SlideShare a Scribd company logo
1 of 13
અમ્લીય જમીન
અમ્લીય જમીન (Acid Soils)
જમીનમ ાં અમ્લીયત ઘણ ક રણોસર ઉત્પન્ન થ ય છે ,જેમ ાં સોથી અગત્યનોફોળોજમીનન કલીલ પદ થથ નો છે અને આ કલીલો મ ાં
મુખ્યત્વે એલ્યુમમનો સીલીકેટખનીજો ,લોહઅનેએલ્યુમમનીયમન જલીલ ઓક્સ ઈડ અને સેન્દ્રીય પદ થથ હ્ુાંમસનોસમ વેશ થ ય છે.આ બધ
ક્લીલોનો ખનીજ જમીન (Mineral Soil)જમીનની અમ્લીયત મ ાં ૯૦ થી ૯૫ ટક ફ ળો હોય છે એવો અંદ જ છે.વધુ વરસ દ વ ળ
પ્રદેશમ ાં બેઝિક આયનો ધોવ ય જવ ન લીધે કલેની સપ ટી પર બીજા ધન યન કરત H+ આયન નુાં વર્થસ્વ વધ રે હોય છે. પરાંતુ કલીલ
પ્રણ લી જમીનન ર વણ સ થે તેમન ધન યનની બ બતમ ાં સાંતુલન સ્થ પવ નો પ્રય સ કરે છે.પરરણ મે તેની સપ ટી પરનો હ ઈડ્રોજન
મવયોજજત થઈ ર વણમ ાં આવે છે. અને તે રીતે જમીનની અમ્લત વધ રે છે.વળી વધુ પડતી અમ્લત હોય ત્ય રે કલે-ખનીજની જાળી મ ાંથી
અમુક અલ્યુમમનીયમ પણ ઓગળી જાય છે અને એ રીતે હ ઈડ્રોજન અને એલ્યુમમનીયમ બને આવ સાંજોગોમ ાં હ જર હોય છે.એટલુ જ નહી
વળી H+ ની મ ફક અલ્યુમમનીયમ પણ ર વણ ન અલ્યુમમનીયમ સ થે સાંતુલન મ ાં હોય છે. અને ર વણમ ાં તેનુાં જલમવશ્લેષણ થત તે H+
આયન ઉત્પન્ન કરે છે.
સાંદર્થગ્રાંથ =જમીન મવજ્ઞ ન ર્ ગ ૨ યુમનવસીટીગ્રાંથ બોડથ મનમ થણ (પી.એમ.મહેત )
ભેજવાળા વવસ્તાર માાં જયારે ખુબજ વરસાદ પડતો હોય તયાાં ખુબ જ વરસાદ ને કારણે બેઝિક ક્ષારો નીતરી જવાથી અમ્લીય જમીનો
બને છે. જમીનનો Ph આંક સાત કરતા ઓછો , એક્ટીવ એસીડીટી ના કારણે થાય છે. આવી જમીનમાાં H+ આયનોની સાાંદ્રતા OH-
આયનો કરતા વધી જાય છે.આવી જમીનો ખુબજ ઊંચા પ્રમાણમાાં એલ્યુવમનીયમ, આયનન અને મેગનીિ ધરાવે છે. ભારતમાાં વાવેતર
જમીનો પેકી ૩૪% (pH < ૬.૫ ) જમીનો અમ્લીય છે.
સાંદભન= જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર )
અમ્લીયત ણી મ ત્ર Ph રેંજ
અવત અવત અમ્લીય જમીનો <૩.૫
અવતશય અમ્લીય જમીનો ૩.૫ થી ૪.૪
ખુબજ અમ્લીય જમીનો ૪.૫ થી ૫.૦
મધ્યમ અમ્લીય જમીનો ૫.૧ થી ૫.૫
સામન્ય અમ્લીય જમીનો ૫.૬ થી ૬.૦
તટસ્થ જમીનો ૬.૧ થી ૬.૫
અમ્લીય જમીનોના લક્ષણો
1. આવી જમીનોમાાં કેઓઝલનાઈ કલે હોય છે , ને ક્ાાંક ક્ાાંક ઇલાઇટ ખનીજ જોવા મળે છે .
2. આવી જમીનોમાાં ધન આયન વવવનમય શક્ક્ત ઓછી ,નાઈટ્રોજન ,ફોસ્ફરસ અને સેન્દ્ન્દ્રય પદાથન ની માત્ર ઓછી જોવા મળે
છે.
3. સુક્ષ્મ જીવો દ્વરા હ્યુમસ સડવાથી ઓગેવનક એવસડ બને છે, જેનાથી જમીનની અમ્લીયતા વવકસે છે.
4. જુદી – જુદી જમીનોમાાં સુક્ષ્મ તતવો ણી માત્રા પણ વૈવવધ્યસભર જોવા મળે છે.
સાંદભન = જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર )
જમીનમ ાં રહેલી અમ્લીયત ને લીધે (અમ્લીય જમીનમ ાં )છોડવ ઓની વૃધ્ધધ પર શી અસર
થ ય છે.
સામાન્ય રીતે અમ્લીયતા ણી છોડવાઓને થતી અસર અંગે મનમાાં એવી છાપ ઉપક્સ્થત થાય કે કા તો જમીનોના
દ્રાવણમાાં રહેલી વધુ પડતુાં H+ આયનનનુાં પ્રમાણ છોડવાઓની સીધી અસર કરે છે. અથવા તો તેને લીધે ઉપક્સ્થત
થતી પરરક્સ્થવતને લીધે બીજી ગોણ અસર થવાથી છોડવાઓને સહન કરવુાં પડે છે.
૧.કેલ્લ્સયમ ,મેગ્નેવશયમ અને ફોસ્ફરસ પર અસર : સામન્ય રીતે જયારે બેઝિક આયનનુાં ધોવાણ થઈ જમીનમાાં થી દુર
થાય છે તયારે અમ્લીયતા ઉતપન્ન થાય છે.આ બેઝિક આયનમાાં કેલ્લ્શયમ નુાં સ્થાન અગતયનુાં છે. અને તેથી તેમાાં
ઘટાડો થવાથી છોડવાઓની વૃલ્ધ્ધ ને વવપરીત અસર થાય છે.આ હકીકત મેગ્નેશીયમાાં પણ લાગુ પડે છે.Ca અને Mg
બને છોડવાઓના પોષણમાાં ભાગ ભજવે છે.એટલુ જ નહી પણ તેની હાજરી અથવા ગેરહાજરીની અસર જમીનમાાં
પ્રવતનતા બીજા ઘણા સાંજોગો પર અસર કરતા હોઈ તે આડકતરી રીતે છોડવાઓના પોષણમાાં મહતવનો ભાગ ભજવે
છે. જો કે જમીનમાાં ૬ થી ૭ પી.એચ .હોય તો ફોસ્ફરસ સોથી વધુ છોડવાઓને મળી રહે છે.પરાંતુ તેનાથી વધુ
પી.એચ હોય અને જમીનમાાં Ca નુાં પ્રમાણ વવશેષ હોય તો Ca ના અદ્રવ્ય ક્ષારોમાાં ફેરવાય જાય છ અને લભ્યતા
ઘણી ઓછી થઈ જાય છે.
સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ – ૨ પેજ નાંબર ૯૭ થી ૯૮
૨.અલ્યુવમનીયમ ,મેગેવનિઅને બીજા ધાત્તવક તતવો પર અમ્લીયતા ણી અસર :
નીચા પી.એચ વળી જમીનમાાં આ તતવો ખાસ કરીને અલ્યુવમનીયમ,મેગેવનિ ,લોહ ,તાાંબુ વગેરેની દ્રાવ્યતા ખુબ વધી જાય છે.આ
પરરક્સ્થવત માાં ચ ૂનો નાખવાથી દુર કરી શકાય છે.વળી પી.એચ.૭ ઉપર જાયતો પણ આ તતવની અછત જણાય છે.
૩.સુક્ષ્મ જીવાણુઓ પર અમ્લીયતાની અસર:આપણે એ તો જોયુાં કે સુક્ષ્મ જીવાણુઓ ણી પ્રવૃવિઓ માટે જમીનમાાં
સાંજોગો અનુકુળ હોવા જરૂરી છે.સામાન્ય રીતે સુક્ષ્મ જીવાણુઓ મોટા ભાગે ૫.૫ કે ૬.૦ થી ઉપર પી.એચ. હોય તયારે પ્રવૃવતઓ
સારી રીતે કરી શકે છે.
૪.રોગોનો ઉપદ્રવ અને જમીનની પ્રવતરિયા: અમુક રોગો ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ વધુ
અમ્લતાવાળીજમીનમાાં પોતાની વૃદ્ધિ સારી રીતે કરે શકે છે. અને તે સાંજોગોમાાં પાક પર રોગ લાગવાનો ભય રહે
છે.દા.ત.(Plasmodiophora brassicae )નામની ફૂગ અમ્લીય જમીનમાાં વૃદ્ધિ કરી શકે છે અને કોબીજ વગેરે પાકોમાાં રોગ લાગે
છે. આથી ઉલટુાં બટેટામાાં ચાાંદીનો રોગ ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ (Actinomycetes edremogenus) અમ્લીય જમીનમાાં
વવકાસ પામી શકતા નથી.
સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૯૮ થી ૯૯
 અમ્લીયતાની વવપરીત અસર દુર કઈ રીતે થાય છે.?
જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે જમીનમાાં ચ ૂનો ઉમેરવામાાં આવે છે. જે જમીનના H+ આયનને વશવથલ કરી અનુકુળ
સાંજોગો ઉતપન્ન કરે છે.ચ ૂનો જુદા જુદા સ્વરૂપે બજારમાાં મળે છે.તેમાાં કેલ્લ્શયમ કાબોનેટ ,ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ અને
સીલીકેટ અગતયના છે.
 ચુના ના ફાયદાઓ
૧.ચુનાથી જમીનના પોષક તતવો ણી દ્રાવ્યતા અને છોડવાઓને તેની લભ્યતા પર અસર થાય છે.
૨. અલ્યુવમનીયમ અને મેગેવનિ જેવા તતવોની દ્રાવ્યતા પર વવપરીત અસર થવાથી છોડવાઓ પર તેમની િેરી અસર થતી અટકે
છે.
૩.તે જમીનનો બાાંધો સુધરે છે અને આડકતરી રીતે સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃવતઓને વેગ મળે છે.
૪.ચ ૂનો ઉમેરવાથી ચોદ્વાઓના મુઝળયા સારી રીતે વવકાસ પામે છે અને તેને લીધે છોડવાઓ પાણી તેમજ પોષકતતવો વધુ સારી
રીતે અને વધુ પ્રમાણમાાં લઈ શકે છે.
સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૧૦૦
જમીન અમ્લીય થવાના કારણો=જે જમીનનો અમ્લીયતા આંક ૭ થી નીચો હોય તેવી જમીનને અમ્લીય કહેવામાાં આવે છે.
૧. જમીનમાાંથી ભાક્સ્મક તતવો જેવાકે કેલ્લ્શયમ ,મેગ્નેવશયમ અને પોટેવશયમ નીતર દ્વરા દુર થઈ જવાથી.
૨. વધરે પડતા વરસાદ થી તેમજ નીતાર થી જમીનમાાં હાઈડ્રોજન H+ આયનનુાં પ્રમાણ વધવાથી.
૩. વનસ્પવત દ્વારા ભસ્મનો વધારે પડતો ઉપયોગ .
૪.અ અમ્લીય ખાતરો નો સતત ઉપયોગ.
૫. સેન્દ્રીય તતવોનો જમવ અને તેનુાં વવધટન.
૬. સકીણન ક્લીલો ણી સપાટી પર રહેલા વવવનમય A+++ નુાં જલવવશ્લેષણ .
 અમ્લીય જમીનની ઝચરકતસા= આખી દુવનયામાાં જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે ચૂનાના પદાથો આપવાની પ્રથા પ્રચઝલત
છે. સામાન્ય રીતે આ પદાથોમાાં કેલ્લ્શયમ,મેગ્નેવશયમના ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ, સીલીકેટ કાબોનેટ લાઈમ સ્ટોન ,ડોલોમાઈટ,ડોલોમાઈટ
લાઈમ સ્ટોન ,બેઝિક સ્લેગ ,માલન,ચોક અને બળેલા ચ ૂનાનો સમાવેશ થાય છે.
 ચૂનો (Lime)= જમીની અમ્લીયતા સુધારવામાાં ચૂનાની અસરકારકતા ઘણા પરરબળો પર આધરરત છે.તેમાાંથી સૌથી મહતવનુાં પરરબળ
તેની બરીકતા છે. જયારે કેલ્લ્શયમ કાબોનેટ અને બેઝિક સ્લેગ જે જે સ્્તીકના રૂપમાાં હોય છે.તેની અસર તેના બારીક ભુક્કા પર આધારરત
છે.પદાથો ણી જેમ બરીકતા વધે છે તેમ તેની અસરકારકતા વધે છે પરાંતુ પદાથોની બરીકતા વધરતા તેની રકિંમત પણ વધે છે.આથી પદાથન
ઓછામાાં ઓછા દળીને તે બારીક રજકણો આપે અને જમીનના અમ્લીયતાના આંકમાાં વધરો કરે તેવા પદાથો ણી પસાંદગી કરવી જરૂરી છે.
 સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૩૯૫ થી ૩૯૭ (જમીન- સુધારકો )
ચૂનાના સ્વરૂપો
જલદ અસીડના ક્ષારોને છુટા પડવાથી કેલ્લ્શયમ અને મેગ્નેવશયમ ના બે સમૂહ રહે તેમાાં (૧)માંદ તેજાબના ક્ષારો જેવા કે કાબોનેટ અને
(૨) ઓક્સાઈડ અને હાઈડ્રોકસાઈડ જેવા ભાક્સ્મક સયોજનોના સમાવેશ થાય છે કેલ્લ્શયમ અને મેગ્નેશ્યમ ના આ સમૂહો ખેતીવાડી નો ચ ૂનો
(Agricultural Lime) તરીકે ઓળખાય છે. બજારમાાં ચ ૂનાના પદાથો કેલ્લ્શયમ અથવા મેગ્નેવશયમ ના અકલા સયોજન ના રૂપમાાં મળતા
નથી તેના ઘણા વગો છે.૧.ચુનાના ઓક્સાઈડ= ચ ૂનાના ઓક્સાઈડને બળેલો ચ ૂનો ,ક્ક્વક લાઈમ અથવા ઘણી વખત ફક્ત ઓક્સાઈડ તરીકે
ઓળખવામાાં આવે છે.ખેતીવાડીમાાં વપરાતા ચ ૂનાની શુિતા ૮૫ થી ૯૮ ટકા હોય છે. ૨.ચ ૂનાના હાઈડ્રોકસાઈડ= ચ ૂનાના આ સ્વરૂપને હાઈટ્રેટ
તરીકે ઓળખવા માાં આવે છે.બળેલા ચુનામાાં પાણી ઉમેરીને બનાવવામાાં આવે છે. ૩. ચ ૂનાના કાબોનેટ= દળેલા ચ ૂનાની શુઘ્ધતા ૭૫ થી ૯૯
ટકા હોય છે.ચુના ના પથ્થરમાાં બે જુદા જુદા સયોજનો હોય છે ૧.કેલ્લ્શયમ કાબોનેટ અને ૨.ડોલોમાઈટ
અમ્લીય જમીનમાાં સુધારણા માટે ચુના ની જરૂરરયાત =
સામાન્ય રીતે વ્યવહારમાાં ૩ થી ૪ તન પ્રવત હેકટર ચુના ના પથ્થર નો બારીક ભુક્કો આપવો ઈચ્છનીય છે આથી વધારે
ઈચ્છનીય નથી કારણ કે તે આવથિક રીતે પોષાય તેમ નથી અમુક સાંજોગોમાાં જમીન જો બહુ જ અમ્લીય હોય અને પાક ઉતપાદન માટે ઘણી
સારી શક્ક્ત ધરાવતી હોય આવે રકસ્સમાાં ૩ થી ૪ ટન થી વધારે ચ ૂનો આપી શકાય છે.
સાંદભન ગ્રાંથ= જમીન વવજ્ઞાનભાગ ૨ પેજ નાંબર ૩૯૮ થી ૪૦૧
ચૂનો આપવાની પિવત=
જમીનમાાં ચુનોના રજકણો નુાં નેચે તરફનુાં વહન થતુાં ન હોવાથી ચુનો નીચેના ભાગમાાં પણ પ્રમાણસર વમશ્ર થાય તે માટે
જરૂરી ચુનાનો અડધો ભાગ જમીનની સપાટી ઉપર આપવામાાં આવે છે પછી ખેડ કરીને વમશ્ર કરવામાાં આવે છે તયરબાદ બાકીનો
ચુનો ચાસમાાં આપીને ફરી ખેડ કરવાથી સારી રીતે વમશ્ર કેરી શકાય છે. વધુ અમ્લીય જમીનમાાં પાક લેતા પહેલા ૩ થી ૬ માસ
ચ ૂનો આપવો રહતાવહ છે.દા.ત મકાઈ ,ઓટ ,ઘઉ બે વષન રજકો વગેરે પાકોની ફેરબદલીનો િમ હોય તો ચુનો આપવાનો સમય
ઘઉ ના પાકને પહેલા પસાંદ કરવો જોઈએ જેથી તયાર પછી ના પાકો ને ફાયદો થશે.
જમીનમાાં ચુનો ઉમેરવાથી થતા ફાયદા = જમીન પર તેની (૧) ભોવતક અસર (૨)જેવવક અસર (૩)રાસાયઝણક
જમીન માાં વધરે પડતો ચુનો આપવાથી તેની અસર =
૧.લોહ ,મેંગેનીિ,તાાંબુ અને જસત લભ્યતા ઘટતા છોડમાાં તેની ઉણપ જણાય છે.
૨.ફોસ્ફેટની લભ્યતા માાં ઘટાડો જણાય છે.
૩.બોરોનની લભ્યતા અને તેના અવશોસણ માાં પણ અડચણ ઉભી થાય છે.
૪.પોટેવશયમ ની લભ્યતા માાં ઘટાડો થાય છે. સાંદભન ગ્રાંથ જમીન વવજ્ઞાન ભાગ ૨ પેજ નાંબર ૪૦૪ થી ૪૦૫
જુદી જુદી જમીનના પ્રકારને આધરે ચૂનાની જરૂરરયાત
જમીન નો પ્રક ર ૧ એકમ PH વધ રવ ચ ૂન ની જરૂરરય ત (૫.૦ થી ૬.૦)
મધ્યમ અને સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની
જમીન.
૧ થી ૨ ટન / એકર
સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની જમીનો,
પાતળી,કાળી અને કાળી જમીનો.
૨ થી ૩ ટન /એકર
સારી પ્રતની કાળી જમીનો,સેન્દ્રીય જમીનો. ૩ થી ૪ ટન / એકર
સાંદભન ગ્રાંથજ જમીન વવજ્ઞાન પે નાં ૧૬૦ ( ડૉ. હસમુખભાઈ
સુથાર
 ૧. Saline Soil (ક્ષારીય જમીન ) =આ જમીનમાાં દ્રાવ્ય ક્ષારો નુાં પ્રમાણ વધુ હોય છે.તેનો ph આંક ૮.૫ થી ઓછો હોય છે. અને
વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા થી ઓછુ હોય છે.
 ૨.Alkaline Soil (ભાક્સ્મક જમીન )= આ જમીનમાાં ph આંક ૮.૫ થી ૧૦.૦ હોય છે.અને ક્ારેક તેનાથી પણ વધારે હોય છે અને
વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા કરતા વધારે હોય છે.
 ૩. Saline Alkaline Soil (ક્ષારીય ભાક્સ્મક જમીન )=આ જમીનનો ph આંક ૮.૫ કે તેથી વધારે હોય છે.અને વવવનમય પામે તેવુાં
સોડીયમ 15 ટકા થી વધુ હોય છે.
સાંદભનગ્રાંથ જમીન વવજ્ઞાન પે નાં ૪૭ થી ૪૮ ( ડૉ. હસમુખભાઈ સુથાર)
આભાર
Bechar Rangapara
Khintlawala

More Related Content

What's hot

Vesi pinnamoe kujundajana
Vesi pinnamoe kujundajanaVesi pinnamoe kujundajana
Vesi pinnamoe kujundajana
Kairi Jaaksaar
 
Rakuline ehitus
Rakuline ehitusRakuline ehitus
Rakuline ehitus
Andrus
 
Dirvožemis t.b
Dirvožemis t.bDirvožemis t.b
Dirvožemis t.b
biomokykla
 
Tuul pinnamoe kujundajana
Tuul pinnamoe kujundajanaTuul pinnamoe kujundajana
Tuul pinnamoe kujundajana
valvem
 
цаг ашиглалт ба бүтээмж
цаг ашиглалт ба бүтээмжцаг ашиглалт ба бүтээмж
цаг ашиглалт ба бүтээмж
Amgalanbayar Gongorbayar
 
Kuidas Jaotub Vesi Maal
Kuidas Jaotub Vesi  MaalKuidas Jaotub Vesi  Maal
Kuidas Jaotub Vesi Maal
Tiiu Lõhmus
 

What's hot (20)

Tuul 6.klass
Tuul 6.klassTuul 6.klass
Tuul 6.klass
 
Нэг ба олон наст цэцгийн шалгарсан сортуудыг хотын цэцэрлэгжүүлэлтэнд ашиглах...
Нэг ба олон наст цэцгийн шалгарсан сортуудыг хотын цэцэрлэгжүүлэлтэнд ашиглах...Нэг ба олон наст цэцгийн шалгарсан сортуудыг хотын цэцэрлэгжүүлэлтэнд ашиглах...
Нэг ба олон наст цэцгийн шалгарсан сортуудыг хотын цэцэрлэгжүүлэлтэнд ашиглах...
 
Vesi pinnamoe kujundajana
Vesi pinnamoe kujundajanaVesi pinnamoe kujundajana
Vesi pinnamoe kujundajana
 
Vesi meie ümber
Vesi meie ümberVesi meie ümber
Vesi meie ümber
 
Rakuline ehitus
Rakuline ehitusRakuline ehitus
Rakuline ehitus
 
Dirvožemis t.b
Dirvožemis t.bDirvožemis t.b
Dirvožemis t.b
 
4 paskaita.2012
4 paskaita.20124 paskaita.2012
4 paskaita.2012
 
Mis on geograafia
Mis on geograafiaMis on geograafia
Mis on geograafia
 
Hapnik. 5.klassi loodusõpetus
Hapnik. 5.klassi loodusõpetusHapnik. 5.klassi loodusõpetus
Hapnik. 5.klassi loodusõpetus
 
Problem of sodic soils.ppt
Problem of sodic soils.pptProblem of sodic soils.ppt
Problem of sodic soils.ppt
 
Ainuõõssed
AinuõõssedAinuõõssed
Ainuõõssed
 
Sammaltaimed
SammaltaimedSammaltaimed
Sammaltaimed
 
Tuul pinnamoe kujundajana
Tuul pinnamoe kujundajanaTuul pinnamoe kujundajana
Tuul pinnamoe kujundajana
 
цаг ашиглалт ба бүтээмж
цаг ашиглалт ба бүтээмжцаг ашиглалт ба бүтээмж
цаг ашиглалт ба бүтээмж
 
лекц4
лекц4лекц4
лекц4
 
ундны усны эрүүл ахуй
ундны усны эрүүл ахуйундны усны эрүүл ахуй
ундны усны эрүүл ахуй
 
Oij lekts 3
Oij lekts 3Oij lekts 3
Oij lekts 3
 
32. soil alkalinity and salinity by Allah Dad Khan
32. soil alkalinity and salinity  by Allah Dad Khan 32. soil alkalinity and salinity  by Allah Dad Khan
32. soil alkalinity and salinity by Allah Dad Khan
 
Kuidas Jaotub Vesi Maal
Kuidas Jaotub Vesi  MaalKuidas Jaotub Vesi  Maal
Kuidas Jaotub Vesi Maal
 
Eesti metsades elavad loomad
Eesti metsades elavad loomadEesti metsades elavad loomad
Eesti metsades elavad loomad
 

More from BecharRangapara

More from BecharRangapara (20)

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 

અમ્લીય જમીન

  • 2. અમ્લીય જમીન (Acid Soils) જમીનમ ાં અમ્લીયત ઘણ ક રણોસર ઉત્પન્ન થ ય છે ,જેમ ાં સોથી અગત્યનોફોળોજમીનન કલીલ પદ થથ નો છે અને આ કલીલો મ ાં મુખ્યત્વે એલ્યુમમનો સીલીકેટખનીજો ,લોહઅનેએલ્યુમમનીયમન જલીલ ઓક્સ ઈડ અને સેન્દ્રીય પદ થથ હ્ુાંમસનોસમ વેશ થ ય છે.આ બધ ક્લીલોનો ખનીજ જમીન (Mineral Soil)જમીનની અમ્લીયત મ ાં ૯૦ થી ૯૫ ટક ફ ળો હોય છે એવો અંદ જ છે.વધુ વરસ દ વ ળ પ્રદેશમ ાં બેઝિક આયનો ધોવ ય જવ ન લીધે કલેની સપ ટી પર બીજા ધન યન કરત H+ આયન નુાં વર્થસ્વ વધ રે હોય છે. પરાંતુ કલીલ પ્રણ લી જમીનન ર વણ સ થે તેમન ધન યનની બ બતમ ાં સાંતુલન સ્થ પવ નો પ્રય સ કરે છે.પરરણ મે તેની સપ ટી પરનો હ ઈડ્રોજન મવયોજજત થઈ ર વણમ ાં આવે છે. અને તે રીતે જમીનની અમ્લત વધ રે છે.વળી વધુ પડતી અમ્લત હોય ત્ય રે કલે-ખનીજની જાળી મ ાંથી અમુક અલ્યુમમનીયમ પણ ઓગળી જાય છે અને એ રીતે હ ઈડ્રોજન અને એલ્યુમમનીયમ બને આવ સાંજોગોમ ાં હ જર હોય છે.એટલુ જ નહી વળી H+ ની મ ફક અલ્યુમમનીયમ પણ ર વણ ન અલ્યુમમનીયમ સ થે સાંતુલન મ ાં હોય છે. અને ર વણમ ાં તેનુાં જલમવશ્લેષણ થત તે H+ આયન ઉત્પન્ન કરે છે. સાંદર્થગ્રાંથ =જમીન મવજ્ઞ ન ર્ ગ ૨ યુમનવસીટીગ્રાંથ બોડથ મનમ થણ (પી.એમ.મહેત )
  • 3. ભેજવાળા વવસ્તાર માાં જયારે ખુબજ વરસાદ પડતો હોય તયાાં ખુબ જ વરસાદ ને કારણે બેઝિક ક્ષારો નીતરી જવાથી અમ્લીય જમીનો બને છે. જમીનનો Ph આંક સાત કરતા ઓછો , એક્ટીવ એસીડીટી ના કારણે થાય છે. આવી જમીનમાાં H+ આયનોની સાાંદ્રતા OH- આયનો કરતા વધી જાય છે.આવી જમીનો ખુબજ ઊંચા પ્રમાણમાાં એલ્યુવમનીયમ, આયનન અને મેગનીિ ધરાવે છે. ભારતમાાં વાવેતર જમીનો પેકી ૩૪% (pH < ૬.૫ ) જમીનો અમ્લીય છે. સાંદભન= જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર ) અમ્લીયત ણી મ ત્ર Ph રેંજ અવત અવત અમ્લીય જમીનો <૩.૫ અવતશય અમ્લીય જમીનો ૩.૫ થી ૪.૪ ખુબજ અમ્લીય જમીનો ૪.૫ થી ૫.૦ મધ્યમ અમ્લીય જમીનો ૫.૧ થી ૫.૫ સામન્ય અમ્લીય જમીનો ૫.૬ થી ૬.૦ તટસ્થ જમીનો ૬.૧ થી ૬.૫
  • 4. અમ્લીય જમીનોના લક્ષણો 1. આવી જમીનોમાાં કેઓઝલનાઈ કલે હોય છે , ને ક્ાાંક ક્ાાંક ઇલાઇટ ખનીજ જોવા મળે છે . 2. આવી જમીનોમાાં ધન આયન વવવનમય શક્ક્ત ઓછી ,નાઈટ્રોજન ,ફોસ્ફરસ અને સેન્દ્ન્દ્રય પદાથન ની માત્ર ઓછી જોવા મળે છે. 3. સુક્ષ્મ જીવો દ્વરા હ્યુમસ સડવાથી ઓગેવનક એવસડ બને છે, જેનાથી જમીનની અમ્લીયતા વવકસે છે. 4. જુદી – જુદી જમીનોમાાં સુક્ષ્મ તતવો ણી માત્રા પણ વૈવવધ્યસભર જોવા મળે છે. સાંદભન = જમીન વવજ્ઞાન પેજ નાંબર ૧૫૮ (ડૉ. હસમુખભાઈ સુથાર )
  • 5. જમીનમ ાં રહેલી અમ્લીયત ને લીધે (અમ્લીય જમીનમ ાં )છોડવ ઓની વૃધ્ધધ પર શી અસર થ ય છે. સામાન્ય રીતે અમ્લીયતા ણી છોડવાઓને થતી અસર અંગે મનમાાં એવી છાપ ઉપક્સ્થત થાય કે કા તો જમીનોના દ્રાવણમાાં રહેલી વધુ પડતુાં H+ આયનનનુાં પ્રમાણ છોડવાઓની સીધી અસર કરે છે. અથવા તો તેને લીધે ઉપક્સ્થત થતી પરરક્સ્થવતને લીધે બીજી ગોણ અસર થવાથી છોડવાઓને સહન કરવુાં પડે છે. ૧.કેલ્લ્સયમ ,મેગ્નેવશયમ અને ફોસ્ફરસ પર અસર : સામન્ય રીતે જયારે બેઝિક આયનનુાં ધોવાણ થઈ જમીનમાાં થી દુર થાય છે તયારે અમ્લીયતા ઉતપન્ન થાય છે.આ બેઝિક આયનમાાં કેલ્લ્શયમ નુાં સ્થાન અગતયનુાં છે. અને તેથી તેમાાં ઘટાડો થવાથી છોડવાઓની વૃલ્ધ્ધ ને વવપરીત અસર થાય છે.આ હકીકત મેગ્નેશીયમાાં પણ લાગુ પડે છે.Ca અને Mg બને છોડવાઓના પોષણમાાં ભાગ ભજવે છે.એટલુ જ નહી પણ તેની હાજરી અથવા ગેરહાજરીની અસર જમીનમાાં પ્રવતનતા બીજા ઘણા સાંજોગો પર અસર કરતા હોઈ તે આડકતરી રીતે છોડવાઓના પોષણમાાં મહતવનો ભાગ ભજવે છે. જો કે જમીનમાાં ૬ થી ૭ પી.એચ .હોય તો ફોસ્ફરસ સોથી વધુ છોડવાઓને મળી રહે છે.પરાંતુ તેનાથી વધુ પી.એચ હોય અને જમીનમાાં Ca નુાં પ્રમાણ વવશેષ હોય તો Ca ના અદ્રવ્ય ક્ષારોમાાં ફેરવાય જાય છ અને લભ્યતા ઘણી ઓછી થઈ જાય છે. સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ – ૨ પેજ નાંબર ૯૭ થી ૯૮
  • 6. ૨.અલ્યુવમનીયમ ,મેગેવનિઅને બીજા ધાત્તવક તતવો પર અમ્લીયતા ણી અસર : નીચા પી.એચ વળી જમીનમાાં આ તતવો ખાસ કરીને અલ્યુવમનીયમ,મેગેવનિ ,લોહ ,તાાંબુ વગેરેની દ્રાવ્યતા ખુબ વધી જાય છે.આ પરરક્સ્થવત માાં ચ ૂનો નાખવાથી દુર કરી શકાય છે.વળી પી.એચ.૭ ઉપર જાયતો પણ આ તતવની અછત જણાય છે. ૩.સુક્ષ્મ જીવાણુઓ પર અમ્લીયતાની અસર:આપણે એ તો જોયુાં કે સુક્ષ્મ જીવાણુઓ ણી પ્રવૃવિઓ માટે જમીનમાાં સાંજોગો અનુકુળ હોવા જરૂરી છે.સામાન્ય રીતે સુક્ષ્મ જીવાણુઓ મોટા ભાગે ૫.૫ કે ૬.૦ થી ઉપર પી.એચ. હોય તયારે પ્રવૃવતઓ સારી રીતે કરી શકે છે. ૪.રોગોનો ઉપદ્રવ અને જમીનની પ્રવતરિયા: અમુક રોગો ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ વધુ અમ્લતાવાળીજમીનમાાં પોતાની વૃદ્ધિ સારી રીતે કરે શકે છે. અને તે સાંજોગોમાાં પાક પર રોગ લાગવાનો ભય રહે છે.દા.ત.(Plasmodiophora brassicae )નામની ફૂગ અમ્લીય જમીનમાાં વૃદ્ધિ કરી શકે છે અને કોબીજ વગેરે પાકોમાાં રોગ લાગે છે. આથી ઉલટુાં બટેટામાાં ચાાંદીનો રોગ ઉતપન્ન કરતા સુક્ષ્મ જીવાણુઓ (Actinomycetes edremogenus) અમ્લીય જમીનમાાં વવકાસ પામી શકતા નથી. સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૯૮ થી ૯૯
  • 7.  અમ્લીયતાની વવપરીત અસર દુર કઈ રીતે થાય છે.? જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે જમીનમાાં ચ ૂનો ઉમેરવામાાં આવે છે. જે જમીનના H+ આયનને વશવથલ કરી અનુકુળ સાંજોગો ઉતપન્ન કરે છે.ચ ૂનો જુદા જુદા સ્વરૂપે બજારમાાં મળે છે.તેમાાં કેલ્લ્શયમ કાબોનેટ ,ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ અને સીલીકેટ અગતયના છે.  ચુના ના ફાયદાઓ ૧.ચુનાથી જમીનના પોષક તતવો ણી દ્રાવ્યતા અને છોડવાઓને તેની લભ્યતા પર અસર થાય છે. ૨. અલ્યુવમનીયમ અને મેગેવનિ જેવા તતવોની દ્રાવ્યતા પર વવપરીત અસર થવાથી છોડવાઓ પર તેમની િેરી અસર થતી અટકે છે. ૩.તે જમીનનો બાાંધો સુધરે છે અને આડકતરી રીતે સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃવતઓને વેગ મળે છે. ૪.ચ ૂનો ઉમેરવાથી ચોદ્વાઓના મુઝળયા સારી રીતે વવકાસ પામે છે અને તેને લીધે છોડવાઓ પાણી તેમજ પોષકતતવો વધુ સારી રીતે અને વધુ પ્રમાણમાાં લઈ શકે છે. સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૧૦૦
  • 8. જમીન અમ્લીય થવાના કારણો=જે જમીનનો અમ્લીયતા આંક ૭ થી નીચો હોય તેવી જમીનને અમ્લીય કહેવામાાં આવે છે. ૧. જમીનમાાંથી ભાક્સ્મક તતવો જેવાકે કેલ્લ્શયમ ,મેગ્નેવશયમ અને પોટેવશયમ નીતર દ્વરા દુર થઈ જવાથી. ૨. વધરે પડતા વરસાદ થી તેમજ નીતાર થી જમીનમાાં હાઈડ્રોજન H+ આયનનુાં પ્રમાણ વધવાથી. ૩. વનસ્પવત દ્વારા ભસ્મનો વધારે પડતો ઉપયોગ . ૪.અ અમ્લીય ખાતરો નો સતત ઉપયોગ. ૫. સેન્દ્રીય તતવોનો જમવ અને તેનુાં વવધટન. ૬. સકીણન ક્લીલો ણી સપાટી પર રહેલા વવવનમય A+++ નુાં જલવવશ્લેષણ .  અમ્લીય જમીનની ઝચરકતસા= આખી દુવનયામાાં જમીનની અમ્લીયતા ઓછી કરવા માટે ચૂનાના પદાથો આપવાની પ્રથા પ્રચઝલત છે. સામાન્ય રીતે આ પદાથોમાાં કેલ્લ્શયમ,મેગ્નેવશયમના ઓક્સાઈડ હાઈડ્રોકસાઈડ, સીલીકેટ કાબોનેટ લાઈમ સ્ટોન ,ડોલોમાઈટ,ડોલોમાઈટ લાઈમ સ્ટોન ,બેઝિક સ્લેગ ,માલન,ચોક અને બળેલા ચ ૂનાનો સમાવેશ થાય છે.  ચૂનો (Lime)= જમીની અમ્લીયતા સુધારવામાાં ચૂનાની અસરકારકતા ઘણા પરરબળો પર આધરરત છે.તેમાાંથી સૌથી મહતવનુાં પરરબળ તેની બરીકતા છે. જયારે કેલ્લ્શયમ કાબોનેટ અને બેઝિક સ્લેગ જે જે સ્્તીકના રૂપમાાં હોય છે.તેની અસર તેના બારીક ભુક્કા પર આધારરત છે.પદાથો ણી જેમ બરીકતા વધે છે તેમ તેની અસરકારકતા વધે છે પરાંતુ પદાથોની બરીકતા વધરતા તેની રકિંમત પણ વધે છે.આથી પદાથન ઓછામાાં ઓછા દળીને તે બારીક રજકણો આપે અને જમીનના અમ્લીયતાના આંકમાાં વધરો કરે તેવા પદાથો ણી પસાંદગી કરવી જરૂરી છે.  સાંદભન = જમીન વવજ્ઞાન ભાગ - ૨ પેજ નાંબર ૩૯૫ થી ૩૯૭ (જમીન- સુધારકો )
  • 9. ચૂનાના સ્વરૂપો જલદ અસીડના ક્ષારોને છુટા પડવાથી કેલ્લ્શયમ અને મેગ્નેવશયમ ના બે સમૂહ રહે તેમાાં (૧)માંદ તેજાબના ક્ષારો જેવા કે કાબોનેટ અને (૨) ઓક્સાઈડ અને હાઈડ્રોકસાઈડ જેવા ભાક્સ્મક સયોજનોના સમાવેશ થાય છે કેલ્લ્શયમ અને મેગ્નેશ્યમ ના આ સમૂહો ખેતીવાડી નો ચ ૂનો (Agricultural Lime) તરીકે ઓળખાય છે. બજારમાાં ચ ૂનાના પદાથો કેલ્લ્શયમ અથવા મેગ્નેવશયમ ના અકલા સયોજન ના રૂપમાાં મળતા નથી તેના ઘણા વગો છે.૧.ચુનાના ઓક્સાઈડ= ચ ૂનાના ઓક્સાઈડને બળેલો ચ ૂનો ,ક્ક્વક લાઈમ અથવા ઘણી વખત ફક્ત ઓક્સાઈડ તરીકે ઓળખવામાાં આવે છે.ખેતીવાડીમાાં વપરાતા ચ ૂનાની શુિતા ૮૫ થી ૯૮ ટકા હોય છે. ૨.ચ ૂનાના હાઈડ્રોકસાઈડ= ચ ૂનાના આ સ્વરૂપને હાઈટ્રેટ તરીકે ઓળખવા માાં આવે છે.બળેલા ચુનામાાં પાણી ઉમેરીને બનાવવામાાં આવે છે. ૩. ચ ૂનાના કાબોનેટ= દળેલા ચ ૂનાની શુઘ્ધતા ૭૫ થી ૯૯ ટકા હોય છે.ચુના ના પથ્થરમાાં બે જુદા જુદા સયોજનો હોય છે ૧.કેલ્લ્શયમ કાબોનેટ અને ૨.ડોલોમાઈટ અમ્લીય જમીનમાાં સુધારણા માટે ચુના ની જરૂરરયાત = સામાન્ય રીતે વ્યવહારમાાં ૩ થી ૪ તન પ્રવત હેકટર ચુના ના પથ્થર નો બારીક ભુક્કો આપવો ઈચ્છનીય છે આથી વધારે ઈચ્છનીય નથી કારણ કે તે આવથિક રીતે પોષાય તેમ નથી અમુક સાંજોગોમાાં જમીન જો બહુ જ અમ્લીય હોય અને પાક ઉતપાદન માટે ઘણી સારી શક્ક્ત ધરાવતી હોય આવે રકસ્સમાાં ૩ થી ૪ ટન થી વધારે ચ ૂનો આપી શકાય છે. સાંદભન ગ્રાંથ= જમીન વવજ્ઞાનભાગ ૨ પેજ નાંબર ૩૯૮ થી ૪૦૧
  • 10. ચૂનો આપવાની પિવત= જમીનમાાં ચુનોના રજકણો નુાં નેચે તરફનુાં વહન થતુાં ન હોવાથી ચુનો નીચેના ભાગમાાં પણ પ્રમાણસર વમશ્ર થાય તે માટે જરૂરી ચુનાનો અડધો ભાગ જમીનની સપાટી ઉપર આપવામાાં આવે છે પછી ખેડ કરીને વમશ્ર કરવામાાં આવે છે તયરબાદ બાકીનો ચુનો ચાસમાાં આપીને ફરી ખેડ કરવાથી સારી રીતે વમશ્ર કેરી શકાય છે. વધુ અમ્લીય જમીનમાાં પાક લેતા પહેલા ૩ થી ૬ માસ ચ ૂનો આપવો રહતાવહ છે.દા.ત મકાઈ ,ઓટ ,ઘઉ બે વષન રજકો વગેરે પાકોની ફેરબદલીનો િમ હોય તો ચુનો આપવાનો સમય ઘઉ ના પાકને પહેલા પસાંદ કરવો જોઈએ જેથી તયાર પછી ના પાકો ને ફાયદો થશે. જમીનમાાં ચુનો ઉમેરવાથી થતા ફાયદા = જમીન પર તેની (૧) ભોવતક અસર (૨)જેવવક અસર (૩)રાસાયઝણક જમીન માાં વધરે પડતો ચુનો આપવાથી તેની અસર = ૧.લોહ ,મેંગેનીિ,તાાંબુ અને જસત લભ્યતા ઘટતા છોડમાાં તેની ઉણપ જણાય છે. ૨.ફોસ્ફેટની લભ્યતા માાં ઘટાડો જણાય છે. ૩.બોરોનની લભ્યતા અને તેના અવશોસણ માાં પણ અડચણ ઉભી થાય છે. ૪.પોટેવશયમ ની લભ્યતા માાં ઘટાડો થાય છે. સાંદભન ગ્રાંથ જમીન વવજ્ઞાન ભાગ ૨ પેજ નાંબર ૪૦૪ થી ૪૦૫
  • 11. જુદી જુદી જમીનના પ્રકારને આધરે ચૂનાની જરૂરરયાત જમીન નો પ્રક ર ૧ એકમ PH વધ રવ ચ ૂન ની જરૂરરય ત (૫.૦ થી ૬.૦) મધ્યમ અને સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની જમીન. ૧ થી ૨ ટન / એકર સારી પ્રત ધરાવતી ગ્રે અને કાળા ઘેરા રાંગની જમીનો, પાતળી,કાળી અને કાળી જમીનો. ૨ થી ૩ ટન /એકર સારી પ્રતની કાળી જમીનો,સેન્દ્રીય જમીનો. ૩ થી ૪ ટન / એકર સાંદભન ગ્રાંથજ જમીન વવજ્ઞાન પે નાં ૧૬૦ ( ડૉ. હસમુખભાઈ સુથાર
  • 12.  ૧. Saline Soil (ક્ષારીય જમીન ) =આ જમીનમાાં દ્રાવ્ય ક્ષારો નુાં પ્રમાણ વધુ હોય છે.તેનો ph આંક ૮.૫ થી ઓછો હોય છે. અને વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા થી ઓછુ હોય છે.  ૨.Alkaline Soil (ભાક્સ્મક જમીન )= આ જમીનમાાં ph આંક ૮.૫ થી ૧૦.૦ હોય છે.અને ક્ારેક તેનાથી પણ વધારે હોય છે અને વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા કરતા વધારે હોય છે.  ૩. Saline Alkaline Soil (ક્ષારીય ભાક્સ્મક જમીન )=આ જમીનનો ph આંક ૮.૫ કે તેથી વધારે હોય છે.અને વવવનમય પામે તેવુાં સોડીયમ 15 ટકા થી વધુ હોય છે. સાંદભનગ્રાંથ જમીન વવજ્ઞાન પે નાં ૪૭ થી ૪૮ ( ડૉ. હસમુખભાઈ સુથાર) આભાર