બાહણોની શિકત તેનુંજાન હોય છે . સતીઓની તાકાત તેનું સૌદયર, યૌવન અને તેની મીઠી વાણી હોય છે , તો
કોઈપણ રાજની શિકત તેના પોતાના બાહુ બળ છે . પણ આ તણેયનો સંગમ તમને ટોપ પર પહોચાડે છે .
માણસની તાકાત ઘરની સતી પણ હોય છે તો તે િવવાહ બાબતે કહે છે કે - સમજદાર મનુષય તે છે જે િવવાહ
માટે નારીની સુદરતા ન જોઈ પણ મનની સુદરતા જુ એ. જો કોઈ ઉચચકુળની કે સારા પિરવારની કનયા હોય
ં ં
પણ સંસકારી હોય તો તેની સાથે લગન કરી લેવા જોઈએ. જયારે કોઈ સુદર કનયા હોય પણ તેનામાં સંસકાર ન
ં
હોય તો પિરવારમાં તે િવખવાદની િસથિત ઉભી કરે છે . િવવાહ હંમેશા સમાન કુળમાં કરવા જોઈએ.
કોઈ પણ વયિકતને જતવા માટે તમારી પસરનાિલટી પણ કામ લાગતી હોય છે , તેની દરકાર કરવાનું આચાયર કહે
છે કે -શરીર પર તેલ માિલશ કરવામાં આવે, સમશાનથી આવીને પછી, હજમત કયાર પછી અને સતી સંગ કયાર
પછી સનાન કરવું અિનવાયર માનવામાં આવે છે . સનાનથી પિવતતાનો પારંભ થાય છે
કેટલીક વાતની સાવધાની જરર રાખવી જવનમાં તેનાથી સાવચેતી રહે છે અને આગળ વધવામાં સાવચેત
મગજ જ વધારે કામ કરી શકે છે . આ બાબતે આચાયર કહે છે કે - અિગન, ગુર, બાહણ, ગૌ, કુવારી કનયા,
વૃદધ અને બાળક, આ સાતને કયારે પણ આપણો પગ ન લાગવો જોઈએ
તમારી સાથે કામ કરનારા કે તમારી આસપાસના માણસો જો સચેત ન હોય તો તમને નુકશાન થઈ શકે છે માટે
તમારી આસપાસના આ લોકોને જગતા એટલે કે સચેત કે સાવધાન રાખો , તેમાં તમારં અને તેનું િહત છે -
દવારપાળ, નોકર, રાહગીર, ભૂખયા વયિકત, ભંડારી, િવદાથી અને ભયિભત વયિકતને નીદરમાંથી તરત ઉઠાડી
દેવા જોઈએ.
ધયેયને પાપત કરવા માટે માત ને માત ચાણકયની તણ વાત જ તમને તમારા લકય માટે શિકત , સામથયર અને
સંતોષ આપશે. ચાણકય કહે છે કે
- કોઈ પણ કાયરની શરઆતથી પહેલા આપણે પોતાનાથી તણ સવાલ પૂછવો
જોઈએ. આ તણ સવાલ જ લકય પાિપતમાં આવી રહેલ િવધનોને પાર કરવામાં મદદગાર સાિબત થશે .
આ તણ પશન છે –
હુ ં આ શા માટે કરી રહો છુ ં ?
- મારા દવારા કરવામાં આવી રહેલ આ કાયરના પિરણામ શું-શું હોઈ શકે છે ?
- હુ ં જે કાયર પારંભ કરવા જઈ રહો છુ ં , શું હુ ં સફળ થઈ શકીશ?
2.
િવચારથી કેવા માણસોનેવશમાં કરી શકાય છે તે વાચ જણાવે છે આચાયર ચાણકય - જે વયિકત ધનનો લાલચી
છે તેના પૈસા આપીને, ઘમંડી કે અિભમાની વયિકતને હાથ જોડીને, મૂખરને તેની વાત માનીને અને િવદવાન
વયિકતના િવચારથી વશમાં કરી શકાય છે .
તમારી સફળતા માટે કઈ વસતુ તયાજય છે ? આચાયર ચાણકય કહે છે કે - જે ધમરમાં દયાનો ઉપદેશ ન હોઈ, તે
ધમરને છોડી દેવો જોઈએ. જે ગુર જાનહીન હોય તેને તયાગી દેવો જોઈએ. જો પતની હંમેશા કોિધત જ રહે છે
તો તેને છોડી દેવી જોઈએ અને ભાઈ-બહેન સનેહહીન હોય તો તેને પણ તયાગી દેવા જોઈએ.
આવા પાણીઓ કે વયિકતઓને કયારેય છં છેડવા ન જોઈએ નહી તો તમારા માટે આપિત બની રહે છે . – સપર,
નૃપ અથવા રાજ, િસહ, ડંખમારનારા જવ, નાના બાળકો, બીજના કુતરા અને મૂખર આ સાતોને નીદરથી
જગાડવા ન જોઈએ, એ સૂઈ રહે છે તો તેને અવસથામાં રહેવના દેવા જ લાભદાયક છે .
સૌથી જવલેણ બીમારી વીશે ચાણકય કહે છે કે જે નાથી માણસનું જવતે જવત મૃતયુ થઈ જય છે તે બીમારી ન
- લોભ અટલે લાલચ. જે વયિકતના
લાગે તેવું સફળતા કે સુખ ઈચછુ કોએ દૂર રહેવું જોઈએ આચાયર કહે છે કે
મનમાં લાલચ જગી જય છે તે િનિશચત જ પતનની તરફ દોડવા લાગે છે . લાલચ એક એવી બીમારી છે
જે નાથી ઈલાજ આસાનીથી ન થઈ શકે. આ કારણથી આચાયર ચાણકયે તેનેથી મોટી બીમારી જણાવી છે .