SlideShare a Scribd company logo
1 of 10
વિકાસના પ્રકારો
ડૉ. કેિલ અંધારરયા
વિકાસના પ્રકારો
શારીરરક
વિકાસ
માનવસક
વિકાસ
સામાજિક
વિકાસ
સાાંિેગિક
વિકાસ
નૈવિક
વિકાસ
જાિીય
વિકાસ
વિકાસચેષ્ટા
વ્યક્તિત્િ
વિકાસ
શારીરરક વિકાસ
શરીરના વિવિધ અંગોનાાં િજન, ઊંચાઇ, કદ અને
આકારમાાં ઉંમર િધિા સાથે થિો િધારો કે વૃધ્ધધ
જાિીય વિકાસ
વ્યક્તિના જાિીય અિયિોના કદમાાં વૃધ્ધધ થઇ
જાિીયવૃવિના ઉદભિ દ્વારા પ્રજોત્પવિની ક્ષમિા પ્રાપ્િ
કરિી.
માનવસક વિકાસ
માનવસક વિકાસ એ માનવસક િાકાિો (બુદ્ધિ, ખ્યાલો,
કલ્પના, સ્મૃવિ, અથથબોધ ક્ષમિા)ની એિી એકાંદર
સમષ્ટિ છે જે દ્વારા જ્ઞાન પ્રાપ્િ થાય છે અને ઉપયોગમાાં
લેિાય છે. િે એક વ્યાપક અને સાંકુલ ઘિના છે.
સામાજજક વિકાસ
વ્યક્તિની સમાજના સભ્ય િરીકે કામ કરિાની
શક્તિમાાં િધારો થિો, સામાજજક િિથનનાાં સ્િરૂપો
પ્રાપ્િ થિાાં, પોિાની જાિ સાથે િેમજ અન્ય સાથે
અનુકૂલન સાધવુાં.
સાાંિેગગક વિકાસ
આિેગ / સાંિેગઃ વ્યક્તિને હચમચાિી મૂકનારો િીવ્ર માનવસક
ખળભળાિ. િેમાાં િિથન, ચેિના, અનુભિ અને આંિરરક રિયાોનો
સમાિેશ.
સાાંિેગગક વિકાસ એિલે વિવિધ સાંિેગોનો વિકાસ, અગભવ્યક્તિ અને
વનયમન. પોિાના આિેગોને વ્યક્તિ સાંયમપૂિથક અગભવ્યતિ કરે અને
સામાજજક પયાથિરણને વિચગલિ ન કરે ત્યારે સાાંિેગગક વિકાસ થયો
કહેિાય.
નૈવિક વિકાસ
સમાજના મૂલ્યો, વનયમો અને અપેક્ષાોને અનુરૂપ
વ્યક્તિ દ્વારા થતુાં આચરણ નૈવિક ગણાય છે.
વ્યક્તિના આચરણમાાં નૈવિકિા જોિા મળે િો િે નૈવિક
વિકાસ દશાથિે છે.
ચેટિા વિકાસ
ચેટિાઃ િાિાિરણમાાંથી જન્મેલા ઉદ્દીપક પ્રવિવ્યક્તિનો
શારીરરક પ્રવિભાિ.
ચેટિા વિકાસઃ ચેટિાત્મક િિથનનો વિકાસ જેમાાં ઝડપ,
ચોતસાઇ,અિયિો િચ્ચે સાંકલન અને હલનચલન િેમ
જ કાયોનો વિકાસ.
વ્યક્તિત્િ વિકાસ
વ્યક્તિત્િ એિલે વ્યક્તિના શારીરરક, માનવસક, નૈવિક
અને સામાજજક ગુણોનુાં સુસાંગરિિ અને ગવિશીલ
સાંગિન
વ્યક્તિત્િનો વિકાસ વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના
સામાજજક જીિનના આદાન-પ્રદાનમાાં વ્યતિ થાય છે.

More Related Content

What's hot

Stages of child development
Stages of child developmentStages of child development
Stages of child developmentkevalandharia
 
Social development in adolescence
Social development in adolescenceSocial development in adolescence
Social development in adolescencekevalandharia
 
Difference between growth & development
Difference between growth & developmentDifference between growth & development
Difference between growth & developmentkevalandharia
 
Psychology & educational psychology
Psychology & educational psychologyPsychology & educational psychology
Psychology & educational psychologykevalandharia
 

What's hot (8)

Stages of child development
Stages of child developmentStages of child development
Stages of child development
 
Social development in adolescence
Social development in adolescenceSocial development in adolescence
Social development in adolescence
 
Difference between growth & development
Difference between growth & developmentDifference between growth & development
Difference between growth & development
 
Psychology & educational psychology
Psychology & educational psychologyPsychology & educational psychology
Psychology & educational psychology
 
Mental Health
Mental HealthMental Health
Mental Health
 
Self introspection
Self introspectionSelf introspection
Self introspection
 
Case study
Case studyCase study
Case study
 
Well-Being
Well-BeingWell-Being
Well-Being
 

More from kevalandharia

Fostering creativity by problem solving
Fostering creativity by problem solvingFostering creativity by problem solving
Fostering creativity by problem solvingkevalandharia
 
Fostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizFostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizkevalandharia
 
Steps of construction of standardized test
Steps of construction of standardized test Steps of construction of standardized test
Steps of construction of standardized test kevalandharia
 
Tools of Reflective Thinking
Tools of Reflective ThinkingTools of Reflective Thinking
Tools of Reflective Thinkingkevalandharia
 

More from kevalandharia (14)

Brainstorming
BrainstormingBrainstorming
Brainstorming
 
Fostering creativity by problem solving
Fostering creativity by problem solvingFostering creativity by problem solving
Fostering creativity by problem solving
 
Fostering creativity by play way and quiz
Fostering creativity by play way and quizFostering creativity by play way and quiz
Fostering creativity by play way and quiz
 
Creativity
CreativityCreativity
Creativity
 
Conflict
ConflictConflict
Conflict
 
Diagnostics Test
Diagnostics TestDiagnostics Test
Diagnostics Test
 
Steps of construction of standardized test
Steps of construction of standardized test Steps of construction of standardized test
Steps of construction of standardized test
 
Standardized Test
Standardized TestStandardized Test
Standardized Test
 
Observation
ObservationObservation
Observation
 
Interview
InterviewInterview
Interview
 
Experiment method
Experiment methodExperiment method
Experiment method
 
Reflective Diary
Reflective DiaryReflective Diary
Reflective Diary
 
Tools of Reflective Thinking
Tools of Reflective ThinkingTools of Reflective Thinking
Tools of Reflective Thinking
 
Reflective thinking
Reflective thinkingReflective thinking
Reflective thinking
 

Types of development