1. • Indian Institute of Teacher Education
Shree.G.H.Sanghvi B.Ed.College
Presentation:- LPC 4
Topic:-અભ્યાસક્રમમા ભાષા સંકલ્પના
Presented by
Bhavnesh Mahyavanshi
Ashish Gondaliya
Vijay Chauhan
2. • ભાષા એટલે શં?
• ભાષાની જદી જદી રીતે વ્યાખ્યાયયત કરી શકાય છે માણસને
માણસ વચ્ચેની પ્રત્યાયન પ્રક્રક્રયા અને અસરકારક બનાવવા માટે
ભાષા મહત્વનો ભાગ ભજવે છે આજે આપણે કહી શકીએ કે કોઈ
પણ દેશ અથવા યવસ્તારમાં રહેતા માનવોની પરસ્પર પ્રત્યાયન
કરવા માટેની પદ્ધયત અને ઉચ્ચાર પ્રણાલીને ભાષા કહી શકાય છે.
3. • Defination
• Language is speech sound and produced by the human
beings to express their ideas emotions desire and
Feelings
• The common definition of speech is the use of articulate
sound symbols for the expression of thought.
4. • બોલી નો અથથ અને યવભાવના
• બોલીએ ભાષાના મે તમસે યશષ્ટ ભાષાઓની સરખામણીમાં બોલી
ઓછા લોકો બોલે છે બોલી ઉપર પ્રાદેયશકતા ની અસર હોય છે
બોલીને અંગ્રેજીમાં Dailect કહેવામાં આવે છે.
• બોલીના મખ્ય બે પ્રકાર છે
• 1. પ્રાદેયશક બોલી
• 2. વંશીય બોલી
5. • ભારતમાં ભાષા વૈયવધ્યભારતમાં કલ 19569 ભાષા કે બોલ્યો
ચલણમાં છે.ભારતના બંધારણની કલમ ૩૪૫ માં 2007ના
આઠમા પક્રરષદ દ્વારા નીચેની ભાષાઓને અયધકૃત ભાષા ની
શ્રેણીમાં મકવામાં આવેલ છે જે નીચે મજબ છે.આસયમઝ,
બંગાળી, બોડો, ગજરાતી, ક્રહન્દી , કશ્મીરી ,કોંકણી, મેથેલી,
ઉક્રડયા ,નેપાળી ,મરાઠી, પંજાબી યસિંધી, તયમલ, તેલગ, ઉર્દથ.
6. અભ્યાસક્રમમાં ભાષા ના ધ્યેયો
• શાળામાં શીખવવાની પ્રવૃયિઓમાં દરેક બાળકને ભાષાના યવકાસને ટેકો આપવો.
• દરેક બાળકને શૈક્ષણણક સફળતા માટે યશક્ષણમાં સમથથન આપવં.
• બાળકમાં ભાષાના ચાર કૌશલ્યમાં સધારો લાવવો.
• બાળકોની વતથમાન માનયસક અને ભાષાકીય ક્ષમતાનો યવકાસ કરવો.
• બાળકની યવચારવાની પ્રક્રક્રયાને ભાષા તરીકે યવકસાવી અને યવચાર પ્રક્રક્રયા સાથે નીકળી તરીકે
જોડવી.
• જ્યારે બાળકો વાત કરે છે વાંચે છે અને લખે છે ત્યારે ભાષા દ્વારા નવા ખ્યાલને આત્મસાત
કરતાં શીખવવં.
• અભ્યાસક્રમમાં ભાષા નો જે માત્ર જ્ઞાનાત્મક શૈક્ષણણક અને ભાષા પ્રવીણ નો યવકાસ નથી પરંત
વૈચાક્રરક સાક્ષરતા છે.
7. વિજ્ઞાન ને બોલી વિજ્ઞાન કેમ કહે છે?
• યવજ્ઞાન ને બોલી યવજ્ઞાન કેમ કહે છે?
• બોલીએ ભાષામાં પ્રગટ સ્વરૂપ છે.
• બોલી ભાષા યનયમોથી પર છે.
• બોલીમાં વૈયવધ્ય ,જદાપણં જોવા મળે છે.
• બોલી નં સ્વરૂપ, ઉચ્ચારણ, શબ્દ પ્રયોજન તેમજ યવસ્તાર અનસાર પક્રરવયતિત થાય છે.
• બોલીએ નૈસણગિક અને ક્રક્રયાશીલ છે.
• બોલીએ ભાષાનં વ્યવહારમાં પ્રયોજન છે.
• પ્રાથયમક બોલ્યો જે તે પ્રદેશ કે યવસ્તારમાં સંસ્કાર જીવન રજદ કરે છે.