#116K Global Castor Conference - 23 to 24th February 2018, at Ahmedabad, Gujarat
1.
પાઇલોટ પ્રોજેક્ટ કરવાપાછડનો હેતુ
એરંડાની ઉત્પાદકતા વધારીને ૫૦૦૦ કકલો/હેક્ટર કરવી, જે
વતતમાન સમયમાં સરેરાશ ઉત્પાદકતા ૧૫૦૦ થી ૧૮૦૦ કકલો/હેક્ટર છે.
2.
એરંડાની ખેતીમાં ખેડુતોનીસમસ્યા અને તેના ઉપાયો
સમસ્યા ઉપાયો
૧. લાંબા ગાળાનો પાક (૭ થી ૮ મહીના)
➢ એરંડાની સાથે અન્ય પાકનુ આંતરપાક તરીકે
વાવેતર
૨. એરંડાનો સુકારો
➢ જી.સી.એચ.-૭ નંબર સુકારા સામે પ્રતતકારક
બીજનું વાવેતર
૩. તપયત માટે અપુરતુ પાણી
➢ જી.સી.એચ.-૭ નંબરમાં ૬ થી ૮ તપયતની જ
જરૂરીયાત
3.
જી.સી.એચ.-૪ અને જી.સી.એચ.-૭બબયારણ વચ્ચેંનો તફાવત
તફાવત
જી.સી.એચ.
-૪
જી.સી.એચ.
-૭
વીણીની સંખ્યા ૫ થી ૬ ૭ થી ૮
એક છોડમાં એરંડાની લુમની સંખ્યા ૭ થી ૮ ૧૮ થી ૨૦
પાણીની જરુરીયાત વધારે ઓછી
તેલનુંપ્રમાણ ઓછુ વધારે
છોડનો તવકાસ ઓછો વધારે
સુકારો અસરગ્રસ્ત પ્રતતકારક
જી.સી.એચ.-૪ જી.સી.એચ.-૭
4.
આંતરપાકમાં મગફળીના ફાયદા
મગફળી લેગ્યુમીનસ પાક હોવાથી તેના મુળમાં નાઇટ્રોજન સંગ્રહ થાય છે. જે
અંતે એરંડાના મુળને મળી રહે છે. જેથી ખેડુતના એક સમયના યુરીયાના
ખચચની બચત થાય છે.
એરંડાની બે હાર વચ્ચેની જમીન ઢંકાઇ જવાથી તનિંદામણની વ્રૃધ્ધી અટકી જાય
છે.
ખેડુત એક પાક પર તનરભર નહી રહેતો, તેનુ જોખમ ઓછુ થાય છે.
અન્ય લેગ્યુમીનસ પાક જેવાકે તુવેર, મગ, અળદ અને ચોળીનુ પણ વાવેતર
આંતરપાકમાં લાભદાયી છે.
આંતરપાકમાં કપાસનું વાવેતર
ઝાંજમેર ગામના તધરૂભાઇ એ એરંડાની સાથે આંતરપાકમાં કપાસના
વાવેતરની સફળતા મેળવેલ છે.
૩૧૨૫ કકલો/હેક્ટર કપાસનું ઉત્પાદન મેળવેલ છે, અને ૬૨૫૦ કકલો/હેક્ટર
એરંડાનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
સંપુણચ માકહતી અને ખેડુતોના મનોબળથી કોઇ પણ કાયચ અસંભવ નથી, તે આ
ગામના ખેડુતે સાબબત કરેલ છે.
7.
આંતરપાકમાં અળદનું વાવેતર
ઇવનગર ગામના સંજયભાઇ એ એરંડાની સાથે આંતરપાકમાં અળદના
વાવેતરની સફળતા મેળવેલ છે.
૨૬૦૦ કકલો/હેક્ટર અળદનું ઉત્પાદન મેળવેલ છે, અને ૫૦૦૦ કકલો/હેક્ટર
એરંડાનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
ટપક તસિંસાઇની મદદથી ખેડુતે ૨૪% પાણીની બચત કરી છે.