3. શશસ્ત એટલે શં ? શાબ્દદક અર્ા
English શદદ “discipline” Latin શદદ “disciples” પરર્ી આવ્યો જેનો
અર્ા ર્ાય control
શશસ્ત એટલે શનયમપાલન અર્વા આજ્ઞાપાલન
બાઇબલમાં શશસ્ત એટલે સધારવં, શશખામણ આપવી એવો અર્ા કરાયો છે
4. વ્યાખ્યા
શશસ્ત એટલે જ્ઞાન,કશળતા, સંવેદનશીલતા અને આત્મશવશ્વાસર્ી ઉદભવતી એવી કળા જે
તાલીમ અને મહાવરાર્ી કેળવી શકાય છે.
A control gained by enforcing, obedience or order
સ્વત્રંિા, સજા કે પ્રેરણા દ્વારા આપવામાં આવતી એવી તાલીમ કે જે માણસને સ્વ-
શનયંત્રણ તેમજ આજ્ઞાપાલન માટે સજ્જ બનાવે
6. શશસ્તમાં ઉમરનો પ્રભાવ
3 ર્ી 7 વષા(બાળકને સમાજ પ્રત્યે અણભમખ કરી શકાય )
7 ર્ી 13 વષા નીશત મૂલ્યો અને શસદ્ાંતોની સમજ આપવી
૧૪ - ૧૫ વષાની ઉંમર પછી બાળક સ્વમાનના ભોગે કશં
સાંખી શકતં નર્ી, સાચી સલાહ પણ નહી
7. ત્રણ પ્રકારની શશસ્ત
નોમાન મેકમેનએ તેની બક, The Child’s Path to Freedom, માં
શશસ્તના ત્રણ પ્રકારો દશાાવ્યા છે
(1) મક્ત શશસ્ત (Emancipationistic Discipline).
(2) દમનયક્ત શશસ્ત (Repressionistic Discipline).
(3) પ્રભાવશાળી શશસ્ત (Impressionistic Discipline).
8. 1. મક્ત શશસ્ત
અનભવો કે પ્રવૃશિઓર્ી પ્રેરાઇને વ્યક્ક્ત પોતે પોતાની ઇચ્છા પ્રમાણે શનયમ પાલન
કરે તેવી શશસ્ત એટલે મક્ત શશસ્ત
મનોશવજ્ઞાનના આધારે ઘડાયેલ શવચારધારા
ભયને સ્ર્ાને પ્રેમર્ી કામ લેવાની હકારાત્મક ભાવના એટલે મક્ત શશસ્ત
શવદ્યાર્ી સ્વેચ્છાએ શશસ્તનં પાલન કરે
શવદ્યાર્ીના વ્યક્ક્તત્વ ને જેમ નં તેમ સ્વીકારાય
શવદ્યાર્ી પર શવશ્વાસ અને શ્રધ્ધા રાખવામા આવે
શવદ્યાર્ીને જવાબદારી અને અનભવો પૂરા પાડવામાં આવે
સ્વ-શશસ્ત પણ કહેવામા આવે છે
9. ફાયદા
• વ્યક્ક્તના શવચારોને પ્રાધાન્ય મળે છે
• લાંબો સમય ટકી રહે તેવી શશસ્ત છે
• બાળકની ભાવના અને લાગણીને સ્વીકારાય છે જેર્ી બાળક શશસ્ત માટે પ્રેરાય છે
• મક્ત શશસ્ત ર્કી આદશા સમાજનં શનમાાણ શક્ય બને છે
મયાાદા
* સ્વતંત્રતા સ્વચ્છંદતા માં પરરણમી શકે
* વધ પડતી મક્ત શશસ્તર્ી શવદ્યાર્ીનં ધ્યાન અભ્યાસમાં કેબ્ન્િત ન ર્ઈ શકે
*મક્ત શશસ્ત બાબતે દરેકની શવચારધારા જદી હોઇ શકે તેર્ી સમાન પાલન શકી ન પણ બને
* આ શશસ્ત માટે બાળકને કેળવવં મશ્કેલ છે
10. 2. દમનયક્ત શશસ્ત
ધાક-ધમકી કે સજા ના ડરર્ી શનયમ કે આજ્ઞાન પાલન કરવં એટલે દમનયક્ત
શશસ્ત
બીકના પાયા પર રચાયેલી શશસ્ત છે
ચસ્ત પણે પાલન કરવં જ એવો આગ્રહ
બાળકને કોઈ પણ પ્રકારે દબાવી દેવામાં આવે
શવદ્યાર્ીમાં ખરાબી ધારી લેવામાં આવે અને એને જલમ દ્વારા કાનવાનો પ્રયત્ન
ડરાવવં, ધમકાવવં અર્વા સજા આપવાનો શનયમ
11. ફાયદા
• આજ્ઞા કે શનયમનં ચસ્ત પાલન ર્ાય છે
• કોઈપણ તંત્રને વ્યવક્સ્ર્ત ચલાવવા માટે ઉપયોગી છે
• બાળકમાં શશસ્ત કેળવવાનો સૌર્ી સહેલી અને ઝડપી રીત છે
• અમક કયો ના કરવા માટે દમનયક્ત શશસ્ત જ જરૂરી બને છે
મયાાદા
નકારાત્મકતા, નફરત અને લઘતાગ્રંશર્ને પ્રોત્સાહન મળે છે
વધ પડતી દમનયક્ત શશસ્ત બાળકને શશસ્તનો દશ્મન બનાવે છે
આ શશસ્તર્ી શવદ્યાર્ી શવષય પ્રત્યે નીરસ બને છે
આ શશસ્ત શં ન કરવં એ શીખવે છે. શં કરવં એ શીખવતી નર્ી
12. 3. પ્રભાવશાળી શશસ્ત
અન્ય આદશા વ્યક્ક્તર્ી પ્રેરાઈને તેની જેમ શશસ્તમાં રહેવાનો શવચાર એટલે
પ્રભાવશાળી શશસ્ત
આદશાવાદ ના આધારે ઘડાયેલ શશસ્ત
પ્રભાવશાળી વ્યક્ક્ત દ્વારા આદશા શશસ્તનં ઉદાહરણ પૂરં પાડીને કેળવાતી શશસ્ત
આદશા વ્યક્ક્તનં અનકરણ કરી જળવાતી શશસ્ત
આદશા વ્યક્ક્તના મૂલ્યો અનસરવા
સજા ન આપવી
પ્રેમ દયા અને લાગણીનં મહત્વ
13. ફાયદા
• પરંપરાઓ અને આદશા રીશતઓ ટકાવી રાખવા માટે આ શશસ્ત ઉપયોગી છે
• એક વ્યક્ક્ત શશસ્તપાલન કરે તો અન્ય પણ તેને અનસરી શકે છે
• શશક્ષણ જગતમાં ખ ૂબ આવશ્યક છે કારણકે એક સાર્ે ઘણા બાળકોને કેળવી શકાય છે
• પ્રમાણમા લાંબો સમય ટકી રહે તેવી શશસ્ત છે
મયાાદા
આ શશસ્તર્ી વ્યક્ક્ત કોઈનં આંધળં અનકરણ કરે છે
બાળક સ્વશનભાર નર્ી બની શકતં
આદશા વ્યક્ક્તત્વ મળવા મશ્કેલ છે
ક્યારેક નવા શવચારોને અવકાશ નર્ી મળતો
14. શવચારો....... ચચાા કરો
શશક્ષણકાયામાં કેવા પ્રકારની શશસ્ત ઉપયોગી છે ?
એક શશક્ષક તરીકે તમે કેવા પ્રકારની શશસ્તનો
આગ્રહ રાખશો ?