SlideShare a Scribd company logo
1
ચ િંતનાત્મક ડાયરી
શાળા :- શ્રી. રવીન્દ્રનાથ ટાગોર કન્દ્યા શાળા
NAME:-MAHYAVANSHI BHAVNESHKUMAR SOMABHAI
ENROLLMENT NO:-201350030035
SEMESTER:-3RD
ROLL NO:-25
EMAIL:- bhavneshkumar5@gmail.com
COLLEGE:- SHREE.G.H.SANGHVI EDUCATIONAL
INSTITUTE
CITY:- BHAVNAGAR
Guide :- Dr . Nirmal Patel
2
ચ િંતનાત્મક ડાયરી
ચ િંતનાત્મક ડાયરીના અનુસંધાને મેં ઈન્દ્ટરશશપ દરશમયાન કરેલા રોજ િંદા
કાયોની નોંધ આ ડાયરીમાં વ્યક્ત કરવામાં આવી છે. તેમાં મારી રોજ િંદા
પ્રવૃશિઓ, રમતગમતની પ્રવૃશતઓ, શવષય અનુસાર એકમોની પ્રવૃશિઓ, મૂવી
સ્ક્રિશનિંગ, પ્રાથથના કાયથ સુશવ ાર, ઈન્દ્ટરશશપ દરશમયાન એકમ કસોટી કસોટીઓ
તપાસવી, પ્રોજેક્ટ કાયથ કરાવવા, વગેરે જેવી તમામ બાબતો ની નોંધ ચ િંતનાત્મક
ડાયરીમાં આપેલી છે.ઉપરાંત શવદ્યાથીઓને સહભ્યાશસક પ્રવૃશિઓમાં પણ ભાગ લે
તે માટે ઉત્સાહહત કરવા વગેરે જેવા કાયો ઈન્દ્ટરશશપ દરશમયાન કરેલા છે તેમાં
સાંરકૃશતક કાયથિમોનું પણ ઉલ્લેખ કરેલ છે. આ ચ િંતનાત્મક ડાયરી મારા બે
મહહના દરશમયાન કરેલું કાયથ ની એક નોંધ છે. આભાર
3
21/8/21 to 26/8/21
શાળાના પ્રથમ દિવસ િરમમયાન શાળા પર મવજય મેળવ્યો પ્રથમ દિવસે SOE ની
મીટીંગ નુંઆયોજન કરવામાું આવ્્ુંહતું. તેમાું પ્રોગ્રામ ના હેતઓ જાણવા મળ્યા હતા.
મિસ્તરીય સૂચિત પ્રદિયા તથા SOE ના માગગિશગન મેળવ્્ું હતું. ત્યારબાિ 26 તારીખ
સધી સામાન્ય મવષય મજબ પાઠ આપવા તથા રોજેરોજનું લેસન િેક કરવાનો તથા
જ્ઞાનસેત તપાસવી તથા નવી નવી પ્રવૃમિઓ આપવી પ્રોજેક્ટ આપવા વગેરે
બાબતોથી અમે અમારી ઇન્ટનગશીપ ની શરૂઆત કરી હતી. શાળાનો રોજજિંિા કાયગિમ
મજબ પ્રાથગના કરવી તથા સમવિાર આપવાથી કરવામાું આવતો હતો. શાળાનો
રોજીંિા સમય 11:30 થી 5:30 હતો.
Dt:- 27/8/21
તારીખ 27 ના રોજ શાળામાું રોજજિંિા િમ અનસાર પ્રાથગના તથા સમવિાર થી કરવામાું
આવી હતી તથા મારા દ્વારા ધોરણ આઠ માું LMBB નો પાઠ લેવામાું આવ્યો હતો
ત્યારબાિ શાળામાું જન્માષ્ટમી નું આયોજન કરવામાું આવ્્ું હતું જેમાું તમામ
મવદ્યામથિનીઓ રુંગબેરુંગી િચણયાિોળી પહેરી ને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી
તથા તેમાું આરતી અને ગરબાનું આયોજન કરવામાું આવ્્ું હતું અને અંતમાું પ્રસાિી
વહેંિવામાું આવી હતી.
4
Dt:- 1/9/21 to 4/9/21
આ સમય િરમ્યાન બીપી રોજજિંિા કાયગિમ મજબ પ્રાથગના-ભજન સમવિાર શાળાની
શરૂઆત માું કરાવવામાું આવતો હતો. આ દિવસો િરમમયાન ધોરણ આઠ માું ્મનટ-૨
માું સોંગ ઓફ સોંગ ની એક્ક્ટમવટી 4 કરવામાું આવી હતી. તારીખ 2 ના રોજ unit-3 ની
એક્ક્ટમવટી 8 કરાવવામાું આવી હતી તથા તેમાું એડવટાગઈઝમેન્ટ પ્રોજેક્ટ વકગ
આપવામાું આવ્્ું હતું. જેમાું કોઈપણ પ્રોડક્ટની જાહેરાત જેવું જ નાન પોસ્ટર
બનાવવાનુંહતુંતેમાું મવદ્યાથીનીઓ એ ખ ૂબ જ ઉત્સાહપૂવગક કાયગ ક્ું હતું. તારીખ 3 ના
રોજ ધોરણ છ માું watch your watch દ્વારા સમય ઘદડયાળ માું કઈ રીતે જઓ તથા તેને
અંગ્રેજીમાું કઈ રીતે બોલવુંતે બાબતની જાણકારી આપવામાું આવી હતી. તારીખ 4 ના
રોજ મવદ્યાથીઓ માટે ગીતા રાની મવી ક્સ્િનીંગ રાખવામાું આવી હતી તેમાું
મવદ્યાથીઓને શીખવાની બાબતો પણ મારા દ્વારા જણાવવામાું આવી.
5
Dt:-6/09/21 to 13/9/21
આ દિવસો િરમમયાન શાળામાું તારીખ 6/9/21ના રોજ મશક્ષક દિવસની ઉજવણી
કરવામાું આવી હતી તેમાું તે દિવસના તમામ મવષયોના લેક્િર મવદ્યાથી ની દ્વારા
લેવામાું આવ્યા હતા. ત્યારબાિ સામાન્ય દિવસોમાું ધોરણ સાત માું સ્પેચલિંગ ગેમ
રમાડવામાું આવી હતી. આ ઉપરાુંત LMBB ્મનટ બેની activity 1 અને activity 2
કરાવવામાું આવી હતી. આ ઉપરાુંત તારીખ 9 ના રોજ ધોરણ સાત માું unit-3 yes, I will
ની એક્ક્ટમવટી કરાવવામાું આવી હતી. તારીખ 11 થી ૬ થી ૮ ના તમામ મવદ્યાથીને
રોજ ઈંગ્લીશના 10 સ્પેચલિંગ લખીને લાવવા તે રોજજિંિા કાયગ બન્્ું હતું. તેના દ્વારા
તેમના લખાણમાું તથા વોકેબ્્લરી મા સધારો િોક્કસપણે િેખાયો હતો. તારીખ 13 ના
રોજ મૂવી ક્સ્િમનિંગ નુંઆયોજન ક્ું હતુંતેમાું મવદ્યાથીઓને Liitle Krishna બતાવવામાું
આવ્્ુંહતું.
Dt 14/9/21 to 23/9/21
તારીખ 15 ના રોજ ધોરણ સાતમાું unit 3 એક્ક્ટમવટી 8 તથા એક્ક્ટમવટી 7 કરાવવામાું
આવી હતી તથા તેમનુંઘરકામ િેક કરવામાું આવ્્ુંહતું. તે દિવસે ધોરણ આઠ માું unit
3 what were you doing? ની એક્ક્ટમવટી એક અને બે કરવામાું આવી હતી. આ ઉપરાુંત
સુંસ્કૃત મવષય નો પ્રથમ પાઠ વુંિના શ્લોક નુંગજરાતી ભાષાુંતર લખાવ્્ું હતું. તારીખ
15 ના રોજ ધોરણ સાતમાું yes I will ની એક્ક્ટમવટી 8 તથા તેમને કરેલા પ્રોજેક્ટ વકગ નું
પ્રિશગન ક્ું હતું. તથા તેમને નાની વાતાગ vikram_betal ની બતાવવામાું આવી હતી.
તથા ધોરણ આઠ માું વુંિના શ્લોક એક થી િાર ભણાવવામાું આવ્યા હતા આવ્યા હતા.
તારીખ 16 ના રોજ ધોરણ સાતમાું અંગ્રેજી unit-4 Longer,sharper, Bigger ની એક્ક્ટમવટી
6
4 િલાવવામાું આવી હતી. ધોરણ આઠ માું સુંસ્કૃત મવષય unit-1 વુંિના પૂણગ ક્ું હતું.
તેમની પાસેથી શ્લોક નું ગાન પણ કરાવવામાું આવ્્ું હતું. તારીખ 17 ના રોજ ધોરણ
સાતમાું Self-Introduction કઈ રીતે આપવુંતે બાબત ની પૂરી માદહતી આપવામાું આવી
હતી. મવદ્યાથીઓ પાસે પોતાનો સ્વ પદરિય લેવામાું આવ્યો હતો. તારીખ 20ના રોજ
ધોરણ સાતમાું ્મનટ 4 એકટીવીટી િાર ભણાવવામાું આવી હતી. તથા સુંસ્કૃત
મવષયમાું આત્મશ્રદ્ધા પ્રભાવ ની વાતાગ માટે youtube માુંથી મવદડયો બતાવવામાું આવ્યા
હતા. તથા તેમનું ભાષાુંતર લખવામાું આવ્્ું હતું. તારીખ 22 ના રોજ ધોરણ સાત
મવદ્યાથીઓને સ્પેચલિંગ ગેમ રમાડવામાું આવી હતી. તેમના દ્વારા તેઓ ને વધ ને વધ
માિામાું સ્પેચલિંગ નો અથગ જાણવા મળ્યો હતો. તારીખ 23 ના રોજ ધોરણ છ ના સુંસ્કૃત
મવષયમાું ચિિપિાની 1 થી 4 સમજાવવામાું આવ્્ું હતું તથા તેનું ગજરાતી ભાષાુંતર
કરવામાું આવ્્ુંહતું.
Dt 24/9/21 to 30/9/21
તારીખ 24 ના રોજ ધોરણ આઠ માું અંગ્રેજી મવષય નો ગીત 2 songs of songs
ભણાવવામાું આવ્્ું હતું. Youtube માું મવદડયો પણ બતાવવામાું આવ્યો હતો. ધોરણ
આઠ માું Essay writing મવશે માદહતી આપવામાું આવી હતી. તારીખ 25ના રોજ ધોરણ
છ માું Watch your Watch દ્વારા તેમને ઘદડયાળમાું સમય કઈ રીતે જોવો તે બાબતની
જાણકારી આપવામાું આવી હતી. આ ઉપરાુંત Sparrow swing ન rhymes પણ
ભણાવવામાું આવ્્ું હતું. તારીખ 27 ના રોજ સાયન્સ સીટી ની મલાકાત લેવામાું હતી.
તેમાું મવદ્યાથીઓને મવજ્ઞાનના મવમવધ ખોજો, સિો, તથા સામાન્ય માદહતી આપવામાું
7
આવી હતી. અંતમાું તેમને એક થ્રીડી મવી બતાવવામાું આવી હતી. તારીખ 28ના રોજ
ધોરણ આઠમાું સ્પેચલિંગની ટેસ્ટ રાખવામાું આવી હતી તથા ધોરણ સાત માું પણ
સ્પેચલિંગ ટેસ્ટ રાખવામાું આવી હતી. ધોરણ છ માું unit 3 ન સુંસ્કૃત ભાષાુંતર કરવામાું
આવ્્ું. તારીખ 29 ના રોજ ભારે વરસાિને કારણે મવદ્યાથીઓ શાળાએ હાજર ન રહ્યા
હતા. તારીખ 30 ના રોજ ધોરણ છ ના મવદ્યાથીઓ ને ્મનટ 4 એકટીવીટી 5 6 અને 7
લખવામાું આવી હતી.
1/10/21 to 6/10/21
તારીખ 1 ના રોજ ધોરણ સાતમાું રીવીઝન કરવામાું આવ્્ુંહતું. તથા મેથી પકોડા પાઠ
ભણાવવામાું આવ્યો હતો. તથા તેમનું ઘર કમ િેક કરવામાું આવ્્ું હતું. તારીખ 4 ના
રોજ બ્રીજ કોસગ બક િેક કરવામાું આવી હતી. તથા ધોરણ સાત ના સ્પેચલિંગ િેક
કરવામાું આવ્યા.
તારીખ 5 ના રોજ સમહ ભોજન નું આયોજન કરવામાું આવેલ હતું. તથા ધોરણ આઠ
માું સુંસ્કૃત મવષયમાું unit-4 એદહ સધીર સુંસ્કૃત નું ગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ું
હતું. તારીખ 6 ના રોજ ધોરણ છ માું અંગ્રેજી મવષયમાું unit-4 માું એક્ક્ટમવટી નુંબર 8 9 10
11 કરાવવામાું આવી હતી. તથા તેમને એક્સ દરમવઝન કરવામાું આવ્્ું હતું poem નું.
Funny Town. જેમાું કાવ્યમાું નગર મવશે માદહતી તથા પોતાનું કાયગ કોઈ બીજા દ્વારા
કરવામાું આવે તો કેવું ઊલટસૂલટ થાય તે બાબતની મનોરુંજક કાવ્ય ભણાવવામાું
આવ્્ુંહતું.
7/10/21 to 18/10/21
8
તારીખ 7 ના રોજ ધોરણ છ માું સુંસ્કૃતમાું unit 4 તથા 5 નુંગજરાતી ભાષાુંતર કરવામાું
આવ્્ું હતું. આ દટપ્પણી મવશેષ લખવામાું આવ્યા હતા. ધોરણ સાતમાું અંગ્રેજી
મવષયમાું અંગ્રેજી ગ્રામર ના ભાગ પાટગ ઓફ સ્પીિ ભણાવવામાું આવી હત. તેમાું એવો
Article, conjunction, auxiliary વગેરે બાબતની માદહતી મેળવી હતી. આખું વાક્ય કઈ
રીતે અંગ્રેજીમાું બનાવવું તે બાબતની જાણકારી તેઓને પ્રાપ્ત થઈ હતી. તારીખ 8 ના
રોજ અંગ્રેજી મવષયમાું ધોરણ 6માું દરમવઝન તથા મવમવધ એક્ક્ટમવટી કરાવવામાું આવી
હતી. સુંસ્કૃત મવષય અનસુંધાને સ્વાધ્યાય ૨ ૩ અને ૪ નુંગજરાતી ભાષાુંતર કરવામાું
આવ્્ું હતું. ધોરણ અંગ્રેજી મવષય અનસુંધાને unit-4 pessage and dailoge ભણવામાું
આવ્યો હતો. તારીખ 9 ના રોજ નવરાિી ફેક્સ્ટવલનું આયોજન કરવામાું આવ્્ું હતું.
તારીખ ૧૧ના રોજ ધોરણ છ માું રીવીઝન. તથા ધોરણ સાતમાું unit 4 અને 5 સુંસ્કૃત
ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. તારીખ 12 ના રોજ ધોરણ૭મા સુંસ્કૃત મવષય
અનસુંધાને સ્વાધ્યાય 6 સુંખ્યાનો ગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. તથા
આંકડાઓને સુંસ્કૃત માું કઈ રીતે બોલાય તે બાબતની માદહતી આપવામાું આવી હતી.
ધોરણ 7ના મવષય અંગ્રેજી અનસુંધાને રીવીઝન કરાવવામાું આવ્્ું હતું. તારીખ 16 ના
રોજ મવદ્યાથીઓ માટે સ્પોર્ટગસ ઇવેન્ટનુંઆયોજન કરવામાું આવ્્ું હતું. તથા તારીખ 18
ના રોજ તમામ ધોરણના મવદ્યાથી નીઓ માટે લેંગ્વેજ ટેસ્ટ નું આયોજન કરવામાું
આવ્્ું હતું. તેમાું તમામ મવદ્યાથી નીઓ માટે 4 ભાષા ની સામૂદહક ટેસ્ટ લેવામાું આવી
હતી.
20/10/21
9
તારીખ 20 શાળા નો અંમતમ દિવસ હોવાથી અમારી ઇન્ટનગશીપ નો સૌથી મહત્વપૂણગ
દિવસ રહ્યો હતો. આ સમય ગાળા િરમમયાન અમને જીવનના સારામાું સારો અનભવ
થયો હતો. તે દિવસે મવદ્યાથીનીઓ અમારી માટે શભેચ્છા-પિ લાવ્યા હતા. તથા
અમારી માટે િોકલેટ અને ચગફ્ટ પણ લાવ્યા હતા.તે દિવસે અમારા તાલીમાથીઓ
દ્વારા મવદ્યાથીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાું આવ્્ું હતું. તથા શાળાના મશક્ષકો
દ્વારા અમારી માટે ભોજન નું આયોજન કરવામાું આવ્્ું હતું. તથા તે દિવસે અમને
મવમવધ માદહતી આપવામાું આવી હતી. હાજરી પિક મવષે, સરકારી પિ મવશે, ઠરાવ
પસાર કરવા બાબતે વગેરે બાબતો ની જાણકારી શાળાના મશક્ષકો દ્વારા અમને
આપવામાું આવી હતી. મવદ્યાથીઓ દ્વારા લેવામાું આવેલી લેંગ્વેજ ટેસ્ટ ના ભાગરૂપે
સારા િેખાવ કરનાર મવદ્યાથગ નીઓ ને પ્રમાણપિ મવતરણ કરવામાું આવ્્ુંહતું.
10
શવશેષ બાબતો
ઈન્ટરમશપ િરમમયાન જીવનના મવશેષ તો અધ્યયનના અલગ જ અનભવો મને
પ્રાપ્ત થયા. હું મવદ્યાથીઓને ભણાવી ને મવદ્યાથીઓની માનમસક સ્સ્થમત વધ સારી
રીતે જાણી શક્યો. હું મારા વતનમાું પણ બિલાવ લાવી શક્યો. તથા તેમને
અનરૂપ એમની કક્ષાએ જઈ તથા તેમની ઉંમર નું પોતે વ્યસ્ક્ત બની તેમને
ભણાવવાનો પ્રયત્ન કરેલો. તેમના તોફાની વ્યવહારમાું ક્યારે મેં ગસ્સા પૂવગકનું
વતગન મારા દ્વારા કરવામાું આવ્્ું નથી. તથા તેમને યોગ્ય મશષ્ટતા જાળવવાનું જ
શીખવાડ્ું છે. તેમના દ્વારા ખબ જ સરસ પ્રમતભાવો મળ્યા છે. મવદ્યાથી માટે કઈ
પ્રકારની કસોટી રિવી, તેમને મિિરૂપ થાય તેવી કઈ પદ્ધમતમાું ભણાવવું, તેમને
દડજજટલ એજ્્કેશન રીતે ભણાવવા તથા તેમાું તેમનો રસ કેવી રીતે કેળવવો તે
બાબત મારા માટે નોંધનીય હતી. શાળાની મવમવધ પ્રવૃમિઓમાું સાુંસ્કૃમતક
કાયગિમ, મશક્ષક દિન, વાર તહેવાર ઉજવવા, પ્રયોગ કાયગ કરવું, પરીક્ષા આપવી,
મવદ્યાથીઓનું વતગન પદરવતગન જોવું, અધ્યયન પ્રવૃમિ િરમ્યાન મવદ્યાથીઓમાું
ભણવા બાબતે ઉત્સાહનું આકલન કરવું, તેમને મવમવધ રમતો રમાડવી વગેરે
બાબતો ખબજ અલગ અનભવ આપનાર હતી. ર્ુંકમાું સ્વ-અધ્યયન એક મશક્ષક
બનવાના ભાગ રૂપે ખ ૂબ સારો અનભવ પ્રાપ્ત થયો. તથા જીવનના બોધ તથા
એક આિશગ મશક્ષક કઈ રીતે બનવું તેનું trailor નો અનભવ મેળવ્યો હતો તેવું
િોક્કસ પણે કહી શકાય .
11

More Related Content

What's hot

Sepedi methodmicro lesson
Sepedi methodmicro lessonSepedi methodmicro lesson
Sepedi methodmicro lesson
makgatho matjia
 
Magoro a maina(Prefix)
Magoro a maina(Prefix)Magoro a maina(Prefix)
Magoro a maina(Prefix)
Thabiso magolela
 
सर्वनाम
सर्वनामसर्वनाम
सर्वनाम
Kanishk Singh
 
Dipnirvan
DipnirvanDipnirvan
Dipnirvan
Dipti Vaghela
 
Sangya
SangyaSangya
PPT ON LESSON PLAN in hindi
PPT ON LESSON PLAN in hindiPPT ON LESSON PLAN in hindi
PPT ON LESSON PLAN in hindi
Krishna Kumar Dingara
 
1986.ppt
1986.ppt1986.ppt
Hindi ppt 3rd sem on samas
Hindi ppt 3rd sem on samasHindi ppt 3rd sem on samas
Hindi ppt 3rd sem on samas
Usha Budhwar
 
Atmosphere (hindi)
Atmosphere (hindi)Atmosphere (hindi)
Atmosphere (hindi)
DrMeenakshiPrasad
 
Hindi ppt
Hindi pptHindi ppt
Hindi ppt
Usha Budhwar
 
Innovative lesson plan
Innovative lesson planInnovative lesson plan
Innovative lesson plan
valsakumarpj
 
Reflective Diary
Reflective DiaryReflective Diary
Reflective Diary
kevalandharia
 
Mpslay1(Sepedi) presentation
Mpslay1(Sepedi) presentationMpslay1(Sepedi) presentation
Mpslay1(Sepedi) presentation
DimakatsoMonama
 
Educational Portfolio.pptx
Educational Portfolio.pptxEducational Portfolio.pptx
Educational Portfolio.pptx
Dr. Jignesh Gohil
 
Sepedi4 micro lesson 20 may 2021
Sepedi4 micro lesson 20 may 2021Sepedi4 micro lesson 20 may 2021
Sepedi4 micro lesson 20 may 2021
JOHANNA MMATHAPELO MOKWENA
 
परिस्थिक तंत्र
परिस्थिक तंत्रपरिस्थिक तंत्र
परिस्थिक तंत्र
neerja soni
 
Ncert books class 9 hindi
Ncert books class 9 hindiNcert books class 9 hindi
Ncert books class 9 hindi
Sonam Sharma
 
हिंदी सर्वनाम
हिंदी सर्वनामहिंदी सर्वनाम
हिंदी सर्वनाम
ashishkv22
 
विज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजा
विज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजाविज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजा
विज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजा
Pushpaja Tiwari
 

What's hot (20)

Sepedi methodmicro lesson
Sepedi methodmicro lessonSepedi methodmicro lesson
Sepedi methodmicro lesson
 
Magoro a maina(Prefix)
Magoro a maina(Prefix)Magoro a maina(Prefix)
Magoro a maina(Prefix)
 
सर्वनाम
सर्वनामसर्वनाम
सर्वनाम
 
Dipnirvan
DipnirvanDipnirvan
Dipnirvan
 
Sangya
SangyaSangya
Sangya
 
PPT ON LESSON PLAN in hindi
PPT ON LESSON PLAN in hindiPPT ON LESSON PLAN in hindi
PPT ON LESSON PLAN in hindi
 
1986.ppt
1986.ppt1986.ppt
1986.ppt
 
Hindi ppt 3rd sem on samas
Hindi ppt 3rd sem on samasHindi ppt 3rd sem on samas
Hindi ppt 3rd sem on samas
 
Atmosphere (hindi)
Atmosphere (hindi)Atmosphere (hindi)
Atmosphere (hindi)
 
Hindi ppt
Hindi pptHindi ppt
Hindi ppt
 
Innovative lesson plan
Innovative lesson planInnovative lesson plan
Innovative lesson plan
 
Reflective Diary
Reflective DiaryReflective Diary
Reflective Diary
 
Mpslay1(Sepedi) presentation
Mpslay1(Sepedi) presentationMpslay1(Sepedi) presentation
Mpslay1(Sepedi) presentation
 
Hindi Grammar
Hindi GrammarHindi Grammar
Hindi Grammar
 
Educational Portfolio.pptx
Educational Portfolio.pptxEducational Portfolio.pptx
Educational Portfolio.pptx
 
Sepedi4 micro lesson 20 may 2021
Sepedi4 micro lesson 20 may 2021Sepedi4 micro lesson 20 may 2021
Sepedi4 micro lesson 20 may 2021
 
परिस्थिक तंत्र
परिस्थिक तंत्रपरिस्थिक तंत्र
परिस्थिक तंत्र
 
Ncert books class 9 hindi
Ncert books class 9 hindiNcert books class 9 hindi
Ncert books class 9 hindi
 
हिंदी सर्वनाम
हिंदी सर्वनामहिंदी सर्वनाम
हिंदी सर्वनाम
 
विज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजा
विज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजाविज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजा
विज्ञान सौरमण्डल PPT BY सुरुचि पुष्पजा
 

More from MKBU AND IITE

Vedic Education in India.pptx
Vedic Education in India.pptxVedic Education in India.pptx
Vedic Education in India.pptx
MKBU AND IITE
 
National Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxNational Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptx
MKBU AND IITE
 
National Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxNational Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptx
MKBU AND IITE
 
Value Education
Value EducationValue Education
Value Education
MKBU AND IITE
 
LPC 4 Role of Language
LPC 4 Role of LanguageLPC 4 Role of Language
LPC 4 Role of Language
MKBU AND IITE
 
LPC 3 Hindi
LPC 3 Hindi LPC 3 Hindi
LPC 3 Hindi
MKBU AND IITE
 
Barriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxBarriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptx
MKBU AND IITE
 
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxAuthentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
MKBU AND IITE
 
BOOK REVIEW.pdf
BOOK REVIEW.pdfBOOK REVIEW.pdf
BOOK REVIEW.pdf
MKBU AND IITE
 
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
Lpc 4 ભાષા  રોલ નો  16,25,41Lpc 4 ભાષા  રોલ નો  16,25,41
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
MKBU AND IITE
 
Lpc 3 hindi
Lpc 3 hindi Lpc 3 hindi
Lpc 3 hindi
MKBU AND IITE
 
DAKSHINA MURTI SCHOOL CASE STUDY
DAKSHINA MURTI SCHOOL CASE STUDYDAKSHINA MURTI SCHOOL CASE STUDY
DAKSHINA MURTI SCHOOL CASE STUDY
MKBU AND IITE
 
Barriers to listening skill
Barriers to listening skillBarriers to listening skill
Barriers to listening skill
MKBU AND IITE
 
School visit report
School visit reportSchool visit report
School visit report
MKBU AND IITE
 
Psychology of learners
Psychology of learnersPsychology of learners
Psychology of learners
MKBU AND IITE
 
Ps 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsPs 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economics
MKBU AND IITE
 
Perspective in Education
Perspective in EducationPerspective in Education
Perspective in Education
MKBU AND IITE
 
MICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONS
MKBU AND IITE
 
LPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGELPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGE
MKBU AND IITE
 
Film Review
Film ReviewFilm Review
Film Review
MKBU AND IITE
 

More from MKBU AND IITE (20)

Vedic Education in India.pptx
Vedic Education in India.pptxVedic Education in India.pptx
Vedic Education in India.pptx
 
National Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxNational Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptx
 
National Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxNational Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptx
 
Value Education
Value EducationValue Education
Value Education
 
LPC 4 Role of Language
LPC 4 Role of LanguageLPC 4 Role of Language
LPC 4 Role of Language
 
LPC 3 Hindi
LPC 3 Hindi LPC 3 Hindi
LPC 3 Hindi
 
Barriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxBarriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptx
 
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxAuthentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
 
BOOK REVIEW.pdf
BOOK REVIEW.pdfBOOK REVIEW.pdf
BOOK REVIEW.pdf
 
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
Lpc 4 ભાષા  રોલ નો  16,25,41Lpc 4 ભાષા  રોલ નો  16,25,41
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
 
Lpc 3 hindi
Lpc 3 hindi Lpc 3 hindi
Lpc 3 hindi
 
DAKSHINA MURTI SCHOOL CASE STUDY
DAKSHINA MURTI SCHOOL CASE STUDYDAKSHINA MURTI SCHOOL CASE STUDY
DAKSHINA MURTI SCHOOL CASE STUDY
 
Barriers to listening skill
Barriers to listening skillBarriers to listening skill
Barriers to listening skill
 
School visit report
School visit reportSchool visit report
School visit report
 
Psychology of learners
Psychology of learnersPsychology of learners
Psychology of learners
 
Ps 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsPs 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economics
 
Perspective in Education
Perspective in EducationPerspective in Education
Perspective in Education
 
MICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONS
 
LPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGELPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGE
 
Film Review
Film ReviewFilm Review
Film Review
 

Reflective_Dairy.pdf

  • 1. 1 ચ િંતનાત્મક ડાયરી શાળા :- શ્રી. રવીન્દ્રનાથ ટાગોર કન્દ્યા શાળા NAME:-MAHYAVANSHI BHAVNESHKUMAR SOMABHAI ENROLLMENT NO:-201350030035 SEMESTER:-3RD ROLL NO:-25 EMAIL:- bhavneshkumar5@gmail.com COLLEGE:- SHREE.G.H.SANGHVI EDUCATIONAL INSTITUTE CITY:- BHAVNAGAR Guide :- Dr . Nirmal Patel
  • 2. 2 ચ િંતનાત્મક ડાયરી ચ િંતનાત્મક ડાયરીના અનુસંધાને મેં ઈન્દ્ટરશશપ દરશમયાન કરેલા રોજ િંદા કાયોની નોંધ આ ડાયરીમાં વ્યક્ત કરવામાં આવી છે. તેમાં મારી રોજ િંદા પ્રવૃશિઓ, રમતગમતની પ્રવૃશતઓ, શવષય અનુસાર એકમોની પ્રવૃશિઓ, મૂવી સ્ક્રિશનિંગ, પ્રાથથના કાયથ સુશવ ાર, ઈન્દ્ટરશશપ દરશમયાન એકમ કસોટી કસોટીઓ તપાસવી, પ્રોજેક્ટ કાયથ કરાવવા, વગેરે જેવી તમામ બાબતો ની નોંધ ચ િંતનાત્મક ડાયરીમાં આપેલી છે.ઉપરાંત શવદ્યાથીઓને સહભ્યાશસક પ્રવૃશિઓમાં પણ ભાગ લે તે માટે ઉત્સાહહત કરવા વગેરે જેવા કાયો ઈન્દ્ટરશશપ દરશમયાન કરેલા છે તેમાં સાંરકૃશતક કાયથિમોનું પણ ઉલ્લેખ કરેલ છે. આ ચ િંતનાત્મક ડાયરી મારા બે મહહના દરશમયાન કરેલું કાયથ ની એક નોંધ છે. આભાર
  • 3. 3 21/8/21 to 26/8/21 શાળાના પ્રથમ દિવસ િરમમયાન શાળા પર મવજય મેળવ્યો પ્રથમ દિવસે SOE ની મીટીંગ નુંઆયોજન કરવામાું આવ્્ુંહતું. તેમાું પ્રોગ્રામ ના હેતઓ જાણવા મળ્યા હતા. મિસ્તરીય સૂચિત પ્રદિયા તથા SOE ના માગગિશગન મેળવ્્ું હતું. ત્યારબાિ 26 તારીખ સધી સામાન્ય મવષય મજબ પાઠ આપવા તથા રોજેરોજનું લેસન િેક કરવાનો તથા જ્ઞાનસેત તપાસવી તથા નવી નવી પ્રવૃમિઓ આપવી પ્રોજેક્ટ આપવા વગેરે બાબતોથી અમે અમારી ઇન્ટનગશીપ ની શરૂઆત કરી હતી. શાળાનો રોજજિંિા કાયગિમ મજબ પ્રાથગના કરવી તથા સમવિાર આપવાથી કરવામાું આવતો હતો. શાળાનો રોજીંિા સમય 11:30 થી 5:30 હતો. Dt:- 27/8/21 તારીખ 27 ના રોજ શાળામાું રોજજિંિા િમ અનસાર પ્રાથગના તથા સમવિાર થી કરવામાું આવી હતી તથા મારા દ્વારા ધોરણ આઠ માું LMBB નો પાઠ લેવામાું આવ્યો હતો ત્યારબાિ શાળામાું જન્માષ્ટમી નું આયોજન કરવામાું આવ્્ું હતું જેમાું તમામ મવદ્યામથિનીઓ રુંગબેરુંગી િચણયાિોળી પહેરી ને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી તથા તેમાું આરતી અને ગરબાનું આયોજન કરવામાું આવ્્ું હતું અને અંતમાું પ્રસાિી વહેંિવામાું આવી હતી.
  • 4. 4 Dt:- 1/9/21 to 4/9/21 આ સમય િરમ્યાન બીપી રોજજિંિા કાયગિમ મજબ પ્રાથગના-ભજન સમવિાર શાળાની શરૂઆત માું કરાવવામાું આવતો હતો. આ દિવસો િરમમયાન ધોરણ આઠ માું ્મનટ-૨ માું સોંગ ઓફ સોંગ ની એક્ક્ટમવટી 4 કરવામાું આવી હતી. તારીખ 2 ના રોજ unit-3 ની એક્ક્ટમવટી 8 કરાવવામાું આવી હતી તથા તેમાું એડવટાગઈઝમેન્ટ પ્રોજેક્ટ વકગ આપવામાું આવ્્ું હતું. જેમાું કોઈપણ પ્રોડક્ટની જાહેરાત જેવું જ નાન પોસ્ટર બનાવવાનુંહતુંતેમાું મવદ્યાથીનીઓ એ ખ ૂબ જ ઉત્સાહપૂવગક કાયગ ક્ું હતું. તારીખ 3 ના રોજ ધોરણ છ માું watch your watch દ્વારા સમય ઘદડયાળ માું કઈ રીતે જઓ તથા તેને અંગ્રેજીમાું કઈ રીતે બોલવુંતે બાબતની જાણકારી આપવામાું આવી હતી. તારીખ 4 ના રોજ મવદ્યાથીઓ માટે ગીતા રાની મવી ક્સ્િનીંગ રાખવામાું આવી હતી તેમાું મવદ્યાથીઓને શીખવાની બાબતો પણ મારા દ્વારા જણાવવામાું આવી.
  • 5. 5 Dt:-6/09/21 to 13/9/21 આ દિવસો િરમમયાન શાળામાું તારીખ 6/9/21ના રોજ મશક્ષક દિવસની ઉજવણી કરવામાું આવી હતી તેમાું તે દિવસના તમામ મવષયોના લેક્િર મવદ્યાથી ની દ્વારા લેવામાું આવ્યા હતા. ત્યારબાિ સામાન્ય દિવસોમાું ધોરણ સાત માું સ્પેચલિંગ ગેમ રમાડવામાું આવી હતી. આ ઉપરાુંત LMBB ્મનટ બેની activity 1 અને activity 2 કરાવવામાું આવી હતી. આ ઉપરાુંત તારીખ 9 ના રોજ ધોરણ સાત માું unit-3 yes, I will ની એક્ક્ટમવટી કરાવવામાું આવી હતી. તારીખ 11 થી ૬ થી ૮ ના તમામ મવદ્યાથીને રોજ ઈંગ્લીશના 10 સ્પેચલિંગ લખીને લાવવા તે રોજજિંિા કાયગ બન્્ું હતું. તેના દ્વારા તેમના લખાણમાું તથા વોકેબ્્લરી મા સધારો િોક્કસપણે િેખાયો હતો. તારીખ 13 ના રોજ મૂવી ક્સ્િમનિંગ નુંઆયોજન ક્ું હતુંતેમાું મવદ્યાથીઓને Liitle Krishna બતાવવામાું આવ્્ુંહતું. Dt 14/9/21 to 23/9/21 તારીખ 15 ના રોજ ધોરણ સાતમાું unit 3 એક્ક્ટમવટી 8 તથા એક્ક્ટમવટી 7 કરાવવામાું આવી હતી તથા તેમનુંઘરકામ િેક કરવામાું આવ્્ુંહતું. તે દિવસે ધોરણ આઠ માું unit 3 what were you doing? ની એક્ક્ટમવટી એક અને બે કરવામાું આવી હતી. આ ઉપરાુંત સુંસ્કૃત મવષય નો પ્રથમ પાઠ વુંિના શ્લોક નુંગજરાતી ભાષાુંતર લખાવ્્ું હતું. તારીખ 15 ના રોજ ધોરણ સાતમાું yes I will ની એક્ક્ટમવટી 8 તથા તેમને કરેલા પ્રોજેક્ટ વકગ નું પ્રિશગન ક્ું હતું. તથા તેમને નાની વાતાગ vikram_betal ની બતાવવામાું આવી હતી. તથા ધોરણ આઠ માું વુંિના શ્લોક એક થી િાર ભણાવવામાું આવ્યા હતા આવ્યા હતા. તારીખ 16 ના રોજ ધોરણ સાતમાું અંગ્રેજી unit-4 Longer,sharper, Bigger ની એક્ક્ટમવટી
  • 6. 6 4 િલાવવામાું આવી હતી. ધોરણ આઠ માું સુંસ્કૃત મવષય unit-1 વુંિના પૂણગ ક્ું હતું. તેમની પાસેથી શ્લોક નું ગાન પણ કરાવવામાું આવ્્ું હતું. તારીખ 17 ના રોજ ધોરણ સાતમાું Self-Introduction કઈ રીતે આપવુંતે બાબત ની પૂરી માદહતી આપવામાું આવી હતી. મવદ્યાથીઓ પાસે પોતાનો સ્વ પદરિય લેવામાું આવ્યો હતો. તારીખ 20ના રોજ ધોરણ સાતમાું ્મનટ 4 એકટીવીટી િાર ભણાવવામાું આવી હતી. તથા સુંસ્કૃત મવષયમાું આત્મશ્રદ્ધા પ્રભાવ ની વાતાગ માટે youtube માુંથી મવદડયો બતાવવામાું આવ્યા હતા. તથા તેમનું ભાષાુંતર લખવામાું આવ્્ું હતું. તારીખ 22 ના રોજ ધોરણ સાત મવદ્યાથીઓને સ્પેચલિંગ ગેમ રમાડવામાું આવી હતી. તેમના દ્વારા તેઓ ને વધ ને વધ માિામાું સ્પેચલિંગ નો અથગ જાણવા મળ્યો હતો. તારીખ 23 ના રોજ ધોરણ છ ના સુંસ્કૃત મવષયમાું ચિિપિાની 1 થી 4 સમજાવવામાું આવ્્ું હતું તથા તેનું ગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ુંહતું. Dt 24/9/21 to 30/9/21 તારીખ 24 ના રોજ ધોરણ આઠ માું અંગ્રેજી મવષય નો ગીત 2 songs of songs ભણાવવામાું આવ્્ું હતું. Youtube માું મવદડયો પણ બતાવવામાું આવ્યો હતો. ધોરણ આઠ માું Essay writing મવશે માદહતી આપવામાું આવી હતી. તારીખ 25ના રોજ ધોરણ છ માું Watch your Watch દ્વારા તેમને ઘદડયાળમાું સમય કઈ રીતે જોવો તે બાબતની જાણકારી આપવામાું આવી હતી. આ ઉપરાુંત Sparrow swing ન rhymes પણ ભણાવવામાું આવ્્ું હતું. તારીખ 27 ના રોજ સાયન્સ સીટી ની મલાકાત લેવામાું હતી. તેમાું મવદ્યાથીઓને મવજ્ઞાનના મવમવધ ખોજો, સિો, તથા સામાન્ય માદહતી આપવામાું
  • 7. 7 આવી હતી. અંતમાું તેમને એક થ્રીડી મવી બતાવવામાું આવી હતી. તારીખ 28ના રોજ ધોરણ આઠમાું સ્પેચલિંગની ટેસ્ટ રાખવામાું આવી હતી તથા ધોરણ સાત માું પણ સ્પેચલિંગ ટેસ્ટ રાખવામાું આવી હતી. ધોરણ છ માું unit 3 ન સુંસ્કૃત ભાષાુંતર કરવામાું આવ્્ું. તારીખ 29 ના રોજ ભારે વરસાિને કારણે મવદ્યાથીઓ શાળાએ હાજર ન રહ્યા હતા. તારીખ 30 ના રોજ ધોરણ છ ના મવદ્યાથીઓ ને ્મનટ 4 એકટીવીટી 5 6 અને 7 લખવામાું આવી હતી. 1/10/21 to 6/10/21 તારીખ 1 ના રોજ ધોરણ સાતમાું રીવીઝન કરવામાું આવ્્ુંહતું. તથા મેથી પકોડા પાઠ ભણાવવામાું આવ્યો હતો. તથા તેમનું ઘર કમ િેક કરવામાું આવ્્ું હતું. તારીખ 4 ના રોજ બ્રીજ કોસગ બક િેક કરવામાું આવી હતી. તથા ધોરણ સાત ના સ્પેચલિંગ િેક કરવામાું આવ્યા. તારીખ 5 ના રોજ સમહ ભોજન નું આયોજન કરવામાું આવેલ હતું. તથા ધોરણ આઠ માું સુંસ્કૃત મવષયમાું unit-4 એદહ સધીર સુંસ્કૃત નું ગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. તારીખ 6 ના રોજ ધોરણ છ માું અંગ્રેજી મવષયમાું unit-4 માું એક્ક્ટમવટી નુંબર 8 9 10 11 કરાવવામાું આવી હતી. તથા તેમને એક્સ દરમવઝન કરવામાું આવ્્ું હતું poem નું. Funny Town. જેમાું કાવ્યમાું નગર મવશે માદહતી તથા પોતાનું કાયગ કોઈ બીજા દ્વારા કરવામાું આવે તો કેવું ઊલટસૂલટ થાય તે બાબતની મનોરુંજક કાવ્ય ભણાવવામાું આવ્્ુંહતું. 7/10/21 to 18/10/21
  • 8. 8 તારીખ 7 ના રોજ ધોરણ છ માું સુંસ્કૃતમાું unit 4 તથા 5 નુંગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. આ દટપ્પણી મવશેષ લખવામાું આવ્યા હતા. ધોરણ સાતમાું અંગ્રેજી મવષયમાું અંગ્રેજી ગ્રામર ના ભાગ પાટગ ઓફ સ્પીિ ભણાવવામાું આવી હત. તેમાું એવો Article, conjunction, auxiliary વગેરે બાબતની માદહતી મેળવી હતી. આખું વાક્ય કઈ રીતે અંગ્રેજીમાું બનાવવું તે બાબતની જાણકારી તેઓને પ્રાપ્ત થઈ હતી. તારીખ 8 ના રોજ અંગ્રેજી મવષયમાું ધોરણ 6માું દરમવઝન તથા મવમવધ એક્ક્ટમવટી કરાવવામાું આવી હતી. સુંસ્કૃત મવષય અનસુંધાને સ્વાધ્યાય ૨ ૩ અને ૪ નુંગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. ધોરણ અંગ્રેજી મવષય અનસુંધાને unit-4 pessage and dailoge ભણવામાું આવ્યો હતો. તારીખ 9 ના રોજ નવરાિી ફેક્સ્ટવલનું આયોજન કરવામાું આવ્્ું હતું. તારીખ ૧૧ના રોજ ધોરણ છ માું રીવીઝન. તથા ધોરણ સાતમાું unit 4 અને 5 સુંસ્કૃત ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. તારીખ 12 ના રોજ ધોરણ૭મા સુંસ્કૃત મવષય અનસુંધાને સ્વાધ્યાય 6 સુંખ્યાનો ગજરાતી ભાષાુંતર કરવામાું આવ્્ું હતું. તથા આંકડાઓને સુંસ્કૃત માું કઈ રીતે બોલાય તે બાબતની માદહતી આપવામાું આવી હતી. ધોરણ 7ના મવષય અંગ્રેજી અનસુંધાને રીવીઝન કરાવવામાું આવ્્ું હતું. તારીખ 16 ના રોજ મવદ્યાથીઓ માટે સ્પોર્ટગસ ઇવેન્ટનુંઆયોજન કરવામાું આવ્્ું હતું. તથા તારીખ 18 ના રોજ તમામ ધોરણના મવદ્યાથી નીઓ માટે લેંગ્વેજ ટેસ્ટ નું આયોજન કરવામાું આવ્્ું હતું. તેમાું તમામ મવદ્યાથી નીઓ માટે 4 ભાષા ની સામૂદહક ટેસ્ટ લેવામાું આવી હતી. 20/10/21
  • 9. 9 તારીખ 20 શાળા નો અંમતમ દિવસ હોવાથી અમારી ઇન્ટનગશીપ નો સૌથી મહત્વપૂણગ દિવસ રહ્યો હતો. આ સમય ગાળા િરમમયાન અમને જીવનના સારામાું સારો અનભવ થયો હતો. તે દિવસે મવદ્યાથીનીઓ અમારી માટે શભેચ્છા-પિ લાવ્યા હતા. તથા અમારી માટે િોકલેટ અને ચગફ્ટ પણ લાવ્યા હતા.તે દિવસે અમારા તાલીમાથીઓ દ્વારા મવદ્યાથીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાું આવ્્ું હતું. તથા શાળાના મશક્ષકો દ્વારા અમારી માટે ભોજન નું આયોજન કરવામાું આવ્્ું હતું. તથા તે દિવસે અમને મવમવધ માદહતી આપવામાું આવી હતી. હાજરી પિક મવષે, સરકારી પિ મવશે, ઠરાવ પસાર કરવા બાબતે વગેરે બાબતો ની જાણકારી શાળાના મશક્ષકો દ્વારા અમને આપવામાું આવી હતી. મવદ્યાથીઓ દ્વારા લેવામાું આવેલી લેંગ્વેજ ટેસ્ટ ના ભાગરૂપે સારા િેખાવ કરનાર મવદ્યાથગ નીઓ ને પ્રમાણપિ મવતરણ કરવામાું આવ્્ુંહતું.
  • 10. 10 શવશેષ બાબતો ઈન્ટરમશપ િરમમયાન જીવનના મવશેષ તો અધ્યયનના અલગ જ અનભવો મને પ્રાપ્ત થયા. હું મવદ્યાથીઓને ભણાવી ને મવદ્યાથીઓની માનમસક સ્સ્થમત વધ સારી રીતે જાણી શક્યો. હું મારા વતનમાું પણ બિલાવ લાવી શક્યો. તથા તેમને અનરૂપ એમની કક્ષાએ જઈ તથા તેમની ઉંમર નું પોતે વ્યસ્ક્ત બની તેમને ભણાવવાનો પ્રયત્ન કરેલો. તેમના તોફાની વ્યવહારમાું ક્યારે મેં ગસ્સા પૂવગકનું વતગન મારા દ્વારા કરવામાું આવ્્ું નથી. તથા તેમને યોગ્ય મશષ્ટતા જાળવવાનું જ શીખવાડ્ું છે. તેમના દ્વારા ખબ જ સરસ પ્રમતભાવો મળ્યા છે. મવદ્યાથી માટે કઈ પ્રકારની કસોટી રિવી, તેમને મિિરૂપ થાય તેવી કઈ પદ્ધમતમાું ભણાવવું, તેમને દડજજટલ એજ્્કેશન રીતે ભણાવવા તથા તેમાું તેમનો રસ કેવી રીતે કેળવવો તે બાબત મારા માટે નોંધનીય હતી. શાળાની મવમવધ પ્રવૃમિઓમાું સાુંસ્કૃમતક કાયગિમ, મશક્ષક દિન, વાર તહેવાર ઉજવવા, પ્રયોગ કાયગ કરવું, પરીક્ષા આપવી, મવદ્યાથીઓનું વતગન પદરવતગન જોવું, અધ્યયન પ્રવૃમિ િરમ્યાન મવદ્યાથીઓમાું ભણવા બાબતે ઉત્સાહનું આકલન કરવું, તેમને મવમવધ રમતો રમાડવી વગેરે બાબતો ખબજ અલગ અનભવ આપનાર હતી. ર્ુંકમાું સ્વ-અધ્યયન એક મશક્ષક બનવાના ભાગ રૂપે ખ ૂબ સારો અનભવ પ્રાપ્ત થયો. તથા જીવનના બોધ તથા એક આિશગ મશક્ષક કઈ રીતે બનવું તેનું trailor નો અનભવ મેળવ્યો હતો તેવું િોક્કસ પણે કહી શકાય .
  • 11. 11