SlideShare a Scribd company logo
1 of 13
મગની વૈજ્ઞાનનક ખેતી
પધ્ધનત નવશે સંપૂર્ણ માનતતી
મગની વૈજ્ઞાનનક ખેતી પધ્ધનત નવશે સંપૂર્ણ
માનતતી
• કઠોળ પાકોમાાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજાંદા ખોરાકમાાં મગનો
ઉપયોગ વિવિધ રીતે કરે છે. બાફીને, શાક બનાિીને કે ઉગાડીને શાક બનાિીને
કે ફણગાિેલા મગ, મગની દાળ, મગની દાળ અને ચોખાની ખીચડી, મગની
મીઠાઈ આમ વિવિધ સ્િરૂપે મગનો ખોરાકમાાં ઉપયોગ કરિામાાં આિે છે.
અશકત અને માદા લોકોને શવકત અને પ્રોટીન પુરુ પાડિા માટે ડૉકટર મગનુાં
પાણી કે બાફેલા મગ ખાિાની સલાહ આપે છે. મગએ સરળતાથી પાચન થઈ
જાય તેિુાં કઠોળ છે. હાલમાાં મગનુાં િાિેતર સામાન્ય રીતે ચોમાસામાાં િધુ થાય છે.
પરાંતુ વપયતની સગિડતા િધતા ઉનાળામાાં પણ મગનો પાક લેિામાાં આિે છે. આ
ઉપરાાંત મગ જમીન સુધારક તરીકે પણ કાયય કરે છે તેને લીલા પડિાશના પાક
તરીકે પણ ઉગાડી શકાય છે અથિા તો એક િખત શીાંગો િીણી છોડને જમીનમાાં
દબાિી લીલો પડિાશ પણ કરી શકાય છે. આમ ટુાંકા ગાળાનો આ કઠોળ પાક
ઘણુાં જ મહત્િ ધરાિે છે.
મગની ખેતીમાં જમીનની તૈયારી
• મગ ઉાંડા મૂળ ધરાિતો અને કઠોળ િગયનો પાક હોય તેના મુળમાાં રહેતા
રાઈઝોબીયમ પ્રકારના બેકટેરીયાને પૂરતા પ્રમાણમાાં હિા મળી રહે તે રીતે
જમીનમાાં ઉાંડી ખેડ કરિી. પાસ/કરબથી ઢેફા ભાાંગીને જમીનને ભરભરી
કરિી જરૂરી છે. જમીન તૈયારી કરતી િખતે હેકટરે 8 થી 10 ટન જેટલુાં
છાવણયુાં ગળવતયુાં ખાતર નાાંખિુાં. જેથી જમીનની પ્રત અને જમીનની ભેજ
સાંગ્રહ શવકતમાાં િધારો તેમજ જમીનની જૈવિક પ્રવિયામાાં સુધારો થાય.
મગની ખેતીમાં બીજ માવજત
• જમીન જન્ય અને બીજ જન્ય રોગોથી કુમળા છોડનુાં રક્ષણ કરિા માટે બીજને
િાિતા પહેલા થાયરમ, કેપ્ટાન કે બાવિસ્ટીનમાાંથી કોઈ એક ફુગનાશક દિાનો પટ
આપિો જોઈએ. પટઆપિા માટે 1 વક.ગ્રા. બીજ માટે 2 થી 3 ગ્રામ દિાનુાં પ્રમાણ
રાખિુાં.
• બીજને ફુગનાશક દિનો પટ આપ્યા બાદ રાઈઝોબીયમ અને પી.એસ.બી.
બેકટેરીયાની સાંખ્યા જમીનમાાં િધે અને તેનો લાભ પાકને અને આપણી જમીનને
મળે તે માટે બીજને િાિણીના એક કલાક પહેલા રાઈઝોવબયમ અને પી.એસ.બી.
કલ્ચરની માિજત આપિી. પટ આપિા માટે 250 ગ્રામ કલ્ચરનુાં એક પેકેટ 8 થી
10 વકલો વબયારણ માટે પૂરતુાં છે. કલ્ચરના પટ આપિા માટે 10 ટકા ગોળ/ખાાંડનુાં
દ્રાિણ (500મીલી પાણીમાાં 50 ગ્રામ ગોળ/ખાાંડ ઓગાળિી) બનાિી તેમાાં કલ્ચરનુાં
પેકેટ મીક્સ કરી બીજ પર બરાબર ચોટે તે રીતે માિજત આપિી. પટ આપેલ
બીજને છાાંયડામાાં રાખિુાં અને તરત જ િાિણી માટે ઉપયોગમાાં લેિુાં જોઈએ.
• મગની ખેતીનો વાવેતર સમય
• ચોમાસુાં મગનુાં િાિેતર િરસાદ પડે એટલે તરત જ 15 જુલાઈ સુધી જયારે
વશયાળુ મગનુાં િાિેતર 15 નિેબર સુધી તથા ઉનાળુ મગનુાં િાિેતર
વશયાળાની ઠાંડી પૂણય થતા તરત એટલે કે 15 ફેબ્રુઆરી થી 10 માચય દરમ્યાન
કરિાની ભલામણ છે.
• મગની ખેતીમાં વાવર્ી અંતર, બીજનો દર અને વાવર્ી
• મગની ખેતીમાાં િાિણી યોગ્ય જમીન તૈયાર થયા બાદ પાયાનુાં ખાતર
ચાસમાાં ઓયાય બાદ તેજ ચાસમાાં બીજને ઓરીને િાિેતર કરિુાં. િાિેતર કયાય
બાદ સમાર મારી ચાસ ઢાાંકી દેિા, તેમજ ઉનાળુ મગમાાં વપયત આપિા માટે
યોગ્ય લાંબાઈના કયારા િાિણી બાદ બનાિિા. મગનુાં િાિેતર બે લાઈન
િચ્ચે 30 થી 44 સે.મી. અને બે છોડ િચ્ચે 10 થી 15 સે.મી. જેટલુાં રાખી
રોપણી કરિી. એક હેકટરની િાિણી માટે 20 વક.ગ્રા બીજ (વિઘે 5 વકલો)
િાપરિુાં.
• મગના બીજનો ઉગાિો થયા બાદ જે જગ્યાએ ખાલા જણાય ત્યાાં તરત
બીજ િાિીને ખાલા પૂરિા, તેમજ જે જગ્યાએ િધારે છોડ ઉગ્યા હોય ત્યાાં
િાિણી બાદ 10 થી 15 વદિસે િધારાના છોડ ઉપાડી લઈ પારિણી કરિી
અને સપ્રમાણ છોડની સાંખ્યા જાળિિી
• મગની ખેતીમાં રાસાયનર્ક ખાતર
• કઠોળ પાકના મૂળ પર ગાંડીકાઓ બનતા તેમાાં રાઈઝોબીયમ બેકટેરીયા દ્વારા
હિામાાંનો નાઈટરોજન વસ્થર થિાનુાં ચાલુ થઈ જાય છે. આથી આ પાકને
નાઈટરોજન તત્િ આપિાની જરૂવરયાત રહેતી નથી. મગના શરૂઆતના
વિકાસ માટે પાયામાાં 20વકલો નાઈટરોજન તત્િ આપિુાં જોઈએ અને
ફોસ્ફરસની જરૂવરયાત પૂવતય કરિા માટે 40 વકલો ફોસ્ફરસ તત્િ પાયામાાં
આપિાની જરૂર રહે છે. આ માટે હેકટરે 88 વકલો ડી.એ.પી. (વિઘે 22 વકલો)
આપિાથી બાંને જરૂરી તત્િો મળી રહે છે. નાઈટરોજન અને ફોસ્ફરસની
લભ્યતા િધારિા માટે બીજને અનુિમે રાઈઝોબીમ અને ફોસ્ફટ
સોલ્યુબીલાઈજાંગ બેકટેરીયા (પી.એસ.બી.) કલ્ચરની માિજત આપિામાાં
આિે તો લાભ થાય છે.
• મગની ખેતીમાં નપયત વ્યવસ્થાપન
• મગના પાકમાાં િધુ ઉત્પાદન મેળિિા માટે મગના છોડમાાં ડાળીઓ ફૂટતી
િખતે, ફૂલ બેસિાની અિસ્થા અને શીાંગોમાાં દાણા ભરાય ત્યારે જમીનમાાં
ભેજની ખેંચ ન પડે તેની કાળજ રાખી પાકના વિકાસના આ તબકકે ખાસ
વપયત આપિાની કાળજ રાખિી. ઉનાળુ મગમાાં 3 થી 4 વપયત 15 થી 17
વદિસના અાંતરે આપિાથી િધુ ઉત્પાદન મળે છે.
• મગની ખેતીમાં નનંદર્ અને આંતર ખેડ
• પાક સાથે પાણી, પોષણ તત્િો તથા સૂયયપ્રકાશ માટે શરૂઆતથી જ હરીફાઈ કરતા
નકામા છોડને વનાંદણ કહેિાય છે. વનાંદણ એ એિા છોડ છે જે પાકની પહેલા ઉગી
જઈ પાકને આપિામાાં આિેલ ખાતર, પાણીનો ઉપયોગ કરી પાકની પહેલા િૃવધધ
પામે છે અને પાકના વિકાસને અિરોધે છે. એટલે મગના પાકને વનાંદણ મુકત
રાખિાથી પાકને જરૂરી પોષક તત્િો, પાણી અને સૂયયપ્રકાશ પૂરતા પ્રમાણમાાં મળી
રહે છે. તેમજ રોગ જિાતનો ઉપદ્રિ પણ ઓછો જોિા મળે છે. મગના પાકમાાં
શરૂઆતમાાં 1 થી 2 આાંતરખેડ અને હાથ િડે વનાંદણ કરી પાકને.
વનાંદણ મુકત રાખિો.
• જો સમયસર મજૂરોની સગિડ ન થઈ શકે તેમ હોય તો રાસાયવણક વનાંદણ નાશક
દિાનો ઉપયોગ કરી વનાંદણ વનયાંત્રણ કરિુાં જોઈએ. આ માટે મગની િાિણી પછી
તુરાંત (1 થી 2 વદિસમાાં) પેન્ડીવમથેલીન (સ્ટોમ્પ 55 મી.લી. 10 વલટર પાણી) વનાંદણ
નાશક દિા 1.5 વકલો પ્રવત હેકટર 500 લીટર પાણીમાાં ઓગાળી છાં ટકાિ કરિાથી
વનાંદણનુાં અસરકારક વનયાંત્રણ કરી શકાય છે. વનાંદણનાશક દિા િાપરતી િખતે
જમીનમાાં પુરતો ભેજ હોિો જોઈએ.
• પાક સંરક્ષર્ :
• જીવાત :
• આ પાકમાાં ફૂલ અિસ્થાની શરૂઆતનાાં સમયે ચુવસયા પ્રકારની જિાતો
જેિીકે મોલોમશી, સફેદ માખી કે લીલા તડતવડયાનો ઉપદ્રિ જોિા મળે છે.
આ માટે ડાઇમીથોએટ ૦.૦૩% અથિા ફોસ્ફામીડોન અથિા વમથાઈલ ઓ
ડીમેટોન ૦.૦૪% પ્રમાણે પાણીમાાં વમશ્રણ કરી છાં ટકાિ કરિો. ફોઝેલોન ૩૫
ઇ.સી. ૨૦ મી.લી. દિા ૧૦ લીટર પાણીમાાં મેળિી ૫૦ ટકા ફુલ
અિસ્થાએ છાં ટકાિ કરિો. ફેરોમેન ટરેપનો ઉપયોગ કરી નરફુદાાંનો નાશ કરી
િસ્તી ઘટાડી શકાય છે.
• રોગ :
• મગ સવહત મોટાભાગના પાકમાાં પચરાંગીયો રોગ જોિા મળે છે જે વિષાણુથી
થતો રોગ છે. જેને સફેદ માખી ફેલાિતી હોિાથી તેના વનયાંત્રણ ડાયવમથોયેટ
૧૦ મી.લી., ટરાયઝોફોસ ૨૦ મી.લી., વમથાઇલ ઓ વડમેટોન ૧૦ મી.લી. પૈકી
કોઇપણ એક કીટનાશક દિા ૧૦ લીટર પાણીમાાં ભેળિીને જરૂરીયાત મુજબ
િારાફરતી છાં ટકાિ કરિાથી સફેદમાખીનુાં અસરકારક વનયાંત્રણ જોિા મળે
છે. આ ઉપરાાંત ઘણીિાર ભૂકી છારો રોગ જોિા મળે છે. જેના વનયાંત્રણ માટે
૦.૧૫% િેટેબલ ગાંધક અથિા હેકઝાકોનાઝોલ ૦.૦૦૫ ટકા દ્રાિણને રોગની
શરૂઆતથી ત્રણ છાં ટકાિ દર ૧૫ વદિસના અાંતરે કરિાથી અસરકારક
વનયાંત્રણ મેળિી શકાય છે.
• મગની ખેતીમાં કાપર્ીનો યોગ્ય સમય અને તેનો સંગ્રત
• મગની જાત ધયાને લઈ મગની િીણી કે કાપણી કરિી જોઈએ. એકી સાથે
પાકી જતી જાતોને શીાંગો પાકી જતા કાળી થઈ દાણા કઠણ થતા કાપણી કરી
લેિી જોઈએ. જો મગના છોડને જમીનમાાં દબાિી લીલા પડિાશનો લાભ
લેિો હોય તો છોડમાાંથી પ્રથમ શીાંગો િીણી છોડને જમીનમાાં લોખાંડના હળ
દ્રારા દબાિી દેિા જોઈએ. શીાંગો કે છોડને િીણ્યા કાપ્યા બાદ 2 થી 3 વદિસ
ખળામાાં સુકિી દાણા છ
ુ ટા પાડિા માટે ટરેકટર કે થ્રેસરનો ઉપયોગ કરિો.
દાણા છ
ુ ટા પાડી સૂયય તાપમાાં સુકિીને સાંગ્રહ કરિો. ઘર િપરાશ માટે સાંગ્રહ
કરિા માટે મગને પીપમાાં કે ડબ્બામાાં ભરી ઉપર એકદમ જણી માટી (કલે) થી
ઢાાંકી લેિા. જરૂર પડે મગ ચોરણીથી ચાળી કાઢી લેિા ફરી માટીથી ઢાાંકી દેિા
જેથી કઠોળમાાં પડતી દાણાની જિાતો પડિાની શકયતા ઘણી ઘટી જાય છે.
મગને િેચાણ માટે લઈ જતા પહેલા બરાબર સાફ કરી ચારણીથી ચાળી જણા
મગ અલગ પાડી કોથળીમાાં પેક કરી િેચાણ માટે લઈ જિાથી િધુ વકાંમત મળે
છે.
• ઉત્પાદન :
• ઉનાળુ મગનુાં સરેરાશ ઉત્પાદન ૮૦૦થી ૧૦૦૦ કીલોગ્રામ/હેકટર જેટલુાં થાય
છે.

More Related Content

More from parmarsneha2

thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxthepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxparmarsneha2
 
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxthepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxparmarsneha2
 
pearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxpearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxparmarsneha2
 
sneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxsneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxparmarsneha2
 
sneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxsneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxparmarsneha2
 
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxparmarsneha2
 
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxમગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxparmarsneha2
 
Presentation (1).pptx
Presentation (1).pptxPresentation (1).pptx
Presentation (1).pptxparmarsneha2
 
Biochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxBiochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxparmarsneha2
 
LAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxLAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxparmarsneha2
 

More from parmarsneha2 (13)

thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxthepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
 
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxthepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
 
pearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxpearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptx
 
Presentation.pptx
Presentation.pptxPresentation.pptx
Presentation.pptx
 
sneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxsneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptx
 
sneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxsneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptx
 
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
 
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxમગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
 
Presentation (1).pptx
Presentation (1).pptxPresentation (1).pptx
Presentation (1).pptx
 
Biochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxBiochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptx
 
urvashi.pptx
urvashi.pptxurvashi.pptx
urvashi.pptx
 
biochem.pptx
biochem.pptxbiochem.pptx
biochem.pptx
 
LAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxLAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docx
 

મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.pptx

  • 1. મગની વૈજ્ઞાનનક ખેતી પધ્ધનત નવશે સંપૂર્ણ માનતતી
  • 2. મગની વૈજ્ઞાનનક ખેતી પધ્ધનત નવશે સંપૂર્ણ માનતતી • કઠોળ પાકોમાાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજાંદા ખોરાકમાાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. બાફીને, શાક બનાિીને કે ઉગાડીને શાક બનાિીને કે ફણગાિેલા મગ, મગની દાળ, મગની દાળ અને ચોખાની ખીચડી, મગની મીઠાઈ આમ વિવિધ સ્િરૂપે મગનો ખોરાકમાાં ઉપયોગ કરિામાાં આિે છે. અશકત અને માદા લોકોને શવકત અને પ્રોટીન પુરુ પાડિા માટે ડૉકટર મગનુાં પાણી કે બાફેલા મગ ખાિાની સલાહ આપે છે. મગએ સરળતાથી પાચન થઈ જાય તેિુાં કઠોળ છે. હાલમાાં મગનુાં િાિેતર સામાન્ય રીતે ચોમાસામાાં િધુ થાય છે. પરાંતુ વપયતની સગિડતા િધતા ઉનાળામાાં પણ મગનો પાક લેિામાાં આિે છે. આ ઉપરાાંત મગ જમીન સુધારક તરીકે પણ કાયય કરે છે તેને લીલા પડિાશના પાક તરીકે પણ ઉગાડી શકાય છે અથિા તો એક િખત શીાંગો િીણી છોડને જમીનમાાં દબાિી લીલો પડિાશ પણ કરી શકાય છે. આમ ટુાંકા ગાળાનો આ કઠોળ પાક ઘણુાં જ મહત્િ ધરાિે છે.
  • 3. મગની ખેતીમાં જમીનની તૈયારી • મગ ઉાંડા મૂળ ધરાિતો અને કઠોળ િગયનો પાક હોય તેના મુળમાાં રહેતા રાઈઝોબીયમ પ્રકારના બેકટેરીયાને પૂરતા પ્રમાણમાાં હિા મળી રહે તે રીતે જમીનમાાં ઉાંડી ખેડ કરિી. પાસ/કરબથી ઢેફા ભાાંગીને જમીનને ભરભરી કરિી જરૂરી છે. જમીન તૈયારી કરતી િખતે હેકટરે 8 થી 10 ટન જેટલુાં છાવણયુાં ગળવતયુાં ખાતર નાાંખિુાં. જેથી જમીનની પ્રત અને જમીનની ભેજ સાંગ્રહ શવકતમાાં િધારો તેમજ જમીનની જૈવિક પ્રવિયામાાં સુધારો થાય.
  • 4. મગની ખેતીમાં બીજ માવજત • જમીન જન્ય અને બીજ જન્ય રોગોથી કુમળા છોડનુાં રક્ષણ કરિા માટે બીજને િાિતા પહેલા થાયરમ, કેપ્ટાન કે બાવિસ્ટીનમાાંથી કોઈ એક ફુગનાશક દિાનો પટ આપિો જોઈએ. પટઆપિા માટે 1 વક.ગ્રા. બીજ માટે 2 થી 3 ગ્રામ દિાનુાં પ્રમાણ રાખિુાં. • બીજને ફુગનાશક દિનો પટ આપ્યા બાદ રાઈઝોબીયમ અને પી.એસ.બી. બેકટેરીયાની સાંખ્યા જમીનમાાં િધે અને તેનો લાભ પાકને અને આપણી જમીનને મળે તે માટે બીજને િાિણીના એક કલાક પહેલા રાઈઝોવબયમ અને પી.એસ.બી. કલ્ચરની માિજત આપિી. પટ આપિા માટે 250 ગ્રામ કલ્ચરનુાં એક પેકેટ 8 થી 10 વકલો વબયારણ માટે પૂરતુાં છે. કલ્ચરના પટ આપિા માટે 10 ટકા ગોળ/ખાાંડનુાં દ્રાિણ (500મીલી પાણીમાાં 50 ગ્રામ ગોળ/ખાાંડ ઓગાળિી) બનાિી તેમાાં કલ્ચરનુાં પેકેટ મીક્સ કરી બીજ પર બરાબર ચોટે તે રીતે માિજત આપિી. પટ આપેલ બીજને છાાંયડામાાં રાખિુાં અને તરત જ િાિણી માટે ઉપયોગમાાં લેિુાં જોઈએ.
  • 5. • મગની ખેતીનો વાવેતર સમય • ચોમાસુાં મગનુાં િાિેતર િરસાદ પડે એટલે તરત જ 15 જુલાઈ સુધી જયારે વશયાળુ મગનુાં િાિેતર 15 નિેબર સુધી તથા ઉનાળુ મગનુાં િાિેતર વશયાળાની ઠાંડી પૂણય થતા તરત એટલે કે 15 ફેબ્રુઆરી થી 10 માચય દરમ્યાન કરિાની ભલામણ છે.
  • 6. • મગની ખેતીમાં વાવર્ી અંતર, બીજનો દર અને વાવર્ી • મગની ખેતીમાાં િાિણી યોગ્ય જમીન તૈયાર થયા બાદ પાયાનુાં ખાતર ચાસમાાં ઓયાય બાદ તેજ ચાસમાાં બીજને ઓરીને િાિેતર કરિુાં. િાિેતર કયાય બાદ સમાર મારી ચાસ ઢાાંકી દેિા, તેમજ ઉનાળુ મગમાાં વપયત આપિા માટે યોગ્ય લાંબાઈના કયારા િાિણી બાદ બનાિિા. મગનુાં િાિેતર બે લાઈન િચ્ચે 30 થી 44 સે.મી. અને બે છોડ િચ્ચે 10 થી 15 સે.મી. જેટલુાં રાખી રોપણી કરિી. એક હેકટરની િાિણી માટે 20 વક.ગ્રા બીજ (વિઘે 5 વકલો) િાપરિુાં. • મગના બીજનો ઉગાિો થયા બાદ જે જગ્યાએ ખાલા જણાય ત્યાાં તરત બીજ િાિીને ખાલા પૂરિા, તેમજ જે જગ્યાએ િધારે છોડ ઉગ્યા હોય ત્યાાં િાિણી બાદ 10 થી 15 વદિસે િધારાના છોડ ઉપાડી લઈ પારિણી કરિી અને સપ્રમાણ છોડની સાંખ્યા જાળિિી
  • 7. • મગની ખેતીમાં રાસાયનર્ક ખાતર • કઠોળ પાકના મૂળ પર ગાંડીકાઓ બનતા તેમાાં રાઈઝોબીયમ બેકટેરીયા દ્વારા હિામાાંનો નાઈટરોજન વસ્થર થિાનુાં ચાલુ થઈ જાય છે. આથી આ પાકને નાઈટરોજન તત્િ આપિાની જરૂવરયાત રહેતી નથી. મગના શરૂઆતના વિકાસ માટે પાયામાાં 20વકલો નાઈટરોજન તત્િ આપિુાં જોઈએ અને ફોસ્ફરસની જરૂવરયાત પૂવતય કરિા માટે 40 વકલો ફોસ્ફરસ તત્િ પાયામાાં આપિાની જરૂર રહે છે. આ માટે હેકટરે 88 વકલો ડી.એ.પી. (વિઘે 22 વકલો) આપિાથી બાંને જરૂરી તત્િો મળી રહે છે. નાઈટરોજન અને ફોસ્ફરસની લભ્યતા િધારિા માટે બીજને અનુિમે રાઈઝોબીમ અને ફોસ્ફટ સોલ્યુબીલાઈજાંગ બેકટેરીયા (પી.એસ.બી.) કલ્ચરની માિજત આપિામાાં આિે તો લાભ થાય છે.
  • 8. • મગની ખેતીમાં નપયત વ્યવસ્થાપન • મગના પાકમાાં િધુ ઉત્પાદન મેળિિા માટે મગના છોડમાાં ડાળીઓ ફૂટતી િખતે, ફૂલ બેસિાની અિસ્થા અને શીાંગોમાાં દાણા ભરાય ત્યારે જમીનમાાં ભેજની ખેંચ ન પડે તેની કાળજ રાખી પાકના વિકાસના આ તબકકે ખાસ વપયત આપિાની કાળજ રાખિી. ઉનાળુ મગમાાં 3 થી 4 વપયત 15 થી 17 વદિસના અાંતરે આપિાથી િધુ ઉત્પાદન મળે છે.
  • 9. • મગની ખેતીમાં નનંદર્ અને આંતર ખેડ • પાક સાથે પાણી, પોષણ તત્િો તથા સૂયયપ્રકાશ માટે શરૂઆતથી જ હરીફાઈ કરતા નકામા છોડને વનાંદણ કહેિાય છે. વનાંદણ એ એિા છોડ છે જે પાકની પહેલા ઉગી જઈ પાકને આપિામાાં આિેલ ખાતર, પાણીનો ઉપયોગ કરી પાકની પહેલા િૃવધધ પામે છે અને પાકના વિકાસને અિરોધે છે. એટલે મગના પાકને વનાંદણ મુકત રાખિાથી પાકને જરૂરી પોષક તત્િો, પાણી અને સૂયયપ્રકાશ પૂરતા પ્રમાણમાાં મળી રહે છે. તેમજ રોગ જિાતનો ઉપદ્રિ પણ ઓછો જોિા મળે છે. મગના પાકમાાં શરૂઆતમાાં 1 થી 2 આાંતરખેડ અને હાથ િડે વનાંદણ કરી પાકને. વનાંદણ મુકત રાખિો. • જો સમયસર મજૂરોની સગિડ ન થઈ શકે તેમ હોય તો રાસાયવણક વનાંદણ નાશક દિાનો ઉપયોગ કરી વનાંદણ વનયાંત્રણ કરિુાં જોઈએ. આ માટે મગની િાિણી પછી તુરાંત (1 થી 2 વદિસમાાં) પેન્ડીવમથેલીન (સ્ટોમ્પ 55 મી.લી. 10 વલટર પાણી) વનાંદણ નાશક દિા 1.5 વકલો પ્રવત હેકટર 500 લીટર પાણીમાાં ઓગાળી છાં ટકાિ કરિાથી વનાંદણનુાં અસરકારક વનયાંત્રણ કરી શકાય છે. વનાંદણનાશક દિા િાપરતી િખતે જમીનમાાં પુરતો ભેજ હોિો જોઈએ.
  • 10. • પાક સંરક્ષર્ : • જીવાત : • આ પાકમાાં ફૂલ અિસ્થાની શરૂઆતનાાં સમયે ચુવસયા પ્રકારની જિાતો જેિીકે મોલોમશી, સફેદ માખી કે લીલા તડતવડયાનો ઉપદ્રિ જોિા મળે છે. આ માટે ડાઇમીથોએટ ૦.૦૩% અથિા ફોસ્ફામીડોન અથિા વમથાઈલ ઓ ડીમેટોન ૦.૦૪% પ્રમાણે પાણીમાાં વમશ્રણ કરી છાં ટકાિ કરિો. ફોઝેલોન ૩૫ ઇ.સી. ૨૦ મી.લી. દિા ૧૦ લીટર પાણીમાાં મેળિી ૫૦ ટકા ફુલ અિસ્થાએ છાં ટકાિ કરિો. ફેરોમેન ટરેપનો ઉપયોગ કરી નરફુદાાંનો નાશ કરી િસ્તી ઘટાડી શકાય છે.
  • 11. • રોગ : • મગ સવહત મોટાભાગના પાકમાાં પચરાંગીયો રોગ જોિા મળે છે જે વિષાણુથી થતો રોગ છે. જેને સફેદ માખી ફેલાિતી હોિાથી તેના વનયાંત્રણ ડાયવમથોયેટ ૧૦ મી.લી., ટરાયઝોફોસ ૨૦ મી.લી., વમથાઇલ ઓ વડમેટોન ૧૦ મી.લી. પૈકી કોઇપણ એક કીટનાશક દિા ૧૦ લીટર પાણીમાાં ભેળિીને જરૂરીયાત મુજબ િારાફરતી છાં ટકાિ કરિાથી સફેદમાખીનુાં અસરકારક વનયાંત્રણ જોિા મળે છે. આ ઉપરાાંત ઘણીિાર ભૂકી છારો રોગ જોિા મળે છે. જેના વનયાંત્રણ માટે ૦.૧૫% િેટેબલ ગાંધક અથિા હેકઝાકોનાઝોલ ૦.૦૦૫ ટકા દ્રાિણને રોગની શરૂઆતથી ત્રણ છાં ટકાિ દર ૧૫ વદિસના અાંતરે કરિાથી અસરકારક વનયાંત્રણ મેળિી શકાય છે.
  • 12. • મગની ખેતીમાં કાપર્ીનો યોગ્ય સમય અને તેનો સંગ્રત • મગની જાત ધયાને લઈ મગની િીણી કે કાપણી કરિી જોઈએ. એકી સાથે પાકી જતી જાતોને શીાંગો પાકી જતા કાળી થઈ દાણા કઠણ થતા કાપણી કરી લેિી જોઈએ. જો મગના છોડને જમીનમાાં દબાિી લીલા પડિાશનો લાભ લેિો હોય તો છોડમાાંથી પ્રથમ શીાંગો િીણી છોડને જમીનમાાં લોખાંડના હળ દ્રારા દબાિી દેિા જોઈએ. શીાંગો કે છોડને િીણ્યા કાપ્યા બાદ 2 થી 3 વદિસ ખળામાાં સુકિી દાણા છ ુ ટા પાડિા માટે ટરેકટર કે થ્રેસરનો ઉપયોગ કરિો. દાણા છ ુ ટા પાડી સૂયય તાપમાાં સુકિીને સાંગ્રહ કરિો. ઘર િપરાશ માટે સાંગ્રહ કરિા માટે મગને પીપમાાં કે ડબ્બામાાં ભરી ઉપર એકદમ જણી માટી (કલે) થી ઢાાંકી લેિા. જરૂર પડે મગ ચોરણીથી ચાળી કાઢી લેિા ફરી માટીથી ઢાાંકી દેિા જેથી કઠોળમાાં પડતી દાણાની જિાતો પડિાની શકયતા ઘણી ઘટી જાય છે. મગને િેચાણ માટે લઈ જતા પહેલા બરાબર સાફ કરી ચારણીથી ચાળી જણા મગ અલગ પાડી કોથળીમાાં પેક કરી િેચાણ માટે લઈ જિાથી િધુ વકાંમત મળે છે.
  • 13. • ઉત્પાદન : • ઉનાળુ મગનુાં સરેરાશ ઉત્પાદન ૮૦૦થી ૧૦૦૦ કીલોગ્રામ/હેકટર જેટલુાં થાય છે.