2. વિદ્યાર્થી સાર્થે મંત્રણા :-
=> જો વિક્ષક દર ેક ક્ષેત્રની િરૂઆત એ જ વિદ્યાર્થીઓને સંસ્ર્થાની નીવત અને
વનયમો કાયયિૈલી તર્થા વિદ્યાર્થીઓ પાસેર્થી અપેક્ષાઓ જણાિી દે તો અનેક
સંઘર્ષોને ટાળી િકાય છે.
3. વિદ્યાર્થીઓ િચ્ચે મંત્રણા :-
=> િર્યખંડમાં અનેકિાર વિદ્યાર્થીઓ િચ્ચે સંઘર્ષયનં
િાતાિરણ સર્જયય છે આિા સમયમાં વિક્ષક મધ્યસ્ર્થી
બનીને િાતાિરણ િાંત કરિાનો હોય છે.
=> સંઘર્ષયમય િાતાિરણમાં મધ્યસ્ર્થી તરીકે વિક્ષકની
ભૂવમકા અર્ત્યની રહે છે.
4. િાલીઓ સાર્થે મંત્રણા
=> વિક્ષકે વિવિધ હેતર્થી િાલીઓ સાર્થે મંત્રણાઓ કરિાની ર્થતી હોય છે.
=> બાળકના અભ્યાસ સાર્થે બાળકના ઉજિળ ભવિષ્ય માટે િાળાની કોઈ યોજના કે નીવત
વનયમોની ર્જણકારી આપિાના હેતર્થી અસરકારક રીતે મંત્રણકાર તરીકેની ભૂવમકા અદા કર ે
છે.
=> કોઈ વિદ્યાર્થી કે િાલીને અન્યાય ર્થયાની લાર્ણી ર્થઈ હોય અને તે અંર્ે તે વિક્ષકને
ફવરયાદ કરતા હોય ત્યાર ે વિક્ષક આ સંપૂણય પૂણય પવરવસ્ર્થવતઓ કેિી રીતે ઉકેલ લાિે છે તેના
આધાર ે તેની મંત્રના કરનાર તરીકેની ભૂવમકાની અસર કરતા નક્કી કરી િકાય.
5. અન્ય વિક્ષકો સાર્થે મંત્રણા
=> મંત્રના કરનાર તરીકે આિશ્યક કૌિલ્ય વિક્ષક માટે ઘણા અર્ત્યના છે ખાસ કરીને જ્યાર ે
એક વિક્ષક બીર્જ વિક્ષક સાર્થે મળીને કોઈ િર્યનો અધ્યાપન કરતા હોય.
=> વિક્ષકોએ સંસ્ર્થાના કેટલાક સંસાધનોનો ઉપયોર્ સમૂહ કરિાનો હોય છે જેિા કે સ્ટાફ
રૂમ કોમનરોમ ર ેસ્ટ રૂમ કોમ્પ્યટર લેબ અને અન્ય સંસાધનો આિા સંજોર્ોમાં સાર્થી વિક્ષકો
સાર્થે તેમણે મંત્રણાઓ કરિી પડે છે
6. => વિક્ષક આજીિન વિદ્યાર્થી છે.
=> િાંવતવનકેતન ના સ્ર્થાપક અને મહાન વિક્ષક શ્રી રિીન્રનાર્થ ટાર્ોર પણ કહે છે કે
'‘એક વિક્ષક ત્યાં સધી સાચં િીખી િકતો નર્થી જ્યાં સધી તે પોતે પણ સતત િીખતો નર્થી
એક દીિો બીર્જ દીિાને નર્થી કરી િકતો વસિાય કે તે પોતે પોતાની જ્યોતને સતત રાખે".
=> વિક્ષક તરીકે આપણે STAND AND DELIVER પ્રકારના પ્રણાલીર્ત અધ્યાપન મોડલ
ને બદલે GUIDE ON THE SIDE પ્રકારના આધવનક અધ્યાપન મોડલ તરફ પ્રયાણ કરિં
જોઈએ.
=> એિં કહેિાય છે કે તમે માણસને માછલી આપિો તો તે એ વદિસ પૂરતં જમી િકિે
પણ જો તમે તેને માછલી નો વિકાર કરતા િીખિિો તો જીિનપયયત જમી િકિે આ િાત
આપણા િર્યખંડ અધ્યાપન માટે લાર્ પાડી િકાય છે