9. 3.માકેટ સિે :
ર્ગ્રાહકો કોણ છે ?
ર્ગ્રાહકોની પસંદ શું છે ?
હહરફો કોણ છે ?
હાલની બજાર હકિંમત કેટલી છે ?
કાચા માલની સ્સ્િવત શું છે ?
બે સ્ટોલ િચ્ચેનું અંતર કેટલું છે ?
લોકોનો પહરિતધન માટેનો પ્રવતસાદ કેિો છે ?
ટ્રાન્સપોટધ ખચધ કેટલો લાગશે ?
10. 4.SWOT એનાલીસીસ કરવું :
S ક્ષમતા
વિપુલ પ્રમાણમાં કાચો માલ મળી રહે છે.
વિશાળ બજાર
કુશળ મહહલા કારીગરો
લાંબો સમય અિાણાં અને કચહરયું જળિાઈ રહે છે.
મુડી રોકાણની સુવિધા,બેન્કની લોન, ખેડૂતોને
સહાય. (સરકારી)
ટેકનીકલ રીતે કુશળ માનિબળ
ગુણિતાયુકત,પોષ્ટટક ચીજિસ્તુઓ આપી શકિાની
ક્ષમતા
11. W – મર્ાાદા :
વસઝન પ્રમાણે જ કાચોમાલ મળી શકે છે.
સજીિ ખેતી કરતા ખેડૂતો ઓછા છે.
ખોરાકીની અમુક િસ્તુઓ િોડા સમયમાં બગડી શકે છે.
ટ્રાન્સપોટધ માટેનો ખચધ િધી શકે છે.
ઓછી આિક કે મધ્યમ આિકિાળા લોકો ન ખરીદી શકે.
લોકોને સમજાિિા માટે િધારે પ્રયત્નની જરૂર પડશે.
12. O- તક :
ભવિટયમાં સજીિ ચીજિસ્તુઓની માંગ સતત િધશે.
ઓનલાઈન િેચાણ કરી શકિાની વિપુલ તક.
મહહલા કારીગરો માટે યોગ્ય વશક્ષણ અને તાલીમની
સુવિધા િઈ શકે.
ગુજરાતના અન્ય જીલ્લામાં આિા સ્ટોર બનાિી શકાય.
ભારતના અન્ય રાજ્યો કે વિદેશમાં પણ આ પ્રોડકટની
વનકાસ િઈ શકે.
13. T- પડકારો :
બજારમાં વિશાળ હરીફાઈ.
પ્રોડક્ટમાં ગુણિતા જાળિિા માટે સતત કાળજી.
સરકારી કાયદાનો પધ્ધવતસર અમલ કરિો.
સપ્લાય વસસ્ટમમાં સતત જાળિિી પડતી કાળજી અને
દેખરેખ.
ક્લાયમેન્ટ ચેન્જ જેિી પહરસ્સ્િવત િખતે કાચોમાલ ઓછો
મળે.
અિધતંત્રના વિવિધ પ્રિાહોનો ખેતી પર અસર પડે.
14. 5.વ્યુહરચના :
બબઝનેસ ગોલ :
ગુજરાતના દરેક શહેરમાં “અસલ”ની િસ્તુ મળિી જોઇએ.
દેશના દરેક શોવપિંગ મોલમાં “અસલ”ની સ્ટોર શરૂ કરિી.
વિદેશમાં પણ પ્રોડકટની વનકાસ કરિી.
વ્યિસાવયક વ્યુહરચના :
ખેડૂતોને સજીિ ખેતી માટે પ્રોત્સાહહત કરિા.
ખેડૂતોને સજીિ ખેતી માટે સરકારી સહાય અપાિિી.
ખેડૂત પાસેિી પ્રત્યક્ષ ખરીદી.
15. સ્િસહાય જૂિોની મદદ લેિી.
મૂડીરોકાણ માટે લોન મેળિિી.
યોગ્ય વિસ્તારમાં ભાડેિી સ્ટોર રાખિી.
આકષધક અને વ્યિસ્સ્િત પેહકિંગમાં
િેચાણ કરવું.
ઓનલાઈન ખરીદી કરિા માટે સુવિધા
પુરી પાડિી.
ઝડપી અને સસ્તી હોમ ડીલીિરી
આપિી.
બ્રાન્ડ અને પ્રોડક્ટની જાહેરાત માટે
વ્યિસ્િા કરિી.