SlideShare a Scribd company logo
1 of 8
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
ડૉ. કેવલ અંધારિયા
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
- તરુણાવસ્થાની શરૂઆત (પૌિાંડાવસ્થા)ને દ્વિધાની અવસ્થા કહેવાય કાિણ કે, તેમાાં વ્યક્તત
ધૂની, મૂાંજી, રિસાળ, વાિાંવાિ ગિજાઈ તેવો બની જાય
- ઉત્તિ બાલ્યાવસ્થામાાં પ્રાપ્ત કિેલ ધૈયય અને અંકુશ તે ગુમાવે છે, હવે તેણે નવેસિથી આવેિ
વનયાંત્રણની િીતો શીિી આવેિોને વનયાંત્રણમાાં લેતાાં શીિવુાં પડશે
- તરુણ / તરુણી સમજતા થાય છે કે, આવેિોની અમુક પ્રકાિની અગિવ્યક્તત સમાજ માન્ય
િાિતો નથી
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
ગ િંતા : સૌન્દયય, અભ્યાસ, લગ્ન અને વ્યવસાય સાંદિે ગ િંતા
ઉિેિ : - ગ િંતામાાં િય, ક્રોધ અને દુ:િ િળતા ઉત્પન્ન થતી જરિલ લાિણી
- િાવવ જીવનને સમસ્યાના સમુદ્ર-વમળમાાં ફસાયેલુાં કલ્પી બે ેની અનુિવે
િય : - િૌવતક બાબતોનો દિ દૂિ થાય પણ સમાજનો દિ સતાવે
- અભ્યાસમાાં સફળતા, િોિો, લગ્ન વિેિે સાંબાંવધત િય
- િયની પરિક્સ્થવત િાળવા પ્રયત્ન કિે, આવી પરિક્સ્થવતનો સામનો કિવાનો થાય
તો કાયિમાાં ન િપે એિલા મેદાન ન છોડે
દયા - સહાનુભૂવત : - સમાજનાાં દીનદુ:િીઓ માિે તીવ્ર સહાનુભૂવતનો અનુિવ
- વ્યક્તતિત િીતે, વમત્ર વર્ુયળ િાિા કે સાંસ્થા િાિા સહાયભૂત થવા પ્રેિાય
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
ક્રોધ : - જે કોઈ તેની સ્વતાંત્રતા છીનવે તેના પિ ક્રોધ
- પોતાની સાથે અન્યાય થતાાં, કપિ થતાાં, પોતાનુાં ધાર્ુું ન થતાાં, મહેણુાં માિે કે
મોિપ બતાવે ત્યાિે ક્રોવધત બને
- પોતાનો ક્રોધ ખુલ્લેઆમ પ્રદવશિત કિવાને બદલે જમવાનુાં િાળીને, ઘિેથી ાલ્યા
જઈને, કિાક્ષ કે વનિંદા કિીને, બીજાના વવગ ત્ર નામ પાડીને વ્યતત કિે
ઈર્ષયાય : - અન્યને પોતાનાથી આિળ જતો અનુિવી ઈર્ષયાય અનુિવે
- કુટુાંબનાાં સભ્યો, વમત્રો, વવજાતીય વ્યક્તતઓ વચ્ ે અહાં ઘવાતાાં ઈર્ષયાય થાય
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
પ્રેમ : - પ્રેમસાંબાંધો પરિવાિ પૂિતા મયાયરદત ન િહેતા ઘિ બહાિ પણ વવકસે, વવસ્તિે
- જાતીય ફેિફાિોને લીધે વવજાતીય વ્યક્તત તિફ ઢળે
- પ્રેમ ઉપિ છલ્લો ન િહેતાાં ઊંડો અને ક્સ્થિ થાય. વપ્રયપાત્રની સેવા કિે, વપ્રય
નામથી બોલાવે, િેિ આપે, પત્ર લિે, વપ્રયપાત્રના સાવનધ્યનો આનાંદ માણે
પ્રસન્નતા : - અનુકૂલનમાાં સફળતા મળતાાં કે નાના-મોિા ધ્યેયની વસદ્વિ વિતે પ્રસન્નતા
અનુિવે
- વમત્રો સાથે પ્રવાસ-પયયિન, ઉજાણીઓ, મનોિાંજન વિેિે આનાંરદત કિનાિી
પ્રવૃવત્તઓ બની િહે
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
કુર્ ૂહલ : - બાળ સહજ જજજ્ઞાસાનુાં શમન થઇ ચૂક્ુાં હોય છે પણ જાતીય વવકાસ થતાાં એ
બાબતની જજજ્ઞાસા
- કુદિતની અજાયબીઓ સમજવામાાં િસ પડે, વવવવધ શોિો કેળવે
કામિાવ : - તીવ્ર વવજાતીય આકર્યણ, સહવાસની ઈચ્છા, ક્યાિે લગ્નપૂવે જાતીય સાંબાંધો
- કેિલાક પોતાના કામ િાવનુાં વવવવધ કળાઓમાાં ઉધ્વીકિણ કિે
વતયન વૈગ ત્ર્ય : - સાંક્રાાંવતકાળ હોવાથી વતયનમાાં એકવવધતા જોવા ન મળે
- વવગિન્ન સમયે ઉદ્દિવતી એક સમાન પરિક્સ્થવતમાાં વવગિન્ન વતયનો જોવા મળે
- જે પરિક્સ્થવત આનાંદદાયક હોય તે જ ક્યાિેક વનિાશાજનક લાિે
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
સાાંવેગિક વવકાસના શૈક્ષગણક ફગલતાથો :
- વશક્ષકે પોતે પોતાના વ્યવહાિમાાં સાાંવેગિક સમર્ુલા વસિ કિવી જોઈએ. તે િાિા વવદ્યાથીઓને
એક ઉદાહિણ પૂરુાં પાડવુાં જોઈએ.
- સાંવેિો વ્યતત ન થાય તો મનોવવકાિ બને, માિે શાળાએ બાળકોના મનોિાવ વવવવધ િીતે
વ્યતત થાય તેવી પ્રવૃવત્તઓનુાં આયોજન કિવુાં જોઈએ.
- બાળક માિે બીજાની હાજિીમાાં કિાક્ષ કિવાથી, ધમકાવવાથી કે સજા કિવાથી તેનામાાં તીવ્ર
પ્રવતિોધ જાિે. આ િાવ ક્સ્થિ થતાાં તે વશક્ષણવવમુિ બની સમસ્યારૂપ બાળક બની શકે.
- બાળકના અવાસ્તવવક િયને દૂિ કિી વાસ્તવવક પરિક્સ્થવતનુાં િાન કિાવવાથી તેમનામાાં
વનિયયતા કેળવવી જોઈએ.
તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ
સાાંવેગિક વવકાસના શૈક્ષગણક ફગલતાથો :
- અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની િ નામાાં તરુણ/તરુણીનાાં સાંવેિોને લક્ષમાાં લેવા.
- એકમને અનુરૂપ સાંવેિો વિયમાાં ઉત્પન્ન કિી િણાવવાથી વશક્ષણ સિસ અને જીવાંત બને.
- બાળકની દુવૃયવત્તઓના વનયાંત્રણ માિે વાલીઓનો સહકાિ પ્રાપ્ત કિવા તેમના સાંપકયમાાં િહેવુાં.
- જાતીય આવેિોને વનયાંત્રણ કિવામાાં જાતીય વશક્ષણ સહાયભૂત બની શકે.
- પરિક્સ્થવતનુાં પૃથક્કિણ કિવાની િેવ બાળકને નકામી ગ િંતાઓમાાંથી મુક્તત અપાવે છે.
- ઈર્ષયાયને બદલે તાંદુિસ્ત હિીફાઈનુાં વલણ વવકસાવવામાાં શાળાએ પ્રેિણા આપવી.
- તરુણ/તરુણીના વતયનવૈગ ત્ર્યથી પૂવયગ્રરહત થવાને બદલે તેની લાિણીઓને સહાનુભૂવતપૂવયક
સમજવાનો પ્રયાસ કિવો જોઈએ.

More Related Content

What's hot

Types of development
Types of developmentTypes of development
Types of developmentkevalandharia
 
Physical development in adolescence
Physical development in adolescencePhysical development in adolescence
Physical development in adolescencekevalandharia
 
Concept of growth, development, maturity
Concept of growth, development, maturityConcept of growth, development, maturity
Concept of growth, development, maturitykevalandharia
 
Stages of child development
Stages of child developmentStages of child development
Stages of child developmentkevalandharia
 
Principles and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & developmentPrinciples and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & developmentkevalandharia
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEDr. Jignesh Gohil
 
Difference between growth & development
Difference between growth & developmentDifference between growth & development
Difference between growth & developmentkevalandharia
 

What's hot (10)

Types of development
Types of developmentTypes of development
Types of development
 
Physical development in adolescence
Physical development in adolescencePhysical development in adolescence
Physical development in adolescence
 
Mental Health
Mental HealthMental Health
Mental Health
 
Concept of growth, development, maturity
Concept of growth, development, maturityConcept of growth, development, maturity
Concept of growth, development, maturity
 
Stages of child development
Stages of child developmentStages of child development
Stages of child development
 
Principles and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & developmentPrinciples and facotrs affecting growth & development
Principles and facotrs affecting growth & development
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
 
Well-Being
Well-BeingWell-Being
Well-Being
 
Difference between growth & development
Difference between growth & developmentDifference between growth & development
Difference between growth & development
 
Creativity
CreativityCreativity
Creativity
 

More from kevalandharia

Fostering creativity by problem solving
Fostering creativity by problem solvingFostering creativity by problem solving
Fostering creativity by problem solvingkevalandharia
 
Fostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizFostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizkevalandharia
 
Steps of construction of standardized test
Steps of construction of standardized test Steps of construction of standardized test
Steps of construction of standardized test kevalandharia
 
Tools of Reflective Thinking
Tools of Reflective ThinkingTools of Reflective Thinking
Tools of Reflective Thinkingkevalandharia
 

More from kevalandharia (13)

Brainstorming
BrainstormingBrainstorming
Brainstorming
 
Fostering creativity by problem solving
Fostering creativity by problem solvingFostering creativity by problem solving
Fostering creativity by problem solving
 
Fostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizFostering creativity by play way and quiz
Fostering creativity by play way and quiz
 
Conflict
ConflictConflict
Conflict
 
Diagnostics Test
Diagnostics TestDiagnostics Test
Diagnostics Test
 
Steps of construction of standardized test
Steps of construction of standardized test Steps of construction of standardized test
Steps of construction of standardized test
 
Standardized Test
Standardized TestStandardized Test
Standardized Test
 
Observation
ObservationObservation
Observation
 
Interview
InterviewInterview
Interview
 
Experiment method
Experiment methodExperiment method
Experiment method
 
Reflective Diary
Reflective DiaryReflective Diary
Reflective Diary
 
Tools of Reflective Thinking
Tools of Reflective ThinkingTools of Reflective Thinking
Tools of Reflective Thinking
 
Reflective thinking
Reflective thinkingReflective thinking
Reflective thinking
 

Emotional development in adolescence

  • 2. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ - તરુણાવસ્થાની શરૂઆત (પૌિાંડાવસ્થા)ને દ્વિધાની અવસ્થા કહેવાય કાિણ કે, તેમાાં વ્યક્તત ધૂની, મૂાંજી, રિસાળ, વાિાંવાિ ગિજાઈ તેવો બની જાય - ઉત્તિ બાલ્યાવસ્થામાાં પ્રાપ્ત કિેલ ધૈયય અને અંકુશ તે ગુમાવે છે, હવે તેણે નવેસિથી આવેિ વનયાંત્રણની િીતો શીિી આવેિોને વનયાંત્રણમાાં લેતાાં શીિવુાં પડશે - તરુણ / તરુણી સમજતા થાય છે કે, આવેિોની અમુક પ્રકાિની અગિવ્યક્તત સમાજ માન્ય િાિતો નથી
  • 3. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ ગ િંતા : સૌન્દયય, અભ્યાસ, લગ્ન અને વ્યવસાય સાંદિે ગ િંતા ઉિેિ : - ગ િંતામાાં િય, ક્રોધ અને દુ:િ િળતા ઉત્પન્ન થતી જરિલ લાિણી - િાવવ જીવનને સમસ્યાના સમુદ્ર-વમળમાાં ફસાયેલુાં કલ્પી બે ેની અનુિવે િય : - િૌવતક બાબતોનો દિ દૂિ થાય પણ સમાજનો દિ સતાવે - અભ્યાસમાાં સફળતા, િોિો, લગ્ન વિેિે સાંબાંવધત િય - િયની પરિક્સ્થવત િાળવા પ્રયત્ન કિે, આવી પરિક્સ્થવતનો સામનો કિવાનો થાય તો કાયિમાાં ન િપે એિલા મેદાન ન છોડે દયા - સહાનુભૂવત : - સમાજનાાં દીનદુ:િીઓ માિે તીવ્ર સહાનુભૂવતનો અનુિવ - વ્યક્તતિત િીતે, વમત્ર વર્ુયળ િાિા કે સાંસ્થા િાિા સહાયભૂત થવા પ્રેિાય
  • 4. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ ક્રોધ : - જે કોઈ તેની સ્વતાંત્રતા છીનવે તેના પિ ક્રોધ - પોતાની સાથે અન્યાય થતાાં, કપિ થતાાં, પોતાનુાં ધાર્ુું ન થતાાં, મહેણુાં માિે કે મોિપ બતાવે ત્યાિે ક્રોવધત બને - પોતાનો ક્રોધ ખુલ્લેઆમ પ્રદવશિત કિવાને બદલે જમવાનુાં િાળીને, ઘિેથી ાલ્યા જઈને, કિાક્ષ કે વનિંદા કિીને, બીજાના વવગ ત્ર નામ પાડીને વ્યતત કિે ઈર્ષયાય : - અન્યને પોતાનાથી આિળ જતો અનુિવી ઈર્ષયાય અનુિવે - કુટુાંબનાાં સભ્યો, વમત્રો, વવજાતીય વ્યક્તતઓ વચ્ ે અહાં ઘવાતાાં ઈર્ષયાય થાય
  • 5. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ પ્રેમ : - પ્રેમસાંબાંધો પરિવાિ પૂિતા મયાયરદત ન િહેતા ઘિ બહાિ પણ વવકસે, વવસ્તિે - જાતીય ફેિફાિોને લીધે વવજાતીય વ્યક્તત તિફ ઢળે - પ્રેમ ઉપિ છલ્લો ન િહેતાાં ઊંડો અને ક્સ્થિ થાય. વપ્રયપાત્રની સેવા કિે, વપ્રય નામથી બોલાવે, િેિ આપે, પત્ર લિે, વપ્રયપાત્રના સાવનધ્યનો આનાંદ માણે પ્રસન્નતા : - અનુકૂલનમાાં સફળતા મળતાાં કે નાના-મોિા ધ્યેયની વસદ્વિ વિતે પ્રસન્નતા અનુિવે - વમત્રો સાથે પ્રવાસ-પયયિન, ઉજાણીઓ, મનોિાંજન વિેિે આનાંરદત કિનાિી પ્રવૃવત્તઓ બની િહે
  • 6. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ કુર્ ૂહલ : - બાળ સહજ જજજ્ઞાસાનુાં શમન થઇ ચૂક્ુાં હોય છે પણ જાતીય વવકાસ થતાાં એ બાબતની જજજ્ઞાસા - કુદિતની અજાયબીઓ સમજવામાાં િસ પડે, વવવવધ શોિો કેળવે કામિાવ : - તીવ્ર વવજાતીય આકર્યણ, સહવાસની ઈચ્છા, ક્યાિે લગ્નપૂવે જાતીય સાંબાંધો - કેિલાક પોતાના કામ િાવનુાં વવવવધ કળાઓમાાં ઉધ્વીકિણ કિે વતયન વૈગ ત્ર્ય : - સાંક્રાાંવતકાળ હોવાથી વતયનમાાં એકવવધતા જોવા ન મળે - વવગિન્ન સમયે ઉદ્દિવતી એક સમાન પરિક્સ્થવતમાાં વવગિન્ન વતયનો જોવા મળે - જે પરિક્સ્થવત આનાંદદાયક હોય તે જ ક્યાિેક વનિાશાજનક લાિે
  • 7. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ સાાંવેગિક વવકાસના શૈક્ષગણક ફગલતાથો : - વશક્ષકે પોતે પોતાના વ્યવહાિમાાં સાાંવેગિક સમર્ુલા વસિ કિવી જોઈએ. તે િાિા વવદ્યાથીઓને એક ઉદાહિણ પૂરુાં પાડવુાં જોઈએ. - સાંવેિો વ્યતત ન થાય તો મનોવવકાિ બને, માિે શાળાએ બાળકોના મનોિાવ વવવવધ િીતે વ્યતત થાય તેવી પ્રવૃવત્તઓનુાં આયોજન કિવુાં જોઈએ. - બાળક માિે બીજાની હાજિીમાાં કિાક્ષ કિવાથી, ધમકાવવાથી કે સજા કિવાથી તેનામાાં તીવ્ર પ્રવતિોધ જાિે. આ િાવ ક્સ્થિ થતાાં તે વશક્ષણવવમુિ બની સમસ્યારૂપ બાળક બની શકે. - બાળકના અવાસ્તવવક િયને દૂિ કિી વાસ્તવવક પરિક્સ્થવતનુાં િાન કિાવવાથી તેમનામાાં વનિયયતા કેળવવી જોઈએ.
  • 8. તરુણાવસ્થામાાં સાાંવેગિક વવકાસ સાાંવેગિક વવકાસના શૈક્ષગણક ફગલતાથો : - અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની િ નામાાં તરુણ/તરુણીનાાં સાંવેિોને લક્ષમાાં લેવા. - એકમને અનુરૂપ સાંવેિો વિયમાાં ઉત્પન્ન કિી િણાવવાથી વશક્ષણ સિસ અને જીવાંત બને. - બાળકની દુવૃયવત્તઓના વનયાંત્રણ માિે વાલીઓનો સહકાિ પ્રાપ્ત કિવા તેમના સાંપકયમાાં િહેવુાં. - જાતીય આવેિોને વનયાંત્રણ કિવામાાં જાતીય વશક્ષણ સહાયભૂત બની શકે. - પરિક્સ્થવતનુાં પૃથક્કિણ કિવાની િેવ બાળકને નકામી ગ િંતાઓમાાંથી મુક્તત અપાવે છે. - ઈર્ષયાયને બદલે તાંદુિસ્ત હિીફાઈનુાં વલણ વવકસાવવામાાં શાળાએ પ્રેિણા આપવી. - તરુણ/તરુણીના વતયનવૈગ ત્ર્યથી પૂવયગ્રરહત થવાને બદલે તેની લાિણીઓને સહાનુભૂવતપૂવયક સમજવાનો પ્રયાસ કિવો જોઈએ.