SlideShare a Scribd company logo
1 of 10
અડદની વૈજ્ઞાનનક ખેતી
• અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. આને અુંગ્રેજીમાું
બ્લેક ગ્રામ અથવા બ્લેક લેન્ટીલ નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી
એક્ષશયામા ઉગાડવામાું આવે છે. અડદનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન
સમયથી ભારતમાું અડદ ખવાતા આવ્યા છે. અડદની ખેતી ચોમાસા અને
ઉનાળામાું થઇ શકે છે. કઠોળ એ મોટાભાગના ભારતીય લોકોના રોજીુંદા
ખોરાકનું પાયાનું ઘટક છે. કઠોળના વૈક્ષિક ઉત્પાદનમાું ૨૪ ટકાના યોગદાન
સાથે આપણો દેશ મોખરે છે. તેમ છતાું ભારત દેશ દક્ષનયામાું સૌથી વધ
વપરાશકતાા તથા આયાતકતાા દેશ તરીકે પણ પ્રથમ છે. ભારતમાું અગત્યના
ચોમાસ કઠોળ પાક તરીકે તવર, મગ અને અડદનું વાવેતર થાય છે જેમનો કલ
કઠોળ પાકોના ઉત્પાદનમાું અનક્રમે 15, 7 તથા 7 ટકા ક્ષિસ્સો છે.
અડદ ભારતમાું વાવેતર કરવામાું આવતા પાકોમાું સૌથી પ્રાચીન પાક છે.
શાસ્ત્રો અનસાર અડદનું વાવેતર ઇ.સ. 2200 વર્ા પૂવેથી થાય છે. અડદ કઠોળ
વગાનો અગત્યનો પાક િોવાથી તેના મૂળ ઉપરની ગાુંઠોમાું સૂક્ષ્મ જીવાણુંઓ
િવામાુંના નાઇટરોજનને એકત્ર કરી જમીનને ફળદ્રપ બનાવે છે
• જમીનની પસંદગી અને તૈયારી
• ગોરાડું તેમજ ડાુંગરની ક્યારાની જમીન કે જેમાું સેન્રીયતત્વ વધારે િોય તેવી
જમીન અડદનાું પાકને વધ માફક આવે છે. ખબ જ રેતાળ અને જેનો પી.એચ.
આુંક ઉુંચો િોય તેમજ કૃમીનો ઉપરવ િોય તેવી જમીનમાું અડદનો પાક સારો
થતો નથી.
• અડદનું (Black Gram) સારું ઉત્પાદન લેવા માટે ૧૦ ટન સારું કોિવાયેલું
છણીયું ખાતર જમીનમાું મીશ્ર કરવું જેથી જમીનની ફળદ્રપતામાું સધારો થાય
સાથે ભેજ સુંગ્રિ શક્ષિ અને ઉત્પાદન વધે.
• જાતોની પસંદગી
• ચોમાસ અડદની જાત: ગજરાત અડદ-૧, ટી-૯,ટી.પી.યું-૪
• ઉનાળું અડદની જાત: ગજરાત અડદ-૧, ટી-૯
• બીયારણ દર અને બીજ માવજત
• એક િેક્ટર જમીનમાું વાવણીયાથી ઓરીને વાવેતર કરવા ૧૫ થી ૨૦ ક્ષક.
જયારે પુંખીને વાવણી કરવા ૨૦ થી ૨૫ ક્ષક. ક્ષબયારણની જરૂર પડે છે. જમીન
અને બીજજન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ ક્ષવસ્તારમાું છોડની પૂરતી
સુંખ્યા જાણવવા બીજને થાયરમ અથવા કાબાનડેઝીમ ફગનાશક દવાનો ૩
ગ્રામ પ્રક્ષત ક્ષકલો પ્રમાણે પટ આપવો.
• બીયારણને રાઇઝોક્ષબયમ કલ્ચરનો પટ આપવો. કઠોળ પાકના મૂલમાું વાવણા
પછી ૨૦ થી ૨૫ ક્ષદવસે રાઇઝોબીયમ જીવાણું રારા મૂળચુંક્ષડકાઓ બનવાની
શરૂઆત થાય છે. આ ગુંક્ષડકાઓ રારા િવામાું રિેલ નાઇટરોજનનું છોડનાું
ખોરાક માટે રાઇઝોક્ષબયમ જીવાણું મારફત રૂપાુંતર અને સ્થાક્ષયકરણ થાય છે
પક્ષરણામે છોડની વૃક્ષધધ અને ક્ષવકાસમાું નોુંધપાત્ર વધારો થાય છે. બીજ વાવતા
પિેલાું ૮ ક્ષક. બીયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઇઝોક્ષબયમ કલ્ચરનો પટ આપવો.
• વાવેતર સમય
• ચોમાસું અડદનું દક્ષિણ ગજરાતમાું જન-જલાઇ માસમાું તા. ૧૫ સધીમાું
વાવેતર કરવું. ઉનાળું અડદનું વાવેતર ૧૫ ફેબ્રઆરી થી ૧૫ માચા સધીનાું
સમયગાળા દરમ્યાન કરવાથી વધ ઉત્પાદન મળે છે.
• વાવેતર અંતર
• અડદનું (Black Gram) વાવેતર બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી રાખી કરવી.
વધ ઉત્પાદન મેળવવા માટે એકમ ક્ષવસ્તારમાું છોડની સુંખ્યા જળવાઇ એ
ખબ જ અગત્યનું છે. બીજનો ઉગાવ થયા બાદ જ્ાું ખાલી પડેલ િોય તો
બીજ વાવીને ખાલા પરવા અને જયા વધ છોડ િોય તો ૧૦ થી ૧૨ ક્ષદવસમાું
પારવણી કરી બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી. અુંતર રાખવું.
• ખાતર વ્યવસ્થાપન
• અડદ માું વાવણી સમયે પાયાનાું ખાતર તરીકે િેક્ટર દીઠ ૨૦ ક્ષક.
નાઈટરોજન(યરીયા રૂપે ૪૪ ક્ષક.) અને ૪૦ ક્ષક ફોસ્ફરસ (સીુંગલ સપર ફોસ્ફટ
રૂપે ૨૫૦ ક્ષક. અથવા ડી.એ.પી. રૂપે ૮૭ ક્ષક.) બીજ વાવણી પિેલા ચાસમાું
ઓરીને આપવું. તદઉપરાુંત ૨૦ ક્ષક.સલ્ફર પ્રક્ષત િેક્ટરે આપવાથી
ઉત્પાદનની સાથે પ્રોટીનનૂ પ્રમાણ વધવાથી ઉત્પાદનની ગણવત્તામાું
સધારો થાય છે.મગનાું મૂળમાું રાઇઝોક્ષબયમની પ્રવૃક્ષત થતી િોવાથી છોડ
પોતે િવામાન નાઈટરોજન વાપરવાની શક્ષિ મેળવી લે છે જેથી મગને પક્ષતા
ખાતરની જરૂરીયાત રિેતી નથી.
• નપયત વ્યવસ્થાપન
• ચોમાસામાું મોટે ભાગે ક્ષપયતની જરૂર પડતી નથી પણ જો વરસાદ ખેચાય
અને ક્ષપયતની સગવડ િોય તો જરૂર મજબ િલક ક્ષપયત કરવું. ઉનાળ
અડદને વાવણી કરી પ્રથમ ક્ષપયત કરવું, ત્યાર બાદ બીજ ક્ષપયત ૨૫ થી ૩૦
ક્ષદવસે ફલ આવવાની શરૂઆત થાય પછી આપવ. ફલ આવવાની શરૂઆત
પિેલા વધ પડતો ભેજ અને નાઇટરોજનની વધારે લભ્યતા છોડની એકલી
વાનસ્પક્ષતક વૃક્ષધધ કરે છે. જમીન િલકી િોય તો ૨૦ ક્ષદવસે ક્ષપયત આપવ
અને ત્યાર પછી ૧૦ થી ૧૫ ક્ષદવસનાું અુંતરે ૩ થી ૪ ક્ષપયતની જરૂર પડે છે.
મગનાું પાકને ડાળી ફટવાની અવસ્થાએ,ફલ અવસ્થામાું અને ક્ષશુંગોમાું દાણા
ભરાવવાની અવસ્થાએ ક્ષપયત અવશ્ય આપવું.
• આંતરપાક
• અડદના પાકને તવેર, મકાઈ, બાજરી અને કપાસના પાકની સાથે લઈ શકાય છે.
• તુવેર સાથે અડદ
• તવેરનું 75 કે 120 સે.મી.ના અુંતરે વાવેતર કરી તવરની બે િાર વચ્ચે અડદની વિેલી પાકતી જાતની
િાર કરવી જોઈએ.
• મકાઇ સાથે અડદ
• 30 સે.મી.ના અુંતરે મકાઇની બે જોક્ષડયા િારો સાથે 60 સે.મી.ની પાટલીમાું અડદ ટી-9 જાતનું
વાવેતર કરી શકાય છે.
• બાજરી અને અડદ
• 3 ક્ષકલો બાજરી, 4 ક્ષકલો અડદ પ્રક્ષત િેક્ટરે ક્ષમશ્ર કરી વાવવાથી વધ ઉત્પાદન તેમજ વળતર મેળવી
શકાય છે.
• અડદને કપાસ સાથે આુંતર પાક તરીકે વાવણી કરવામાું આવે છે. કપાસના બે ચાસ વચ્ચે ત્રણથી
ચાર ચાસ અડદના વાવવામાું આવે છે, જયારે તવર સાથે આુંતર પાક તરીકે બે િાર વચ્ચે અડદ કરી
આુંતર પાક લઇ શકાય છે. આમ કરવાથી તવરના ઉત્પાદનમાું ઘટાડો થયા ક્ષસવાય 2 થી 3 ક્ષકવન્ટલ
અડદનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે.
•
• રોગ નનયંત્રણ
• ભૂકી છારો રોગની શરૂઆત થયેથી 0.0015 ટકા વેટેબલ ગુંધક અથવા
કાબેન્ડાઝીમ 0.025 ટકાના રાવણના 12 ક્ષદવસના અુંતરે છું ટકાવ કરવો.
પાનના ટપકાના રોગની શરૂ થયેથી 0.005 ટકા િેકસાકોનાઝોલ અથવા
કાબેન્ડાઝીમ 0.025 ટકાના રાવણના 12 ક્ષદવસના અુંતરે છું ટકાવ કરવો.
• નનંદણ નનયંત્રણ
• છોડની વૃક્ષધધ અને ક્ષવકાસ માટે જમીનમાું રિેલ જરૂરી પોર્ક તત્વો, ભેજ,
િવામાું રિેલ નાઇટરોજન, પ્રાણવાય, અુંગારવાય અને પ્રકાશનું ક્ષનદામણ દ્વારા
ક્ષબનજરૂરી શોર્ણ ન થાય તે માટે પાકને પ્રથમ ૩૦ ક્ષદવસ સધી નીુંદણ મિ
રાખવો જોઇએ.મગમાું એક આુંતરખેડ કરી એક થી બે નીુંદામણ મજરો દ્વારા
કરાવવાું. મજરોની અછત િોય ત્યારે િેક્ટરે ૧.૨૫ ક્ષક.ગ્રામ પેન્ડીમીથાલીન
(સ્ટોમ્પ) ૩.૩ લી નીુંદામણનાશક દવા વાવેતર કયાા પછી અને બીજનાું
ઉગાવા પિેલાું ૫૦૦ લી. પાણામાું ઓગાળી છું ટકાવ કરવાથી નીુંદણ ક્ષનયુંત્રણ
સારી રીતે થઇ શકે છે.
• કાપણી
• અડદનાું પાકમાું છોડ પર મોટા ભાગની ક્ષશુંગો પાકીને અધા સકાયેલ જણાય
ત્યારે સવારનાું સમયમાું પાકી ક્ષશુંગોની એક થી બે વીણી કરવી. બધી ક્ષશુંગો
એક શાથે પાકી જાય તેમ િોય તો છોડની કાપણી કરી ખેતરમાું પાથરી દઇ
સકવી ખળમાું અથવા બ્રેશરથી મગનાું દાળા છટા પાડવા.

More Related Content

More from parmarsneha2 (13)

thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptxthepowerofwords-140106223159-phpapp01 (1).pptx
thepowerofwords-140106223159-phpapp01 (1).pptx
 
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptxthepowerofwords-120713105103-phpapp01 (1).pptx
thepowerofwords-120713105103-phpapp01 (1).pptx
 
pearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptxpearl millet presentation 1.pptx
pearl millet presentation 1.pptx
 
Presentation.pptx
Presentation.pptxPresentation.pptx
Presentation.pptx
 
sneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptxsneha parmar - plant breeding presentation.pptx
sneha parmar - plant breeding presentation.pptx
 
sneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptxsneha parmar SST presentation.pptx
sneha parmar SST presentation.pptx
 
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptxppvfra-150613132738-lva1-app6891 (1).pptx
ppvfra-150613132738-lva1-app6891 (1).pptx
 
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptxમગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
મગફળીની ખેતી કરવા માટેની આધુનિક પદ્ધતિ.pptx
 
Presentation (1).pptx
Presentation (1).pptxPresentation (1).pptx
Presentation (1).pptx
 
Biochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptxBiochemical-test-for-genetic-purity.pptx
Biochemical-test-for-genetic-purity.pptx
 
urvashi.pptx
urvashi.pptxurvashi.pptx
urvashi.pptx
 
biochem.pptx
biochem.pptxbiochem.pptx
biochem.pptx
 
LAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docxLAYOUT OF RBD.docx
LAYOUT OF RBD.docx
 

અડદની વૈજ્ઞાનિક ખેતી.pptx

  • 2. • અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. આને અુંગ્રેજીમાું બ્લેક ગ્રામ અથવા બ્લેક લેન્ટીલ નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એક્ષશયામા ઉગાડવામાું આવે છે. અડદનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાું અડદ ખવાતા આવ્યા છે. અડદની ખેતી ચોમાસા અને ઉનાળામાું થઇ શકે છે. કઠોળ એ મોટાભાગના ભારતીય લોકોના રોજીુંદા ખોરાકનું પાયાનું ઘટક છે. કઠોળના વૈક્ષિક ઉત્પાદનમાું ૨૪ ટકાના યોગદાન સાથે આપણો દેશ મોખરે છે. તેમ છતાું ભારત દેશ દક્ષનયામાું સૌથી વધ વપરાશકતાા તથા આયાતકતાા દેશ તરીકે પણ પ્રથમ છે. ભારતમાું અગત્યના ચોમાસ કઠોળ પાક તરીકે તવર, મગ અને અડદનું વાવેતર થાય છે જેમનો કલ કઠોળ પાકોના ઉત્પાદનમાું અનક્રમે 15, 7 તથા 7 ટકા ક્ષિસ્સો છે. અડદ ભારતમાું વાવેતર કરવામાું આવતા પાકોમાું સૌથી પ્રાચીન પાક છે. શાસ્ત્રો અનસાર અડદનું વાવેતર ઇ.સ. 2200 વર્ા પૂવેથી થાય છે. અડદ કઠોળ વગાનો અગત્યનો પાક િોવાથી તેના મૂળ ઉપરની ગાુંઠોમાું સૂક્ષ્મ જીવાણુંઓ િવામાુંના નાઇટરોજનને એકત્ર કરી જમીનને ફળદ્રપ બનાવે છે
  • 3. • જમીનની પસંદગી અને તૈયારી • ગોરાડું તેમજ ડાુંગરની ક્યારાની જમીન કે જેમાું સેન્રીયતત્વ વધારે િોય તેવી જમીન અડદનાું પાકને વધ માફક આવે છે. ખબ જ રેતાળ અને જેનો પી.એચ. આુંક ઉુંચો િોય તેમજ કૃમીનો ઉપરવ િોય તેવી જમીનમાું અડદનો પાક સારો થતો નથી. • અડદનું (Black Gram) સારું ઉત્પાદન લેવા માટે ૧૦ ટન સારું કોિવાયેલું છણીયું ખાતર જમીનમાું મીશ્ર કરવું જેથી જમીનની ફળદ્રપતામાું સધારો થાય સાથે ભેજ સુંગ્રિ શક્ષિ અને ઉત્પાદન વધે. • જાતોની પસંદગી • ચોમાસ અડદની જાત: ગજરાત અડદ-૧, ટી-૯,ટી.પી.યું-૪ • ઉનાળું અડદની જાત: ગજરાત અડદ-૧, ટી-૯
  • 4. • બીયારણ દર અને બીજ માવજત • એક િેક્ટર જમીનમાું વાવણીયાથી ઓરીને વાવેતર કરવા ૧૫ થી ૨૦ ક્ષક. જયારે પુંખીને વાવણી કરવા ૨૦ થી ૨૫ ક્ષક. ક્ષબયારણની જરૂર પડે છે. જમીન અને બીજજન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ ક્ષવસ્તારમાું છોડની પૂરતી સુંખ્યા જાણવવા બીજને થાયરમ અથવા કાબાનડેઝીમ ફગનાશક દવાનો ૩ ગ્રામ પ્રક્ષત ક્ષકલો પ્રમાણે પટ આપવો. • બીયારણને રાઇઝોક્ષબયમ કલ્ચરનો પટ આપવો. કઠોળ પાકના મૂલમાું વાવણા પછી ૨૦ થી ૨૫ ક્ષદવસે રાઇઝોબીયમ જીવાણું રારા મૂળચુંક્ષડકાઓ બનવાની શરૂઆત થાય છે. આ ગુંક્ષડકાઓ રારા િવામાું રિેલ નાઇટરોજનનું છોડનાું ખોરાક માટે રાઇઝોક્ષબયમ જીવાણું મારફત રૂપાુંતર અને સ્થાક્ષયકરણ થાય છે પક્ષરણામે છોડની વૃક્ષધધ અને ક્ષવકાસમાું નોુંધપાત્ર વધારો થાય છે. બીજ વાવતા પિેલાું ૮ ક્ષક. બીયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઇઝોક્ષબયમ કલ્ચરનો પટ આપવો.
  • 5. • વાવેતર સમય • ચોમાસું અડદનું દક્ષિણ ગજરાતમાું જન-જલાઇ માસમાું તા. ૧૫ સધીમાું વાવેતર કરવું. ઉનાળું અડદનું વાવેતર ૧૫ ફેબ્રઆરી થી ૧૫ માચા સધીનાું સમયગાળા દરમ્યાન કરવાથી વધ ઉત્પાદન મળે છે. • વાવેતર અંતર • અડદનું (Black Gram) વાવેતર બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી રાખી કરવી. વધ ઉત્પાદન મેળવવા માટે એકમ ક્ષવસ્તારમાું છોડની સુંખ્યા જળવાઇ એ ખબ જ અગત્યનું છે. બીજનો ઉગાવ થયા બાદ જ્ાું ખાલી પડેલ િોય તો બીજ વાવીને ખાલા પરવા અને જયા વધ છોડ િોય તો ૧૦ થી ૧૨ ક્ષદવસમાું પારવણી કરી બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી. અુંતર રાખવું.
  • 6. • ખાતર વ્યવસ્થાપન • અડદ માું વાવણી સમયે પાયાનાું ખાતર તરીકે િેક્ટર દીઠ ૨૦ ક્ષક. નાઈટરોજન(યરીયા રૂપે ૪૪ ક્ષક.) અને ૪૦ ક્ષક ફોસ્ફરસ (સીુંગલ સપર ફોસ્ફટ રૂપે ૨૫૦ ક્ષક. અથવા ડી.એ.પી. રૂપે ૮૭ ક્ષક.) બીજ વાવણી પિેલા ચાસમાું ઓરીને આપવું. તદઉપરાુંત ૨૦ ક્ષક.સલ્ફર પ્રક્ષત િેક્ટરે આપવાથી ઉત્પાદનની સાથે પ્રોટીનનૂ પ્રમાણ વધવાથી ઉત્પાદનની ગણવત્તામાું સધારો થાય છે.મગનાું મૂળમાું રાઇઝોક્ષબયમની પ્રવૃક્ષત થતી િોવાથી છોડ પોતે િવામાન નાઈટરોજન વાપરવાની શક્ષિ મેળવી લે છે જેથી મગને પક્ષતા ખાતરની જરૂરીયાત રિેતી નથી.
  • 7. • નપયત વ્યવસ્થાપન • ચોમાસામાું મોટે ભાગે ક્ષપયતની જરૂર પડતી નથી પણ જો વરસાદ ખેચાય અને ક્ષપયતની સગવડ િોય તો જરૂર મજબ િલક ક્ષપયત કરવું. ઉનાળ અડદને વાવણી કરી પ્રથમ ક્ષપયત કરવું, ત્યાર બાદ બીજ ક્ષપયત ૨૫ થી ૩૦ ક્ષદવસે ફલ આવવાની શરૂઆત થાય પછી આપવ. ફલ આવવાની શરૂઆત પિેલા વધ પડતો ભેજ અને નાઇટરોજનની વધારે લભ્યતા છોડની એકલી વાનસ્પક્ષતક વૃક્ષધધ કરે છે. જમીન િલકી િોય તો ૨૦ ક્ષદવસે ક્ષપયત આપવ અને ત્યાર પછી ૧૦ થી ૧૫ ક્ષદવસનાું અુંતરે ૩ થી ૪ ક્ષપયતની જરૂર પડે છે. મગનાું પાકને ડાળી ફટવાની અવસ્થાએ,ફલ અવસ્થામાું અને ક્ષશુંગોમાું દાણા ભરાવવાની અવસ્થાએ ક્ષપયત અવશ્ય આપવું.
  • 8. • આંતરપાક • અડદના પાકને તવેર, મકાઈ, બાજરી અને કપાસના પાકની સાથે લઈ શકાય છે. • તુવેર સાથે અડદ • તવેરનું 75 કે 120 સે.મી.ના અુંતરે વાવેતર કરી તવરની બે િાર વચ્ચે અડદની વિેલી પાકતી જાતની િાર કરવી જોઈએ. • મકાઇ સાથે અડદ • 30 સે.મી.ના અુંતરે મકાઇની બે જોક્ષડયા િારો સાથે 60 સે.મી.ની પાટલીમાું અડદ ટી-9 જાતનું વાવેતર કરી શકાય છે. • બાજરી અને અડદ • 3 ક્ષકલો બાજરી, 4 ક્ષકલો અડદ પ્રક્ષત િેક્ટરે ક્ષમશ્ર કરી વાવવાથી વધ ઉત્પાદન તેમજ વળતર મેળવી શકાય છે. • અડદને કપાસ સાથે આુંતર પાક તરીકે વાવણી કરવામાું આવે છે. કપાસના બે ચાસ વચ્ચે ત્રણથી ચાર ચાસ અડદના વાવવામાું આવે છે, જયારે તવર સાથે આુંતર પાક તરીકે બે િાર વચ્ચે અડદ કરી આુંતર પાક લઇ શકાય છે. આમ કરવાથી તવરના ઉત્પાદનમાું ઘટાડો થયા ક્ષસવાય 2 થી 3 ક્ષકવન્ટલ અડદનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે. •
  • 9. • રોગ નનયંત્રણ • ભૂકી છારો રોગની શરૂઆત થયેથી 0.0015 ટકા વેટેબલ ગુંધક અથવા કાબેન્ડાઝીમ 0.025 ટકાના રાવણના 12 ક્ષદવસના અુંતરે છું ટકાવ કરવો. પાનના ટપકાના રોગની શરૂ થયેથી 0.005 ટકા િેકસાકોનાઝોલ અથવા કાબેન્ડાઝીમ 0.025 ટકાના રાવણના 12 ક્ષદવસના અુંતરે છું ટકાવ કરવો.
  • 10. • નનંદણ નનયંત્રણ • છોડની વૃક્ષધધ અને ક્ષવકાસ માટે જમીનમાું રિેલ જરૂરી પોર્ક તત્વો, ભેજ, િવામાું રિેલ નાઇટરોજન, પ્રાણવાય, અુંગારવાય અને પ્રકાશનું ક્ષનદામણ દ્વારા ક્ષબનજરૂરી શોર્ણ ન થાય તે માટે પાકને પ્રથમ ૩૦ ક્ષદવસ સધી નીુંદણ મિ રાખવો જોઇએ.મગમાું એક આુંતરખેડ કરી એક થી બે નીુંદામણ મજરો દ્વારા કરાવવાું. મજરોની અછત િોય ત્યારે િેક્ટરે ૧.૨૫ ક્ષક.ગ્રામ પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૩.૩ લી નીુંદામણનાશક દવા વાવેતર કયાા પછી અને બીજનાું ઉગાવા પિેલાું ૫૦૦ લી. પાણામાું ઓગાળી છું ટકાવ કરવાથી નીુંદણ ક્ષનયુંત્રણ સારી રીતે થઇ શકે છે. • કાપણી • અડદનાું પાકમાું છોડ પર મોટા ભાગની ક્ષશુંગો પાકીને અધા સકાયેલ જણાય ત્યારે સવારનાું સમયમાું પાકી ક્ષશુંગોની એક થી બે વીણી કરવી. બધી ક્ષશુંગો એક શાથે પાકી જાય તેમ િોય તો છોડની કાપણી કરી ખેતરમાું પાથરી દઇ સકવી ખળમાું અથવા બ્રેશરથી મગનાું દાળા છટા પાડવા.