What is diagnostics, what are the characteristic of diagnostics, how it is useful & how to construct it? these topic are covered in this slideshow in Gujarati language
2. અર્થ
• વિદ્યાર્થીઓની અધ્યયનમાાં રહેલી કચાશની તપાસ કરિી એટલે વનદાન
કરવાં. અને આ તપાસ માટે ઉપયોગમાાં લેિામાાં આિતી કસોટી એટલે
વનદાનાત્મક કસોટી.
• જે કસોટી દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાાં પડતી મશ્કેલીઓ અને
કઠિનતાઓ જાણી શકાય છે તેને વનદાનાત્મક કસોટી કહે છે.
3. લક્ષણો
• તેનો મખ્ય હેત નબળા વિદ્યાર્થીઓને ઓળખિાનો છે.
• તે વસદ્ધિ કસોટીર્થી અલગ છે.
• સમગ્ર અભ્યાસક્રમને બદલે ચોક્કસ વિષયિસ્ત માટે
કસોટીની રચના ર્થાય.
• તેમાાં સમય મયાાદા હોતી નર્થી.
• પ્રશ્નો વિદ્યાર્થીઓની તાઠકિક શક્તત, વિચાર શક્તત, અને
સમજ શક્તત ચકાસી શકે તેિા હોય છે.
• સરળર્થી કઠિન ક્રમે પ્રશ્નોની રજૂઆત કરિામાાં આિે છે.
4. લક્ષણો
• આ કસોટી િડે વિદ્યાર્થીઓની કચાશ જાણી શકાય છે પરાંત
તેના કારણો જાણી શકતા નર્થી.
• આ કસોટી પર વિદ્યાર્થીઓએ મેળિેલ ગણ મહત્ત્િના નર્થી.
• આ કસોટીમાાં વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તારોનાં વિશ્લેષણ
કરિામાાં આિે છે.
5. ઉપયોગિતા
• વિષયિસ્ત સાંબાંવિત કચાશ જાણી શકાય.
• વિષયિસ્ત સાંબાંવિત વ્યક્તતગત રીતે કચાશ જાણી
શકાય.
• કસોટીના પઠરણામને આિારે,
• સલાહ-માગાદશાન કરી શકાય છે.
• ઉપચારાત્મક કાયા હાર્થ િરી શકાય.
• વશક્ષક ભાવિ અધ્યાપન વ્યૂહ રચનાઓ ઘડી શકે.
• વશક્ષણની ગણિત્તા સિારી શકાય.
• વિદ્યાર્થીઓની લઘતાગ્રાંર્થી દૂર કરી શકાય છે.