SlideShare a Scribd company logo
1 of 15
ગ્રામ વિકાસની સમસ્યા
ગ્રામ વિકાસની સમસ્યા
લગભગ છેલ્લા પંદર િર્ષથી ગ્રામ
વિકાસ માટે જેઆયોજન માં પ્રયત્ન થઈ
રહ્યા છે. અને એના જે પરરણામો જોિા
મળે છે. તેના અનુભિના આધારે આપણે
ગ્રામ વિકાસના ધ્યેયને હાંસલ કરિામા
સમસ્યાઓનો અનુભિ કરીએ છીએ .ગ્રામ
વિકાસની સમસ્યા છે .
(૧) ગ્રામીણ અથષતંત્રમાં ગ્રામીણ ગરીબી વનિારણ માટે જે કોઈ
િીશીષ્ટ કાયષક્રમો કરિા પ્રયત્નો થયા છે. તે તેકેટલે અંશે પૂરતા છે.
જે કાંઈ કાયષક્રમ થયા છે તેના પરરણામરૂપે ભાગયે જ
૩% ગરીબ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા હશે ? જો
કે ૩૩% લોકોને ગરીબાઇની રેખાની નીચે જીિતા હોય ત્યારે
તેમના વિકાસ માટે કેટલા નાણા જોઈએ સાતમી યોજનામાં
ગ્રામીણ ગરીબાઇ ઉન્મૂલન કાયષક્રમમાં લગભગ તે મુજબ
1986-87 ના ભાિ પ્રમાણે ૯૮૦૦ લાખ રૂવપયાની જરૂરીયાત
થાય. એ જોતા હાલમાં જે જોગિાઈ છે તે ઘણી ઓછી છે.
2)ગ્રામીણ ગરીબોની સંખ્યા એ સતત િધતી રહેતી
સંખ્યા છે.
િસ્તીની વૃદ્ધિ,ભાિોની વૃદ્ધિ અને કૃવર્ ઉત્પાદનમાં વનષ્ફળતા અને
દુકાળ િગેરે ગ્રામીણ ગરીબાઇ વનિારણ કાયષક્રમ પર ભારે અસર કરે
છે.કોઇપણ કાયષક્રમ દ્રારા ગરીબીનું વનિારણ પરરબળોને વનયંત્રણમાં
રાખ્યા વિના થઇ શકે જ નહી એ મહત્િની બાબત પર જોઈએ તે
કરતાં ઘણો જ ઓછો ભાર મુકાયો છે. ગરીબોની સંખ્યા િધતી રહે છે.
(3) સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમના વ્યાખ્યાકીય
પાયો પ્રમાણમાં ઘણો જ નબળો છે.
સંકલલત ગ્રામ વિકાસનો સમન્િય અથષ એિો કરિામાં
આિે છે. કે જેમાં સિાાંગી વિકાસ સિષ પ્રકારની માનિી શક્તત
ને સાધનોનું સંકલન મહત્િનો ભાગ ભજિે છે.હકીકતમાં િીશાળ
અથષમાં સંકલલત ગ્રામ વિકાસ કાયષમાં સંકલલત ઘણું ઓછુ છે.આ
કાયષક્રમો વિસ્તારના આયોજન જોડે તો કોઈ સંકલન ધરાિતા
નથી જ પરંતુ કુટુંબની કે ગામડાની જરૂરીયાત અનુસંધાનમાં પણ
એ કાયષક્રમોનું કોઈ સંકલન નથી.
(4) આ પ્રકારના સંકલલત વિકાસ કાયષક્રમના અભાિનું સથથી
મહત્િનું કારણ આયોજનમાં વિકેન્દ્રકરણનો અભાિ છે .
જીલ્લા તષાએ આયોજનની પુરતી જોગિાઈ વિના સ્સ્થાવનક જરૂરરયાતો
ને ઓંળખી કાઢિી.ગરીબ લાભાથી શોધી કાઢિા કે સ્થાવનક પરરક્સ્થવતને
અનુંરૂપ એક રોજગારીને આિકની તકોના આધારે આિા કાયષક્રમ કરિાનું
લગભગ અશક્ય છે. આથી જ અત્યારના સંજોગોમાં એક ના એક કાયષક્રમ
જેમ કે પશુપાલનની પ્રવૃવિ કે કાયષક્રમોનું પુનરાિતષન કોઇપણ પ્રકારના
તકષ વિના થતુ જ રહે છે.
(5) તાજેતરમાં સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમમાં સ્િરોજગારીનો
અલભગમ અલભપ્રેત છે.તેના વિશે ચચાષ જાગી છે.
પ્રો.રથે આ પ્રશ્ન પર સથ પ્રથમ પ્રવતભાિ પડયો જેમાં એમણે એમ લાગ્ું
કે આ પ્રકારના કાયષક્રમો સ્િરોજગારી દ્વારા ગરીબી વનિારણનો પ્રયત્ન કરે
છે, તે િાસ્તવિક નથી અને તેની સંબવધતતા શંકાસ્પદ છે.ખરેખર તો
સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમ અને રાષ્રીય ગ્રામીણ રોજગાર કાયષક્રમો જે
જુદા જુદા અલભગમ પર ભાર મુકે છે. તે બંને આપણી ગરીબીનું પ્રમાણને
પ્રકૃવત જોતા ઉપયોગી છે.
(6) ગ્રામ વિકાસના કાયષક્રમોમાં લાભાથીઓ પોતે ખરા
અથષમાં અગત્યની ભાગીદારી નોંધાિતા નથી. એમની
પોતાની અંત ભાિીતતા ઘણી જ ઓછી છે.
આ પ્રકારના અંતભાિીતતાના અભાિના પરરણામે વિકાસની તકો
આ ગ્રામીણ ગરીબો સુધી પહોંચતી નથી અને ગરીબો આિા કાયષક્રમોનો
લાભ લેિા આગળ આિતા નથી.ઇન્ન્દરા રહરિે એ ક્સ્થવતના કારણો સથ
પ્રથમિાર પૃથ્થકરણ કરીને સમજાવ્યા છે. જેમાં તેમની પાસે‘કાયષક્રમ
વિશે મારહતીનો અભાિ’આિા કાયષક્રમોમાં ભાગ લેિા માટે જરૂર
રહિંમતને આત્મવિશ્વાસનો અભાિ,િહીિટીય વિભાગ બેંક,પંચાયત,
સહકારી સંસ્થાઓ િગેરે દ્વારા સંસ્થાકીય ટેકાનો અભાિ િહીિટીય
વિભાગ િગષનો તેમને લાભ લેતા અટકાિિા ઇરાદાપૂિષકનો પ્રયત્નો
િગેરે મુખ્ય છે.
(7) તાજેતરમાં ગ્રામ વિકાસની પ્રરક્રયામાં આડે આિતી નિીન
પ્રકારની પરરક્સ્થવત પ્રત્યે અથષશાસ્ત્રીઓનું ધ્યાન દોરા્ું છે.
તેમાં તાજેતરમાં રાષ્રીય સિેષણ (N.S.S.) એક અભ્યાસમાં
સમાજની સામાન્ય માલલકીના સાધનો જેિી કે જમીન, પાણી, જ ંગલ,
િરસાદ, ઘાસ, િગેરેનું જેનો લાભ ગ્રામ ગરીબોને પણ મળતો હતો.
ખાનગીકરણ અને િેપારીકરણ મોટા પાયા પર થતા નાના ને સીમંત
ખેડૂતોને શ્રવમકો પોતાની આિકના ૫૦% સિષસામાન્ય વમલકતો એમાંથી
પ્રાપ્ત કરતા હતા. તેમને હિે આ લાભ રહ્યો નથી. આ પ્રરક્રયાને પરરણામે
ગ્રામીણ ઉપલા િગષની આવથિક, રાજકીય શક્તતમાં િધારો થયો છે.
(8) ગ્રામષેત્રે ગ્રામીણ વિકાસના કાયષક્રમોને કારણે
નાણાનું મહત્િ િધતા એમ.પી.નાડકણીના શબ્દમાં
ગ્રામીણ દ્રષ્ટીલબિંદુમાં ગ્રામીણ સાધનોનો ઉપયોગ અને
તેની વ્યિસ્થામાં અત્યંત મહત્િનું પરરિતષન થ્ું છે.
જેને કારણે કેટલીકિાર કુદરતી વિનાશ થતો જાય છે. કેટલીકિાર
વ્યક્તતગત કુટુંબને આ પ્રરક્રયાથી ફાયદો થાય છે. પણ સમાજને લાંબેગાળે
ઘણો ઘણો ગેરફાયદો થાય છે. આથી જ અંતમાં જ ંગલોનો વિનાશ જમીનની
ઉપભોતતાનો વિનાશ, પાણીનો દુરુપયોગ િગેરે ગરીબોને જ નુકસાન કરે છે.
ગ્રામ વિકાસના વ્્ૂહમાં આ પ્રકારની પરરક્સ્થવતના વનિારણના પગલા પણ
વિચારિા જોઈએ.
(9) સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમ હેઠળ જે
આિકોની તકો ઉભી કરિામાં આિે છે.
તે કોઈ ને કોઈ પ્રકારની અવનચ્છનીય અસર ઉત્પન્ન કરી શકાય છે.
જેન ધંધાકીય જોખમો કહી શકાય તેના પર ધ્યાન નથી અપા્ું. ખાસ
કરીને આરોગય, બાળકોનું ભણતર,બહેનો પર પડતો કામનો િધુ પડતો
બોજો, આિક મેળિિા પોતાના િપરાશ પર કાંપ મુકીને િેચીને પેસા
મેળિિાની પ્રવૃવિ જે દુધને પશુપાલનમાં બને છે. આ બાબતોમાંથી
ઉપક્સ્થત થતા પ્રશ્નોનું વનરાકરણ ગ્રામ વિકાસના અલભગમમાં કે
સહકારી કાયષક્રમમાં પણ જોિા મળતું નથી.
(10) અંતમાં, સોથી અગત્યનો મુદ્દો જે તાજેતરમાં ગ્રામ્ય
વિકાસના એવશયન સેવમનારમાં ઉપક્સ્થત કરિામાં
આવ્યો છે. તે એ કે માળખાકીય પરરિતષન વિના
ગ્રામીણ ગરીબો નાબુદ થઈ શકે?
આ પ્રશ્ન પર ખાસ કરીને સી.ટી. કુરીયાનના
વનરરષણ અત્યંત મહત્િના અને વિચારના લાયક છે.
કુરીયાનના મંતવ્ય મુજબ હાલની ગરીબી વનિારણની
નીવતને કયષક્રમો દ્વારા સરકારને જે પ્રકારના વ્્ૂહ સાથે
હસ્તષેપ કરી રહી છે.
સંદભષગ્રથષ:-ભારતીય ગ્રામ અથષતંત્ર વિકાસનાપરરપ્રેક્ષ્યમા
લેખક :- રદલીપ આર .શાહ
Bechar Rangapara
Khintlawala

More Related Content

What's hot

11 main approaches in rural development
11 main approaches in rural development11 main approaches in rural development
11 main approaches in rural development
Mr.Allah Dad Khan
 
Sustainable rural development group 7
Sustainable rural development group 7Sustainable rural development group 7
Sustainable rural development group 7
Priyank Deshmukh
 
01 concept of rural development
01 concept of rural development 01 concept of rural development
01 concept of rural development
Mr.Allah Dad Khan
 
Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1 O Enxof...
Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1   O Enxof...Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1   O Enxof...
Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1 O Enxof...
Tiago Firmino Boaventura de Oliveira
 
Involvement of Women in rural development
Involvement of Women in rural developmentInvolvement of Women in rural development
Involvement of Women in rural development
anupama_jal
 

What's hot (20)

Rural Industrialization and Women Entreprenuership
Rural Industrialization and Women EntreprenuershipRural Industrialization and Women Entreprenuership
Rural Industrialization and Women Entreprenuership
 
Gramsci ka samajvadi chintan
Gramsci ka samajvadi chintanGramsci ka samajvadi chintan
Gramsci ka samajvadi chintan
 
On-Farm Field Days as a Tool to Demonstrate Agricultural Waste Management Pra...
On-Farm Field Days as a Tool to Demonstrate Agricultural Waste Management Pra...On-Farm Field Days as a Tool to Demonstrate Agricultural Waste Management Pra...
On-Farm Field Days as a Tool to Demonstrate Agricultural Waste Management Pra...
 
situation of farmer in india
situation of farmer in indiasituation of farmer in india
situation of farmer in india
 
11 main approaches in rural development
11 main approaches in rural development11 main approaches in rural development
11 main approaches in rural development
 
Sustainable rural development group 7
Sustainable rural development group 7Sustainable rural development group 7
Sustainable rural development group 7
 
Mgnrega
MgnregaMgnrega
Mgnrega
 
Participatory rural appraisal tools and techniques
Participatory rural appraisal tools and techniquesParticipatory rural appraisal tools and techniques
Participatory rural appraisal tools and techniques
 
Case Study on Ramachandrapura
Case Study on RamachandrapuraCase Study on Ramachandrapura
Case Study on Ramachandrapura
 
01 concept of rural development
01 concept of rural development 01 concept of rural development
01 concept of rural development
 
Pre Independent Era (Sriniketan, Marthandam, Gurgaon Experiment, Gandhian Con...
Pre Independent Era (Sriniketan, Marthandam, Gurgaon Experiment, Gandhian Con...Pre Independent Era (Sriniketan, Marthandam, Gurgaon Experiment, Gandhian Con...
Pre Independent Era (Sriniketan, Marthandam, Gurgaon Experiment, Gandhian Con...
 
Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1 O Enxof...
Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1   O Enxof...Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1   O Enxof...
Nutrição mineral de plantas. O metabolismo do nitrogênio. Parte 2.1 O Enxof...
 
Rural women in agriculture(Morshed)
Rural women in agriculture(Morshed)Rural women in agriculture(Morshed)
Rural women in agriculture(Morshed)
 
Farmer suicide
Farmer suicideFarmer suicide
Farmer suicide
 
Involvement of Women in rural development
Involvement of Women in rural developmentInvolvement of Women in rural development
Involvement of Women in rural development
 
Gender issues in agricultural services
Gender issues in agricultural servicesGender issues in agricultural services
Gender issues in agricultural services
 
Post Independent programme firka development, etawah pilot project, nilokheri...
Post Independent programmefirka development, etawah pilot project, nilokheri...Post Independent programmefirka development, etawah pilot project, nilokheri...
Post Independent programme firka development, etawah pilot project, nilokheri...
 
Participatory approaches to rural development
Participatory approaches to rural developmentParticipatory approaches to rural development
Participatory approaches to rural development
 
B.sc. agri i bo a unit 4 women in agriculture
B.sc. agri i bo a unit 4 women in agricultureB.sc. agri i bo a unit 4 women in agriculture
B.sc. agri i bo a unit 4 women in agriculture
 
Women development programmes of india
Women development programmes of indiaWomen development programmes of india
Women development programmes of india
 

More from BecharRangapara

More from BecharRangapara (20)

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરીપ્રાદેશિક ગ્રામિણ બેંકો નો  ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી
 
પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 

ગ્રામ વિકાસની સમસ્યા

  • 2. ગ્રામ વિકાસની સમસ્યા લગભગ છેલ્લા પંદર િર્ષથી ગ્રામ વિકાસ માટે જેઆયોજન માં પ્રયત્ન થઈ રહ્યા છે. અને એના જે પરરણામો જોિા મળે છે. તેના અનુભિના આધારે આપણે ગ્રામ વિકાસના ધ્યેયને હાંસલ કરિામા સમસ્યાઓનો અનુભિ કરીએ છીએ .ગ્રામ વિકાસની સમસ્યા છે .
  • 3. (૧) ગ્રામીણ અથષતંત્રમાં ગ્રામીણ ગરીબી વનિારણ માટે જે કોઈ િીશીષ્ટ કાયષક્રમો કરિા પ્રયત્નો થયા છે. તે તેકેટલે અંશે પૂરતા છે. જે કાંઈ કાયષક્રમ થયા છે તેના પરરણામરૂપે ભાગયે જ ૩% ગરીબ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા હશે ? જો કે ૩૩% લોકોને ગરીબાઇની રેખાની નીચે જીિતા હોય ત્યારે તેમના વિકાસ માટે કેટલા નાણા જોઈએ સાતમી યોજનામાં ગ્રામીણ ગરીબાઇ ઉન્મૂલન કાયષક્રમમાં લગભગ તે મુજબ 1986-87 ના ભાિ પ્રમાણે ૯૮૦૦ લાખ રૂવપયાની જરૂરીયાત થાય. એ જોતા હાલમાં જે જોગિાઈ છે તે ઘણી ઓછી છે.
  • 4. 2)ગ્રામીણ ગરીબોની સંખ્યા એ સતત િધતી રહેતી સંખ્યા છે. િસ્તીની વૃદ્ધિ,ભાિોની વૃદ્ધિ અને કૃવર્ ઉત્પાદનમાં વનષ્ફળતા અને દુકાળ િગેરે ગ્રામીણ ગરીબાઇ વનિારણ કાયષક્રમ પર ભારે અસર કરે છે.કોઇપણ કાયષક્રમ દ્રારા ગરીબીનું વનિારણ પરરબળોને વનયંત્રણમાં રાખ્યા વિના થઇ શકે જ નહી એ મહત્િની બાબત પર જોઈએ તે કરતાં ઘણો જ ઓછો ભાર મુકાયો છે. ગરીબોની સંખ્યા િધતી રહે છે.
  • 5. (3) સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમના વ્યાખ્યાકીય પાયો પ્રમાણમાં ઘણો જ નબળો છે. સંકલલત ગ્રામ વિકાસનો સમન્િય અથષ એિો કરિામાં આિે છે. કે જેમાં સિાાંગી વિકાસ સિષ પ્રકારની માનિી શક્તત ને સાધનોનું સંકલન મહત્િનો ભાગ ભજિે છે.હકીકતમાં િીશાળ અથષમાં સંકલલત ગ્રામ વિકાસ કાયષમાં સંકલલત ઘણું ઓછુ છે.આ કાયષક્રમો વિસ્તારના આયોજન જોડે તો કોઈ સંકલન ધરાિતા નથી જ પરંતુ કુટુંબની કે ગામડાની જરૂરીયાત અનુસંધાનમાં પણ એ કાયષક્રમોનું કોઈ સંકલન નથી.
  • 6. (4) આ પ્રકારના સંકલલત વિકાસ કાયષક્રમના અભાિનું સથથી મહત્િનું કારણ આયોજનમાં વિકેન્દ્રકરણનો અભાિ છે . જીલ્લા તષાએ આયોજનની પુરતી જોગિાઈ વિના સ્સ્થાવનક જરૂરરયાતો ને ઓંળખી કાઢિી.ગરીબ લાભાથી શોધી કાઢિા કે સ્થાવનક પરરક્સ્થવતને અનુંરૂપ એક રોજગારીને આિકની તકોના આધારે આિા કાયષક્રમ કરિાનું લગભગ અશક્ય છે. આથી જ અત્યારના સંજોગોમાં એક ના એક કાયષક્રમ જેમ કે પશુપાલનની પ્રવૃવિ કે કાયષક્રમોનું પુનરાિતષન કોઇપણ પ્રકારના તકષ વિના થતુ જ રહે છે.
  • 7. (5) તાજેતરમાં સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમમાં સ્િરોજગારીનો અલભગમ અલભપ્રેત છે.તેના વિશે ચચાષ જાગી છે. પ્રો.રથે આ પ્રશ્ન પર સથ પ્રથમ પ્રવતભાિ પડયો જેમાં એમણે એમ લાગ્ું કે આ પ્રકારના કાયષક્રમો સ્િરોજગારી દ્વારા ગરીબી વનિારણનો પ્રયત્ન કરે છે, તે િાસ્તવિક નથી અને તેની સંબવધતતા શંકાસ્પદ છે.ખરેખર તો સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમ અને રાષ્રીય ગ્રામીણ રોજગાર કાયષક્રમો જે જુદા જુદા અલભગમ પર ભાર મુકે છે. તે બંને આપણી ગરીબીનું પ્રમાણને પ્રકૃવત જોતા ઉપયોગી છે.
  • 8. (6) ગ્રામ વિકાસના કાયષક્રમોમાં લાભાથીઓ પોતે ખરા અથષમાં અગત્યની ભાગીદારી નોંધાિતા નથી. એમની પોતાની અંત ભાિીતતા ઘણી જ ઓછી છે. આ પ્રકારના અંતભાિીતતાના અભાિના પરરણામે વિકાસની તકો આ ગ્રામીણ ગરીબો સુધી પહોંચતી નથી અને ગરીબો આિા કાયષક્રમોનો લાભ લેિા આગળ આિતા નથી.ઇન્ન્દરા રહરિે એ ક્સ્થવતના કારણો સથ પ્રથમિાર પૃથ્થકરણ કરીને સમજાવ્યા છે. જેમાં તેમની પાસે‘કાયષક્રમ વિશે મારહતીનો અભાિ’આિા કાયષક્રમોમાં ભાગ લેિા માટે જરૂર રહિંમતને આત્મવિશ્વાસનો અભાિ,િહીિટીય વિભાગ બેંક,પંચાયત, સહકારી સંસ્થાઓ િગેરે દ્વારા સંસ્થાકીય ટેકાનો અભાિ િહીિટીય વિભાગ િગષનો તેમને લાભ લેતા અટકાિિા ઇરાદાપૂિષકનો પ્રયત્નો િગેરે મુખ્ય છે.
  • 9. (7) તાજેતરમાં ગ્રામ વિકાસની પ્રરક્રયામાં આડે આિતી નિીન પ્રકારની પરરક્સ્થવત પ્રત્યે અથષશાસ્ત્રીઓનું ધ્યાન દોરા્ું છે. તેમાં તાજેતરમાં રાષ્રીય સિેષણ (N.S.S.) એક અભ્યાસમાં સમાજની સામાન્ય માલલકીના સાધનો જેિી કે જમીન, પાણી, જ ંગલ, િરસાદ, ઘાસ, િગેરેનું જેનો લાભ ગ્રામ ગરીબોને પણ મળતો હતો. ખાનગીકરણ અને િેપારીકરણ મોટા પાયા પર થતા નાના ને સીમંત ખેડૂતોને શ્રવમકો પોતાની આિકના ૫૦% સિષસામાન્ય વમલકતો એમાંથી પ્રાપ્ત કરતા હતા. તેમને હિે આ લાભ રહ્યો નથી. આ પ્રરક્રયાને પરરણામે ગ્રામીણ ઉપલા િગષની આવથિક, રાજકીય શક્તતમાં િધારો થયો છે.
  • 10. (8) ગ્રામષેત્રે ગ્રામીણ વિકાસના કાયષક્રમોને કારણે નાણાનું મહત્િ િધતા એમ.પી.નાડકણીના શબ્દમાં ગ્રામીણ દ્રષ્ટીલબિંદુમાં ગ્રામીણ સાધનોનો ઉપયોગ અને તેની વ્યિસ્થામાં અત્યંત મહત્િનું પરરિતષન થ્ું છે. જેને કારણે કેટલીકિાર કુદરતી વિનાશ થતો જાય છે. કેટલીકિાર વ્યક્તતગત કુટુંબને આ પ્રરક્રયાથી ફાયદો થાય છે. પણ સમાજને લાંબેગાળે ઘણો ઘણો ગેરફાયદો થાય છે. આથી જ અંતમાં જ ંગલોનો વિનાશ જમીનની ઉપભોતતાનો વિનાશ, પાણીનો દુરુપયોગ િગેરે ગરીબોને જ નુકસાન કરે છે. ગ્રામ વિકાસના વ્્ૂહમાં આ પ્રકારની પરરક્સ્થવતના વનિારણના પગલા પણ વિચારિા જોઈએ.
  • 11. (9) સંકલલત ગ્રામ વિકાસ કાયષક્રમ હેઠળ જે આિકોની તકો ઉભી કરિામાં આિે છે. તે કોઈ ને કોઈ પ્રકારની અવનચ્છનીય અસર ઉત્પન્ન કરી શકાય છે. જેન ધંધાકીય જોખમો કહી શકાય તેના પર ધ્યાન નથી અપા્ું. ખાસ કરીને આરોગય, બાળકોનું ભણતર,બહેનો પર પડતો કામનો િધુ પડતો બોજો, આિક મેળિિા પોતાના િપરાશ પર કાંપ મુકીને િેચીને પેસા મેળિિાની પ્રવૃવિ જે દુધને પશુપાલનમાં બને છે. આ બાબતોમાંથી ઉપક્સ્થત થતા પ્રશ્નોનું વનરાકરણ ગ્રામ વિકાસના અલભગમમાં કે સહકારી કાયષક્રમમાં પણ જોિા મળતું નથી.
  • 12. (10) અંતમાં, સોથી અગત્યનો મુદ્દો જે તાજેતરમાં ગ્રામ્ય વિકાસના એવશયન સેવમનારમાં ઉપક્સ્થત કરિામાં આવ્યો છે. તે એ કે માળખાકીય પરરિતષન વિના ગ્રામીણ ગરીબો નાબુદ થઈ શકે? આ પ્રશ્ન પર ખાસ કરીને સી.ટી. કુરીયાનના વનરરષણ અત્યંત મહત્િના અને વિચારના લાયક છે. કુરીયાનના મંતવ્ય મુજબ હાલની ગરીબી વનિારણની નીવતને કયષક્રમો દ્વારા સરકારને જે પ્રકારના વ્્ૂહ સાથે હસ્તષેપ કરી રહી છે.
  • 13. સંદભષગ્રથષ:-ભારતીય ગ્રામ અથષતંત્ર વિકાસનાપરરપ્રેક્ષ્યમા લેખક :- રદલીપ આર .શાહ
  • 14.