2. જૂથ ચચાા
“કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને તિતિધ બાજુએથી તિચારિા,
તપાસિા કે તેનુું તિશ્લેષણ કરિા જ્યારે એક કે િધુ જૂથ દ્વારા
ચચાા થાય ત્યારે તેને જૂથ ચચાા કહે છે.”- િેડસર
3. જૂથ ચચાા
- તિદ્યાથીઓને નાના કે મોટા જૂથમાું તિભાજજત કરિામાું આિે છે.
- જૂથો સમક્ષ સમસ્યા / પ્રશ્નની રજૂઆત કરિામાું આિે છે.
- જૂથના સભ્યો સમસ્યા સુંબુંતધત તમામ પાસાઓને ધ્યાનમાું રાખીને
તિચારણા કરે છે. ત્યાર બાદ પોતાના તિચારો પોતાના જૂથમાું
જણાિે છે.
- પ્રત્યેક જૂથ પોતાના તિચારો બધાું જૂથ સમક્ષ રજૂ કરે છે.
- અંતે સિા સહમતતથી ઉકેલની પસુંદગી કરિામાું આિે છે.
4. રમત ગમત
કેટલીક રમતો એિી હોય છે કે જે રમિાથી રમનારમાું
સર્જનાત્મકતાનો તિકાસ થાય છે. આિી રમતો રમાડીને
બાળકોની સર્જનાત્મકતા તિકસાિિી એટલે રમત ગમત પ્રયુક્તત
6. પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરીનો સામાન્ય અથા કેટલાક પ્રશ્નોના સમૂહ દ્વારા
લેિાતી પરીક્ષા કરી શકાય પરુંતુ
સર્જનાત્મકતા તિકસાિિાની પ્રયુક્તત તરીકે પ્રશ્નોત્તરી
એટલે ઉખાણા, કોયડાઓ એવુું કહી શકાય