SlideShare a Scribd company logo
1 of 42
કેનીંગ સેન્ટરની ચાલુ યોજનાઓ
 સ્થાયી કેનીંગ અને ફરતી કેનનિંગ ફળ અને
શાકભાજી પરીરક્ષણ તાલીમ વગગ
 કીચન ગાર્ગનીંગ
 કીચન ગાર્ગનીંગ રહેણાાંક નવસ્તારમાાં મુલાકાત
આહારમાાં શાકભાજી અને ફળનાં
મહત્વ:
 મનુષ્યનાાં આહારમાાં નવનવધ શાકભાજી જેવા કે વટાણા, તુરીયા,
કારેલા, ટામેટા, રીંગણ તથા નવનવધ ફળો જેવા કે કેળા, પપૈયા,
લીબુાં નવગેરેનુ આગવુાં અને ખુબ જ ઉપયોગી મહત્વ છે. શાકભાજી
અને ફળોમાાં ભરપૂર પોષકતત્વો આવેલા છે જે શરીરની
દેહધાનમિક ક્રિયામાાં અગત્યનો ભાગ ભજવે છે. નવટાનમન એ,
નવટાનમન બી, નવટાનમન સી, ફોલલક એનસર્, લોહતત્વ, મેગ્નેનશયમ
ઉપરાાંત કાબોક્રદત પદાથો, પ્રોટીન, ચરબી નવગેરે રહેલા છે.
 આહાર અને પોષણ સાથે સાંકળાયેલા તબીબોની ભલામણ મુજબ
પુખ્ત ઉંમરના વ્યક્તતએ દરરોજ પોતાના ખોરાકમાાં ૩૦૦ ગ્રામ
શાકભાજી અને ૧૦૦ ગ્રામ ફળો લેવા જોઇએ જેમાાં કઠોળ, કાંદમૂળ,
લીલા પાાંદર્ાવાળા શાકભાજી (૧૫૦ ગ્રામ) નો સમાવેશ કરવો.
આમ શાકભાજી અને ફળ શરીરની ચયાપચયની ક્રિયામાાં અને
કબજીયાત દૂર કરી પાચન ક્રિયામાાં મદદ કરી દેહધાનમિક ક્રિયાઓ
સરળ બનાવી શરીર નનરોગી બનાવે છે.
કીચન ગાર્ડનનિંગ એટલે શ?
 ઘરની આજુબાજુ થોર્ી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુાંદર
અને મહત્ત્મ ઉપયોગ થાય તેવી દરેકની ઇચ્છા હોય છે . કોઇ ઘર
આંગણે સુાંદર બગીચો બનાવવાનુાં આયોજન કરે છે તો કોઇ
રોજબરોજ ની જરુરીયાત સાંતોષે તેવા શાકભાજી નુાં વાવેતર કરે છે.
આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન , અગાશી , છત કે
બાલકનીમાાં ફળ, ફૂલ કે શાકભાજીનુાં વાવેતર કરે / ફૂલછોર્ ઉગાર્ે
તેને ક્રકચન ગાર્ગન કહે છે.
 શાકભાજી એ રોજબરોજની મુખ્ય જરૂક્રરયાત છે જેના પક્રરણામે તેની
માાંગ અને ભાવ ખ ૂબ ઉંચા રહે છે જે સામાન્ય પક્રરવારને પોષાય તેમ
નથી. વઘતી જતી વક્સ્ત ગીચતા અને ઉઘ્યોગો એકમો સ્થાપવા
પાછળ ખેતીની જમીન ઘટતી જાય છે. માટે આંગણામાાં પોતાની
અનુકૂળતા પ્રમાણે શક્ય તેટલી વનસ્પનતના વાવેતર દ્વારા
વાતાવરણ પ્રદુષણ મુકત બનાવી શકાય છે.
 જ્યા જમીનનો અભાવ છે (ફ્લેટ નવસ્તાર, હાઇરાઇઝ) વગેરે સ્થળોએ
ધાબા પર અથવા ગેલેરીમાાં પણ કુાંર્ામાાં પણ ઉછેરી શકાય.
કીચન ગાર્ડનીંગનાાં ફાયદા:
 હાલમાાં બજારમાાં મળતા ખેડૂતોએ પકવેલા મોટા ભાગના શાકભાજીમાાં
રસાયણયુકત ખાતરો , ઝેરી જ ાંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના
પાણીના ઝેરી ક્ષારો હોવાથી શકયતાઓ રહેલ છે.
 જેને લઇને આવા દૂનષત શાકભાજી ખાવાથી આપણા શરીરની તાંદુરસ્તી ને
લાાંબે ગાળે નવપરીત અસર થાય છે જેથી આપણે આપણા ઘર આંગણે
શાકભાજી ઉછેરવા જોઇએ .
 પસાંદગી અને તાજા ફળ-શાકભાજી ઘર આંગણે નનયનમત મળી રહે છે.
 શાકભાજી-ફળોની ખરીદીમાાં થતો ખચગ બચત થવાથી ધર ખચગ પણ ઓછો
થાય છે.
 ધર આંગણે તૈયાર કરેલા શાકભાજી દવા અને રાસાયલણક ખાતરો મુકત
હોય છે તથા સેન્ન્દય ખાતરના ઉપયોગથી ઉત્પન્ન કરેલ હોવાથી
આરોગ્યવધગક હોય છે.
 ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાાં સદઉપયોગ કરવાથી પાણીનો
બચાવ થાય છે અને પયાગવરણના પ્રશ્નો નનવારી શકાય છે.
કીચન ગાર્ડનીંગનાાં ફાયદા:
 તાજા ફુલો પૂજાના ઉપયોગમાાં લઇ શકાય છે. સુશોભન માટે પણ
ઉપયોગ કરી શકાય છે.
 પર્ોશીઓ અને નમત્રોને વધારાની ઉપજ આપીને સારા સાંબાંધો કેળવી
શકાય છે.
 જરૂરીયાતવાળા કુટુાંબો વધારાની શાકભાજીના વેચાણથી આવક મેળવી
શકે છે.
 ક્રકચન ગાર્ગનમાાં વાવવામાાં આવતાાં ફળો કે શાકભાજીના છોર્-પાન
અને વેલાના ઉપયોગથી સેન્ન્િય ખાતર બનાવી શકાય છે.
 મકાનની આજુબાજુ લીલોતરી રહેતી હોવાથી વાતાવરણ રમણીય,
આહલાદક અને ખુશનુમા રહે છે અને પયાગવરણ જાળવવામાાં ઉપયોગી
બની રહે છે.
 ક્રકચન ગાર્ગનમાાંથી મળતા શાકભાજી અને ફળો એ બજારમાાંથી મળતા
શાકભાજી અને ફળો કરતા એકદમ તાજા અને વધુ પૌન્ષ્ટક તત્વો
ધરાવતા હોય છે.
 વાર્ીકામ કરવાથી મક્રહલાઓ, બાળકો અને બુદ્ધિજીવીઓને શ્રમ સાથે
હર્ડલ ગાર્ડન:
 VF p5ZFT 3Z VFU6[ BF; 5|Rl,T ;FDFgI VF{QFWL H[JL S[ T],;L4 O]NLGM4
S]JFZ5F9]4 SZLIFT] T[DH ;]UlWT 5FSM H[JF S[ U],FA4 DMUZM4 ,[DGU|F;
JU[Z[G] JFJ[TZ SZLG[ VF{QFlWI T[DH ;]UlWT 5FSM wJFZF VF56F XZLZ VG[
DGGL TN]Z:TL HF/JJFDF p5IMUL YFI K[P
 કૂાંર્ામાાં તેમજ જમીન માાં ઔષનધય પાકો જેવા કે કુાંવારપાઠુાં, તુલસી,
અરડૂસી, અજમો, મીઠી લીમર્ી, બ્રાહમી, લીર્ીપીપર, શતાવરી,
અશ્વવ્ગાંધા, જેઠીમધ ઘર આંગણે ઉગાર્ી શકાય છે અને સ્વસ્થ જીવન
જીવી શકાય છે .
કીચન ગાર્ડનીંગ માાં અગત્યનાાં મદ્દા
 શાકભાજી, ફળ અને ફુલની વાવણી ઋતુ પ્રમાણે કરવી.
 વરાપ થયા બાદ જ વાવણી કરવી.
 ક્યારાની પહોળાઇ એક મીટરથી વધુ રાખવી નહી. લાંબાઇ
અનુકુળતા મુજબ રાખવી.
 જે-તે પાકની વાવણી નનયત સમયે, અંતરે અને પિનત મુજબ જ
કરવી.
ક્રમ ઋત મહહનો
૧ ચોમાસુ જુન, જુલાઈ
૨ નશયાળુ ઓતટોબર, નવેમ્બર
૩ ઉનાળો ફેબ્રુઆરી, માચગ
કીચન ગાર્ગનીંગ માાં અગત્યનાાં મુદ્દા
 વાવ્યા બાદ તુરતજ પાણી આપવુાં. શક્ય હોય ત્યાાં સુધી બપોર
બાદ જ લબયારણ અથવા ધરુ રોપવા.
 ખાતર જમીનમાાં ગોર્ કરીને જ આપવુાં. જો ખાતર પાાંદર્ા
ઉપર પર્શે તો પાન બળી જશે અને જો ખુલલુાં પર્ી રહેશે તો
બીન ઉપયોગી બની રહેશે.
 દવા છાાંટયા બાદ શાકભાજી ૧૦-૧૨ ક્રદવસ બાદ જ ખાવાનાાં
ઉપયોગમાાં લેવા.
 શાકભાજી કુમળા ઉતારવા નક્રહ. પક્રરપતવ થયેલ શાકભાજી
ઉતારવા.
ઘર આંગણે શાકભાજી ઉગાર્વા માટેના અગત્યના મુદાઓ :
 હવામાન, ઋતુ અને નવસ્તાર પ્રમાણેના શાકભાજી પાકના વાવેતર માટેની
પસાંદગી કરવી.
 ઘર આંગણાની જગ્યાએ ક્રદવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાાં સૂયગપ્રકાશ હોવો
ખાસ આવશ્વયક છે.
 શાકભાજી પાક માટે ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ , રવી અને
ઉનાળુ પાકની પસાંદગી કરવી ક્રહતાવહ છે.
 રીંગણી , મરચી , ટામેટી , કોબીજ, ફલાવર , ડુાંગળી જેવા પાકોનુાં ધરુઉછેર
કરી કયારામાાં રોપણી કરવી જોઇએ.
 ટીંર્ોળા ( ઘીલોર્ા ) ,પરવળ જેવા પાક માટે આંગણાના ખ ૂણાાંમા માંર્પ
બનાવી એકાદ બે થાણામાાં રોપણી કરી ઉછેર કરવો.
 વેલાવાળા શાકભાજી (દૂધી , ગલકા , તુરીયા ) પાકોને ઝાર્ પર , અગાશી
કે ફેન્શીંગની ધારે જરૂક્રરયાત મુજબ રોપણી કરી ઉછેરવા.
 છાાંયાવાળી જગ્યામાાં અળવી , ધાણા , મેથી , ફૂદીનો , પાલક , આદુ જેવા
પાક લેવા જોઇએ.
ઘર આંગણે શાકભાજી ઉગાર્વા માટેના અગત્યના મુદાઓ :
 કચરાનુાં આયોજન એવી રીતે કરવુાં જેથી ખરીફ ઋતુ ના પાક પુરા થયા
બાદ રવી ઋતુના પાકની વાવણી કરી શકાય.
 ઘર આંગણાના બાગમાાં ખ ૂણામાાં નાનો કમ્પોસ્ટ પીટ ( ખાતર માટેનો ખાર્ો
) બનાવવો , જેથી બાગનુાં કચરુ , ઘાસ અને પાાંદર્ા તેમાાં નાખી ખાતર
બનાવી શકાય .
 આ ઉપરાાંત વધુ જગ્યા હોય તો ગાર્ગનમાાં પપૈયા , મીઠી લીમર્ી , સરગવો
, લીંબુ , કેળ જેવા પાકના એકાદ છોર્નુાં પણ આયોજન થઇ શકે છે .
 જરુક્રરયાત મુજબ ખેર્ , ખાતર , પાણી અને પાક સાંરક્ષણ ના પગલાાં લેવા
જરૂરી છે .
 બગીચામાાં ખેતીકાયગ માટે ઉપયોગી નાના સાધનો જેવાકે કોદાળી ,
દાતરર્ા , ખુરપી , પાવર્ો ,પાંજેઠી , દવા છાાંટવાનો પાંપ વગેરે રાખવા
ખાસ આવશ્વયક છે .
જમીનની તૈયારી
 શાકભાજીના ઉછેર માટે જમીન ખુબ જ મહત્વની ગણાય છે. ઘરની
આજુબાજુની જમીન સારી ન હોય તો બહારથી સારી ફળદ્ર ુપ માટી
લાવી (ઊધઇ તથા નીંદણના બીજથી મુકત ) કચરામાાં એતથી દોઢ ફૂટ
ઊંર્ાઇ સુધી ભરવી . જમીનને કોદાળીથી 20 થી 30 સે.મી. ઊંર્ી
ખોદીને સેન્ન્િય ખાતરો (સારુ કોહવાયેલ છલણયુાં ખાતર , ક્રદવેલીનો
ખોળ તથા વનમિકમ્પોસ્ટ )નાખીને કચારા સમલત કરી સરખા કરવા .
બહારથી સેન્ન્િય ખાતરો ખરીદવા ન હોય તો કચરામાાં શણનો લીલો
પર્વાશ કરવા માટે કચરામાાં શણના બી પૂાંખી નપયત આપી પાક ફૂલ
આવવાની શરુઆત થાય કે તુરત જ શણ ને જમીનમાાં દાટી દેવુાં .
આમ કરવાથી મહત્તમ માવો અને સેંન્ન્િય પદાથગ મળે છે. ત્યારબાદ
એક બે અઠવાર્ીયા પછી જે તે પાકની વાવણી/ રોપણી કરી શકાય છે.
જમીનની તૈયારી
 ઘરઆંગણે જગ્યા ન હોય અને ફલેટ માાં રહેતાાં હોઇએ તો ટેરેસ
ગાર્ગન / કૂાંર્ામાાં કે ટ્રેમાાં શાકભાજીના છોર્ ઉછેરીને આંગણવાર્ીના
શાકભાજીનો આનાંદ લઇ શકાય છે. જેના માટે ગેલેરીની જગ્યા
અથવા ધાબા ઉપરની ખુલલી જગ્યા કે જયાાં સીધો સૂયગપ્રકાશ
મળતો હોય તેનો ઉપયોગ કરી શકાય છે . મોટા કૂાંર્ામાાં રીંગણ ,
મરચાાં , ટામેટા , દૂધી , ગલકાાં ,કાકર્ી જેવા પાકો અને છીછરા
કૂાંર્ામાાં /ટ્રેમાાં મેથી , ધાણા , પાલક જેવા ભાજીપાલાના પાકો
સફળતા પૂવગક લઇ શકાય છે . આ અંગે
 કૂાંર્ામાાં અર્ધી સારી માટી + છાણીયુાં ખાતર અથવા વનમિકમ્પોસ્ટ
અથવા ક્રદવેલી ખોળ અથવા લીમર્ા ખોળ નુાં નમશ્ર્ણ બનાવી કૂાંર્ા
ભરવા .
જમીન તૈયાર કરતી વખતે ઉપયોગમા લેવાતા
નવનવધ ખોળ
સામાન્ય રીતે ખોળના ઉપયોગ અને તેનુાં પ્રમાણ પાકનો પ્રકાર અને જમીનના ઋતુ પર આધાર
રાખે છે. સામાન્ય રીતે ખોળ પાકના કુલ નાઇટ્રોજનની જરૂરીયાતના ૨૫ ટકાથી ૫૦ ટકા સુધી
આપવામાાં આવે છે. શક્ય હોય તો વનમિ કમ્પોસ્ટ પણ ઉપયોગમાાં લઇ શકાય.
• પાયામાાં સેંન્ન્િય ખાતરો આપેલ હોય, જમીન ફળદ્ર ુપ હોય અને
છોર્નો નવકાસ સારો હોય તો રાસાયલણક ખાતરો આપવાની
જરુક્રરયાત રહેશે નહી, તેમ છાંતા જરુક્રરયાત જણાય તો યુક્રરયા,
એમોનનયમ સલફેટ, એનપીકે, જેવા ખાતરો માગગદશગન મેળવી
આપવા અથવા તો થોર્ી માત્રા માાં જ આપવા.
• ઘર આંગણે ઉગાર્વામાાં આવતા શાકભાજી માટે બજારમાાંથી જો
છૂટક ખાતર ખરીદવામાાં આવે તો ઘણુાં જ મોઘુાં પર્ે તેમજ તેમાાંથી
જરુરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાાં મળતા ન હોઇ છોર્નો નવકાસ
બરાબર થતો નથી. આ માટે સેંન્ન્િય ખાતરનો ઉપયોગ ખુબ જ
જરુરી છે. જે આપણે ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર બનાવી આપણી
જરુરીયાત પુરી કરી શકીએ.
• કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોર્ તથા કચરો,
ચાના કૂચા, નીંદામણ નો કચરો, ઝાર્ના પાન, નકામા કાગળ જેવો
કોઇપણ સર્ી જાય તેવા સેંન્ન્િય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ
ઘર આંગણે કમ્પોસ્ટ ખાતર :
ક્રકચન ગાર્ગનમાાં શાકભાજીના પાકોની ટૂાંકી ખેતી પિનત
અ.નાં પાક વાવણી સમય વાવેતની રીત વાવેતર અંતર (સે.મી.)
1 રીંગણી ત્રણે ઋતુમાાં ધરુ કરી ફેરરોપણી 90 × 75, 75 × 60
2 મરચાાં ચોમાસુ – નશયાળો ધરુ કરી ફેરરોપણી 75 × 60, 60 × 60
3 ટામેટા ચોમાસુ – નશયાળો ધરુ કરી ફેરરોપણી 90 × 75, 75 × 60, 60 × 45
4 કોબીજ નશયાળો ધરુ કરી ફેરરોપણી 45 × 30, 30 × 30
5 ફલાવર મોડુાં ચોમાસુ , નશયાળો ધરુ કરી ફેરરોપણી 45 × 30, 30 × 30
6 ડુાંગળી ચોમાસુ , નશયાળો ધરુ કરી ફેરરોપણી 15 × 10, 10 × 10
7 બટાટા નશયાળો કાંદ થી 45 × 15
8 અળવી ચોમાસુ કાંદ થી 30 × 30
9 દૂધી ચોમાસુ – ઉનાળો બીજ થી 2મી × 1 મી
10 કાકર્ી ચોમાસુ – નશયાળો બીજ થી 2મી × 1 મી
11 કારેલા ચોમાસુ – ઉનાળો બીજ થી 1મી. × 1 મી.
12 પાપર્ી વાલોર મોડુાં ચોમાસુ બીજ થી 120 × 75
13 કોળુાં ચોમાસુ બીજ થી 2 મી × 1 મી
14 ગલકાાં ચોમાસુ – ઉનાળો બીજ થી 1મી. × 1 મી.
ક્રકચન ગાર્ગનમાાં શાકભાજીના પાકોની ટૂાંકી ખેતી પિનત
અ.નાં પાક વાવણી સમય વાવેતની રીત વાવેતર અંતર (સે.મી.)
15 તુરીયા ચોમાસુ – ઉનાળો બીજ થી 1મી × 1 મી.
16 ગુવાર ચોમાસુ – ઉનાળો બીજ થી 60 × 20, 45 × 40
17 ભીંર્ા ચોમાસુ – ઉનાળો બીજ થી 60 × 20, 45 × 40
18 ચોળી ચોમાસુ – ઉનાળો બીજ થી 60 × 45, 60 × 30
19 પાલક ત્રણે ઋતુમાાં બીજ થી પ ૂાંખીને
20 મુળા નશયાળો , ઉનાળો બીજ થી પ ૂાંખીને
21 ગાજર નશયાળો બીજ થી પ ૂાંખીને
22 બીટ નશયાળો બીજ થી પ ૂાંખીને
23 તાાંદળજો નશયાળો બીજ થી પ ૂાંખીને
24 મેથી નશયાળો બીજ થી પ ૂાંખીને
25 ધાણા નશયાળો બીજ થી પ ૂાંખીને
26 સુવાની ભાજી નશયાળો બીજ થી પ ૂાંખીને
27 પરવળ ચોમાસુ , ઉનાળો ટુકર્ા 2 × 1 મી
28 ટીંર્ોળા (ઘીલોર્ા) ચોમાસુ , ઉનાળો ટુકર્ા 2 × 1 મી
નપયત
 શાકભાજીના પાકોમાાં ઉનાળામાાં 8 થી 10 ક્રદવસે અને
નશયાળામાાં 12 થી 15 ક્રદવસના ગાળે નપયત આપવા.
નનિંદામણ
અન્ય માવજત
કીચન ગાર્ગનીંગ ખેતી પિનતના
મુદ્દા
આયોજન
જમીન પાણી સ ૂયગપ્રકાશ
જમીન અને તૈયારી
પાણી આપી ગોર્
કરવો.
પથ્થર, કાાંકરા, કચરો
વગેરે વીણી લેવુાં.
જમીન સમતલ
બનાવવી.
ઉધઈ નનયાંત્રણના
પગલાાં લેવાાં.
ખાતર
પાયાના ખાતર :
સેંક્રિય ખાતર
છાણીયુાં ખાતર,
કમ્પોસ્ટ
પાયાના
રાસાયલણક ખાતરો
નાઇટ્રોજન,
ફોસ્ફરસ, પોટાશ
પુરક ખાતરો
સુક્ષ્મ ખાતરો
લે આઉટ
શાકભાજી ફુલછોર્ માટે ક્યારા
બનાવવા.
પહોળાઇ ૧ મીટર અને લાંબાઇ
અનુકુળતા મુજબ.
ફળઝાળ માટે ખાર્ા તૈયાર
કરવા
૬૦ X ૬૦ X ૬૦ સે.મી.૩
પાણી આપવા નીક તૈયાર
કરવી.
પ્રવેશદ્વાર – ફૂલછોર્
ઉત્તર ક્રદશા – ફળઝાળ
મકાનના પાછળના ભાગમાાં
શાકભાજી
વાવણી
ફળ
શુિ
ખાત્રીવાળા
લબયારણ
શુિ
ખાત્રીવાળા
રોપા, કલમ
વાપરવા
વરાપ થયા
બાદ વાવણી
કરવી.
ફૂલ અને
શાકભાજી
નનયત સમયે નનયત અંતરે
નનયત ઉંર્ાઇ
અને પિનત
મુજબ
પાણી
નશયાળો
૭ થી ૮ ક્રદવસે
ઉનાળો
૪ થી ૫ ક્રદવસે
ચોમાસુ
જરૂર પ્રમાણે
પાછલી
માવજત
નનિંદામણ ગોર્ પૂરક ખાતરો પાણી
પાક સાંરક્ષક
પગલાાં
રોગ સામે જીવાત સામે
કાપણી
પહરપક્વતાના
સ્ટેજે
પાકનાં નામ રીંગણ ટામેટા ટામેટા હાઇબ્રીર્ મરચાાં દૂધી
વાવણીનો સમય
મે-જુન / ઓતટો-
નવે.
મે-જુન / ઓતટો-
નવે.
મે-જુન / સપ્ટે-
ઓતટો.
મે-જુન / સપ્ટે-
ઓતટો.
મે-જુન / ઓતટો-
નવે.
બર્યારણનો જથ્થો (૩
ચો.મી. માટે) ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ
વાવણીની પદ્ધનત
ધરૂ તૈયાર કરી
ફેરરોપણીથી
ધરૂ તૈયાર કરી
ફેરરોપણીથી
ધરૂ તૈયાર કરી
ફેરરોપણીથી
ધરૂ તૈયાર કરી
ફેરરોપણીથી
ધરૂ તૈયાર કરી
ફેરરોપણીથી
વાવણીનાં અંતર (સે.મી.) ૬૦X૯૦ ૭૫X૬૦ ૭૫X૬૦ ૪૫X૪૫ ૭૫X૬૦
ર્ીજ વાવવાની ઉંર્ાઇ
(સે.મી.) ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. ૧/૨ સે.મી.
છાણીયાં ખાતર (હક.ગ્રા.) ૨૦ ૨૦ ૨૦ ૧૫ ૨૦
નાઇટ્રોજન (ગ્રામ) ૧૫ ૧૫ ૬૦ ૨૦ ૧૫
ફોસ્ફરસ (ગ્રામ) ૧૨ ૧૨ ૭૫ ૧૫ ૧૨
પોટાશ (ગ્રામ) ૧૨ ૨૦ ૭૫ ૧૦ ૨૦
વાવણી ર્ાદ કેટલા હદવસે
ઉતારવા લાયક થાય ૭૫ થી ૯૦ ૬૦ થી ૭૫ ૬૦ થી ૭૫ ૬૦ થી ૭૦ ૬૦ થી ૭૫
ઉત્પાદન ૩ ચો.મી.
(હક.ગ્રા.) ૫ થી ૬ ૫ થી ૬ ૨૦ થી ૨૧ ૩ થી ૪ ૫ થી ૬
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને
ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
• ઘર આંગણે ઉગાર્વામાાં આવતા શાકભાજીના પાકોમાાં શરુઆતમાાં
જીવાતનો ઉપિવ છોર્ ના અમુક ભાગો (ડૂાંખ, કળી, ફૂલ, ફ્ળ) પર જોવા
મળતો હોય છે. તેથી શરુઆતમાાં આવા ઉપિનવત ભાગોને તોર્ી લઇ
તેનો યોગ્ય નનકાલ કરવો. જીવાતની નવનવધ અવસ્થાઓ (ઇર્ાના સમુહ,
મોટી ઇયળો અને કોશેટા) છોર્ પરથી વીણી લઇ તેનો નાશ કરવો.
સમયાાંતરે છોર્ની આજુબાજુ જમીનમાાં ગોર્ કરવાથી અમુક જીવાતની
જમીનમાાં રહેતી અવસ્થાઓ નાશ કરી શકાય છે. વધારે પર્તુાં નપયત ન
આપવુાં.
• સેંન્ન્િય ખાતરો (છાલણયુાં ખાતર, ખોળ, વનમિકમ્પોસ્ટ, પ્રેસમર્ વગેરે) અને
જૈનવક ખાતરો (બાયોફક્રટિલાઇઝસગ ) નો બહોળો ઉપયોગ કરવાથી
ઉધઇનો ઉપિવ નનવારી શકાય છે. લીમર્ાનો ખોળ અને મરઘા –
બતકાની હગારનુ ખાતર (પોલટ્રી મેન્યુર) વાપરવાથી કૃનમ સામે પાકને
રક્ષણ પુરુ પાર્ે છે .
હકચન ગાર્ડનમાાં જીવાતોનાં નનયાંત્રણ:
• કેટલીક સ્થાનનક વનસ્પનતઓ (લીમર્ો, કરાંજ, મહૂર્ો, અરડૂસો,
મત્સ્યગાંધાતી, પીળી કરેણ, ધતુરો, ફૂદીનો, સીતાફળી, બોગનવેલ)ના
પાનનો અકગ શાકભાજીના પાકોમાાં છાાંટવાથી જીવાતો સામે રક્ષણ પૂરુ પાર્ે
છે. આ બધી જ વનસ્પતીઓ પૈકી જીવાત નનયાંત્રણ માટે લીમર્ો ખુબ જ
મહત્વનો પૂરવાર થયેલ છે.
• લીમર્ાના તાજા પાન (10%) અને લીમર્ાની મીંજ વસ્તી ઘટાર્વામાાં
અસરકારક માલૂમ પર્ેલ છે. આવી વનસ્પનતજન્ય બનાવટનો ઉપયોગ
કરવાથી તે જીવાતને ઇંર્ા મુકતી અટકાવે છે અને છાંટકાવ કરેલ ભાગ
ખાઇ ન શકતા જીવાત ધીરે ધીરે મરણ પામે છે.
• આ ઉપરાાંત ફેરોમોન ટ્રેપ, પીળા હજારી ગોટાનુાં વાવેતર, સ્ટ્રીકી ટ્રેપનો
ઉપયોગ કરી જીવાતોનુાં દવાઓ નસવાય નનયાંત્રણ કરી શકાય છે. તેમ છતાાં
જ ાંતુનાશક દવાઓનો છાંટકાવ કરવાની જરુક્રરયાત ઊભી થાય તો આર્ેધર્
ઉપયોગ ન કરતાાં નનષ્ણાાંત પાસેથી માક્રહતી મેળવી ઉપયોગ કરવો.
હકચન ગાર્ડનમાાં જીવાતોનાં નનયાંત્રણ:
• ધરુનો કહોવારો : ધરુના કોહવારા માટે ધરુવાર્ીયામાાં ભલામણ મુજબ સપ્રમાણ
બીજનો ઉપયોગ કરવો ( વધારે બીજ વાપરવુાં નહી ) . ધરુકાળ દરમ્યાન વાદળ
વાળુ વાતાવરણ રહે તથા વરસાદની હેલી હોય ત્યારે 0.6 ટકાનુાં બોર્ો નમશ્ર્ણ (
600 ગ્રામ મોરથુથુ , 600 ગ્રામ ચૂનો , 100 લલટર પાણીમાાં બોર્ોનમશ્ર્ણ બનઢ
નવવાની રીત જાણી ઉપયોગ કરવો ) અથવા મેટાલેકસીલ એમ ઝેર્ – 72 દવા
15 ગ્રામ પ્રનત 100 લલટર પાણીમાાં ઓગાળી દર ચોરસ મીટરે 3 લલટર પ્રમાણે
જમીનમાાં ઝારા વર્ે આપવુાં .
• પાનનાાં ટપકાાંનો રોગ : દરેક શાકભાજીમાાં અલગ અલગ જાનતના જીવાણુાં ઓથી
ટપકાાંનો રોગ જોવા મળે છે . રોગની શરુઆત થતાાં ઊભા પાકમાાં મેન્કોઝેબ 75%
વે.પા. દવા 30 ગ્રામ , 10 લલટર પાણીમાાં અથવા કાબેન્ર્ાન્ઝીમ 50% વે.પા. 10
ગ્રામ, 10 લલટર પાણીમાાં િાવણ બનાવી 10 થી 15 ક્રદવસના ગાળો છાંટકાવ
કરવો .
• સફેદ ભૂકી છારાનો રોગ : આ રોગના નનયાંત્રણ માટે વેટેબલ સલફર 10 લલટર
પાણીમાાં 25 ગ્રામ પ્રમાણે મેળવી છાંટકાવ કરવો .
• સુકારો અને કોહવારો : આ રોગના નનયાંત્રણ માટે જૈનવક ફૂગ ટ્રાયકોર્માગને
હકચન ગાર્ડનમાાં રોગોનાં નનયાંત્રણ:

More Related Content

What's hot

Nursery management
Nursery managementNursery management
Nursery managementPrachi Goyal
 
Tulip under protected structure
Tulip under protected structureTulip under protected structure
Tulip under protected structureRakesh Pattnaik
 
Cultivation of marigold. production technology of marigold .
Cultivation of marigold. production technology of marigold .Cultivation of marigold. production technology of marigold .
Cultivation of marigold. production technology of marigold .Arvind Yadav
 
Site specific nutrient management
Site specific nutrient managementSite specific nutrient management
Site specific nutrient managementPannaga Rao
 
Principles of organic farming
Principles of organic farmingPrinciples of organic farming
Principles of organic farmingssuser56df2f
 
Deficiency symptoms, & critical level of different plant nutrient
Deficiency symptoms, & critical level of different plant nutrientDeficiency symptoms, & critical level of different plant nutrient
Deficiency symptoms, & critical level of different plant nutrientpatel nikhil
 
Role of rootstocks in horticultural crops
Role of rootstocks in horticultural cropsRole of rootstocks in horticultural crops
Role of rootstocks in horticultural cropsFatehdeepSinghRandha
 
Integrated nutrient management (inm)
Integrated nutrient management (inm)Integrated nutrient management (inm)
Integrated nutrient management (inm)Muhammad Hannan
 
Protected Cultivation of Vegetable crops
Protected Cultivation of Vegetable cropsProtected Cultivation of Vegetable crops
Protected Cultivation of Vegetable cropsMD SALMAN ANJUM
 
cultivation of Minor tuber crops by Manikanta R
cultivation of Minor tuber crops by Manikanta Rcultivation of Minor tuber crops by Manikanta R
cultivation of Minor tuber crops by Manikanta RManikantaR17
 
Nursery Management_ Subham Dwivedi
Nursery Management_ Subham DwivediNursery Management_ Subham Dwivedi
Nursery Management_ Subham DwivediSubham Dwivedi
 
Importance and scope of floriculture
Importance and scope of floriculture Importance and scope of floriculture
Importance and scope of floriculture Kedarnath Danapnoor
 
Protected cultivation
Protected cultivationProtected cultivation
Protected cultivationRJRANJEET1
 
Geoinformatics For Precision Agriculture
Geoinformatics For Precision AgricultureGeoinformatics For Precision Agriculture
Geoinformatics For Precision AgricultureRahul Gadakh
 
Crop management
Crop managementCrop management
Crop managementMdjun612
 

What's hot (20)

Nursery management
Nursery managementNursery management
Nursery management
 
Tulip under protected structure
Tulip under protected structureTulip under protected structure
Tulip under protected structure
 
Tuberose
TuberoseTuberose
Tuberose
 
Cultivation of marigold. production technology of marigold .
Cultivation of marigold. production technology of marigold .Cultivation of marigold. production technology of marigold .
Cultivation of marigold. production technology of marigold .
 
Site specific nutrient management
Site specific nutrient managementSite specific nutrient management
Site specific nutrient management
 
Principles of organic farming
Principles of organic farmingPrinciples of organic farming
Principles of organic farming
 
Inm in horticulture
Inm in horticultureInm in horticulture
Inm in horticulture
 
Deficiency symptoms, & critical level of different plant nutrient
Deficiency symptoms, & critical level of different plant nutrientDeficiency symptoms, & critical level of different plant nutrient
Deficiency symptoms, & critical level of different plant nutrient
 
Role of rootstocks in horticultural crops
Role of rootstocks in horticultural cropsRole of rootstocks in horticultural crops
Role of rootstocks in horticultural crops
 
Pest risk analysis
Pest risk analysisPest risk analysis
Pest risk analysis
 
Integrated nutrient management (inm)
Integrated nutrient management (inm)Integrated nutrient management (inm)
Integrated nutrient management (inm)
 
Protected Cultivation of Vegetable crops
Protected Cultivation of Vegetable cropsProtected Cultivation of Vegetable crops
Protected Cultivation of Vegetable crops
 
cultivation of Minor tuber crops by Manikanta R
cultivation of Minor tuber crops by Manikanta Rcultivation of Minor tuber crops by Manikanta R
cultivation of Minor tuber crops by Manikanta R
 
Tuberose.pptx
Tuberose.pptxTuberose.pptx
Tuberose.pptx
 
Nursery Management_ Subham Dwivedi
Nursery Management_ Subham DwivediNursery Management_ Subham Dwivedi
Nursery Management_ Subham Dwivedi
 
Production Technology of Aloevera
Production Technology of AloeveraProduction Technology of Aloevera
Production Technology of Aloevera
 
Importance and scope of floriculture
Importance and scope of floriculture Importance and scope of floriculture
Importance and scope of floriculture
 
Protected cultivation
Protected cultivationProtected cultivation
Protected cultivation
 
Geoinformatics For Precision Agriculture
Geoinformatics For Precision AgricultureGeoinformatics For Precision Agriculture
Geoinformatics For Precision Agriculture
 
Crop management
Crop managementCrop management
Crop management
 

Similar to ppt on kitchen gardening by vadodara zone Horticulture Department

તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptxતુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptxparmarsneha2
 
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxમગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxparmarsneha2
 
મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptx
મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptxમગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptx
મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptxparmarsneha2
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
અડદની વૈજ્ઞાનિક ખેતી.pptx
અડદની વૈજ્ઞાનિક ખેતી.pptxઅડદની વૈજ્ઞાનિક ખેતી.pptx
અડદની વૈજ્ઞાનિક ખેતી.pptxparmarsneha2
 
બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptx
બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptxબીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptx
બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptxparmarsneha2
 
Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.Hardik Bhaavani
 
શિયાળુ ઘઉની ખેતી.pptx
શિયાળુ ઘઉની ખેતી.pptxશિયાળુ ઘઉની ખેતી.pptx
શિયાળુ ઘઉની ખેતી.pptxparmarsneha2
 

Similar to ppt on kitchen gardening by vadodara zone Horticulture Department (9)

તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptxતુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
તુવેરની વૈજ્ઞાનિક પધ્ધતિ.pptx
 
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxમગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
 
મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptx
મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptxમગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptx
મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptx
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
અડદની વૈજ્ઞાનિક ખેતી.pptx
અડદની વૈજ્ઞાનિક ખેતી.pptxઅડદની વૈજ્ઞાનિક ખેતી.pptx
અડદની વૈજ્ઞાનિક ખેતી.pptx
 
બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptx
બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptxબીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptx
બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.pptx
 
Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.Modern Farming and Crop Production Methods in Gujarati.
Modern Farming and Crop Production Methods in Gujarati.
 
Allergy
AllergyAllergy
Allergy
 
શિયાળુ ઘઉની ખેતી.pptx
શિયાળુ ઘઉની ખેતી.pptxશિયાળુ ઘઉની ખેતી.pptx
શિયાળુ ઘઉની ખેતી.pptx
 

ppt on kitchen gardening by vadodara zone Horticulture Department

  • 1.
  • 2. કેનીંગ સેન્ટરની ચાલુ યોજનાઓ  સ્થાયી કેનીંગ અને ફરતી કેનનિંગ ફળ અને શાકભાજી પરીરક્ષણ તાલીમ વગગ  કીચન ગાર્ગનીંગ  કીચન ગાર્ગનીંગ રહેણાાંક નવસ્તારમાાં મુલાકાત
  • 3.
  • 4. આહારમાાં શાકભાજી અને ફળનાં મહત્વ:  મનુષ્યનાાં આહારમાાં નવનવધ શાકભાજી જેવા કે વટાણા, તુરીયા, કારેલા, ટામેટા, રીંગણ તથા નવનવધ ફળો જેવા કે કેળા, પપૈયા, લીબુાં નવગેરેનુ આગવુાં અને ખુબ જ ઉપયોગી મહત્વ છે. શાકભાજી અને ફળોમાાં ભરપૂર પોષકતત્વો આવેલા છે જે શરીરની દેહધાનમિક ક્રિયામાાં અગત્યનો ભાગ ભજવે છે. નવટાનમન એ, નવટાનમન બી, નવટાનમન સી, ફોલલક એનસર્, લોહતત્વ, મેગ્નેનશયમ ઉપરાાંત કાબોક્રદત પદાથો, પ્રોટીન, ચરબી નવગેરે રહેલા છે.  આહાર અને પોષણ સાથે સાંકળાયેલા તબીબોની ભલામણ મુજબ પુખ્ત ઉંમરના વ્યક્તતએ દરરોજ પોતાના ખોરાકમાાં ૩૦૦ ગ્રામ શાકભાજી અને ૧૦૦ ગ્રામ ફળો લેવા જોઇએ જેમાાં કઠોળ, કાંદમૂળ, લીલા પાાંદર્ાવાળા શાકભાજી (૧૫૦ ગ્રામ) નો સમાવેશ કરવો. આમ શાકભાજી અને ફળ શરીરની ચયાપચયની ક્રિયામાાં અને કબજીયાત દૂર કરી પાચન ક્રિયામાાં મદદ કરી દેહધાનમિક ક્રિયાઓ સરળ બનાવી શરીર નનરોગી બનાવે છે.
  • 5. કીચન ગાર્ડનનિંગ એટલે શ?  ઘરની આજુબાજુ થોર્ી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુાંદર અને મહત્ત્મ ઉપયોગ થાય તેવી દરેકની ઇચ્છા હોય છે . કોઇ ઘર આંગણે સુાંદર બગીચો બનાવવાનુાં આયોજન કરે છે તો કોઇ રોજબરોજ ની જરુરીયાત સાંતોષે તેવા શાકભાજી નુાં વાવેતર કરે છે. આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન , અગાશી , છત કે બાલકનીમાાં ફળ, ફૂલ કે શાકભાજીનુાં વાવેતર કરે / ફૂલછોર્ ઉગાર્ે તેને ક્રકચન ગાર્ગન કહે છે.  શાકભાજી એ રોજબરોજની મુખ્ય જરૂક્રરયાત છે જેના પક્રરણામે તેની માાંગ અને ભાવ ખ ૂબ ઉંચા રહે છે જે સામાન્ય પક્રરવારને પોષાય તેમ નથી. વઘતી જતી વક્સ્ત ગીચતા અને ઉઘ્યોગો એકમો સ્થાપવા પાછળ ખેતીની જમીન ઘટતી જાય છે. માટે આંગણામાાં પોતાની અનુકૂળતા પ્રમાણે શક્ય તેટલી વનસ્પનતના વાવેતર દ્વારા વાતાવરણ પ્રદુષણ મુકત બનાવી શકાય છે.  જ્યા જમીનનો અભાવ છે (ફ્લેટ નવસ્તાર, હાઇરાઇઝ) વગેરે સ્થળોએ ધાબા પર અથવા ગેલેરીમાાં પણ કુાંર્ામાાં પણ ઉછેરી શકાય.
  • 6. કીચન ગાર્ડનીંગનાાં ફાયદા:  હાલમાાં બજારમાાં મળતા ખેડૂતોએ પકવેલા મોટા ભાગના શાકભાજીમાાં રસાયણયુકત ખાતરો , ઝેરી જ ાંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાથી શકયતાઓ રહેલ છે.  જેને લઇને આવા દૂનષત શાકભાજી ખાવાથી આપણા શરીરની તાંદુરસ્તી ને લાાંબે ગાળે નવપરીત અસર થાય છે જેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉછેરવા જોઇએ .  પસાંદગી અને તાજા ફળ-શાકભાજી ઘર આંગણે નનયનમત મળી રહે છે.  શાકભાજી-ફળોની ખરીદીમાાં થતો ખચગ બચત થવાથી ધર ખચગ પણ ઓછો થાય છે.  ધર આંગણે તૈયાર કરેલા શાકભાજી દવા અને રાસાયલણક ખાતરો મુકત હોય છે તથા સેન્ન્દય ખાતરના ઉપયોગથી ઉત્પન્ન કરેલ હોવાથી આરોગ્યવધગક હોય છે.  ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાાં સદઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે અને પયાગવરણના પ્રશ્નો નનવારી શકાય છે.
  • 7. કીચન ગાર્ડનીંગનાાં ફાયદા:  તાજા ફુલો પૂજાના ઉપયોગમાાં લઇ શકાય છે. સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાય છે.  પર્ોશીઓ અને નમત્રોને વધારાની ઉપજ આપીને સારા સાંબાંધો કેળવી શકાય છે.  જરૂરીયાતવાળા કુટુાંબો વધારાની શાકભાજીના વેચાણથી આવક મેળવી શકે છે.  ક્રકચન ગાર્ગનમાાં વાવવામાાં આવતાાં ફળો કે શાકભાજીના છોર્-પાન અને વેલાના ઉપયોગથી સેન્ન્િય ખાતર બનાવી શકાય છે.  મકાનની આજુબાજુ લીલોતરી રહેતી હોવાથી વાતાવરણ રમણીય, આહલાદક અને ખુશનુમા રહે છે અને પયાગવરણ જાળવવામાાં ઉપયોગી બની રહે છે.  ક્રકચન ગાર્ગનમાાંથી મળતા શાકભાજી અને ફળો એ બજારમાાંથી મળતા શાકભાજી અને ફળો કરતા એકદમ તાજા અને વધુ પૌન્ષ્ટક તત્વો ધરાવતા હોય છે.  વાર્ીકામ કરવાથી મક્રહલાઓ, બાળકો અને બુદ્ધિજીવીઓને શ્રમ સાથે
  • 8. હર્ડલ ગાર્ડન:  VF p5ZFT 3Z VFU6[ BF; 5|Rl,T ;FDFgI VF{QFWL H[JL S[ T],;L4 O]NLGM4 S]JFZ5F9]4 SZLIFT] T[DH ;]UlWT 5FSM H[JF S[ U],FA4 DMUZM4 ,[DGU|F; JU[Z[G] JFJ[TZ SZLG[ VF{QFlWI T[DH ;]UlWT 5FSM wJFZF VF56F XZLZ VG[ DGGL TN]Z:TL HF/JJFDF p5IMUL YFI K[P  કૂાંર્ામાાં તેમજ જમીન માાં ઔષનધય પાકો જેવા કે કુાંવારપાઠુાં, તુલસી, અરડૂસી, અજમો, મીઠી લીમર્ી, બ્રાહમી, લીર્ીપીપર, શતાવરી, અશ્વવ્ગાંધા, જેઠીમધ ઘર આંગણે ઉગાર્ી શકાય છે અને સ્વસ્થ જીવન જીવી શકાય છે .
  • 9. કીચન ગાર્ડનીંગ માાં અગત્યનાાં મદ્દા  શાકભાજી, ફળ અને ફુલની વાવણી ઋતુ પ્રમાણે કરવી.  વરાપ થયા બાદ જ વાવણી કરવી.  ક્યારાની પહોળાઇ એક મીટરથી વધુ રાખવી નહી. લાંબાઇ અનુકુળતા મુજબ રાખવી.  જે-તે પાકની વાવણી નનયત સમયે, અંતરે અને પિનત મુજબ જ કરવી. ક્રમ ઋત મહહનો ૧ ચોમાસુ જુન, જુલાઈ ૨ નશયાળુ ઓતટોબર, નવેમ્બર ૩ ઉનાળો ફેબ્રુઆરી, માચગ
  • 10. કીચન ગાર્ગનીંગ માાં અગત્યનાાં મુદ્દા  વાવ્યા બાદ તુરતજ પાણી આપવુાં. શક્ય હોય ત્યાાં સુધી બપોર બાદ જ લબયારણ અથવા ધરુ રોપવા.  ખાતર જમીનમાાં ગોર્ કરીને જ આપવુાં. જો ખાતર પાાંદર્ા ઉપર પર્શે તો પાન બળી જશે અને જો ખુલલુાં પર્ી રહેશે તો બીન ઉપયોગી બની રહેશે.  દવા છાાંટયા બાદ શાકભાજી ૧૦-૧૨ ક્રદવસ બાદ જ ખાવાનાાં ઉપયોગમાાં લેવા.  શાકભાજી કુમળા ઉતારવા નક્રહ. પક્રરપતવ થયેલ શાકભાજી ઉતારવા.
  • 11. ઘર આંગણે શાકભાજી ઉગાર્વા માટેના અગત્યના મુદાઓ :  હવામાન, ઋતુ અને નવસ્તાર પ્રમાણેના શાકભાજી પાકના વાવેતર માટેની પસાંદગી કરવી.  ઘર આંગણાની જગ્યાએ ક્રદવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાાં સૂયગપ્રકાશ હોવો ખાસ આવશ્વયક છે.  શાકભાજી પાક માટે ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ , રવી અને ઉનાળુ પાકની પસાંદગી કરવી ક્રહતાવહ છે.  રીંગણી , મરચી , ટામેટી , કોબીજ, ફલાવર , ડુાંગળી જેવા પાકોનુાં ધરુઉછેર કરી કયારામાાં રોપણી કરવી જોઇએ.  ટીંર્ોળા ( ઘીલોર્ા ) ,પરવળ જેવા પાક માટે આંગણાના ખ ૂણાાંમા માંર્પ બનાવી એકાદ બે થાણામાાં રોપણી કરી ઉછેર કરવો.  વેલાવાળા શાકભાજી (દૂધી , ગલકા , તુરીયા ) પાકોને ઝાર્ પર , અગાશી કે ફેન્શીંગની ધારે જરૂક્રરયાત મુજબ રોપણી કરી ઉછેરવા.  છાાંયાવાળી જગ્યામાાં અળવી , ધાણા , મેથી , ફૂદીનો , પાલક , આદુ જેવા પાક લેવા જોઇએ.
  • 12. ઘર આંગણે શાકભાજી ઉગાર્વા માટેના અગત્યના મુદાઓ :  કચરાનુાં આયોજન એવી રીતે કરવુાં જેથી ખરીફ ઋતુ ના પાક પુરા થયા બાદ રવી ઋતુના પાકની વાવણી કરી શકાય.  ઘર આંગણાના બાગમાાં ખ ૂણામાાં નાનો કમ્પોસ્ટ પીટ ( ખાતર માટેનો ખાર્ો ) બનાવવો , જેથી બાગનુાં કચરુ , ઘાસ અને પાાંદર્ા તેમાાં નાખી ખાતર બનાવી શકાય .  આ ઉપરાાંત વધુ જગ્યા હોય તો ગાર્ગનમાાં પપૈયા , મીઠી લીમર્ી , સરગવો , લીંબુ , કેળ જેવા પાકના એકાદ છોર્નુાં પણ આયોજન થઇ શકે છે .  જરુક્રરયાત મુજબ ખેર્ , ખાતર , પાણી અને પાક સાંરક્ષણ ના પગલાાં લેવા જરૂરી છે .  બગીચામાાં ખેતીકાયગ માટે ઉપયોગી નાના સાધનો જેવાકે કોદાળી , દાતરર્ા , ખુરપી , પાવર્ો ,પાંજેઠી , દવા છાાંટવાનો પાંપ વગેરે રાખવા ખાસ આવશ્વયક છે .
  • 13. જમીનની તૈયારી  શાકભાજીના ઉછેર માટે જમીન ખુબ જ મહત્વની ગણાય છે. ઘરની આજુબાજુની જમીન સારી ન હોય તો બહારથી સારી ફળદ્ર ુપ માટી લાવી (ઊધઇ તથા નીંદણના બીજથી મુકત ) કચરામાાં એતથી દોઢ ફૂટ ઊંર્ાઇ સુધી ભરવી . જમીનને કોદાળીથી 20 થી 30 સે.મી. ઊંર્ી ખોદીને સેન્ન્િય ખાતરો (સારુ કોહવાયેલ છલણયુાં ખાતર , ક્રદવેલીનો ખોળ તથા વનમિકમ્પોસ્ટ )નાખીને કચારા સમલત કરી સરખા કરવા . બહારથી સેન્ન્િય ખાતરો ખરીદવા ન હોય તો કચરામાાં શણનો લીલો પર્વાશ કરવા માટે કચરામાાં શણના બી પૂાંખી નપયત આપી પાક ફૂલ આવવાની શરુઆત થાય કે તુરત જ શણ ને જમીનમાાં દાટી દેવુાં . આમ કરવાથી મહત્તમ માવો અને સેંન્ન્િય પદાથગ મળે છે. ત્યારબાદ એક બે અઠવાર્ીયા પછી જે તે પાકની વાવણી/ રોપણી કરી શકાય છે.
  • 14. જમીનની તૈયારી  ઘરઆંગણે જગ્યા ન હોય અને ફલેટ માાં રહેતાાં હોઇએ તો ટેરેસ ગાર્ગન / કૂાંર્ામાાં કે ટ્રેમાાં શાકભાજીના છોર્ ઉછેરીને આંગણવાર્ીના શાકભાજીનો આનાંદ લઇ શકાય છે. જેના માટે ગેલેરીની જગ્યા અથવા ધાબા ઉપરની ખુલલી જગ્યા કે જયાાં સીધો સૂયગપ્રકાશ મળતો હોય તેનો ઉપયોગ કરી શકાય છે . મોટા કૂાંર્ામાાં રીંગણ , મરચાાં , ટામેટા , દૂધી , ગલકાાં ,કાકર્ી જેવા પાકો અને છીછરા કૂાંર્ામાાં /ટ્રેમાાં મેથી , ધાણા , પાલક જેવા ભાજીપાલાના પાકો સફળતા પૂવગક લઇ શકાય છે . આ અંગે  કૂાંર્ામાાં અર્ધી સારી માટી + છાણીયુાં ખાતર અથવા વનમિકમ્પોસ્ટ અથવા ક્રદવેલી ખોળ અથવા લીમર્ા ખોળ નુાં નમશ્ર્ણ બનાવી કૂાંર્ા ભરવા .
  • 15. જમીન તૈયાર કરતી વખતે ઉપયોગમા લેવાતા નવનવધ ખોળ સામાન્ય રીતે ખોળના ઉપયોગ અને તેનુાં પ્રમાણ પાકનો પ્રકાર અને જમીનના ઋતુ પર આધાર રાખે છે. સામાન્ય રીતે ખોળ પાકના કુલ નાઇટ્રોજનની જરૂરીયાતના ૨૫ ટકાથી ૫૦ ટકા સુધી આપવામાાં આવે છે. શક્ય હોય તો વનમિ કમ્પોસ્ટ પણ ઉપયોગમાાં લઇ શકાય.
  • 16. • પાયામાાં સેંન્ન્િય ખાતરો આપેલ હોય, જમીન ફળદ્ર ુપ હોય અને છોર્નો નવકાસ સારો હોય તો રાસાયલણક ખાતરો આપવાની જરુક્રરયાત રહેશે નહી, તેમ છાંતા જરુક્રરયાત જણાય તો યુક્રરયા, એમોનનયમ સલફેટ, એનપીકે, જેવા ખાતરો માગગદશગન મેળવી આપવા અથવા તો થોર્ી માત્રા માાં જ આપવા. • ઘર આંગણે ઉગાર્વામાાં આવતા શાકભાજી માટે બજારમાાંથી જો છૂટક ખાતર ખરીદવામાાં આવે તો ઘણુાં જ મોઘુાં પર્ે તેમજ તેમાાંથી જરુરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાાં મળતા ન હોઇ છોર્નો નવકાસ બરાબર થતો નથી. આ માટે સેંન્ન્િય ખાતરનો ઉપયોગ ખુબ જ જરુરી છે. જે આપણે ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર બનાવી આપણી જરુરીયાત પુરી કરી શકીએ. • કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોર્ તથા કચરો, ચાના કૂચા, નીંદામણ નો કચરો, ઝાર્ના પાન, નકામા કાગળ જેવો કોઇપણ સર્ી જાય તેવા સેંન્ન્િય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ઘર આંગણે કમ્પોસ્ટ ખાતર :
  • 17. ક્રકચન ગાર્ગનમાાં શાકભાજીના પાકોની ટૂાંકી ખેતી પિનત અ.નાં પાક વાવણી સમય વાવેતની રીત વાવેતર અંતર (સે.મી.) 1 રીંગણી ત્રણે ઋતુમાાં ધરુ કરી ફેરરોપણી 90 × 75, 75 × 60 2 મરચાાં ચોમાસુ – નશયાળો ધરુ કરી ફેરરોપણી 75 × 60, 60 × 60 3 ટામેટા ચોમાસુ – નશયાળો ધરુ કરી ફેરરોપણી 90 × 75, 75 × 60, 60 × 45 4 કોબીજ નશયાળો ધરુ કરી ફેરરોપણી 45 × 30, 30 × 30 5 ફલાવર મોડુાં ચોમાસુ , નશયાળો ધરુ કરી ફેરરોપણી 45 × 30, 30 × 30 6 ડુાંગળી ચોમાસુ , નશયાળો ધરુ કરી ફેરરોપણી 15 × 10, 10 × 10 7 બટાટા નશયાળો કાંદ થી 45 × 15 8 અળવી ચોમાસુ કાંદ થી 30 × 30 9 દૂધી ચોમાસુ – ઉનાળો બીજ થી 2મી × 1 મી 10 કાકર્ી ચોમાસુ – નશયાળો બીજ થી 2મી × 1 મી 11 કારેલા ચોમાસુ – ઉનાળો બીજ થી 1મી. × 1 મી. 12 પાપર્ી વાલોર મોડુાં ચોમાસુ બીજ થી 120 × 75 13 કોળુાં ચોમાસુ બીજ થી 2 મી × 1 મી 14 ગલકાાં ચોમાસુ – ઉનાળો બીજ થી 1મી. × 1 મી.
  • 18. ક્રકચન ગાર્ગનમાાં શાકભાજીના પાકોની ટૂાંકી ખેતી પિનત અ.નાં પાક વાવણી સમય વાવેતની રીત વાવેતર અંતર (સે.મી.) 15 તુરીયા ચોમાસુ – ઉનાળો બીજ થી 1મી × 1 મી. 16 ગુવાર ચોમાસુ – ઉનાળો બીજ થી 60 × 20, 45 × 40 17 ભીંર્ા ચોમાસુ – ઉનાળો બીજ થી 60 × 20, 45 × 40 18 ચોળી ચોમાસુ – ઉનાળો બીજ થી 60 × 45, 60 × 30 19 પાલક ત્રણે ઋતુમાાં બીજ થી પ ૂાંખીને 20 મુળા નશયાળો , ઉનાળો બીજ થી પ ૂાંખીને 21 ગાજર નશયાળો બીજ થી પ ૂાંખીને 22 બીટ નશયાળો બીજ થી પ ૂાંખીને 23 તાાંદળજો નશયાળો બીજ થી પ ૂાંખીને 24 મેથી નશયાળો બીજ થી પ ૂાંખીને 25 ધાણા નશયાળો બીજ થી પ ૂાંખીને 26 સુવાની ભાજી નશયાળો બીજ થી પ ૂાંખીને 27 પરવળ ચોમાસુ , ઉનાળો ટુકર્ા 2 × 1 મી 28 ટીંર્ોળા (ઘીલોર્ા) ચોમાસુ , ઉનાળો ટુકર્ા 2 × 1 મી
  • 19. નપયત  શાકભાજીના પાકોમાાં ઉનાળામાાં 8 થી 10 ક્રદવસે અને નશયાળામાાં 12 થી 15 ક્રદવસના ગાળે નપયત આપવા. નનિંદામણ અન્ય માવજત
  • 20. કીચન ગાર્ગનીંગ ખેતી પિનતના મુદ્દા આયોજન જમીન પાણી સ ૂયગપ્રકાશ
  • 21. જમીન અને તૈયારી પાણી આપી ગોર્ કરવો. પથ્થર, કાાંકરા, કચરો વગેરે વીણી લેવુાં. જમીન સમતલ બનાવવી. ઉધઈ નનયાંત્રણના પગલાાં લેવાાં.
  • 22. ખાતર પાયાના ખાતર : સેંક્રિય ખાતર છાણીયુાં ખાતર, કમ્પોસ્ટ પાયાના રાસાયલણક ખાતરો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પુરક ખાતરો સુક્ષ્મ ખાતરો
  • 23. લે આઉટ શાકભાજી ફુલછોર્ માટે ક્યારા બનાવવા. પહોળાઇ ૧ મીટર અને લાંબાઇ અનુકુળતા મુજબ. ફળઝાળ માટે ખાર્ા તૈયાર કરવા ૬૦ X ૬૦ X ૬૦ સે.મી.૩ પાણી આપવા નીક તૈયાર કરવી. પ્રવેશદ્વાર – ફૂલછોર્ ઉત્તર ક્રદશા – ફળઝાળ મકાનના પાછળના ભાગમાાં શાકભાજી
  • 24. વાવણી ફળ શુિ ખાત્રીવાળા લબયારણ શુિ ખાત્રીવાળા રોપા, કલમ વાપરવા વરાપ થયા બાદ વાવણી કરવી. ફૂલ અને શાકભાજી નનયત સમયે નનયત અંતરે નનયત ઉંર્ાઇ અને પિનત મુજબ
  • 25. પાણી નશયાળો ૭ થી ૮ ક્રદવસે ઉનાળો ૪ થી ૫ ક્રદવસે ચોમાસુ જરૂર પ્રમાણે
  • 26. પાછલી માવજત નનિંદામણ ગોર્ પૂરક ખાતરો પાણી પાક સાંરક્ષક પગલાાં રોગ સામે જીવાત સામે
  • 28. પાકનાં નામ રીંગણ ટામેટા ટામેટા હાઇબ્રીર્ મરચાાં દૂધી વાવણીનો સમય મે-જુન / ઓતટો- નવે. મે-જુન / ઓતટો- નવે. મે-જુન / સપ્ટે- ઓતટો. મે-જુન / સપ્ટે- ઓતટો. મે-જુન / ઓતટો- નવે. બર્યારણનો જથ્થો (૩ ચો.મી. માટે) ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ ૧/૨ ગ્રામ વાવણીની પદ્ધનત ધરૂ તૈયાર કરી ફેરરોપણીથી ધરૂ તૈયાર કરી ફેરરોપણીથી ધરૂ તૈયાર કરી ફેરરોપણીથી ધરૂ તૈયાર કરી ફેરરોપણીથી ધરૂ તૈયાર કરી ફેરરોપણીથી વાવણીનાં અંતર (સે.મી.) ૬૦X૯૦ ૭૫X૬૦ ૭૫X૬૦ ૪૫X૪૫ ૭૫X૬૦ ર્ીજ વાવવાની ઉંર્ાઇ (સે.મી.) ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. ૧/૨ સે.મી. છાણીયાં ખાતર (હક.ગ્રા.) ૨૦ ૨૦ ૨૦ ૧૫ ૨૦ નાઇટ્રોજન (ગ્રામ) ૧૫ ૧૫ ૬૦ ૨૦ ૧૫ ફોસ્ફરસ (ગ્રામ) ૧૨ ૧૨ ૭૫ ૧૫ ૧૨ પોટાશ (ગ્રામ) ૧૨ ૨૦ ૭૫ ૧૦ ૨૦ વાવણી ર્ાદ કેટલા હદવસે ઉતારવા લાયક થાય ૭૫ થી ૯૦ ૬૦ થી ૭૫ ૬૦ થી ૭૫ ૬૦ થી ૭૦ ૬૦ થી ૭૫ ઉત્પાદન ૩ ચો.મી. (હક.ગ્રા.) ૫ થી ૬ ૫ થી ૬ ૨૦ થી ૨૧ ૩ થી ૪ ૫ થી ૬
  • 29. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 30. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 31. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 32. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 33. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 34. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 35. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 36. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 37. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 38. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 39. હકચન ગાર્ડન તૈયાર કરવા નવનવધ નવસ્તાર અને ઋત મજર્ વાવેતર કરવા માટેનાાં નકશાઓ:
  • 40. • ઘર આંગણે ઉગાર્વામાાં આવતા શાકભાજીના પાકોમાાં શરુઆતમાાં જીવાતનો ઉપિવ છોર્ ના અમુક ભાગો (ડૂાંખ, કળી, ફૂલ, ફ્ળ) પર જોવા મળતો હોય છે. તેથી શરુઆતમાાં આવા ઉપિનવત ભાગોને તોર્ી લઇ તેનો યોગ્ય નનકાલ કરવો. જીવાતની નવનવધ અવસ્થાઓ (ઇર્ાના સમુહ, મોટી ઇયળો અને કોશેટા) છોર્ પરથી વીણી લઇ તેનો નાશ કરવો. સમયાાંતરે છોર્ની આજુબાજુ જમીનમાાં ગોર્ કરવાથી અમુક જીવાતની જમીનમાાં રહેતી અવસ્થાઓ નાશ કરી શકાય છે. વધારે પર્તુાં નપયત ન આપવુાં. • સેંન્ન્િય ખાતરો (છાલણયુાં ખાતર, ખોળ, વનમિકમ્પોસ્ટ, પ્રેસમર્ વગેરે) અને જૈનવક ખાતરો (બાયોફક્રટિલાઇઝસગ ) નો બહોળો ઉપયોગ કરવાથી ઉધઇનો ઉપિવ નનવારી શકાય છે. લીમર્ાનો ખોળ અને મરઘા – બતકાની હગારનુ ખાતર (પોલટ્રી મેન્યુર) વાપરવાથી કૃનમ સામે પાકને રક્ષણ પુરુ પાર્ે છે . હકચન ગાર્ડનમાાં જીવાતોનાં નનયાંત્રણ:
  • 41. • કેટલીક સ્થાનનક વનસ્પનતઓ (લીમર્ો, કરાંજ, મહૂર્ો, અરડૂસો, મત્સ્યગાંધાતી, પીળી કરેણ, ધતુરો, ફૂદીનો, સીતાફળી, બોગનવેલ)ના પાનનો અકગ શાકભાજીના પાકોમાાં છાાંટવાથી જીવાતો સામે રક્ષણ પૂરુ પાર્ે છે. આ બધી જ વનસ્પતીઓ પૈકી જીવાત નનયાંત્રણ માટે લીમર્ો ખુબ જ મહત્વનો પૂરવાર થયેલ છે. • લીમર્ાના તાજા પાન (10%) અને લીમર્ાની મીંજ વસ્તી ઘટાર્વામાાં અસરકારક માલૂમ પર્ેલ છે. આવી વનસ્પનતજન્ય બનાવટનો ઉપયોગ કરવાથી તે જીવાતને ઇંર્ા મુકતી અટકાવે છે અને છાંટકાવ કરેલ ભાગ ખાઇ ન શકતા જીવાત ધીરે ધીરે મરણ પામે છે. • આ ઉપરાાંત ફેરોમોન ટ્રેપ, પીળા હજારી ગોટાનુાં વાવેતર, સ્ટ્રીકી ટ્રેપનો ઉપયોગ કરી જીવાતોનુાં દવાઓ નસવાય નનયાંત્રણ કરી શકાય છે. તેમ છતાાં જ ાંતુનાશક દવાઓનો છાંટકાવ કરવાની જરુક્રરયાત ઊભી થાય તો આર્ેધર્ ઉપયોગ ન કરતાાં નનષ્ણાાંત પાસેથી માક્રહતી મેળવી ઉપયોગ કરવો. હકચન ગાર્ડનમાાં જીવાતોનાં નનયાંત્રણ:
  • 42. • ધરુનો કહોવારો : ધરુના કોહવારા માટે ધરુવાર્ીયામાાં ભલામણ મુજબ સપ્રમાણ બીજનો ઉપયોગ કરવો ( વધારે બીજ વાપરવુાં નહી ) . ધરુકાળ દરમ્યાન વાદળ વાળુ વાતાવરણ રહે તથા વરસાદની હેલી હોય ત્યારે 0.6 ટકાનુાં બોર્ો નમશ્ર્ણ ( 600 ગ્રામ મોરથુથુ , 600 ગ્રામ ચૂનો , 100 લલટર પાણીમાાં બોર્ોનમશ્ર્ણ બનઢ નવવાની રીત જાણી ઉપયોગ કરવો ) અથવા મેટાલેકસીલ એમ ઝેર્ – 72 દવા 15 ગ્રામ પ્રનત 100 લલટર પાણીમાાં ઓગાળી દર ચોરસ મીટરે 3 લલટર પ્રમાણે જમીનમાાં ઝારા વર્ે આપવુાં . • પાનનાાં ટપકાાંનો રોગ : દરેક શાકભાજીમાાં અલગ અલગ જાનતના જીવાણુાં ઓથી ટપકાાંનો રોગ જોવા મળે છે . રોગની શરુઆત થતાાં ઊભા પાકમાાં મેન્કોઝેબ 75% વે.પા. દવા 30 ગ્રામ , 10 લલટર પાણીમાાં અથવા કાબેન્ર્ાન્ઝીમ 50% વે.પા. 10 ગ્રામ, 10 લલટર પાણીમાાં િાવણ બનાવી 10 થી 15 ક્રદવસના ગાળો છાંટકાવ કરવો . • સફેદ ભૂકી છારાનો રોગ : આ રોગના નનયાંત્રણ માટે વેટેબલ સલફર 10 લલટર પાણીમાાં 25 ગ્રામ પ્રમાણે મેળવી છાંટકાવ કરવો . • સુકારો અને કોહવારો : આ રોગના નનયાંત્રણ માટે જૈનવક ફૂગ ટ્રાયકોર્માગને હકચન ગાર્ડનમાાં રોગોનાં નનયાંત્રણ: