2. વાયર િંગ ઈન્સ્ટોલેશનનું ઇન્સ્પેક્શન અને ટે્ટીંગ
❖ નવું વાયર િંગ પૂર્ણ કયાણ બાદ કે જૂનું વાયર િંગ માું વધા ો કયાણ બાદ તેને સપ્લાય સાથે
જોડતા પહેલા IE રૂલ્સ પ્રમાર્ે તેનું ઇન્સ્પેકશન અને ટેસ્ટિંગ ક વું જોઈએ. આ ટે્ટ
500v ના મેગ દ્વા ા ક વામાું આવે છે. આ માટે નીચે મજબ ના ટે્ટ ક વામાું આવે છે.
► કન્સટીન્સયટી ટે્ટ / ઓપન સરકિટ ટે્ટ
► કુંડકટ વચ્ચે નો ઇન્સ્યલેશન ેઝિ્ટન્સસ ટે્ટ
► કુંડકટ અને અથણ વચ્ચેનો ેઝિ્ટન્સસ ટે્ટ
► અથણ કન્સટીન્સયટી ટે્ટ
► પોલા ીટી ટે્ટ
4. • આ ટેસ્ટ દ્વારા વાયર નો કંડકટર ક્ાંય ત ૂટેલો કે ટર્મિનલ માંથી નીકળેલ નથી તે ચકાસી
શકાય છે. ઉપરાંત વાયર વચ્ચે કોઈ શોટટ સર્કિટ નથી તે પણ જાણી શકાય છે.
• આ ટેસ્ટ કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ કરવા જોઈએ. :
1. મેઇન MCB ઓફ કરવી અથવા મેઇન સ્સ્વચ ઓફ કરી ફયુઝ કાઢી લેવા.
2. વાયરીંગ ઈન્સસ્ટોલેશન ના બધા હોલ્ડરો માં લેમ્પ નાખવા. બધી સ્સ્વચ ઓફ રાખવી, થ્રી
ર્પન સોકેટને વાયર ની લલન્સક થી શોટટ કરવું, પંખાના રેગ્યુલેટર ઓન પોલઝશનમાં રાખવા.
ર્ડસ્રીબ્યુશન બોડટની બધી MCB ઓન રાખવી.
3. મેગર ના E અને L ટર્મિનલને મેઇન સ્સ્વચના આઉટ ગોઇંગ ફેઝ તથા ન્સયૂરલ સાથે જોડવામાં
આવે છે.
4. મેગર ને રેટેડ સ્પીડથી ફેરવતા જઇ દરેક સ્સ્વચ ને એક પછી એક ઓન કરતાં જઇ અને
મેગર નું રીડીંગ લેતા જવું. જો પ્રત્યેક સ્સ્વચ ની ઓન પોઝીશન માટે મેગર શૂન્સય રીડીંગ
દશાટવે અને ઓફ પોલઝશન માટે ઈન્સફીનીટીવ રીડીંગ દશાટવે તો વાયર ની કન્સટીન્સયુટી બરાબર
છે. જો સ્સ્વચ ની બંને સ્સ્થર્ત વખતે મેગર ઈન્સફીનીટીવ રીડીંગ દશાટવે તો વાયર ઓપન છે તેમ
કહેવાય.જો સ્સ્વચ ની બંને સ્સ્થર્ત વખતે મેગર શૂન્સય રીડીંગ દશાટવે તો વાયર શોટટ છે તેમ
કહેવાય.
5. ટેસ્ટ પૂણટ થયેથી સોકેટની શોટટ કરેલી લલન્સક દૂર કરો.
6. • આ ટેસ્ટ દ્વારા વાહકતાર પરના ઇન્સસ્યુલેશનની ગુણવત્તા ચકાસી શકાય છે. તેમજ કોઇ
કારણોસર કંડકટર શોટટ થયા હોય તો પણ જાણી શકાય છે.
• આ ટેસ્ટ કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ કરવા જોઈએ. :
1. મેઇન MCB ઓફ કરવી અથવા મેઇન સ્સ્વચ ઓફ કરી ફયુઝ કાઢી લેવા.
2. વાયરીંગ ઈન્સસ્ટોલેશન ના બધા હોલ્ડરો માંથી લેમ્પ કાઢી નાખવા. બધી સ્સ્વચ ઓન
રાખવી, થ્રી ર્પન સોકેટમાંથી બધા જ લોડ દૂર કરવું, પંખાના રેગ્યુલેટર ઓન પોલઝશનમાં
રાખવા. ર્ડસ્રીબ્યુશન બોડટની બધી MCB ઓન રાખવી.
3. મેગર ના E અને L ટર્મિનલને મેઇન સ્સ્વચના આઉટ ગોઇંગ ફેઝ તથા ન્સયૂરલ સાથે જોડવામાં
આવે છે.
4. મેગર ને રેટેડ સ્પીડથી ફેરવતા જઇ તેનું રીડીંગ લેવામાં આવે છે.I.E.ર્નયમ અનુસાર તેનું
મૂલ્ય નીચેના સ ૂત્ર પરથી ગણી શકાય:
ઇન્સસ્યુલેશન રેલઝસ્ટન્સસ =
મેગરનું રીર્ડિંગ 1 MΩ થી ઓછં હોવું જોઈએ નહી.
1. ટેસ્ટ પૂણટ થયેથી સોકેટની શોટટ કરેલી લલન્સક દૂર કરો.
8. • આ ટેસ્ટ દ્વારા વાહકતાર પરના ઇન્સસ્યુલેશન કપાઈ જાય કે વાહકતાર ટર્મિનલમાંથી છૂટો પડી
બોડીના સંપકટ માં નથી તે ચકાસી શકે છે.
• આ ટેસ્ટ કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ કરવા જોઈએ. :
1. મેઇન MCB ઓફ કરવી અથવા મેઇન સ્સ્વચ ઓફ કરી ફયુઝ કાઢી લેવા.
2. વાયરીંગ ઈન્સસ્ટોલેશન ના બધા હોલ્ડરો માં લેમ્પ નાખવા. બધી સ્સ્વચ ઓન રાખવી, થ્રી
ર્પન સોકેટને વાયર થી શોટટ કરવું, પંખાના રેગ્યુલેટર ઓન પોલઝશનમાં રાખવા.
ર્ડસ્રીબ્યુશન બોડટની બધી MCB ઓન રાખવી.
3. મેઇન સ્સ્વચના આઉટ ગોઇંગ ફેઝ તથા ન્સયૂરલને વાયરથી શોટટ કરી તેની સાથે મેગર ના L
ટર્મિનલને જોડવામાં આવે છે. મેગરના E ટર્મિનલ ને અથીગ સાથે જોડવામાં આવે છે.
4. મેગર ને રેટેડ સ્પીડથી ફેરવતા જઇ તેનું રીડીંગ લેવામાં આવે છે.I.E.ર્નયમ અનુસાર તેનું
મૂલ્ય નીચેના સ ૂત્ર પરથી ગણી શકાય:
ઇન્સસ્યુલેશન રેલઝસ્ટન્સસ =
મેગરનું રીર્ડિંગ 1 MΩ થી ઓછં હોવું જોઈએ નહી.
1. ટેસ્ટ પૂણટ થયેથી શોટટ કરેલી લલન્સક દૂર કરો.
10. • આ ટેસ્ટ દ્વારા અથીગ ઇલેક્ટ્રોડની કન્સટીન્સયૂટી છે કે નહી, પ્રત્યેક મેટલ ભાગ ને અથટ કરવામાં
આવયું છે કે નહી તે ચકાસી શકાય છે.
• આ ટેસ્ટ કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ કરવા જોઈએ. :
1. સોકેટના અથટ ટર્મિનલની કન્સટીન્સયૂટી ચકાસવા મેગરનો E છેડો પાકા અથીગ સાથે અને L
છેડો દરેક સોકેટ ની અથટ ટર્મિનલ સાથે લગાવી મેગર ને રેટેડ સ્પીડ થી ફેરવતા જો મેગરનું
રીર્ડિંગ શૂન્સય દશાટવે તો અથટ કન્સટીન્સયૂટી બરાબર છે.
2. ઇન્સસ્યુલેશનના મેટલ ભાગ ના અથટ ટર્મિનલની કન્સટીન્સયૂટી ચકાસવા મેગરનો E છેડો પાકા
અથીગ સાથે અને L છેડો દરેક મેટલ ભાગ સાથે વારાફરતી લગાવી મેગર ને રેટેડ સ્પીડ થી
ફેરવતા જો મેગરનું રીર્ડિંગ શૂન્સય દશાટવે તો મેટલ ભાગ ની અથટ કન્સટીન્સયૂટી બરાબર છે.
12. • I.E. રૂલ્સ મુજબ ર્સિંગલ પોલ સ્સ્વચ હંમેશા ફેઝ વાયરમાં મૂકવી જોઈએ એટલે કે ફેઝ વાયર
સ્સ્વચ દ્વારા કંરોલ થવો જોઈએ. આ બાબત પોલારીટી ટેસ્ટ દ્વારા ચકાસી શકાય છે.
• આ ટેસ્ટ કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ કરવા જોઈએ. :
1. મેઇન MCB ઓફ કરવી અથવા મેઇન સ્સ્વચ ઓફ કરી ફયુઝ કાઢી લેવા.
2. બધી સ્સ્વચ ઓફ રાખવી.
3. મેઇન સ્સ્વચના આઉટ ગોઇંગ ટર્મિનલ સાથે મેગર એક ટર્મિનલને જોડવામાં આવે છે.મેગર
ના બીજા છેડા સાથે લાંબો વાયર જોડી તેને દરેક સ્સ્વચના ઇનકર્મિંગ ટર્મિનલ સાથે ટચ કરી
મેગર ને રેટેડ સ્પીડ થી ફેરવતા જો મેગર શૂન્સય રીડીંગ દશાટવે તો પોલારીટી બરાબર છે તેમ
કહેવાય.