This show is about Cognitive development of persons whose are in their adolescence period. How the brain and intelligence developed in adolescence period is discussed here.
2. બૌદ્ધિક વવકાસ
બૌદ્ધિક વવકાસ એ ખરેખર માનવસક વવકાસ છે.
તેમાાં બુદ્ધિ ઉપરાાંત અભિરુભિ, વલણ, અંગત સ્વાતાંત્ર્ય અને
જીવન દર્શનનો વવકાસ વનહિત છે.
3. બુદ્ધિ
- આ અવસ્થામાાં બુદ્ધિનો વવકાસ શ્રેષ્ઠ, ૧૪-૧૫ વર્ષે બુદ્ધિનો વવકાસ સૌથી
વધુ.
માનવસક ર્ક્તત
- સારાાં-નરસાાંનો િેદ કરવાની, સમસ્યા ઉકેલવાની, કલ્પના કરવાની,
દલીલ કરવાની વગેરે માનવસક ર્ક્તતઓ વવકાસ પામે.
ધ્યાન
- ધ્યાન કેન્દ્રિત કરવાની ર્ક્તતનો વવકાસ થતાાં કોઈ એક બાબત પર
લાાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી ર્કે.
8. વલણનો વવકાસ
- વલણ પણ અભિરુભિની જેમ જ જરમદત્ત નથી પરાંતુ અર્જિત છે,
પહરવતશનર્ીલ છે.
- વલણના પ્રકાર : િકારાત્મક અને નકારાત્મક
- વલણ અનુિવના આધારે, સામાર્જજક સાંસગો-સાંપકો આધારે ઘડાય.
ક્યારેક વ્યક્તત પોતાના માતા-વપતા કે વડીલોના વલણને સીધે સીધાાં
આત્મસાત કરી લે.
- જાવત, ધમશ, દેર્, સમાજ વ્યવસ્થા, વવશ્વર્ાાંવત, વડીલો, વર્ક્ષણ,
સામાર્જજક આદર્ો અને ધોરણો વગેરે અનેક બાબતો માટે વલણ ઘડાય
છે. જે લગિગ આજીવન ક્સ્થર રિે છે.
10. બૌદ્ધિક વવકાસના ર્ૈક્ષભણક ફભલતાથો
- માનવસક અને ર્ારીહરક વવકાસ વચ્િે ગાઢ સાંબાંધ છે માટે ર્ારીહરક
વવકાસ પર ધ્યાન આપવુાં.
- બુદ્ધિગમ્ય અને તાહકિક પ્રવૃવત્તઓ સોંપવી.
- સમસ્યા પેટીનો ઉપયોગ કરવો.
- લોકર્ાિીયુતત વાતાવરણ સિવુાં જેથી બાળકો પ્રશ્નોની રજૂઆત કરે.
- માનવસક વવકાસની પ્રવૃવત્તમાાં સૌ કોઈને જોડાવા પ્રોત્સાિન આપવુાં.
- મનોવવકૃવત્ત જેવાાં હકસ્સામાાં દાતતરી સલાિ લેવી.
- વવવર્ષ્ટ બાળકો (માંદ અને મેઘાવી) માટે વવવર્ષ્ટ આયોજન કરવુાં.
- વવવર્ષ્ટ બાળકો લઘુતાગ્રાંવથ કે ગુરુતાગ્રાંવથ જ અનુિવે તેનુાં ધ્યાન
રાખવુાં.
11. બૌદ્ધિક વવકાસના ર્ૈક્ષભણક ફભલતાથો
- વનરીક્ષણ, સાંશ્લેર્ષણ, વવશ્લેર્ષણ, તુલનાત્મક, આગમન, વનગમન જેવી
અધ્યાપન પિવતઓ પ્રયોજવી.
- આત્મવવશ્વાસ ખીલવવો જોઈએ, આત્મવવશ્વાસ વધવાથી માનવસક
વવકાસ સારો થાય.
- સ્મૃવત-વવસ્મૃવત, ધ્યાન-રસ વગેરેના વસિાાંતો અને લક્ષણોને ધ્યાનમાાં
રાખી વગશવ્યવિાર ગોઠવવો જોઈએ.
- બાળક તટસ્થ રીતે વવિારે, પૂવશગ્રિો નાબૂદ થાય તેવી સમજ આપી
વનષ્ઠા ઊિી કરવી.
12. - છોકરા અને છોકરીઓમાાં રસ અને ર્ારીહરક વવકાસમાાં તફાવત િોય છે
તેને ધ્યાન પર લેવુાં.
- અંધશ્રિા દૂર થાય અને તાહકિક રીતે વવિારે તે િેતુથી વવવવધ ઉદાિરણો,
પ્રયોગો કે ઘટનાઓનો પહરિય કરાવવો.
બૌદ્ધિક વવકાસના ર્ૈક્ષભણક ફભલતાથો