SlideShare a Scribd company logo
1 of 13
તુવેરની વૈજ્ઞાનનક પધ્ધનત
• તુવેર એ કઠોળ પાકોમાાં અગત્યનો પાક છે. આપણા દેશમાાં વવાતા વવવવધ પાકોમાાં
વવસ્તારની દષ્ટીએ ચણા અને તુવેર મહત્વના છે. તુવેર, ચણા પછી બીજુ અગત્યનુાં
સ્થાન ધરાવે છે. ભારતમાાં વર્ષ ૨૦૧૭-૧૮ માાં અાંદાજે ૪૪.૫૯ લાખ હેકટર વવસ્તારમાાં
તુવેર પાકનુાં વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદનઅને ઉત્પાદકતા ૪૧.૮૦ લાખ ટન અને
૮૪૧ વક.ગ્રા/હે. છે. જયારે ગુજરાતમાાં વર્ષ ૨૦૧૭-૧૮ માાં અાંદાજે ૨.૭૧ લાખ હેકટર
વવસ્તારમાાં તુવેર પાકનુાં વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદન ૩.૨૧ લાખ ટન થયેલ હતુાં.
ગુજરાતમાાં તુવેરના પાકનુાં વાવેતર કરતા જીલ્લાઓમાાં ભરૂચ, વડોદરા, પાંચમહાલ,
ગોધરા, ખેડા અને સુરત મુખ્ય છે. તુવેર એ ચોમાસાના વરસાદનો અને ત્યારબાદ
જમીનમાાં સાંગ્રહાયેલ ભેજનો ઉપયોગ કરીને વબનવપયત પાક તરીકે પણ લેવામાાં
આવે છે. આથી તે અધષસૂકા વવસ્તારો માટેનો મહત્વનો પાક છે. તુવેરનાાં સૂકા
દાણામાાં ૨૨.૩% જેટલુાં પ્રોટીન હોય છે. તુવેર એ શાકાહારી લોકો માટે જરૂરી
પ્રોટીનનો અગત્યનો સ્ત્રોત છે. તુવેરનુાં વાવેતર મોટે ભાગે વમશ્રપાક/આાંતરપાક તરીકે
કરવામાાં આવે છે. આ ઉપરાાંત તુવેરના મૂળ ખુબજ ઉાંડા અને મૂળ ઉપર આવેલી
ગાાંઠોમાાં રહેલા સૂક્ષ્મજીવાણુ હવામાાંના નાઇટરોજનનુાં જમીનમાાં વસ્થરીકરણ કરે છે
જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.
• જમીન અને આબોહવા
• સામાન્ય રીતે ચોમાસામાાં તુવેરના પાકનુાં વાવેતર કરવામાાં આવે છે. પરાંતુ
મોટા ભાગની જાતો લાાંબાગાળે પાકતી હોવાથી વશયાળામાાં પણ આ પાક
ખેતરમાાં ઉભો રહે છે. તુવેરનો પાક સામાન્ય રીતે વબનવપયત તરીકે લેવામાાં
આવતો હોવાથી ભેજનો સાંગ્રહ કરી શકે તેવી જમીનમાાં સારો થાય છે.સારી
વનતાર શવકત ધરાવતી, ગોરાડુ, બેસર, મધ્યમકાળી જમીન તેને વધારે
અનુકૂળ આવે છે. પરાંતુ ભારે કાળી જમીનમાાં તુવેરને પાળી બનાવી તે પર
અથવા તો ગાદી કયારા બનાવી તે ઉપર રોપવાથી મૂળ વવસ્તારમાાં પાણી
ભરાવાની સમસ્યા ઓછી થતા તુવેરનો વવકાસ સારો થાય છે અને સૂકારા
જેવા રોગોનુાં પ્રમાણ ઓછ
ુાં રહે છે.
• જમીનની તૈયારી
• તુવેરના છોડનાાં મૂળ જમીનમાાં ઘણા ઉાંડા જતા હોવાથી આ પાકને માટે ઊ
ાં ડી ખેડ
કરી તૈયાર કરવાથી ફાયદો થાય છે. અગાઉનો પાક કાપી લીધા પછીથી જમીનમાાં
૧-૨ વખત હળથી અને ૧-૨ વખત કરબથી ખેડ કરી જમીન ભરભરી બનાવવી
જોઇએ. તુવેરનો છોડ જમીનમાાં પાણી ભરાઈ રહેતા કહોવાઈ જાય છે. જયારે
અપુરતો વરસાદ હોય તો જમીનમાાં ભેજની ખેંચને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર
થાય છે. તેથી જમીન તૈયાર કરતી વખતે ૮ થી ૧૦ ટન/હેકટર છાવણયુાં અથવા
ગળતીયુાં ખાતર નાખી પછી ખેડ કરવાથી જમીનની પ્રત સુધરે છે. જમીનની ભેજ
સાંગ્રહ શવકત/નીતાર શવકત વધે છે. છાણીયા અથવા ગળતીયા ખાતર સાથે
ટરાયકોડમાષ ફુગનુાં કલ્ચર ઉમેરી થોડા ભેજ સાથે ૨-૩ વદવસ છાયડે રાખી જમીનમાાં
નાાંખવાથી સુકારાનો રોગ કાબૂમાાં આવે છે. ચોમસા ઋતુમાાં વરસાદ આવે તે પહેલા
તુવેરની વાવણી માટેની તૈયારીઓ પુરી કરી દેવી જેથી વરસાદ થતા તરતજ
સમયસર તુવેરની વાવણી કરી શકાય, જયારે રવી ઋતુની વાવણી માટે ડાાંગરની
કયારીમાાં યોગ્ય ભેજ હોય ત્યારે ઊ
ાં ડી ખેડ કરી જમીન ભરભરી થાય તે રીતે તૈયાર
કરી તરત્ત વાવણી કરવી જોઇએ. રવવ ઋતુ માટે ૧૫ મી ઓકટોબર થી ૧૦ મી
નવેમ્બર સુધીમાાં વાવણી કરી દેવી જોઇએ.
• બીજ માવજત
• (ક) ફુગનાશક દવાનો પટ: જમીન અને બીજ જન્ય રોગોથી પાકને બચાવવા
તથા એકમ વવસ્તારમાાં છોડની પૂરતી સાંખ્યા જળવાઈ રહે તે માટે બીજને
વાવતા પહેલા થાયરમ કે કેપ્ટાન પ્રવત વકલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ દવાનો
પટ આપવો.
• (ખ) જૈવવક ખાતરનો પટ: કઠોળ વગષના પાકને રાઇઝોવબયમ નામના જૈવવક
ખાતરનો પટ આપવાથી રાસાયવણક ખાતરનો વપરાશ ઘટાડી શકાય છે.
તથા ઓછા ખચે વધુ ઉત્પાદન આપે છે. કૃવર્ યુવનવવસષટી દ્રારા જૈવવક ખાતર
૫ વમ.વલ. પ્રવત વકલો બીજ આપવાની ભલામણ છે.
તુવેરની નવનવધ જાતો :
ગુજરાત તુવેર -૧ ૧રપ-૧૩૦ સફેદ લીલી તુવેર શીીંગો: ૭૦-૮૦ શાકભાજી અને દાણા બીંને માટે ઉપયોગી
ગુજરાત તુવેર -૧૦૦ ૧૪૦-૧પ૦ સફેદ મોટા ૧ર-૧પ શીીંગો ઝ
ુ મખામાીં બેસે, શાકભાજી અને દાણા બીંને માટે
ગુજરાત તુવેર -૧૦૧ ૧૩૦-૧૪૦ સફેદ ૧પ-૧૮ દાણા માટે, વહેલી પાકતી, શીીંગો છ
ુ ટી છ
ુ ટી બેસે
આણીંદ શાકભાજી તુવેર-૧ ૧ર૦-૧૩૦ સફેદ લીલી તુવેર શીીંગો: ૮૦-૧૦૦ શીીંગો ઝ
ુ મખામાીં બેસે અને શાકભાજી માટે,
આઈ.સી.પી.એચ.-૮ (હાઈબ્રીડ) ૧રપ-૧૩૦ લાલ ૧૮-રર વધુ ઉત્પાદન આપતી સીંકર જાત
મધ્યમ મોડી પાકતી જાતો બી.ડી.એનઅર ૧૬૦-૧૮૦ સફેદ મધ્યમ નબન નપયત : ૧૦ – ૧ર
નપયત : ૧પ – ૧૮ સુકારા સામે પ્રનતકારક શનકત ધરાવે છે. તથા શીીંગો છ
ુ ટી છ
ુ ટી બેસે.
આઈ.સી.પી.એલ. -૮૭૧૧૯(આશા) ૧૬૦-૧૮૦ લાલ ર૦-રર દાણા માટે અને ‘સુકારા સામે પ્રનતકારકતા ધરાવતી જાત
આણીંદ તુવેર -ર ૧૭પ-૧૮૦ સફેદ મોટા ૧૮-ર૦ શીીંગો છ
ુ ટી છ
ુ ટી બેસે તથા વધુ ઉત્પાદન આપતી દાણા માટેની જાત
બી.એસ.એમ.આર. -૮પ૩ (વૈશાલી) ૧૬૦-૧૭પ સફેદ ૧ર-૧પ વીંધ્યત્વના રોગ સામે પ્રનતકારક શનકત ધાવે છે.
• નબયારણનો દર અને વાવણી અીંતર :-
• તુવેર માટે બીજનો દર અને વાવણીનુીં અીંતર જાત, જમીનનો પ્રકાર અને
વાવેતર પધ્ધનત પર આધાર રાખે છે. સામાન્ય રીતે નીચે મુજબનો નબયારણનો
દર અને અીંતર રાખવામાીં આવે છે.
• તુવેરનો પ્રકાર નબયારણનો દર
• નકલોગ્રામ/હેકટર વાવણીનુીં અીંતર
• બે ચાસ વચ્ચે બે છોડ વચ્ચે
• ચોમાસુ
• વહેલી પાકતી ર૦ થી રપ ૪પ થી ૬૦ ૧પ્ાા થી ર૦
• મધ્યમ મોડી પાકતી ૧પ થી ર૦ ૭પ થી ૯૦ રપ થી ૩૦
• શીયાળુ ૧પ થી ર૦ ૬૦ ૧પ
• વાવણી ઓરીને અથવા થાણીને કરવી જોઈએ. રાસાયનણક ખાતર નાીંખ્યા
બાદ તેજ ચાસમાીં ખાતરથી થોડુીં ઉપર બીજ પડે તે રીતે તુવેરના બીજની
રોપણી કરવી.
ખાતર વ્યવસ્થાપન
વાવેતર લાયક જમીન તૈયાર કયર્ાા પછી હેકટર ેરપ નકલો નાઈટરોજન અને પ૦ નકલો ફોસ્ફરસ આપવા. આ માટે નીચે મુજબની ખાતરની જરૂર પડશે. ખાતર બીજની નીચે પડે તે
રીતે ઓરીને ચાસમાીં આપવુીં. આ ઉપરાીંત ર૦ નકલો સલ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવતામાીં સુધારો થાય છે.
ખાતરનુીં નામ જરૂરી જથ્થો
હેકટર એકર નવધા (ર૪ ગુીંઠા)
ડી.એ.પી. + યુરીયા/એમો.સલ્ફેટ ૧૧૦ + ૧૦/રપ ૪પ + ૪/૧૦ ર૮+ ર.પ/૬
અથવા એસ.એસ.પી. + યુરીયા/એમોનીયમ સલ્ફેટ ૩૧૩ + પપ/૧રપ ૧રપ + રર/પ૦ ૮૦ + ૧૪/૩ર
એસ.એસ.પી. કે એમોનીયમ સલ્ફર ખાતર પસીંદ કર ેલ હોય તો સલ્ફર અગલથી આપવાની જરૂરીયાત રહેતી નથી.
• ખાલા પુરવા તથા પારવણી
• કોઇ પણ પાકનુાં વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વવસ્તારમાાં નક્કી
કરેલ છોડની સાંખ્યા જાળવવી એ ખૂબજ અગત્યનુાં પવરબળ છે. તે માટે
બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલાાં જણાય ત્યાાં તુરત જ બીજ
વાવીને ખાલાાં પુરવાાં તેમજ જે જગ્યાએ છોડ વધુ ઉગી નીકળ્યા હોય ત્યાાં
પારવણી કરી વધારાના છોડ દૂર કરી ઉપર જણાવ્યા પ્રમાણે અાંતર રાખી
છોડનુાં પ્રમાણ અને પુરતી સાંખ્યા જાળવવી. આમ કરવાથી દરેક છોડની વૃવધ્ધ
અને વવકાસ સારી રીતે થશે અને પવરણામે ઉત્પાદન ખૂબજ સારૂ મળશે.
તુવેર પાકમાાં સ્ફુરણ થયા બાદ એક અઠવાડીયામાાં ખાલા પુરવા તથા એક
માસમાાં થાણા દીઠ એક છોડ રાખી પારવણી કરવી.
• નનીંદામણ અને આીંતરખેડ
• પાકનુાં વધુ ઉત્પાદન મેળવવા તેને વનાંદણમુકત રાખવો એ અવત આવશયક
બાબત છે. વનાંદણમુકત પાકને જરૂરી પોર્ક તત્વો, પાણી, હવા અને
સૂયષપ્રકાશ મળી રહેતો હોવાથી તેનો વવકાસ સારી રીતે થવાથી વધુ ઉત્પાદન
મળે છે. આ ઉપરાાંત વનાંદણમુકત ખેતરમાાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ
ઓછો રહે છે. આથી પાકને બે થી ત્રણ આાંતરખેડ અને વનાંદણ કરી તદ્ન
વનાંદણમુકત રાખવો. જો મજુરની અછત હોય તો વનાંદણના વનયાંત્રણ માટે
પેંડીમીથાલીન ૫૫ મી.લી. અથવા ફલુકલોરાલીન ૪૦ મી.લી વનાંદણનાશક
દવા પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાાં ભેળવીને તુવેરની વાવણી
બાદ તુરત ૧ થી ૩ વદવસમાાં છાં ટકાવ કરવો. જેથી પાક શરૂઆતથી જ
વનાંદણમુકત રહેતા તેનો વવકાસ સારો થાય છે.
• નપયત વ્યવસ્થા
• ચોમાસુ પાકને વરસાદની ઋતુ પૂણષ થયા બાદ જરૂરીયાત મુજબ પાણી
આપવુાં જેથી ઉત્પાદન સારૂ મળે. ચોમાસુ પૂણષ થયા બાદ એક માસ પછી
વપયત આપવુાં અને ત્યારબાદ ૧ માસનાાં અાંતરે બે વપયત આપવા. જયારે
વશયાળુ ઋતુની તુવેરને જરૂરીયાત મુજબ ૩-૪ વપયત આપવા. પ્રથમ વપયત
વાવણી વખતે અને ત્યારબાદ દર માસે એક વપયત આપવુાં. ફુલ અને શીાંગો
અવસ્થાએ ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
• આીંતરપાક તરીકે તુવેરની ખેતી
• સામાન્ય રીતે તુવેરનુાં વાવેતર જુવાર, મગફ્ળી, સોયાબીન, ઓરાણ ડાાંગર
વગેરે પાકો સાથે આાંતરપાક અને વમશ્રપાક તરીકે કરવામાાં આવે છે.
મગફળીના ઉભા પાકમાાં છેલ્લી આાંતરખેડ કયાષ પછી તુવેરની મધ્યમ મોડી
પાકતી જાત મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના
ઉત્પાદનમાાં ઘટાડો થયા વગર તુવેરનુાં વધારાનુાં ઉત્પાદન મેળવી શકાય છે.
જેને રીલે પાક પધ્ધવત કહેવાય છે. આ ઉપરાાંત આાંતરપાક પધ્ધવતમાાં ઊભડી
મગફળીની ૩ હાર અથવા વેલડી મગફળીની બે હાર પછી અથવા ઓરાણ
ડાાંગરની ૪ હાર પછી વહેલી પાકતી તુવેરની જાતની એક હારનુાં વાવેતર
કરવાથી એકલી મગફળીના કે ડાાંગરના પાક કરતાાં વધુ નફો મેળવી શકાય છે.
તેમજ ઓછા વરસાદની પવરવસ્થવતમાાં એકલી મગફળીના પાકના ઓછા
ઉત્પાદનનુાં જોખમ ઘટાડીતુવેરનુાં ઉત્પાદન પણ સાથોસાથ મેળવી શકાય
છે.
• કાપણી
• તુવેરની ૮૦ ટકા વશાંગો પાકી જાય ત્યારે સવારના સમયમાાં કાપણી કરવી
જેથી વશાંગો ખરી ન જાય. ત્યારબાદ વશાંગોને ખળામાાં સૂકવી તેમાાંથી દાણા
કાઢવા અથવા થ્રેસરથી પણ દાણા છ
ૂ ટા પાડી શકાય છે. દાણા છ
ૂ ટા પાડયા
બાદ તેમાાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેવડાંગ કરી દાણામાાં ૮
ટકા ભેજ રહે તે પ્રમાણે સૂયષતાપમાાં સુકવી જાંતુ રવહત કરીયોગ્ય જગ્યાએ
સાંગ્રહ કરવો જોઇએ.

More Related Content

More from parmarsneha2

thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxthepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxparmarsneha2
 
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxthepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxparmarsneha2
 
pearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxpearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxparmarsneha2
 
sneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxsneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxparmarsneha2
 
sneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxsneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxparmarsneha2
 
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxparmarsneha2
 
Presentation (1).pptx
Presentation (1).pptxPresentation (1).pptx
Presentation (1).pptxparmarsneha2
 
Biochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxBiochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxparmarsneha2
 
LAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxLAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxparmarsneha2
 

More from parmarsneha2 (12)

thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxthepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
 
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxthepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
 
pearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxpearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptx
 
Presentation.pptx
Presentation.pptxPresentation.pptx
Presentation.pptx
 
sneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxsneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptx
 
sneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxsneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptx
 
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
 
Presentation (1).pptx
Presentation (1).pptxPresentation (1).pptx
Presentation (1).pptx
 
Biochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxBiochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptx
 
urvashi.pptx
urvashi.pptxurvashi.pptx
urvashi.pptx
 
biochem.pptx
biochem.pptxbiochem.pptx
biochem.pptx
 
LAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxLAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docx
 

તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx

  • 2. • તુવેર એ કઠોળ પાકોમાાં અગત્યનો પાક છે. આપણા દેશમાાં વવાતા વવવવધ પાકોમાાં વવસ્તારની દષ્ટીએ ચણા અને તુવેર મહત્વના છે. તુવેર, ચણા પછી બીજુ અગત્યનુાં સ્થાન ધરાવે છે. ભારતમાાં વર્ષ ૨૦૧૭-૧૮ માાં અાંદાજે ૪૪.૫૯ લાખ હેકટર વવસ્તારમાાં તુવેર પાકનુાં વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદનઅને ઉત્પાદકતા ૪૧.૮૦ લાખ ટન અને ૮૪૧ વક.ગ્રા/હે. છે. જયારે ગુજરાતમાાં વર્ષ ૨૦૧૭-૧૮ માાં અાંદાજે ૨.૭૧ લાખ હેકટર વવસ્તારમાાં તુવેર પાકનુાં વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદન ૩.૨૧ લાખ ટન થયેલ હતુાં. ગુજરાતમાાં તુવેરના પાકનુાં વાવેતર કરતા જીલ્લાઓમાાં ભરૂચ, વડોદરા, પાંચમહાલ, ગોધરા, ખેડા અને સુરત મુખ્ય છે. તુવેર એ ચોમાસાના વરસાદનો અને ત્યારબાદ જમીનમાાં સાંગ્રહાયેલ ભેજનો ઉપયોગ કરીને વબનવપયત પાક તરીકે પણ લેવામાાં આવે છે. આથી તે અધષસૂકા વવસ્તારો માટેનો મહત્વનો પાક છે. તુવેરનાાં સૂકા દાણામાાં ૨૨.૩% જેટલુાં પ્રોટીન હોય છે. તુવેર એ શાકાહારી લોકો માટે જરૂરી પ્રોટીનનો અગત્યનો સ્ત્રોત છે. તુવેરનુાં વાવેતર મોટે ભાગે વમશ્રપાક/આાંતરપાક તરીકે કરવામાાં આવે છે. આ ઉપરાાંત તુવેરના મૂળ ખુબજ ઉાંડા અને મૂળ ઉપર આવેલી ગાાંઠોમાાં રહેલા સૂક્ષ્મજીવાણુ હવામાાંના નાઇટરોજનનુાં જમીનમાાં વસ્થરીકરણ કરે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.
  • 3. • જમીન અને આબોહવા • સામાન્ય રીતે ચોમાસામાાં તુવેરના પાકનુાં વાવેતર કરવામાાં આવે છે. પરાંતુ મોટા ભાગની જાતો લાાંબાગાળે પાકતી હોવાથી વશયાળામાાં પણ આ પાક ખેતરમાાં ઉભો રહે છે. તુવેરનો પાક સામાન્ય રીતે વબનવપયત તરીકે લેવામાાં આવતો હોવાથી ભેજનો સાંગ્રહ કરી શકે તેવી જમીનમાાં સારો થાય છે.સારી વનતાર શવકત ધરાવતી, ગોરાડુ, બેસર, મધ્યમકાળી જમીન તેને વધારે અનુકૂળ આવે છે. પરાંતુ ભારે કાળી જમીનમાાં તુવેરને પાળી બનાવી તે પર અથવા તો ગાદી કયારા બનાવી તે ઉપર રોપવાથી મૂળ વવસ્તારમાાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થતા તુવેરનો વવકાસ સારો થાય છે અને સૂકારા જેવા રોગોનુાં પ્રમાણ ઓછ ુાં રહે છે.
  • 4. • જમીનની તૈયારી • તુવેરના છોડનાાં મૂળ જમીનમાાં ઘણા ઉાંડા જતા હોવાથી આ પાકને માટે ઊ ાં ડી ખેડ કરી તૈયાર કરવાથી ફાયદો થાય છે. અગાઉનો પાક કાપી લીધા પછીથી જમીનમાાં ૧-૨ વખત હળથી અને ૧-૨ વખત કરબથી ખેડ કરી જમીન ભરભરી બનાવવી જોઇએ. તુવેરનો છોડ જમીનમાાં પાણી ભરાઈ રહેતા કહોવાઈ જાય છે. જયારે અપુરતો વરસાદ હોય તો જમીનમાાં ભેજની ખેંચને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેથી જમીન તૈયાર કરતી વખતે ૮ થી ૧૦ ટન/હેકટર છાવણયુાં અથવા ગળતીયુાં ખાતર નાખી પછી ખેડ કરવાથી જમીનની પ્રત સુધરે છે. જમીનની ભેજ સાંગ્રહ શવકત/નીતાર શવકત વધે છે. છાણીયા અથવા ગળતીયા ખાતર સાથે ટરાયકોડમાષ ફુગનુાં કલ્ચર ઉમેરી થોડા ભેજ સાથે ૨-૩ વદવસ છાયડે રાખી જમીનમાાં નાાંખવાથી સુકારાનો રોગ કાબૂમાાં આવે છે. ચોમસા ઋતુમાાં વરસાદ આવે તે પહેલા તુવેરની વાવણી માટેની તૈયારીઓ પુરી કરી દેવી જેથી વરસાદ થતા તરતજ સમયસર તુવેરની વાવણી કરી શકાય, જયારે રવી ઋતુની વાવણી માટે ડાાંગરની કયારીમાાં યોગ્ય ભેજ હોય ત્યારે ઊ ાં ડી ખેડ કરી જમીન ભરભરી થાય તે રીતે તૈયાર કરી તરત્ત વાવણી કરવી જોઇએ. રવવ ઋતુ માટે ૧૫ મી ઓકટોબર થી ૧૦ મી નવેમ્બર સુધીમાાં વાવણી કરી દેવી જોઇએ.
  • 5. • બીજ માવજત • (ક) ફુગનાશક દવાનો પટ: જમીન અને બીજ જન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ વવસ્તારમાાં છોડની પૂરતી સાંખ્યા જળવાઈ રહે તે માટે બીજને વાવતા પહેલા થાયરમ કે કેપ્ટાન પ્રવત વકલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ દવાનો પટ આપવો. • (ખ) જૈવવક ખાતરનો પટ: કઠોળ વગષના પાકને રાઇઝોવબયમ નામના જૈવવક ખાતરનો પટ આપવાથી રાસાયવણક ખાતરનો વપરાશ ઘટાડી શકાય છે. તથા ઓછા ખચે વધુ ઉત્પાદન આપે છે. કૃવર્ યુવનવવસષટી દ્રારા જૈવવક ખાતર ૫ વમ.વલ. પ્રવત વકલો બીજ આપવાની ભલામણ છે.
  • 6. તુવેરની નવનવધ જાતો : ગુજરાત તુવેર -૧ ૧રપ-૧૩૦ સફેદ લીલી તુવેર શીીંગો: ૭૦-૮૦ શાકભાજી અને દાણા બીંને માટે ઉપયોગી ગુજરાત તુવેર -૧૦૦ ૧૪૦-૧પ૦ સફેદ મોટા ૧ર-૧પ શીીંગો ઝ ુ મખામાીં બેસે, શાકભાજી અને દાણા બીંને માટે ગુજરાત તુવેર -૧૦૧ ૧૩૦-૧૪૦ સફેદ ૧પ-૧૮ દાણા માટે, વહેલી પાકતી, શીીંગો છ ુ ટી છ ુ ટી બેસે આણીંદ શાકભાજી તુવેર-૧ ૧ર૦-૧૩૦ સફેદ લીલી તુવેર શીીંગો: ૮૦-૧૦૦ શીીંગો ઝ ુ મખામાીં બેસે અને શાકભાજી માટે, આઈ.સી.પી.એચ.-૮ (હાઈબ્રીડ) ૧રપ-૧૩૦ લાલ ૧૮-રર વધુ ઉત્પાદન આપતી સીંકર જાત મધ્યમ મોડી પાકતી જાતો બી.ડી.એનઅર ૧૬૦-૧૮૦ સફેદ મધ્યમ નબન નપયત : ૧૦ – ૧ર નપયત : ૧પ – ૧૮ સુકારા સામે પ્રનતકારક શનકત ધરાવે છે. તથા શીીંગો છ ુ ટી છ ુ ટી બેસે. આઈ.સી.પી.એલ. -૮૭૧૧૯(આશા) ૧૬૦-૧૮૦ લાલ ર૦-રર દાણા માટે અને ‘સુકારા સામે પ્રનતકારકતા ધરાવતી જાત આણીંદ તુવેર -ર ૧૭પ-૧૮૦ સફેદ મોટા ૧૮-ર૦ શીીંગો છ ુ ટી છ ુ ટી બેસે તથા વધુ ઉત્પાદન આપતી દાણા માટેની જાત બી.એસ.એમ.આર. -૮પ૩ (વૈશાલી) ૧૬૦-૧૭પ સફેદ ૧ર-૧પ વીંધ્યત્વના રોગ સામે પ્રનતકારક શનકત ધાવે છે.
  • 7. • નબયારણનો દર અને વાવણી અીંતર :- • તુવેર માટે બીજનો દર અને વાવણીનુીં અીંતર જાત, જમીનનો પ્રકાર અને વાવેતર પધ્ધનત પર આધાર રાખે છે. સામાન્ય રીતે નીચે મુજબનો નબયારણનો દર અને અીંતર રાખવામાીં આવે છે. • તુવેરનો પ્રકાર નબયારણનો દર • નકલોગ્રામ/હેકટર વાવણીનુીં અીંતર • બે ચાસ વચ્ચે બે છોડ વચ્ચે • ચોમાસુ • વહેલી પાકતી ર૦ થી રપ ૪પ થી ૬૦ ૧પ્ાા થી ર૦ • મધ્યમ મોડી પાકતી ૧પ થી ર૦ ૭પ થી ૯૦ રપ થી ૩૦ • શીયાળુ ૧પ થી ર૦ ૬૦ ૧પ • વાવણી ઓરીને અથવા થાણીને કરવી જોઈએ. રાસાયનણક ખાતર નાીંખ્યા બાદ તેજ ચાસમાીં ખાતરથી થોડુીં ઉપર બીજ પડે તે રીતે તુવેરના બીજની રોપણી કરવી.
  • 8. ખાતર વ્યવસ્થાપન વાવેતર લાયક જમીન તૈયાર કયર્ાા પછી હેકટર ેરપ નકલો નાઈટરોજન અને પ૦ નકલો ફોસ્ફરસ આપવા. આ માટે નીચે મુજબની ખાતરની જરૂર પડશે. ખાતર બીજની નીચે પડે તે રીતે ઓરીને ચાસમાીં આપવુીં. આ ઉપરાીંત ર૦ નકલો સલ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવતામાીં સુધારો થાય છે. ખાતરનુીં નામ જરૂરી જથ્થો હેકટર એકર નવધા (ર૪ ગુીંઠા) ડી.એ.પી. + યુરીયા/એમો.સલ્ફેટ ૧૧૦ + ૧૦/રપ ૪પ + ૪/૧૦ ર૮+ ર.પ/૬ અથવા એસ.એસ.પી. + યુરીયા/એમોનીયમ સલ્ફેટ ૩૧૩ + પપ/૧રપ ૧રપ + રર/પ૦ ૮૦ + ૧૪/૩ર એસ.એસ.પી. કે એમોનીયમ સલ્ફર ખાતર પસીંદ કર ેલ હોય તો સલ્ફર અગલથી આપવાની જરૂરીયાત રહેતી નથી.
  • 9. • ખાલા પુરવા તથા પારવણી • કોઇ પણ પાકનુાં વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વવસ્તારમાાં નક્કી કરેલ છોડની સાંખ્યા જાળવવી એ ખૂબજ અગત્યનુાં પવરબળ છે. તે માટે બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલાાં જણાય ત્યાાં તુરત જ બીજ વાવીને ખાલાાં પુરવાાં તેમજ જે જગ્યાએ છોડ વધુ ઉગી નીકળ્યા હોય ત્યાાં પારવણી કરી વધારાના છોડ દૂર કરી ઉપર જણાવ્યા પ્રમાણે અાંતર રાખી છોડનુાં પ્રમાણ અને પુરતી સાંખ્યા જાળવવી. આમ કરવાથી દરેક છોડની વૃવધ્ધ અને વવકાસ સારી રીતે થશે અને પવરણામે ઉત્પાદન ખૂબજ સારૂ મળશે. તુવેર પાકમાાં સ્ફુરણ થયા બાદ એક અઠવાડીયામાાં ખાલા પુરવા તથા એક માસમાાં થાણા દીઠ એક છોડ રાખી પારવણી કરવી.
  • 10. • નનીંદામણ અને આીંતરખેડ • પાકનુાં વધુ ઉત્પાદન મેળવવા તેને વનાંદણમુકત રાખવો એ અવત આવશયક બાબત છે. વનાંદણમુકત પાકને જરૂરી પોર્ક તત્વો, પાણી, હવા અને સૂયષપ્રકાશ મળી રહેતો હોવાથી તેનો વવકાસ સારી રીતે થવાથી વધુ ઉત્પાદન મળે છે. આ ઉપરાાંત વનાંદણમુકત ખેતરમાાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. આથી પાકને બે થી ત્રણ આાંતરખેડ અને વનાંદણ કરી તદ્ન વનાંદણમુકત રાખવો. જો મજુરની અછત હોય તો વનાંદણના વનયાંત્રણ માટે પેંડીમીથાલીન ૫૫ મી.લી. અથવા ફલુકલોરાલીન ૪૦ મી.લી વનાંદણનાશક દવા પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાાં ભેળવીને તુવેરની વાવણી બાદ તુરત ૧ થી ૩ વદવસમાાં છાં ટકાવ કરવો. જેથી પાક શરૂઆતથી જ વનાંદણમુકત રહેતા તેનો વવકાસ સારો થાય છે.
  • 11. • નપયત વ્યવસ્થા • ચોમાસુ પાકને વરસાદની ઋતુ પૂણષ થયા બાદ જરૂરીયાત મુજબ પાણી આપવુાં જેથી ઉત્પાદન સારૂ મળે. ચોમાસુ પૂણષ થયા બાદ એક માસ પછી વપયત આપવુાં અને ત્યારબાદ ૧ માસનાાં અાંતરે બે વપયત આપવા. જયારે વશયાળુ ઋતુની તુવેરને જરૂરીયાત મુજબ ૩-૪ વપયત આપવા. પ્રથમ વપયત વાવણી વખતે અને ત્યારબાદ દર માસે એક વપયત આપવુાં. ફુલ અને શીાંગો અવસ્થાએ ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
  • 12. • આીંતરપાક તરીકે તુવેરની ખેતી • સામાન્ય રીતે તુવેરનુાં વાવેતર જુવાર, મગફ્ળી, સોયાબીન, ઓરાણ ડાાંગર વગેરે પાકો સાથે આાંતરપાક અને વમશ્રપાક તરીકે કરવામાાં આવે છે. મગફળીના ઉભા પાકમાાં છેલ્લી આાંતરખેડ કયાષ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના ઉત્પાદનમાાં ઘટાડો થયા વગર તુવેરનુાં વધારાનુાં ઉત્પાદન મેળવી શકાય છે. જેને રીલે પાક પધ્ધવત કહેવાય છે. આ ઉપરાાંત આાંતરપાક પધ્ધવતમાાં ઊભડી મગફળીની ૩ હાર અથવા વેલડી મગફળીની બે હાર પછી અથવા ઓરાણ ડાાંગરની ૪ હાર પછી વહેલી પાકતી તુવેરની જાતની એક હારનુાં વાવેતર કરવાથી એકલી મગફળીના કે ડાાંગરના પાક કરતાાં વધુ નફો મેળવી શકાય છે. તેમજ ઓછા વરસાદની પવરવસ્થવતમાાં એકલી મગફળીના પાકના ઓછા ઉત્પાદનનુાં જોખમ ઘટાડીતુવેરનુાં ઉત્પાદન પણ સાથોસાથ મેળવી શકાય છે.
  • 13. • કાપણી • તુવેરની ૮૦ ટકા વશાંગો પાકી જાય ત્યારે સવારના સમયમાાં કાપણી કરવી જેથી વશાંગો ખરી ન જાય. ત્યારબાદ વશાંગોને ખળામાાં સૂકવી તેમાાંથી દાણા કાઢવા અથવા થ્રેસરથી પણ દાણા છ ૂ ટા પાડી શકાય છે. દાણા છ ૂ ટા પાડયા બાદ તેમાાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેવડાંગ કરી દાણામાાં ૮ ટકા ભેજ રહે તે પ્રમાણે સૂયષતાપમાાં સુકવી જાંતુ રવહત કરીયોગ્ય જગ્યાએ સાંગ્રહ કરવો જોઇએ.