રીવોલ્યુશન ઇન લાઇફ
મન ની સમજ
1Revolution In Life
2Revolution In Life
“મન ની હાર
થી હાર ને
મન ની જીત
થી જીત” 3Revolution In Life
4Revolution In Life
મનુષ્ય ની
વાસ્તવવક શક્તત
મનોબળ જ છે
5Revolution In Life
મનોબળ વગર
ના માણસ ને
વનજીવ જ
સમજવો જોઈએ
6Revolution In Life
7Revolution In Life
સંસાર ના દરેક કાયય શરીર
થી થાય છે પરંતુ તેનું
સંચાલન મન થી જ થાય છે.
8Revolution In Life
વીજળી વગર મશીન ની જે હાલત
છે તેજ હાલત શરીર ની મન વગર
ની છે.
9Revolution In Life
મન થી કરેલ કાયય
હંમેશા સારું હોય છે.
10Revolution In Life
જે કાયય મન પરોવી ને કરવામાં
આવે છે તેમાં લાંબા સમય સુધી
થાક લાગતો નથી
11Revolution In Life
બીજા વવશ્વયુદ્ધ માં ઈંગ્લેન્ડ ની જીત
એ ચર્ચિલ અને ઈંગ્લેન્ડ ની પ્રજા ના
મનોબળ થી જ થઈ હતી
12Revolution In Life
વસકંદર પોરસ ની વાત મા
પોરસના મનોબળે જીતેલ વસકંદર
ને જીતી લીધો હતો
13Revolution In Life
મન નો ધનવાન
વ્યક્તત મોટામા મોટી
આપવિઓ ને જીતી ને
પોતાનો માગય બનાવી
દે છે
14Revolution In Life
15Revolution In Life
કોઈ પણ સાધન ના
હોવા છતાં મન થી
મજબૂત વ્યક્તત કોઈ પણ
પરરક્સ્થતી મા પરાસ્ત
થતો નથી
16Revolution In Life
માટે વ્યક્તતએ કોઈપણ
પરરક્સ્થતી માં પોતાનું
મનોબળ ના ખોવું જોઈએ
17Revolution In Life
મન નું બળ શરીર
કરતાં પણ મોટું છે.
18Revolution In Life
કારણ સારામાં સારા સ્વાસ્થ
વાળા વ્યક્તત ને પણ જ્યારે
માનવસક આઘાત લાગે છે
ત્યારે તે પોતાની ક્સ્થવત નથી
સંભાળી શકતો
19Revolution In Life
કોઈ પણ સફળતા નો
એક જ આધાર છે
વ્યક્તત નું મનોબળ 20Revolution In Life
માણસ ના મન મા કલ્પનાઓ
ઊઠે અને તેને પૂણય કરવા તે
પ્રયત્ન કરે,સાહસ કરે
21Revolution In Life
ધૈયય અને રહિંમત ના છોડે તો
ઇરછાઑ પૂરી થાય છે.
22Revolution In Life
મન ને હંમેશા આત્મવવકાસ ના કામોમાં વ્યસ્ત રાખો
જેથી એ તમારા મોટા કામમાં આવશે
23Revolution In Life
મન ને કામ જોઈએ છે.
24Revolution In Life
મન કાયયક્રમ વગર એક
વમવનટ પણ રહી શકતું નથી
25Revolution In Life
જો મન ને આત્મ વવકાસ ના કામો
નહીં આપો તો તે આત્મવવનાશ ના
કામો શરૂ કરી દેશે
26Revolution In Life
જો તમારા મન ને રચનાત્મક
કામ નહીં મળે તો તમારા
મનોબળ નો ક્ષય થવા લાગશે
27Revolution In Life
ઊંચા સ્વાર્ભમાન થી
જ મનોબળ વધે છે.
28Revolution In Life
સારીભાવના અને સારા કામ થી
સ્વાર્ભમાન વધે છે.
29Revolution In Life
તમે નાના છો તેવો
વવચાર તમારા
મગજ માંથી કાઢી
નાખો 30Revolution In Life
તમારા મન નું
સામથય અપાર છે.
31Revolution In Life
હાલ ની જે વવજ્ઞાન ની શોધો છે
તે મન ની શક્તત નો જ ચમત્કાર
છે.
32Revolution In Life
મનોબળ હંમેશા દ્રઢ રાખો
33Revolution In Life
જો મન હારી ગયું તો આ સંસાર
દુખ નો સાગર છે.
34Revolution In Life
મન ને બળવાન રાખવું એ
આપણો ધમય છે.
35Revolution In Life
મન એક દેવ છે.
36Revolution In Life
રહન્દુ શાસ્ત્રો માં તેને
પ્રજાપવત કહે છે.
37Revolution In Life
મનુષ્ય ની આકાંક્ષા,ભાવના,રૂર્ચ,
વનષ્ઠા ના અનુરૂપ જ તેને આખું વવશ્વ
દેખાય છે.
38Revolution In Life
જો આ દૃષ્ષ્ટકોણ બદલાય તો મનુષ્ય
નું જીવન પણ તે રદશા માં પરરવવતિત
થાય છે.
39Revolution In Life
મન ને સમજાવી સન્માગય ઉપર
લાવવાથી જ વ્યક્તત મહાપુરુષ
બની શકે છે.
40Revolution In Life
માણસ જે વવચારે તે કરે છે
અને કરે છે તે ભોગવે છે.
41Revolution In Life
મન જ આપણું માગયદશયક છે તે
જ્યાં લઈ જાય ત્યાં શરીર જાય
છે.
42Revolution In Life
મન ને આપણે ઇષ્ન્દ્રયો નો
દુરૂવપયોગ ન કરવા
આહારવવહાર અને પ્રાકૃવતક
વનયમો માં રહેવું બસ આટલી
જ વાત ઉપર સહમત કરવાનું
છે.
43Revolution In Life
44Revolution In Life
સાચી ભૂખ લાગે ત્યારે જ પોષણ પૂરતું
ખવાય,ચટાકા માટે નહીં જો આટલું મન ને
સમજાવી લઈ એ તો આપણે બીમારી થી દૂર
જ રહીએ
45Revolution In Life
દરેક માણસ ને
કામ,જવાબદારી અને
પરરશ્રમ નો બોજો રહે છે
46Revolution In Life
કારણ તેનો કાયયક્રમ
અવનયંવિત અને ઢંગ
અસ્તવ્યસ્ત હોય છે
47Revolution In Life
માટે થોડું કામ પણ માનવસક
ભાર વધારે આપે છે.
48Revolution In Life
જો કામ નું સમય વવભાજન
અને વસ્તુઓ અને કામ ની
સુવ્યવક્સ્થત ગોઠવણ થી
વધુ કામ કરી ને પણ
માનવસક ભાર આવતો નથી
49Revolution In Life
50Revolution In Life
જેવી રીતે શરીર ની આવશ્યકતા ભોજન છે
તેવી રીતે આત્ત્મક આવશ્યકતા
એ અધ્યયન છે.
51Revolution In Life
આ સંસાર ની પ્રધાન શક્તત
એ જ્ઞાન છે.
52Revolution In Life
જેની વવવેક આંખો ખ ૂલી
ગઈ છે તે જ્ઞાન રૂપી
રત્નભંડાર ની પુસ્તક
રૂપી વતજોરીઓ નો
ઉવપયોગ કરે છે.
53Revolution In Life
54Revolution In Life
માટે દૈવનક કાયયક્રમ માં અધ્યયન
ને સ્થાન આપવું જોઈએ
55Revolution In Life
જેવી રીતે રોજ બ્રશ કરીએ
છીએ,સ્નાન કરીએ
છીએ,ભોજન કરીએ છીએ
તેવી જ રીતે રોજ અધ્યયન
ને પણ સ્થાન આપીએ
56Revolution In Life
સ્વાધ્યાય,જ્ઞાન પછી િીજી વવભૂવત
છે સ્વભાવ
57Revolution In Life
આ િણ મળે ત્યારે જ
વ્યક્તત વનમાયણ થાય છે.
58Revolution In Life
સ્વભાવ નું પહેલું ંગગ
વ્યવસ્થા,
વનયવમતતા
સુંદરતા,
જવાબદારી
59Revolution In Life
60Revolution In Life
સ્વભાવ નું બીજુ ં ંગગ
બીજાઓ સાથે
નમ્રતા,મધુરતા,
સજ્જનતા,ઉદારતા અને
સહૃદયતા
61Revolution In Life
62Revolution In Life
સ્વભાવ નું િીજુ ં ંગગ
ધૈયય,સાહસ,પ્રસન્નતા,
દ્રઢતા અને સમતા ની
સંતુર્લત ક્સ્થવત
બનાવી રાખવી
63Revolution In Life
64Revolution In Life
સ્વભાવ બદલવા
મન ને સન્માગે
લાવવા આપની
કેટલીક ટેવો બદલવી
જરૂરી છે.
65Revolution In Life
જેવીરીતે પુસ્તક
વાંચી ગમે ત્યાં ન
મૂકતા યથાસ્થાને
મૂકવું
66Revolution In Life
67Revolution In Life
પાણી પીધા પછી
ગ્લાસ યોગ્ય
જગ્યાએ મૂકવો
68Revolution In Life
69Revolution In Life
એક કામ પૂરું કયાય પછી જ
બીજુ ં કામ કરવું જોઈએ
70Revolution In Life
ધ્યાન રાખો સફળતા અને
વ્યવસ્થા ને અત ૂટ સંબંધ છે.
71Revolution In Life
જો આટલી વાત તમારું મન માની લે
તો તમે હારેલી બાજી પણ જીતી શકો
છો
72Revolution In Life
મન અને મગજ નો
તફાવત
મન મગજ
73Revolution In Life
મગજ એ શરીર નો
એક ભાગ છે.
74Revolution In Life
મગજ એ ભૌવતક હકીકત તેને
જોઈ તથા સ્પશી શકાય છે.
75Revolution In Life
જ્યારે મન એ વીજળી જેવી
અગાધ શક્તત છે, તેને જોઈ
કે સ્પશી શકાય નહીં
76Revolution In Life
જે આપણા સ ૂયય
ચક્ર માંથી શરૂ
થાય છે,તેનું બીજુ ં
નામ ચેતના છે.
77Revolution In Life
મન ના પ્રકાર
78Revolution In Life
૧
79Revolution In Life
૨
80Revolution In Life
જ્યારે આપણે જાગ્રત અવસ્થા માં
હોઈએ ત્યારે તે કાયયરત હોય છે,
જ્યારે આપણે સ ૂઈ ગયા હોઈએ
અથવા બેભાન અવસ્થા માં હોઈએ
ત્યારે કાયય કરતું નથી
જાગ્રત મન
81Revolution In Life
અધય જાગ્રત મન
ચોવીસ કલાક કાયયરત
હોય છે.આ મન જીવન માં
સુખ સમૃદ્ધદ્ધ અને ઇચ્છછત
વસ્તુઓ આપવા માટે પણ
શક્તત ધરાવે છે. 82Revolution In Life
જાગ્રત મન ની શક્તતઓ
૧૦% છે. જ્યારે અધયજાગ્રત
મન ની ૯૦% છે.
83Revolution In Life
આપણુ અધયજાગ્રત મન અકલ્્ય
શક્તતઓ ધરાવે છે પણ તેની મયાયદા એ
છે કે તે વવચારી શકતું નથી,દલીલ કરી
શકતું નથી.
84Revolution In Life
તેને જે સ ૂચન કરવા માં આવે
તેનો વફાદાર સેવક ની જેમ
અમલ કરે છે.
85Revolution In Life
તે સ ૂચન નુકશાનકારક હોય તો
પણ તે તો અમલ કરે જ છે.
86Revolution In Life
જાગ્રત મન જ અધયજાગ્રત મન ને સ ૂચન કરે
છે જાગ્રત મન ની મંજૂરી વગર કોઈ પણ
સ ૂચન અધયજાગ્રત મન પાસે જઈ શકતું નથી
87Revolution In Life
યાદશક્તત એ
અધયજાગ્રત મન
ની જ શક્તત છે.
88Revolution In Life
જે દરેક માં એક
સરખી જ હોય
છે.
89Revolution In Life
સંપકય: અનંત શુતલ મો. +91 94262 81770
મેઇલ : rilshukla.anant@gmail.com
Revolution In Life
પ્રોજેકટ:
રીવોલ્યુશન
ઇન
લાઇફ
90
આભાર 91Revolution In Life

2. મન