SlideShare a Scribd company logo
1 of 15
માઇક્રોટીચ િંગ કૌશલ્યો
• બોર્ડ-વકડ સ્કકલ
કા.પા.કાયડ કૌશલ્ય
ર્ૉ જીજ્ઞેશ ગોહિલ, આસિ પ્રોફેિર
શ્રીમતી એમ એમ શાિ કોલેજ ઓફ એજ્યુકેશન
સુરેન્દ્રનગર
સવષય- માઇક્રોટીચ િંગ કૌશલ્યો ધોરણ-B.ed sem-1
સવષયાાંગ- બોર્ડ-વકડ સ્કકલ (કા.પા.કૌશલ્ય) તારીખ-13/07/2022
અર્ડ
• કાળા પાટીયા પર અિરકારક નોંધ કરવાના કૌશલ્યને કા.પા.કાયડ
કૌશલ્ય કિે છે.
• કાળા પાટીયાને શ્યામ-ફલક, ોક-બોર્ડ પણ કિે છે. જો કે િવે ગ્રીન અને
વ્િાઇટ બોર્ડના ઉપયોગનુાં લણ વધયુાં છે.
મિત્વ
• સશક્ષકની વાણીને િમર્ડન આપે છે.
• જે તે સવષયવકતુની િરળતાર્ી લેચખત કપષ્ટતા કરી શકાય છે.
• આકૃસતઓ. આલેખો, રેખાચ ત્રો વગેરે દશાડવી સવષયવકતુની કપષ્ટ િમજ કેળવી શકાય
• સવષયવકતુના મિત્વના મુદ્દા પર િમગ્ર વગડનુાં ધયાન કેસ્ન્દ્રત કરી શકાય છે.
• ાડ દરસમયાન રજૂ ર્તી માહિતીનુાં કોઠા કે સૂત્રાત્મક કવરૂપે વગીકરણકરી શકાય છે.
• ાડ દરસમયાન કેટલાક સવષયવકતુની તુલના કરી શકાય છે,- િમગ્ર પાઠનો સવકાિ
કેવી રીતે ર્ાય તે જાણી શકાય છે
• અધયાપન મુદાિર અને સશક્ષકની નજર િામે રિે છે.
• શ્રાવ્ય અિર કરતાાં રશ્ય વધુ ચ રાંજીવી િોય છે.
• વગડમાાં સવદ્યાર્ીની િહક્રયતા વધારી શકાય છે.
• સશક્ષક સવસવધ સવષયવકતુ પીરિી શકે છે.
• અધયાપન મુદ્દાિર અને ક્રસમક બને છે.
• સશક્ષકના કાયડની ોક્કિાઈ, કપષ્ટતા, અને વૈસવધય જાણી શકાય છે.
• ઓછાં િાાંભળતા સવદ્યાર્ી પણ પૂરી િમજ કેળવી શકે છે.
કા.પા.કાયડ કૌશલ્યનાાં ઘટકો-
• િકતાક્ષરોની સુવાચ્યતા
• કા.પા. કાયડની કવચ્છતા
• કા.પા. કાયડની યર્ાર્ડતા
િકતાક્ષરોની સુવાચ્યતા.
• ગાાંધીજીના શબ્દોમાાં ‘’ખરાબ હસ્તાક્ષરો એ અધ ૂરી કેળવણીની નનશાની છે." િકતાક્ષરો વાાં ીને જ સવદ્યાર્ીઓ
પોતાની િમજ કેળવવાના છે. પ્રત્યેક અક્ષરને પોતાનુાં આગવુાં વ્યક્તતત્વ િોય છે. પોતાની આગવી ઓળખ િોય
છે. તેને ધયાનમાાં રાખીને જ સશક્ષકે લખવુાં જોઈએ.
• પ્રત્યેક અક્ષર ભેદ પરખ અને કપષ્ટ િોવા જોઈએ. અક્ષરો યોગ્ય મરોર્ િાર્ે લખવા જોઈએ.
કેટલાક અક્ષરો િમાન દેિ રસ્ષ્ટ ધરાવતા િોય છે જેમ કે ય અને પ ધ અને ઘ અને ર્, આવા
અક્ષરો યોગ્ય રીતે ન લખાય તો ભેદ પાર્ી શકાય નિી.
• બે અક્ષરો વચ્ ે યોગ્ય અંતર રાખવુાં જોઈએ.
• બાજુ બાજુના બે શબ્દો વચ્ ે અંતર જાળવવુાં જોઈએ
• ત્રાાંિા કે વાાંકાચૂકા અક્ષરો ન લાખવો જોઈએ
• કા.પા માાં લખાયેલા અક્ષરોનુાં કદ િપ્રમાણ િોવુાં જોઈએ
• અક્ષર ઘૂાંટાયેલા િોવા જોઈએ નિીં.
કા.પા. કાયડની કવચ્છતા
• આપણા જીવનમાાં કવચ્છતાનુાં ઘણુાં મિત્વ છે, જ્યાાં કવછતા ત્યાાં પસવત્રતા, જ્યાાં કવચ્છતા ત્યાાં હદવ્યતા, જ્યાાં
પ્રયકા ત્યાાં તાંદુરકતી. આ બધા સુત્રો આપણા જીવનમાાં વણી લેવા જોઈએ.તે મુજબ કા.પા. પર લખાયેલુાં લખાણ
કવચ્છ િોય તો સવદ્યાર્ીઓને વાાં વામાાં મુશ્કેલી પર્તી નર્ી.
• આ માટે ની ેની બાબતો ધયાનમાાં લખવી જોઈએ,
• કા.પા. પરનુાં લખાણ િીધી લીટીમાાં લખવુાં જોઈએ.
• યોગ્ય ઊં ાઈએર્ી દલખાણને લખવાની શરૂઆત કરવી જોઈઍ.
• પગની એર્ી લાાંબી કરીને લખવુાં નિીં.
• અક્ષર પર અક્ષર કે શબ્દ પર શબ્દ ન લખાય તે ખાિ ધયાનમાાં રાખવુાં જોઈએ.
• બે ક્રસમક લીટીઓ વચ્ ે યોગ્ય અંતર રાખવુાં જોઈએ
• અગત્યના મુદા ની ે લીટી દોરીને તેને ઉપિાવવા જોઈએ.
• જરૂર જણાય ત્યાાં શબ્દો મુદા ઉપિાવવા માટે રાંગીન ોકનો ઉપયોગ કરવો જોઈએ.
• લખાણને ભૂિવાાં માટે ર્કટરનો ઉપયોગ કરવો જોઈએ. િાર્ કે આંગળીર્ી લખાણ ક્યારેય ભૂાંિવુાં નિીં.
લખાણની યોગ્યતા
• લખાણના મુદાઓ ક્રસમક, તકડબદ્ધ અને િાતત્યપૂણડ િોવા જોઈએ.
• કા.પા.ના લખાણમાાં કપષ્ટતા, સુવાચ્યતા અને િાંચક્ષપ્તતા િેવી જોઈએ
• પાઠની ાડ દરસમયાન સવષયવકતુના મુદ્દાના સવકાિની િાર્ે કા.પા. કાયડ કરવુાં જોઈએ.
• મુદ્દાઓ ટુાંકમાાં લખવા જોઈએ.
• કા.પા પરનુાં લખાણ સવદ્યાર્ીઓ િમજી શકે તેવી િરળભાષામાાં લખાયેલુાં િોવુાં જોઈએ.
• અગત્યના મુદઓ રેખાાંહકત કરવા. જેર્ી સવદ્યાર્ીઓનુાં ધયાન કેસ્ન્દ્રત ર્ાય.
• અગત્યના શબ્દો કે મુદ્દાને રાંગીન ોક ર્ી લખવા જોઈએ.
• અપ્રકતુત -ચબનજરૂરી કે સવષયવકતુ િાર્ે સુિાંગત ન િોઇ તેવુ લખાણ લખવુાં જોઈએ નિીં.
• કા.પા. પરનુાં લખાણ ભાષાકીય રીતે શુદ્ધ િોવુાં જોઈએ.
• તેમાાં વાકય ર ના. જોર્ણી કે અન્દ્ય ભાષાકીય ભૂલ િોવી જોઈએ નિીં
ધયાનમાાં રાખવાની અન્દ્ય બાબતો
• કા.પા. વગડની મધયમાાં લેવુાં જોઇએ.
• વગડમાાં પ્રવેશી િૌ પ્રર્મ કા.પા. પરનુાં અગાવનુાં લખાણ િાફ કરવુાં જોઈએ.
• કા.પા. પર યોગ્ય પ્રકાશ પર્વો જોઈએ.
• લખાણ ભૂિવા ઉપરર્ી ની ેની બાજુ ર્કટર ફેરવવુાં જોઈએ.
• લખતી વખતે ોકનો અવાજ ન આવવો જોઈએ.
• સશક્ષક કા, પા. નોંધ કરે ત્યારે સવદ્યાર્ીઓએ પણ િાર્ે નોટબુકમાાં લખાણ લખવુાં જોઈએ.
• આકૃસતઓ કલાત્મક આકષડક દોરવી..કે માપપટ્ટી કે પહરકરનો જરૂરી ઉપયોગ કરવો
જોઈએ.
• સવષયાાંગ કે મુદ્દાને અનુરૂપ કા.પા. પર સવભાગો પાર્ીને લખવુાં.
• જરૂરી રાંગીન ોકનો ઉપયોગ કરવો
• આત્મ સવશ્વાિ પૂવડક કા.પા. કાયડ કરવુાં.
• કા પા નોંધ િાંચક્ષપ્ત અને િાતત્યપૂણડ િોવુાં જોઈએ
• વગડ ખાંર્માાં જરૂરી ોક અને ર્કટર લઈને જવુાં.
• તાિને અંતે કા.પા. િાફ કરવુાં જોઈએ.
ઉપિાંિાર
• કા.પા.માટે કિેવાયુાં છે કે"Black board is a good servant but a bad master.” કા.પા.
કાયડ એ િહ્રદયી સમત્ર છે. કા.પા. કાયડ આકષડક િોવુાં જોઈએ તેટલુાં જ જરૂરી નર્ી,
િાર્ે તેમાાં યોગ્ય માત્રામાાં જરૂરી લખાણ પણ િોવુાં જોઈએ. કા.પા. પર ચબનજરૂરી
લખાણ લખવુાં નિીં, અગત્યના મુદ્દાઓને ક્રસમક સવકાિ િાર્ે જ લખવા જોઈએ િાર્ે
સવદ્યાર્ીઓ પોતાની નોંધપોર્ીમાાં લખે તેવો આગ્રિ પણ રાખવો. કા.પા. કાયડ
સશક્ષકનો અરીિો છે. વગડ કાયડનો જીવાંત દકતાવેજ છે.

More Related Content

More from Dr. Jignesh Gohil

1.1 ICT meaning by Dr Jignesh Gohil
1.1 ICT meaning by Dr Jignesh Gohil1.1 ICT meaning by Dr Jignesh Gohil
1.1 ICT meaning by Dr Jignesh GohilDr. Jignesh Gohil
 
Concept of development of self in REVA film
Concept of development of self in REVA filmConcept of development of self in REVA film
Concept of development of self in REVA filmDr. Jignesh Gohil
 
Concept: Faculty and Decipline
Concept: Faculty and Decipline Concept: Faculty and Decipline
Concept: Faculty and Decipline Dr. Jignesh Gohil
 
Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique
Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique
Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique Dr. Jignesh Gohil
 
ECCE, School structure, School ducation in New Edu Policy 2020.pptx
ECCE, School structure, School ducation in  New Edu Policy 2020.pptxECCE, School structure, School ducation in  New Edu Policy 2020.pptx
ECCE, School structure, School ducation in New Edu Policy 2020.pptxDr. Jignesh Gohil
 
Micro-teaching: Concept Dr Jignesh Gohil
Micro-teaching: Concept Dr Jignesh GohilMicro-teaching: Concept Dr Jignesh Gohil
Micro-teaching: Concept Dr Jignesh GohilDr. Jignesh Gohil
 
આચાર્યની ભૂમિકા અને કાર્યો
આચાર્યની ભૂમિકા અને કાર્યો આચાર્યની ભૂમિકા અને કાર્યો
આચાર્યની ભૂમિકા અને કાર્યો Dr. Jignesh Gohil
 
પ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TAT
પ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TATપ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TAT
પ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TATDr. Jignesh Gohil
 
ICT and concept of Online Teaching
ICT and concept of Online TeachingICT and concept of Online Teaching
ICT and concept of Online TeachingDr. Jignesh Gohil
 
English ict and Online teaching-learning
English ict and Online teaching-learningEnglish ict and Online teaching-learning
English ict and Online teaching-learningDr. Jignesh Gohil
 
માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ
માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ
માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ Dr. Jignesh Gohil
 
Types of objective questions
Types of objective questionsTypes of objective questions
Types of objective questionsDr. Jignesh Gohil
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEDr. Jignesh Gohil
 
Media selection in advertising
Media selection in advertisingMedia selection in advertising
Media selection in advertisingDr. Jignesh Gohil
 

More from Dr. Jignesh Gohil (19)

1.1 ICT meaning by Dr Jignesh Gohil
1.1 ICT meaning by Dr Jignesh Gohil1.1 ICT meaning by Dr Jignesh Gohil
1.1 ICT meaning by Dr Jignesh Gohil
 
Educational Portfolio.pptx
Educational Portfolio.pptxEducational Portfolio.pptx
Educational Portfolio.pptx
 
Concept of development of self in REVA film
Concept of development of self in REVA filmConcept of development of self in REVA film
Concept of development of self in REVA film
 
what is lesson plan.pptx
what is lesson plan.pptxwhat is lesson plan.pptx
what is lesson plan.pptx
 
Concept: Faculty and Decipline
Concept: Faculty and Decipline Concept: Faculty and Decipline
Concept: Faculty and Decipline
 
Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique
Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique
Concept : Teaching, Approach, Methos, Process, Technique Technique
 
ECCE, School structure, School ducation in New Edu Policy 2020.pptx
ECCE, School structure, School ducation in  New Edu Policy 2020.pptxECCE, School structure, School ducation in  New Edu Policy 2020.pptx
ECCE, School structure, School ducation in New Edu Policy 2020.pptx
 
personality (English).pptx
personality (English).pptxpersonality (English).pptx
personality (English).pptx
 
Micro-teaching: Concept Dr Jignesh Gohil
Micro-teaching: Concept Dr Jignesh GohilMicro-teaching: Concept Dr Jignesh Gohil
Micro-teaching: Concept Dr Jignesh Gohil
 
આચાર્યની ભૂમિકા અને કાર્યો
આચાર્યની ભૂમિકા અને કાર્યો આચાર્યની ભૂમિકા અને કાર્યો
આચાર્યની ભૂમિકા અને કાર્યો
 
પ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TAT
પ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TATપ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TAT
પ્રાથમિક, માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા TET TAT
 
ICT and concept of Online Teaching
ICT and concept of Online TeachingICT and concept of Online Teaching
ICT and concept of Online Teaching
 
English ict and Online teaching-learning
English ict and Online teaching-learningEnglish ict and Online teaching-learning
English ict and Online teaching-learning
 
માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ
માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ
માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ
 
Types of objective questions
Types of objective questionsTypes of objective questions
Types of objective questions
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
 
Media selection in advertising
Media selection in advertisingMedia selection in advertising
Media selection in advertising
 
Communication skills
Communication skillsCommunication skills
Communication skills
 
Nonverbal communication
Nonverbal communicationNonverbal communication
Nonverbal communication
 

board -work skill.pptx

  • 1. માઇક્રોટીચ િંગ કૌશલ્યો • બોર્ડ-વકડ સ્કકલ કા.પા.કાયડ કૌશલ્ય ર્ૉ જીજ્ઞેશ ગોહિલ, આસિ પ્રોફેિર શ્રીમતી એમ એમ શાિ કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગર
  • 2. સવષય- માઇક્રોટીચ િંગ કૌશલ્યો ધોરણ-B.ed sem-1 સવષયાાંગ- બોર્ડ-વકડ સ્કકલ (કા.પા.કૌશલ્ય) તારીખ-13/07/2022
  • 3. અર્ડ • કાળા પાટીયા પર અિરકારક નોંધ કરવાના કૌશલ્યને કા.પા.કાયડ કૌશલ્ય કિે છે. • કાળા પાટીયાને શ્યામ-ફલક, ોક-બોર્ડ પણ કિે છે. જો કે િવે ગ્રીન અને વ્િાઇટ બોર્ડના ઉપયોગનુાં લણ વધયુાં છે.
  • 4. મિત્વ • સશક્ષકની વાણીને િમર્ડન આપે છે. • જે તે સવષયવકતુની િરળતાર્ી લેચખત કપષ્ટતા કરી શકાય છે. • આકૃસતઓ. આલેખો, રેખાચ ત્રો વગેરે દશાડવી સવષયવકતુની કપષ્ટ િમજ કેળવી શકાય • સવષયવકતુના મિત્વના મુદ્દા પર િમગ્ર વગડનુાં ધયાન કેસ્ન્દ્રત કરી શકાય છે. • ાડ દરસમયાન રજૂ ર્તી માહિતીનુાં કોઠા કે સૂત્રાત્મક કવરૂપે વગીકરણકરી શકાય છે. • ાડ દરસમયાન કેટલાક સવષયવકતુની તુલના કરી શકાય છે,- િમગ્ર પાઠનો સવકાિ કેવી રીતે ર્ાય તે જાણી શકાય છે • અધયાપન મુદાિર અને સશક્ષકની નજર િામે રિે છે.
  • 5. • શ્રાવ્ય અિર કરતાાં રશ્ય વધુ ચ રાંજીવી િોય છે. • વગડમાાં સવદ્યાર્ીની િહક્રયતા વધારી શકાય છે. • સશક્ષક સવસવધ સવષયવકતુ પીરિી શકે છે. • અધયાપન મુદ્દાિર અને ક્રસમક બને છે. • સશક્ષકના કાયડની ોક્કિાઈ, કપષ્ટતા, અને વૈસવધય જાણી શકાય છે. • ઓછાં િાાંભળતા સવદ્યાર્ી પણ પૂરી િમજ કેળવી શકે છે.
  • 6. કા.પા.કાયડ કૌશલ્યનાાં ઘટકો- • િકતાક્ષરોની સુવાચ્યતા • કા.પા. કાયડની કવચ્છતા • કા.પા. કાયડની યર્ાર્ડતા
  • 7. િકતાક્ષરોની સુવાચ્યતા. • ગાાંધીજીના શબ્દોમાાં ‘’ખરાબ હસ્તાક્ષરો એ અધ ૂરી કેળવણીની નનશાની છે." િકતાક્ષરો વાાં ીને જ સવદ્યાર્ીઓ પોતાની િમજ કેળવવાના છે. પ્રત્યેક અક્ષરને પોતાનુાં આગવુાં વ્યક્તતત્વ િોય છે. પોતાની આગવી ઓળખ િોય છે. તેને ધયાનમાાં રાખીને જ સશક્ષકે લખવુાં જોઈએ. • પ્રત્યેક અક્ષર ભેદ પરખ અને કપષ્ટ િોવા જોઈએ. અક્ષરો યોગ્ય મરોર્ િાર્ે લખવા જોઈએ. કેટલાક અક્ષરો િમાન દેિ રસ્ષ્ટ ધરાવતા િોય છે જેમ કે ય અને પ ધ અને ઘ અને ર્, આવા અક્ષરો યોગ્ય રીતે ન લખાય તો ભેદ પાર્ી શકાય નિી.
  • 8. • બે અક્ષરો વચ્ ે યોગ્ય અંતર રાખવુાં જોઈએ. • બાજુ બાજુના બે શબ્દો વચ્ ે અંતર જાળવવુાં જોઈએ
  • 9. • ત્રાાંિા કે વાાંકાચૂકા અક્ષરો ન લાખવો જોઈએ • કા.પા માાં લખાયેલા અક્ષરોનુાં કદ િપ્રમાણ િોવુાં જોઈએ • અક્ષર ઘૂાંટાયેલા િોવા જોઈએ નિીં.
  • 10.
  • 11. કા.પા. કાયડની કવચ્છતા • આપણા જીવનમાાં કવચ્છતાનુાં ઘણુાં મિત્વ છે, જ્યાાં કવછતા ત્યાાં પસવત્રતા, જ્યાાં કવચ્છતા ત્યાાં હદવ્યતા, જ્યાાં પ્રયકા ત્યાાં તાંદુરકતી. આ બધા સુત્રો આપણા જીવનમાાં વણી લેવા જોઈએ.તે મુજબ કા.પા. પર લખાયેલુાં લખાણ કવચ્છ િોય તો સવદ્યાર્ીઓને વાાં વામાાં મુશ્કેલી પર્તી નર્ી. • આ માટે ની ેની બાબતો ધયાનમાાં લખવી જોઈએ, • કા.પા. પરનુાં લખાણ િીધી લીટીમાાં લખવુાં જોઈએ. • યોગ્ય ઊં ાઈએર્ી દલખાણને લખવાની શરૂઆત કરવી જોઈઍ. • પગની એર્ી લાાંબી કરીને લખવુાં નિીં. • અક્ષર પર અક્ષર કે શબ્દ પર શબ્દ ન લખાય તે ખાિ ધયાનમાાં રાખવુાં જોઈએ. • બે ક્રસમક લીટીઓ વચ્ ે યોગ્ય અંતર રાખવુાં જોઈએ • અગત્યના મુદા ની ે લીટી દોરીને તેને ઉપિાવવા જોઈએ. • જરૂર જણાય ત્યાાં શબ્દો મુદા ઉપિાવવા માટે રાંગીન ોકનો ઉપયોગ કરવો જોઈએ. • લખાણને ભૂિવાાં માટે ર્કટરનો ઉપયોગ કરવો જોઈએ. િાર્ કે આંગળીર્ી લખાણ ક્યારેય ભૂાંિવુાં નિીં.
  • 12. લખાણની યોગ્યતા • લખાણના મુદાઓ ક્રસમક, તકડબદ્ધ અને િાતત્યપૂણડ િોવા જોઈએ. • કા.પા.ના લખાણમાાં કપષ્ટતા, સુવાચ્યતા અને િાંચક્ષપ્તતા િેવી જોઈએ • પાઠની ાડ દરસમયાન સવષયવકતુના મુદ્દાના સવકાિની િાર્ે કા.પા. કાયડ કરવુાં જોઈએ. • મુદ્દાઓ ટુાંકમાાં લખવા જોઈએ. • કા.પા પરનુાં લખાણ સવદ્યાર્ીઓ િમજી શકે તેવી િરળભાષામાાં લખાયેલુાં િોવુાં જોઈએ. • અગત્યના મુદઓ રેખાાંહકત કરવા. જેર્ી સવદ્યાર્ીઓનુાં ધયાન કેસ્ન્દ્રત ર્ાય. • અગત્યના શબ્દો કે મુદ્દાને રાંગીન ોક ર્ી લખવા જોઈએ. • અપ્રકતુત -ચબનજરૂરી કે સવષયવકતુ િાર્ે સુિાંગત ન િોઇ તેવુ લખાણ લખવુાં જોઈએ નિીં. • કા.પા. પરનુાં લખાણ ભાષાકીય રીતે શુદ્ધ િોવુાં જોઈએ. • તેમાાં વાકય ર ના. જોર્ણી કે અન્દ્ય ભાષાકીય ભૂલ િોવી જોઈએ નિીં
  • 13. ધયાનમાાં રાખવાની અન્દ્ય બાબતો • કા.પા. વગડની મધયમાાં લેવુાં જોઇએ. • વગડમાાં પ્રવેશી િૌ પ્રર્મ કા.પા. પરનુાં અગાવનુાં લખાણ િાફ કરવુાં જોઈએ. • કા.પા. પર યોગ્ય પ્રકાશ પર્વો જોઈએ. • લખાણ ભૂિવા ઉપરર્ી ની ેની બાજુ ર્કટર ફેરવવુાં જોઈએ. • લખતી વખતે ોકનો અવાજ ન આવવો જોઈએ. • સશક્ષક કા, પા. નોંધ કરે ત્યારે સવદ્યાર્ીઓએ પણ િાર્ે નોટબુકમાાં લખાણ લખવુાં જોઈએ. • આકૃસતઓ કલાત્મક આકષડક દોરવી..કે માપપટ્ટી કે પહરકરનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ.
  • 14. • સવષયાાંગ કે મુદ્દાને અનુરૂપ કા.પા. પર સવભાગો પાર્ીને લખવુાં. • જરૂરી રાંગીન ોકનો ઉપયોગ કરવો • આત્મ સવશ્વાિ પૂવડક કા.પા. કાયડ કરવુાં. • કા પા નોંધ િાંચક્ષપ્ત અને િાતત્યપૂણડ િોવુાં જોઈએ • વગડ ખાંર્માાં જરૂરી ોક અને ર્કટર લઈને જવુાં. • તાિને અંતે કા.પા. િાફ કરવુાં જોઈએ.
  • 15. ઉપિાંિાર • કા.પા.માટે કિેવાયુાં છે કે"Black board is a good servant but a bad master.” કા.પા. કાયડ એ િહ્રદયી સમત્ર છે. કા.પા. કાયડ આકષડક િોવુાં જોઈએ તેટલુાં જ જરૂરી નર્ી, િાર્ે તેમાાં યોગ્ય માત્રામાાં જરૂરી લખાણ પણ િોવુાં જોઈએ. કા.પા. પર ચબનજરૂરી લખાણ લખવુાં નિીં, અગત્યના મુદ્દાઓને ક્રસમક સવકાિ િાર્ે જ લખવા જોઈએ િાર્ે સવદ્યાર્ીઓ પોતાની નોંધપોર્ીમાાં લખે તેવો આગ્રિ પણ રાખવો. કા.પા. કાયડ સશક્ષકનો અરીિો છે. વગડ કાયડનો જીવાંત દકતાવેજ છે.