3. લોથલ (જજ.અમદાવાદ )
⇒ લોથલ શબ્દ નો અથથ લાસ થાય છે.
⇒ લોથલ ની સભ્યતા તસિંધુ ખીણ ની સંસ્ક્રુતત ને મળતી આવે છે.
⇒ જેને હડપ્પા સંસ્ક્રુતી ને મળ્તત આવે છે .
⇒ લોથલ અમદાવાદ થી 80 km ના અંતરે આવેલુછે.
⇒ લોથલ નો સમયગાળો ઈ.પૂ. 2450 થી 1900 સુધીનો માનવામા આવે
છે
by-shaktibhaivanani@gmail.com
4. લોથલ (જજ.અમદાવાદ )
⇒ ધોળકા તાલુકા સરગવાલા ગામે સંશોધન દરતમયાન લોથલ નો ટિમ્બો
પણ મળી આવ્યો છે.
⇒ ઈ.સ. 1869 મા પ્રતસદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એક બંદર હતુ.
⇒ જે હાલમા દટરયટકનારે થી 18 km ના અંતરે આવેલુ છે.
⇒ તે સમયદરતમયાન દરીયાથી 5 km ના અંતરે આવેલુ હતુ.
⇒ ઈ.સ. 1954 મા લોથલ ની શોધ કરવામા આતવ હતી.
by-shaktibhaivanani@gmail.com
5. લોથલ (જજ.અમદાવાદ )
⇒ લોથલ નુસંશોધન એસ.આર.રાવે. કર્ુથ હતુજે
કારણોસર લોથલ તન માટહતી મેળવવામા શ્રી
એસ.આર. રાવ. નુ મહત્વનુયોગદાન છે.
⇒ વર્થ 1991 મા થયેલ સંશોધન અનુસાર
લોથલ ને હડપ્પા સંસ્ક્રુતી સાથે સંકળાયેલુ સ્ક્રથળ
માનવામા આવે છે.
by-shaktibhaivanani@gmail.com
6. આગળ ⇒ ⇒ રંગપુર ( જી.સુરેંદ્રનગર )
આભાર
નવા વીડીઓ જોવા માિે
by-shaktibhaivanani@gmail.com