It is a ppt presentation about the topic Writing skills.Types of writing skills. It includes how to improve writing.Things you have to notice while writing.etc
this ppt is about संज्ञा
i think you should watch this ppt
because this ppt will help you in your exam , interview , and in future also .....................
โรงเรียนมีชัยพัฒนา แหล่งเรียนรู้ตลอดชีวิต และศูนย์กลางในการพัฒนาคุณภาพชีวิตและรายได้
โครงการพัฒนาคุณภาพชีวิตและรายได้โดยมีโรงเรียนเป็นศูนย์กลาง
The Mechai Bamboo School -- A Lifelong Learning Center and a Hub for Social and Economic Advancement
School-Based Integrated Rural Development
It is a ppt presentation about the topic Writing skills.Types of writing skills. It includes how to improve writing.Things you have to notice while writing.etc
this ppt is about संज्ञा
i think you should watch this ppt
because this ppt will help you in your exam , interview , and in future also .....................
โรงเรียนมีชัยพัฒนา แหล่งเรียนรู้ตลอดชีวิต และศูนย์กลางในการพัฒนาคุณภาพชีวิตและรายได้
โครงการพัฒนาคุณภาพชีวิตและรายได้โดยมีโรงเรียนเป็นศูนย์กลาง
The Mechai Bamboo School -- A Lifelong Learning Center and a Hub for Social and Economic Advancement
School-Based Integrated Rural Development
5. સામાન્ય રીિે 5 ફૂટ કરિાાંઓછી
ઊંચાઈ ધરાવિી વનસ્પતિઓને
છોડ ગણવામાાંઆવે છે.
છોડનુાંપ્રકાડાંમોટાભાગેકુમળાંકે
નબળાંહોય છે. દા. િ. તલુસી,
બારમાસી,
સામાન્ય રીિેછોડનુાંઆયષ્ુય ઓછાં
હોય છે. દા.િ. ઘઉં, જુવાર, બાજરી,
બારેમાસ, ગલગોટો, રીંગણ, ટામેટા
િમને જોવા મળિા આ પ્રકારના
છોડની યાદી િૈયાર કરો.
6. િો અપવાદરૂપેતલુસી જેવા છોડ ઘણા વર્ષોનુાં
આયષ્ુય ધરાવિા હોય છે.
ઘણા છોડમાાંરાંગબેરાંગી ફૂલો આવિાાંહોય છે.
દા.િ. ગલુાબ, ગલગોટો વગેરે.
7. સામાન્ય રીિે12 થી 15 ફૂટ જેટલી
ઊંચાઈ ધરાવિી વનસ્પતિઓને
ક્ષપુગણવામાાંઆવેછે.
ક્ષપુનુાંપ્રકાડાંછોડના પ્રકાડાંકરિાાં
પ્રમાણમાાંમજબિૂહોય છે. દા.િ.
જાસદુઅનેકરેણ
ક્ષપુનુાંઆયષ્ુય પણ છોડના
આયષ્ુય કરિાાંવધુજોવા મળેછે.
દા.િ. દાડમ, જાસદુ, સીિાફળ,
જામફળ, મહેંદી, કરેણ.
ક્ષપુમાાંજમીનથી થોડી ઊંચાઈ
પરથી જ ડાળી ફૂટે છે.
9. જે વનસ્પતિઓના પ્રકાડાંનબળા હોય
અનેિેટટ્ટાર ન રહી શકિા હોય િેવી
વનસ્પતિઓનેવેલા ગણવામાાંઆવે
છે. દા.િ. કારેલા અનેદ્રાક્ષના વેલા
કેટલાક વેલા જમીન પર પથરાયેલા
રહેિા હોય છે અને િેમના પર મોટા
ફળો આવિાાંહોય છે. દા.િ. િડબચૂ
કેટલાક વેલા આસપાસમાાંઆધાર
મળિાાંિેના પર ચડી જાય છે.
(આરોહણ કરિાાંહોય છે.) દા.િ.
કારેલી, ગળો.
10. છોડ ક્ષપુવક્ષૃવેલાઓ
બારમાસી જાસદુલીમડો િડબચૂ
તલુસી કરેણ પીપળો વટાણા
ગુલાબ દાડમ વડ કારેલા
ગલગોટો મહેંદી આંબો દ્રાક્ષ
વનસ્પતિની ઊંચાઈ િથા કદમા ાંજેમ તવતવધિા જોવા મળે છે િેમ વનસ્પતિના
અંગોમા ાંપણ ઘણી તવતવધિા જોવા મળે છે.
11. આપણી શાળામાાંકેઆસપાસ અમકુનકામા જેવા
લાગિા છોડ ઊગી નીકળિા હોય છે. તશક્ષકશ્રી
સાથેચચાા કરી આપણેિેશોધીએ અનેતશક્ષકશ્રી
કહેિો િેછોડનેમળૂ(Root) સહહિ ઉખાડવાનો
પ્રયત્ન કરીએ.
િમેઉખાડેલી વનસ્પતિના મળૂનુાંઅવલોકન કરો.
આકૃતિમાાંદશાાવ્યા પ્રમાણેજોવા મળિા મળૂને
સહેલાઈથી ઉખાડી શકાિા નથી.
સામાન્ય રીિેઆવા મળૂજમીનમાાંઊંડા હોય છે.
િેમાાંકોઈ મખ્ુય મળૂહોય છેઅનેઘણા ઉપમળૂ
જોવા મળેછે. આવા મળૂિત્રાંનેસોટીમય મળૂિત્રાં
કહે છે.
12. જે મળૂિત્રાંમાાંએક જાડુાંમખ્ુય મળૂ
અનેઆ મળૂમાથાંી કેટલાકાંશાખા અને
ઉપશાખા મળૂનીકળિા હોય િેને
સોટીમય મળૂિત્રાંકહેછે.
કઈ કઈ વનસ્પતિમાાંસોટીમય
મળૂિત્રાંજોવા મળેછે?
તલુસી, બારમાસી, મગનો છોડ,
આંબો, લીમડો વગેરે વનસ્પતિમાાં
સોટીમય મળૂિત્રાંહોય છે.
13. આકૃતિમાાંદશાાવ્યા પ્રમાણે જોવા
મળિા મળૂસહલેાઈથી ઉખેડી શકાય
છે.
સામાન્ય રીિેઆવા મળૂજમીનમાાં
ઊંડા હોિા નથી.
િેમાાંકોઈ મખ્ુય મળૂનથી હોતુાંપણ
િતાંુજેવા ઘણા નાના મળૂજોવા મળે
છે. આવા મળૂિત્રાંનેિતાંમુય મળૂિત્રાં
કહે છે.
14. જે મળૂિત્રાંમાાંમખ્ુય મળૂન હોય અને
પ્રકાડાંના નીચેના ભાગમાાંઘણા બધા
િતાંઓુજેવા નાના મળૂઆવેલા હોય
િેનેિતાંમુય મળૂિત્રાંકહેછે.
કઈ કઈ વનસ્પતિઓમાાંિતાંમુય
મળૂિત્રાંજોવા મળેછે?
ઘઉં, બાજરી, જુવાર, વાાંસ, નાહરયેળી
વગેરેવનસ્પતિમાાંિતાંમુય મળૂિત્રાં
હોય છે.
16. મોટાભાગની વનસ્પતિઓના પ્રકાડાં
ઊભા રહી શકે િેવા ટટ્ટાર હોય છે.
દા.િ. ગલુાબ, લીમડો, બારમાસી,
જાસદુ, આંબો
17. કેટલીક વેલા પ્રકારની વનસ્પતિઓ
કોઈનો આધાર લઇ િેના પર
આરોહણ કરિી હોય છે. દા.િ. વાલનો
વેલો, દ્રાક્ષનો વેલો
કેટલાક આરોહી પ્રકાડાંઆરોહણ માટે
ખાસ સ્પસ્પ્રિંગ જેવા િતાંઓુ(પ્રકાડાંસત્રૂ)
ધરાવે છે. દા.િ. દ્રાક્ષ–કારેલાના વેલા
કેટલાક વેલાઓ પોિે જ આધારની
આસપાસ વીંટળાઈને ઉપર ચડિા
હોય છે. દા.િ. વાલનો વેલો
18. િમે મેદાનમાાંકે બગીચામાાંઊગી
નીકળિી ધરો (ઘટોડી) જોઈ હશે.
િેનુાંપ્રકાડાંજમીન પર ફેલાય છેઅને
થોડા થોડા અંિરેિેના મળૂજમીનમાાં
ઉિરિા હોય છે.
આવા પ્રકાડાંનેતવસપી પ્રકાડાંકહેછે.
બ્રાહ્મી પણ મેદાનમાાંજ ઊગી
નીકળિી તવસપી પ્રકાડાંધરાવિી
વનસ્પતિ છે.
આવી અન્ય વનસ્પતિ શોધી િમારા
તશક્ષકશ્રીનેબિાવો.
19. બટાટા, આદુ હળદર, અળવી કે
સરુણનુાંઅવલોકન કરો.
િમનેિેમાાંગાઠાંો જોવા મળેછે?
ગાઠાંપર હહરિકણતવહીન પણો
(શલ્કપણો) જોવા મળે છે.
આથી િેજમીનમાાંહોવા છિાાંમળૂ
નથી પણ પ્રકાડાંછે.
આવા પ્રકાડાંજમીનની અંદર જોવા
મળિા હોવાથી િેમનેભતૂમગિ પ્રકાડાં
કહે છે.
િેખોરાકનો સગ્રાંહ કરિા પ્રકાડાંછે.
22. આપણી આસપાસની વનસ્પતિઓનુાં
અવલોકન કરશો િો જોઈ શકશો કે
કેટલીક વનસ્પતિઓ સ્વિત્રાંઅનેમોટા
પણો ધરાવે છે.
જયારે કેટલીક વનસ્પતિઓમાાંનાની
અનેસામસામેગોઠવાિી પાદાંડીઓ
જોવા મળે છે.
ડાળીમાાંથિી કાંપૂળ જેવી રચના પછી
જે પણાબનેિેનાની નાની પાદાંડીમાાં
વહચેંાયેલા હોય િો િેસયાંક્ુિ પણાછે
અનેજો િે એક જ પણાહોય િો િે
સાદુાંપણાછે.
23. આ પ્રકારનુાંપણા મોટુાંઅને પણાદાંડ
પર સ્વિત્રાંરીિેજોડાયેલુાંહોય છે.
કઈ કઈ વનસ્પતિઓમાાંસાદુાંપણા
હોય છે ?
વડ. પીપળો, જાસદુ, તલુસી,
બારમાસી, આંબો, વગેરેમાાંસાદા પણો
હોય છે.
આ પ્રકારનુાંપણાપણાદાંડ પર નાની
નાની પાદાંડીમાાંવહચેાયલેુહોય છે.
કઈ કઈ વનસ્પતિઓમાાંસયાંક્ુિ
પણાહોય છે?
ગલુાબ, ગલુમહોર, લીમડો,
આમલી, બાવળ વગેરેમાાંસયાંક્ુિ
પણો હોય છે.
24. બે– ત્રણ પણો િોડી લાવો.
િમે લાવેલા પણાને ઊંધુાંકરીને
અવલોકન કરો.
ઊંધા રાખેલા પણાપર કાગળ મકૂી
િેના પર પેસ્પન્સલને ત્રાાંસી રાખી
ઘસીને િેની છાપ મેળવો.
પણામાાંજોવા મળિી દોરા જેવી
રચનાઓનેતશરા કહેવાય છે અને
િેમની ગોઠવણીને તશરાતવન્યાસ
કહેવાય છે.
25. કેટલાક તશરાતવન્યાસની
છાપમાાંજાળી જેવી રચના
જોવા મળશે.
આ તશરાતવન્યાસ એ
જાલાકાર તશરાતવન્યાસ છે.
કઈ કઈ વનસ્પતિઓમાાં
જાલાકાર તશરાતવન્યાસ
જોવા મળે છે?
પીપળો, વડ, લીમડો,
આંબો, આસોપાલવ, જાસદુ
વગેરે.
26. કેટલાક તશરાતવન્યાસની છાપમાાં
જાળી પડિી નથી. પરાંતુ
તશરાઓ સમાાંિર ગોઠવાયેલી
હોય છે.
આવો તશરાતવન્યાસ એ સમાાંિર
તશરાતવન્યાસ છે.
કઈ કઈ વનસ્પતિઓમાાં
સમાાંિર તશરાતવન્યાસ જોવા
મળે છે?
ઘઉં, બાજરી, મકાઈ, કેળ, ઘાસ
(દૂવાા), ધરો (ઘટોડી) વગેરે.
27. આગળની પ્રવતૃિમાાંએકઠાાંકરેલાાંપણોને
ચીરી જુઓ.
શુાંબધાાંપણો એકસરખી રીિે ચીરી શકાય
છે?
આડા-અવળાાંચીરાઈ જિાાંપણોમાાંકેવો
તશરાતવન્યાસ જોવા મળે છે ?
આડા-અવળાાંચીરાઈ જિાાંપણોમાાં
જાલાકાર તશરાતવન્યાસ જોવા મળે છે.
સીધાાંચીરી શકાિા પણોમાાંકેવો
તશરાતવન્યાસ જોવા મળે છે ?
સીધાાંચીરી શકાિા પણોમાાંસમાિાંર
તશરાતવન્યાસ જોવા મળે છે.
28. દ્વિદળી બીજ ધરાવિી વનસ્પતિના પણોમાાંકયા
પ્રકારનો તશરાતવન્યાસ જોવા મળે છે ?
િેવનસ્પતિમાાંકયા પ્રકારનુાંમળૂિત્રાંહોય છે?
એકદળી બીજ ધરાવિી વનસ્પતિના પણોમાાંકયા
પ્રકારનો તશરાતવન્યાસ જોવા મળે છે ?
િેવનસ્પતિમાાંકયા પ્રકારનુાંમળૂિત્રાંહોય છે?