Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Gk
1. 1. ખોરાક નો કયો ઘટક આપણા શરીરના બંધારણીય ઘટક તરીકે વતે છે?
પ્રોટીન
2. શરીર મા કયા વવટામીનને લઇ લોહી જામી જાય છે?
વવટામીન કે
3. પ્રવાહી સ્વરૂપ ની ધાતુ કઇ છે?
પારો
4. એઇડસ નુ પુરૂ નામ શું છે?
એકવાયાડડ ઇમ્યુનો ડેફીવસયંસી વસિંડ્રોમ
5. કયા વવજ્ઞાવનક ભૌવતકશાશ્ત્ર ના વપતા તરીકે ઓળખવામા આવે છે?
આકીવમડડઝ
6. કઇ ધાતુ પાણી મા નાખતા સળગી ઉઠે છે?
સોડીયમ
7. સૌથી હલ્કો ધાતુ કયો છે?
હાઇડ્રોજન
8. ઉજાડ નો મુખ્ય સ્ત્રોત કયો છે?
સુયડ
9. ભોપલ ગેસ દુઘડટના મા કયો વાયુ હતો?
વમથાઇલ આઇસોસાઇનાઇડ
10. ભારત નુ પ્રથમ અણુ ડરએકટર કયું છે?
અપ્સરા
11.સૌથી સખત ધાતુ કઇ છે?
ઇડરડડયમ
2. 1. સુયડ ની સૌથી નજીક નો ગ્રહ?
બુધ
2. સૌથી મોટો ગ્રહ ?
ગુરૂ
3. સૌથી સુંદર અને તેજસ્વી ગ્રહ ?
શુક્ર
4. પ્રુથ્વી પર નો સૌથી લાંબો ડદવસ ?
21 જુન
5. પ્રુથ્વી પર નો સૌથી ટુંકો ડદવસ ?
22 ડીસેમ્બર
6. ગુજરાત નો પ્રવસદ્ધ પલ્લી નો મેળો કંયા ભરાય છે ?
રૂપાલ
7. નાટો નુ મુખ્ય મથક ?
બેલ્જીયમ
8. I.M.E.I. નુ આખુ નામ છે?
International Mobile Equipment Identification
9. માણસ ના મ્રુત્યુ બાદ આંખ નુ દાન કેટલા સમય મા કરી શકાય. ?
છ કલાક
10. R.D.X. ?
Research Development Explosive
11.કયો એવસડ રસાયણો નો રાજા કહેવાય છે?
સલ્ફયુડરક એવસડ
3. 1. કઇ સાલ થી ભારત મા બંધારણ નો અમલ શરૂ થયો ?
26 જાન્યુઆરી 1950
2. ભારત ના બંધારણ મા કુલ કેટલા પડરવશષ્ટો છે ?
બાર
3. ભારત મા કઇ કલમ જમ્મુ કાશ્શ્ત્મર રાજ્ય ને લગતી છે ?
370
4. કાયદા ડદન તરીકે ઓળખાતો ડદવસ ?
26 નવેમ્બર
5. પુખ્તવય મતાવધકાર ની વય મયાડદા ?
18 વર્ડ
6. ભારત ના બંધરણ મા કુલ કેટલી ભાર્ા ને માન્યતા આપવામા આવી છે ?
22 ભાર્ા
7. મૂળભુત સાત હક્કો પૈકી કયો હક્ક રદ કરવામા આવેલ છે ?
વમલ્કત નો અવધકાર (કલમ 44, 1978)
8. બંધારણ ના છ મૂળભુત હક્કો ?
સમાનતા નો હક્ક, સ્વતંરતા નો હક્ક, શોર્ણવવરોધી હક્ક, ધાવમિક સ્વતંર
નો હક્ક, સાંસ્ુવતક અને વશક્ષણવવર્યક હક્ક, બંધારણ ઇલાજોનો હક્ક
9. બંધારણીય વડા રાષ્રપતી માટે ની વય મયાડદા ?
ઓછા મા ઓછી 35 વર્ડ
10. ભારત ના બંધારણ મા કુલ કેટલા રાજ્ય અને કેન્રશાર્ીત પ્રદેશનો સમાવેશ ?
28 રાજ્યો, 7 કેન્રશાર્ીત પ્રદેશ
4. 1. સંયુક્ત રાષ્રસંઘ નુ મુખયાલય કયાં આવેલુ છે ?
ન્યુયોકડ
2. ગુજરાત ની એક્માર આયુવેદ યુવનવવસિટી કયાં આવેલી છે ?
જામનગર
3. મહાત્મા મંડદર કયાં આવેલુ છે ?
ગાંવધનગર
4. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કયા રાજ્ય ને લાગુ પડતો નથી ?
જમ્મુ-કાશ્શ્ત્મર
5. ધયાંનચંદ એવોડડ કઇ રમત માટે અપાય છે ?
હોકી
6. ડોકટર નુ થમોવમટર કેટલા સુધી નુ તાપમાન માપી શકે છે ?
95 થી 105 ફે.
7. દૂધ ની થેલી બનાવવા કયા પ્રકાર ની પ્લાસ્સ્ટક નો ઉપયોગ થાય ?
પોલલથીન
8. એવશયા નો સૌથી મોટો સામૂડહક બાયોગેસ પ્લાંટ કયાં આવેલો છે ?
મેથાણ
9. સૌથી સડક્રય ધાતુ કઇ છે ?
પોટેવશયમ
10. વશક્ષણ ડદન કઇ તારીખે ઉજવવામા આવે છે ?
5 સપ્ટેમ્બર
5. 1. વવક્રમ સંવત ની શરુઆત ક્યારે થઇ ?
ઇ.સ.પુવે 58
2. કયો રાજા “વપ્રયદશી” તરીકે જાણીતો હતો ?
અશોક
3. ચીની યારાળુ હુ-એન-ત્સાંગ કોના સમય મા ભારત મા આવ્યો હતો ?
સમ્રાટ હશડ
4. આડદ શંકરાચાયડ નો જન્મ ક્યાં થયો હતો ?
કાલડી (કેરલ)
5. કુતુબ વમનાર નુ નામ કોના નામ પરથીએ પડેલુ છે
ખ્વાજા કુતુબુડિન બખ્ખ્તયાર
6. ઇવતહાસ પ્રવસદ્ધ રાણી પવિવન કોની રાણી છે ?
રાણા રતનવસન્હ
7. પ્રખ્યાત હલ્દીઘાટી નુ યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતુ ?
અકબર – રાણાપ્રતાપ
8. પાણીપત નુ પહેલુ યુદ્ધ કોની કોની વચ્ચે લડાયુ હતુ ?
બાબર – ઇબ્રાહીમ લોદી
9. ન ૂરજહાં કોની બેગમ હતી ?
જહાંલગર
10. ભારત ઇવતહાસ મા ડદલ્લી ની પ્રથમ સ્ત્રી રાજ્યકતાડ કોણ હતી ?
રઝીયા સુલતાના
6. 1. બૌદ્ધ ધમડ નો ધમડગ્રંથ કયો છે ?
વરવપટક
2. ભગવાન બુદ્ધ બીજા કયા નામે ઓળખાય છે ?
તથાગત
3. ગૌતમ બુદ્ધ નુ વનવાડણ કયા સ્થળે થયુ હતુ ?
કુવશનારા
4. કલ્પસુર કયા ધમડ નો ધમડગ્રંથ છે ?
જૈન ધમડ
5. સમ્રાટ અશોક નુ હદય પડરવતડન કયા યુદ્ધ ના પરીણામે થયુ હતુ.
કલલિંગ યુદ્ધ
6. લગરનાર પાસેનુ પ્રાલચન ઇવતહાસ મા જાલણતુ સુદશડન તળાવ કોણે બંધાવ્યુ ?
ચન્રગુપ્ત મોયડ
7. બૌદ્ધ ચડરત ના રચયીતા કોણ છે ?
અશ્વઘોર્
8. કયો સમ્રાટ ઇવતહાસ મા “ દાનવીર સમ્રાટ” કહેવાય છે ?
હર્ડ
9. નાલંદ વવદ્યાલય કોના સમય મા બંધાઇ હતી ?
કુમાર ગુપ્ત
10. કયા ગુપ્ત રાજા ને “ડહન્દ નો નેપોલલયન” કહે છે ?
સમુર ગુપ્ત
7. 1. “તુઝુક- એ-બાબરી” એ શું છે ?
બાબર ની આત્મકથા
2. “ફતેહપુર વસક્રી” નામે શહેર કોણે વસાવ્યુ ?
અકબર
3. આઇન –એ-અકબરી અને “અકબરનામા” ની રચના કોણે કરી હતી ?
અબુલ ફઝ્લે
4. વશવાજી નો રાજ્યાલભર્ેક કયા સ્થળે થયો હતો ?
રાયગઢ
5. પાણીપત નું રીજુ યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતુ ?
મરાઠા ઓ – અહમદશાહ અબ્દાલી
6. “ડદન-એ-ઇલાહી” ધમડ ની સ્થાપના કોણે કરી હતી ?
અકબરે
7. ડદલ્હી થી દોલ્તાબાદ રાજ્ધાની ખસેડનાર સુલ્તાન કોણ હતો ?
મહંમદ તઘલખ
8. “રામચડરત માનસ” ની રચના કોણે કરી છે ?
તુલસીદાસે
9. ગુરુ ગોવવિંદ્ વસિંહે સ્થાપેલ “ખાલસા સંપ્રદાય” સાથે સંકળાયેલ વશખ ધમડ નુ
પવવર સ્થળ કયુ છે ?
આનંદપુર સાડહબ
10. લબજાપુર તેના કયા સ્થાપત્ય માટે જાણીતુ છે ?
ગોળ ગુમ્બજ માટે
8. 1. કલકત્તા શહેર નો પાયો કોને નાખ્યો હતો ?
જહોન કોનકડ
2. પ્લાવસ નુ યુદ્ધ કેટલા ડદવસ લડાયુ હતુ ?
1 ડદવસ
3. અંગ્રેજો એ કયા સ્થળે ઇસ્ટ ઇંડડયા કંપની ની સ્થાપના કરી હતી ?
લંડ્ન
4. લબ્રડટશ ભારત ના પ્રથમ ગવનડર જનરલ કોણ હતા ?
વોરન હેસ્સ્ટિંગ્સ
5. ભારત મા ખાલ્સા પદ્ધતી દાખલ કરી અંગ્રેજો ની સવોપડરત્તા સ્થાપ્નાર ગવનડર
જનરલ કોણ હતો ?
લોડડ ડેલહાઉસી
6. “ડદન-એ-ઇલાહી” ધમડ ની સ્થાપના કોણે કરી હતી ?
અકબરે
7. ભારત મા બંગાળ મા પહેલલ વસતી ગણતરી કોણે કરાવી હતી ?
લોડડ મેયો
8. સમગ્ર ભારત મા પહેલલ વસતી ગણતરી કોણે અને ક્યારે કરાવી હતી?
લોડડ ડરપન – 1881
9. કેસર –એ-ડહન્દ નો ઇલ્કાબ કોને અપાયો હતો ?
ગાંવધજી ને
10. ભારત ના સ્થાવનક સ્વરાજ ના વપતા કોણ ગણાય છે ?
લોડડ ડરપન
9. 1. લબ્રડટશ ભારત ના છેલ્લા ગવનડર જનરલ કોણ હતા ?
લોડડ માઉંટબેટન
2. બ્રહ્મો સમાજ ના સ્થાપક કોણ હતા ?
રાજા રામમોહનરાય
3. અંગ્રેજો એ કયા સ્થળે ઇસ્ટ ઇંડડયા કંપની ની સ્થાપના કરી હતી ?
લંડ્ન
4. “વેદ તરફ પાછ વળો “ નુ સ ૂર કોણે આપ્યુ છે ?
સ્વામી દયાનંદ સરસ્વતી
5. સ્વામી વવવેકાનંદ કઇ સંસ્થા ની સ્થાપના કરી ?
રામુષ્ણ વમશન
6. ભારતમા વથયોસોડફકલ સોસાયટી ની સ્થાપના કોણે કરી હતી ?
કનડલ આલ્કોટ અને મેડમ બ્લેવેટસ્સ્ક
7. અલીગઢ મુશ્સ્લમ શાળા ના સ્થાપક કોણ હતા ?
સર સૈયદ અહેમદ
8. પ્રાથના સમાજ ની સ્થાપના કોણે કરી હતી ?
મહાદેવ ગોવવિંદ રાનડે
9. ભારતમા કોના વડહવટ દરવમયાન તાર-ટપાલ પદ્ધતી ની શરૂઆત થઇ ?
લોડડ ડેલ્હાઉસી
10. 1857 નો વવપ્લવ થયો તે સમયે ડદલ્હીનો મુઘલ બાદ્શાહ કોણ હતો ?
બહાદુર્ શાહ ઝફર
10. 1. કયા વવદ્વાને 1857 ના વવપ્લવ ને ભારતનો પ્રથમ સ્વાતંરસંગ્રામ ગણાવ્યો ?
વવનાયક સાવરકર
2. સ્વતંર ભારતના છેલ્લા ગવનડર જનરલ કોણ હતા ?
સી. રાજ્ગોપાલાચયાડ
3. વવજય સ્તભં કયાં આવેલો છે ?
લચત્તોડ
4. ભારત ની પ્રજા ને “ગરીબી હટાવો” નુ સુર કોણે આપ્યુ હતુ ?
શ્રીમતી ઇંદીરા ગાંધી
5. મોહેંજો-દડો ની શોધ કોણે કરી ?
રખાલદાસ બેનજી
6. લોથલ કયા રાજ્ય મા આવેલુ છે ?
ગુજરાત
7. કાલલબંગા કયા રાજ્ય મા આવેલુ છે ?
રાજસ્થાન
8. મહાવીર સ્વામી એ પોતાનો ઉપદેશ કઇ ભાર્ામા આપ્યો હતો ?
અધડ માગ્ધી
9. રામ અને રહીમ એક જ ઇશ્વર ના બે અલગ અલગ નામ છે- કોણે કહ્યુ ?
કબીર
10. આડદ શંકરાચાયડ દ્વારા સ્થાવપત ગોવેધડન પીઠ કયાં આવેલી છે?
પુરી