SlideShare a Scribd company logo
1 of 6
પ્રાદેશિક ગ્રાશિણ બેંકો નો
ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને
કાિગીરી
ઉદ્દભવ (સ્થાપના) :-
ભારતમાાં ખેતધીરાણ માટે સહકારી સાંસ્થાઓ અને વ્યપારી બેંકો કામ કરી રહી હતી છતાાં
નાના અને સીમાાંત ખેડૂતોની ધધરાણ ધિષયક જરુરીયાતો પુરતા પ્રમાણમાાં સાંતોષિામાાં સફળતા મળી
ન હતી. તેથી રીઝવવ બેંક 1972માાં ધનયુક્ત કરેલ બેંકકિંગ કધમશને નાના અને સીમાાંત ખેડૂતો, જમીન
ધિહોણા ખેતમજુરો, ગ્રાધમણ કારીગરો િગેરેને ઉત્પાદકીય હેતુઓ માટે ધધરાણ મળી શકે તે માટે
પ્રાદેધશક ગ્રાધમણ બેંકોની રચના કરિા ભલામણ કરેલી, આ ભલામણોને આધારે 2જી ઓક્ટોબર
1975ના રોજ ઉત્તર પ્રદેિિાાં બે, હરરયાણાિાાં એક, પશિિ બાંગાળિાાં એક અને રાજસ્થાનિાાં એક એમ
કુલ પાાંચ પ્રાદેધશક ગ્રામીણ બેંકોની સ્થાપના કરિામાાં આિી અને તેની નીચે ગ્રામ્યધિસ્તારમાાં ગ્રામ્ય
બેંકો શરૂ કરિામાાં આિી રહી છે.
ઉદ્દેશ્યો (હેતુઓ) :-
1. જે ધિસ્તારમાાં ખેતધધરાણ પૂરુાં પાડિા માટે સહકારી માંડળીઓ અસ્સ્તત્િમાાં નથી આિી કે
બબનકાયક્ષમ રીતે કામ કરી રહી છે ત્યાાં ગ્રામ્ય બેંકો દ્દ્રારા સેિાઓ પૂરી પડિાનો હેતુ છે.
2. જે ધિસ્તારમાાં વ્યાપારી બેન્કોની શાખાઓ ઓછી હોય તેિા ધિસ્તારોમાાં ગ્રાધમણ બેંકોની
શાખાઓ દ્વારા સેિા પૂરી પડિાનો હેતુ રહેલો છે.
3. જે ધિસ્તારમાાં ગ્રામ્ય બચતો એકધિત કરી શકાય તેમ હોય તેિા ધિસ્તારમાાં ગ્રાધમણ બેંકો
શરુ કરીને બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન પૂરુાં પાડિાનો હેતુ રહેલો છે.
4. કેટલાક ધિસ્તારમાાં સિાાંગીય ધિકાસ કરિા માટે ગ્રાધમણ બેંકો ઉપયોગી બની શકે તે હેતુથી
શરૂ કરિાનુાં નક્કી કરિામાાં આવ્યુાં છે.
5. સહકાર અથિા રીઝિવ બેંક અને નાબાડની ધધરાણ નીધત પ્રમાણે ધધરાણની વ્યિસ્થા કરાિી.
6. સીમાાંત અને નાના ખેડૂતો પ્રત્યેની થતી ઉપેક્ષાઓ દુર કરી તેમને મદદરૂપ થવુાં.
7. ગ્રામ્ય કારીગરો અને ખેતમજુરોના ધિકાસ માટે નાણાકીય સહાય આપિી.
8. સહકારી બેંકો તેમજ વ્યપારી બેન્કોની ધધરાણની ખામીઓ દુર કરાિી.
9. ગામડાના કુટીર ઉદ્યોગો તથા શહેરી ધિસ્તારના નાના પાયાના ઉદ્યોગોને મદદરૂપ થવુાં.
10. માિ નાણાના અભાિે પ્રગધત અિરોધાતી હોય તો તેના ધિકાસ માટે સગિડો પુરીપડાિી.
11. ખેડૂતોને સહકાર આપી ગ્રામ્ય ધિકાસને ઝડપી બનાિિો, જેથી ગામડાઓ આબાદ બની શકે.
કાિગીરી (કાયવ) :-
1) બેંકકિંગ શાખાઓમાાં િધારો કરિો.
2) બચતોની ગધતશીલતા િધારિી.
3) ધધરાણના પ્રમાણમાાં િધારો કરિો.
4) નબળા િગવનુાં ઉત્થાન કરવુાં.
5) સેિા સહકારી માંડળીઓની સ્થાપના કરિી.
6) સાંકબલત ગ્રામ્યધિકાસ કાયવક્રમ (I.R.D.P.).
Bechar Rangapara
Khintlawala

More Related Content

What's hot

Organização mundial do turismo catia nº 5
Organização mundial do turismo  catia nº 5Organização mundial do turismo  catia nº 5
Organização mundial do turismo catia nº 5
KatiaNunes1996
 
Chapter1 financial intermediary
Chapter1 financial intermediaryChapter1 financial intermediary
Chapter1 financial intermediary
vivekanandmishra
 
Presentation1
Presentation1Presentation1
Presentation1
Ena Verma
 
Fluxo de caixa e dre
Fluxo de caixa e dreFluxo de caixa e dre
Fluxo de caixa e dre
alunocontabil
 

What's hot (20)

Housing finance
Housing financeHousing finance
Housing finance
 
Features of Mutual Funds
Features of Mutual FundsFeatures of Mutual Funds
Features of Mutual Funds
 
Orcamento de Tesouraria
Orcamento de TesourariaOrcamento de Tesouraria
Orcamento de Tesouraria
 
Monetary policy of Nepal
Monetary policy of Nepal Monetary policy of Nepal
Monetary policy of Nepal
 
Nabard ppt
Nabard pptNabard ppt
Nabard ppt
 
Organização mundial do turismo catia nº 5
Organização mundial do turismo  catia nº 5Organização mundial do turismo  catia nº 5
Organização mundial do turismo catia nº 5
 
Presentation mutual funds
Presentation mutual fundsPresentation mutual funds
Presentation mutual funds
 
Chapter1 financial intermediary
Chapter1 financial intermediaryChapter1 financial intermediary
Chapter1 financial intermediary
 
Introduction to banking
Introduction to bankingIntroduction to banking
Introduction to banking
 
Leasing
LeasingLeasing
Leasing
 
Presentation1
Presentation1Presentation1
Presentation1
 
NABARD
NABARDNABARD
NABARD
 
Board of Financial Supervision.
Board of Financial Supervision.Board of Financial Supervision.
Board of Financial Supervision.
 
Reserve Bank of India & Indian Monetary Policy
Reserve Bank of India & Indian Monetary PolicyReserve Bank of India & Indian Monetary Policy
Reserve Bank of India & Indian Monetary Policy
 
Monografia análise das demonstrações financeiras como instrumento de verifi...
Monografia   análise das demonstrações financeiras como instrumento de verifi...Monografia   análise das demonstrações financeiras como instrumento de verifi...
Monografia análise das demonstrações financeiras como instrumento de verifi...
 
Contabilidade financeira i_operacoes_de
Contabilidade financeira i_operacoes_deContabilidade financeira i_operacoes_de
Contabilidade financeira i_operacoes_de
 
Turismo em Portugal
Turismo em PortugalTurismo em Portugal
Turismo em Portugal
 
micro credit
micro creditmicro credit
micro credit
 
Monetary policy tools.pptx
Monetary policy tools.pptxMonetary policy tools.pptx
Monetary policy tools.pptx
 
Fluxo de caixa e dre
Fluxo de caixa e dreFluxo de caixa e dre
Fluxo de caixa e dre
 

More from BecharRangapara

More from BecharRangapara (20)

પ્રયોજનના આયોજન અને ધડતર
પ્રયોજનના આયોજન અને  ધડતરપ્રયોજનના આયોજન અને  ધડતર
પ્રયોજનના આયોજન અને ધડતર
 
પ્રદુષણ
પ્રદુષણપ્રદુષણ
પ્રદુષણ
 
પશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંતપશુમાં આવતી જીવાંત
પશુમાં આવતી જીવાંત
 
પશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગોપશુઓમાં આવતા રોગો
પશુઓમાં આવતા રોગો
 
પરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકનપરિયોજના મૂલ્યાંકન
પરિયોજના મૂલ્યાંકન
 
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓપરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયોની સમસ્યાઓ
 
નાણાનું સંચાલન
નાણાનું સંચાલનનાણાનું સંચાલન
નાણાનું સંચાલન
 
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વનાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
નાણાકીય સંચાલન નો અર્થ અને મહત્વ
 
નાણાંના કાર્યો
નાણાંના કાર્યોનાણાંના કાર્યો
નાણાંના કાર્યો
 
દોરવણી અને સંકલન
દોરવણી અને સંકલનદોરવણી અને સંકલન
દોરવણી અને સંકલન
 
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળોદૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
દૂધના ઉત્પાદનમા કૃષિનો ફાળો
 
જીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શુંજીવાવરણ એટલે શું
જીવાવરણ એટલે શું
 
જળચક્ર
જળચક્રજળચક્ર
જળચક્ર
 
જલાવરણ
જલાવરણજલાવરણ
જલાવરણ
 
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતરજમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
જમીનમાં ફોસ્ફરસનું સ્થળાંતર
 
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતરજમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
જમીનમાં નાઈટ્રોજનનનું સ્થળાંતર
 
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણજમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
જમીનમાં ક્ષમતાનું વર્ગીકરણ
 
જમીનનો રંગ
જમીનનો રંગજમીનનો રંગ
જમીનનો રંગ
 
જમીનનું તાપમાન
જમીનનું તાપમાનજમીનનું તાપમાન
જમીનનું તાપમાન
 
જમીનની હવા
જમીનની હવાજમીનની હવા
જમીનની હવા
 

પ્રાદેશિક ગ્રામિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કામગીરી

  • 1. પ્રાદેશિક ગ્રાશિણ બેંકો નો ઉદ્દભવ,ઉદ્દેશ્યો અને કાિગીરી
  • 2. ઉદ્દભવ (સ્થાપના) :- ભારતમાાં ખેતધીરાણ માટે સહકારી સાંસ્થાઓ અને વ્યપારી બેંકો કામ કરી રહી હતી છતાાં નાના અને સીમાાંત ખેડૂતોની ધધરાણ ધિષયક જરુરીયાતો પુરતા પ્રમાણમાાં સાંતોષિામાાં સફળતા મળી ન હતી. તેથી રીઝવવ બેંક 1972માાં ધનયુક્ત કરેલ બેંકકિંગ કધમશને નાના અને સીમાાંત ખેડૂતો, જમીન ધિહોણા ખેતમજુરો, ગ્રાધમણ કારીગરો િગેરેને ઉત્પાદકીય હેતુઓ માટે ધધરાણ મળી શકે તે માટે પ્રાદેધશક ગ્રાધમણ બેંકોની રચના કરિા ભલામણ કરેલી, આ ભલામણોને આધારે 2જી ઓક્ટોબર 1975ના રોજ ઉત્તર પ્રદેિિાાં બે, હરરયાણાિાાં એક, પશિિ બાંગાળિાાં એક અને રાજસ્થાનિાાં એક એમ કુલ પાાંચ પ્રાદેધશક ગ્રામીણ બેંકોની સ્થાપના કરિામાાં આિી અને તેની નીચે ગ્રામ્યધિસ્તારમાાં ગ્રામ્ય બેંકો શરૂ કરિામાાં આિી રહી છે.
  • 3. ઉદ્દેશ્યો (હેતુઓ) :- 1. જે ધિસ્તારમાાં ખેતધધરાણ પૂરુાં પાડિા માટે સહકારી માંડળીઓ અસ્સ્તત્િમાાં નથી આિી કે બબનકાયક્ષમ રીતે કામ કરી રહી છે ત્યાાં ગ્રામ્ય બેંકો દ્દ્રારા સેિાઓ પૂરી પડિાનો હેતુ છે. 2. જે ધિસ્તારમાાં વ્યાપારી બેન્કોની શાખાઓ ઓછી હોય તેિા ધિસ્તારોમાાં ગ્રાધમણ બેંકોની શાખાઓ દ્વારા સેિા પૂરી પડિાનો હેતુ રહેલો છે. 3. જે ધિસ્તારમાાં ગ્રામ્ય બચતો એકધિત કરી શકાય તેમ હોય તેિા ધિસ્તારમાાં ગ્રાધમણ બેંકો શરુ કરીને બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન પૂરુાં પાડિાનો હેતુ રહેલો છે. 4. કેટલાક ધિસ્તારમાાં સિાાંગીય ધિકાસ કરિા માટે ગ્રાધમણ બેંકો ઉપયોગી બની શકે તે હેતુથી શરૂ કરિાનુાં નક્કી કરિામાાં આવ્યુાં છે.
  • 4. 5. સહકાર અથિા રીઝિવ બેંક અને નાબાડની ધધરાણ નીધત પ્રમાણે ધધરાણની વ્યિસ્થા કરાિી. 6. સીમાાંત અને નાના ખેડૂતો પ્રત્યેની થતી ઉપેક્ષાઓ દુર કરી તેમને મદદરૂપ થવુાં. 7. ગ્રામ્ય કારીગરો અને ખેતમજુરોના ધિકાસ માટે નાણાકીય સહાય આપિી. 8. સહકારી બેંકો તેમજ વ્યપારી બેન્કોની ધધરાણની ખામીઓ દુર કરાિી. 9. ગામડાના કુટીર ઉદ્યોગો તથા શહેરી ધિસ્તારના નાના પાયાના ઉદ્યોગોને મદદરૂપ થવુાં. 10. માિ નાણાના અભાિે પ્રગધત અિરોધાતી હોય તો તેના ધિકાસ માટે સગિડો પુરીપડાિી. 11. ખેડૂતોને સહકાર આપી ગ્રામ્ય ધિકાસને ઝડપી બનાિિો, જેથી ગામડાઓ આબાદ બની શકે.
  • 5. કાિગીરી (કાયવ) :- 1) બેંકકિંગ શાખાઓમાાં િધારો કરિો. 2) બચતોની ગધતશીલતા િધારિી. 3) ધધરાણના પ્રમાણમાાં િધારો કરિો. 4) નબળા િગવનુાં ઉત્થાન કરવુાં. 5) સેિા સહકારી માંડળીઓની સ્થાપના કરિી. 6) સાંકબલત ગ્રામ્યધિકાસ કાયવક્રમ (I.R.D.P.).