1. B. Ed Sem-1 Ps 01- Unit 1
Concept: Faculty and Decipline
Dr Jignesh Gohil, Smt M M Shah College of education, Wadhwan city
2. Faculty- શાખા-સંકલ્પના
• માણસના જ્ઞાનનં વ્યાપક ક્ષેત્ર એટલે શાખા
• વિષયથી વ્યાપક સ્િરૂપ
• શાખાના આધારે વિદ્યાશાખા બને અને વિદ્યાશાખામાં વિષય કે
અભ્યાસક્રમ નક્કી થાય
• સામાન્ય રીતે જ્ઞાનની પાંચ શાખાઑ છે
4. વિદ્યાશાખાનં સ્િરૂપ
• મહત્િની દ્રવિએ એક બીજાથી જદા પડે
• અધ્યયનનં ક્ષેત્ર અથિા માધ્યમ છે
• ચોક્કસ ક્રવમકતા, અને રજૂઆત હોય
• વિદ્યાથીની જરૂવરયાત/વ્યિસાયીક સજ્જતાને ધ્યાનમાં રાખે
• જ્ઞાન, કશળતા અને સામગ્રીની પસંદગી અને ગોઠિણીનો સમાિેશ થાય છે
5. • ભાષા એ જ્ઞાનની એક વ્યાપક શાખા છે. આ શાખાને અન્ય તમામ શાખાઑ આંતવરક સંબંધ રહેલો છે
• જ્ઞાન મેળિિાની પ્રવક્રયામાં ભાષા શાખાનં અત્યંત મહત્િ છે.
• આ શાખા િગર અન્ય શાખાઓનં જ્ઞાન મેળિિં અશક્ય બની રહે છે
• ભાષા શાખા..
• માણસને પ્રત્યાયન કરતો કરે છે
• વિચારો, જ્ઞાનની િંહેચણી શક્ય બનાિે છે
• સાંસ્કૃવતક-સાવહવત્યક િારસાને સાચિે છે
• અન્ય શાખાઓના જ્ઞાનને સલભ અને ઉપલબ્ધ કરે છે
• માનિીય સંબંધોને િધ દ્રઢ બનાિે છે
• કલ્પના શવિ અને વિચારોને િેગ મળે છે
• ગજરાતી,વહન્દી, સંસ્કૃત, english િગેરે વિદ્યાશાખાઓ છે
ભાષા- શાખા-વિદ્યાશાખાઑ
6. સામાવજક વિજ્ઞાન-શાખા-વિદ્યાશાખાઑ
• સામાવજક વિજ્ઞાન એ માનિ અને સમાજ અને સંબંધો સંદભે જ્ઞાનની એક વ્યાપક શાખા છે
• સંશોધન તેમજ ઉચ્ચ વશક્ષણમાંટેનં તે બહોળં ક્ષેત્ર છે
• સામાવજક અને રાિરીય એકતામાં તે ખૂબ અગત્યની ભૂવમકા ભજિે છે
• અન્ય વિદ્યાશાખાઑ સાથે આંતવરક સંબંધ
• માનિ જાતના વિકાસનં જ્ઞાન પૂરં પાડે
• ઇવતહાસ, િતતમાન અને ભવિષ્ય બાબતે જાગૃત કરે
• માનિ િતતનને સધારનાર શાખા
• વશક્ષણના કેન્દ્રમાં રહેલી શાખા
• િાસ્તવિક અને જીિનલક્ષી જ્ઞાન આપનાર
• (1) Anthropology, (2) Behavioural Sciences, (3) Economics, (4)Geography, (5) History, (6) Law, (7)
Political Science, (8) Psychiatry, (9) Psychology, (10) Sociology 11 statastics િગેરે આ શાખાની
વિદ્યાશાખા છે
7. િાવણજ્ય અને વ્યિસ્થાપન -શાખા-વિદ્યાશાખાઑ
• સામાવજક વિજ્ઞાન શાખાનો જ એક ભાગ
• માકેવટંગ વસસ્ટમ્સ, કોપોરેટ એકાઉવન્ટંગ અને ફાઇનાન્સ સબંવધત જ્ઞાન
• વ્યાિસાવયક વ્યિસ્થાપન શીખિા માટે જરૂરી
• આવથતક વ્યિહારો અને તેના મહત્િ વિષે શીખિિામાં આિે
• Accountancy, Busines Management, Business Administration, િગેરે
તેની વિદ્યાશાખાઓ છે
8. ભાષાનો વ્યાપ અને મહત્િ
• પ્રત્યાયનનં માધ્યમ
• જ્ઞાન અને માવહતીની આપ-લે
• આંતરરાિરીય, રાિરીય, પ્રાદેવશક ભાષાઑ
• વ્યવિત્િ વિકાસ
• સાવહત્ય અને સંશોધનન ખેડાણ
• નિાચારને િાચા આપિી
• રોજગારી અને કારવકદીની તકો
• પ્રિાસી માટે ચલણ સમાન
9. સામાવજક વિજ્ઞાનનો વ્યાપ અને મહત્િ
• ભૂત, િતતમાન અને ભવિષ્યનો અભ્યાસ
• માનિ અને તેના સંબંધોનો અભ્યાસ
• વ્યવિત્િ ઘડતર અને વિકાસમાં જરૂરી
• દેશ અને સંસ્કૃવતના આંતર સંબંધોનો અભ્યાસ
• આંતરરાિરીય સમજદારી અને નાગવરકત્િની સમજ કેળિિી
• વશક્ષણનો વ્યાિહાવરક અમલ
• સંશોધનોને અિકાશ
10. િાવણજ્યનો વ્યાપ અને મહત્િ
• િેપાર-વ્યિસાયમાં જરૂરી
• વ્યાિસાવયક પ્રત્યાયન
• રોજગારીની તકો
• વ્યિસ્થાપન
• માકેવટંગ અને જાહેરાત માટે જરૂરી
• રાિરીય અને આંતરરાિરીય બજારનં જ્ઞાન
11. ભાષા-સાવિ અને િાવણજ્યના સ ંદયાતત્મક મૂલ્યો
• સ ંદયાતત્મક મૂલ્ય એટલે શં ?
• સ ંદયતલક્ષી મૂલ્ય એ િસ્તના દેખાિ અને તેના દ્વારા ઉદ્ભિતા ભાિનાત્મક
પ્રવતભાિો
• કલા અને સ ંદયતલક્ષી અનભિની િૈચાવરક અને સૈદ્ાંવતક તપાસ માટે સમવપતત
વફલસૂફીની શાખા"
15. સાવિના સ ંદયાતત્મક મૂલ્યો
• ઐવતહાવસક િારસાનં ગ રિ કરિં
• પ્રાચીન મૂલ્યો/પ્રિૃવિઓને માણિા
• સામાવજક વ્યિસ્થાઓ જાણિી અને સ્િીકારિી
• સમાજનો વહસ્સો બની એક બીજા સાથે આનંદથી રહેિં
24. સામાવજક વિજ્ઞાન, િાવણજ્ય, ગવણત અને વિજ્ઞાનનો ભાષા સાથે
સંબંધ
• ભાષા વશક્ષણને અિકાશ મળે
• ભાષા સ્િરૂપ વિકાસ પામે
• શબ્દ ભંડોળ વિકસે
• સાવહત્ય સમૃધ્ધ બને
• ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય
• ભાષા પવરિતતનશીલ બને
25. સામાવજક વિજ્ઞાન/િાવણજ્યનો ગવણત-વિજ્ઞાન
સાથે સબંધ
• માપન અને ગણન માટે ઉપયોગી
• ભૂગોળ, અથતશાસ્ત્ર િાવણજ્ય સાથે સીધો સબંધ
• તકત અને સમજ દ્વારા વ્યાિહાવરક અમલીકરણ શક્ય
• સારા-નરસા, સાચા-ખોટાની સમજ
• િૈજ્ઞાવનક અવભગમ દ્વારા સારા સમાજનં વનમાતણ
• નિાચાર અને શોધો દ્વારા સમાજ પ્રગવત
• વિષયોની પ્રિૃવિઓનં એક બીજા સાથે જોડાણ
• સંકેતો, સંજ્ઞાઑ ની સમાનતા