પરંપરાગત વ્યવસાયો સાથે જોડાયેલી
સમસ્યાઓ
પરંપરાગત વ્યવસાયો
૧) ખેતી ૧૦) પશુપાલન
૨) પથ્થરનુું કામ ૧૧) મેટલ વકક
૩) લાકડાનુું કોતરકામ ૧૨) ચમકકામ
૪) હસ્તકલા ૧૩) ભરતકામ
૫) દરજી કામ ૧૪) રસોઈ કામ (કુંદોઈ)
૬) નાની દુકાનો ૧૫) નાના વેપારીઓ
૭) હાથ ઘુંટી ૧૬) વાહનવ્યવહાર (પ્રાણીઓ,પશુઓ)
૮) માટી મકાન બાુંધકામ ૧૭) જામ/અથાણા બનાવવા
૯) સ્વચ્છતાલક્ષી ચીજવસ્તુઓ (સાવરણી, સાવરણા,સાબુ)
સમસ્યા
જ્ઞાતીવાદ
વર્ક પ્રમાણે કામની વહેચણી.
એકબીજા જ્ઞાતતના વ્યવસાયો કરી શકતા નહોતા.
ભેદ-ભાવ વધારે જોવા મળતા.
બાહ્ય લોકો સાથેનો સંબંધ
જે વ્યવસાયમાું જોડાયેલા હોય તેમજ રચ્યા પચ્યા
રહેતા.
બહારના લોકો સાથે સુંપકક થઇ શકતો નહોતો.
નવા તવચારોની આપલેનો અભાવ.
પોતપોતાની આવડત મુજબ કામર્ીરી કરતા.
સંદેશાવ્યવહાર
સુંદેશાવ્યવહાર ખુબજ ધીમો થતો.
તેને કારણે ઉત્પાદન વેચાણનો કાયક તવસ્તાર ઘટી
જતો.
જરૂરરયાત મુજબ ચીજ વસ્તુઓ ઝડપી લાવી શકતી
નથી.
વીજળીની સમસ્યા
વીજળીની ઉપલબ્ધતા ના હોવાથી વીજળી વર્ર
ચાલતા સાધનો વપરાશમાું લેવામાું આવતા.
યાુંત્રીકરણ ઓછુ.
રદવસ દરમ્યાન જ કામની ઉપલબ્ધી.
માલને કાચો વેચી નાખવામાું આવતો.
ટ્રાન્સપોર્ટની સમસ્યા
પાકા રસ્તાઓનો અભાવ.
આધુતનક વાહનોનો અભાવ.
પ્રાણીઓ દ્વારા પરરવહન.
ટ્રાન્સપોટકમાું વધુ સમયની જરૂરરયાત.
જડપી બર્ડી જાય તેવી ચીજ વસ્તુઓ બજાર સુધી
પહોચાડવામાું તવલુંબ.
શશક્ષણ/ તાલીમની સમસ્યા
તશક્ષણનુું પ્રમાણ ખુબજ ઓછુ.
તાલીમના અભાવે તવચાર શક્તત ઓછી.
વ્યવસાયો આવડત મુજબ કરતા.
સાહસોનો અભાવ.
શધરાણની સમસ્યા
તધરાણની વ્યવસ્થાનુું નહીવત પ્રમાણ.
નવા માળખા ઉભા કરવા માટે આતથિક સમસ્યાઓ
તશક્ષણનો અભાવ
તધરાણની પ્રવૃતતઓથી અજાણ
કાચા માલની સમસ્યા
કાચા માલનુું ઓછુ ઉત્પાદન.
સ્થળાુંતરણી સમસ્યા.
કુદરતી આપતિઓ.
યાંત્રીકરણની સમસ્યા
 ઉત્પાદન પ્રરિયા ખુબજ ધીમી.
 શરીર શ્રમની વધુ જરૂરરયાત.
કામમાું અતનયતમતતા.
સમય-શક્તતનો બર્ાડ.

નાણાનું સંચાલન