SlideShare a Scribd company logo
દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણવર્ષ11|अंकઅંક328|महानगरમહાનગર } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશન
રાજયમાં16
કલેક્ટરસહિત72
IASનીબદલી
વાંચો પાના ન. 4
પોતાનામૃત્યુની
અફવાથીશક્તિ
કપૂરહેરાનપરેશાન
ભાસ્કરન્યૂઝ.મુંબઈ
બોલીવુડના ખલનાયક શક્તિ
કપૂરનું લોનાવાલા ખાતે
એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હોવાનો
મેસેજ છેલ્લા બે દિવસથી
સોશિયલ મિડિયામાં ફરી
રહ્યો છે. અનેક લોકોઅે તો
એમને શ્રદ્ધાંજલિ આપી દીધી
હતી. આખરે આ વાત શક્તિ
કપૂરના ઘર સુધી પહોંચી હતી.
એમની તબિયતના હાલ જાણવા
એમનો ફોન સતત રણકતો રહ્યો
હતો. તેથી શક્તિ અને એમના
કુટુંબીજનો હેરાન થઈ ગયા
હતા. આખરે શક્તિ કપૂરે આ
બાબતે ખુલાસો કરવો પડ્યો
હતો. હું જીવતો છું મરી નથી
ગયો એમ તેમણે જણાવવું પડ્યું
હતું. એમની  ...અનુ. પાના નં.11
BCCIનીબેઠકમાંશ્રીનિવાસનના
ભાગલેવાથીસુપ્રીમકોર્ટનારાજ
એજન્સી.નવીદિલ્હી
સુપ્રીમકોર્ટે બીસીસીઆઈ અધ્યક્ષ
એન. શ્રીનિવાસનને અધ્યક્ષની
જેમ કામ કરવા સામે નારાજગી
વ્યક્ત કરી છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે,
અમે ચૂંટણી લડવાની મંજૂરી આપી
જ નથી તો પછી બીસીસીઆઈની
બેઠકની અધ્યક્ષતા તેઓ શા માટે
કરી રહ્યા છેω તેઓ ચૂંટણી નથી
લડી શકતા તો પછી પદ પર કેવી
રીતે રહી શકે. તેમણે આમ ન
કરવું જોઈએ. કોર્ટે શ્રીનિવાસન
પર શુક્રવારે થનારી આગામી
સુનાવણીમાં સ્થિતિ સ્પષ્ટ કરવા
કહ્યું છે. આ પહેલા વકીલ કપિલ
સિબ્બલે કહ્યું હતું કે શ્રીનિવાસને
કોર્ટેના આદેશનું ઉલ્લંઘન નથી કહ્યું.
બેઠકમાં કોઈ નિર્ણય નથી લેવાયો.
માત્ર ચૂંટણીની તારીખ નક્કી થઈ
છે. આઠ ફેબ્રુઆરીએ શ્રીનિવાસને
તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના
અધ્યક્ષ તરીકે આ બેઠકમાં ભાગ
લીધો હતો.
બિહાર ક્રિકેટ એસોસિએશને
સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી
છે. તેમાં શ્રીનિવાસન વિરુદ્ધ કોર્ટની
અવમાનનાનો કેસ ચલાવવાની
માંગણી કરી છે. તેમને કહેવું છે
કે, સુપ્રીમકોર્ટના આદેશ છતાં
શ્રીનિવાસન અધ્યક્ષ પદે યથાવત
છે. સુપ્રીમકોર્ટે 22 જાન્યુઆરીએ
તેમને કહેવાયું હતું કે જો તેઓ
બીસીસીઆઈ ચૂંટણી લડવા માંગતા
હોય તકો તેમણે ક્રિકેટમાં પોતાનું
આર્થિક હિત છોડવાનું રહેશે.
ચૂંટણીનથીલડ્યાતો
પછીઅધ્યક્ષકેવીરીતે
રહીશકે:સુપ્રીમકોર્ટ
સુરત
કુલપાના32 | કિંમત~4.00 | 16 + 4 (સિટી ભાસ્કર) + 12 (મધુરિમા)
સુવિચાર
દરેક નવા કામમાં ભૂલથી
બચવા માટેનો પ્રયત્ન જ
સૌથી મોટી ભૂલ છે.
- એલ્બર્ટ હુબ્બાર્ડ
મંગળવાર,24ફેબ્રુઆરી2015,ફાગણસુદ-6,િવક્રમસંવત2071
સેન્સેક્સ 28,975.11
પાછલો 29,231.41
સોનું 26,900
પાછલો 27,100
ચાંદી 36,500
પાછલો 36,800
ડોલર 62.33
પાછલો 62.22
યુરો 70.47
પાછલો 70.41
મોટાનેતાઓગાંઠતાનહીંહોવાથીકોંગ્રેસનાઉપાધ્યક્ષખફા
નારાજરાહુલલાઓસજતારહ્યા
એજન્સી.નવીદિલ્હી
સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના
ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ
રજા પર જતા રહ્યા છે. તેમણે કેટલાક દિવસની રજા
લીધી છે. જો કે સવાલ ઉઠ્યા તો સોનિયા ગાંધીએ
જણાવ્યું કે તેમને થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને
થોડોક સમય જોઇતો હતો. પછી સમાચાર આવ્યા કે
મોટા નેતાઓથી નારાજગીને કારણે રાહુલે રજા લીધી
છે અને લાઓસ જતા રહ્યા છે. ...અનુસંધાન પાના નં.11
જોકેકોંગ્રેસકહેછે: પક્ષનાભાવિઅંગે
ચિંતનમાટેરાહુલેસોનિયાનીરજાલીધી
અણ્ણારિટર્ન્સ|‘અબકી
બાર...મોદીસરકાર’...
ભાસ્કરન્યૂઝ.નવીદિલ્હી
અણ્ણા હજારે ચાર વર્ષ પછી
ફરી ધરણાં પર પાછા ફર્યા
છે. મોદી સરકારના જમીન
સંપાદન વટહુકમ વિરુદ્ધ
જંતર- મંતર બે દિવસના
ધરણાં પર બેઠા છે. બીજી
તરફ રાષ્ટ્રપતિ પ્રણવ
મુખરજીએ અભિભાષણમાં
જણાવ્યું કે સરકારને મન
ખેડૂતોનું હિત સર્વોપરી છે,
તેથી જ જમીન સંપાદન
કાયદામાં ફેરફાર કર્યો છે.
વિરોધપક્ષના વિરોધ વચ્ચે
સરકારે છ વટહુકમ બહાર
પાડી દીધા હતા.મંગળવારે
17 રાજ્યોમાંથી પાંચ હજાર
 ...અનુસંધાન પાના નં.11
સંસદમાંપ્રથમદિવસે
જમીનસંપાદનવટહુકમ
અંગેમોદીસરકારઘેરાઈ
સરકારને20માર્ચસુધીચાલનારાઆસત્રમાંછવટહુકમનેપસારકરવાનાછે.તેમાંજમીનસંપાદન,
કોલસાખાણહરાજી,વીમામાં49ટકાએફડીઆઇ,ઇ-રીક્ષાઅનેસિટિઝનશિપનોસમાવેશ
થાયછે.રાજ્યસભામાંભાજપબહુમતીમાંનહોવાથીઆવટહુકમપસારકરવામાંમુશ્કેલીથશે.
કાયદોપાછોખેંચો,નહીંતરમોટુંઆંદોલન
આસ્વતંત્રતાનીમોટીલડાઈછે.પણ
આવખતેહુંમરવામાટેઅનશન
નહીંકરું.દેશભરમાંચારમહિનાસુધી
પદયાત્રાકરીશ.ત્યારપછીરામલીલામેદાનમાં
જેલભરોઆંદોલનથશે. -અણ્ણાહજારે
ત્યારેનિશાનપર:મનમોહનસરકાર
પદ્ધતિ:ત્રણદિવસનુંઅનશન
મુદ્દો:જનલોકપાલ,સ્થળ:જંતર-મંતર
હવેનિશાનપર:મોદીસરકારપદ્ધતિ:
બેદિવસનાંધરણામુદ્દો:જમીનસંપાદન
કાયદો,સ્થળ:એજજંતર-મંતર
અણ્ણાનેવાંધો
} આ ફેરફારથી માત્ર કોર્પોરેટ ગૃહો,
બિલ્ડર્સને લાભ, ખેડૂતને નહીં.
} આનાથી તો સરકારી લૂંટ વધશે.
} જમીનો તો અંગ્રેજો પણ લૂંટતા હતા.
} ખેડૂતો પહેલેથી મજબૂર છે,
આનાથી આત્મહત્યા વધશે.
} આ મનમરજી છે. આ રીતે તો
લોકશાહીની પરિભાષા જ બદલાશે
હવે
શું?
સંકટવધ્યું|ગરમીશરૂથઈગઈછતાંમૃત્યુનોસિલસિલોચાલુ:વધુ21મોત,આંકડો228
સ્વાઈનફ્લૂ:આરોગ્યમંત્રીશંકરચૌધરીઝપટમાં
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા
મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ
બનનારાઓની
સંખ્યમાં કુદકેને
ભૂસકે વધારો થઈ
રહ્યો છે. એવામાં
જેના ઉપર પ્રજાના
આરોગ્ય
અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની
જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના
આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ
સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની
ચોંકાવનારી વિગત બહાર આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે
આ વાતની પૂષ્ટી કરી છે આ બાબત
દર્શાવે છે કે સરકાર પર સ્વાઈન ફ્લુનું
સંકટ અત્યંત ઘેરુ બની ચુક્યું છે.
}િવધાનસભામાિવરોધપક્ષના
સભ્યોએજોરદારહંગામો
}રાજ્યપાલે 15 િમનિટમાં જ
પ્રવચનઅધવચ્ચેટૂંકાવવુંપડ્યુ
}નારાજ કોગ્રેસે સરકારને પણ
માસ્કવહેંચ્યા,વોકઆઉટકર્યો
}નિષ્ફળતા છુપાવવામાંટે
સરકારના રોજ નવા બહાના
જિલ્લાકલેક્ટરેજાહેરનામુંબહારપાડ્યું}નવાકેસ|230 }કુલકેસ|3337}ડિસ્ચાર્જ|1945228કુલમૃત્યુ
અમદાવાદ 3
રાજકોટ 3
કચ્છ 2
વડોદરા 2
જામનગર 2
મહેસાણા 2
ખેડા 2
સુરત 1
ગાંધીનગર 1
સુરેન્દ્રનગર 1
સાબરકાંઠા 1
પંચમહાલ 1
સ્વાઈનફ્લૂથી
21નાંમોત...
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
અત્યારસુધી3હજારથીવધુપોઝિટીવકેસ
અમદાવાદનાંથિયેટરોમાં
હવેમાસ્કપણફરજિયાત
ભાસ્કરન્યૂઝ.અમદાવાદ
અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ
નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે
અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી
કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે
અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે
મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા
કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં
મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ
પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે
મે‌ળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની
મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં.
આ ઉપરાંત ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની
વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. જોકે સરકાર
કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાહેર
હિતમાં કરાતા કાર્યક્રમો સહિત લગ્ન,
સ્મશાન યાત્રા જેવા અપવાદોને બાદ
રખાયા છે. જાહેરનામાનો ભંગ કરનાર
વ્યક્તિ સામે દંડ ઉપરાંત કલમ 188 મૂજબ
શિક્ષાને પાત્ર ગણાશે. આ જાહેરનામાનો
22મી માર્ચ સુધી અમલ કરવાનો રહેશે.
શહેરનીચારખાનગી
હોસ્પિટલમાંમફતસારવાર
કલેકટરની સૂચના બાદ ચાર
હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને
મફત સારવાર આપવા માટે સમંતિ
દર્શાવી છે.
1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી હોસ્પિ.
2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ
3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિ.માં
મફત ઓપીડી સારવાર
4 ધંધુકાની આર.એમ.
એસ.હોસ્પિટલમાં બીપીએલ
લાભાર્થીઓને મફત સારવાર અપાશે.
}પૂર્વમંજૂરીવગરકોઈપણ
જાહેરકાર્યક્રમોપરપ્રતિબંધ
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો
છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ
21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત
વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ
આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન
ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ
કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ
સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો
કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે
રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને
હોબાળો ચાલુ રહેતાં રાજ્યપાલ  ...અનુસંધાન પાના નં.11
^‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ
આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ
સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે
પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના
નિવાસસ્થાને જ આઈસોલેશનમાં
રખાયા છે. સિવિલ હોસ્પીટલના
ડોક્ટરોની સારવાર હેઠળ છે.’
 નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત
શંકરચોધરીતેમના નિવાસે
ડોક્ટરોનીદેખરેખહેઠળ
આનંદીબહેનસરકારનુંઆજેબજેટ: ફોકસસોશિયલસેક્ટરપર... વાંચો પાનાં નં 4
ઈંગ્લેન્ડ
303/8 (50)
સ્કોટલેન્ડ
184/10 (42.2)
વર્લ્ડ કપ વિન્ડો
આજની મેચ
વેસ્ટઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે
સવારેबह 9.00 વાગ્યાથી
ઈંગ્લેન્ડ
119રનેજીત્યું
પહેલાં ગૂડ ન્યૂઝ
પડતરકેસોમાટેફોજદારીઅને
ટેક્સમાટેનવીબેઅદાલત
નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા
માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો
ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક
કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે
અને એક કોર્ટ ફોજદારી કેસોને
સાંભળશે. હાલના સમયે 11,137
ફોજદારી અને 10,843 ટેક્સ સાથે
જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ
પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે.
ન્યૂઝ ઈન બોક્સ
બજેટપૂર્વેશેરઅનેસોનું-ચાંદી
ગગડ્યાં,વૈશ્વિકબજારોડાઉન
અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું
બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી.
આજે સેન્સેક્સ 29 હજાર અને
નિફ્ટી 8800ની અંદર પહોંચી ગઇ
હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં
487 પોઇન્ટનો કડાકો બોલી ગયો
છે. સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં
પણ નરમાઇ હતી. 
(અહેવાલબિઝનેસપાને)
બીજાઅનેચોથાશનિવારે
સરકારીબેન્કોમાંરજારહેશે
મુંબઈ | હવે દર મહિને બીજા અને
ચોથા શનિવારે સરકારી બેન્કોમાં
રજા રાખવાની તૈયારી થઈ રહી
છે. પરંતુ બાકીના શનિવાર સંપૂર્ણ
દિવસ કામ કાજ થશે. અત્યાર સુધી
શનિવારે બેન્કોમાં અડધા દિવસ
સુધીની રજા રહેતી હતી.
(અહેવાલપાનાનં.11)
ઓસ્કાર‘બર્ડમેન’ને બેસ્ટ
ફિલ્મસહિતચારએવોર્ડ
લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી
ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ
ફિલ્મ સહિત
ચાર એવોર્ડ
પણ જીત્યા.
બેસ્ટ એક્ટરનો
એવોર્ડ એડી
રેડમેને
અને બેસ્ટ
અભિનેત્રીનો જુલિયન મૂરેને મળ્યો
હતો.  (અહેવાલપાનાનં.15)
નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ
કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ
યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ
લોન્ચ કર્યું છે. જેની મદદથી મોબાઈલ
ફોન ડેબિટકાર્ડ બની જશે. તેનાથી
ખાતાધારક બધી બેન્કોને ઓપરેટ
કરી શકશે.
તમારોમોબાઈલફોનજબની
જશેતમારોડેબિટકાર્ડ

More Related Content

Viewers also liked

버즈니 소개 By dodo 12 02-01
버즈니 소개 By dodo 12 02-01버즈니 소개 By dodo 12 02-01
버즈니 소개 By dodo 12 02-01준혁 손
 
문학달력
문학달력문학달력
문학달력
Christina Kim
 
하늘을 날고 싶은 사과나무
하늘을 날고 싶은 사과나무하늘을 날고 싶은 사과나무
하늘을 날고 싶은 사과나무혜원 정
 
Latest gandhinagar city news in gujarati
Latest gandhinagar city news in gujaratiLatest gandhinagar city news in gujarati
Latest gandhinagar city news in gujaratidivyabhaskarnews
 
보고서1
보고서1보고서1
보고서1mil23
 
앙트십(entrepreneurship)&만원프로젝트
앙트십(entrepreneurship)&만원프로젝트앙트십(entrepreneurship)&만원프로젝트
앙트십(entrepreneurship)&만원프로젝트
oeclab
 
MovableTypeとWordPressの比較
MovableTypeとWordPressの比較MovableTypeとWordPressの比較
MovableTypeとWordPressの比較
Hirofumi Nakahashi
 
5分で解るocp
5分で解るocp5分で解るocp
5分で解るocp
Koichi Ise
 
'재미 의미-백미 삼미교실' 설명회, Q&A
'재미 의미-백미 삼미교실' 설명회, Q&A'재미 의미-백미 삼미교실' 설명회, Q&A
'재미 의미-백미 삼미교실' 설명회, Q&Aryeojin
 
Ethiopian political party Kinijit manifesto-english
Ethiopian political party Kinijit manifesto-englishEthiopian political party Kinijit manifesto-english
Ethiopian political party Kinijit manifesto-english
Ethio-Afric News en Views Media!!
 
Evolution of Sramanic Jain Culture
Evolution of Sramanic Jain CultureEvolution of Sramanic Jain Culture
Evolution of Sramanic Jain CultureBal Patil
 
Accordance With International Law of the Unilateral Declaration of Independen...
Accordance With International Law of the Unilateral Declaration of Independen...Accordance With International Law of the Unilateral Declaration of Independen...
Accordance With International Law of the Unilateral Declaration of Independen...
Miqui Mel
 
Black Swans thesis of energy transformation
Black Swans thesis of energy transformationBlack Swans thesis of energy transformation
Black Swans thesis of energy transformation
Glenn Klith Andersen
 
OS X Basic Shortcuts
OS X Basic ShortcutsOS X Basic Shortcuts
OS X Basic Shortcuts
추근 문
 
Como empezar a pescar con mosca 07 patrones
Como empezar a pescar con mosca 07   patronesComo empezar a pescar con mosca 07   patrones
Como empezar a pescar con mosca 07 patrones
Demi Pank
 
Religion of the Veda by Maurice Bloomfield (1908)
Religion of the Veda by Maurice Bloomfield (1908)Religion of the Veda by Maurice Bloomfield (1908)
Religion of the Veda by Maurice Bloomfield (1908)
Byomkesh Panda
 

Viewers also liked (20)

버즈니 소개 By dodo 12 02-01
버즈니 소개 By dodo 12 02-01버즈니 소개 By dodo 12 02-01
버즈니 소개 By dodo 12 02-01
 
문학달력
문학달력문학달력
문학달력
 
Global Innovation Index 2013
Global Innovation Index 2013Global Innovation Index 2013
Global Innovation Index 2013
 
하늘을 날고 싶은 사과나무
하늘을 날고 싶은 사과나무하늘을 날고 싶은 사과나무
하늘을 날고 싶은 사과나무
 
Latest gandhinagar city news in gujarati
Latest gandhinagar city news in gujaratiLatest gandhinagar city news in gujarati
Latest gandhinagar city news in gujarati
 
보고서1
보고서1보고서1
보고서1
 
Av
AvAv
Av
 
앙트십(entrepreneurship)&만원프로젝트
앙트십(entrepreneurship)&만원프로젝트앙트십(entrepreneurship)&만원프로젝트
앙트십(entrepreneurship)&만원프로젝트
 
MovableTypeとWordPressの比較
MovableTypeとWordPressの比較MovableTypeとWordPressの比較
MovableTypeとWordPressの比較
 
5分で解るocp
5分で解るocp5分で解るocp
5分で解るocp
 
'재미 의미-백미 삼미교실' 설명회, Q&A
'재미 의미-백미 삼미교실' 설명회, Q&A'재미 의미-백미 삼미교실' 설명회, Q&A
'재미 의미-백미 삼미교실' 설명회, Q&A
 
JavaFAQS
JavaFAQSJavaFAQS
JavaFAQS
 
Ethiopian political party Kinijit manifesto-english
Ethiopian political party Kinijit manifesto-englishEthiopian political party Kinijit manifesto-english
Ethiopian political party Kinijit manifesto-english
 
Evolution of Sramanic Jain Culture
Evolution of Sramanic Jain CultureEvolution of Sramanic Jain Culture
Evolution of Sramanic Jain Culture
 
Accordance With International Law of the Unilateral Declaration of Independen...
Accordance With International Law of the Unilateral Declaration of Independen...Accordance With International Law of the Unilateral Declaration of Independen...
Accordance With International Law of the Unilateral Declaration of Independen...
 
Black Swans thesis of energy transformation
Black Swans thesis of energy transformationBlack Swans thesis of energy transformation
Black Swans thesis of energy transformation
 
Defcon
DefconDefcon
Defcon
 
OS X Basic Shortcuts
OS X Basic ShortcutsOS X Basic Shortcuts
OS X Basic Shortcuts
 
Como empezar a pescar con mosca 07 patrones
Como empezar a pescar con mosca 07   patronesComo empezar a pescar con mosca 07   patrones
Como empezar a pescar con mosca 07 patrones
 
Religion of the Veda by Maurice Bloomfield (1908)
Religion of the Veda by Maurice Bloomfield (1908)Religion of the Veda by Maurice Bloomfield (1908)
Religion of the Veda by Maurice Bloomfield (1908)
 

More from divyabhaskarnews

Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
divyabhaskarnews
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujaratidivyabhaskarnews
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujaratidivyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujratidivyabhaskarnews
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratidivyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujratidivyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratidivyabhaskarnews
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujratidivyabhaskarnews
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujratidivyabhaskarnews
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujratidivyabhaskarnews
 

More from divyabhaskarnews (20)

Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
 
Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
 
Bhuj city news in gujrati
Bhuj city news in gujratiBhuj city news in gujrati
Bhuj city news in gujrati
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujrati
 

Latest surat city news in gujarati

  • 1. દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણવર્ષ11|अंकઅંક328|महानगरમહાનગર } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશન રાજયમાં16 કલેક્ટરસહિત72 IASનીબદલી વાંચો પાના ન. 4 પોતાનામૃત્યુની અફવાથીશક્તિ કપૂરહેરાનપરેશાન ભાસ્કરન્યૂઝ.મુંબઈ બોલીવુડના ખલનાયક શક્તિ કપૂરનું લોનાવાલા ખાતે એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હોવાનો મેસેજ છેલ્લા બે દિવસથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. અનેક લોકોઅે તો એમને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. આખરે આ વાત શક્તિ કપૂરના ઘર સુધી પહોંચી હતી. એમની તબિયતના હાલ જાણવા એમનો ફોન સતત રણકતો રહ્યો હતો. તેથી શક્તિ અને એમના કુટુંબીજનો હેરાન થઈ ગયા હતા. આખરે શક્તિ કપૂરે આ બાબતે ખુલાસો કરવો પડ્યો હતો. હું જીવતો છું મરી નથી ગયો એમ તેમણે જણાવવું પડ્યું હતું. એમની ...અનુ. પાના નં.11 BCCIનીબેઠકમાંશ્રીનિવાસનના ભાગલેવાથીસુપ્રીમકોર્ટનારાજ એજન્સી.નવીદિલ્હી સુપ્રીમકોર્ટે બીસીસીઆઈ અધ્યક્ષ એન. શ્રીનિવાસનને અધ્યક્ષની જેમ કામ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે, અમે ચૂંટણી લડવાની મંજૂરી આપી જ નથી તો પછી બીસીસીઆઈની બેઠકની અધ્યક્ષતા તેઓ શા માટે કરી રહ્યા છેω તેઓ ચૂંટણી નથી લડી શકતા તો પછી પદ પર કેવી રીતે રહી શકે. તેમણે આમ ન કરવું જોઈએ. કોર્ટે શ્રીનિવાસન પર શુક્રવારે થનારી આગામી સુનાવણીમાં સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ પહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે શ્રીનિવાસને કોર્ટેના આદેશનું ઉલ્લંઘન નથી કહ્યું. બેઠકમાં કોઈ નિર્ણય નથી લેવાયો. માત્ર ચૂંટણીની તારીખ નક્કી થઈ છે. આઠ ફેબ્રુઆરીએ શ્રીનિવાસને તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે આ બેઠકમાં ભાગ લીધો હતો. બિહાર ક્રિકેટ એસોસિએશને સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં શ્રીનિવાસન વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવાની માંગણી કરી છે. તેમને કહેવું છે કે, સુપ્રીમકોર્ટના આદેશ છતાં શ્રીનિવાસન અધ્યક્ષ પદે યથાવત છે. સુપ્રીમકોર્ટે 22 જાન્યુઆરીએ તેમને કહેવાયું હતું કે જો તેઓ બીસીસીઆઈ ચૂંટણી લડવા માંગતા હોય તકો તેમણે ક્રિકેટમાં પોતાનું આર્થિક હિત છોડવાનું રહેશે. ચૂંટણીનથીલડ્યાતો પછીઅધ્યક્ષકેવીરીતે રહીશકે:સુપ્રીમકોર્ટ સુરત કુલપાના32 | કિંમત~4.00 | 16 + 4 (સિટી ભાસ્કર) + 12 (મધુરિમા) સુવિચાર દરેક નવા કામમાં ભૂલથી બચવા માટેનો પ્રયત્ન જ સૌથી મોટી ભૂલ છે. - એલ્બર્ટ હુબ્બાર્ડ મંગળવાર,24ફેબ્રુઆરી2015,ફાગણસુદ-6,િવક્રમસંવત2071 સેન્સેક્સ 28,975.11 પાછલો 29,231.41 સોનું 26,900 પાછલો 27,100 ચાંદી 36,500 પાછલો 36,800 ડોલર 62.33 પાછલો 62.22 યુરો 70.47 પાછલો 70.41 મોટાનેતાઓગાંઠતાનહીંહોવાથીકોંગ્રેસનાઉપાધ્યક્ષખફા નારાજરાહુલલાઓસજતારહ્યા એજન્સી.નવીદિલ્હી સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ રજા પર જતા રહ્યા છે. તેમણે કેટલાક દિવસની રજા લીધી છે. જો કે સવાલ ઉઠ્યા તો સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને થોડોક સમય જોઇતો હતો. પછી સમાચાર આવ્યા કે મોટા નેતાઓથી નારાજગીને કારણે રાહુલે રજા લીધી છે અને લાઓસ જતા રહ્યા છે. ...અનુસંધાન પાના નં.11 જોકેકોંગ્રેસકહેછે: પક્ષનાભાવિઅંગે ચિંતનમાટેરાહુલેસોનિયાનીરજાલીધી અણ્ણારિટર્ન્સ|‘અબકી બાર...મોદીસરકાર’... ભાસ્કરન્યૂઝ.નવીદિલ્હી અણ્ણા હજારે ચાર વર્ષ પછી ફરી ધરણાં પર પાછા ફર્યા છે. મોદી સરકારના જમીન સંપાદન વટહુકમ વિરુદ્ધ જંતર- મંતર બે દિવસના ધરણાં પર બેઠા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અભિભાષણમાં જણાવ્યું કે સરકારને મન ખેડૂતોનું હિત સર્વોપરી છે, તેથી જ જમીન સંપાદન કાયદામાં ફેરફાર કર્યો છે. વિરોધપક્ષના વિરોધ વચ્ચે સરકારે છ વટહુકમ બહાર પાડી દીધા હતા.મંગળવારે 17 રાજ્યોમાંથી પાંચ હજાર ...અનુસંધાન પાના નં.11 સંસદમાંપ્રથમદિવસે જમીનસંપાદનવટહુકમ અંગેમોદીસરકારઘેરાઈ સરકારને20માર્ચસુધીચાલનારાઆસત્રમાંછવટહુકમનેપસારકરવાનાછે.તેમાંજમીનસંપાદન, કોલસાખાણહરાજી,વીમામાં49ટકાએફડીઆઇ,ઇ-રીક્ષાઅનેસિટિઝનશિપનોસમાવેશ થાયછે.રાજ્યસભામાંભાજપબહુમતીમાંનહોવાથીઆવટહુકમપસારકરવામાંમુશ્કેલીથશે. કાયદોપાછોખેંચો,નહીંતરમોટુંઆંદોલન આસ્વતંત્રતાનીમોટીલડાઈછે.પણ આવખતેહુંમરવામાટેઅનશન નહીંકરું.દેશભરમાંચારમહિનાસુધી પદયાત્રાકરીશ.ત્યારપછીરામલીલામેદાનમાં જેલભરોઆંદોલનથશે. -અણ્ણાહજારે ત્યારેનિશાનપર:મનમોહનસરકાર પદ્ધતિ:ત્રણદિવસનુંઅનશન મુદ્દો:જનલોકપાલ,સ્થળ:જંતર-મંતર હવેનિશાનપર:મોદીસરકારપદ્ધતિ: બેદિવસનાંધરણામુદ્દો:જમીનસંપાદન કાયદો,સ્થળ:એજજંતર-મંતર અણ્ણાનેવાંધો } આ ફેરફારથી માત્ર કોર્પોરેટ ગૃહો, બિલ્ડર્સને લાભ, ખેડૂતને નહીં. } આનાથી તો સરકારી લૂંટ વધશે. } જમીનો તો અંગ્રેજો પણ લૂંટતા હતા. } ખેડૂતો પહેલેથી મજબૂર છે, આનાથી આત્મહત્યા વધશે. } આ મનમરજી છે. આ રીતે તો લોકશાહીની પરિભાષા જ બદલાશે હવે શું? સંકટવધ્યું|ગરમીશરૂથઈગઈછતાંમૃત્યુનોસિલસિલોચાલુ:વધુ21મોત,આંકડો228 સ્વાઈનફ્લૂ:આરોગ્યમંત્રીશંકરચૌધરીઝપટમાં ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ બનનારાઓની સંખ્યમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. એવામાં જેના ઉપર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ વાતની પૂષ્ટી કરી છે આ બાબત દર્શાવે છે કે સરકાર પર સ્વાઈન ફ્લુનું સંકટ અત્યંત ઘેરુ બની ચુક્યું છે. }િવધાનસભામાિવરોધપક્ષના સભ્યોએજોરદારહંગામો }રાજ્યપાલે 15 િમનિટમાં જ પ્રવચનઅધવચ્ચેટૂંકાવવુંપડ્યુ }નારાજ કોગ્રેસે સરકારને પણ માસ્કવહેંચ્યા,વોકઆઉટકર્યો }નિષ્ફળતા છુપાવવામાંટે સરકારના રોજ નવા બહાના જિલ્લાકલેક્ટરેજાહેરનામુંબહારપાડ્યું}નવાકેસ|230 }કુલકેસ|3337}ડિસ્ચાર્જ|1945228કુલમૃત્યુ અમદાવાદ 3 રાજકોટ 3 કચ્છ 2 વડોદરા 2 જામનગર 2 મહેસાણા 2 ખેડા 2 સુરત 1 ગાંધીનગર 1 સુરેન્દ્રનગર 1 સાબરકાંઠા 1 પંચમહાલ 1 સ્વાઈનફ્લૂથી 21નાંમોત... ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અત્યારસુધી3હજારથીવધુપોઝિટીવકેસ અમદાવાદનાંથિયેટરોમાં હવેમાસ્કપણફરજિયાત ભાસ્કરન્યૂઝ.અમદાવાદ અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે મે‌ળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં. આ ઉપરાંત ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. જોકે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાહેર હિતમાં કરાતા કાર્યક્રમો સહિત લગ્ન, સ્મશાન યાત્રા જેવા અપવાદોને બાદ રખાયા છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે દંડ ઉપરાંત કલમ 188 મૂજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ જાહેરનામાનો 22મી માર્ચ સુધી અમલ કરવાનો રહેશે. શહેરનીચારખાનગી હોસ્પિટલમાંમફતસારવાર કલેકટરની સૂચના બાદ ચાર હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને મફત સારવાર આપવા માટે સમંતિ દર્શાવી છે. 1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી હોસ્પિ. 2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ 3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિ.માં મફત ઓપીડી સારવાર 4 ધંધુકાની આર.એમ. એસ.હોસ્પિટલમાં બીપીએલ લાભાર્થીઓને મફત સારવાર અપાશે. }પૂર્વમંજૂરીવગરકોઈપણ જાહેરકાર્યક્રમોપરપ્રતિબંધ ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ 21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રહેતાં રાજ્યપાલ ...અનુસંધાન પાના નં.11 ^‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના નિવાસસ્થાને જ આઈસોલેશનમાં રખાયા છે. સિવિલ હોસ્પીટલના ડોક્ટરોની સારવાર હેઠળ છે.’ નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત શંકરચોધરીતેમના નિવાસે ડોક્ટરોનીદેખરેખહેઠળ આનંદીબહેનસરકારનુંઆજેબજેટ: ફોકસસોશિયલસેક્ટરપર... વાંચો પાનાં નં 4 ઈંગ્લેન્ડ 303/8 (50) સ્કોટલેન્ડ 184/10 (42.2) વર્લ્ડ કપ વિન્ડો આજની મેચ વેસ્ટઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે સવારેबह 9.00 વાગ્યાથી ઈંગ્લેન્ડ 119રનેજીત્યું પહેલાં ગૂડ ન્યૂઝ પડતરકેસોમાટેફોજદારીઅને ટેક્સમાટેનવીબેઅદાલત નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે અને એક કોર્ટ ફોજદારી કેસોને સાંભળશે. હાલના સમયે 11,137 ફોજદારી અને 10,843 ટેક્સ સાથે જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે. ન્યૂઝ ઈન બોક્સ બજેટપૂર્વેશેરઅનેસોનું-ચાંદી ગગડ્યાં,વૈશ્વિકબજારોડાઉન અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી. આજે સેન્સેક્સ 29 હજાર અને નિફ્ટી 8800ની અંદર પહોંચી ગઇ હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 487 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં પણ નરમાઇ હતી. (અહેવાલબિઝનેસપાને) બીજાઅનેચોથાશનિવારે સરકારીબેન્કોમાંરજારહેશે મુંબઈ | હવે દર મહિને બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રાખવાની તૈયારી થઈ રહી છે. પરંતુ બાકીના શનિવાર સંપૂર્ણ દિવસ કામ કાજ થશે. અત્યાર સુધી શનિવારે બેન્કોમાં અડધા દિવસ સુધીની રજા રહેતી હતી. (અહેવાલપાનાનં.11) ઓસ્કાર‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મસહિતચારએવોર્ડ લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ પણ જીત્યા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ એડી રેડમેને અને બેસ્ટ અભિનેત્રીનો જુલિયન મૂરેને મળ્યો હતો. (અહેવાલપાનાનં.15) નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. જેની મદદથી મોબાઈલ ફોન ડેબિટકાર્ડ બની જશે. તેનાથી ખાતાધારક બધી બેન્કોને ઓપરેટ કરી શકશે. તમારોમોબાઈલફોનજબની જશેતમારોડેબિટકાર્ડ