દૈિનક ભાસ્કર સમૂહ14રાજ્ય |अंक58સંસ્કરણ } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશનવર્ષ11|अंकઅંક11|महानगरમહાનગર
રાજકોટ
કુલપાના28 | કિંમત~3.00 | 20 + 8 (બાળભાસ્કર)
સુવિચાર
નજીક આવવું એ તો માત્ર
શરૂઆત છે, સાથે રહેવું
પ્રગતિ છે, સાથે કામ કરવું
સફળતા છે. - હેનરી ફોર્ડ
શનિવાર,28ફેબ્રુઆરી2015,ફાગણસુદ-10,િવક્રમસંવત2071
સેન્સેક્સ 29,220.12
પાછલો 28,746.65
સોનું 26,800
પાછલો 27,100
ચાંદી 36,400
પાછલો 37,100
ડોલર 61.83
પાછલો 61.76
યુરો 69.48
પાછલો 70.13
ન્યૂઝ ઈન બોક્સ
પહેલાં ગૂડ ન્યૂઝ
80ટકાસસ્તાથશેમોબાઈલ
રોમિંગદર,SMSદરપણઘટશે
નવી દિલ્હી | યુઝર્સ રોમિંગ પર વાત
કરશે તો ઓછા પૈસા ચૂકવવા પડશે.
ટ્રાઈએ રોમિંગમાં કોલરેટ 35 ટકા અને
એસએમએસમાં 80 ટકા ઘટાડાનો
પ્રસ્તાવ રાખ્યો છે. 13 માર્ચ બાદ અંતિમ
આદેશ જાહેર કરવામાં આવશે .
‘એસ્સાર’સાથેગડકરીના
સંબંધથીહોબાળો
નવી દિલ્હી | એસ્સાર ગ્રૂપના રુઇયા
પરિવાર અને કેન્દ્રીય પ્રધાન નીતિન
ગડકરી વચ્ચે ગાઢ સંબંધ હોવાનો
અંગ્રેજી સમાચારપત્રે ખુલાસો કર્યો છે.
(વિસ્તૃતઅહેવાલઅંદરનાપાને)
એસ.શ્રીસંતપરતિહારજેલમાં
જીવલેણહુમલોથયોહતો
કોચ્ચિ | મલયાલમ ગાયક મધુ
બાલાકૃષ્ણને
કહ્યું કે એસ.
શ્રીસંત પર
તિહાર જેલમાં
જીવલેણ હુમલો
થયો હતો. તે
2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ
મામલામાં જેલમાં હતો.
1માર્ચથીમુફ્તી
મોહમ્મદકાશ્મીરની
સત્તાસંભાળશે
એજન્સી.નવીદિલ્હી
પીડીપીના સંરક્ષક મુફ્તી મોહંમદ
સઇદ પહેલી માર્ચે જમ્મુ અને
કાશ્મીરનું સુકાન
સંભાળશે.
તેઓ સંપૂર્ણ છ
વર્ષના કાર્યકાળ
માટે રાજ્યના
મુખ્યપ્રધાન
હશે. સઇદ ઉપરાંત ભાજપ અને
પીડીપીના 12-12 પ્રધાનો પણ
શપથ લઇ શકે છે. ભાજપના 12
સભ્યોમાં નાયબ મુખ્યપ્રધાન બનવા
જઇ રહેલા નિર્મલસિંહ રાણાનો પણ
સમાવેશ થાય છે. શપથ સમારંભમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ
થશે. શપથ સમારંભ પછી દિવસે
ત્રણ વાગે સરકાર ચલાવવા માટે
બનેલા કોમન મિનિમમ પ્રોગ્રામની
...અનુસંધાન પાના નં.6
બોલ રેકોર્ડ સામે ક્યારે
16 50 રન વિન્ડિઝइंडीज 18जनवरीજાન્યુઆરી2015
31 100 રન रन વિન્ડિઝइंडीज 18जनवरीજાન્યુઆરી2015
64 150 રન रन વિન્ડિઝइंडीज 27 फरवरी ફેબ્રુઆરી 2015
સૌથીઝડપી50,100અને150રન
વેસ્ટઈન્ડિઝનીસામેજફટકાર્યા
આજના
મેચ
ભારત યુએઈ બપોરે 12 વાગ્યાથી
ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સવારે 6.30થી
151રનપરવેસ્ટ
ઈન્ડિઝઆઉટથયું
257રનથી
આફ્રિકાજીત્યું
80રન
બન્યા અંતિમ
20 બોલમાં
358રન
બન્યા અંતિમ
35 ઓવરમાં
408રન વર્લ્ડ
કપનો બીજો
મોટો સ્કોર
ભારતે2007માં413
રનબનાવ્યાહતા
આરીતેબનાવ્યા162રન પ્રથમ 50
31 બોલમાં
બીજા 50
21 બોલમાં
ત્રીજા 50
12 બોલમાં
ફૂટબોલ,હોકી,રગ્બીમાં
પણચેમ્પિયનછેએબી
{જુ.નેશનલ
ફૂટબોલ,હોકીરમ્યા
અનેરગ્બીમાંપણ
કેપ્ટન
{જુ. એથ્લે.માં
100 મીટરમાં
સૌથી ઝડપી દોડ્યા
{અન્ડર19નેશનલચેમ્પિયન,
સાયન્સપ્રોજેક્ટનેશનલમેડાલિસ્ટ.
સ્વીમિંગમાંછરેકોર્ડ
ડીવિલિયર્સસૌથીઝડપી
66બોલ,162રન
66 બોલ 17ચોગ્ગા 08છગ્ગા
12 ડબલ 22સિંગલ 07ખાલી
અંતિમ છ બોલમાં ચાર છગ્ગા, એક
ચોગ્ગો, એક ડબલ દ્વારા 30 રનસંસદમાંવિપક્ષવિરુદ્ધમોદીનીઆક્રમકફટકાબાજી
મનરેગાબંધનહીંકરું,ગાઇવગાડી
તેનીનિષ્ફળતાનોઢોલવગાડીશ
એજન્સી.નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે
લોકસભામાં વિપક્ષ પર જોરદાર
વાકપ્રહારો કર્યા હતા.સૌથી
રસપ્રદ ઉલ્લેખ મનરેગાનો હતો.
તેમણે કહ્યું હતું કે,‘ વારં-વાર
કહેવામાં આવે છે કે અમે મનરેગા
બંધ કરી રહ્યા છીએ,પણ અમારી
...અનુસંધાન પાના નં.6
તૂ-તૂ,મેં-મેંમાપડવાની
જગ્યાએસમસ્યાઓ
ઉકેલવામાંસહયોગકરો
સંસદમાંકયામુદ્દેવડાપ્રધાનમોદીએશુંકહ્યુઁં
1જમીનસંપાદનકાયદો:અમેપરિવર્તનમાટેતૈયાર|‘જમીન
સંપાદન કાયદામા ખેડૂતો વિરૂદ્ધ કાંઇ પણ હોય તો અમે તેને
બદલવા તૈયાર છીએ.રાજકારણને વિકાસના રસ્તામા ના લાવવુ
જોઇએ.જ્યારે યૂપીએ સરકાર બિલ લાવી હતી ત્યારે અમે સાથે
હતા.હવે તેમા કેટલીક ખામીઓ દૂર કરવી છે.તમે અમારો સાથ
આપો.કાયદો બન્યા બાદ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોએ તેના
કારણે વિકાસમા અડચણ આવવાનો ઉલ્લેખ કર્યો હતો.રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ ખતરો
સામે આવ્યો હતો.અમે આમ નથી કહી રહ્યા કે પાછલી સરકારે કોઇ પાપ કર્યુ છે.પણ તેણે
જે કાયદો ઘડ્યો હતો,તેમા કમી રહી ગઇ હતી.અમારી સરકાર તેને દૂર કરવા ચાહે છે.શું
ભૂલને ઠીક કરવી યોગ્ય નથી.તમે આ કાયદાનો શ્રેય લઇ લો.મને સમસ્યા નતી.હું પોતે
સાર્વજનિક રીતે તમને શ્રેય આપીશ. ...અનુસંધાન પાના નં.6
ત્રણબ્રિટિશનાગરિકોની
હત્યાનાકેસમાંછનિર્દોષ
ગોધરાકાંડ|તોફાનોનીઘટનાનો13વર્ષેચુકાદો
ભાસ્કરન્યૂઝ.હિંમતનગર
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદના
તોફાનો સમયે રાજસ્થાનના
અજમેર દર્શને જઇ પરત આવી
રહેલા ત્રણ બ્રિટીશ નાગિરકો અને
વાહનચાલકને પ્રાંતિજ તાલુકાના
વડવાસા પાટિયા પાસે ટોળાએ
અટકાવી સળગાવી માર્યા હતા.
બાદમાં સુપ્રિમ કોર્ટના આદેશથી
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલી ફરિયાદ બાદ તેનો કેસ
હિંમતનગરની સેશન્સ કોર્ટમાં
દાખલ કરાયો હતો. જેનો ચુકાદો
13 વર્ષ બાદ શુક્રવારે જાહેર થયો
હતો. જેમાં ન્યાયાધીશે 6 જણાને
શકનો લાભ આપી નિર્દોષ છોડી
મુકયા હતા.
પોલીસે આ કેસમાં વડવાસાના
ચાર, તાજપુરના એક અને
પ્રાંતિજના એક શખ્સની ધરપકડ
કરી હતી. બીજી તરફ સુપ્રિમ કોર્ટના
આદેશને પગલે આ કેસની તપાસ
સીટને સોંપાઇ હતી. જે આધારે
તત્કાલિન પોલીસ અધિકારી હિમાંશુ
શુકલા અને ટીમે તપાસ કરી કોર્ટમાં
...અનુસંધાન પાના નં.6
હિંમતનગરનીકોર્ટેશકનો
લાભઆપીછોડીમૂક્યા
આજેબજેટ:જેટલીITમાંમુક્તિથીચોંકાવીશકેછેબિહારવિધાનસભાનીચૂંટણીનેકારણેપોપ્યુલરબજેટનીશક્યતા
અર્થવ્યવસ્થાસુધરી,શુંજેટલીઆપણાંખિસ્સાભરશે?
1.આવકવેરામાંમુક્તિ3લાખ
સુધીથવાનીસંભાવના
આવકવેરા મુક્તિની
મર્યાદા 3 લાખ સુધી
થઇ શકે છે. 80સી
હેઠળ રોકાણની
મર્યાદા પણ 1.5 ટકાથી વધારીને
2 લાખ સંભવ. 10 લાખ સુધીની
આવક 10 ટકાના ટેક્સ
સ્લેબમાં લાવવાની પણ ચર્ચા.
2.હોમલોન
ત્રણ લાખ રૂપિયા સુધી વ્યાજ
ચૂકવણી પર ટેક્સમાં મુક્તિ
મળી શકે છે. હાલ આ સિમા બે લાખ રૂપિયા
છે. સસ્તા રહેઠાણને પ્રોત્સાહન.
4.સર્વિસટેક્સવધવાનીસંભાવના
તેને 12% થી વધારીને 14% કરવામાં આવી
શકે છે. તેનાથી હોટલમાં ખાવાથી લઇને
ફોનના બિલ સુધી, બધુ જ મોંઘુ થઇ જશે.
3.ભથ્થાવધશે!
વાહન ભથ્થુ રૂ.8,000
અને બાળકોનુ શિક્ષણ ભથ્થુ રૂ.100 પ્રતિ
માસ છે. તેને વધારી શકાય છે. આ િીમા
1998માં નક્કી થઇ હતી.
5.મેન્યુફેક્ચરિંગરોકાણ પર
ઇન્સેટિવ આપવાની જાહેરાત
સંભવ. ઇન્વર્ટેડ ડ્યુટી બદલાઇ
શકે છે. પ્રોડેક્ટ બનાવવી સસ્તી થશે.
બજેટ 2015 તૈયાર કરનાર નાણા પ્રધાન અરુણ જેટલી અને તેમની ટીમ.
એજન્સી.નવીદિલ્હી
નાણા પ્રધાન અરૂણ જેટલી મોદી
સરકારનુ પ્રથમ સંપુર્ણ બજેટ શનિવારે
રજૂ કરશે. તેમાં ઇનકમ ટેક્સમાં મુક્તિ
વધી શકે છે. આ ઉપરાંત બચત માટેના
સાધનોની રોકાણ મર્યાદામાં પણ વધારો
થઈ શકે છે. દિલ્હીની ચૂંટણીમાં મળેલી
હાર અને બિહારની વિધાનસભાની
ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ
પોપ્યુલિસ્ટ હોવાની પણ શક્યતા છે.
આર્થિક સુધારા પણ મોટાપાયે શરૂ કરાય
તેમ મનાઈ રહ્યું છે.
આર્થિકસરવેરજૂ:જીડીપીનોદર
8.5%રહેવાનીનાણામંત્રીનેઆશાએજન્સી.નવીદિલ્હી
નાણા પ્રધાન અરુણ જેટલીએ
બજેટના એક દિવસ પહેલા સંસદમાં
2014-15નું આર્થિક સર્વેક્ષણ રજૂ
કર્યુ છે. આ સર્વેક્ષણ મુજબ દેશની
અર્થવ્યવસ્થા હવે સારી પરિસ્થિતિમાં
છે. અહીંથી ઝડપી વિકાસ માટે મોટા
સુધારાઓની જરૂર છે. તેના માટે
સરકારી રોકાણ વધારવા માટે ભાર
મુકાશે. ઉપરાંત રેગ્યુલેશન અને
ટેક્સ કાયદાઓમાં ફેરફાર કરીને
બિઝનેસનું વાતાવરણ સુધારવામાં
આવશે.
...અનુસંધાન પાના નં.6
રોકાણ વધારવાના ઉપાય થાય |
ખાનગી રોકાણને લાંબા ગાળાના
વિકાસનું એન્જિન બનાવવામાં
આવે. ગ્રોથને ગતિ આપવા માટે
સરકારી રોકાણ જરૂરી છે.
...અનુસંધાન પાના નં.6
ભારતીયઅર્થતંત્ર
સમક્ષરહેલાપડકારો
વિકાસ દર 8 ટકાથી વધારે |
હાલમાં જીડીપી વિકાસ દર 7.4%
અને 2015-16માં 8.1થી 8.5%
રહેવાની આશા છે. ત્યારબાદ
8થી 10 ટકા. જોકે તે નવા
આંકડાના આધારે હશે.
કર, શ્રમ, ભૂમિ નિયમ બદલશે
| કરમાળખામાં સુધારો થાય.
બિઝનેસનો ખર્ચ ઘટાડવા
માટે શ્રમ અને જમીન સંપાદન
કાયદામાં ફેરફાર કરાય.
બંધકોનેબચાવવામાટેરાઈફલ
લઈનેદોડીહતીમાસૂમેહઈબ્તેકર
વાંચોપાનાનં.10
ભાસ્કર વિશેષ
¡WY¡W§W ¡§WcMT