SlideShare a Scribd company logo
1 of 25
છોડ ઉપર અસર કરતા પરરબળો
27-01-2018 1
પ્રસ્તાવના
• છોડના જીવનકાળ દરમ્યાન વવવવધ તબક્કો પૈકી કોઈ તબક્કો એવા હોય
છે.જે સમયે બહારના કોઈ એકાદ કારકો તેની સાથે ઘવનષ્ઠ સબંધો ધરાવતા
હોય છે.દા.ત વરસાદ ,તાપમાન,પાણી,ભેજ,વગેરે છોડ સાથે ઘવનષ્ઠ સંબંધ
ધરાવે છે. તે કારણે છોડ ઉપર ઘેરી અસર પડે છે.જુદા જુદા છોડમાં તેની અસર
જુદી જુદી હોય છે. જો આવો છોડ જ સારો હોય તો છોડની વુધ્ધધ અને ઉત્પાદન
શક્તત સારી મળે છે. આમાં છોડના પોતાના અંગત ઘણા કારકો સંકળાયેલ
હોવાથી એકદમ આદશશ સુમેળ થયો છે. 27-01-2018Agriculture Ecology 2
છોડ ઉપર અસર કરતા પરરબળો
27-01-2018Soil science 3
છોડ ઉપર અસર
કરતા પરરબળો
જ
મી
ન
ઘ
ટ
કો
વાતાવરણ ઘટકોજૈવવક ઘટકો
 સુક્ષ્મ
જીવાણુંઓ
 છોડ
 પ્રાણી
 મનુષ્ય
જમીનનુંઉષ્ણતામાન
જમીનનુંભેજનું પ્રમાણ
જમીનની ભૈવતક ક્સ્થવત
જમીનનુંરાસાયણણક
બંધારણ
 વરસાદ
 ઉષ્ણતા
માન
 પવન
વાતાવારનો
ભેંજ
વાતાવરણ ઘટકો
• વરસાદ
• પાક ઉત્પાદનમા વરસાદ મહત્વનું પરરબળ છે.જો વરસાદ ઓછો પડે તો
જમીનમાં ઓછુ પાણી ઉતારે અને ભેજ ઓછો રહે છે. તેમજ તળાવમા પાણી ઉચા
આવતા નથી જેના પરરણામે પાકને વપયત પણ આપી ન શકાય અને ભેજ પણ ઓછો
હોય જેને પરરણામે છોડની વુધ્ધધ પણ ઓછો હોય જેને પરરણામે છોડની વુધ્ધધ પણ
થતી નથી અને ઉત્પાદન ઓછું આવે છે.
27-01-2018www.factors effecting growth plant 4
ઉષ્ણતામાન
• સામાન્ય રીતે જીંવત રિયાઓ ૫ સે થી ૫૦ સે અથવા ૪૦ ફે થી ૧૨૦ ફે. ઉષ્ણતામાને
સંભવવત બને છે.સુષ્ષ્ટ ર રહેલા દરેક પ્રકારના જીવોને પોતાની જીંવત રિયા માટે
ઉષ્ણતામાન ની અવશ્ય રહે છે.
• આ રિયાઓ વધે છે.પણ ચોકસ અનુકુળ ઉષ્ણતામાનને વધુમાં વધુ રિયાઓ શકાય
બને છે.અને વધુમાં વધુ રિયા બંધ પડે છે.ઉષ્ણતામાને રિયાઓ ણબલકુલ બંધ પડે છે.
• દા.ત તરીકે છોડની ૪૦ ફે.થી નીચેની ઉષ્ણતામાને વુધ્ધધ અટકી જાય છે.જયારે ૮૭ ફે
થી ૧૦૦ ફે સુધી ઉષ્ણતામાને બીજાને સ્ુરણશક્તત તેમજ છોડનો વવકાસ ખુબ
ઝડપથી થાય છે.
27-01-2018
www.factors effecting growth plant
5
પવન
• પવન હોય તો જ વનસ્પવત શ્વસનરિયા કરી શકે છે. વધારે પડતો પવન
છોડને નુકશાન કરે છે.જેમ કે કુણી કુપળો ડાળી સાથે અથડાવાથી ભાંગી
જાય છે.ડાળી ઉપર મોટા ફૂલ વગેરે મોટા વજનમા હોવાથી પવન આવથી
ભાંગી જાય છે.
27-01-2018
www.factors effecting growth plant
6
વાતાવરણનો ભેજ
• કૃવિ છોડને ઉછેરવા માટે પાણી નહી પણ ભેજની જરૂર છે.તેથી ભેજ થવો
જોઈએ .આ ભેજ ફાયદાકારક છે.અને હાનીકારક પણ છે. દા.ત ઘઉંમા ઓછા
ભેજથી ગેરૂ ઓછો લાગે છે. જયારે વધારે પડતો ભેજથી પાકના મૂળ સડી જાય
છે.તેમજ મૂળને જે સુક્ષ્મ જીવાનુંને હવા પુરતા પ્રમાણમાં મળતી ન હોવાથી
છોડનો વવકાસ અટકે છે. તેમના કારણે ઉત્પાદન ઘટે છે.
• ભેજ છોડની પ્રકાશ વવશ્લેિણ રિયામાં મદદ કરે છે.પાંદડાની અંદર ભેજ કાબશન
ડાયોતસાઈડ સાથે સંયોજાય છે.અને સુયશના પ્રકાશની હાજરીમાં કાબ્રોહઈ ડ્રેટસ
બને છે.પાંદડાનો નીલરસ આ કાયશને ઉતેજે છે.
27-01-2018Water and soil reasanship 7
જનીનની ભૌવતક ક્સ્થવત
• જમીનની ટીલ્થ વવિે સારી રીતે સમજવું હોય તો જમીનના ભૌવતક ગુણધમો જાણવા
જરૂરી છે.કારણ કે જમીનની ટીલ્થ એટલે છોડના વવકાસના સંબંધમાં જમીનની
ભૌવતક પરરક્સ્થવત તેથી જ છોડના વવકાસ માટે સારી જમીન વ્યવસ્થા જરૂરી છે.કારણ
કે જમીનની સારી પાક ઉત્પાદન શક્તત માત્ર તેમાં રહેલા પોિાક તત્વોના પુરતા અને
યોગ્ય પુરવઠો ઉપર આધાર રાખતી નથી. પરંતુ તેની શક્તત તેમાં રહેલા પાણી અને
હવા યોગ્ય પ્રમાણ ઉપર ખુબ જ આધાર રાખે છે.છોડના વવકાસ માટે જમીનમાં સુક્ષ્મ
જીવાણુંઓની કાયશશીલ જમીનની રાસાયણણક વાહકતા વેગવાન હોવા જરૂરી છે.
27-01-2018Soil science 8
27-01-2018
Soil science
9
જમીનમાં ભેજનું પ્રમાણ
• ૩. ભેજ: છોડના સારા વવકાસ માટે ભેજ એ અગત્યનું પરરબળ છે.
વાતાવરણમાં ૭૦% ભેજ લગભગ દરેક જાતો માટે પૂરતો છે. જો ૭૦% થી
ઓછો ભેજ હોય તો છોડ સારી રીતે વવકાસ પામી શકતો નથી. તે જ રીતે વધુ
પડતો ભેજ છોડમાં રોગ-જીવાતનુંપ્રમાણ વધારે છે. વાતાવરણમાં ૮પ% થી
વધુ ભેજ છોડનું થડ પોચું બનાવે છે. ભેજને જાળવવા માટે ફોગસશનો અથવા
ઈવોપોરેટીવ વોટર કુલરનો ઉપયોગ થાય છે.
27-01-2018
Soil science
10
પ્રકાશ
•
પાણી અને પોિક દ્રવ્યો વસવાય, પ્લાન્ટ ઉગાડવામાં અને વવકાસ પામવા માટે પ્રકાશ
અત્યંત આવશ્યક છે. બધા પ્લાન્્સ માટે પ્રકાશ જરૂરી છે કારણ કે તેઓ આ ઊજાશ
સ્ત્રોતને પ્રકાશસંશ્લેિણ કરવા માટે ઉપયોગ કરે છે, અને પ્રકાશમાંથી સમયની લંબાઇ
માટે ગેરહાજર હોય તો સરળતાથી મૃત્યુ પામે છે.
• [1] પ્રકાશસંશ્લેિણ મુખ્યત્વે ઓક્તસજન મુતત કરતી વખતે પાણી અને કાબશન
ડાયોતસાઇડમાંથી ગ્લુકોઝને ભેગા કરવા છોડને પરવાનગી આપે છે. એક છોડ
તલોરોપ્લાસ્્સ ફતત પ્રકાશ ઊજાશ શોધે છે જયાં પાણી પછી પાંદડામાં પ્રવેશી શકે છે
અને પછી રાસાયણણક ઊજાશ બની શકે છે
27-01-2018
Soil science
11
• . [2] છોડને પ્રકાશસંશ્લેિણની પ્રરિયા માટે પ્રકાશ ઊજાશની જરૂર પડે છે, જેના
દ્વારા તેઓ આ પ્રકાશ ઊજાશને રાસાયણણક ઊજાશમાં રૂપાંતરરત કરે છે. છોડમાં
હરરતદ્રવ્યની હાજરી સાથે, તેઓ સૂયશથી ઉત્સર્જિત પ્રકાશને શોવિત કરવાની
ક્ષમતા ધરાવે છે. તલોરોરફલ રંગમાં લીલા દેખાય છે અને લાલ અને વાદળી
પ્રકાશ શોિી લે છે. ભૂરા પ્રકાશ સાથે જયારે વાદળી પ્રકાશ સાથે જોડવામાં આવે
ત્યારે લાલ પ્રકાશની અગત્યની ભૂવમકા હોય છે, જયાં વાદળી પ્રકાશ વનસ્પવત
વૃદ્ધિ માટે 27-01-2018
Soil science
12
Conti…..
27-01-2018
Soil science
13
Conti..
જૈવવક ઘટકો
• માણસ
• પ્રાચીન સમયમાં માણસને પશુ ન મળ મળવાથી તેણે અનાજ ખાધું તે
અનાજ મીઠું લાગ્યું. તેના કારણે ઉપયોગી વનસ્પવતની ખેતી કરવા લાગ્યો
તેમના કારણે માણસ કેવી રીતના છોડને માવજત આપવી તેમે ને
જીવાણું.ફૂગ.કીટકો. વગેરે રોગો સામે રક્ષણ આપ્યું.તેણે કારણે ખેતી માંથી
ઉત્પાદન વધારે પ્રમાણ આવ્યું.
27-01-2018Crop production hasmukbhai suthar 14
પ્રાણીઓ
• ખેડૂતો જેવા પશુઓ પોતાની શક્તત ખેતી કરવામાં વાપરી પાક ઉત્પાદન વધારે
છે. નીલગાય.પાકને નુકશાન કરીને તેનું ઉત્પાદન ઘટાડે છે.આવી જ રીતે
ઉદર,ચકલા,ણખસકોલી ,વગેરે અનાજ ખાય છે.જેને પરરણામે પાક ઉત્પાદન
અને છોડ પર નુકશાન કરવાથી પાક ઉત્પાદન ઓછુ આવે છે.
27-01-2018પાક સવધશન 15
ફૂગ
• ફૂગ એ એક પ્રકારની વનસ્પવત છે.જે ભેજવાળા વાતાવરણ સફેદ તાંતણા જેવી
દેખાય છે. અને તેનો વવકાસ ભેજ હોય ત્યારે થાય છે.મોટા ભાગે સડતા અને
કોહવાતા પદાથો ઉપર ફૂગ વધારે જોવા મળેછે.ફૂગ દાણા પ્રકારની હોય છે.તેને
જોવા માટે સુક્ષ્મદશશકયંત્રનો ઉપયોગ થાય છે.ણબલાડીનો ટોપ એક પ્રકારની
ફૂગ છે. આ ફૂગ સુક્ષ્મ ગોલાદડા જેવું હોય છે.જયારે ત ૂટેત્યારે વાતાવરણમાં
ફેલાય છે.અને વનસ્પવતમાં સૌથી વધારે રોગ થાય છે.
કૃવમ
• કૃવમ મોટા ભાગે જમીનમાં રહે છે. તે એક પ્રકારનો સજીવ છે.કૃવમની કેટલી જતો
ખોરાક દ્રારા પશુના પેટમાં જાય છે. કેટલીક જતો વનસ્પવતના મૂળ પર હુમલો
કરે છે.વનસ્પવત ના મૂળમાં ગાંઠ બનાવે છે.અને છોડને નબળો પડે છે.
છોડ
• અજનીક નામનાં જીવ કઠોળવગશનાં પાકમાંથી અનાજ વગશમાં પાકમાં દાખલ
કરીએ તો છોડને નાઈટ્રોજન યુકત ખતરો વાપરવાની જરૂરરયાત રહેતી
નથી.તેવીજ રીતે છોડમાં અવશેિો પણ જમીનમાં સડીને સેરદ્રય પદાથશ વધરે
છે.તેણે કારણે છોડમાં ઉત્પાદન વધારે આવે છે.છોડની વુધ્ધધ સારા પ્રમાણમા
થાય છે.
27-01-2018કૃવિ વવધા ધોરણ =૧૨ 18
ભાક્સ્મકતા અને ખારાશની છોડની વુધ્ધધ પર
થતી અસર
• ભાક્સ્મક અને ક્ષારરય જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોવાથી જમીનના ભેંજ
સાથે ક્ષારો દ્રવ્ય થતા જમીન દ્રાવણની સંદ્રતા વધે છેઆથી મૂળ દ્રારા પાણીનું
શોિણ ઘટી જાય છે. અને જમીનમાં ભેજ હોવા છતાં છોડ ચીમળાઈ જા
છે.ક્ષારો વધતા બીજના અંકુરનું પ્રમાણ ઘટે છે. અને અંકુરણ માટે સમય પણ
વધે છે.
• ક્ષારરય અને ભાક્સ્મક જમીનમાં કેટલાક ક્ષારો અને આયનોનું પ્રમાણ વધવાથી
પાક પર ઝેરી અસર થાય છે.પરરણામે પાકની વુંદ્ધિિ અટકે છે.ઘણીવાર પાક
સુકાઈ જાય છે.સોડીયમ,તલોરાઈડ સોડીયમ સલ્ફેટ,સોડીયમ અને બોરોન જેવા
આયનોની ઝેરી અસર વધારે થાય છે.પાકનું પુરતુંપોિણ ન મળવાથી વવકાસ
રુધાય છે. 27-01-2018
કૃવિ વવધા ધોરણ =૧૨
19
નીંદણ
• નીંદણ એ છોડનો દુશમન છે. નીંદણ એ જમીનમાંના પોિકતત્વોનું શોિણ કરે
છે.તેમજ પાક સાથે એ હવા-પાણી અને પોિકતત્વોની હરીફાઈ કરે છે.તેથી
નીંદણ એ પાકનો મોટો હરીફ છે.જમીનમાંથી છોડના પોિકતત્વોનો પુરેપુરો
ઉપયોગ કરે છે.તે માટે નીંદણનો નાશ કરવો જોઈએ. નીંદણને લીધે છોડ
નબળો પડે છે.
27-01-2018
કૃવિ વવધા ધોરણ =૧૨
20
પોિકતત્વો
• છોડના વવવવધ ભાગોનું રાસાયણણક પુથ્થકરણ કરવાથી તેમાં ૬૦
કરતા પણ વધારે તત્વો જોવા મળે છે.પરંતુ ઘવનષ્ટ સંશોધનને પરરણામે એ
સ્થાવપત થયું છે.કે છોડને પોતાના જીવનિમ પૂરો કરવા માટે
કાબશન,હાઈડ્રોજન,ઓતસીજન
નાઈટ્રોજન,ફોસ્ફરસ,પોટાશ,કેધ્લ્શયમ,મેગ્નેવશયમ ,ગંધક,લોહ,
મેગેનીઝ,જસત,તાંબું, બોરોન,મોલીબ્ડેનમ, અને તલોરીન, એમ કુલ ૧૬
પોિકતત્વોની આવશ્યકતા જણાયેલ છે.
• આ પોિકતત્વો કાબશન ,હાઈડ્રોજન,અને ઓતસીજન છોડને હવા માંથી મળી
જાય છે.
• જયારે બાકીના પોિકતત્વો મેળવવા માટે જમીન પર આધાર રાખવો પડે છે.
27-01-2018
કૃવિ વવધા ધોરણ =૧૨
21
27-01-2018
કૃવિ વવધા ધોરણ =૧૨
22
• સંદભભ ગ્રંથ:-
• કૃવિવવધા ધોરણ =૧૨
• જમીન વવજ્ઞાન ભાગ=૧
• કૃવિ પરરક્સ્થવત વવજ્ઞાન ,એન.પી. મહેતા
પાક સંવધશન, બાબુભાઈ અવરાણી
જમીન વવજ્ઞાન હસમુખભાઈ સુથાર
Internet (www.factors effecting plant growth)
27-01-2018 23
27-01-2018 24
Bechar Rangapara
Khintlawala

More Related Content

Similar to છોડ ઉપર અસર કરતા પરિબળો

Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.Hardik Bhaavani
 
Latest gandhinagar news in gujrati
Latest gandhinagar news in gujratiLatest gandhinagar news in gujrati
Latest gandhinagar news in gujratidivyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
sanitation management
sanitation managementsanitation management
sanitation management8140581660
 
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptxતુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptxparmarsneha2
 

Similar to છોડ ઉપર અસર કરતા પરિબળો (6)

Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.
 
Allergy
AllergyAllergy
Allergy
 
Latest gandhinagar news in gujrati
Latest gandhinagar news in gujratiLatest gandhinagar news in gujrati
Latest gandhinagar news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
sanitation management
sanitation managementsanitation management
sanitation management
 
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptxતુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
 

More from BecharRangapara

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીBecharRangapara
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતરBecharRangapara
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતBecharRangapara
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોBecharRangapara
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનBecharRangapara
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓBecharRangapara
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલનBecharRangapara
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વBecharRangapara
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યોBecharRangapara
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનBecharRangapara
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોBecharRangapara
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંBecharRangapara
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરBecharRangapara
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરBecharRangapara
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણBecharRangapara
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગBecharRangapara
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાનBecharRangapara
 

More from BecharRangapara (20)

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 

છોડ ઉપર અસર કરતા પરિબળો

  • 1. છોડ ઉપર અસર કરતા પરરબળો 27-01-2018 1
  • 2. પ્રસ્તાવના • છોડના જીવનકાળ દરમ્યાન વવવવધ તબક્કો પૈકી કોઈ તબક્કો એવા હોય છે.જે સમયે બહારના કોઈ એકાદ કારકો તેની સાથે ઘવનષ્ઠ સબંધો ધરાવતા હોય છે.દા.ત વરસાદ ,તાપમાન,પાણી,ભેજ,વગેરે છોડ સાથે ઘવનષ્ઠ સંબંધ ધરાવે છે. તે કારણે છોડ ઉપર ઘેરી અસર પડે છે.જુદા જુદા છોડમાં તેની અસર જુદી જુદી હોય છે. જો આવો છોડ જ સારો હોય તો છોડની વુધ્ધધ અને ઉત્પાદન શક્તત સારી મળે છે. આમાં છોડના પોતાના અંગત ઘણા કારકો સંકળાયેલ હોવાથી એકદમ આદશશ સુમેળ થયો છે. 27-01-2018Agriculture Ecology 2
  • 3. છોડ ઉપર અસર કરતા પરરબળો 27-01-2018Soil science 3 છોડ ઉપર અસર કરતા પરરબળો જ મી ન ઘ ટ કો વાતાવરણ ઘટકોજૈવવક ઘટકો  સુક્ષ્મ જીવાણુંઓ  છોડ  પ્રાણી  મનુષ્ય જમીનનુંઉષ્ણતામાન જમીનનુંભેજનું પ્રમાણ જમીનની ભૈવતક ક્સ્થવત જમીનનુંરાસાયણણક બંધારણ  વરસાદ  ઉષ્ણતા માન  પવન વાતાવારનો ભેંજ
  • 4. વાતાવરણ ઘટકો • વરસાદ • પાક ઉત્પાદનમા વરસાદ મહત્વનું પરરબળ છે.જો વરસાદ ઓછો પડે તો જમીનમાં ઓછુ પાણી ઉતારે અને ભેજ ઓછો રહે છે. તેમજ તળાવમા પાણી ઉચા આવતા નથી જેના પરરણામે પાકને વપયત પણ આપી ન શકાય અને ભેજ પણ ઓછો હોય જેને પરરણામે છોડની વુધ્ધધ પણ ઓછો હોય જેને પરરણામે છોડની વુધ્ધધ પણ થતી નથી અને ઉત્પાદન ઓછું આવે છે. 27-01-2018www.factors effecting growth plant 4
  • 5. ઉષ્ણતામાન • સામાન્ય રીતે જીંવત રિયાઓ ૫ સે થી ૫૦ સે અથવા ૪૦ ફે થી ૧૨૦ ફે. ઉષ્ણતામાને સંભવવત બને છે.સુષ્ષ્ટ ર રહેલા દરેક પ્રકારના જીવોને પોતાની જીંવત રિયા માટે ઉષ્ણતામાન ની અવશ્ય રહે છે. • આ રિયાઓ વધે છે.પણ ચોકસ અનુકુળ ઉષ્ણતામાનને વધુમાં વધુ રિયાઓ શકાય બને છે.અને વધુમાં વધુ રિયા બંધ પડે છે.ઉષ્ણતામાને રિયાઓ ણબલકુલ બંધ પડે છે. • દા.ત તરીકે છોડની ૪૦ ફે.થી નીચેની ઉષ્ણતામાને વુધ્ધધ અટકી જાય છે.જયારે ૮૭ ફે થી ૧૦૦ ફે સુધી ઉષ્ણતામાને બીજાને સ્ુરણશક્તત તેમજ છોડનો વવકાસ ખુબ ઝડપથી થાય છે. 27-01-2018 www.factors effecting growth plant 5
  • 6. પવન • પવન હોય તો જ વનસ્પવત શ્વસનરિયા કરી શકે છે. વધારે પડતો પવન છોડને નુકશાન કરે છે.જેમ કે કુણી કુપળો ડાળી સાથે અથડાવાથી ભાંગી જાય છે.ડાળી ઉપર મોટા ફૂલ વગેરે મોટા વજનમા હોવાથી પવન આવથી ભાંગી જાય છે. 27-01-2018 www.factors effecting growth plant 6
  • 7. વાતાવરણનો ભેજ • કૃવિ છોડને ઉછેરવા માટે પાણી નહી પણ ભેજની જરૂર છે.તેથી ભેજ થવો જોઈએ .આ ભેજ ફાયદાકારક છે.અને હાનીકારક પણ છે. દા.ત ઘઉંમા ઓછા ભેજથી ગેરૂ ઓછો લાગે છે. જયારે વધારે પડતો ભેજથી પાકના મૂળ સડી જાય છે.તેમજ મૂળને જે સુક્ષ્મ જીવાનુંને હવા પુરતા પ્રમાણમાં મળતી ન હોવાથી છોડનો વવકાસ અટકે છે. તેમના કારણે ઉત્પાદન ઘટે છે. • ભેજ છોડની પ્રકાશ વવશ્લેિણ રિયામાં મદદ કરે છે.પાંદડાની અંદર ભેજ કાબશન ડાયોતસાઈડ સાથે સંયોજાય છે.અને સુયશના પ્રકાશની હાજરીમાં કાબ્રોહઈ ડ્રેટસ બને છે.પાંદડાનો નીલરસ આ કાયશને ઉતેજે છે. 27-01-2018Water and soil reasanship 7
  • 8. જનીનની ભૌવતક ક્સ્થવત • જમીનની ટીલ્થ વવિે સારી રીતે સમજવું હોય તો જમીનના ભૌવતક ગુણધમો જાણવા જરૂરી છે.કારણ કે જમીનની ટીલ્થ એટલે છોડના વવકાસના સંબંધમાં જમીનની ભૌવતક પરરક્સ્થવત તેથી જ છોડના વવકાસ માટે સારી જમીન વ્યવસ્થા જરૂરી છે.કારણ કે જમીનની સારી પાક ઉત્પાદન શક્તત માત્ર તેમાં રહેલા પોિાક તત્વોના પુરતા અને યોગ્ય પુરવઠો ઉપર આધાર રાખતી નથી. પરંતુ તેની શક્તત તેમાં રહેલા પાણી અને હવા યોગ્ય પ્રમાણ ઉપર ખુબ જ આધાર રાખે છે.છોડના વવકાસ માટે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓની કાયશશીલ જમીનની રાસાયણણક વાહકતા વેગવાન હોવા જરૂરી છે. 27-01-2018Soil science 8
  • 10. જમીનમાં ભેજનું પ્રમાણ • ૩. ભેજ: છોડના સારા વવકાસ માટે ભેજ એ અગત્યનું પરરબળ છે. વાતાવરણમાં ૭૦% ભેજ લગભગ દરેક જાતો માટે પૂરતો છે. જો ૭૦% થી ઓછો ભેજ હોય તો છોડ સારી રીતે વવકાસ પામી શકતો નથી. તે જ રીતે વધુ પડતો ભેજ છોડમાં રોગ-જીવાતનુંપ્રમાણ વધારે છે. વાતાવરણમાં ૮પ% થી વધુ ભેજ છોડનું થડ પોચું બનાવે છે. ભેજને જાળવવા માટે ફોગસશનો અથવા ઈવોપોરેટીવ વોટર કુલરનો ઉપયોગ થાય છે. 27-01-2018 Soil science 10
  • 11. પ્રકાશ • પાણી અને પોિક દ્રવ્યો વસવાય, પ્લાન્ટ ઉગાડવામાં અને વવકાસ પામવા માટે પ્રકાશ અત્યંત આવશ્યક છે. બધા પ્લાન્્સ માટે પ્રકાશ જરૂરી છે કારણ કે તેઓ આ ઊજાશ સ્ત્રોતને પ્રકાશસંશ્લેિણ કરવા માટે ઉપયોગ કરે છે, અને પ્રકાશમાંથી સમયની લંબાઇ માટે ગેરહાજર હોય તો સરળતાથી મૃત્યુ પામે છે. • [1] પ્રકાશસંશ્લેિણ મુખ્યત્વે ઓક્તસજન મુતત કરતી વખતે પાણી અને કાબશન ડાયોતસાઇડમાંથી ગ્લુકોઝને ભેગા કરવા છોડને પરવાનગી આપે છે. એક છોડ તલોરોપ્લાસ્્સ ફતત પ્રકાશ ઊજાશ શોધે છે જયાં પાણી પછી પાંદડામાં પ્રવેશી શકે છે અને પછી રાસાયણણક ઊજાશ બની શકે છે 27-01-2018 Soil science 11
  • 12. • . [2] છોડને પ્રકાશસંશ્લેિણની પ્રરિયા માટે પ્રકાશ ઊજાશની જરૂર પડે છે, જેના દ્વારા તેઓ આ પ્રકાશ ઊજાશને રાસાયણણક ઊજાશમાં રૂપાંતરરત કરે છે. છોડમાં હરરતદ્રવ્યની હાજરી સાથે, તેઓ સૂયશથી ઉત્સર્જિત પ્રકાશને શોવિત કરવાની ક્ષમતા ધરાવે છે. તલોરોરફલ રંગમાં લીલા દેખાય છે અને લાલ અને વાદળી પ્રકાશ શોિી લે છે. ભૂરા પ્રકાશ સાથે જયારે વાદળી પ્રકાશ સાથે જોડવામાં આવે ત્યારે લાલ પ્રકાશની અગત્યની ભૂવમકા હોય છે, જયાં વાદળી પ્રકાશ વનસ્પવત વૃદ્ધિ માટે 27-01-2018 Soil science 12 Conti…..
  • 14. જૈવવક ઘટકો • માણસ • પ્રાચીન સમયમાં માણસને પશુ ન મળ મળવાથી તેણે અનાજ ખાધું તે અનાજ મીઠું લાગ્યું. તેના કારણે ઉપયોગી વનસ્પવતની ખેતી કરવા લાગ્યો તેમના કારણે માણસ કેવી રીતના છોડને માવજત આપવી તેમે ને જીવાણું.ફૂગ.કીટકો. વગેરે રોગો સામે રક્ષણ આપ્યું.તેણે કારણે ખેતી માંથી ઉત્પાદન વધારે પ્રમાણ આવ્યું. 27-01-2018Crop production hasmukbhai suthar 14
  • 15. પ્રાણીઓ • ખેડૂતો જેવા પશુઓ પોતાની શક્તત ખેતી કરવામાં વાપરી પાક ઉત્પાદન વધારે છે. નીલગાય.પાકને નુકશાન કરીને તેનું ઉત્પાદન ઘટાડે છે.આવી જ રીતે ઉદર,ચકલા,ણખસકોલી ,વગેરે અનાજ ખાય છે.જેને પરરણામે પાક ઉત્પાદન અને છોડ પર નુકશાન કરવાથી પાક ઉત્પાદન ઓછુ આવે છે. 27-01-2018પાક સવધશન 15
  • 16. ફૂગ • ફૂગ એ એક પ્રકારની વનસ્પવત છે.જે ભેજવાળા વાતાવરણ સફેદ તાંતણા જેવી દેખાય છે. અને તેનો વવકાસ ભેજ હોય ત્યારે થાય છે.મોટા ભાગે સડતા અને કોહવાતા પદાથો ઉપર ફૂગ વધારે જોવા મળેછે.ફૂગ દાણા પ્રકારની હોય છે.તેને જોવા માટે સુક્ષ્મદશશકયંત્રનો ઉપયોગ થાય છે.ણબલાડીનો ટોપ એક પ્રકારની ફૂગ છે. આ ફૂગ સુક્ષ્મ ગોલાદડા જેવું હોય છે.જયારે ત ૂટેત્યારે વાતાવરણમાં ફેલાય છે.અને વનસ્પવતમાં સૌથી વધારે રોગ થાય છે.
  • 17. કૃવમ • કૃવમ મોટા ભાગે જમીનમાં રહે છે. તે એક પ્રકારનો સજીવ છે.કૃવમની કેટલી જતો ખોરાક દ્રારા પશુના પેટમાં જાય છે. કેટલીક જતો વનસ્પવતના મૂળ પર હુમલો કરે છે.વનસ્પવત ના મૂળમાં ગાંઠ બનાવે છે.અને છોડને નબળો પડે છે.
  • 18. છોડ • અજનીક નામનાં જીવ કઠોળવગશનાં પાકમાંથી અનાજ વગશમાં પાકમાં દાખલ કરીએ તો છોડને નાઈટ્રોજન યુકત ખતરો વાપરવાની જરૂરરયાત રહેતી નથી.તેવીજ રીતે છોડમાં અવશેિો પણ જમીનમાં સડીને સેરદ્રય પદાથશ વધરે છે.તેણે કારણે છોડમાં ઉત્પાદન વધારે આવે છે.છોડની વુધ્ધધ સારા પ્રમાણમા થાય છે. 27-01-2018કૃવિ વવધા ધોરણ =૧૨ 18
  • 19. ભાક્સ્મકતા અને ખારાશની છોડની વુધ્ધધ પર થતી અસર • ભાક્સ્મક અને ક્ષારરય જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોવાથી જમીનના ભેંજ સાથે ક્ષારો દ્રવ્ય થતા જમીન દ્રાવણની સંદ્રતા વધે છેઆથી મૂળ દ્રારા પાણીનું શોિણ ઘટી જાય છે. અને જમીનમાં ભેજ હોવા છતાં છોડ ચીમળાઈ જા છે.ક્ષારો વધતા બીજના અંકુરનું પ્રમાણ ઘટે છે. અને અંકુરણ માટે સમય પણ વધે છે. • ક્ષારરય અને ભાક્સ્મક જમીનમાં કેટલાક ક્ષારો અને આયનોનું પ્રમાણ વધવાથી પાક પર ઝેરી અસર થાય છે.પરરણામે પાકની વુંદ્ધિિ અટકે છે.ઘણીવાર પાક સુકાઈ જાય છે.સોડીયમ,તલોરાઈડ સોડીયમ સલ્ફેટ,સોડીયમ અને બોરોન જેવા આયનોની ઝેરી અસર વધારે થાય છે.પાકનું પુરતુંપોિણ ન મળવાથી વવકાસ રુધાય છે. 27-01-2018 કૃવિ વવધા ધોરણ =૧૨ 19
  • 20. નીંદણ • નીંદણ એ છોડનો દુશમન છે. નીંદણ એ જમીનમાંના પોિકતત્વોનું શોિણ કરે છે.તેમજ પાક સાથે એ હવા-પાણી અને પોિકતત્વોની હરીફાઈ કરે છે.તેથી નીંદણ એ પાકનો મોટો હરીફ છે.જમીનમાંથી છોડના પોિકતત્વોનો પુરેપુરો ઉપયોગ કરે છે.તે માટે નીંદણનો નાશ કરવો જોઈએ. નીંદણને લીધે છોડ નબળો પડે છે. 27-01-2018 કૃવિ વવધા ધોરણ =૧૨ 20
  • 21. પોિકતત્વો • છોડના વવવવધ ભાગોનું રાસાયણણક પુથ્થકરણ કરવાથી તેમાં ૬૦ કરતા પણ વધારે તત્વો જોવા મળે છે.પરંતુ ઘવનષ્ટ સંશોધનને પરરણામે એ સ્થાવપત થયું છે.કે છોડને પોતાના જીવનિમ પૂરો કરવા માટે કાબશન,હાઈડ્રોજન,ઓતસીજન નાઈટ્રોજન,ફોસ્ફરસ,પોટાશ,કેધ્લ્શયમ,મેગ્નેવશયમ ,ગંધક,લોહ, મેગેનીઝ,જસત,તાંબું, બોરોન,મોલીબ્ડેનમ, અને તલોરીન, એમ કુલ ૧૬ પોિકતત્વોની આવશ્યકતા જણાયેલ છે. • આ પોિકતત્વો કાબશન ,હાઈડ્રોજન,અને ઓતસીજન છોડને હવા માંથી મળી જાય છે. • જયારે બાકીના પોિકતત્વો મેળવવા માટે જમીન પર આધાર રાખવો પડે છે. 27-01-2018 કૃવિ વવધા ધોરણ =૧૨ 21
  • 23. • સંદભભ ગ્રંથ:- • કૃવિવવધા ધોરણ =૧૨ • જમીન વવજ્ઞાન ભાગ=૧ • કૃવિ પરરક્સ્થવત વવજ્ઞાન ,એન.પી. મહેતા પાક સંવધશન, બાબુભાઈ અવરાણી જમીન વવજ્ઞાન હસમુખભાઈ સુથાર Internet (www.factors effecting plant growth) 27-01-2018 23