SlideShare a Scribd company logo
1 of 19
 ગ્રામ વિકાસમાાં કૃવિ અને પશુપાલનનો ફાળો :-
ગ્રામ વિકાસમાાં કૃવિનુાં મહત્િ :-
ભારતીય અર્થતાંત્ર હજુ પણ કૃવિ અર્થતાંત્ર
તરીકે ઓળખાય છે કૃવિ ભારતીય અર્થતાંત્ર ની કરોડરજ્જુ છે.અને ખેતીની
આબાદી સમગ્ર અર્થતાંત્ર ની પાાંચ રીતર્ી બને છે.પાાંચ દાયકા ના આયોજન
કાળ બાદ પણ ભારતીય અર્થકારણ માાં કૃવિ ક્ષેત્રે અવત મહત્િ નુાં સ્ર્ાન ધરાિે
છે.રાષ્ટ્રની આિકમાાં ધણો ફાયદો ર્યો છે.
(૧)રાષ્ટ્રીય આિકમાાં ખેતીનો ફાળો :-
ભારતની રાષ્ટ્રીય આિકમાાં કૃવિ ક્ષેત્રે નો ફાળો
સૌર્ી મહત્િનો છે. સાડાચાર દાયકાના આયોજનકાળ દરમ્યાન બાદ પણ
આપણી રાષ્ટ્રીય આિકની સરખામણીમાાં કોઈ ફેરફાર જણાતો નર્ી. છતા પણ
આપણે જોઈએ તો ૧૯૫૦-૫૧માાં આપણી રાષ્ટ્ટીય આિક માાં ખેતી ક્ષેત્ર નો
હહસ્સો ૫૫.૩% અને ૧૯૬૦-૬૧ માાં ઘટી ને ૫૧.૩% અને ૨૦૦૧ માાં તે ઘટી
ને ૨૩% ર્યો.
આમ આપણી રાષ્ટ્રીય આિક કૃવિનો સાપેક્ષ હીસ્સો ઘટી
રહ્યો છે છતાાં પણ તેનુાં પ્રમાણ ધણુાં ઉચુાં છે.
(૨)િધતી જતી િસ્તી ને ખોરાક પુરો પાડિો :-
કૃવિ ક્ષેત્રની અગત્યતા આપણી િધતી
જતી િસ્તી ને ખોરાક પ ૂરો પાડિાની છે.ભારતની િસ્તી િધુ ઝડપી ગવતએ
િધી રહી છે.૧૯૫૧ માાં દેશની િસ્તી ૩૬% કરોડની હતી.જે ૨૦૦૦-૦૭ માાં
૧૦૨ કરોડના આંકે પહોચી ગઈ હતી.આ િધતી જતી િસ્તીને ખોરાક પ ૂરો
પાડિાની જિાબદારી કૃવિક્ષેત્રની છે.િસ્તી િધારાના પગલે અનાજની
માાંગમાાં િધારો ર્ાય છે.િસ્તી વૃદ્ધિના ઊંચા દર ઉપરાાંત નાણાાંકીય પહરબળો
લીધે પણ અનાજની માાંગ પર દબાણ આિે છે. અનાજનુાં ઉત્પાદન જો પ ૂરતા
પ્રમાણ માાં ર્ાય નહી તો ભાિ િધિા માાંડે છે. આર્ી કૃવિ અર્થતાંત્ર નો વિકાસ
ર્ાય તે જરૂરી છે.
(૩)રોજગારીની દ્રષ્ટ્ટીએ :-
રોજગારીની દ્રષ્ટ્ટી એ પણ ભારતીય અર્થતાંત્રમાાં ખેતી મહત્િનુાં સ્ર્ાન ધરાિે
છે.દેશની લગભગ ૬૨% જેટલી કામ કરતી િસ્તીને દ્રષ્ટ્ટીએ પ ૂરુાં પાડે
છે.૧૯૦૧-૨૦૦૧ના દાયકા દરમ્યાન આ ટકાિારી નુાં પ્રમાણ લગભગ સ્સ્ર્ર
રહેિા પામ્્ુાં છે.આમ કૃવિ ક્ષેત્ર આપણા દેશમાાં એક એવુાં ક્ષેત્ર છે કે જે મોટા
ભાગના લોકોને રોજગારી આપે છે.
(૪)ઉધોગો ને કાચો માલ પ ૂરો પાડે છે :-
કૃવિ ક્ષેત્રે િધતી જતી િસ્તીને ખોરાક પુરો પાડે છે
.એટલુાં જ નહહ પરાંતુ દેશના કેટલાક મહત્િના ઉધોગને કાચો માલ પ ૂરો પાડે
છે. દા.ત સુતરાઉ કાપડનો ઉદ્યોગ, શણ ઉધોગ, ખાાંડ ઉદ્યોગ, િનસ્પવત ઉદ્યોગ
િગેરે ઉદ્યોગને કાચો માલ મેળિિા કૃવિ પર આધાર રાખે છે. એ જ રીતે ચા-
કોફી, રબ્બરનાાં બગીચા ઉદ્યોગ િગેરે પણ ખેતી ઉપર આધાર રાખે છે. તદ્દ
ઉપરાાંત કાપડનો ઉદ્યોગ દોરડા િગેરે અનેક નાના પાયાના ઉદ્યોગને
કાચોમાલ સમયસર અને પુરતા પ્રમાણમાાં ન મળે તો તેમનો વિકાસ ર્તો
નર્ી.
૫. વિદેશી હૂાંહડયામણની કમાણીમાાં ફાળો:-
ભારતની વિદેશી હુડીયામણની કમાણીમાાં પણ ક્રુવશક્ષેત્રણો હહસ્સો ઘણો
મહત્િનો છે. આજે પણ આપણી મુખ્ય વનકાસો પ્રત્યક્ષ રીતે કૃવિ પર આધાહરત
છે. દા.ત સુતરાઉ કાપડ, શણની બનાિટો,ચા, કોફી, ખાાંડ, તમાકુ તેનાજ ખોળ
અને અન્ય ખેત પેદાશો િગેરે આપણી અગત્યની પેદાશો છે. આ વનકાશ
કમાણીમાાં િસ્તુઓની વનકાસમાાં િધારી િધુ હૂાંહડયામણો મેળિિા માટે
કૃવિક્ષેત્રનો સગીન વિકાસ અવનિાયથ છે.
૬. અર્થતાંત્રના અન્યક્ષેત્રના વિકાસ માટે :-
કૃવિક્ષેત્રણો વિકાસ અર્થતાંત્રના અન્ય ક્ષેત્રો ના વિકાસ ને િેગ આપે છે
િાહન વ્યહિાર સાંદેશ વ્યિહાર વસિંચાઈિીજળી અને બાાંધકામ ઉધોગ
નો વિકાસ ખેતી ના વિકાસ પર આધાર રાખે છે. કૃવિ ના વિકાસ ને લીધે
જ ાંતુનાશક દિાઓ ખેતી લીધેખાતરો,ખેતીના સાધનો ર્યો છે.આમ ખેતી
અગત્ય નુાંપહરબળ છે.
૭ . આંતહરક િેપારમાાં કૃવિનો ફાળો:-
આંતહરક િેપાર માાં ખેતી નો અગત્ય નો ફાળો છે.ઉપખાંડ જેિા વિશાળ દેશ
માાં ખેતી મુખ્યત્િે ગામમાાં ર્યા છે જયારે ખેતી પ્રદેશ ની િપરાશ ગામગટી
શહેરો સુધી છે.પ્રસરેલી છે.
૮. સરકાર ની આિક પરની અસરો:-
કૃવિ ક્ષેત્રે સમૃદ્ધિ કે વનષ્ટ્ફળતા સરકાર ની વતજોરી ને પણ અસર કરે છે.
કૃવિના અનુકુલ કૃવિક્ષેત્ર પરના િેરોઓમાટી િધુ આિક પ્રાપ્ત ર્ાય
છે.િળી ખેતી પેદાશ ની આ ગાળા માાં ર્તી િધુ હેરફેર ને લીધે િાહન વ્યિહાર
નીકમાણી માાં િધારો ર્િાર્ી તેમના તરફ ર્ી અનેક પ્રકાર ની ચીજિસ્તુ નીમાાંગ
િધે છે. જેનેપહરણામો આિતી જકાત ,િેચાણ અને અન્ય િેરાઓ માાંર્ી િધુ
આિક મળે છે.
 ગ્રામ વિકાસમાાં પશુપાલનનુાં મહત્િ
પશુધનનુાં અર્થતાંત્રમાાં અનેક દ્રષ્ષ્ટ્ટ કોણર્ી સમજાિી શકાય. અર્થતાંત્રના
કૃવિ પ્રદેશના કૃવિક્ષેત્ર ઉજાથના સ્િરુપે કૃવિક્ષેત્રમા રોજગાહરએ માટે આધાર
રાખતા લોકો માટે િધારાની તર્ા મોસમી રોજગારીના એક વિકલ્પ તરીકે
દશાથિી શકાય. ૧૯૭૦-૭૧ માાં પશુધન ઉત્પાદનનો કૃવિ ઉત્પાદનમાાં ૬%
ફાળો હતો. તે વૃદ્ધિ પામીને ૧૯૮૧-૮૨ માાં ૧૦.૫% ર્યો હતો. જો કે
ઉત્પાદનના વૃધ્ધધણો દર પશુધન ઉત્પાદનના ક્ષેત્રે છડ્ડા દાયકામાાં ૩%
કરતા ઓછો હતો. પણ સાતમાાં દાયકામાાં તેને નોંધપાત્ર ઝડપ બતાિીને
ઉત્પાદનના વૃધ્ધધણો દર ૪.૫ % સૂચક રીતે ગવત દશથક બન્યો. ૧૯૮૦નાાં
ગાળામાાં એનો ઉત્પાદન દર સારો એિો ઉચો હોિાનો સાંભિ છે. પશુધન
ઉત્પાદનનો ભારતના આંતહરક ઉત્પાદન જોઈએ. GDP ના જે ૧૯૭૦-
૭૧ની ગાળાની ડટની સપાટીને ૧૯૮૧-૮૨ માાં તે ઘટીને ૮.૪%રહ્યો હતો
નેશનલ એકાઉન્ટ સ્ટેટીક્લલ્સના છેલ્લા પ્રકારના પસુધન ઉત્પાદન તેનુાં
બદલાતુાં માળખુાં અને પ્રિતમાન ભાિને ૧૯૭૦-૭૧ ના ભાિ પ્રમાણે
ઉત્પાદનના માળખા પ્રમાણે મ ૂલ્યનુાં દશથન કરિામાાં આવ્્ુાં છે.
મત્સ્ય ઉદ્યોગને જ ાંગલ ઉદ્યોગનીસરખામણીમાાં૦.૧%શાટના મત પ્રમાણે
પશુપાલન ઉદ્યોગના કૃવિક્ષેત્રોમાાં મત્સ્ય ઉદ્યોગની સરખામણીમાાં ૭ ગણો
િધુ ફાળો છે.પશુપાલન ઉદ્યોગ દ્વારા બીજા ક્ષેત્રના પ્રમાણે રોજગારી કેટલી
પ્રાપ્ત ર્ાય છે તે કહેવુાં મુશ્કેલ છે. કારણ કે પસુધનની કામગીરીમાાં
કેટલાક શ્રમની કામગીરી હોય તો તે વિશે ભારે વિિાદ પ્રસરે છે. આમ
છતાાં રાજકુશળોએ ગણતરી કરી બતાિી હતી. કે એક રવશયા ના મ ૂડી
રોકાણનીકોઇપણ ક્ષેત્રે કેટલી રોજગારી પેદા કરી શકાય છે. તેના કરતા
િધુ રોજગારી પશુપાલન ઉદ્યોગ દ્વારા પેદા કરી શકાય છે.
 ગ્રાવમણ વિકાસને અિરોધક સમસ્યાઓ તેનુાં સ્િરૂપ અને અસરો
ગ્રામ વિકાસમાાં અિરોધક સમસ્યા
 જ્ઞાવતિાદ
 બેકારી
 ગરીબી
 સ્ર્ાવપત હહતો
 સ્ત્રીઓનો નીચો દરજ્જો
 વનરક્ષરતા
જ્ઞાવતિાદ
ભારતીય ગ્રાવમણ સમાજનુાં અગત્યનુાં અંગ જ્ઞાવત પ્રર્ા છે જ્ઞાવત પ્રર્ા ભારત
ની પ્રાચીન સામાજજક સાંસ્ર્ા છે
“જ્ઞાવત એટલે કુટુાંબ કુટુાંબ િચ્ચેનુાં જૂર્”
ગ્રામ વિકાસમાાં જ્ઞાવતપ્રર્ા કઈ રીતે અિરોધરૂપ બને છે તેના મુદ્દાઓ
નાના ઉદ્યોગો
જ્ઞાવત પ્રર્ાના કારણે કેટલાક હલકા ગણાતા ઉદ્યોગો સફાઈ મરઘા પાલન
મત્ચ ઉદ્યોગ િણાટકામ િગેરેનો વિકાસ ના ર્યો કારણકે આ વ્યિસાય અનુક
જ્ઞાવતના લોકોજ પાસે જ કરિામાાં આિતા હતા
લગ્નની જહટલ સમસ્યા
એકજ જ્ઞાવત કે પેટાજ્ઞાવતમાાં લગ્ન ર્ઇ સકતા ના હોિાર્ી તેના કારને
લગ્નની જહટલ સમસ્યાઓ ઉભી ર્ઇ છોકરી માટે સારો મુરવતયો પસાંદ કરિાનુાં
મુશ્કેલ બનવુાં પહરણામે દહેજ પ્રર્ા શરુ ર્ઇ લગ્નમાાં ખુબ ખચથ ર્િાને કરને
કુટુાંબમાાં છોકરીનો જન્મ ભારરૂપ લાગિા લાગ્યો
શ્રવમકોની ગવતશીલતા ઓછી ર્ઇ
જ્ઞાવત પ્રર્ાર્ી શ્રવમકોની ગવત શીલતા ઓછી ર્ાય એક ધાંધા માાંર્ી બીજા
ધાંધામાાં લોકો ઓછા જિાને કારનેવ્યિસાયપહરિતથન મુશ્કેલ ર્ઇ પડ્ુાં
શ્રમ અને કળા િચ્ચે અસમ્નિય
આ પ્રાર્ના કારને ઉચી ગણાતી જ્ઞાવતઓમાાં વિશેિ પ્રમાણમાાં રહેલ િેપાર
શ્રમમાાં મ ૂડી તેમજ નીચી ગણાતી જ્ઞાવતઓમાાં આિેલ શ્રમ અને કળા િચ્ચે
સમન્િય ર્ઇ સકતો નર્ી
બેકારી ઉદભિી
જ્ઞાવતના વનયમો અને વિશમતા ઓએ અનેક સમસ્યાઓ ઉભી કહર છે ઉચી
જ્ઞાવત જ્ઞાવતઓમાાં શ્રમ તરફ સુગ ઉત્પન ર્તા માધયમ િગથના લોકોમાાં બેકારીનુાં
પ્રમાણ િધ્ુાં
ભેદભાિ ઉભા ર્યા :
જ્ઞાવત પ્રર્ા એ વ્યિસાય માટે ઉભી કરિામાાં આિી હતી પરાંતુ તેમાાં અમુક
જ્ઞાવત ઉચી કે નીચી હલકા ગણાતા કામો કરે આ બાંને િચ્ચે ભેદભાિ ઉભા ર્યા ,
જ્ઞાવત પ્રત્યે લગાિ :
રાજકારણ માાં જોઈએ તો જે જ્ઞાવત ના નેતા ચુાંટાઈને પોતાની જ્ઞાવતના વિકાસ
માટેના પ્રયત્નો કરશે અને જેર્ી બીજી અન્ય જ્ઞાવતઓને આ લાભ મળતો ર્ીન.
આ ઉપરાાંત જેતે જ્ઞાવતઓ વ્યસ્ક્લત ચુાંટણીમાાં ઉભો રહે તો તેને તે વિશેના
બનાિિામાાં જ્ઞાવત મદદ કરતી હોય છે આ રીતે તે ગામનો વિકાસ અટકે છે.
 બેકારી
પ્રસ્તાિના :
બેકારીની સમસ્યા એ ભારતીય િતથમાન આવર્િક સમસ્યાઓ પેકીની એક
ગાંભીર પ્રહિયા છે.આજે પ ૂણથ રોજગારીએ આધુવનક રાજ્યની આવર્િક અને
સામાજજક નીવતનુાં એક મુખ્ય ધયેય બની ગ્ુાં છે .અલબત પ ૂણથ રોજગારી
એટલે સો ટકા રોજગારી એિો અર્થ ર્તો નર્ી ,પ્રર્મ તો જે લોકો
સ્િેચ્છાર્ી કામ કરિા માાંગતા નર્ી તેિા લોકોને બેકાર કહેિામાાં આિે
છે.અહી આ ઉપરાાંત જુદા જુદા ક્ષેત્રોમાાં આવર્િક પ્રવૃવિ ક્ષેત્રમાાં િેતનના જે
દર પ્રિતથતા હોય તે દરેક લોકોને કામ કરિાની ઈચ્છા નર્ી તેને બેકાર
કહેિાય.
બેકરીના પ્રકારો
બેકરીના મુખ્ય બે પ્રકાર છે .
A. ગ્રામીણ બેકારી
૧)મોસમી ૨) પ્રચ્છન્ન
B.શહેરી બેકારી
૧)ઓદ્યોગગક કામદાર િગથમાાં બેકારી
૨)વશગક્ષત િગથમાાં બેકારી
A)ગ્રામીણ બેકારી
૧)મોસમી બેકારી :
૧૯૯૧ ની િસ્તી ગણતરીના કામ ચલાઉ આંકડા મુજબ દેશની કુલ
િસ્તીના ૮૮.૨% જેટલી િસ્તી ગામડામાાં િસે છે ,અને ગ્રામ્ય વિસ્તારમાાં િસતા
લોકોનો મુખ્ય વ્યિસાય ખેતી છે .પરાંતુ આ વ્યિસાયમાાં સાંકળાયેલ લોકોને
ભાગ્યેજ બારેમાસ કામ મળે છે .પહરણામે િિથ ના અમુક મહહના તેમને બેકાર
રહેવુાં પડે છે .આને મોસમી બેકારી કહે છે .
કુલ ખેડાણ જમીનમાાં લગભગ ૪૦%જેટલી જમીન વસિંચાઈ હેઠળ આિરી લેિામાાં
આિે છે .અને બે કે તેર્ી િધુ પાક ૩૦% જમીન પર લેિાય છે .આર્ી ૩ર્ી ૫
મહહના બેકાર રહેવુાં પડે છે.
૨) પ્રચ્છન્ન બેકારી :
પ્રચ્છન્ન બેકારી બીજા શબ્દોમાાં ગુપ્ત બેકારી તરીકે ઓળખાય છે
.ભારત જેિા અવિકવસત દેશોમાાં ખાસ કરીન્ર ખેતી ક્ષેત્રમાાં તે જોિા મળે છે .આ
પ્રકારની બેકારીની લક્ષણીકતા એ છે કે લોકો કામે લાગેલા છે .પરાંતુ પરાંતુ તે
િાસ્તિ માાં બેકાર છે .પણ સ્પષ્ટ્ટ રીતે તેઓ બેકાર જણાતા નર્ી .તેર્ી તેને
પ્રચ્છન્ન કે ગુપ્ત બેકારી કહેિાય છે .
દા,ત ..... ૫% શ્રમના ભાગના ખેતર પરર્ી દુ ર કરિામાાં આિે તેમ છતાાં કુલ
ઉત્પાદનમાાં કોઈ ઘટાડો ર્ાય નહહ તો આ િધારાના શ્રમની સીમાાંત ઉત્પાદકતા ૦
(શૂન્ય) છે.
B) શહેરી બેકારી
ભારતમાાં શહેરી વિસ્તારમાાં પ્રિતતી બેકારીને શહેરી બેકારી કહે છે
,તેના બે સ્િરૂપ છે .
૧) ઓદ્યોગગક કામદાર િગથમાાં બેકારી :
૨) વશગક્ષત બેકારી :
૧) ઓદ્યોગગક કામદાર િગથમાાં બેકારી :
ભારતમાાં ઉદ્યોગગક બેકારી માટેનુાં મુખ્ય કારણ માંદી ઉદ્યોગગક વિકાસ અને
અયોગ્ય ટેકનોલોજીના ઉપયોગને ગણાિી શકાય છે , ભારતમાાં ઉદ્યોગગક વિકાસ
દરની તુલનામાાં આવર્િક રીતે સહિય િસ્તીમાાં મોટો મોટો િધારો ર્યાને લીધે
શ્રમનો વૃદ્ધિ દર ઉચો રહ્યો છે ,પહરણામે બેકારીનુાં મોટુાં પ્રમાણ જોિા મળે છે.
૨) વશગક્ષત બેકારી :
વશગક્ષતબેકારીનો પ્રશ્ન એ આપણી બેકારીની સમસ્યાનુાં એક મહત્િનુાં પાસુાં છે ,
વશગક્ષત ની તકોમાાં િધારો ર્િાર્ી તેને અનુરૂપ રોજગારીની તકોમાાં િધારો
ર્યેલો જોિા મળતો નર્ી દર િિે માધયવમક અને ઉચ્ચ વશગક્ષણ લેનાર
વિદ્યાર્ીઓ ની સાંખ્યામાાં િધારો ર્તો જાય છે .બીજી તરફ તેઓ માટે પુરતી
રોજગારીની તકો ન સજાથતા વશગક્ષત િગથમાાં બેકરીના ગાંભીર સમસ્યા ઉભી ર્ઇ છે.
 ગ્રામ વિકાસ માાં અિરોધક પહરબળ તરીકે બેકારી :
બેકારી એક આભીશાપ છે બેકારીનો આર્ીક સાંબાંધ આર્ીક જીિન સાર્ે હોિા છત
પણ એક સામાજજક સમસ્યા છે.તે સામાજજક જીિનને િધારે વિિીધન આપે છે
.બેકારી ઉઉંબ અને સમાજને પ્રવતભાિ કરે છે. અસાંતોસ અંદોલન અને િાાંવત તર્ા
સ્િસ્ર્ પર અસર જન્માિે છે ,બેકરીના કારણે નીચે મુજબ પહરબળો આિે છે.
૧) આર્ીક દરજ્જાનુાં અધથ:પતન :-
બેકારીઅને અર્થ વ્યિસ્ર્ા પરસ્પર સાંકળાયેલા કે. કમાણી કરતી અને
બેકાર વ્યસ્ક્લત ની આવર્િક કદદથ શાનુાં અનુમાન લગાિી શકાય છે .બેકારીને કારણે
જીિન સ્તર નીચુાં બને ,મનુષ્ટ્યના જીિનના કામો બદલી નાખે છે.બેકારીને કારણે
ગરીબી આિે છે.તેના કારણે વ્યસ્ક્લત દેિાદાર બને છે.અને તેર્ીગામનો વિકાસ
અટકે છે
૨) કૌટુાંગબક વિઘટન: -
ભારતીય સમાજ પુરુિ પ્રધાન કે પુરુિ કુટુાંબનો િાળો હોય છે.તેની સતા
સિોપરી હોય છે.પરાંતુ મુખ્ય વ્યસ્ક્લત તરીકે બેકાર હોિા ચાત તો કૌટુાંગબક વિઘટન
આિીજાય છે.બાળકોનુાં વશક્ષણ પડી જાય છે. શાળામાાં જિાના બદલે નાની
ઉમરના બાળકોને મજુરી કરિા જવુાં પડે છે. અને કારણે બલ્માાંજુરીની સમસ્યા
ઉદભિે છે સ્ત્રીઓ બેકારીર્ી તાંગ આિી જઈને િેશ્યા વૃવત તરફ િળી જાય છે. આ
રીતે બેકારી સાંપુણથ કુટુાંબને અસ્વવ્યસ્ર્ કરી નાખે છે. અને ખાતર રૂપ બની જાય
છે.
૩) સામાજજક વિઘટન :-
બેકારી વ્યસ્ક્લત તર્ા સમાજનુાં વિઘટન કરે છે. એટલે જ એને સામાજજક
સમસ્યા માનિામાાં આિે છે. બેકારીની સ્સ્ર્વતમાાં વ્યસ્ક્લત મોટા ભાગે સામાજજક
આલોચના કરે છે . જીિનના અદએશોને ભ ૂલી જઈને પોતાનો સ્િાર્થ રાખિા
સતત પ્રયત્નશીલ બને છે. આિી દશામાાં કુતુાંમ્બ્મના રાજ્યોમાાં પ્રયત્ન લોકોર્ી
કામ કરિાની વૃવતમાાં ઘટાડો ર્ાય છે. વિશેિ દાયકે તેનો ત્રાસ ર્ાય છે. કોઈ કાયથ
નહીિત કરિાની વૃવત ધીમર ધીમર વિઘટન ર્ાય છે. આિી પહરસ્સ્ર્વતમાાં
અપરાધીની સાંખ્યામાાં િધારો ર્ાય છે. અને વ્યસ્ક્લત ચોરી,લાાંચ બેઈમાની તરફ
િાલે છે.
૪) અપરાધ દરમાાં વૃદ્ધિ :-
બેકાર વ્યસ્ક્લતઓ ગબન અગ્નાહકત કઠોર અને બની જાય છે . ગબનજરૂરી
ઝગડા કરે છે. તેના પહરણામે લોકો આિી વ્યસ્ક્લતઓર્ી દુ ર રહેિાનુાં પસાંદ કરે છે,
બેકાર વ્યસ્ક્લત અલગિાનો અનુભિ કરે છે. એના જીિનમાાં કોઈ રસ રહેતો નર્ી.
આિી દશા વ્યસ્ક્લતને અપરાધ તરફ િળિા પ્રેરે છે.
૫) સામાજજક તત્િોને પ્રોત્સાહન :
બેકારી લોકોમાાં સરકાર પ્રત્યે અસાંતોિ ફેલાિે છે. તર્ા સમાજના
અસામાજજક તત્િોને પસાર કરે છે. લોકોની સાંકોગચત ને જગાડે છે. ભ્રષ્ટ્ટાચાર િધે
છે, િધુ ધન કમાિિાની લાલચે અસામાજજક તત્િોમાાં મળીને લુત્ફત ચલાિે છે.
૬) અર્થવ્યિસ્ર્ા પર અસર ;
દેશમાાં બેકારીને કારણે અર્થવ્યિસ્ર્ા પર મન અસર ર્ાય છે , રોજગારીની
તકો િધે તો ઉત્પાદન િધે ,પરાંતુ બેકારી ઉત્પાદનના માગથ માાં વિઘટન રૂપ બને
છે. જયારે ઉત્પાદનને ઠેસ પહોચે છે, ત્યારે દેશની અર્થવ્યિસ્ર્ા પર અસર ર્ાય
છે.
૭) વ્યસનનુાં પ્રમાણ િધે છે:-
બેકાર વ્યસ્ક્લત રોજગારી ના મળિાને કારણે ગાંભીર ટેન્શનમાાં રહે છે, જેર્ી
તે બધુાં ભ ૂલાિિા માટે કેફી દ્રવ્યોનુાં જેિા કે દારૂ, ચરસ ,અફીણ ,વસગારેટ િગેરેનો
ઉપયોગ કરે છે.
૮)સાાંસ્કૃવતક પતન : -
કોઈ પણ દેશ નો સાંસ્કૃવતક વિકાસ આર્ીક સાંપવતને લીધે ર્ાય છે. દેશના
તમામ ગામ પણ આ જ રીતે સાંસ્કૃવતક વિકાસને કારણે જ શક્ય બને છે,જેનો
ઇવતહાસ સાક્ષી છે. કલા,ભાિા, વિજ્ઞાનદશથન,સાહહત્ય, સાંગીત ધમથ િગેરેને ગરીબી
બેકારી આગળ િધિા દેતી નર્ી. શ્રધા, વપડીત વ્યસ્ક્લતને રોટી સાંસ્કૃવતની
આસપાસ ચક્કર મારે છે.
 ગરીબી
ગરીબી એ અભાિની સ્સ્ર્વત છે. સમાજમાાં કેટલાક લોકો જે ચીજિસ્તુઓ
અને સેિાઓ વિપુલ પ્રમાણમાાં મળે છે. જ્યારે તે બીજા લોકોને મળી શકતી નર્ી.
આમ, જીિનની પ્રર્વમક જરૂહરયાતોની િસ્તુઓ અને સેિાઓ પણ જેમને મળતી
નર્ી. તે િસ્તુઓ કે સેિાઓની અભાિની સ્સ્ર્વતને ગરીબી કહેિાય.
ગ્રામવિકાસમાાં અિરોધક પહરબળ તરીકે ગરીબી
વિકસતા દેશોમાાં હજુ ગ્રામ વિકાસ ના કાયથિમો પ્રત્યે જોઈએ તેિી
સભાનતા અને સજાગતા આિી જણાતી નર્ી.મેક્લજીકો,કેન્યા, તર્ા
બાાંગ્લાદેશ જેિા દેશોએઆ માટે નાણા પાયા પર કેટલાક પ્રયોગો કયાાં
છે.
૧.સરકારનો અગભગમ
ગરીબી ની સમસ્યા ને સરકારી રીતે હાલ કરિા માટે સરકાર ના
પક્ષે વિકાસ માટે ની ચોક્કસનીણાથયકતા હોિી જોઈએ કેટલાક દેશોમાાં
સાંસ્ર્ાકીય માળખુાં નબળાં હોય છે કે મોટા રાજકીય ફેરફારો નર્ાય ત્યાાં
સુધીગ્રામ વિકાસ ના કોઈ કાયથિમો અમલમાાં નમૂકી શકાય કેટલાક
દેશોમાાં ગ્રામ વિકાસ માટે નાણા પાયાપર પ્રયોગો ર્યા છે.પરાંતુ સરકાર
એવુાં મને છે કે ગ્રામ વિકાસ પર ધયાન કેષ્ન્દ્રત કરિામાાં આિે તો
આવર્ક વિકાસનો દર ધીમો પડી જશે .
૨. ખેત પેદાશોના નીચા ભાિ
વિકવસતદેશોની ભાિનીવતગ્રામ વિકાસ માટે પ્રોત્સાહકહોિી જોઈએ
મોટા ભાગે વિકાસ ના કાયથિમમાાં ઉધોગ ને પ્રોત્સાહન અપાય છે. અને
ખેતી તરફ દુલથભિામાાં આિે છે.િેપારનો રસ્તો સરિાળે ખેતી ની
વિરુધધ માાં હોય છે..કેટલાક દેશોમાાં એિી દલીલ ર્ાય છેકે ખેત પેદાશો
અને ખાસ કરી ને અનાજના ભાિ નીચારાખિા જોઈએ. નીચા રાખિા
જોઇએ. કારણ કે જીિનની પાયાની જરૂહરયાત બાબત છે. આની વિરુધધ કેટલાક
એિી દલીલ કરે છે કે ખેડૂતની નાણાાંકીય સહાય પુરી પાડિામાાં આિે છે. પરાંતુ
તેનો દૂર ઉપયોગ ર્તો હોય છે. આના બદલે ખેડૂતોને પ્રોત્સાહન દેિા પેદાશોના
ભાિ નક્કી કરે તેમાગથ વિકાસને પ્રોત્સાહન આપવુ જોઇએ.
૩. કરિેરાનુાંમહત્િ :-
વિકાશશીલ દેશોમાાં પરોક્ષ કરિેરા દ્વારા દેશના ગરેબ ગ્રામજનો ઉપર સારો એિો નાણાકીય
બોજ પડતો હોય છે. બીજી તરફ આિકિેરા અને વમલકત િેરાના દરો ઉચા હોિા છતાાં તેની કેટલીક
છટક બારીઓ દ્વારા ધવનકો પર પડતા કરિેરાનો બોજો હકીકતમાાં ઘણો ઓછો હોય છે. બીજી તરફ
સરકારના વિકાસ કાયથિમનો લાભ જેમને મળે છે. તેિા લોકો પાસેર્ી કોઈક લેટરમકક લેિા જેિા કરિેરા
દ્વારા પૈસા મેળિિા જોઈએ. તે માટે ભાગેય જ પ્રયાસો ર્ાય છે.
૪. જમીન સુધારા :-
ગ્રામ વિકાસના કાયથિમમાાં જમીન સુધારણા સૌર્ી મહત્િના ગની શકાય જમીનની માગલકી
છેિટે જમીન ખેડાનારના હાર્માાં જિી જોઈએ અને જ્યાાં ગણોતપ્રર્ા હોય ત્યાાં ગણોતતીયાઓને પ ૂરેપ ૂરુાં
રક્ષણ મળવુાં જોઇએ. આિા સુધારાઓની ગેરહાજરીમાાં નાના ખેડૂતોનુ શોિણ ર્તુ
હોય છે.ઉત્પાદનનુ ધોરણ નીચુ અને વમલ્કતની અસમાનતા િધતી હોય છે તર્ા
જમીન માગલકોનુ િચથસ્િ સમાજ ઉપર છિાયેલુ રહે છે.
૫. પ્રાદેવશક વિકાસની જરૂહરયાત
અમુક પ્રદેશોમાાં જ્યારે આવર્િક વિકાસ માટેની વનતી ઘડિામાાં આિે છે ત્યારે
કયા વિસ્તારની પસાંદગી કરિી તે એક મહત્િનો પ્રયત્ન બને છે.
દા.ત., વિજળી ઉત્પાદન કરનાર સ્ટેશન પાણીની વ્યિસ્ર્ા, સ્ર્ાવનક બજાર,
શાળા, સાંશોધન કેંદ્ર, દિાખાનુ િગેરેના સ્ર્ળની પસાંદગી કરતી િખતે કેટલુક
આયોજન કરવુ જોઇએ. સામાન્ય રીતે આ બધી સેિાઓ આપનાર કેન્દ્રો નગર
વિસ્તારમા આિેલા હોય છે. અને તેની આજુ-બાજુના ગામો તેનો લાભ મેળિે છે.
જેમ-જેમ ગામડાઓનુ પ્રાદેવશક આયોજન વિસ્તરતુ જાય તેમ આિા કેંદ્રોનુ સાંકલન
શહેરી કેંદ્રો સાર્ે ર્વુ જોઇએ. ઘણીિાર એવુ બને છે, કે અમુક વિસ્તારની ગગભિત
કુદરતી શાાંવત વિશે કાંઇ અભ્યાસ જ ર્યો નર્ી. તેર્ી આિા વિસ્તારો પછાત રહી
જતા હોય છે. આર્ી સમગ્ર દેશનુ આ પ્રકારનુ વિશ્લેિણ ર્વુ જોઇએ. તો
ગ્રામવિકાસ જડપી બની શકે.
6.યાંત્ર વિજ્ઞાન વિિયક વિવશષ્ટ્ટ અગભગમ આિશ્યક:-
યાંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે ર્તા ગ્રામવિકાસને અનુરુપ હોિા જોઇએ.
દા.ત., સુકા વિસ્તારો કઠણ જમીન નીચી ઉત્પાદકતા, ગબન ફળદ્રુપ
જમીન જ ાંગલ વિસ્તારો િગેરેમાાં ઉત્પાદન િધારિા માટે જુદી-જુદી યાંત્ર
વિજ્ઞાનની શોધ ર્િી જોઇએ. ઘણીિાર એમ બને છે કે સાંશોધન સાંસ્ર્ાઓને
ગરીબ ખેડૂતોની તરફેણમાાં હોતા નર્ી. નાના ખેડૂતોને મદદરૂપ ર્ાય તેિી શોધો
કરિી જોઇએ.
સ્ર્ાવપત હહતો:-
સમાજની િચ્ચે રહી સમાજના બાકીનાલોકોને મળતા લાભો ઉપરાાંત
પોતાની બધી સાંપવત તાકાત કે જોર દ્રારા બાકીના લોકો કરતાાં વિશેિ અવધકારો
ભોગિતો કે છીનિી લેતો િગથને સ્ર્ાવપતહહત કહેિામા આિે છે.
 સરકારી તાંત્રમાાં તે સારા િગથ ધરાિતો હોય. દા.ત પોલીસ,તાલુકા
પાંચાયત.
 વિકાસ ના લાભ કે ગરીબો કે લાયક વ્યસ્ક્લત સુધી પહોચિા દેતા
નર્ી.
 દાદાગીરી જમાિે છે.
 વધરાણ ની પ્રવૃવતઓ કરે છે.
 પોતાનો વ્યિસાય કે સિા ને પડકારો તે સહન કરી સકતા નર્ી.
 ગામડાની જે યોજનાઓ છે ,લાભ છે તે પોતાના માણસો સુધી
માયાથહદત કરે છે.બીજાને લાભ દેિા દેતા નર્ી.
 પોતાને નુકશાન ર્ાય તો નબળા લોકોને નુકશાન કરે છે.
 આિા વ્યસ્ક્લત સાર્ે વ્યાહન બાાંધવુાં પણ િચ્ચેનો રસ્તો કાઢિો.
 સામાજજક પ્રવૃવિ માાં ગણી િખત મદદ કરિી.
વનરક્ષરતા
 રૂઢીચુસ્ત પરાંપરા જળિાઈ રહે.
 િૈજ્ઞાવનક વિચાર ધારાઓ માયાથહદત પ્રિેશ ર્ાય.
 નિી ટેકનોલોજી સ્િીકારિામાાં ખચકાટ અનુભિાય.
 િહેમો અને અંધશ્રિા માાં પ્રાધાન્ય રહે.
 વિકાસ ની ભ ૂખ માયાથહદત બને છે.
 વિકાસ યોજનાના લાભો પહોચી શકતા નર્ી અને ભણેલા લોકો લાભ
ઉઠાિી જાય છે.
 પોતાના અવધકારો પ્રત્યે જાગૃવતનો અભાિ
 શોિણનો ભોગ ગ્રામ પ્રજા બને છે.

More Related Content

What's hot

Біблійна тематика
Біблійна тематикаБіблійна тематика
Біблійна тематикаzhmekapanova
 
пагін
пагінпагін
пагінonuhyc1
 
6 облік основних засобів
6 облік основних засобів6 облік основних засобів
6 облік основних засобівLesya Yaremchuk
 
Monband water soluble fertilizer
Monband water soluble fertilizerMonband water soluble fertilizer
Monband water soluble fertilizerPeter Li
 
таблиця опіка піклування
таблиця  опіка піклуваннятаблиця  опіка піклування
таблиця опіка піклуванняlarysaperesunko
 
Дослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptx
Дослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptxДослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptx
Дослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptxOlegovna
 
Effect of nitrogen fertilizer on wheat and yield componants
Effect of nitrogen fertilizer on wheat and yield componantsEffect of nitrogen fertilizer on wheat and yield componants
Effect of nitrogen fertilizer on wheat and yield componantsShimanta Dutta
 
Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...
Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...
Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...Improve Medical LLC
 
What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"
What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"
What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"Satyajit Chemicals Pvt Ltd
 
Любовна лірика Сапфо
Любовна лірика СапфоЛюбовна лірика Сапфо
Любовна лірика Сапфоolyasmetyukh
 
Biostimulants in Plant Science.pptx
Biostimulants in Plant Science.pptxBiostimulants in Plant Science.pptx
Biostimulants in Plant Science.pptxBionema
 
28501658 nabard-report
28501658 nabard-report28501658 nabard-report
28501658 nabard-reportYogeeshkr90
 
2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі
2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі
2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картопліDepartment of Mycology and Plant Resistance
 
Climate smart agriculture
Climate smart agricultureClimate smart agriculture
Climate smart agricultureihedce
 
Родина Капустяні
Родина КапустяніРодина Капустяні
Родина КапустяніRiyigor
 
Conservation Agriculture: Fundamentals
Conservation Agriculture: FundamentalsConservation Agriculture: Fundamentals
Conservation Agriculture: FundamentalsJack McHugh
 

What's hot (20)

Біблійна тематика
Біблійна тематикаБіблійна тематика
Біблійна тематика
 
Biofertilizer Production and Application
Biofertilizer Production and ApplicationBiofertilizer Production and Application
Biofertilizer Production and Application
 
пагін
пагінпагін
пагін
 
6 облік основних засобів
6 облік основних засобів6 облік основних засобів
6 облік основних засобів
 
Monband water soluble fertilizer
Monband water soluble fertilizerMonband water soluble fertilizer
Monband water soluble fertilizer
 
презентация по ячменю
презентация по ячменюпрезентация по ячменю
презентация по ячменю
 
таблиця опіка піклування
таблиця  опіка піклуваннятаблиця  опіка піклування
таблиця опіка піклування
 
Дослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptx
Дослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptxДослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptx
Дослідження звязку між чисельністю одомашнених тварин і розвитком людства.pptx
 
Effect of nitrogen fertilizer on wheat and yield componants
Effect of nitrogen fertilizer on wheat and yield componantsEffect of nitrogen fertilizer on wheat and yield componants
Effect of nitrogen fertilizer on wheat and yield componants
 
Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...
Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...
Презентація вебінару "Проведення постмаркетингового нагляду за медичними виро...
 
What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"
What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"
What you always wanted to know about "BioFertilizers in Organic Agriculture"
 
Любовна лірика Сапфо
Любовна лірика СапфоЛюбовна лірика Сапфо
Любовна лірика Сапфо
 
Пізнаємо природу.pdf
Пізнаємо природу.pdfПізнаємо природу.pdf
Пізнаємо природу.pdf
 
Будова і функції нервової системи
Будова і функції нервової системиБудова і функції нервової системи
Будова і функції нервової системи
 
Biostimulants in Plant Science.pptx
Biostimulants in Plant Science.pptxBiostimulants in Plant Science.pptx
Biostimulants in Plant Science.pptx
 
28501658 nabard-report
28501658 nabard-report28501658 nabard-report
28501658 nabard-report
 
2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі
2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі
2_Загальна та сільськогосподарська фітопатологія. Хвороби картоплі
 
Climate smart agriculture
Climate smart agricultureClimate smart agriculture
Climate smart agriculture
 
Родина Капустяні
Родина КапустяніРодина Капустяні
Родина Капустяні
 
Conservation Agriculture: Fundamentals
Conservation Agriculture: FundamentalsConservation Agriculture: Fundamentals
Conservation Agriculture: Fundamentals
 

More from BecharRangapara

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીBecharRangapara
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતરBecharRangapara
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતBecharRangapara
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોBecharRangapara
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનBecharRangapara
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓBecharRangapara
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલનBecharRangapara
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વBecharRangapara
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યોBecharRangapara
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનBecharRangapara
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોBecharRangapara
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંBecharRangapara
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરBecharRangapara
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરBecharRangapara
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણBecharRangapara
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગBecharRangapara
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાનBecharRangapara
 

More from BecharRangapara (20)

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 

ગ્રામ વિકાસમાં કૃષિ અને પશુપાલનનો ફાળો

  • 1.  ગ્રામ વિકાસમાાં કૃવિ અને પશુપાલનનો ફાળો :- ગ્રામ વિકાસમાાં કૃવિનુાં મહત્િ :- ભારતીય અર્થતાંત્ર હજુ પણ કૃવિ અર્થતાંત્ર તરીકે ઓળખાય છે કૃવિ ભારતીય અર્થતાંત્ર ની કરોડરજ્જુ છે.અને ખેતીની આબાદી સમગ્ર અર્થતાંત્ર ની પાાંચ રીતર્ી બને છે.પાાંચ દાયકા ના આયોજન કાળ બાદ પણ ભારતીય અર્થકારણ માાં કૃવિ ક્ષેત્રે અવત મહત્િ નુાં સ્ર્ાન ધરાિે છે.રાષ્ટ્રની આિકમાાં ધણો ફાયદો ર્યો છે. (૧)રાષ્ટ્રીય આિકમાાં ખેતીનો ફાળો :- ભારતની રાષ્ટ્રીય આિકમાાં કૃવિ ક્ષેત્રે નો ફાળો સૌર્ી મહત્િનો છે. સાડાચાર દાયકાના આયોજનકાળ દરમ્યાન બાદ પણ આપણી રાષ્ટ્રીય આિકની સરખામણીમાાં કોઈ ફેરફાર જણાતો નર્ી. છતા પણ આપણે જોઈએ તો ૧૯૫૦-૫૧માાં આપણી રાષ્ટ્ટીય આિક માાં ખેતી ક્ષેત્ર નો હહસ્સો ૫૫.૩% અને ૧૯૬૦-૬૧ માાં ઘટી ને ૫૧.૩% અને ૨૦૦૧ માાં તે ઘટી ને ૨૩% ર્યો. આમ આપણી રાષ્ટ્રીય આિક કૃવિનો સાપેક્ષ હીસ્સો ઘટી રહ્યો છે છતાાં પણ તેનુાં પ્રમાણ ધણુાં ઉચુાં છે. (૨)િધતી જતી િસ્તી ને ખોરાક પુરો પાડિો :- કૃવિ ક્ષેત્રની અગત્યતા આપણી િધતી જતી િસ્તી ને ખોરાક પ ૂરો પાડિાની છે.ભારતની િસ્તી િધુ ઝડપી ગવતએ િધી રહી છે.૧૯૫૧ માાં દેશની િસ્તી ૩૬% કરોડની હતી.જે ૨૦૦૦-૦૭ માાં
  • 2. ૧૦૨ કરોડના આંકે પહોચી ગઈ હતી.આ િધતી જતી િસ્તીને ખોરાક પ ૂરો પાડિાની જિાબદારી કૃવિક્ષેત્રની છે.િસ્તી િધારાના પગલે અનાજની માાંગમાાં િધારો ર્ાય છે.િસ્તી વૃદ્ધિના ઊંચા દર ઉપરાાંત નાણાાંકીય પહરબળો લીધે પણ અનાજની માાંગ પર દબાણ આિે છે. અનાજનુાં ઉત્પાદન જો પ ૂરતા પ્રમાણ માાં ર્ાય નહી તો ભાિ િધિા માાંડે છે. આર્ી કૃવિ અર્થતાંત્ર નો વિકાસ ર્ાય તે જરૂરી છે. (૩)રોજગારીની દ્રષ્ટ્ટીએ :- રોજગારીની દ્રષ્ટ્ટી એ પણ ભારતીય અર્થતાંત્રમાાં ખેતી મહત્િનુાં સ્ર્ાન ધરાિે છે.દેશની લગભગ ૬૨% જેટલી કામ કરતી િસ્તીને દ્રષ્ટ્ટીએ પ ૂરુાં પાડે છે.૧૯૦૧-૨૦૦૧ના દાયકા દરમ્યાન આ ટકાિારી નુાં પ્રમાણ લગભગ સ્સ્ર્ર રહેિા પામ્્ુાં છે.આમ કૃવિ ક્ષેત્ર આપણા દેશમાાં એક એવુાં ક્ષેત્ર છે કે જે મોટા ભાગના લોકોને રોજગારી આપે છે. (૪)ઉધોગો ને કાચો માલ પ ૂરો પાડે છે :- કૃવિ ક્ષેત્રે િધતી જતી િસ્તીને ખોરાક પુરો પાડે છે .એટલુાં જ નહહ પરાંતુ દેશના કેટલાક મહત્િના ઉધોગને કાચો માલ પ ૂરો પાડે છે. દા.ત સુતરાઉ કાપડનો ઉદ્યોગ, શણ ઉધોગ, ખાાંડ ઉદ્યોગ, િનસ્પવત ઉદ્યોગ િગેરે ઉદ્યોગને કાચો માલ મેળિિા કૃવિ પર આધાર રાખે છે. એ જ રીતે ચા- કોફી, રબ્બરનાાં બગીચા ઉદ્યોગ િગેરે પણ ખેતી ઉપર આધાર રાખે છે. તદ્દ ઉપરાાંત કાપડનો ઉદ્યોગ દોરડા િગેરે અનેક નાના પાયાના ઉદ્યોગને કાચોમાલ સમયસર અને પુરતા પ્રમાણમાાં ન મળે તો તેમનો વિકાસ ર્તો નર્ી.
  • 3. ૫. વિદેશી હૂાંહડયામણની કમાણીમાાં ફાળો:- ભારતની વિદેશી હુડીયામણની કમાણીમાાં પણ ક્રુવશક્ષેત્રણો હહસ્સો ઘણો મહત્િનો છે. આજે પણ આપણી મુખ્ય વનકાસો પ્રત્યક્ષ રીતે કૃવિ પર આધાહરત છે. દા.ત સુતરાઉ કાપડ, શણની બનાિટો,ચા, કોફી, ખાાંડ, તમાકુ તેનાજ ખોળ અને અન્ય ખેત પેદાશો િગેરે આપણી અગત્યની પેદાશો છે. આ વનકાશ કમાણીમાાં િસ્તુઓની વનકાસમાાં િધારી િધુ હૂાંહડયામણો મેળિિા માટે કૃવિક્ષેત્રનો સગીન વિકાસ અવનિાયથ છે. ૬. અર્થતાંત્રના અન્યક્ષેત્રના વિકાસ માટે :- કૃવિક્ષેત્રણો વિકાસ અર્થતાંત્રના અન્ય ક્ષેત્રો ના વિકાસ ને િેગ આપે છે િાહન વ્યહિાર સાંદેશ વ્યિહાર વસિંચાઈિીજળી અને બાાંધકામ ઉધોગ નો વિકાસ ખેતી ના વિકાસ પર આધાર રાખે છે. કૃવિ ના વિકાસ ને લીધે જ ાંતુનાશક દિાઓ ખેતી લીધેખાતરો,ખેતીના સાધનો ર્યો છે.આમ ખેતી અગત્ય નુાંપહરબળ છે. ૭ . આંતહરક િેપારમાાં કૃવિનો ફાળો:- આંતહરક િેપાર માાં ખેતી નો અગત્ય નો ફાળો છે.ઉપખાંડ જેિા વિશાળ દેશ માાં ખેતી મુખ્યત્િે ગામમાાં ર્યા છે જયારે ખેતી પ્રદેશ ની િપરાશ ગામગટી શહેરો સુધી છે.પ્રસરેલી છે. ૮. સરકાર ની આિક પરની અસરો:- કૃવિ ક્ષેત્રે સમૃદ્ધિ કે વનષ્ટ્ફળતા સરકાર ની વતજોરી ને પણ અસર કરે છે. કૃવિના અનુકુલ કૃવિક્ષેત્ર પરના િેરોઓમાટી િધુ આિક પ્રાપ્ત ર્ાય છે.િળી ખેતી પેદાશ ની આ ગાળા માાં ર્તી િધુ હેરફેર ને લીધે િાહન વ્યિહાર
  • 4. નીકમાણી માાં િધારો ર્િાર્ી તેમના તરફ ર્ી અનેક પ્રકાર ની ચીજિસ્તુ નીમાાંગ િધે છે. જેનેપહરણામો આિતી જકાત ,િેચાણ અને અન્ય િેરાઓ માાંર્ી િધુ આિક મળે છે.  ગ્રામ વિકાસમાાં પશુપાલનનુાં મહત્િ પશુધનનુાં અર્થતાંત્રમાાં અનેક દ્રષ્ષ્ટ્ટ કોણર્ી સમજાિી શકાય. અર્થતાંત્રના કૃવિ પ્રદેશના કૃવિક્ષેત્ર ઉજાથના સ્િરુપે કૃવિક્ષેત્રમા રોજગાહરએ માટે આધાર રાખતા લોકો માટે િધારાની તર્ા મોસમી રોજગારીના એક વિકલ્પ તરીકે દશાથિી શકાય. ૧૯૭૦-૭૧ માાં પશુધન ઉત્પાદનનો કૃવિ ઉત્પાદનમાાં ૬%
  • 5. ફાળો હતો. તે વૃદ્ધિ પામીને ૧૯૮૧-૮૨ માાં ૧૦.૫% ર્યો હતો. જો કે ઉત્પાદનના વૃધ્ધધણો દર પશુધન ઉત્પાદનના ક્ષેત્રે છડ્ડા દાયકામાાં ૩% કરતા ઓછો હતો. પણ સાતમાાં દાયકામાાં તેને નોંધપાત્ર ઝડપ બતાિીને ઉત્પાદનના વૃધ્ધધણો દર ૪.૫ % સૂચક રીતે ગવત દશથક બન્યો. ૧૯૮૦નાાં ગાળામાાં એનો ઉત્પાદન દર સારો એિો ઉચો હોિાનો સાંભિ છે. પશુધન ઉત્પાદનનો ભારતના આંતહરક ઉત્પાદન જોઈએ. GDP ના જે ૧૯૭૦- ૭૧ની ગાળાની ડટની સપાટીને ૧૯૮૧-૮૨ માાં તે ઘટીને ૮.૪%રહ્યો હતો નેશનલ એકાઉન્ટ સ્ટેટીક્લલ્સના છેલ્લા પ્રકારના પસુધન ઉત્પાદન તેનુાં બદલાતુાં માળખુાં અને પ્રિતમાન ભાિને ૧૯૭૦-૭૧ ના ભાિ પ્રમાણે ઉત્પાદનના માળખા પ્રમાણે મ ૂલ્યનુાં દશથન કરિામાાં આવ્્ુાં છે. મત્સ્ય ઉદ્યોગને જ ાંગલ ઉદ્યોગનીસરખામણીમાાં૦.૧%શાટના મત પ્રમાણે પશુપાલન ઉદ્યોગના કૃવિક્ષેત્રોમાાં મત્સ્ય ઉદ્યોગની સરખામણીમાાં ૭ ગણો િધુ ફાળો છે.પશુપાલન ઉદ્યોગ દ્વારા બીજા ક્ષેત્રના પ્રમાણે રોજગારી કેટલી પ્રાપ્ત ર્ાય છે તે કહેવુાં મુશ્કેલ છે. કારણ કે પસુધનની કામગીરીમાાં કેટલાક શ્રમની કામગીરી હોય તો તે વિશે ભારે વિિાદ પ્રસરે છે. આમ છતાાં રાજકુશળોએ ગણતરી કરી બતાિી હતી. કે એક રવશયા ના મ ૂડી રોકાણનીકોઇપણ ક્ષેત્રે કેટલી રોજગારી પેદા કરી શકાય છે. તેના કરતા િધુ રોજગારી પશુપાલન ઉદ્યોગ દ્વારા પેદા કરી શકાય છે.  ગ્રાવમણ વિકાસને અિરોધક સમસ્યાઓ તેનુાં સ્િરૂપ અને અસરો ગ્રામ વિકાસમાાં અિરોધક સમસ્યા  જ્ઞાવતિાદ  બેકારી
  • 6.  ગરીબી  સ્ર્ાવપત હહતો  સ્ત્રીઓનો નીચો દરજ્જો  વનરક્ષરતા જ્ઞાવતિાદ ભારતીય ગ્રાવમણ સમાજનુાં અગત્યનુાં અંગ જ્ઞાવત પ્રર્ા છે જ્ઞાવત પ્રર્ા ભારત ની પ્રાચીન સામાજજક સાંસ્ર્ા છે “જ્ઞાવત એટલે કુટુાંબ કુટુાંબ િચ્ચેનુાં જૂર્” ગ્રામ વિકાસમાાં જ્ઞાવતપ્રર્ા કઈ રીતે અિરોધરૂપ બને છે તેના મુદ્દાઓ નાના ઉદ્યોગો જ્ઞાવત પ્રર્ાના કારણે કેટલાક હલકા ગણાતા ઉદ્યોગો સફાઈ મરઘા પાલન મત્ચ ઉદ્યોગ િણાટકામ િગેરેનો વિકાસ ના ર્યો કારણકે આ વ્યિસાય અનુક જ્ઞાવતના લોકોજ પાસે જ કરિામાાં આિતા હતા લગ્નની જહટલ સમસ્યા એકજ જ્ઞાવત કે પેટાજ્ઞાવતમાાં લગ્ન ર્ઇ સકતા ના હોિાર્ી તેના કારને લગ્નની જહટલ સમસ્યાઓ ઉભી ર્ઇ છોકરી માટે સારો મુરવતયો પસાંદ કરિાનુાં
  • 7. મુશ્કેલ બનવુાં પહરણામે દહેજ પ્રર્ા શરુ ર્ઇ લગ્નમાાં ખુબ ખચથ ર્િાને કરને કુટુાંબમાાં છોકરીનો જન્મ ભારરૂપ લાગિા લાગ્યો શ્રવમકોની ગવતશીલતા ઓછી ર્ઇ જ્ઞાવત પ્રર્ાર્ી શ્રવમકોની ગવત શીલતા ઓછી ર્ાય એક ધાંધા માાંર્ી બીજા ધાંધામાાં લોકો ઓછા જિાને કારનેવ્યિસાયપહરિતથન મુશ્કેલ ર્ઇ પડ્ુાં શ્રમ અને કળા િચ્ચે અસમ્નિય આ પ્રાર્ના કારને ઉચી ગણાતી જ્ઞાવતઓમાાં વિશેિ પ્રમાણમાાં રહેલ િેપાર શ્રમમાાં મ ૂડી તેમજ નીચી ગણાતી જ્ઞાવતઓમાાં આિેલ શ્રમ અને કળા િચ્ચે સમન્િય ર્ઇ સકતો નર્ી બેકારી ઉદભિી જ્ઞાવતના વનયમો અને વિશમતા ઓએ અનેક સમસ્યાઓ ઉભી કહર છે ઉચી જ્ઞાવત જ્ઞાવતઓમાાં શ્રમ તરફ સુગ ઉત્પન ર્તા માધયમ િગથના લોકોમાાં બેકારીનુાં પ્રમાણ િધ્ુાં ભેદભાિ ઉભા ર્યા : જ્ઞાવત પ્રર્ા એ વ્યિસાય માટે ઉભી કરિામાાં આિી હતી પરાંતુ તેમાાં અમુક જ્ઞાવત ઉચી કે નીચી હલકા ગણાતા કામો કરે આ બાંને િચ્ચે ભેદભાિ ઉભા ર્યા , જ્ઞાવત પ્રત્યે લગાિ :
  • 8. રાજકારણ માાં જોઈએ તો જે જ્ઞાવત ના નેતા ચુાંટાઈને પોતાની જ્ઞાવતના વિકાસ માટેના પ્રયત્નો કરશે અને જેર્ી બીજી અન્ય જ્ઞાવતઓને આ લાભ મળતો ર્ીન. આ ઉપરાાંત જેતે જ્ઞાવતઓ વ્યસ્ક્લત ચુાંટણીમાાં ઉભો રહે તો તેને તે વિશેના બનાિિામાાં જ્ઞાવત મદદ કરતી હોય છે આ રીતે તે ગામનો વિકાસ અટકે છે.  બેકારી પ્રસ્તાિના :
  • 9. બેકારીની સમસ્યા એ ભારતીય િતથમાન આવર્િક સમસ્યાઓ પેકીની એક ગાંભીર પ્રહિયા છે.આજે પ ૂણથ રોજગારીએ આધુવનક રાજ્યની આવર્િક અને સામાજજક નીવતનુાં એક મુખ્ય ધયેય બની ગ્ુાં છે .અલબત પ ૂણથ રોજગારી એટલે સો ટકા રોજગારી એિો અર્થ ર્તો નર્ી ,પ્રર્મ તો જે લોકો સ્િેચ્છાર્ી કામ કરિા માાંગતા નર્ી તેિા લોકોને બેકાર કહેિામાાં આિે છે.અહી આ ઉપરાાંત જુદા જુદા ક્ષેત્રોમાાં આવર્િક પ્રવૃવિ ક્ષેત્રમાાં િેતનના જે દર પ્રિતથતા હોય તે દરેક લોકોને કામ કરિાની ઈચ્છા નર્ી તેને બેકાર કહેિાય. બેકરીના પ્રકારો બેકરીના મુખ્ય બે પ્રકાર છે . A. ગ્રામીણ બેકારી ૧)મોસમી ૨) પ્રચ્છન્ન B.શહેરી બેકારી ૧)ઓદ્યોગગક કામદાર િગથમાાં બેકારી ૨)વશગક્ષત િગથમાાં બેકારી A)ગ્રામીણ બેકારી ૧)મોસમી બેકારી :
  • 10. ૧૯૯૧ ની િસ્તી ગણતરીના કામ ચલાઉ આંકડા મુજબ દેશની કુલ િસ્તીના ૮૮.૨% જેટલી િસ્તી ગામડામાાં િસે છે ,અને ગ્રામ્ય વિસ્તારમાાં િસતા લોકોનો મુખ્ય વ્યિસાય ખેતી છે .પરાંતુ આ વ્યિસાયમાાં સાંકળાયેલ લોકોને ભાગ્યેજ બારેમાસ કામ મળે છે .પહરણામે િિથ ના અમુક મહહના તેમને બેકાર રહેવુાં પડે છે .આને મોસમી બેકારી કહે છે . કુલ ખેડાણ જમીનમાાં લગભગ ૪૦%જેટલી જમીન વસિંચાઈ હેઠળ આિરી લેિામાાં આિે છે .અને બે કે તેર્ી િધુ પાક ૩૦% જમીન પર લેિાય છે .આર્ી ૩ર્ી ૫ મહહના બેકાર રહેવુાં પડે છે. ૨) પ્રચ્છન્ન બેકારી : પ્રચ્છન્ન બેકારી બીજા શબ્દોમાાં ગુપ્ત બેકારી તરીકે ઓળખાય છે .ભારત જેિા અવિકવસત દેશોમાાં ખાસ કરીન્ર ખેતી ક્ષેત્રમાાં તે જોિા મળે છે .આ પ્રકારની બેકારીની લક્ષણીકતા એ છે કે લોકો કામે લાગેલા છે .પરાંતુ પરાંતુ તે િાસ્તિ માાં બેકાર છે .પણ સ્પષ્ટ્ટ રીતે તેઓ બેકાર જણાતા નર્ી .તેર્ી તેને પ્રચ્છન્ન કે ગુપ્ત બેકારી કહેિાય છે . દા,ત ..... ૫% શ્રમના ભાગના ખેતર પરર્ી દુ ર કરિામાાં આિે તેમ છતાાં કુલ ઉત્પાદનમાાં કોઈ ઘટાડો ર્ાય નહહ તો આ િધારાના શ્રમની સીમાાંત ઉત્પાદકતા ૦ (શૂન્ય) છે. B) શહેરી બેકારી
  • 11. ભારતમાાં શહેરી વિસ્તારમાાં પ્રિતતી બેકારીને શહેરી બેકારી કહે છે ,તેના બે સ્િરૂપ છે . ૧) ઓદ્યોગગક કામદાર િગથમાાં બેકારી : ૨) વશગક્ષત બેકારી : ૧) ઓદ્યોગગક કામદાર િગથમાાં બેકારી : ભારતમાાં ઉદ્યોગગક બેકારી માટેનુાં મુખ્ય કારણ માંદી ઉદ્યોગગક વિકાસ અને અયોગ્ય ટેકનોલોજીના ઉપયોગને ગણાિી શકાય છે , ભારતમાાં ઉદ્યોગગક વિકાસ દરની તુલનામાાં આવર્િક રીતે સહિય િસ્તીમાાં મોટો મોટો િધારો ર્યાને લીધે શ્રમનો વૃદ્ધિ દર ઉચો રહ્યો છે ,પહરણામે બેકારીનુાં મોટુાં પ્રમાણ જોિા મળે છે. ૨) વશગક્ષત બેકારી : વશગક્ષતબેકારીનો પ્રશ્ન એ આપણી બેકારીની સમસ્યાનુાં એક મહત્િનુાં પાસુાં છે , વશગક્ષત ની તકોમાાં િધારો ર્િાર્ી તેને અનુરૂપ રોજગારીની તકોમાાં િધારો ર્યેલો જોિા મળતો નર્ી દર િિે માધયવમક અને ઉચ્ચ વશગક્ષણ લેનાર વિદ્યાર્ીઓ ની સાંખ્યામાાં િધારો ર્તો જાય છે .બીજી તરફ તેઓ માટે પુરતી રોજગારીની તકો ન સજાથતા વશગક્ષત િગથમાાં બેકરીના ગાંભીર સમસ્યા ઉભી ર્ઇ છે.  ગ્રામ વિકાસ માાં અિરોધક પહરબળ તરીકે બેકારી :
  • 12. બેકારી એક આભીશાપ છે બેકારીનો આર્ીક સાંબાંધ આર્ીક જીિન સાર્ે હોિા છત પણ એક સામાજજક સમસ્યા છે.તે સામાજજક જીિનને િધારે વિિીધન આપે છે .બેકારી ઉઉંબ અને સમાજને પ્રવતભાિ કરે છે. અસાંતોસ અંદોલન અને િાાંવત તર્ા સ્િસ્ર્ પર અસર જન્માિે છે ,બેકરીના કારણે નીચે મુજબ પહરબળો આિે છે. ૧) આર્ીક દરજ્જાનુાં અધથ:પતન :- બેકારીઅને અર્થ વ્યિસ્ર્ા પરસ્પર સાંકળાયેલા કે. કમાણી કરતી અને બેકાર વ્યસ્ક્લત ની આવર્િક કદદથ શાનુાં અનુમાન લગાિી શકાય છે .બેકારીને કારણે જીિન સ્તર નીચુાં બને ,મનુષ્ટ્યના જીિનના કામો બદલી નાખે છે.બેકારીને કારણે ગરીબી આિે છે.તેના કારણે વ્યસ્ક્લત દેિાદાર બને છે.અને તેર્ીગામનો વિકાસ અટકે છે ૨) કૌટુાંગબક વિઘટન: - ભારતીય સમાજ પુરુિ પ્રધાન કે પુરુિ કુટુાંબનો િાળો હોય છે.તેની સતા સિોપરી હોય છે.પરાંતુ મુખ્ય વ્યસ્ક્લત તરીકે બેકાર હોિા ચાત તો કૌટુાંગબક વિઘટન આિીજાય છે.બાળકોનુાં વશક્ષણ પડી જાય છે. શાળામાાં જિાના બદલે નાની ઉમરના બાળકોને મજુરી કરિા જવુાં પડે છે. અને કારણે બલ્માાંજુરીની સમસ્યા ઉદભિે છે સ્ત્રીઓ બેકારીર્ી તાંગ આિી જઈને િેશ્યા વૃવત તરફ િળી જાય છે. આ રીતે બેકારી સાંપુણથ કુટુાંબને અસ્વવ્યસ્ર્ કરી નાખે છે. અને ખાતર રૂપ બની જાય છે. ૩) સામાજજક વિઘટન :-
  • 13. બેકારી વ્યસ્ક્લત તર્ા સમાજનુાં વિઘટન કરે છે. એટલે જ એને સામાજજક સમસ્યા માનિામાાં આિે છે. બેકારીની સ્સ્ર્વતમાાં વ્યસ્ક્લત મોટા ભાગે સામાજજક આલોચના કરે છે . જીિનના અદએશોને ભ ૂલી જઈને પોતાનો સ્િાર્થ રાખિા સતત પ્રયત્નશીલ બને છે. આિી દશામાાં કુતુાંમ્બ્મના રાજ્યોમાાં પ્રયત્ન લોકોર્ી કામ કરિાની વૃવતમાાં ઘટાડો ર્ાય છે. વિશેિ દાયકે તેનો ત્રાસ ર્ાય છે. કોઈ કાયથ નહીિત કરિાની વૃવત ધીમર ધીમર વિઘટન ર્ાય છે. આિી પહરસ્સ્ર્વતમાાં અપરાધીની સાંખ્યામાાં િધારો ર્ાય છે. અને વ્યસ્ક્લત ચોરી,લાાંચ બેઈમાની તરફ િાલે છે. ૪) અપરાધ દરમાાં વૃદ્ધિ :- બેકાર વ્યસ્ક્લતઓ ગબન અગ્નાહકત કઠોર અને બની જાય છે . ગબનજરૂરી ઝગડા કરે છે. તેના પહરણામે લોકો આિી વ્યસ્ક્લતઓર્ી દુ ર રહેિાનુાં પસાંદ કરે છે, બેકાર વ્યસ્ક્લત અલગિાનો અનુભિ કરે છે. એના જીિનમાાં કોઈ રસ રહેતો નર્ી. આિી દશા વ્યસ્ક્લતને અપરાધ તરફ િળિા પ્રેરે છે. ૫) સામાજજક તત્િોને પ્રોત્સાહન : બેકારી લોકોમાાં સરકાર પ્રત્યે અસાંતોિ ફેલાિે છે. તર્ા સમાજના અસામાજજક તત્િોને પસાર કરે છે. લોકોની સાંકોગચત ને જગાડે છે. ભ્રષ્ટ્ટાચાર િધે છે, િધુ ધન કમાિિાની લાલચે અસામાજજક તત્િોમાાં મળીને લુત્ફત ચલાિે છે. ૬) અર્થવ્યિસ્ર્ા પર અસર ;
  • 14. દેશમાાં બેકારીને કારણે અર્થવ્યિસ્ર્ા પર મન અસર ર્ાય છે , રોજગારીની તકો િધે તો ઉત્પાદન િધે ,પરાંતુ બેકારી ઉત્પાદનના માગથ માાં વિઘટન રૂપ બને છે. જયારે ઉત્પાદનને ઠેસ પહોચે છે, ત્યારે દેશની અર્થવ્યિસ્ર્ા પર અસર ર્ાય છે. ૭) વ્યસનનુાં પ્રમાણ િધે છે:- બેકાર વ્યસ્ક્લત રોજગારી ના મળિાને કારણે ગાંભીર ટેન્શનમાાં રહે છે, જેર્ી તે બધુાં ભ ૂલાિિા માટે કેફી દ્રવ્યોનુાં જેિા કે દારૂ, ચરસ ,અફીણ ,વસગારેટ િગેરેનો ઉપયોગ કરે છે. ૮)સાાંસ્કૃવતક પતન : - કોઈ પણ દેશ નો સાંસ્કૃવતક વિકાસ આર્ીક સાંપવતને લીધે ર્ાય છે. દેશના તમામ ગામ પણ આ જ રીતે સાંસ્કૃવતક વિકાસને કારણે જ શક્ય બને છે,જેનો ઇવતહાસ સાક્ષી છે. કલા,ભાિા, વિજ્ઞાનદશથન,સાહહત્ય, સાંગીત ધમથ િગેરેને ગરીબી બેકારી આગળ િધિા દેતી નર્ી. શ્રધા, વપડીત વ્યસ્ક્લતને રોટી સાંસ્કૃવતની આસપાસ ચક્કર મારે છે.  ગરીબી
  • 15. ગરીબી એ અભાિની સ્સ્ર્વત છે. સમાજમાાં કેટલાક લોકો જે ચીજિસ્તુઓ અને સેિાઓ વિપુલ પ્રમાણમાાં મળે છે. જ્યારે તે બીજા લોકોને મળી શકતી નર્ી. આમ, જીિનની પ્રર્વમક જરૂહરયાતોની િસ્તુઓ અને સેિાઓ પણ જેમને મળતી નર્ી. તે િસ્તુઓ કે સેિાઓની અભાિની સ્સ્ર્વતને ગરીબી કહેિાય. ગ્રામવિકાસમાાં અિરોધક પહરબળ તરીકે ગરીબી વિકસતા દેશોમાાં હજુ ગ્રામ વિકાસ ના કાયથિમો પ્રત્યે જોઈએ તેિી સભાનતા અને સજાગતા આિી જણાતી નર્ી.મેક્લજીકો,કેન્યા, તર્ા બાાંગ્લાદેશ જેિા દેશોએઆ માટે નાણા પાયા પર કેટલાક પ્રયોગો કયાાં છે. ૧.સરકારનો અગભગમ ગરીબી ની સમસ્યા ને સરકારી રીતે હાલ કરિા માટે સરકાર ના પક્ષે વિકાસ માટે ની ચોક્કસનીણાથયકતા હોિી જોઈએ કેટલાક દેશોમાાં સાંસ્ર્ાકીય માળખુાં નબળાં હોય છે કે મોટા રાજકીય ફેરફારો નર્ાય ત્યાાં સુધીગ્રામ વિકાસ ના કોઈ કાયથિમો અમલમાાં નમૂકી શકાય કેટલાક દેશોમાાં ગ્રામ વિકાસ માટે નાણા પાયાપર પ્રયોગો ર્યા છે.પરાંતુ સરકાર એવુાં મને છે કે ગ્રામ વિકાસ પર ધયાન કેષ્ન્દ્રત કરિામાાં આિે તો આવર્ક વિકાસનો દર ધીમો પડી જશે . ૨. ખેત પેદાશોના નીચા ભાિ
  • 16. વિકવસતદેશોની ભાિનીવતગ્રામ વિકાસ માટે પ્રોત્સાહકહોિી જોઈએ મોટા ભાગે વિકાસ ના કાયથિમમાાં ઉધોગ ને પ્રોત્સાહન અપાય છે. અને ખેતી તરફ દુલથભિામાાં આિે છે.િેપારનો રસ્તો સરિાળે ખેતી ની વિરુધધ માાં હોય છે..કેટલાક દેશોમાાં એિી દલીલ ર્ાય છેકે ખેત પેદાશો અને ખાસ કરી ને અનાજના ભાિ નીચારાખિા જોઈએ. નીચા રાખિા જોઇએ. કારણ કે જીિનની પાયાની જરૂહરયાત બાબત છે. આની વિરુધધ કેટલાક એિી દલીલ કરે છે કે ખેડૂતની નાણાાંકીય સહાય પુરી પાડિામાાં આિે છે. પરાંતુ તેનો દૂર ઉપયોગ ર્તો હોય છે. આના બદલે ખેડૂતોને પ્રોત્સાહન દેિા પેદાશોના ભાિ નક્કી કરે તેમાગથ વિકાસને પ્રોત્સાહન આપવુ જોઇએ. ૩. કરિેરાનુાંમહત્િ :- વિકાશશીલ દેશોમાાં પરોક્ષ કરિેરા દ્વારા દેશના ગરેબ ગ્રામજનો ઉપર સારો એિો નાણાકીય બોજ પડતો હોય છે. બીજી તરફ આિકિેરા અને વમલકત િેરાના દરો ઉચા હોિા છતાાં તેની કેટલીક છટક બારીઓ દ્વારા ધવનકો પર પડતા કરિેરાનો બોજો હકીકતમાાં ઘણો ઓછો હોય છે. બીજી તરફ સરકારના વિકાસ કાયથિમનો લાભ જેમને મળે છે. તેિા લોકો પાસેર્ી કોઈક લેટરમકક લેિા જેિા કરિેરા દ્વારા પૈસા મેળિિા જોઈએ. તે માટે ભાગેય જ પ્રયાસો ર્ાય છે. ૪. જમીન સુધારા :- ગ્રામ વિકાસના કાયથિમમાાં જમીન સુધારણા સૌર્ી મહત્િના ગની શકાય જમીનની માગલકી છેિટે જમીન ખેડાનારના હાર્માાં જિી જોઈએ અને જ્યાાં ગણોતપ્રર્ા હોય ત્યાાં ગણોતતીયાઓને પ ૂરેપ ૂરુાં રક્ષણ મળવુાં જોઇએ. આિા સુધારાઓની ગેરહાજરીમાાં નાના ખેડૂતોનુ શોિણ ર્તુ હોય છે.ઉત્પાદનનુ ધોરણ નીચુ અને વમલ્કતની અસમાનતા િધતી હોય છે તર્ા જમીન માગલકોનુ િચથસ્િ સમાજ ઉપર છિાયેલુ રહે છે. ૫. પ્રાદેવશક વિકાસની જરૂહરયાત
  • 17. અમુક પ્રદેશોમાાં જ્યારે આવર્િક વિકાસ માટેની વનતી ઘડિામાાં આિે છે ત્યારે કયા વિસ્તારની પસાંદગી કરિી તે એક મહત્િનો પ્રયત્ન બને છે. દા.ત., વિજળી ઉત્પાદન કરનાર સ્ટેશન પાણીની વ્યિસ્ર્ા, સ્ર્ાવનક બજાર, શાળા, સાંશોધન કેંદ્ર, દિાખાનુ િગેરેના સ્ર્ળની પસાંદગી કરતી િખતે કેટલુક આયોજન કરવુ જોઇએ. સામાન્ય રીતે આ બધી સેિાઓ આપનાર કેન્દ્રો નગર વિસ્તારમા આિેલા હોય છે. અને તેની આજુ-બાજુના ગામો તેનો લાભ મેળિે છે. જેમ-જેમ ગામડાઓનુ પ્રાદેવશક આયોજન વિસ્તરતુ જાય તેમ આિા કેંદ્રોનુ સાંકલન શહેરી કેંદ્રો સાર્ે ર્વુ જોઇએ. ઘણીિાર એવુ બને છે, કે અમુક વિસ્તારની ગગભિત કુદરતી શાાંવત વિશે કાંઇ અભ્યાસ જ ર્યો નર્ી. તેર્ી આિા વિસ્તારો પછાત રહી જતા હોય છે. આર્ી સમગ્ર દેશનુ આ પ્રકારનુ વિશ્લેિણ ર્વુ જોઇએ. તો ગ્રામવિકાસ જડપી બની શકે. 6.યાંત્ર વિજ્ઞાન વિિયક વિવશષ્ટ્ટ અગભગમ આિશ્યક:- યાંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે ર્તા ગ્રામવિકાસને અનુરુપ હોિા જોઇએ. દા.ત., સુકા વિસ્તારો કઠણ જમીન નીચી ઉત્પાદકતા, ગબન ફળદ્રુપ જમીન જ ાંગલ વિસ્તારો િગેરેમાાં ઉત્પાદન િધારિા માટે જુદી-જુદી યાંત્ર વિજ્ઞાનની શોધ ર્િી જોઇએ. ઘણીિાર એમ બને છે કે સાંશોધન સાંસ્ર્ાઓને ગરીબ ખેડૂતોની તરફેણમાાં હોતા નર્ી. નાના ખેડૂતોને મદદરૂપ ર્ાય તેિી શોધો કરિી જોઇએ.
  • 18. સ્ર્ાવપત હહતો:- સમાજની િચ્ચે રહી સમાજના બાકીનાલોકોને મળતા લાભો ઉપરાાંત પોતાની બધી સાંપવત તાકાત કે જોર દ્રારા બાકીના લોકો કરતાાં વિશેિ અવધકારો ભોગિતો કે છીનિી લેતો િગથને સ્ર્ાવપતહહત કહેિામા આિે છે.  સરકારી તાંત્રમાાં તે સારા િગથ ધરાિતો હોય. દા.ત પોલીસ,તાલુકા પાંચાયત.  વિકાસ ના લાભ કે ગરીબો કે લાયક વ્યસ્ક્લત સુધી પહોચિા દેતા નર્ી.  દાદાગીરી જમાિે છે.  વધરાણ ની પ્રવૃવતઓ કરે છે.  પોતાનો વ્યિસાય કે સિા ને પડકારો તે સહન કરી સકતા નર્ી.  ગામડાની જે યોજનાઓ છે ,લાભ છે તે પોતાના માણસો સુધી માયાથહદત કરે છે.બીજાને લાભ દેિા દેતા નર્ી.  પોતાને નુકશાન ર્ાય તો નબળા લોકોને નુકશાન કરે છે.  આિા વ્યસ્ક્લત સાર્ે વ્યાહન બાાંધવુાં પણ િચ્ચેનો રસ્તો કાઢિો.  સામાજજક પ્રવૃવિ માાં ગણી િખત મદદ કરિી. વનરક્ષરતા  રૂઢીચુસ્ત પરાંપરા જળિાઈ રહે.  િૈજ્ઞાવનક વિચાર ધારાઓ માયાથહદત પ્રિેશ ર્ાય.  નિી ટેકનોલોજી સ્િીકારિામાાં ખચકાટ અનુભિાય.  િહેમો અને અંધશ્રિા માાં પ્રાધાન્ય રહે.  વિકાસ ની ભ ૂખ માયાથહદત બને છે.
  • 19.  વિકાસ યોજનાના લાભો પહોચી શકતા નર્ી અને ભણેલા લોકો લાભ ઉઠાિી જાય છે.  પોતાના અવધકારો પ્રત્યે જાગૃવતનો અભાિ  શોિણનો ભોગ ગ્રામ પ્રજા બને છે.