2. નનયમો
કામ કરતી વખતે હમેશા ફીટ કપડા જ પેહરવા જોઈએ.
ઈલેક્ટટરીકલ ના થાંભલા પર કામ કરતા હોય તો હમેશા સેફટી બેલ્ટ નો ઉપયોગ કરવો
જોઈએ.
વીજળી ની હાજરી જાણવા માટે નનયોન ટેસ્ટર અથવા ટેસ્ટ લેમ્પ નો ઉપયોગ કરવો.
કોઈ ને વુજ શોક લાગે તો સવવ પ્રથમ મેઈન સ્વીચ બંધ કરવી જોઈએ.
કોઈ પણ ઈ
ં સ્ટોલેશન ના રીપેરીંગ કરવા જતા પેહલા તયાં મેઈન સ્વીચ ની હાજરી કઈ
જગ્યા એ છે તે તપાસી લેવું અને લોક અને ટેગ નો ઉપયોગ કરવો.
ઈલેક્ટટરીકલ સંજ્ઞા ઓની જાણકારી રાખવી જરૂરી છે
3. સલામતી ની સંજ્ઞા ઓ
ઔદ્યોનગક એકમો માં સલામતી પૂવવક કામ કરવા માટે અને અક્ટ્માત નનવારવા માટે
સલામતી ના નચહ્નો અથવા નસમ્બોલ્સ નક્કી કરવામાં આવ્યા છે.જેને ચાર ભાગ માં
વેહચી નાખ્યા છે.
1.નનષેધાત્મક નચહ્નો
૨.આદેશાત્મક નચહ્નો
3.ચેતવણી નચહ્ન
૪.માનહતી નચહ્ન