SlideShare a Scribd company logo
1 of 25
મનોવિજ્ઞાનના વિદ્ાાંતો
અને િાંપ્રદાયો
- Dr. Parikshit Barot
મનોવિજ્ઞાનનાં િૈજ્ઞાવનક સ્િરૂપ અને
વિદ્ાાંત વનમાાણ
•વિજ્ઞાન એટલે શાં?
•વિજ્ઞાનના લક્ષણો:
A. િસ્તલક્ષીતા
B. ચોકિાઇ
C. ખલ્લાપણાં
D. શાંશયિાદ
• વિજ્ઞાનન કાયા:
A. વનરીક્ષણ
B. િર્ગીકરણ
C. વિજ્ઞાનમાાં વિદ્ાાંત કલ્પના
D. પ્રયોર્ગ પદ્વત
E. પરરમાણાત્મક (િાંખ્યાત્મક) અભ્યાિ
- Dr. Parikshit Barot
મનોવિજ્ઞાનનાં િૈજ્ઞાવનક સ્િરૂપ અને
વિદ્ાાંત વનમાાણ
• વિજ્ઞાનોના ફલકમાાં મનોવિજ્ઞાનનાં સ્થાન:
 પ્રાકૃવતક વિજ્ઞાન તરીકે
1. પ્રાકૃવતક એકત્િિાદ
2. યાંત્રિાદ
3. િાંરિયાિાદ (કાયાિાદ)
4. વનયવતિાદ
 િામાજિક વિજ્ઞાન તરીકે
1. િમાિશાસ્ત્ર
2. અથાશાસ્ત્ર
3. રાજ્યશાસ્ત્ર
4. નૃિાંશશાસ્ત્ર
- Dr. Parikshit Barot
મનોવિજ્ઞાનનાં િૈજ્ઞાવનક સ્િરૂપ અને
વિદ્ાાંત વનમાાણ
• આધવનક વિજ્ઞાનના વિકાિની ઐવતહાવિક ભૂવમકા
ચેતનિાદ (Animism)
ધમા (Religion)
વિજ્ઞાન (Science)
પૂિાિૈજ્ઞાવનક મનોવિજ્ઞાન (Pre-Scientific Psychology)
વિવિધ િમયમાાં મનોવિજ્ઞાન
- Dr. Parikshit Barot
રચનાિાદ
• રચનિાદના પરોર્ગામી તરીકે “વિલ્હેમ વન્ડ્ટ”
Wilhelm WUNDT (1832-1920)
રચનાિાદ
• િમાન મનોિૈજ્ઞાવનક વિલ્હેમ વન્ડ્ટના વશષ્યો કેટેલ, વલ્ફ,
એન્ડિલ િર્ગેરએ અમેરીકામાાં આિી વન્ડ્ટના મનોવિજ્ઞાનનો
પ્રચાર ચાલ કયો.
•તે િમયે અમેરીકામાાં એડિડા બ્રેડફોડા ટીચનર જે વન્ડ્ટનો િ
વશષ્ય હતો, તેને અમેરીકામાાં વન્ડ્ટના મનોવિજ્ઞાનનો ખ ૂબ પ્રચાર
કરી ત્યાાં તેની સ્થાપના કરી.
•ટીચનર િન્ડમે બ્રબ્રરટશ, તાલીમથી િમાન અને િિિાટથી
અમેરરકન હતો.
•1892માાં અમેરરકના કોરનેલમાાં મનોવિજ્ઞાનની પ્રયોર્ગશાળાની
સ્થાપના કરી.
•1898માાં તેના મનોવિજ્ઞાનને “રચનિાદ” આવાં નામ આપ્ાં.
રચનાિાદ
• રચનિાદના સ્થાપક તરીકે “એડિડા બ્રેડફોડા ટીચનર”
Edward B. Titchener (1867-1927)
રચનાિાદ
• ટીચનર ઉપર પ્રભાિ પાડનાર વન્ડ્ટ અને તેના વશષ્યોમાાં ફ્ાાંિ
બ્રેન્ડતાનો, કાલા સ્્ાંફ, જી. ઇ. મ્્લર, ઓિિાલ્ડ અને કલપે િર્ગેરે હતા.
રચનાિાદના પસ્તકો:
1. Textbook of Psychology
2. An Outline of Psychology
3. A Primer of Psychology
4. Beginner’s Psychology
5. Experimental Psychology – A Manual for Laboratory
6. Vorlesungen (વન્ડ્ટના પસ્તકનાં અંગ્રેજી અનિાદ)
7. Grundriss (કલપેના પસ્તકનાં અંગ્રેજી અનિાદ)
 શોધપત્રો (મહત્િના)
1. The Psychology of Feeling and Attention
2. The Experimental Psychology of Higher Thought
Processes
 American Journal of Psychology ના તાંત્રી
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરના મતે મનોવિજ્ઞાનનાં સ્િરૂપ:
• વન્ડ્ટની છાપના કારણે તેને પણ ‘ચેતનાના અભયાિોને’ િ મનોવિજ્ઞાનનાં વિષયિસ્ત સ્િીકા્ું અને
આંતરનીરીક્ષણ પદ્વતથી અભ્યાિ કયાા.
 જીિન અને જીિાંત પદાથોનાં વિજ્ઞાન
 પ્રાયોબ્રર્ગક મનોવિજ્ઞાનનાં અને રચનિાદનાં મખ્ય ધ્યેય મનની રચનાનાં પૃથક્કરણ કરિાનાં છે.
 તેનો પ્રયત્ન મનના કાયો શોધિાનો નહીં પણ મનમાાં શાં છે? ક્ાાં છે? કેવાં છે? તે શોધિાનો હતો.
 તે મન અને ચેતના િચ્ચે તફાિત પાડે છે. તેના મતે “ચેતના એ અમક ચોક્કિ િમયે થતી માનવિક
પ્રરિયાઓનો િમૂહ છે અને તેનાં આંતરનીરીક્ષણ કરી શકાય છે.”
 તેના મતે મનોવિજ્ઞાન અનભિ કરનાર વ્યક્તતના અનભિોનાં આંતરનીરીક્ષણ ધ્િારા અભ્યાિો કરે છે.
ભૌવતક િસ્તઓના અનભિમાાંથી ઉત્પન્ન થતી માનવિક પ્રરિયાઓનો અભ્યાિ
વન્ડ્ટના મતે મનોવિજ્ઞાન ‘પ્રત્યક્ષ અનભિ’નો અભ્યાિ અને ભૌવતક વિજ્ઞાન ‘પરોક્ષ અનભિ’નો
અભ્યાિ છે.
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરના મતે મનોવિજ્ઞાનનાં સ્િરૂપ:
અનભિનાં
વનરીક્ષણ
મજ્જાતાંત્ર
માનવિક
પ્રરિયાઓ
વ્યિહારચેતના
અનભિ
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરનાં રચનાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદ:
• મનોવિજ્ઞાન ‘ચેતન અનભિોનો અભ્યાિ કરે છે.
• રચનાિાદી ઉપરાાંત કાયાિાદી મનોવિજ્ઞાન
•1. મન એટલે શારીરરક દેહતાંત્રની પરરક્સ્થવતની નીચે આકાર પામેલી અને
રચાયેલી પ્રરિયાઓનો િાંકૂલ: રચનાિાદ
•2. મન એટલે મનોશારીરરક દેહતાંત્રના કાયોના તાંત્ર માટે િામૂરહક નામ: કાયાિાદ
• 1898માાં ટીચનેરે ‘રચનાિાદ’ અને ‘કાયાિાદ’ િચ્ચે તફાિત પાડી અલર્ગ નામ
આપયા.
• શરીર-મનની રચના અને તેના કાયોનાં પોતાનાં આર્ગવાં મહત્િ છે.
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરનાં રચનાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદ:
• રચનાલક્ષી અથા: વિચારોનાં િાહચયા અને િાહચયાથી િાંકળાયેલા ઇષ્ન્ડદ્રયિેદનનાં
જથ. જેિાકે, પ્રત્યબ્રભજ્ઞા, પન:સ્મરણ તેમિ વિવિધ િાહચયોની રચનાની કાયાલક્ષી
પ્રરિયાઓ.
• ટીચનરના મતે મનોવિજ્ઞાનમાાં પણ જીિવિજ્ઞાનની જેમ રચના અને કાયા બાંનેનો
અભ્યાિ થિો િોઈએ.
• ટીચનરના મતે પ્રાયોબ્રર્ગક મનોવિજ્ઞાન મોટેભાર્ગે રચના-બાંધારણ િમસ્યા િાથે
િબાંધ ધરાિે છે.
• ટીચનરના રચનાિાદી અબ્રભર્ગમની ખાવિયત એ છે કે, તેણે મનોવિજ્ઞાનને
ઉપયોબ્રર્ગતાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદથી મતત રાખી શદ્ વિજ્ઞાન તરીકે વિકિાિિાનો પ્રયાિ
કયો છે. - Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરનાં રચનાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદ:
• ટીચનરના મતે મનોવિજ્ઞાનએ ઉપચારનો વિષય નથી, તે િમસ્યાઑ વિષે
વિષયિસ્ત કે હકીકતો (તથ્યો) એકવત્રત કરી તેને િમિિાનો પ્રયત્ન છે.
• ટીચનરે બાળ મનોવિજ્ઞાન, પ્રાણી મનોવિજ્ઞાન, અિમાન્ડય મનોવિજ્ઞાનને
મનોવિજ્ઞાનના ક્ષેત્રમાથી બાકાત રાખ્યા છે. તેના મતે તેમાથી કોઈ અર્ગત્યની
મારહતી મળતી નથી અને તે મારહતી મનોિૈજ્ઞાવનક ન કહેિાય.
• તેના મતે વશક્ષણ, ઉદદ્યોર્ગ, મનોબ્રચરકત્િા ક્ષેત્રના િાંશોધનો પણ પ્રાયોબ્રર્ગક
મનોવિજ્ઞાન ના કહેિાય.
• તેના મતે મનોવિજ્ઞાન પ્રાયોબ્રર્ગક, શદ્, વિિંદ્ાાંતિાદી હોવાં િોઈએ, તે ‘િામાક્ન્ડયકૃત
માનિ મન’ ને િમિિાનો અથા કરતો હતો.
• # Video_Structuralism - Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત:
પ્રયોગ
પદ્ધતિ
ભૌતિક
તિરીક્ષણ
આંિરરક
તિરીક્ષણ
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત:
• માણિના અનભિોનાં િણાન એ આંતર-વનરીક્ષણ નથી, પરાંત તે ચસ્ત મનોિલણ
છે જે તાલીમથી મેળિી શકાય છે.
• આંતર-વનરીક્ષણમાાં વ્યક્તત પોતાના મનોવ્યાપારોનાં પ્રત્યક્ષ વનરીક્ષણ કરે છે.
• (તમને થયેલા અનભિો િીધેિીધા કહી દેિા તે આંતર-વનરીક્ષણ અહેિાલ નથી
પરાંત, તમને થયેલા અનભિોમાાં ચેતન મનોવ્યાપારોને ઓળખી તેનાં રચનાત્મક
િણાન)
• દા.ત. : શ્રિણ પોતાના અનભિોના િણાનમાાં કહે કે મને લેકચર ભરિાની મા
આિી. પરાંત, આ આંતર-વનરીક્ષણ નથી. તે એવાં કહે કે જ્યારે હાં લેકચર િાાંભરતો
હતો ત્યારે મને દરેક ક્ષણે જે કઈ વશક્ષણ મળતાં હતાં તેમાાં મને લાર્ગણી થઈ અને
તેના કારણે આનાંદ આવ્યો, તો આ આંતર-વનરીક્ષણ ધ્િારા િણાન કહેિાય.
રચનાિાદ
 ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત:
અનભિ પ્રિાહી હોિાથી, દરેક માનવિક
અનભિ એકબીામાાં પ્રિરી ાય છે અને તેને
અલર્ગ પાડીને િમિવાં મશ્કેલ છે.
આિંદ
તિક્ષણ
લાગણી
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત:
• િામાન્ડય રીતે આપણાં ધ્યાન પદાથો કે ઘટનાઓ પ્રત્યે હોય છે, ચેતન વ્યાપારો
પ્રત્યે હોતાં નથી.
• (હાલ તમે મને િાાંભળી રહયા છો, તમારાં ધ્યાન લેકચરની ઘટના પ્રત્યે છે,
• પરાંત તમારાં ધ્યાન તમે િાાંભળેલા શબ્દોના અથાઘટન માટે ભૂતકાળના જ્ઞાન કે
અનભિોના આધારે થતા પ્રત્યક્ષીકરણ પ્રત્યે નથી.)
• વ્યક્તત વનરીક્ષણ િખતે ચેતન વ્યાપારો નહીં પણ તેના ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપે
છે.
• ( ચેતન મનોવ્યાપારોના કારણે જે ઉદ્દીપકનો અનભિ થાય છે તે િ ઉદ્દીપક પ્રત્યે
ધ્યાન ચોંટી ાય છે, પરાંત આંતર-વનરીક્ષણની તાલીમથી એ મનોવ્યાપારોને પણ
િણાનમાાં લાિી શકાય છે.) - Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત:
- Dr. Parikshit Barot
રચનાિાદ
 ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત:
• આંતર-વનરીક્ષણની મયાાદાઓ:
• આત્મબ્રચિંતન, િમસ્યા ઉકેલ િર્ગેરે આંતર-વનરીક્ષણ નથી.
• આિેર્ગોનાં આંતર-વનરીક્ષણ મશ્કેલ છે. (આિેબ્રર્ગક પરરક્સ્થવતમાાં આંતર-વનરીક્ષણ
નથી થતાં અને આંતર-વનરીક્ષણ કરીએ તે િખતે આિર્ગો નથી હોતા.)
• દા.ત. : ગસ્િાનાં આંતર-વનરીક્ષણ કરિા િઈએ ત્યારે ગસ્િો બાંધ થયી ાય છે
અને જ્યારે આંતર-વનરીક્ષણ કરિા બેિીએ તો િાસ્તવિક કે બનાિટી ગસ્િો લાિી
શકતો નથી.
• બાળકો, પ્રાણીઓ કે મનોવિકૃત વ્યક્તતઓના મનોવ્યાપારોનાં આંતર-વનરીક્ષણ કેિી
રીતે કરવાં?
- Dr. Parikshit Barot
રચનાિાદ
 રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા:
• (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત:
• ચેતન અનભિો : શાં છે? કેિી રીતે છે? અને શા માટે છે?
ચેતન અનભિો શા માટે છે?
પ્રરિયા વમત્ર િાથે રમવાં, િભ્યો િાથે રહેવાં
ચેતન અનભિો કેિી રીતે છે?
િાંયોિન વમત્ર િાથે મા, ક્ાંબમાાં ુખ
ચેતન અનભિો શાં છે?
વિશ્લેષણ આનાંદ, વમત્રતા, ુખ, િમાજીકતા
િાસ્તવિક અનભિોનાં
િરળતમ રાચવનક ઘટકોમાાં
વિશ્લેષણ કરવાં
િરળતમ ઘટકો કયા
વનયમોથી િાંયોજિત થાય છે
તે શોધવાં
ઘટકોના િાંયોિનની
પ્રરિયાથી શરીરબાંધારણીય
િબાંધમાાં આિી િતાન થવાં
- Dr. Parikshit Barot
રચનાિાદ
 રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા:
• (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત:
• ટીચનરના મતે મનોવિજ્ઞાન શાં, કેિી રીતે અને શા માટે પ્રશ્નોનાાં િિાબ
આપિાના હેત આંતરવનરીક્ષણ પદ્વત ધ્િારા કરિામાાં આિતો ચેતન
મનોવ્યાપારોનો અભ્યાિ છે.
• ચેતનાનાં બાંધારણ:
1. િાંિેદન:
- લક્ષણો : ગણ, તીવ્રતા, સ્પષ્ટતા, અક્સ્તત્િકાળ અને વિસ્તાર
- અનભિ : ધ્િવન, ર્ગાંધ, સ્િાદ, સ્પશા િર્ગેરે.
- પ્રરિયા : ચેતના માટે િરૂરી પ્રાથવમક િાંયોિન
- Dr. Parikshit Barot
રચનાિાદ
 રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા:
• (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત:
• ચેતનાનાં બાંધારણ:
2. પ્રવતમા :
- લક્ષણો : ગણ, તીવ્રતા, સ્પષ્ટતા અને અક્સ્તત્િકાળ
- અનભિ : સ્મરણ, કલ્પના, તકા, અથાઘટન િર્ગેરે.
- પ્રરિયા : ચેતના માટે િરૂરી પ્રાથવમક િાંિેદનો િાથે િાંયોિન
3. લાર્ગણી:
- લક્ષણો : ગણ, તીવ્રતા અને અક્સ્તત્િકાળ
- અનભિ : પ્રેમ, વધક્કાર, આનાંદ, વનરાશા િર્ગેરે.
- પ્રરિયા : ચેતના માટે િરૂરી પ્રાથવમક િાંિેદનો અને પ્રવતમા િાથે િાંયોિન
- પાિાાં : ુખ-અુખ, ઉન્નમતતા-બ્રખન્નતા, તાણ-આરામ
- Dr. Parikshit Barot
રચનાિાદ
 રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા:
• (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત: ચેતનાનાં બાંધારણ:
હળિો સ્પશા િાંિેદન કઠોર સ્પશા
િારા અનભિ
તરીકે અથાઘટન,
ભાવિ પન:ઇચ્છા
પ્રવતમા
ખરાબ અનભિ
તરીકે અથાઘટન,
ભાવિ ઇન્ડકાર
પ્રેમની લાર્ગણી
થિી
લાર્ગણી
નફરત /
વધકકારની
લાર્ગણી થિી
- Dr. Parikshit Barot
રચનાિાદ
 રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા:
• (B) ઉદ્દીપક પિાંદર્ગીના વિદ્ાાંત તરીકે ધ્યાન :
• વ્યક્તતની ચેતનામાાં અમક િ ઉદ્દીપકો કેમ પિાંર્ગી પામી પ્રિેશે છે?
• “ધ્યાન” એ િ સ્પષ્ટતાનાં કામ કરે છે.
• ધ્યાનની ત્રણ િામાન્ડય અિસ્થાઓ :
1. અનૈચ્ચ્છક / પ્રાથવમક ધ્યાન : ઉદ્દીપકો ચેતના પર િબરિસ્તી કરે તેથી
અવનચ્છાએ પણ ધ્યાન આપવાં િ પડે. (મરેલા કૂતરાની લાશ પ્રત્યે ધ્યાન)
2. ઐચ્ચ્છક / દ્વૈવતવયક ધ્યાન : િભાનપણે પ્રયત્નપૂિાક આપતાં ધ્યાન.
(વિધ્યાભ્યાિ)
3. િાંપારદત / ટેિિશ ધ્યાન : અનભિ અને વશક્ષનના પરરણામે આપતાં ધ્યાન.
(વશક્ષકનાં કાર્ગળ-પેન તરફ િતાં ધ્યાન)
- Dr. Parikshit Barot
રચનાિાદ
 રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા:
• (C) અનબાંધનો વિદ્ાાંત – િાહચયા :
• ચેતનાના તત્િોનાં (િિેદનો, પ્રવતમાઓ) િાંયોિન િાહચયા ધ્િારા સ્થાપય છે.
• આ વિદ્ાાંત ધ્િારા ચેતન વ્યિહારોની હકીકતોની િમજૂતી આપિાનો પ્રયત્ન થાય
છે.
• ઉત્પન્ન થયેલા એક સ્િરૂપના ચેતન િાંિેદનો અને પ્રવતમાઓ િાથે ફરીથી બીા
સ્િરૂપના ચેતન િાંિેદનો અને પ્રવતમાઓ િાહચયા ધ્િારા ઉત્પન્ન થાય છે.
• જલેબી જોવી
• એક સ્વરૂપનં સંવેદિ કે પ્રતિમા
• જલેબી જોઈ ખાવાનં મિ થવં
• બીજા સ્વરૂપનં સંવેદિ કે પ્રતિમા
- Dr. Parikshit Barot

More Related Content

Similar to U 1 - Structuralism in Psychology

Concept Attainment Model
Concept Attainment ModelConcept Attainment Model
Concept Attainment ModelDrJetal Panchal
 
ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx
ચિત્તનો નિગ્રહ કરવાનો  ppt.pptxચિત્તનો નિગ્રહ કરવાનો  ppt.pptx
ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptxssuserafa06a
 
Cognitive development in adolescence
Cognitive development in adolescenceCognitive development in adolescence
Cognitive development in adolescencekevalandharia
 
ROLL NO 8.pptx
ROLL NO 8.pptxROLL NO 8.pptx
ROLL NO 8.pptxUshimArora
 

Similar to U 1 - Structuralism in Psychology (6)

Experiment method
Experiment methodExperiment method
Experiment method
 
Concept Attainment Model
Concept Attainment ModelConcept Attainment Model
Concept Attainment Model
 
ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx
ચિત્તનો નિગ્રહ કરવાનો  ppt.pptxચિત્તનો નિગ્રહ કરવાનો  ppt.pptx
ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx
 
Cognitive development in adolescence
Cognitive development in adolescenceCognitive development in adolescence
Cognitive development in adolescence
 
Mental Health
Mental HealthMental Health
Mental Health
 
ROLL NO 8.pptx
ROLL NO 8.pptxROLL NO 8.pptx
ROLL NO 8.pptx
 

U 1 - Structuralism in Psychology

  • 2. મનોવિજ્ઞાનનાં િૈજ્ઞાવનક સ્િરૂપ અને વિદ્ાાંત વનમાાણ •વિજ્ઞાન એટલે શાં? •વિજ્ઞાનના લક્ષણો: A. િસ્તલક્ષીતા B. ચોકિાઇ C. ખલ્લાપણાં D. શાંશયિાદ • વિજ્ઞાનન કાયા: A. વનરીક્ષણ B. િર્ગીકરણ C. વિજ્ઞાનમાાં વિદ્ાાંત કલ્પના D. પ્રયોર્ગ પદ્વત E. પરરમાણાત્મક (િાંખ્યાત્મક) અભ્યાિ - Dr. Parikshit Barot
  • 3. મનોવિજ્ઞાનનાં િૈજ્ઞાવનક સ્િરૂપ અને વિદ્ાાંત વનમાાણ • વિજ્ઞાનોના ફલકમાાં મનોવિજ્ઞાનનાં સ્થાન:  પ્રાકૃવતક વિજ્ઞાન તરીકે 1. પ્રાકૃવતક એકત્િિાદ 2. યાંત્રિાદ 3. િાંરિયાિાદ (કાયાિાદ) 4. વનયવતિાદ  િામાજિક વિજ્ઞાન તરીકે 1. િમાિશાસ્ત્ર 2. અથાશાસ્ત્ર 3. રાજ્યશાસ્ત્ર 4. નૃિાંશશાસ્ત્ર - Dr. Parikshit Barot
  • 4. મનોવિજ્ઞાનનાં િૈજ્ઞાવનક સ્િરૂપ અને વિદ્ાાંત વનમાાણ • આધવનક વિજ્ઞાનના વિકાિની ઐવતહાવિક ભૂવમકા ચેતનિાદ (Animism) ધમા (Religion) વિજ્ઞાન (Science) પૂિાિૈજ્ઞાવનક મનોવિજ્ઞાન (Pre-Scientific Psychology) વિવિધ િમયમાાં મનોવિજ્ઞાન - Dr. Parikshit Barot
  • 5. રચનાિાદ • રચનિાદના પરોર્ગામી તરીકે “વિલ્હેમ વન્ડ્ટ” Wilhelm WUNDT (1832-1920)
  • 6. રચનાિાદ • િમાન મનોિૈજ્ઞાવનક વિલ્હેમ વન્ડ્ટના વશષ્યો કેટેલ, વલ્ફ, એન્ડિલ િર્ગેરએ અમેરીકામાાં આિી વન્ડ્ટના મનોવિજ્ઞાનનો પ્રચાર ચાલ કયો. •તે િમયે અમેરીકામાાં એડિડા બ્રેડફોડા ટીચનર જે વન્ડ્ટનો િ વશષ્ય હતો, તેને અમેરીકામાાં વન્ડ્ટના મનોવિજ્ઞાનનો ખ ૂબ પ્રચાર કરી ત્યાાં તેની સ્થાપના કરી. •ટીચનર િન્ડમે બ્રબ્રરટશ, તાલીમથી િમાન અને િિિાટથી અમેરરકન હતો. •1892માાં અમેરરકના કોરનેલમાાં મનોવિજ્ઞાનની પ્રયોર્ગશાળાની સ્થાપના કરી. •1898માાં તેના મનોવિજ્ઞાનને “રચનિાદ” આવાં નામ આપ્ાં.
  • 7. રચનાિાદ • રચનિાદના સ્થાપક તરીકે “એડિડા બ્રેડફોડા ટીચનર” Edward B. Titchener (1867-1927)
  • 8. રચનાિાદ • ટીચનર ઉપર પ્રભાિ પાડનાર વન્ડ્ટ અને તેના વશષ્યોમાાં ફ્ાાંિ બ્રેન્ડતાનો, કાલા સ્્ાંફ, જી. ઇ. મ્્લર, ઓિિાલ્ડ અને કલપે િર્ગેરે હતા. રચનાિાદના પસ્તકો: 1. Textbook of Psychology 2. An Outline of Psychology 3. A Primer of Psychology 4. Beginner’s Psychology 5. Experimental Psychology – A Manual for Laboratory 6. Vorlesungen (વન્ડ્ટના પસ્તકનાં અંગ્રેજી અનિાદ) 7. Grundriss (કલપેના પસ્તકનાં અંગ્રેજી અનિાદ)  શોધપત્રો (મહત્િના) 1. The Psychology of Feeling and Attention 2. The Experimental Psychology of Higher Thought Processes  American Journal of Psychology ના તાંત્રી - Dr. Parikshit Barot
  • 9. રચનાિાદ  ટીચનરના મતે મનોવિજ્ઞાનનાં સ્િરૂપ: • વન્ડ્ટની છાપના કારણે તેને પણ ‘ચેતનાના અભયાિોને’ િ મનોવિજ્ઞાનનાં વિષયિસ્ત સ્િીકા્ું અને આંતરનીરીક્ષણ પદ્વતથી અભ્યાિ કયાા.  જીિન અને જીિાંત પદાથોનાં વિજ્ઞાન  પ્રાયોબ્રર્ગક મનોવિજ્ઞાનનાં અને રચનિાદનાં મખ્ય ધ્યેય મનની રચનાનાં પૃથક્કરણ કરિાનાં છે.  તેનો પ્રયત્ન મનના કાયો શોધિાનો નહીં પણ મનમાાં શાં છે? ક્ાાં છે? કેવાં છે? તે શોધિાનો હતો.  તે મન અને ચેતના િચ્ચે તફાિત પાડે છે. તેના મતે “ચેતના એ અમક ચોક્કિ િમયે થતી માનવિક પ્રરિયાઓનો િમૂહ છે અને તેનાં આંતરનીરીક્ષણ કરી શકાય છે.”  તેના મતે મનોવિજ્ઞાન અનભિ કરનાર વ્યક્તતના અનભિોનાં આંતરનીરીક્ષણ ધ્િારા અભ્યાિો કરે છે. ભૌવતક િસ્તઓના અનભિમાાંથી ઉત્પન્ન થતી માનવિક પ્રરિયાઓનો અભ્યાિ વન્ડ્ટના મતે મનોવિજ્ઞાન ‘પ્રત્યક્ષ અનભિ’નો અભ્યાિ અને ભૌવતક વિજ્ઞાન ‘પરોક્ષ અનભિ’નો અભ્યાિ છે. - Dr. Parikshit Barot
  • 10. રચનાિાદ  ટીચનરના મતે મનોવિજ્ઞાનનાં સ્િરૂપ: અનભિનાં વનરીક્ષણ મજ્જાતાંત્ર માનવિક પ્રરિયાઓ વ્યિહારચેતના અનભિ - Dr. Parikshit Barot
  • 11. રચનાિાદ  ટીચનરનાં રચનાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદ: • મનોવિજ્ઞાન ‘ચેતન અનભિોનો અભ્યાિ કરે છે. • રચનાિાદી ઉપરાાંત કાયાિાદી મનોવિજ્ઞાન •1. મન એટલે શારીરરક દેહતાંત્રની પરરક્સ્થવતની નીચે આકાર પામેલી અને રચાયેલી પ્રરિયાઓનો િાંકૂલ: રચનાિાદ •2. મન એટલે મનોશારીરરક દેહતાંત્રના કાયોના તાંત્ર માટે િામૂરહક નામ: કાયાિાદ • 1898માાં ટીચનેરે ‘રચનાિાદ’ અને ‘કાયાિાદ’ િચ્ચે તફાિત પાડી અલર્ગ નામ આપયા. • શરીર-મનની રચના અને તેના કાયોનાં પોતાનાં આર્ગવાં મહત્િ છે. - Dr. Parikshit Barot
  • 12. રચનાિાદ  ટીચનરનાં રચનાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદ: • રચનાલક્ષી અથા: વિચારોનાં િાહચયા અને િાહચયાથી િાંકળાયેલા ઇષ્ન્ડદ્રયિેદનનાં જથ. જેિાકે, પ્રત્યબ્રભજ્ઞા, પન:સ્મરણ તેમિ વિવિધ િાહચયોની રચનાની કાયાલક્ષી પ્રરિયાઓ. • ટીચનરના મતે મનોવિજ્ઞાનમાાં પણ જીિવિજ્ઞાનની જેમ રચના અને કાયા બાંનેનો અભ્યાિ થિો િોઈએ. • ટીચનરના મતે પ્રાયોબ્રર્ગક મનોવિજ્ઞાન મોટેભાર્ગે રચના-બાંધારણ િમસ્યા િાથે િબાંધ ધરાિે છે. • ટીચનરના રચનાિાદી અબ્રભર્ગમની ખાવિયત એ છે કે, તેણે મનોવિજ્ઞાનને ઉપયોબ્રર્ગતાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદથી મતત રાખી શદ્ વિજ્ઞાન તરીકે વિકિાિિાનો પ્રયાિ કયો છે. - Dr. Parikshit Barot
  • 13. રચનાિાદ  ટીચનરનાં રચનાિાદી દ્રષ્ષ્ટબ્રબિંદ: • ટીચનરના મતે મનોવિજ્ઞાનએ ઉપચારનો વિષય નથી, તે િમસ્યાઑ વિષે વિષયિસ્ત કે હકીકતો (તથ્યો) એકવત્રત કરી તેને િમિિાનો પ્રયત્ન છે. • ટીચનરે બાળ મનોવિજ્ઞાન, પ્રાણી મનોવિજ્ઞાન, અિમાન્ડય મનોવિજ્ઞાનને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાથી બાકાત રાખ્યા છે. તેના મતે તેમાથી કોઈ અર્ગત્યની મારહતી મળતી નથી અને તે મારહતી મનોિૈજ્ઞાવનક ન કહેિાય. • તેના મતે વશક્ષણ, ઉદદ્યોર્ગ, મનોબ્રચરકત્િા ક્ષેત્રના િાંશોધનો પણ પ્રાયોબ્રર્ગક મનોવિજ્ઞાન ના કહેિાય. • તેના મતે મનોવિજ્ઞાન પ્રાયોબ્રર્ગક, શદ્, વિિંદ્ાાંતિાદી હોવાં િોઈએ, તે ‘િામાક્ન્ડયકૃત માનિ મન’ ને િમિિાનો અથા કરતો હતો. • # Video_Structuralism - Dr. Parikshit Barot
  • 14. રચનાિાદ  ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત: પ્રયોગ પદ્ધતિ ભૌતિક તિરીક્ષણ આંિરરક તિરીક્ષણ - Dr. Parikshit Barot
  • 15. રચનાિાદ  ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત: • માણિના અનભિોનાં િણાન એ આંતર-વનરીક્ષણ નથી, પરાંત તે ચસ્ત મનોિલણ છે જે તાલીમથી મેળિી શકાય છે. • આંતર-વનરીક્ષણમાાં વ્યક્તત પોતાના મનોવ્યાપારોનાં પ્રત્યક્ષ વનરીક્ષણ કરે છે. • (તમને થયેલા અનભિો િીધેિીધા કહી દેિા તે આંતર-વનરીક્ષણ અહેિાલ નથી પરાંત, તમને થયેલા અનભિોમાાં ચેતન મનોવ્યાપારોને ઓળખી તેનાં રચનાત્મક િણાન) • દા.ત. : શ્રિણ પોતાના અનભિોના િણાનમાાં કહે કે મને લેકચર ભરિાની મા આિી. પરાંત, આ આંતર-વનરીક્ષણ નથી. તે એવાં કહે કે જ્યારે હાં લેકચર િાાંભરતો હતો ત્યારે મને દરેક ક્ષણે જે કઈ વશક્ષણ મળતાં હતાં તેમાાં મને લાર્ગણી થઈ અને તેના કારણે આનાંદ આવ્યો, તો આ આંતર-વનરીક્ષણ ધ્િારા િણાન કહેિાય.
  • 16. રચનાિાદ  ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત: અનભિ પ્રિાહી હોિાથી, દરેક માનવિક અનભિ એકબીામાાં પ્રિરી ાય છે અને તેને અલર્ગ પાડીને િમિવાં મશ્કેલ છે. આિંદ તિક્ષણ લાગણી - Dr. Parikshit Barot
  • 17. રચનાિાદ  ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત: • િામાન્ડય રીતે આપણાં ધ્યાન પદાથો કે ઘટનાઓ પ્રત્યે હોય છે, ચેતન વ્યાપારો પ્રત્યે હોતાં નથી. • (હાલ તમે મને િાાંભળી રહયા છો, તમારાં ધ્યાન લેકચરની ઘટના પ્રત્યે છે, • પરાંત તમારાં ધ્યાન તમે િાાંભળેલા શબ્દોના અથાઘટન માટે ભૂતકાળના જ્ઞાન કે અનભિોના આધારે થતા પ્રત્યક્ષીકરણ પ્રત્યે નથી.) • વ્યક્તત વનરીક્ષણ િખતે ચેતન વ્યાપારો નહીં પણ તેના ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપે છે. • ( ચેતન મનોવ્યાપારોના કારણે જે ઉદ્દીપકનો અનભિ થાય છે તે િ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન ચોંટી ાય છે, પરાંત આંતર-વનરીક્ષણની તાલીમથી એ મનોવ્યાપારોને પણ િણાનમાાં લાિી શકાય છે.) - Dr. Parikshit Barot
  • 19. રચનાિાદ  ટીચનરની આંતરવનરીક્ષણ પદ્વત: • આંતર-વનરીક્ષણની મયાાદાઓ: • આત્મબ્રચિંતન, િમસ્યા ઉકેલ િર્ગેરે આંતર-વનરીક્ષણ નથી. • આિેર્ગોનાં આંતર-વનરીક્ષણ મશ્કેલ છે. (આિેબ્રર્ગક પરરક્સ્થવતમાાં આંતર-વનરીક્ષણ નથી થતાં અને આંતર-વનરીક્ષણ કરીએ તે િખતે આિર્ગો નથી હોતા.) • દા.ત. : ગસ્િાનાં આંતર-વનરીક્ષણ કરિા િઈએ ત્યારે ગસ્િો બાંધ થયી ાય છે અને જ્યારે આંતર-વનરીક્ષણ કરિા બેિીએ તો િાસ્તવિક કે બનાિટી ગસ્િો લાિી શકતો નથી. • બાળકો, પ્રાણીઓ કે મનોવિકૃત વ્યક્તતઓના મનોવ્યાપારોનાં આંતર-વનરીક્ષણ કેિી રીતે કરવાં? - Dr. Parikshit Barot
  • 20. રચનાિાદ  રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા: • (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત: • ચેતન અનભિો : શાં છે? કેિી રીતે છે? અને શા માટે છે? ચેતન અનભિો શા માટે છે? પ્રરિયા વમત્ર િાથે રમવાં, િભ્યો િાથે રહેવાં ચેતન અનભિો કેિી રીતે છે? િાંયોિન વમત્ર િાથે મા, ક્ાંબમાાં ુખ ચેતન અનભિો શાં છે? વિશ્લેષણ આનાંદ, વમત્રતા, ુખ, િમાજીકતા િાસ્તવિક અનભિોનાં િરળતમ રાચવનક ઘટકોમાાં વિશ્લેષણ કરવાં િરળતમ ઘટકો કયા વનયમોથી િાંયોજિત થાય છે તે શોધવાં ઘટકોના િાંયોિનની પ્રરિયાથી શરીરબાંધારણીય િબાંધમાાં આિી િતાન થવાં - Dr. Parikshit Barot
  • 21. રચનાિાદ  રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા: • (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત: • ટીચનરના મતે મનોવિજ્ઞાન શાં, કેિી રીતે અને શા માટે પ્રશ્નોનાાં િિાબ આપિાના હેત આંતરવનરીક્ષણ પદ્વત ધ્િારા કરિામાાં આિતો ચેતન મનોવ્યાપારોનો અભ્યાિ છે. • ચેતનાનાં બાંધારણ: 1. િાંિેદન: - લક્ષણો : ગણ, તીવ્રતા, સ્પષ્ટતા, અક્સ્તત્િકાળ અને વિસ્તાર - અનભિ : ધ્િવન, ર્ગાંધ, સ્િાદ, સ્પશા િર્ગેરે. - પ્રરિયા : ચેતના માટે િરૂરી પ્રાથવમક િાંયોિન - Dr. Parikshit Barot
  • 22. રચનાિાદ  રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા: • (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત: • ચેતનાનાં બાંધારણ: 2. પ્રવતમા : - લક્ષણો : ગણ, તીવ્રતા, સ્પષ્ટતા અને અક્સ્તત્િકાળ - અનભિ : સ્મરણ, કલ્પના, તકા, અથાઘટન િર્ગેરે. - પ્રરિયા : ચેતના માટે િરૂરી પ્રાથવમક િાંિેદનો િાથે િાંયોિન 3. લાર્ગણી: - લક્ષણો : ગણ, તીવ્રતા અને અક્સ્તત્િકાળ - અનભિ : પ્રેમ, વધક્કાર, આનાંદ, વનરાશા િર્ગેરે. - પ્રરિયા : ચેતના માટે િરૂરી પ્રાથવમક િાંિેદનો અને પ્રવતમા િાથે િાંયોિન - પાિાાં : ુખ-અુખ, ઉન્નમતતા-બ્રખન્નતા, તાણ-આરામ - Dr. Parikshit Barot
  • 23. રચનાિાદ  રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા: • (A) રચનાિાદી મનોવિજ્ઞાનનાં અભ્યાિિસ્ત: ચેતનાનાં બાંધારણ: હળિો સ્પશા િાંિેદન કઠોર સ્પશા િારા અનભિ તરીકે અથાઘટન, ભાવિ પન:ઇચ્છા પ્રવતમા ખરાબ અનભિ તરીકે અથાઘટન, ભાવિ ઇન્ડકાર પ્રેમની લાર્ગણી થિી લાર્ગણી નફરત / વધકકારની લાર્ગણી થિી - Dr. Parikshit Barot
  • 24. રચનાિાદ  રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા: • (B) ઉદ્દીપક પિાંદર્ગીના વિદ્ાાંત તરીકે ધ્યાન : • વ્યક્તતની ચેતનામાાં અમક િ ઉદ્દીપકો કેમ પિાંર્ગી પામી પ્રિેશે છે? • “ધ્યાન” એ િ સ્પષ્ટતાનાં કામ કરે છે. • ધ્યાનની ત્રણ િામાન્ડય અિસ્થાઓ : 1. અનૈચ્ચ્છક / પ્રાથવમક ધ્યાન : ઉદ્દીપકો ચેતના પર િબરિસ્તી કરે તેથી અવનચ્છાએ પણ ધ્યાન આપવાં િ પડે. (મરેલા કૂતરાની લાશ પ્રત્યે ધ્યાન) 2. ઐચ્ચ્છક / દ્વૈવતવયક ધ્યાન : િભાનપણે પ્રયત્નપૂિાક આપતાં ધ્યાન. (વિધ્યાભ્યાિ) 3. િાંપારદત / ટેિિશ ધ્યાન : અનભિ અને વશક્ષનના પરરણામે આપતાં ધ્યાન. (વશક્ષકનાં કાર્ગળ-પેન તરફ િતાં ધ્યાન) - Dr. Parikshit Barot
  • 25. રચનાિાદ  રચનાિાદી મનોવિજ્ઞાનની તાંત્રવ્યિસ્થા: • (C) અનબાંધનો વિદ્ાાંત – િાહચયા : • ચેતનાના તત્િોનાં (િિેદનો, પ્રવતમાઓ) િાંયોિન િાહચયા ધ્િારા સ્થાપય છે. • આ વિદ્ાાંત ધ્િારા ચેતન વ્યિહારોની હકીકતોની િમજૂતી આપિાનો પ્રયત્ન થાય છે. • ઉત્પન્ન થયેલા એક સ્િરૂપના ચેતન િાંિેદનો અને પ્રવતમાઓ િાથે ફરીથી બીા સ્િરૂપના ચેતન િાંિેદનો અને પ્રવતમાઓ િાહચયા ધ્િારા ઉત્પન્ન થાય છે. • જલેબી જોવી • એક સ્વરૂપનં સંવેદિ કે પ્રતિમા • જલેબી જોઈ ખાવાનં મિ થવં • બીજા સ્વરૂપનં સંવેદિ કે પ્રતિમા - Dr. Parikshit Barot