REFRIGERATION AND AIRCONDITIONING TECHNICIAN
TOPIC COVERED
COMPRESSOR
RECIPROCATING COMPRESSOR
ROTARY COMPRESSOR
SCROLL COMPRESSOR
CENTRIFUGAL COMPRESSOR
PRESENTED BY : P
.K SOLANKI
SI MRAC
ITI MODASA
2.
COMPRESSOR
કોમ્પ્રેસર એ રેફ્રીજરેશનસસસ્ટમનું હ્રદય છે અને રેફ્રીજરેશન સસસ્ટમમ ું તે હ્રદય તરીકેનું ક યય કરે છે.મ નવ
શરીરમ ું જે રીતે હ્રદય લોહીને સરર્ક્યલેટ કરવ નું ક યય કરે છે, તે રીતે રેફ્રીજરેશન સસસ્ટમમ ું કોમ્પ્રેસર
રેફ્રીજરન્ટને સરર્ક્લેટ કરવ નું ક યય કરે છે.
વેપર કોમ્પ્રેસન રેફ્રીજરેશન સસસ્ટમમ ું કોમ્પ્રેસર રેસર ડિફરન્સ ઉત્પન્ન કરવ મ ટે પમ્પ્પ જેવ ક યય કરે છે.આ
રેસર ડિફરન્સ હ ઈ રેસર સ ઈિ અને લો રેસર સ ઈિની વચ્ચે હોય છે. જેમ ું લલક્વવિ રેડફ્રજરન્ટ દબ ણ પૂવયક
કુંટ્રોલ વ લ્વ દ્વ ર કલલિંગ કોઇલમ ું દ ખલ થ ય છે.કલલિંગ કોઇલનું રેસર કન્િેસરન રેસર કરત ું ઓછું હોવું
જોઈએ અને આ રીતે દબ ણ પૂવયક કલલિંગ કોઇલમ નો રેફ્રીજરન્ટ ફરીથી કોમ્પ્રેસર દ્વ ર કોમ્પ્રેસ્િ થઈ કન્િેન્સીંગ
યસનટ તરફ થ ય છે.
આમ, કોમ્પ્રેસરનું મખ્ય ક યય રેફ્રીજરેશન સસસ્ટમમ ું હ ઈ સ ઈિ અને લો સ ઈિ વચ્ચે રેશર ડિફરન્સ ઉત્પન્ન
કરવ નું છે.
3.
important terms(અગત્ય ન પદો)
1 ) suction pressure : કોમ્પ્રેસરન ઇનલેટમ ું દ ખલ થત રેફ્રીજરન્ટન એબ્સોલ્યટ રેસરને સવસન રેસર
તરીકે ઓળખવ મ ું આવે છે.
2) Discharge Pressure : કોમ્પ્રેસરન આઉટલેટમ ુંથી બહ ર નીકળત ું રેફ્રીજરન્ટન એબસોલ્યટ રેસરને
ડિસ્ચ ર્જ રેસર તરીકે ઓળખવ મ ું આવે છે.
3) Compression Ratio : કોમ્પ્રેસરન એબ્સોલ્યટ ડિસ્ચ ર્જ રેસર અને એબ્સોલ્યટ સકસન રેસર વચ્ચેન
ગણોત્તરને કોમ્પ્રેશન રેસશયો તરીકે ઓળખવ મ ું આવે છે. કોમ્પ્્યટરમ ું અબસોલ્યટ ડિસ્ચ ર્જ રેસર એ
અબસોલ્યટ સકસન રેસર કરત ું હુંમેશ વધ રે હોય છે.આથી કોમ્પ્રેશન રેસશયો 1 કરત ું વધ હોય છે.
4) Suction Volume : કોમ્પ્રેસરન સવસન સ્ટ્રોક દરમ્પ્ય ન સક થત સેફ્રીજરન્ટન જથ્થ ને અથવ કદને
'સવસન વોલ્યમ તરીકે ઓળખવ મ ું આવે છે.તેને Vs દ્વ ર દશ યવવ મ ું આવે છે.
5) piston displacement volume : સપસ્ટન જ્ય રે TDC થી BDC તરફ અથવ BDC થી TDC તરફ ગસત કરે
છે ત્ય રે બનત કદને 'સપસ્ટન ડિસ્્લેસમેન્ટ વોલ્યમ ' અથવ 'સ્ટ્રોક વોલ્યમ 'તરીકે ઓળખવ મ ું આવે છે.તેને
Vp દ્વ ર દશ યવવ મ ું આવે છે.
4.
6) Clearance factor:વલીયરન્સ વોલ્યમ (Vc) અને સપસ્ટન ડિસ્્લેસમેન્ટ વોલ્યમ (Vp)વચ્ચેન ગણોત્તરને 'વલીયરન્સ ફેવટર'
તરીકે ઓળખવ મ ું આવે છે. તેને c દ્વ ર દશ યવવ મ ું આવે છે. આથી C= Vc/Vp
7) Volumetric efficiency : કોમ્પ્રેસર કેપેસીટી અથવ સકસન વોલ્યમ (Vs) અને સપસ્ટન ડિસ્્લેસમેન્ટ વોલ્યમ (Vp) વચ્ચેન
ગણોત્તરને 'વોલ્યમેટ્રીક એફીસીયન્સી' તરીકે ઓળખવ મ ું આવે છે.તેને n દ્વ ર દશ યવવ મ ું આવે છે. આથી n=Vs/ Vp .
સ ર કોમ્પ્રેસરની વોલ્યમેટ્રીક એફીસીયન્સી 70 થી 80% જેટલી હોય છે.
8) Clearance volume : જ્ય રે પીસ્ટન TDC પર હોય ત્ય રે પીસ્ટનન ટોપ અને સીલીન્િરન હેિ વચ્ચે થોડું અંતર ર ખવ મ ું
આવે છે કે જેથી પીસ્ટન, સીલીન્િર સ થે અથિ ય નહીં. આ બન્ને વચ્ચેન રૈલખક અંતરને 'વલીયરન્સ સ્પેસ' અને તેમ ું રહેલ
રેફ્રીજરન્ટન જથ્થ ને કલીયરન્સ વોલ્યમ ' તરીકે ઓળખવ મ ું આવે છે.
9) Pocket clearance : સીલીન્િરની અંદરની ડદવ લ અને પીસ્ટનની બહ રની ડદવ લ વચ્ચેન અંતરને પોકેટ વલીયરન્સ તરીકે
ઓળખવ મ ું આવે છે.
5.
Classification of compressor
1)According to working strokes
a) Single acting compressor
સસિંગલ એકવટિંગ રેસસરોકેડટિંગ કોમ્પ્રેસરમ ું વેપર રેફ્રીજરન્ટનું સવસન , કોમ્પ્રેસન અને ડિસ્ચ ર્જ એમ
ત્રણેય રડિય સપસ્ટનન બે સ્ટ્રોક દ્વ ર અથવ િેન્ક શ ફ્ટન એક ડરવોલ્યશન દ્વ ર પડરપૂણય થ ય
છે. આથી આ રક રન કોમ્પ્રેસરને ‘સીંગલ એકવટિંગ રેસીરોકેડટિંગ કોમ્પ્રેસર’ તરીકે ઓળખવ મ ું
આવે છે.
b) Double acting compressor
િબલ એકવટિંગ રેસીરોકેડટિંગ કોમ્પ્રેસરમ ું સવસન અને કોમ્પ્રેશન એમ બુંને
રોસેસ સપસ્ટનન બુંને છેિે થ ય છે.આથી સસિંગલ એકવટિંગ કોમ્પ્્યટરની
સરખ મણીમ ું િબલ એકવટિંગ કોમ્પ્રેસર,એક ડરવોલ્યશનમ ું રેફ્રીજરન્ટનો
બમણો જથ્થો સવસન અને ડિસ્ચ ર્જ કરે છે.
6.
2) According tothe number of cylinder
a) singal cylinder compressor
b) Double cylinder compressor
c) multi cylinder compressor
3) According to method of compresson
a) Reciprocating compressor
b) Rotary compressor
c) Centrifugal compressor
d) Scroll compressor
e) Screw compressor
7.
4) According tonumber of stages
a) Single stage compressor
b) multi stage compressor
5) According to method of drive employed
a) Direct drive compressor
b) Belt drive compressor
6) According to location of the prime mover
a) Open type compressor
b) Semi-hermatic compressor
c) Hermatic compressor
8.
RECIPROCATING COMPRESSOR
જે રકરન કોમ્પ્રેસરમ ું પીસ્ટન સસલલન્િરની અંદર ઉપરથી નીચેની અને નીચેથી ઉપરની તરફ ગસત કરતો
હોય તેવ રક રન કોમ્પ્રેસરને રેસીરોકેડટિંગ કોમ્પ્રેસર તરીકે ઓળખવ મ ું આવે છે.
9.
Construction
રેસીરોકેટીંગ કોમ્પ્રેસરનીમેઈન બોિી ક સ્ટ આયનયની બનેલી હોય છે. બોિીને મખ્ય 4 ભ ગમ ું
વહેચવ મ ું આવે છે. બોિીન સૌથી ઉપરન ભ ગને હેિ કહેવ મ ું આવે છે. હેિની નીચેન ભ ગને
સીલીન્િર બ્લોક તરીકે ઓળખવ મ ું આવે છે . બોિીન ત્રીજા ભ ગને િેન્ક કેસ અને ચોથ ભ ગને બોટમ
તરીકે ઓળખવ મ ું આવે છે.
કોમ્પ્રેસરન હેિની નીચે વ લ્વ ્લેટ ફીટ કરેલી હોય છે અને તેની ઉપર ક્સ્રિંગ સ્ટીલન સવસન અને
ડિસ્ચ ર્જ વ લ્વ આપેલ હોય છે અને આ વ લ્વ સીલીન્િરન ઉપરન છેિ પર વ લ્વ ્લેટ સ થે ફીટ
કરેલ હોય છે.
િેન્ક કેઈસમ ું િેન્ક શ ફ્ટ ,કનેવટીંગ રોિ વગેરે ભ ગોને ફીટ કરવ મ ું આવે છે. િેન્ક શ ફ્ટની સ થે ઓઇલ
પમ્પ્પ ફીટ કરવ મ ું આવે છે, જે ગસત કરત ભ ગોને ઓઇલ પરૂ પ િી લ્યલિકેશનનું ક યય કરે છે.
કોમ્પ્રેસરને ગસત આપવ મ ટે શ ફ્ટની સ થે ફલ ય વ્હીલ કે પલી ફીટ કરેલી હોય છે જેને ઇલેવટ્રીક
મોટર દ્વ ર ચલ વ મ ું આવે છે.
Type of reciprocatingcompressor
1) According to the number of cylinder
a) singal cylinder compressor
b) Double cylinder compressor
c) multi cylinder compressor
2) According to design construction
a) vertical reciprocating compressor
b) Horizontal reciprocating compressor
3) According to working condition
a) Single acting reciprocating compressor
b) Double acting reciprocating compressor
12.
4 ) Accordingto number of stages
a) single stage reciprocating compressor
b) Double stage reciprocating compressor
5) According to method of cooling
a) Air cooled reciprocating compressor
b) water cooled reciprocating compressor
13.
HERMATIC COMPRESSOR
કોમ્પ્રેસરને ચલવ ની રડિય અનસ ર તેન બે રક ર પ િવ મ ું આવે છે.
1) Belt drive compressor
બેલ્ટ ટ્ર ઇવ કોમ્પ્રેસરમ ું એક બેઇઝ ઉપર કોમ્પ્રેસર અને મોટર એમ બુંનેને ફીટ કરેલ હોય છે. કોમ્પ્રેસર અને
મોટરની બુંને શ ફ્ટ ઉપર પલી ફીટ કરેલી હોય છે. આ બુંને પલીને બેલ્ટ દ્વ ર જોિવ મ ું આવે છે. મોટર અને
કોમ્પ્રેસર એમ બુંને ખલ્લ હોવ થી તેને ઓપન ટ ઇપ કોમ્પ્રેસર પણ કહેવ મ આવે છે. બેલ્ટ ટ્ર ઇન કોમ્પ્રેસરમ ું
મોટર કરત કોમ્પ્રેસરની પલી મોટી ર ખવ મ ું આવે છે ક રણ કે મોટરન rpm કરત કોમ્પ્રેસરન rpm હુંમેશ
ઓછ હોવ જોઈએ
2 ) Direct drive compressor
આ રક રન કોમ્પ્રેસરમ ું મોટર અને કોમ્પ્રેસરને શ ફ્ટને કપલલિંગની મદદથી જોિવ મ ું આવે છે. આથી
મોટરન જેટલ rpm હોય એટલ જ rpm કોમ્પ્રેસરન થ ય છે. એટલે કે મોટર ની ગસત જેટલી હોય તેટલી જ
ગસત કોમ્પ્રેસરની હોય છે. આમ આ મોટર અને કોમ્પ્રેસરને એક બુંધ આવરણમ ું ફીટ કરવ મ ું આવે છે જેને
હ મેટીક કોમ્પ્રેસર તરીકે ઓળખવ મ ું આવે છે.
ર ઇમમવર અનસ ર ક મ્પ્રેસરન ત્રણ રક ર પ િવ મ ું આવે છે.
Open type compressor
Semi hermetic compressor
Hermetic compressor
14.
• Advantages ofhermetic Compressor
1) તે કદમ ું ખ ૂબ જ ન નું હોવ થી ઓછી જગ્ય રોકે છે.
2) રેફ્રેજરન્ટ લલકેજ થવ ની શક્યત બહ ઓછી રહે છે.
3) અવ જ ખ ૂબ ઓછો કરે છે.
4) કોમ્પ્રેસરમ ું ભેજ કે ધ ૂળ જવ ની શક્યત રહેતી નથી.
5) કોમ્પ્રેસર ની ક યયક્ષમત સ રી હોય છે.
• Disadvantage of hermetic compressor
1)કોમ્પ્રેસરમ ું ખ મી સજાયત તે સરળત થી દૂર કરી શક તી નથી.
2)કોમ્પ્રેસરમ ું કોઈપણ રક રનું ક યય કરવ મ ટે તેને કટ કરીને ખોલવું પિે છે.
૩)સસસ્ટમમ ું ભેજ આવી જાય કે સસસ્ટમ ચોક થઈ જાય ત્ય રે કોમ્પ્રેસર ન વ ઇન્િીંગ ઉપર લોિ આવે છે.
4)સસસ્ટમમ ુંથી રેફ્રીજરન્ટ ખ લી કરવ મ ટે કે ચ ર્જ કરવ મ ટે એક અલગ પુંપ ની જરૂર પિે છે.
• Uses
આ રક રન કોમ્પ્રેસર ઘરગથ્થ રેફ્રીજરરેટર , સવન્િો ટ ઈપ એર કુંડિશનર, વોટર કલર, બોટલ કલર,િીપ ફ્રીઝર વગેરેમ ું
વપર ય છે
15.
ROTARY COMPRESSOR
Types ofrotary compressor
1) Rotating vane type rotary compressor
2) Rolling piston type rotary compressor
Parts of rotary compressor
1) Cylinder
2) Rotor
3) Blades
4) Crankshaft
5) Valve
6) Shaft seal
SCROLL COMPRESSOR
સ્િોલ કોમ્પ્રેસરઓલબિટલ મોશન વ ળ અને પોલઝટીવ ડિસ્્લેસમેંટ ધર વત કોમ્પ્રેસર છે.આ કોમ્પ્રેસરમ ું
બે સ્પ ઇરલ આક રન સ્િોલ મેમ્પ્બસય હોય છે જે એક બીજા સ થે પરસ્પર બુંધ બેસત હોય છે. આ બુંને
મેમ્પ્બસય એકબીજાથી 180° આઉટ ઓફ ફેઈઝ હોય છે. બે સ્િોલને એકબીજામ ું બેસ િીને જદ જદ
પોકેટ્સ બન વમ ું આવે છે. બે મેમ્પ્બસય પૈકી એક ડફવસ હોય છે જ્ય રે બીજો, પહેલ મેમ્પ્બસયની સ પેવસમ ું
ઓલબિટલ પથમ ું ગસત કરે છે.
સ્િોલ કોમ્પ્રેસરમ ું બે સ્િોલ (ભ ગ) હોય છે.
1) Stationary scroll
2) orbital scroll
Advantages of scrollcompressor
1) આ કોમ્પ્રેસર એનજી એડફસસયન્સી રેસશયો વધ આપે છે.
2) સમકેસનકલ લોસ બહ ઓછો હોય છે.
3) લલક્વવિ રેફ્રીજરન્ટને પણ હેન્િલ કરી શકે છે.
4) કોમ્પ્રેસરમ ું િેન્ક કેસ હીટર કે સવસન લ ઇન એર્ક્મ્પ્યલેટરની જરૂર પિતી નથી.
5) રેફ્રીજરન્ટનો ફ્લો, યસનફોમય હોઈ અવ જ ઓછો થ ય છે. આથી ડિસ્ચ ર્જ મફલરની જરૂર પિતી નથી.
6) સવસન, કોમ્પ્રેસન અને ડિસ્ચ ર્જ એમ ત્રણેય રોસેસ એક સ થે થ ય છે.
7) કોમ્પ્રેસરની સ ઇઝ ન ની હોવ થી તે વજનમ ું હલક બને છે.આથી તેને હેન્િલ અને મેન્ટેઇન કરવ સહેલ છે.
8) વ ઈિેશન ખ ૂબ ઓછું હોય છે.
9) ફૂલ લોિ ઉપર સ્ટ ટય થ ય તેવી ડિઝ ઈન ધર વે છે.
23.
CENTRIFUGAL COMPRESSOR
સેન્ટ્રીફયગલ કોમ્પ્રેસરમું રેફ્રીજરન્ટ ને સેન્ટ્રીફયગલ ફોસય દ્વ ર કોમ્પ્રેસ્િ કરવ મ ું આવે છે. મ ટે તેને
સેન્ટ્રીફયગલ કોમ્પ્રેસર કહેવ મ આવે છે.
કોમ્પ્રેસરન મખ્ય ભ ગો
1) Crank shaft
2) Impeller wheel
3) Volute case
Capacity control ofcentrifugal compressor
1) Condenser water control
2) Inlet vanes control
3) Speed control method
Advantages :
1)સેન્ટ્રીફયગલ કોમ્પ્રેસરમ ું વ લ્વ, સપસ્ટન, સસલલન્િર, કનેકવટિંગ રોિ વગેરે જેવ ભ ગો હોત નથી. આથી રેસસરોકેડટિંગ
કોમ્પ્રેસરની સરખ મણીમ ું આ કોમ્પ્રેસરનું આયષ્ય વધ રે હોય છે.
2)આ કોમ્પ્રેસરમ ું કોઈ ભ ગો અન બેલેન્સ હોત નથી. આથી તેનું ઓપરેશન ધ્રજારી રડહત એટલે કે સ ઈલેન્ટ હોય છે.
3) આ કોમ્પ્રેસરનું ઓપરેશન ઝિપી અને અવ જ રડહત હોય છે.
4) કોમ્પ્રેસરની હ ઈ સ્પીિને ક રણે વધ જથ્થ ન વેપર રેફ્રીજરન્ટને હેન્િલ કરી સકે છે.
5) આ કોમ્પ્રેસર 50 ટન થી 5000 ટન સધીની કેપેસીટી મ ટે વ પરી શક ય છે.
6) આ કોમ્પ્રેસરની ક યયક્ષમત ઊંચી હોય છે.
26.
Disadvantage :
1) સેન્ટ્રીફયગલકોમ્પ્રેસરનો મખ્ય ગેર ફ યદો સજીગ નો છે. જ્ય રે સસસ્ટેમનો લોિ ઘટીને 35% કરત ું
ઓછો હોય ત્ય રે સજીગનો રશ્ન ઉદભવે છે.
2) રેસસરોકેડટિંગ કોમ્પ્રેસરની સરખ મણીમ ું સ્ટેજ દીઠ રેસરનો વધ રો ઓછો મળે છે.
3) 50 ટન કરત ું ઓછી કેપેસસટી મ ટે સેન્ટ્રીફયગલ કોમ્પ્રેસર અનકૂળ રહેતું નથી.
4) આ કોમ્પ્રેસર સ થે વ પર ત રેફ્રીજરન્ટ, હ ઈ સ્પેસીફીક વોલ્યૂમ ધર વત હોય તે જરૂરી છે.