5. ઘઉંના પાક વિશે માવિતી:-
ઘઉાં એ સમશીતોષ્ણ કવટબાંધીય રવિ પાક છે.
ઘઉાંના પાક માટે કાળી કે ફળદ્રુપ જમીન માફક આિે છે.
િાિણી િખતે 10°- 15° સે. જેટલુાં અને લલણી િખતે 20°- 25° સે. જેટલુ
તાપમાન અનુકૂળ આિે છે.
75 સેમી જેટલો િરસાદ માફ્ક આિે છે.
ભારતમાાં પાંજાબ પછી હવરયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર
િગેર ેરાજ્યમાાં પણ ઘઉાંનુાં િાિેતર થાય છે
7. ડાંગર વિશે માવિતી:-
ડાાંગર એ ઉષ્ણ કવટબાંધીય પાક છે તેને ગરમ અને ભેજિાળી
આબોહિા જરૂર પડે છે.
લઘુતમ 20° સે. તાપમાન અને કાાંપની ફળદ્રુપ જમીન અનુકૂળ
આિે છે.
ડાાંગરના પાકને 100 સેમી કે તેથી િધુ િરસાદ જરૂરી છે.
પવિમ બાંગાળ પછી તવમલનાડુ, આાંધ્રપ્રદેશ, તેલાંગણા , વબહાર,
િગેર ેતેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
9. બાજરી વિશે માવિતી:-
બાજરી એ િમજીિીઓનુાં ધાન્ય ગણાય છે.
25° - 30° સે. તાપમાન અનુકૂળ આિે છે.
40 – 50 સેમી િરસાદ અને હલકી ર ેતાળ જમીનમાાં એ સારી રીતે
ઉગે છે.
ભારતમાાં રાજસ્થાન પછી ગુજરાત, ઉતર પ્રદેશ, મહારાષ્ટ્ર િગેર ે
તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
11. જુિાર વિશે માવિતી:-
જુિાર ખરીફ તથા રવિ પાક તરીકે પકિામાાં આિે છે.
ભારતમાાં પ્રચવલત એકદળ અનાજ છે.
જુિારનાાં દાણાનો ઉપયોગ ભોજન માટે અને એના છોડ પ્રાણીઓ ના ચારા
માટે િપરાય છે.
સુકા અને ઓછા િરસાદ િાળા વિસ્તારમાાં થાય છે.
કાળી અને ગોરાડુ જમીન અનુકૂળ આિે છે.
13. =) મકાઈ વિશે માવિતી:-
મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે.
મકાઈના પાકને ઢોળાિિાળી ,કાળી,કઠણ,પથરાળ અને
પાણીના
વનતારિાળી જમીન માફક આ આિે છે.
50 – 100 સેમી િરસાદ અનુકૂળ આિે છે.
20°- 27° સે. તાપમાન અનુકૂળ આિે છે.
વબહાર, મધ્ય પ્રદેશ, વહમાચલ, કણાાટક, આાંધ્ર પ્રદેશ િગેર ેતેના
મુખ્ય ઉત્પાક રાજ્યો છે.
15. મગફળી વિશે માવિતી:-
મગફળી એ તેલીબીયા પાકમાાં મહત્િનુાં સ્થાન ધરાિે છે.
મગફળીના પાકને કાળી, કસિાળી, ગોરાડુ અને લાિાની ર ેતવમવિત,
પાણી ન ભરાઈ તેિી જમીન અનુકૂળ આિે છે.
20° - 25° સે. તાપમાન અનુકૂળ આિે છે.
50 – 70 સેમી િરસાદ માફક આિે છે.
ગુજરાત પછી આાંધ્ર પ્રદેશ, તવમલનાડુ અને મહારાષ્ટ્ર
તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
17. =) ચા વિશે માવહતી :-
ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કવટબાંધીય છોડ છે.
ચાના પાક માટે પાણી સહેલયથી િહી જાય તેિી ઢોળાિિાળી
અને લોહતત્િિાળી જમીન અનુકૂળ આિે છે.
20° - 30° સે. તાપમાન અને 200 સેમી સુધીનો િરસાદ ઝાપટાાં
રૂપે િરસતો રહેિો જરૂરી છે.
ભારતમાાં અસમ પછી પવિમ બાંગાળ, ઉત્તરાખાંડ, ઉતર પ્રદેશ,
તવમલનાડુ િગેર ેરાજ્યમાાં ચાનુાં ઉત્પાદન થાય છે.
19. =) કૉફી વિશે માવહતી:-
કૉફીના પાકને પહાડી ઢોળાિિાળા વિસ્તારોમાાં થાય છે.
કૉફીના પાકને 150 – 200 સેમી િરસાદ માફ્ક આિે છે.
15° - 18° સે. તાપમાન અનુકૂળ આિે છે.
કૉફીના ફળને એકઠા કરી તેના બીજ કાઢી તેને પ્રવિયા કરી દળીને
તેના પીણાાં તરીકે ઉપયોગ થાય છે.
ભારતમાાં કણાાટક પછી કેરલ, તવમલનાડુમાાં કૉફી િધાર ેથાય છે.