઘટક િથાથતતા શોધવી.
Dr. KeVaL Andharia
૧૧. માનાાંકો પ્રસ્થાયપત કરવા
એકવાર પ્રમાણિત કસોટી તૈિાર થઇ જાિ પછી િયવષ્િમાાં તેનો
ઉપિોગ અનેકવાર થઇ શકે છે. િયવષ્િમાાં કસોટીને ઉપિોગમાાં
લઈએ ત્િારે મળતા પરરિામોની તુલના ચોક્કસ ધોરિો સાથે થઇ
શકે તે માટે માનાાંકો પ્રસ્થાયપત કરવામાાં આવે છે. માનાાંકો
પ્રસ્થાયપત કરવા એટલે કસોટીના સાંચાલન િાિ મળેલા કાચા
પ્રાપ્તાાંકો (ગુિ)ને તુલનાક્ષમ અને અથતસિર પ્રાપ્તાાંકોમાાં
ફેરવવાની રક્રિા.
• જાતીિતા માટેના માનાાંકો
• વગત (ધોરિ) માનાાંકો
• યવસ્તાર માનાાંકો
• જાયત માનાાંકો
• વિ માનાાંકો
Dr. KeVaL Andharia
૧૨. કસોટી માગતિયશિકા તૈિાર કરવી
જ્જ્િારે કસોટી રચયિતા યસવાિના કોઈ વ્િક્તત એ કસોટી
ઉપિોગમાાં લે ત્િારે તેને સરળતા રહે તે હેતુથી કસોટીની
માગતિયશિકા તૈિાર કરવામાાં આવે છે. કસોટીની માગતિયશિકામાાં
કસોટીના હેતુઓ, કસોટીની રચના સમિે પસાંિ થિેલ નમૂનાની
યવગતો, કસોટી સાંચાલનની રીત, ગુિાાંકન ચાવી, પરરિામોનુાં
અથતઘટન કરવાની રીત, યવયવધ જૂથો માટેના માનાાંકો, કસોટીની
યવશ્વસનીિતા અને િથાથતતા જેવી જરૂરી િાિતોનો સમાવેશ
થાિ છે.

More Related Content

What's hot

Ceramah kajian tindakan konsep dan pelaporan
Ceramah kajian tindakan konsep dan pelaporanCeramah kajian tindakan konsep dan pelaporan
Ceramah kajian tindakan konsep dan pelaporan
Azizul Bakar
 
Proposal kajian tindakan matematik tahun1
Proposal kajian tindakan matematik tahun1Proposal kajian tindakan matematik tahun1
Proposal kajian tindakan matematik tahun1
sjk(T) Taman Tun Aminah
 
Kajian tindakan sifir
Kajian tindakan sifirKajian tindakan sifir
Kajian tindakan sifir
Ieta Yahya
 
Klasifikasi ujian (1)
Klasifikasi ujian (1)Klasifikasi ujian (1)
Klasifikasi ujian (1)Cik BaCo
 
Kajian Tinjauan: topik 1 pengenalan
Kajian Tinjauan: topik 1 pengenalanKajian Tinjauan: topik 1 pengenalan
Kajian Tinjauan: topik 1 pengenalan
Ikin Aman
 
Prinsip asas updated (lctr 2)
Prinsip asas updated (lctr 2)Prinsip asas updated (lctr 2)
Prinsip asas updated (lctr 2)huuriyahbahiirah
 
Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)
Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)
Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)
Nadzirah Bazlaa' Kamaruzzamri
 
RPT SAINS T1 2023.pdf
RPT SAINS T1 2023.pdfRPT SAINS T1 2023.pdf
RPT SAINS T1 2023.pdf
RafizalShafiee1
 
Proposal Kajian Tindakan
Proposal Kajian TindakanProposal Kajian Tindakan
Proposal Kajian TindakanHamidah Samsiah
 
Pengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasional
Pengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasionalPengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasional
Pengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasionalNursyuhadah Rahwi
 
Sample Jsu Pendidikan
Sample Jsu Pendidikan Sample Jsu Pendidikan
Sample Jsu Pendidikan Budak Baik
 
Pentaksiran
PentaksiranPentaksiran
Pentaksiransaffa919
 
Chap4
Chap4Chap4
Teknik penyoalan dalam pdp matematik di bilik darjah
Teknik penyoalan dalam pdp matematik di bilik darjahTeknik penyoalan dalam pdp matematik di bilik darjah
Teknik penyoalan dalam pdp matematik di bilik darjah
Kementerian Pelajaran Malaysia
 
Testing documents
Testing documentsTesting documents
Testing documentssuhasreddy1
 
Model pemprosesan maklumat
Model pemprosesan maklumatModel pemprosesan maklumat
Model pemprosesan maklumat
anisah zurani
 

What's hot (20)

Ceramah kajian tindakan konsep dan pelaporan
Ceramah kajian tindakan konsep dan pelaporanCeramah kajian tindakan konsep dan pelaporan
Ceramah kajian tindakan konsep dan pelaporan
 
Proposal kajian tindakan matematik tahun1
Proposal kajian tindakan matematik tahun1Proposal kajian tindakan matematik tahun1
Proposal kajian tindakan matematik tahun1
 
Kajian tindakan sifir
Kajian tindakan sifirKajian tindakan sifir
Kajian tindakan sifir
 
Klasifikasi ujian (1)
Klasifikasi ujian (1)Klasifikasi ujian (1)
Klasifikasi ujian (1)
 
Akilbaligh
AkilbalighAkilbaligh
Akilbaligh
 
Kajian Tinjauan: topik 1 pengenalan
Kajian Tinjauan: topik 1 pengenalanKajian Tinjauan: topik 1 pengenalan
Kajian Tinjauan: topik 1 pengenalan
 
Prinsip asas updated (lctr 2)
Prinsip asas updated (lctr 2)Prinsip asas updated (lctr 2)
Prinsip asas updated (lctr 2)
 
Statistik awalan
Statistik awalanStatistik awalan
Statistik awalan
 
Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)
Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)
Kajian berkaitan pentaksiran berasaskan sekolah (pbs)
 
RPT SAINS T1 2023.pdf
RPT SAINS T1 2023.pdfRPT SAINS T1 2023.pdf
RPT SAINS T1 2023.pdf
 
Proposal Kajian Tindakan
Proposal Kajian TindakanProposal Kajian Tindakan
Proposal Kajian Tindakan
 
Pengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasional
Pengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasionalPengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasional
Pengujian terhadap teori piaget berdasarkan peringkat praoperasional
 
Thesis zamatun 1
Thesis zamatun 1Thesis zamatun 1
Thesis zamatun 1
 
Sample Jsu Pendidikan
Sample Jsu Pendidikan Sample Jsu Pendidikan
Sample Jsu Pendidikan
 
Pentaksiran
PentaksiranPentaksiran
Pentaksiran
 
Chap4
Chap4Chap4
Chap4
 
Teknik penyoalan dalam pdp matematik di bilik darjah
Teknik penyoalan dalam pdp matematik di bilik darjahTeknik penyoalan dalam pdp matematik di bilik darjah
Teknik penyoalan dalam pdp matematik di bilik darjah
 
W A I S I I I
W A I S  I I IW A I S  I I I
W A I S I I I
 
Testing documents
Testing documentsTesting documents
Testing documents
 
Model pemprosesan maklumat
Model pemprosesan maklumatModel pemprosesan maklumat
Model pemprosesan maklumat
 

Viewers also liked

Diagnostics Test
Diagnostics TestDiagnostics Test
Diagnostics Test
kevalandharia
 
Standardized Test
Standardized TestStandardized Test
Standardized Test
kevalandharia
 
UniversityNow Item Writing Guidelines
UniversityNow Item Writing Guidelines UniversityNow Item Writing Guidelines
UniversityNow Item Writing Guidelines
UNowAcademics
 
Item Writing Guidelines
Item Writing GuidelinesItem Writing Guidelines
Item Writing GuidelinesUNowAcademics
 
Standardized testing.pptx 2
Standardized testing.pptx 2Standardized testing.pptx 2
Standardized testing.pptx 2Jesullyna Manuel
 
Chapter 4( standardized testing)
Chapter 4( standardized testing)Chapter 4( standardized testing)
Chapter 4( standardized testing)Kheang Sokheng
 
Effective Teaching And Behavioral Modification
Effective Teaching And Behavioral ModificationEffective Teaching And Behavioral Modification
Effective Teaching And Behavioral Modification
Pakeeza Arif
 
standardized Achievement tests SAT
standardized Achievement tests SATstandardized Achievement tests SAT
standardized Achievement tests SAT
Muzna AL Hooti
 
12 Powerful Verbs.Ppt Version 2
12 Powerful Verbs.Ppt  Version 212 Powerful Verbs.Ppt  Version 2
12 Powerful Verbs.Ppt Version 2Joshua Grasso
 
38105795 standardized-tools
38105795 standardized-tools38105795 standardized-tools
38105795 standardized-tools
hariom gangwar
 
Teaching strategies
Teaching strategiesTeaching strategies
Teaching strategies
Tuba Aktaş
 
Test standardization
Test standardizationTest standardization
Test standardizationKaye Batica
 
What is "intelligent" intelligence testing
What is "intelligent" intelligence testingWhat is "intelligent" intelligence testing
What is "intelligent" intelligence testing
Kevin McGrew
 
Standardized Tests, by Kathy and Mary
Standardized Tests, by Kathy and MaryStandardized Tests, by Kathy and Mary
Standardized Tests, by Kathy and Mary
marz_bar_angel_9999
 
Achievement test
Achievement testAchievement test
Achievement test
Fatin Idris
 
M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...
M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...
M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...
fatima roshan
 
teacher made test Vs standardized test
 teacher made test Vs standardized test teacher made test Vs standardized test
teacher made test Vs standardized test
athiranandan
 
Standardised test ppt
Standardised test pptStandardised test ppt
Standardised test ppt
Jolly George
 

Viewers also liked (20)

Diagnostics Test
Diagnostics TestDiagnostics Test
Diagnostics Test
 
Standardized Test
Standardized TestStandardized Test
Standardized Test
 
UniversityNow Item Writing Guidelines
UniversityNow Item Writing Guidelines UniversityNow Item Writing Guidelines
UniversityNow Item Writing Guidelines
 
Item Writing Guidelines
Item Writing GuidelinesItem Writing Guidelines
Item Writing Guidelines
 
Standardized testing.pptx 2
Standardized testing.pptx 2Standardized testing.pptx 2
Standardized testing.pptx 2
 
Chapter 4( standardized testing)
Chapter 4( standardized testing)Chapter 4( standardized testing)
Chapter 4( standardized testing)
 
Standardized test
Standardized testStandardized test
Standardized test
 
Effective Teaching And Behavioral Modification
Effective Teaching And Behavioral ModificationEffective Teaching And Behavioral Modification
Effective Teaching And Behavioral Modification
 
standardized Achievement tests SAT
standardized Achievement tests SATstandardized Achievement tests SAT
standardized Achievement tests SAT
 
12 Powerful Verbs.Ppt Version 2
12 Powerful Verbs.Ppt  Version 212 Powerful Verbs.Ppt  Version 2
12 Powerful Verbs.Ppt Version 2
 
38105795 standardized-tools
38105795 standardized-tools38105795 standardized-tools
38105795 standardized-tools
 
Teaching strategies
Teaching strategiesTeaching strategies
Teaching strategies
 
Test standardization
Test standardizationTest standardization
Test standardization
 
What is "intelligent" intelligence testing
What is "intelligent" intelligence testingWhat is "intelligent" intelligence testing
What is "intelligent" intelligence testing
 
Standardized Tests, by Kathy and Mary
Standardized Tests, by Kathy and MaryStandardized Tests, by Kathy and Mary
Standardized Tests, by Kathy and Mary
 
Norms
NormsNorms
Norms
 
Achievement test
Achievement testAchievement test
Achievement test
 
M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...
M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...
M.Ed Guidance & Counselling II Topic-administration ofPsychological testing- ...
 
teacher made test Vs standardized test
 teacher made test Vs standardized test teacher made test Vs standardized test
teacher made test Vs standardized test
 
Standardised test ppt
Standardised test pptStandardised test ppt
Standardised test ppt
 

More from kevalandharia

Mental Health
Mental HealthMental Health
Mental Health
kevalandharia
 
Stages of child development
Stages of child developmentStages of child development
Stages of child development
kevalandharia
 
Social development in adolescence
Social development in adolescenceSocial development in adolescence
Social development in adolescence
kevalandharia
 
Cognitive development in adolescence
Cognitive development in adolescenceCognitive development in adolescence
Cognitive development in adolescence
kevalandharia
 
Moral development in adolescence
Moral development in adolescenceMoral development in adolescence
Moral development in adolescence
kevalandharia
 
Brainstorming
BrainstormingBrainstorming
Brainstorming
kevalandharia
 
Fostering creativity by problem solving
Fostering creativity by problem solvingFostering creativity by problem solving
Fostering creativity by problem solving
kevalandharia
 
Fostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizFostering creativity by play way and quiz
Fostering creativity by play way and quiz
kevalandharia
 
Creativity
CreativityCreativity
Creativity
kevalandharia
 
Conflict
ConflictConflict
Conflict
kevalandharia
 
Well-Being
Well-BeingWell-Being
Well-Being
kevalandharia
 
Emotional development in adolescence
Emotional development in adolescenceEmotional development in adolescence
Emotional development in adolescence
kevalandharia
 
Physical development in adolescence
Physical development in adolescencePhysical development in adolescence
Physical development in adolescence
kevalandharia
 
adolescence period with Indian context
adolescence period with Indian contextadolescence period with Indian context
adolescence period with Indian context
kevalandharia
 
Individual differences in growth & development
Individual differences in growth & developmentIndividual differences in growth & development
Individual differences in growth & development
kevalandharia
 
Types of development
Types of developmentTypes of development
Types of development
kevalandharia
 
Principles and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & developmentPrinciples and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & development
kevalandharia
 
Difference between growth & development
Difference between growth & developmentDifference between growth & development
Difference between growth & development
kevalandharia
 
Concept of growth, development, maturity
Concept of growth, development, maturityConcept of growth, development, maturity
Concept of growth, development, maturity
kevalandharia
 
Observation
ObservationObservation
Observation
kevalandharia
 

More from kevalandharia (20)

Mental Health
Mental HealthMental Health
Mental Health
 
Stages of child development
Stages of child developmentStages of child development
Stages of child development
 
Social development in adolescence
Social development in adolescenceSocial development in adolescence
Social development in adolescence
 
Cognitive development in adolescence
Cognitive development in adolescenceCognitive development in adolescence
Cognitive development in adolescence
 
Moral development in adolescence
Moral development in adolescenceMoral development in adolescence
Moral development in adolescence
 
Brainstorming
BrainstormingBrainstorming
Brainstorming
 
Fostering creativity by problem solving
Fostering creativity by problem solvingFostering creativity by problem solving
Fostering creativity by problem solving
 
Fostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizFostering creativity by play way and quiz
Fostering creativity by play way and quiz
 
Creativity
CreativityCreativity
Creativity
 
Conflict
ConflictConflict
Conflict
 
Well-Being
Well-BeingWell-Being
Well-Being
 
Emotional development in adolescence
Emotional development in adolescenceEmotional development in adolescence
Emotional development in adolescence
 
Physical development in adolescence
Physical development in adolescencePhysical development in adolescence
Physical development in adolescence
 
adolescence period with Indian context
adolescence period with Indian contextadolescence period with Indian context
adolescence period with Indian context
 
Individual differences in growth & development
Individual differences in growth & developmentIndividual differences in growth & development
Individual differences in growth & development
 
Types of development
Types of developmentTypes of development
Types of development
 
Principles and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & developmentPrinciples and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & development
 
Difference between growth & development
Difference between growth & developmentDifference between growth & development
Difference between growth & development
 
Concept of growth, development, maturity
Concept of growth, development, maturityConcept of growth, development, maturity
Concept of growth, development, maturity
 
Observation
ObservationObservation
Observation
 

Steps of construction of standardized test

  • 2. પ્રમાણિત કસોટી રચનાના સોપાનો ૧. હેતુઓ નક્કી કરવા (Deciding Objectives) ૨. સંદર્ભ સાહહત્યનું વાચન કરવું (Review of Reference Material) ૩. પ્રાથમમક કસોટીની રચના (Preparation of Primary Draft of Test) ૪. મનષ્િાત અણર્પ્રાય (Opinion of Resource Person) ૫. પૂવભ પ્રાથમમક અજમાયશ (Pre-Primary Tryout / Pre-Piloting) ૬. પ્રાથમમક અજમાયશ (Primary Tryout / Piloting) ૭. મવગત મવશ્લેષિ / કલમ પૃથક્કરિ (Item Analysis) Dr. KeVaL Andharia
  • 3. ૮. અંમતમ કસોટીની રચના (Preparation of Final Test) ૯. કસોટીનું સંચાલન (Administration of Test) ૧૦. કસોટીની મવશ્વસનીયતા અને યથાથભતા શોધવી (Deciding Reliability and Validity of the Test) ૧૧. માનાંકો પ્રસ્થામપત કરવા (Establishing Norms) ૧૨. કસોટી માગભદમશિકા તૈયાર કરવી (Preparation of Test Manual) Dr. KeVaL Andharia
  • 4. ૧. હેતુઓ નક્કી કરવા કસોટી રચાનારે, ક્ાાં પ્રકારના મનોવૈજ્ઞાયનક લક્ષિનુાં માપન કરવુાં છે? ક્ાાં જૂથના વ્િક્તતઓ માટે, કસોટીનુાં વ્િાપયવશ્વ (એટલે કે ક્ાાં યવસ્તારના અને કેટલા લોકો માટે) શુાં છે? હેતુ યનયિત થવાથી કસોટી રચનારને કસોટી રચવાની રિશા મળી જાિ છે. Dr. KeVaL Andharia
  • 5. ૨. સંદર્ભ સાહહત્યનું વાચન કરવું * વ્યક્તતના જે લક્ષિનું માપન કરવું છે તે લક્ષિનાં મનોવૈજ્ઞામનક આધારો જાિી શકાય છે. * મનોવૈજ્ઞામનક આધારો જાિવાથી જે તે લક્ષિનાં માપન માટે કયા કયા પાસાંઓ કે ઘટકોનો કસોટીમાં સમાવેશ કરવો તે સ્પષ્ટ થાય છે. * કસોટી રચનાર જે હેતુ આધાહરત કસોટી રચવા જઈ રહ્ાં છે તે અગાઉ કોઈએ રચી હોય તો તેની જાિ થાય છે, જો કસોટી અગાઉ રચાઈ ગયેલ હોય અને મવશ્વસનીય, યથાથભ હોય તો સીધો જ તેનો ઉપયોગ થઇ શકે છે. સમય અને શક્તતનો વ્યય અટકાવી શકાય છે. અથવા તેમાંથી માગભદશભક સૂચનો પ્રાપ્ત થાય છે. * પ્રમાણિત કસોટી રચનાના માગભદશભક મનયમો અને મસદ્ાંતોની સમજ મેળવવા પિ સંદર્ભ સાહહત્યનું વાચન જરૂરી બને છે. * પ્રમાણિત કસોટીમાં ક્ાં પ્રકારની કલમો (મવધાનો / પ્રશ્નો)નો સમાવેશ કરવો તે અંગે હદશા-મનદેશ મળે છે. Dr. KeVaL Andharia
  • 6. ૩. પ્રાથયમક કસોટીની રચના • આ તબક્કે કસોટી રચમયતા એ પોતાની મવવેકબુદ્ધદ્નાં આધારે કસોટીમાં સમાવી શકાય તેવા મવધાનો / પ્રશ્નોની રચના કરવાની હોય છે. • અન્ય જાિકાર વ્યક્તતઓ સાથે પિ ચચાભ કરીને મવધાનો / પ્રશ્નો રચી શકાય છે. • શક્ હોય તેટલા વધુ મવધાનો / પ્રશ્નોની રચના કરવી જોઈએ. • રચમયતાએ દરેક મવધાન / પ્રશ્ન માટે ણચિંતન કરવાનું છે. • મનરથભક કે ણબનજરૂરી લગતા મવધાનો / પ્રશ્નો કાઢી નાખવવાના છે. • ત્યારબાદ પ્રાથમમક કસોટી તૈયાર થાય છે. Dr. KeVaL Andharia
  • 7. ૪. મનષ્િાત અણર્પ્રાય  યનષ્િાત વ્િક્તતઓના અણિપ્રાિના આધારે કસોટીના યવધાનો / પ્રશ્નોમાાં રહેલુાં પુનરાવતતન દૂર કરવુાં જોઈએ,  ણિનજરૂરી લગતા યવધાનો / પ્રશ્નો રિ કરવા જોઈએ.  ખ ૂટતા કે જરૂરી યવધાનો / પ્રશ્નો ઉમેરવા જોઈએ. જો  કોઈ યવધાન / પ્રશ્નનુાં સ્વરૂપ કે પૂછવાની રીત િિલવા માટેનુાં સૂચન હોિ તો તે પિ કરવુાંજોઈએ.  િાષાના તજ્જ્જ્ઞ પાસેથી પિ અણિપ્રાિ લેવો જોઈએ કે જેથી કોઈ િાષાકીિ ભૂલ પિ ન રહી જાિ. આ પ્રકારે તૈિાર થિેલ અંયતમ સ્વરૂપની પ્રાથયમક કસોટી પૂવત અજમાિશ માટે ઉપિોગમાાં લેવામાાં આવે છે. Dr. KeVaL Andharia
  • 8. ૫. પૂવભ પ્રાથમમક અજમાયશ જે મવદ્યાથીઓના જૂથને ધ્યાનમાં રાખવીને કસોટીની રચના કરવાની હોય તે જૂથ (વ્યાપમવશ્વ)માંથી આઠ-દસ મવદ્યાથીઓ પર આ કસોટીનું સંચાલન કરવું જોઈએ. આ સંચાલન કરવાથી નીચે મુજબના લાર્ થાય છે. • કસોટીમાં હજી કોઈ સંહદગ્ધતા હોય તો તે જાિી શકાય છે અને દૂર કરી શકાય છે. • ર્ાષાકીય ભૂલ હોય તો તે જાિી શકાય અને તે સુધારી શકાય. • સૂચના કે મવધાન / પ્રશ્ન સમજવામાં મવદ્યાથીઓને તકલીફ પડતી હોય તો તે જાિી શકાય અને તે સુધારી શકાય. • મવદ્યાથીઓને કસોટી પૂિભ કરવામાં કેટલો સમય લાગે છે તે જાિી, કસોટી માટે કેટલો સમય આપવો પડશે તે નક્કી કરી શકાય છે. Dr. KeVaL Andharia
  • 9. આ માટે સમગ્ર વ્યાપમવશ્વનું પ્રમતમનમધત્વ કરે તેવા પાત્રો પર કસોટીનું સંચાલન કરવામાં આવે છે. મોટાર્ાગે પ્રાથમમક અજમાયશ માટે ૩૭૦ જેટલા પાત્રોનો નમૂનો લેવામાં આવતો હતો. (૩૭૦નાં ૨૭ % લગર્ગ ૧૦૦ થાય જેથી પછીની ગિતરીઓમાં સરળતા થઇ જાય એટલા માટે ૩૭૦. જે મવશે વધુ માહહતી આગળ અભ્યાસ કરવાથી મળશે.) વતભમાન સમયે કમ્પપ્યૂટર દ્વારા ગિતરીઓ કરવામાં આવતી હોવાથી ૩૭૦ કરતાં નાનો કે મોટો નમૂનો પસંદ કરીને પિ પ્રાથમમક અજમાયશ કરી શકાય છે. ૬. પ્રાથમમક અજમાયશ Dr. KeVaL Andharia
  • 10. ૭. યવગત યવષ્લેષિ / કલમ પૃથક્કરિ Dr. KeVaL Andharia કસોટીના યવધાનો / પ્રશ્નોને પૃથક રીતે યવગત કે કલમ તરીકે ઓળખવામાાં આવે છે. પ્રાથયમક અજમાિાશને આધારે પ્રાપ્ત પરરિામોનો ઉપિોગ કરી કલમોનુાં પૃથક્કરિ કરવામાાં આવે છે. કલમોના પૃથક્કરિ માટે નમૂનામાાં પસાંિ થિેલા તમામ પાત્રોએ િરેક કલમ માટે આપેલાાં પ્રયતચારોને ધ્િાન પર લેવામાાં આવે છે. તે માટે નીચે િશાતવેલ સોપાનોને અનુસરવામાાં આવે છે. ૧. સૌ પ્રથમ નમૂનાનાાં પાત્રોએ કસોટીમાાં આપેલાાં તમામ પ્રયતચારોનુાં નક્કી કરેલ યનિમ અનુસાર ગુિાાંકન કરવુાં. ૨. તે આધારે તમામ પાત્રોના કુલ ગુિ શોધી કાઢવા. ૩. જે કુલ ગુિની િાિી તૈિાર થાિ તેને ઉતરતા ક્રમે ગોઠવી નવી િાિી તૈિાર કરવી. ૪. િાિી અનુસાર કસોટી કે તેના ઉત્તરપત્રોને ગોઠવવા. એટલે કે સૌથી નીચે સૌથી ઓછા ગુિ ધરાવનાર અને સૌથી ઉપર સૌથી વધુ ગુિ ધરાવનારનુાં ઉત્તરપત્ર રહે તેમ ઉત્તરપત્રો ગોઠવવા.
  • 11. Dr. KeVaL Andharia ૫. હવે, કુલ પાત્રોમાાંથી મહત્તમ ગુિ ધરાવનારા ૨૭ % પાત્રોની કસોટી કે ઉત્તરપત્ર અલગ તારવો. (ગોઠવેલ કસોટી કે ઉત્તરાપત્રોમાાં ઉપરથી, કુલ નમૂનાના ૨૭% જેટલી સાંખ્િાના ઉત્તરપત્રો કે કસોટી અલગ તારવો.) આને ઉપલુાં જૂથ કહો. ૬. ત્િારિાિ, કુલ પાત્રોમાાંથી લધુત્તમ ગુિ ધરાવનારા ૨૭ % પાત્રોની કસોટી કે ઉત્તરપત્ર અલગ તારવો. (ગોઠવેલ કસોટી કે ઉત્તરાપત્રોમાાં નીચેથી, કુલ નમૂનાના ૨૭% જેટલી સાંખ્િાના ઉત્તરપત્રો કે કસોટી અલગ તારવો.) આને નીચલુાં જૂથ કહો. ૭. ઉપલા જૂથમાાંથી જેટલા પાત્રોએ પ્રથમ કલમના સાચા ઉત્તર આપ્િા છે તેની સાંખ્િા શોધી કાઢો. જેને RU તરીકે ઓળખવામાાં આવે છે. ૮. નીચલા જૂથમાાંથી જેટલા પાત્રોએ પ્રથમ કલમના સાચા ઉત્તર આપ્િા છે તેની સાંખ્િા શોધી કાઢો. જેને RL તરીકે ઓળખવામાાં આવે છે. ૯. આ િાંને મૂલ્િોને આધારે પ્રથમ કલમનુાં કરઠનતા / સરળતા મૂલ્િ, િેિપરખ / તારવિી મૂલ્િ શોધવામાાં આવે છે. ૧૦. ઉપર્ુતતત સોપાન ક્રમ ૭ થી ૯નુાં પુનરાવતતન કસોટીની પ્રત્િેક કલમ માટે કરી કલમોનુાં પૃથક્કરિ પૂિત કરવામાાં આવે છે.
  • 12. Dr. KeVaL Andharia કલમોનુાં કરઠનતા મૂલ્િ કરઠનતા મૂલ્િ : કસોટીની કોઈ પિ કલમ કેટલી કરઠન, સામાન્િ કે સરળ છે તે િશાતવતા આંકડાકીિ સાપેક્ષ માપને કસોટી કલમનુાં કરઠનતા મૂલ્િ કહે છે. કરઠનતા મૂલ્િની રકિંમત '૦' થી '૧'ની વચ્ચે આવે છે. કરઠનતા મૂલ્િ શોધવાનુાં સૂત્ર : RU + RL 2N જ્જ્િાાં, RU = ઉપલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સાંખ્િા RL = નીચલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સાંખ્િા N = કોઈ એક જૂથમાાં પાત્રોની કુલ સાંખ્િા (િાંને જૂથમાાં કુલ પાત્રોના ૨૭% પાત્રોને પસાંિ કરેલ હોવાથી િાંને જૂથમાાં પાત્રોની સાંખ્િા સરખી જ રહેવાની તેથી કોઈ પિ એક જૂથની સાંખ્િા)
  • 13. Dr. KeVaL Andharia સરળ કલમ : જ્જ્િારે કલમનો સાચો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ હોિ ત્િારે કલમનુ કરઠનતા મૂલ્િ '૧'ની નજીક આવે છે. જે ઊંચુાં કરઠનતા મૂલ્િ સૂચવે છે. સાચો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ ત્િારે જ હોિ જ્જ્િારે કલમ સરળ હોિ. એટલે કે જે કલમ માટે કરઠનતા મૂલ્િ '૧'ની નજીક મળે તેવી કલમ સરળ કલમ ગિાિ. અયત સરળ કલમોનો સમાવેશ કસોટીમાાં કરવામાાં આવતો નથી. કહઠન કલમ : આજ રીતે, જ્જ્િારે કલમનો ખોટો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ હોિ ત્િારે કલમનુ કરઠનતા મૂલ્િ '૦'ની નજીક આવે છે. જે નીચુાં કરઠનતા મૂલ્િ સૂચવે છે. ખોટો ઉત્તર આપનારાઓની સાંખ્િા વધુ ત્િારે જ હોિ જ્જ્િારે કલમ કરઠન હોિ. એટલે કે જે કલમ માટે કરઠનતા મૂલ્િ '૦'ની નજીક મળે તેવી કલમ કરઠન કલમ ગિાિ. અયત કરઠન કલમોનો સમાવેશ કસોટીમાાં કરવામાાં આવતો નથી. સામાન્ય કલમ : જે કલમ માટે કરઠનતા મૂલ્િ ૦.૨૦ થી ૦.૮૦ની વચ્ચે મળે તેવી કલમ સામાન્િ કલમ કહેવાિ છે. આવી સામાન્િ કલમનો સમાવેશ કસોટીમાાં કરવામાાં આવે છે.
  • 14. Dr. KeVaL Andharia કલમોનુાં િેિપરખ મૂલ્િ કસોટીનું તારવિી (ર્ેદપરખવ) મૂલ્ય : જે આંકડાકીિ સાપેક્ષ માપ કસોટી આપનાર પાત્રોમાાંથી હોંયશિાર અને નિળાાં પાત્રોને અલગ અપાડવાની ક્ષમતા ધરાવતાાં હોિ તેને કસોટીનુાં તારવિી મૂલ્િ કહે છે. તારવિી મૂલ્ય શોધવાનું સૂત્ર : RU - RL N જ્જ્િાાં, RU = ઉપલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સાંખ્િા RL = નીચલાાં જૂથમાાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સાંખ્િા N = કોઈ એક જૂથમાાં પાત્રોની કુલ સાંખ્િા (િાંને જૂથમાાં કુલ પાત્રોના ૨૭% પાત્રોને પસાંિ કરેલ હોવાથી િાંને જૂથમાાં પાત્રોની સાંખ્િા સરખી જ રહેવાની તેથી કોઈ પિ એક જૂથની સાંખ્િા)
  • 15. Dr. KeVaL Andharia તારવિી મૂલ્િની રકિંમત જેમ મોટી તેમ કલમનો સાચો ઉત્તર આપનારા પાત્રોમાાં ઉપલાાં જૂથના પાત્રોની સાંખ્િા વધુ છે તેમ કહેવાિ. આનો અથત એ થિો કે કલમનો સાચો ઉત્તર આપવામાાં હોંયશિાર પાત્રોની સાંખ્િા વધુ છે. આવી કલમો કસોટી માટે સારી ગિાિ. આનાથી ઉલટુાં તારવિી મૂલ્િની રકિંમત જેમ ઓછી તેમ કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોમાાં નીચલા જૂથના પાત્રોની સાંખ્િા વધુ છે તેમ કહેવાિ. આનો અથત એ થિો કે કલમનો સાચો ઉત્તર આપવામાાં નિળાાં પાત્રોની સાંખ્િા વધુ છે. જો કોઈ વાર કલમનો સાચો ઉત્તર આપવામાાં હોંયશિાર પાત્રો કરતા નિળાાં પાત્રોની સાંખ્િા વધુ હોિ તો તારવિી મૂલ્િ ઋિ મળે છે.
  • 16. Dr. KeVaL Andharia ૮. અંયતમ કસોટીની રચના પ્રત્િેક કલમોનુાં પૃથક્કરિ કિાતિાિ જે કલમો (યવધાનો / પ્રશ્નો) માટે કરઠનતા મૂલ્િ ૦.૨૦ અને ૦.૮૦ વચ્ચે તથા િેિપરખ મૂલ્િ ૦.૩૦ થી ૦.૮૦ વચ્ચે આવે, માત્ર તેવી જ કલમોનો સમાવેશ અંયતમ કસોટીમાાં કરવામાાં આવે છે. જે કલમો માટે ફતત કરઠનતા મૂલ્િ કે ફતત િેિપરખ મૂલ્િ કે િાંને આ કક્ષાની િહાર આવે તે કલમોનો સમાવેશ અંયતમ કસોટીમાાં કરવામાાં આવતો નથી, એટલે કે આવી કલમો રિ થાિ છે. આ રીતે જેટલા યવધાનો / પ્રશ્નો કસોટીમાાં સમાવી શકાિ તેમ હોિ તેને એકયત્રત કરી અંયતમ કસોટીની રચના કરવામાાં આવે છે. આ ઉપરાાંત આ તિક્કે, પ્રાથયમક અજમાિશ વખતે નમૂનાના પાત્રોનાાં અનુિવને આધારે કસોટીની સૂચનાઓ કે િાષાકીિ ભૂલો સુધારવામાાં આવે છે.
  • 17. Dr. KeVaL Andharia ૯. કસોટીનુાં સાંચાલન આ રીતે તૈિાર થિેલ અંયતમ કસોટીની યવશ્વસનીિતા, િથાથતતા પ્રસ્થાયપત કરવા અને કસોટીના પરરિામોના માનાાંકો નક્કી કરવા કસોટીનુાં સાંચાલન કરવામાાં આવે છે. આ માટે વ્િાપયવશ્વમાાંથી પુન: નમૂનાની પસાંિગી કરવામાાં આવે છે જે સમગ્ર વ્િાપયવશ્વનાાં તમામ લક્ષિોનાાં સાંિિતમાાં વ્િાપયવશ્વનુાં પ્રયતયનયધત્વ કરતો હોવો જોઈએ. કુલ વ્િાપયવશ્વનાાં આધારે નમૂનામાાં કેટલા પાત્રો પસાંિ કરવા તે નક્કી કરી શકાિ છે.
  • 18. Dr. KeVaL Andharia ૧૦. કસોટીની યવશ્વસનીિતા અને િથાથતતા શોધવી કસોટીનુાં સાંચાલન કિાતિાિ જે પરરિામો પ્રાપ્ત થાિ છે તેને આધારે કસોટીની યવશ્વસનીિતા અને િથાથતતા યનયિત કરવામાાં આવે છે. આ માટે અનેક પદ્ધયતઓ છે, જે પૈકીને કોઈ એક કે વધુ પદ્ધયતઓનો ઉપિોગ કરી યવશ્વસનીિતા અને િથાથતતા યનધાતરરત કરવામાાં આવે છે. આ માટે આવશ્િક અંકશાસ્ત્રીિ ગિતરીઓ કરવી જોઈએ.
  • 19. Dr. KeVaL Andharia મવશ્વસનીયતા : જે વ્િાપયવશ્વ માટે કસોટીની રચના કરવામાાં આવી હોિ તે વ્િાપયવશ્વનાાં જુિા જુિા જૂથો પર જુિા જુિા સમિે, જુિી જુિી વ્િક્તતઓ દ્વારા કસોટીનુાં સાંચાલન કરવામાાં આવે તો પિ કસોટીના મળતા પરરિામો વચ્ચે ખાસ તફાવત ન આવે તો તે કસોટી યવશ્વસનીિ ગિાિ. યથાથભતા : કસોટીની રચના જે હેતુઓનાાં સાંિિે કરવામાાં આવી હોિ તે હેતુની ચકાસિી તે કસોટી દ્વારા થતી હોિ તો તે કસોટી િથાથત છે તેમ કહેવાિ.
  • 20. Dr. KeVaL Andharia કસોટીની યવશ્વસનીિતા નક્કી કરવાની પદ્ધયતઓ કસોટી-પુન: કસોટી : યવશ્વસનીિતા નક્કી કરવાની આ પદ્ધયત તેના નામ અનુસાર છે. આ રીતમાાં યવશ્વસનીિતા જાિવા એક જૂથને કસોટી આપીને તેના પરરિામો મેળવવામાાં આવે છે. થોડા રિવસો િાિ આ જ જૂથને કસોટી પુન: આપવામાાં આવે છે અને પરરિામો મેળવવામાાં આવે છે. આ રીતે મળેલા િાંને પરરિામો વચ્ચેનો સહસાંિાંધ શોધવામાાં આવે છે. સમાાંતર સ્વરૂપ : કસોટીની યવષિવસ્તુ િથાથતતા શોધવા માટેની રીત જેવી જ આ રીત છે. આ રીતે યવશ્વસનીિતા શોધવા માટે આપિી કસોટી જેવી જ િીજી એક કસોટી, કસોટી આપનાર પાત્રોને આપવામાાં આવે છે. અહી િીજી કસોટીને સમાાંતર કસોટી કહે છે. િાંને કસોટીઓ પર મળેલ પરરિામો વચ્ચેનો સહસાંિાંધાાંક શોધીને કસોટીનો યવશ્વસનીિતા અંક શોધવામાાં આવે છે.
  • 21. Dr. KeVaL Andharia દ્વદ્વિાજન / અધત યવચ્છેિન પદ્ધયત : આ પદ્ધયતએ કસોટીની યવશ્વસનીિતા શોધવા માટે કસોટીના િે સરખા િાગ પાડી, િાંને િાગના પ્રાપ્તાાંકો વચ્ચેનો સહસાંિાંધ શોધવામાાં આવે છે. તારકિક સમાનતા પદ્ધયત : આ પદ્ધયત કુડર અને રીચાડતસને આપી હોવાથી તેને કુડર / રીચાડતસન પદ્ધયત પિ કહેવામાાં આવે છે. જ્જ્િારે કસોટીની િધી કલમો વચ્ચે સમાાંગતા હોિ, કસોટીની તમામ કલમોની કરઠનતા વચ્ચે સાથતક તફાવત ન હોિ અને કસોટી કલમોનુાં ગુિાાંકન '૧' અને '૦'માાં થતુાં હોિ ત્િારે આ પદ્ધયતથી કસોટીની યવશ્વસનીિતા શોધવામાાં આવે છે.
  • 22. Dr. KeVaL Andharia કસોટીની િથાથતતાના પ્રકારો કસોટીની યવષિવસ્તુ િથાથતતા : જે યવષિવસ્તુના જ્ઞાન અંગે કસોટી િેનાર પાત્રોનુાં મૂલ્િાાંકન કરવાનુાં હોિ તે યવષિવસ્તુ સાથે સાંકળાિેલી િાિતો અંગેનુાં મૂલ્િાાંકન કરવાની કસોટીની ક્ષમતા એટલે કસોટીની યવષિવસ્તુ િથાથતતા કસોટીની માનિાંડ િથાથતતા : જે લક્ષિોનાાં માપન માટે કસોટી રચી છે તે લક્ષિોના િાહ્ય અને આંતરરક એવા સ્વતાંત્ર માપોને માનિાંડ કહે છે. કસોટી પાત્રોનો પ્રાપ્તાાંકોને પૂવતસ્થાયપત માનિાંડ સાથે સરખાવીને કસોટીની માનિાંડ િથાથતતા શોધી શકાિ છે. કસોટીની ઘટક િથાથતતા : કોઈ પિ સૈદ્ધાાંયતક કે માનયસક લક્ષિોને કસોટી કેટલા પ્રમાિમાાં માપે છે તેની તપાસ કરવી એટલે ઘટક િથાથતતા શોધવી.
  • 23. Dr. KeVaL Andharia ૧૧. માનાાંકો પ્રસ્થાયપત કરવા એકવાર પ્રમાણિત કસોટી તૈિાર થઇ જાિ પછી િયવષ્િમાાં તેનો ઉપિોગ અનેકવાર થઇ શકે છે. િયવષ્િમાાં કસોટીને ઉપિોગમાાં લઈએ ત્િારે મળતા પરરિામોની તુલના ચોક્કસ ધોરિો સાથે થઇ શકે તે માટે માનાાંકો પ્રસ્થાયપત કરવામાાં આવે છે. માનાાંકો પ્રસ્થાયપત કરવા એટલે કસોટીના સાંચાલન િાિ મળેલા કાચા પ્રાપ્તાાંકો (ગુિ)ને તુલનાક્ષમ અને અથતસિર પ્રાપ્તાાંકોમાાં ફેરવવાની રક્રિા. • જાતીિતા માટેના માનાાંકો • વગત (ધોરિ) માનાાંકો • યવસ્તાર માનાાંકો • જાયત માનાાંકો • વિ માનાાંકો
  • 24. Dr. KeVaL Andharia ૧૨. કસોટી માગતિયશિકા તૈિાર કરવી જ્જ્િારે કસોટી રચયિતા યસવાિના કોઈ વ્િક્તત એ કસોટી ઉપિોગમાાં લે ત્િારે તેને સરળતા રહે તે હેતુથી કસોટીની માગતિયશિકા તૈિાર કરવામાાં આવે છે. કસોટીની માગતિયશિકામાાં કસોટીના હેતુઓ, કસોટીની રચના સમિે પસાંિ થિેલ નમૂનાની યવગતો, કસોટી સાંચાલનની રીત, ગુિાાંકન ચાવી, પરરિામોનુાં અથતઘટન કરવાની રીત, યવયવધ જૂથો માટેના માનાાંકો, કસોટીની યવશ્વસનીિતા અને િથાથતતા જેવી જરૂરી િાિતોનો સમાવેશ થાિ છે.