SlideShare a Scribd company logo
1 of 53
INDUSTRIAL TRAINING INSTITUTE
KUTIYANA (PORBANDAR)
Subject :- કટ િંગ ટુલ્સ
By…….
Navdip Jadav
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
કોલ્ડ ચિઝલન ાં પ્રક ર
કામગીરી પ્રમાણે આકાર ઉપરથી ચિઝલના અલગ
અલગ પ્રકાર બને છે.
(૧) ફ્લે ચિઝલ (૨) ક્રોસ ક ચિઝલ
(૩) હ ફ ર ઉન્ડ ચિઝલ (૪) ડ યમાંડ પોઈન્ ચિઝલ
(૫) સ ઈડ ક ચિઝલ (૬) ક ઉ મ ઉથ ચિઝલ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૧) ફ્લે ચિઝલ (FLAT CHISEL)
વકકશોપમાાં સામાન્ય કામગીરી
માટે સમતલ સપાટી ઉપરથી
ચબન જરૂરી મતીરીયલ દૂર
કરવા પાટલી શીટ સળીયા
વગેરે ને કટટિંગ કરવા માટે
ઉપયોગ થાય છે. તે ૧૦૦મમમી
થી ૪૦૦મીમમ પહોળાઈવાળી
હોય છે. કટીંગ એજને હાર્ક અને
ટેમ્પર કરેલ હોય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૨) ક્રોસ ક ચિઝલ
(CROSS CUT CHISEL)
આ પારકરની િીઝાલની મર્ર્થી કીવે
અને ખાાંિા તૈયાર કરી શકાય છે.આ
િીઝલનો ફોર્જિંગ કરેલો ભાગ પાછળની
બાજુથી પાતળો અને કટટિંગ એજ
બાજુથી પહોળો હોય છે.તેથી કટટિંગ
વખતે સારો ક્લીયરન્સ મળે છે.તે તેનો
કટીંગ એજ ૪ થી ૧૨ મમમી લાંબાઈ
૧૦૦ થી ૪૦૦ મમમી,ફોર્જિંગ એંગલ ૩૦
ડીગ્રી અને કટટિંગ એંગલ ૬૦ ડીગ્રી
જેટલો હોય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૩) હ ફ ર ઉન્ડ ચિઝલ
(HALF ROUND CHISEL)
બીરીંગ અંર્ર ગૃવ્સ(ખાાંિા) તૈયાર કરવા
માટેઆ પારકરની િીઝલનો ઉપયોગી
છે.તેનો કટટિંગ એંગલ પેન જેવો બનેલો
હોય છે.ગોળાકાર ખુના કે ખાાંિા તૈયાર
કરવા માટે પણ આ િીઝલનો ઉપયોગ
થાય છે.તેનો ફોર્જિંગ એંગલ ૩૦ ડીગ્રી
અને કટટિંગ એંગલ ૩૫ ડીગ્રી થી ૪૦ ડીગ્રી
જેટલો રાખવામાાં આવે છે.તેની લાંબાઈ
૧૫૦ મમમી થી ૨૫૦ મમમી જેટલી અને
કટટિંગ એજ ૨ મમમી થી ૧૬ મમમી
જેટલી હોય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૪) ડ યમાંડ પોઈન્ ચિઝલ
(DIAMOND POINT CHISEL)
કટટિંગ એજને ફોર્જ કરીને િોરસ અથવા તેપર બનાવવામાાં
આવે છે.તેનો આકાર ડાયમાંડનાાં જેવો હોવાથી તેની મર્ર્થી
“વી” ખાાંિા કે િોરસ ખાાંિા બનવી શકાય છે. તેની લાંબાઈ
૧૦૦ મમમી થી ૪૦૦ મમમી જેટલી અને કટટિંગ એજ પહોળાઈ
૬ મમમી થી ૧૬ મમમી સુધી રાખવામાાં આવે છે. તેનો ઉપયોગ
કાસ્ટ આયનકની પાઈપ કાપવા માટે પણ કરવામાાં આવે
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૫) સ ઈડ ક ચિઝલ
(SIDE CUT CHISEL)
આ ચિઝલ ફ્લેટ પ્રકારના જેવી જ છે. તેની કટટિંગ એજ ૯૦
ડીગ્રી નાાં ખ ૂણામાાં વાળીને બોડીની સપાટીને સમાાંતર સપાટ
તૈયાર કરવામાાં આવે છે. તેની મર્ર્થી કોતર વેજ અને
સલોતની વધારાની ધાતુને દૂર કરી શકાય છે.તેમજ લાંબ
િોરસ ગ્રુવ પણ તૈયાર કરી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
આ પ્રકારની કટટિંગ એજ ગાયના મોં જેવાાં આકારની જેવી
હોય છે. તેનો ઉપયોગ કાસસ્ટિંગ કરેલી સપાટી ઉપરથી રફ
સ્પોટ્સ ને દૂર કરવા માટે થાય છે.શીટમેટલ વકકમાાં ગોળ
આકરના હોલ પણ તૈયાર કરી શકાય છે. પેટકિંગ અને ગાસ્કેટ
બનાવવામાાં હોલ કટટિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે.
તેમાાં ફોજીંગ એંગલ ૨૫ ડીગ્રી નો જયારે કટટિંગ એંગલ કામ
પ્રમાણે હોય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૬) ક ઉ મ ઉથ ચિઝલ
(COW MOUTH CHISEL)
સ વિેતીઓ
 ચિઝલની ઉપર ઓઈલ,ગ્રીસ જેવા ચિકના પર્ાથક લાગેલા
હોવા જોઈએ નટહ.
 િીઝલની કટટિંગ એજ ધાતુની હાડકનેસ પ્રમાણે િોક્કસ
કટટિંગ એંગલ ઉપર ગ્રાઈન્ડ કરીને પછીજ ઉપયોગ કરવી.
 ચિપીંગ વખતે સેફ્ટી ગોગલ્સ પહેરવા.
 િીપીન્્િીપીંગ વખતે સેફ્ટી ગરર્ લગાવવો.
 માાંસૃમ હેડ િીઝલનો ઉપયોગ કરવો નટહ.હેડને ગ્રાઈન્ડ
કરી મશરૂમ હેડ દૂર કરવો
 ચિપીંગ કરતી વખતે જોબને વાઈસમાાં સમાાંતર પકડાવવો.
મુવેબલ જો તરફથી ટફક્ષ્ જો તરફ ચિપીંગ કરવુાં.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
હેકસો અને હેકસો બ્લેડ
(૧) હેકસો
(૨) હેક્સોન ભ ગ
(૩) હેકસો ફ્રેમન ાં પ્રક ર
(૪) હેકસો બ્લેડન પ્રક ર
(૫) હેકસો બ્લેડ ત ૂ ી જવ ન ક રણો
(૬) સ વિેતીઓ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૧) હેકસો (HACKSAW)
કોઈપણ ધાતુના ર્ાગીનાાં ના કટટિંગ માટે વપરાતુાં મુખ્ય કટટિંગ
ટુલ્સ છે. જેની મર્ર્ થી શીટ ,પાઈપો સળીયા,એન્ગલો, ફ્લેટ
વગેરે અલગ અલગ આકારમાાં કટટિંગ કરી સ્કાય છે.હેકસોની
મર્ર્ થી ધાતુને કાપવાની ટિયાને હેક્સોઈંગ કહે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૨) હેક્સોન ભ ગ
(PART OF HACKSAW):-
હેક્સોના મુખ્ય બે ભાગ હોય છે.
(A) હેકસો ફ્રેમ
(B) હેકસો બ્લેડ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(A) હેકસો ફ્રેમ (HACKSAW FRAME)
હેકસોનો અગત્યનો ભાગ હેકસો ફ્રેમ છે. હેકસો ફ્રેમ બાંને
બાજુઓ થી સમાન ખ ૂણે વાળવામાાં આવે છે.તેની એક બાજુએ
ટેન્શન સ્લાઈડીંગ એડજેસ્ટેબલ સ્ુ લગાવેલ તેમજ બીજી
બાજુએ હેન્ડલ ફીટ કરેલ હોય છે. હેન્ડલ બાજુએ ટફક્સ પીન
આપેલી હોય છે. બાંને બાજુની પીનની વચ્િે બ્લેડના હોલ
સેટ કરી સ્લાઈંડીંગ સ્ૂ ને મવિંગ નટ ધ્વારા ટાઇટ કરીને
બ્લેડને ટાઇટ ફીટ કરી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(B) હેકસો બ્લેડ (HACKSAW BLADE)
હેકસો બ્લેડ એક સ્ટીલમાાંથી બનાવેલ પાતળી પટ્ટી હોય છે.તેના
બાંને છેડે એક એક પીન હોલ આપેલા હોય છે.તેની એક ધાર ઉપર
“વી” આકારના ર્ાાંતા હોય છે.ઘણી બ્લેર્ને લો અલોય સ્ટીલ
અથવા હાઈ સ્પીડ સ્ટીલ માાંથી બનવવામાાં આવે છે.તેને હાડકનીંગ
અને ટેમ્પટરિંગ કરેલ હોય છે.હેકસો બ્લેડની સાઈઝ તેની
લાંબાઈ,પહોળાઈ,જાડાઈ અને પીિની ઉપરથી નક્કી કરવામાાં
આવે છે.હેકસો બ્લેડની લાંબાઈ એક હોલના સેન્ટરથી બીજા હોલના
સેન્ટર સુધીની ગણવામાાં આવે છે.
હેકસો બ્લેડ ઉપર દર્ ાવેલ મ પ ૨૫૦×૧૩×૦.૬૩×૧.૦૦મમમી
જેમ ાં,
૨૫૦મમમી લાંબ ઈ, ૧૩મમમી પહોળ ઈ,
૦.૬૩મમમી જાડ ઈ, અને ૧.૦૦મમમી પીિ દર્ ાવે
છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૩) હેકસો ફ્રેમન ાં પ્રક ર
હેકસો ફ્રેમ મુખ્યત્વે બે પ્રકારની હોય છે.
૧) સોલીડ હેક્સો ફ્રેમ
૨) એડજસ્ ેબલ હેક્સો ફ્રેમ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૧) સોલીડ હક્સો ફ્રેમ
(SOLID HACKSAW FRAME)
સોલીડ હેકસો ફ્રેમને ટફક્સ હેકસો ફ્રેમ કહે છે.તેમાાં એક
લોખાંડની એક ફ્લેટ પટ્ટીને છેડાઓથી ૯૦° નાાં ખ ૂણે વાળીને
બનાવવામાાં આવે છે. તેમાાં ફક્ત એક જ સાઈઝ ની હેકસો
બ્લેડ ફીટ કરી શકાય છે. એલાઈડ ટ્રેડ વકકમાાં ૩૦૦મમમી
સાઈઝની હેકસો બ્લેડ ફીટ કરી શકાય તેવી ફ્રેમનો વધારે
ઉપયોગ થાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૨) એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ
(ADJUSTABLE HACKSAW FRAME)
આ પ્રકારની ફ્રેમનાાં ધાતુના બે ટુકડામાાંથી બનાવવામાાં આવે
છે.જેને એડજસ્ટ કરી શકાય છે. તેથી આ પ્રકારની હેકસો
ફ્રેમમાાં અલગ અલગ લાંબાઈની હેકસો ફ્રેમ ફીટ કરી શકાય છે.
આ ફ્રેમ મોટા ભાગે લોખાંડની બ્લેડ કે સ્ટીલની પાઈપમાાંથી
બનાવવામાાં આવે છે. તેનુાં હેન્ડલ એલ્યુમમમનયમ કે
પ્લાસસ્ટકનુાં બનવેલ હોય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૪) હેકસો બ્લેડન પ્રક ર
સામાન્ય રીતે હેકસો બ્લેડના ત્રણ પ્રકાર છે.
(૧) ઓલ હ ડા ઈપ
(૨) ફ્લેક્ક્સબલ ઈપ
(૩) ફ્લેક્ક્સબલ સેન્ ર ઈપ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૧) ઓલ હ ડા ઈપ (All Hard Type) :- આ પ્રકારની બ્લેડમાાં બાંને
હોલ વાળા ભાગ મસવાય બાકીના બધાજ ભાગને હાડક અને ટેમ્પર
કરવામાાં આવેલ હોય છે. તેથી હેક્સોઈંગ ર્રમ્યાન આિકા
લાગવાથી બ્લેડ ત ૂટી જાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૨) ફ્લેક્ક્સબલ ઈપ (Flaexible Type) :- આ પ્રકારની બ્લેડમાાં ફક્ત
ર્ાાંતા વાળો ભાગજ હાડક અને ટેમ્પર કરવામાાં આવે છે.બાકીનો
બધોજ ભાગ નરમ હોય છે.તેથી તેની ઉપર આવતા આંિકા
શોષવાની ક્ષ્મતા વધારે હોય છે.
(૩) ફ્લેક્ક્સબલ સેન્ ર ઈપ (Flexible Center Type) :- આ પ્રકારની
હેકસો બ્લેડ ઓલ હાડક અને ફ્લેક્સીબલ ટાઈપ વચ્િેના ગ્રુપની છે.
(૪) હેકસો બ્લેડન પ્રક ર
(૫) હેકસો બ્લેડ ત ૂ ી જવ ન ક રણો
(૧) મટીટરયલની કટિનતા અને જાડાઈ પ્રમાણે બ્લેડની
પસાંર્ગી કરેલી નાાં હોય.
( ૨) હેક્સોઈંગ ર્રમ્યાન બ્લેડ ઉપર વધારે ર્બાણ આવતુાં
હોય.
( ૩) હેકસો બ્લેડનુાં ફીટીંગ ફ્રેમમાાં ખોટી રીતે કરેલ હોય
એડજસ્ટીંગ સ્ૂ એડજસ્ટ કરીને જરૂરી ટેન્સન આપેલુાં નાાં
હોય.
( ૪) કાળજીપૂવકક વ્યવસ્સ્થત ઉભા રહીને હેક્સોઈંગ કરવામાાં
આવતુાં નાાં હોય.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૬) સ વિેતીઓ (PRECAUTION)
(૧) ફક્ત ફોરવડક સ્ટ્રોક વખતે જ બ્લેડ ઉપર તાકાત
(ર્બાણ)આપવુાં બેકવડક સ્ટ્રોકમાાં ર્બાણ આપવુાં નટહ અને
ઝડપથી બ્લેડ પાછી ખેિવી.
(૨) જોબને વાઈસમાાં સીધો અને જો થી વધારે ઉપર રહે તેમ
ફીટ કરવો નટહ.
(૩) બ્લેડને હેકસોફ્રેમમાાં યો્ય ટેન્સન મળી રહે તે પ્રમાણે
ટાઇટ કરવી વધારે ટાઇટ કરવી નટહ તેમજ ઢીલી રહેશે
તો બ્લેડ ત ૂટી જશે.
(૪) હેક્સોઈંગ વખતે બ્લેડને સીધી રાખવી.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૬) સ વિેતીઓ (PRECAUTION)
(૫) જોબમાાં ત્રાાંસુ કટટિંગ કરવાનુાં હોય તો જોબને યો્ય રીતે
વાઈસમાાં ફીટ કરવો અને યો્ય રીતે કાળજી પૂવકક કટટિંગ
કરવુાં.
(૬) હેક્સોઈંગ ર્રમ્યાન ધાતુના પ્રકાર મુજબ કુલાંત નો
ઉપયોગ કરવો.
(૭) બ્લેડની પૂરે પૂરી લાંબાઈનો ઉપયોગ કરીને હેક્સોઈંગ
કરવુાં.
(૮) હેકસો બ્લેડનાાં ર્ાાંતા હેન્ડલની મવરુધ ટર્સામાાં રહે તે રીતે
િમમાાં બ્લેડને ફીટ કરવી.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
ફ ઈલ
(૧) ફ ઈલની રિન
(૨) ફ ઈલન ભ ગો
(૩) ફ ઈલનુાં વગીકરણ
(૪) ફ ઈલીન્ગન પ્રક ર
(૫) સ વિેતીઓ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૧) ફ ઈલની રિન
(CONSTRUCTION OF FILE)
સામાન્ય રીતે ફાઈલને હાઈ કાબકન સ્ટીલ,કાસ્ટ સ્ટીલ અથવા
સારા ગ્રેડનાાંતુલ સ્ટીલમાાંથી બનાવવામાાં આવે છે.ટેંગ
મસવાયનાાં બાકીનાાં ભાગને હાડક અને ટેમ્પર કરવામાાં આવે
છે.તેમાાં ઘણાાં બધા કટીંગ ટીપ આપેલા હોય છે.જેની મર્ર્થી
ધાતુને નાના કાન સ્વરૂપે કટીંગ કરી શકાય છે. ફાઈલની
મર્ર્થી બીજા કટીંગ ટુલની સરખામણીમાાં ઘણુાં ઓછુ
મટીરીયલ કાપી શકાય છે.ટીપ અથવા પોઈન્ટ થી ટહલ
સુધીની લાંબાઈને ફાઈલની લાંબાઈ ઘણવામાાં આવે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
ફ ઈલ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૨) ફ ઈલન ભ ગો (PARTS OF FILE)
ફાઈલનાાં ભાગ નીિે પ્રમાણે છે.
( ૧) ેંગ (૨) સોલ્ડર
( ૩) એજ ( ૪) હીલ
( ૫) હેન્ડલ ( ૬) ીપ અથવ પોઈન્
( ૭) ફેરુલ ( ૮) સ ઈડ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૩) ફ ઈલનુાં વગીકરણ
(CLASSIFICATION OF FILE)
ફાઈલનુાં વગીકરણ અલગ અલગ રીતે કરવામાાં આવે છે. જે
નીિે મુજબ છે.
(૧) લાંબ ઈ મુજબ (૨) આક ર મુજબ
(૩) ક મુજબ (૪) ગ્રેડ મુજબ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૧) લાંબ ઈ મુજબ ફ ઈલન ાં પ્રક ર :- ફાઈલની લાંબાઈ હીલ
થી પોઈન્ટ વચ્િેના અંતર વચ્િે ગણવામાાં આવે છે.
ફાઈલની લાંબાઈ ૧૦૦મમમમ થી ૪૫૦ મીમી સુધી મળે છે.
કામગીરી પ્રમાણે જુર્ી જુર્ી લાંબાઈની ફાઈલનાાં ઉપયોગ
કરવામાાં આવે છે.
(૨) આક ર મુજબ ફ ઈલન ાં પ્રક ર :- અલગ અલગ આકારની
સપાટી તૈયાર કરવા ખાાંિા તૈયાર કરવા માટે અલગ
આકારની ફાઈલનો ઉપયોગ કરવામાાં આવે છે. ર્રેક
ફાઈલના આર્છેર્ના આકાર ઉપરથી તેનુાં નામ નક્કી
કરવામાાં આવે છે. અલગ અલગ આકારની ફાઈલોની
આકૃમત નીિે મુજબ છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૩) ફ ઈલનુાં વગીકરણ
(CLASSIFICATION OF FILE)
૧) ફલેટ ફાઈલ
આ ફાઈલનુાં િોસ સેક્શન(આડછેર્) લાંબ િોરસ હોય છે.જેમાાં
આગળનો ૧/૩ભાગ ટેપર અને પાછળનો ૨/૩ભાગ
સમાાંતર(પેરેલલ) હોય છે.તેમાાં બાંને ફેસ ઉપર ડબલ કટ અને
બાંને એજ ઉપર મસિંગલ કટ આપેલા હોય છે.આ ફાઈલની
મર્ર્થી જોબની અંર્રની અને બહારની સીધી સપાટીઓ
ઘસવામાટે ઉપયોગ થાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૨) હેન્ડ ફાઈલ
આ પ્રકારની ફાઈલનો આડછેર્ પણ લાંબિોરસ હોય છે.આ
ફાઈલની પહોળાઈ ટેન્ગથી
તેના પોઈન્ટ સુધી સરખીજ હોય છે. તેની એજ પોઈન્ટ બાજુ
થોડીક ટેપર હોય છે.તેની બાંને ફેસ ઉપર ડબલ કટના ર્ાાંતા
આવેલા હોય છે.તેની એક ધાર ઉપર મસિંગલ કટનાાં ર્ાાંતા અને
બીજી ધારનાાં ર્ાાંતા(કટ)વગરની સલામત (સેફએજ) હોય છે.
તેનો ઉપયોગ સપાટીઓને લાંબિોરસ કે િોરસ હોલ
બનાવવા માટે થાય છે. તેની મર્ર્થી કાટખુણામાાં ટેપ અને
સોલ્ડર બનાવી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૨) હેન્ડ ફાઈલ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૩) સ્ક્વેર ફાઈલ
આ પ્રકારની ફાઈલનો આડછેર્ આકાર િોરસ હોય છે.
ફાઈલની પહોળાઈ અને જાડાઈ સરખી હોય છે.તેની િારેય
સપાટીઓ ડબલ કટના ર્ાાંતા હોય છે.આ ફાઈલની મર્ર્થી
િોરસ ખાાંિા, કી વે, લાંબ િોરસ ખાાંિા ગીયારના ર્ાાંતોનુાં
ફાઈચલિંગ કરી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૪) ટ્રાઈ એન્્યુાંલર ફાઈલ
તેનો આડછેર્(િોસ સેક્સન)મત્રકોણાકાર હોય છે.ફાઈલમાાં
પોઈન્ટ બાજુ ૧/૩ ભાગ ટેપર અને હીલ બાજુ ૨/૩ ભાગ
સમાાંતર હોય છે.તેની મર્ર્થી ૬૦ºથી ૯૦º વચ્િેના
ખુનાવાળા જોબમાાં સ્લોટ ખાાંિા તૈયાર કરી શકાય છે.ટેનન
‘સો’કરવતના ર્ાાંતને ઘસવા માટે આ ફાઈલનો ઉપયોગ થાય
છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૫) રાઉન્ડ ફાઈલ
આ પ્રકારની ફાઈલનો આડછેર્(િોસ સેક્શન)ગોળ હોય છે.આ
ફાઈલ પણ પોઈન્ટ બાજુ ૧/૩ભાગમાાં ઉપર ૨/૩ ભાગમાાં
હોલ તરફ સમાાંતર હોય આ ફાઈલ મસિંગલ કટ અને ડબલ
કટ બાંને પ્રકારમાાં મળે છે. તેની મર્ર્થી ગોળ વકક ખાાંિા
બનાવવા તેમજ ટિલ હોલ ને ફીનીમશિંગવાળા બનાવી શકાય
છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૬) હાફ રાઉન્ડ ફાઈલ
આ પ્રકારની ફાઈલનો આડછેર્ અધકગોળાકાર હોય છે.તેની
એક બાજુ ફ્લેટ(સપાટ)
અને બીજી બાજુ અધકગોળાકાર હોય છે.આ ફાઈલ હીલ થી
વચ્િે સુધી સમાાંતર ત્યાર પછી પોઈન્ટ સુધી ટેપર હોય
છે.તેની મર્ર્ થી જોબની અંર્ર વિ સપાટી તેમજ નાના
હોલને મોટા બનાવવા અને હોલને ટફનીશીંગવાળા બનાવી
શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૭) નાઈફ એજ ફાઈલ
આ પ્રકારની ફાઈલનો આકાર છરી જેવો હોય છે. અને તેનો
નાનો છેડો ૧૦ºનાાં ખ ૂણે ટેપર બનાવવામાાં આવે છે.ફાઈલની
બાંને ફેસ તેમજ તેના તેના છેડા ઉપર ર્ાાંતા કટટિંગ કરેલા હોય
છે.તેની મર્ર્થી નાના નાના ખાાંિા તૈયાર કરવામાાં તાળાની
િાવીના ખાાંિા બનાવી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૩) ક મુજબ ફ ઈલન પ્રક ર
કટ ઉપરથી ફાઈલના પ્રકાર નીિે મુજબ છે.
(૧) મસિંગલ કટ ફાઈલ
(૨) ડબલ કટ ફાઈલ
(૩) રાસ્પ કટ ફાઈલ
(૪) કવ્ડક(સરક્યુલર)કટ ફાઈલ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૧) મસિંગલ કટ ફાઈલ
આ પ્રકારમાાં ફાઈલની ફેઇસ ઉપર એક સરખી ટર્શામાાં
ર્ાાંતાની હાર આવેલી હોય છે. બધાાં ર્ાાંતા એક બીજાને
સમાાંતર કાપેલા હોય છે.આ ર્ાાંતાઓ સેન્ટર લાઈન થી ૬૦º
નાાં ખુણાએ આવેલા હોય છે.આ ફાઈલનો ઉપયોગ નરમ
ધાતુઓ જેવી કે એલ્યુમીનીયમ, તાાંબુ, બ્રોન્ઝ વગેરેનાાં
ફાઈચલિંગ માટે થાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૨) ડબલ કટ ફાઈલ
આ પ્રકારની ફાઈલની ફેસ ઉપર ર્ાાંતાને બે સેટમાાં કાપેલા
હોય છે.પેહલી હાર ઓવર કટના નામે ઓળખાય છે.જે સેન્ટર
લાઈન થી ૭૫º થી ૮૦º નાાં ખ ૂણે કાપેલા હોય છે.તેની મર્ર્
થી ર્રેક સામાન્ય કાયો કરી શકાય છે.તેમજ મસિંગલ કટ
ફાઈલ કરતા પણ જડપથી કટટિંગ(ફાઈચલિંગ) કરી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૩) રાસ્પ કટ ફાઈલ
આ ફાઈલની ફેસ ઉપર મોટા ઉપસેલા મત્રકોણાકાર અણીર્ાર
ર્ાાંતા સેટમાાં આવેલા હોય છે.મોટા ભાગે આ ફાઈલનો આકાર
હાફરાઉન્ડ ફાઈલ જેવોજ હોય છે. તેનો ઉપયોગ લાકડુાં
,ફાઈબર ,પ્લાસસ્ટક,િામડુાં તેમજ સીસા જેવા પર્ાથો ઉપર
ફાઈચલિંગ કરવા માટે થાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૪) કવ્ડક(સરક્યુલર)કટ ફાઈલ
આ પ્રકારની ફાઈલની ફેસ ઉપર કવક(વિ)આકારના ર્ાાંતા
કાપવામાાં આવે છે.તે સપાટ આકારમાાં મળે
છે.એલ્યુમીનીયમ,તાાંબુ ,સીસુાં કલાઈ જવી ધાતુ કટટિંગ કરવા
કે ટફનીશીંગ કરવા માટે વપરાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૪) ગ્રેડ મુજબ ફ ઈલન પ્રક ર
(૧) રફ ફાઈલ ( ૨) બસ્ટાડક ફાઈલ
( ૩) સેકાંડ કટ ફાઈલ ( ૪) સ્મૂથ ફાઈલ
( ૫) સુપર સ્મૂથ ફાઈલ ( ૬) ડેડ સ્મૂથ ફાઈલ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૪) ગ્રેડ મુજબ ફ ઈલન પ્રક ર
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૪) ગ્રેડ મુજબ ફ ઈલન પ્રક ર
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૧) રફ ફાઈલ
આ ગ્રેડની ફાઈલમાાં ર્ાાંતાની સાંખ્યા ૪.૫ થી ૧૦ પ્રમત સેમી
હોય છે. આ ગ્રેડ ની ફાઈલની લાંબાઈ ૧૦૦ મમમી ૪૫૦
મમમી ની હોય છે. જોબ ઉપરથી વધારે અને ઝડપથી
મટીરીયલ દુર કરવા માટે આ ફાઈલનો ઉપયોગ થાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૨) બસ્ટાડક ફાઈલ
આ ગ્રેડની ફાઈલમાાં ૬ થી ૧૮ ર્ાાંતા પ્રમત સેમી હોય
છે.આ ફાઈલનો ઉપયોગ વધારે ટફનીશીંગની જરૂર ના
હોય તેવી જ્યાએ કરવામાાં આવે છે.
૩) સેકાંડ કટ ફાઈલ
આ ગ્રેડની ફાઈલમાાં ર્ાાંતાની સાંખ્યા ૧૧ થી ૨૧ પ્રમત સેમી
હોય છે.આ ફાઈલ મુખ્યત્વે ફીટર વકકશોપમાાં ધાતુઓ ની
સપાટી ઉપર સારા ટફનીશીંગ માટે થાય છે.
કિણ(હાડક)ધાતુઓ ઉપર ફાઈચલિંગ કરવા માટે આ ફાઈલ
વપરાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૪) સ્મૂથ ફાઈલ
આ ગ્રેડની ફાઈલમાાં ર્ાાંતાની સાંખ્યા ૧૫ થી ૩૦ પ્રમત સેમી
હોય છે.બીજી ફાઈલો વડે બનાવેલ ટફનીશીંગ સપાટીને
વધારે સ્મૂથ બનાવવા આ ગ્રેડની ફાઈલનો ઉપયોગ થાય
છે.
૫) સુપર સ્મૂથ ફાઈલ
આ ગ્રેડની ફાઈલના ઉપયોગથી જોબને િોક્કસ ફાઈન
ફીનીસ તૈયાર કરી શકાય છે. આ ગ્રેડ ની ફાઈલ ૧૦૦મમમી
થી ૨૫૦મમમી લાંબાઈમાાં મળે છે. તેના ૪૦ થી ૬૩ ર્ાાંતા પ્રમત
સેન્તી મીટર હોય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૬) ડેડ સ્મૂથ ફાઈલ
જોબની સપાટીને સારા ટફનીશીંગ માટે અને એક્યુરેટ
બનાવવા માટે આ ગ્રેડની ફાઈલનો ઉપયોગ થાય છે.
ફ ઈલીંગન પ્રક ર
ફાઈચલિંગ ત્રણ પ્રકારની પધ્ધમતથી કરવામાાં આવે છે.
૧) સ્રે ફ ઈચલિંગ
૨) ક્રોસ ફ ઈચલિંગ
૩) ડ્રો ફ ઈચલિંગ
૧) સ્રે ફ ઈચલિંગ:- આ પધ્ધમતમાાં વાઈસની બરાબર સામે
ઉભા રહીને સપાટીને ફ્લેટ બનાવવા માટે કરવામાાં આવે
છે. આ પધ્ધમતમાાં ધાતુ વધારે કપાય છે. પરાંતુ ફાઈચલિંગ
વખતે સમતોલન રાખવાની જરૂર પડે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
૨) ક્રોસ ફ ઈચલિંગ:- આ પધ્ધમતમાાં ફાઈલને જોબના એક
છેડાથી બીજા છેડા સુધી એકજ સ્ટ્રોકમાાં િલાવવામાાં આવે
છે. આ પધ્ધમતનો ઉપયોગ પાતળી સપાટીના જોબને
સપાટ બનાવવા માટે થાય છે.આ પદ્ધમતમાાં વાઈબ્રેશન
ઓછુ આવે છે.
૩) ડ્રો ફ ઈચલિંગ:- આ પધ્ધમતથી જોબ ઉપર ઉપસેલા ઉંિા
સ્પોટ લીસોટા વગેરેને દુર કરવા અને ઉંિા ફીનીસીંગ
માટે વપરાય છે.આ રીતમાાં ફાઈલને બાંને હાથની
હથેળીમાાં પકડીને જોબની બાજુમાાં ઉભા રહી ફાઈચલિંગ
કરવામાાં આવે છે.આ પદ્ધમતમાાં ફાઈચલિંગ માટે સ્મોથ
ફાઈલ વપરાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
ફ ઈલીંગન પ્રક ર
ફાઈલની કોન્વેક્સીટી
ફાઈલની ફેસ વાળો ભાગ તેની લાંબાઈમાાં થોડોક ઉપસેલો
જોવા મળે છે.તેને ફાઈલની કોન્વેક્સીટી કહે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
સ વિેતીઓ (PRECAUTION)
ફાઈચલિંગ કરતી વખતે ધ્યાનમાાં રાખવી પડતી સાવિેતીઓ
નીિે મુજબ છે.
૧) ફાઈલ હાથમાાંથી પડી નાાં જાય તેની કાળજી રાખવી.
૨) હાથા(હેન્ડલ)વગરની ફાઈલનો ઉપયોગ કરવો નટહ.
૩) ફાઈલની ફેસ ઉપર કે ઓઈલ કે ગ્રીસ જેવા ચિકણા
પર્ાથો લાગે નટહ તેની કાળજી રાખવી.
૪) ફાઈલને ક્યારે ગરમ કરવી નટહ.
૫) ફાઈચલિંગ ર્રમ્યાન ફાઈલ વાઈસ સાથે ઘસાય નટહ તે
રીતે ફાઈલ વાપરવી અને કાળજી રાખવી.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
સ વિેતીઓ (PRECAUTION)
૬) કામ શરુ કરતા પહેલા વાયર બ્રશ વડે ફાઈલની સપાટી
ઉપર િોટેલા ધૂળના રજકણો સાફ કરવા ત્યારબાર્ તેનો
ઉપયોગ કરવો .
૭) ફાઈલોને એક બીજાથી અલગ રાખવી તેમજ એક ફાઈલ
બીજી ફાઈલ સાથે ઘસાવી જોઈએ નટહ.
૮) ફાઈલને ક્યારેય પાનીઓ વડે સાફ કરવી નટહ.
૯) ફાઈલ હાંમેશા સીધીજ િલાવવી ઉિી નીિી િલાવવી
નટહ.
૧૦) યો્ય કામ માટે યો્ય ગ્રેડની ફાઈલનો ઉપયોગ કરવો.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
THANK YOU………………..
NAVDIP JADAV ( B.E. MECHANICAL )

More Related Content

What's hot

Manual de serviço cargotod diagrama
Manual de serviço cargotod diagramaManual de serviço cargotod diagrama
Manual de serviço cargotod diagramaThiago Huari
 
Catalogo plumas limpiaparabrisas 2009-2010
Catalogo plumas limpiaparabrisas 2009-2010Catalogo plumas limpiaparabrisas 2009-2010
Catalogo plumas limpiaparabrisas 2009-2010RICARDO GUEVARA
 
Sincronización motor k4 m, 1.6 lts. clio, platina
Sincronización motor k4 m, 1.6 lts. clio, platinaSincronización motor k4 m, 1.6 lts. clio, platina
Sincronización motor k4 m, 1.6 lts. clio, platinatumotormx
 
65101792 moresa-torques-y-medidas-motor
65101792 moresa-torques-y-medidas-motor65101792 moresa-torques-y-medidas-motor
65101792 moresa-torques-y-medidas-motorMáximo Méndez
 
Machine Coolant Management & Trouble Shooting.
Machine Coolant Management & Trouble Shooting.Machine Coolant Management & Trouble Shooting.
Machine Coolant Management & Trouble Shooting.Krishna iyer
 
Catálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOS
Catálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOSCatálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOS
Catálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOSastraabc
 
Nuevas aplicaciones 2013 motor
Nuevas aplicaciones 2013 motorNuevas aplicaciones 2013 motor
Nuevas aplicaciones 2013 motortumotormx
 
Toyota Dashboard Warning Lights [FULL]
Toyota Dashboard Warning Lights [FULL]Toyota Dashboard Warning Lights [FULL]
Toyota Dashboard Warning Lights [FULL]Tim Miller
 
Dr Patrick Treacy Safety In Formula 1
Dr Patrick Treacy Safety In Formula 1Dr Patrick Treacy Safety In Formula 1
Dr Patrick Treacy Safety In Formula 1Dr. Patrick J. Treacy
 
Rolling Element Bearings Basic Design By Timken
Rolling Element Bearings Basic Design By TimkenRolling Element Bearings Basic Design By Timken
Rolling Element Bearings Basic Design By TimkenKrishnaPrasadKanchoj1
 
Toit rigide-mehari 2cv mehari club cassis
Toit rigide-mehari 2cv mehari club cassisToit rigide-mehari 2cv mehari club cassis
Toit rigide-mehari 2cv mehari club cassisMarques Laurent
 
Abrasivos carroceria
Abrasivos carroceriaAbrasivos carroceria
Abrasivos carroceriafbeallor
 
Chapter 25
Chapter 25Chapter 25
Chapter 25mcfalltj
 
Tabela de-altura-de-cabecote
Tabela de-altura-de-cabecoteTabela de-altura-de-cabecote
Tabela de-altura-de-cabecotejuniele lima
 
Todos Manuais de Serviço de Motos
Todos Manuais de Serviço de Motos Todos Manuais de Serviço de Motos
Todos Manuais de Serviço de Motos Luiz Avelar
 

What's hot (20)

Manual de serviço cargotod diagrama
Manual de serviço cargotod diagramaManual de serviço cargotod diagrama
Manual de serviço cargotod diagrama
 
Catalogo plumas limpiaparabrisas 2009-2010
Catalogo plumas limpiaparabrisas 2009-2010Catalogo plumas limpiaparabrisas 2009-2010
Catalogo plumas limpiaparabrisas 2009-2010
 
Sincronización motor k4 m, 1.6 lts. clio, platina
Sincronización motor k4 m, 1.6 lts. clio, platinaSincronización motor k4 m, 1.6 lts. clio, platina
Sincronización motor k4 m, 1.6 lts. clio, platina
 
65101792 moresa-torques-y-medidas-motor
65101792 moresa-torques-y-medidas-motor65101792 moresa-torques-y-medidas-motor
65101792 moresa-torques-y-medidas-motor
 
Tabela pressao-oleo-motor
Tabela pressao-oleo-motorTabela pressao-oleo-motor
Tabela pressao-oleo-motor
 
Machine Coolant Management & Trouble Shooting.
Machine Coolant Management & Trouble Shooting.Machine Coolant Management & Trouble Shooting.
Machine Coolant Management & Trouble Shooting.
 
Carprog bmw airbag reset manual
Carprog bmw airbag reset manualCarprog bmw airbag reset manual
Carprog bmw airbag reset manual
 
Catálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOS
Catálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOSCatálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOS
Catálago ASTRA - ABC - BANCOS PARA VEÍCULOS PESADOS
 
Nuevas aplicaciones 2013 motor
Nuevas aplicaciones 2013 motorNuevas aplicaciones 2013 motor
Nuevas aplicaciones 2013 motor
 
Toyota Dashboard Warning Lights [FULL]
Toyota Dashboard Warning Lights [FULL]Toyota Dashboard Warning Lights [FULL]
Toyota Dashboard Warning Lights [FULL]
 
Dr Patrick Treacy Safety In Formula 1
Dr Patrick Treacy Safety In Formula 1Dr Patrick Treacy Safety In Formula 1
Dr Patrick Treacy Safety In Formula 1
 
Catalogo 2MC 2013
Catalogo 2MC 2013Catalogo 2MC 2013
Catalogo 2MC 2013
 
Tablas de torque.pdf jcn
Tablas de torque.pdf  jcnTablas de torque.pdf  jcn
Tablas de torque.pdf jcn
 
Biw with definitions
Biw with definitionsBiw with definitions
Biw with definitions
 
Rolling Element Bearings Basic Design By Timken
Rolling Element Bearings Basic Design By TimkenRolling Element Bearings Basic Design By Timken
Rolling Element Bearings Basic Design By Timken
 
Toit rigide-mehari 2cv mehari club cassis
Toit rigide-mehari 2cv mehari club cassisToit rigide-mehari 2cv mehari club cassis
Toit rigide-mehari 2cv mehari club cassis
 
Abrasivos carroceria
Abrasivos carroceriaAbrasivos carroceria
Abrasivos carroceria
 
Chapter 25
Chapter 25Chapter 25
Chapter 25
 
Tabela de-altura-de-cabecote
Tabela de-altura-de-cabecoteTabela de-altura-de-cabecote
Tabela de-altura-de-cabecote
 
Todos Manuais de Serviço de Motos
Todos Manuais de Serviço de Motos Todos Manuais de Serviço de Motos
Todos Manuais de Serviço de Motos
 

Viewers also liked

Viewers also liked (18)

8 herramientas de la web 2
8 herramientas de la web 28 herramientas de la web 2
8 herramientas de la web 2
 
La chasse d'eau économique a été créer en Tunisie
La chasse d'eau économique a été créer en TunisieLa chasse d'eau économique a été créer en Tunisie
La chasse d'eau économique a été créer en Tunisie
 
Drill machine tools
Drill machine toolsDrill machine tools
Drill machine tools
 
ahmed wael elshafiey cv.
ahmed wael elshafiey cv.ahmed wael elshafiey cv.
ahmed wael elshafiey cv.
 
Presentacion ac 2014
Presentacion ac 2014Presentacion ac 2014
Presentacion ac 2014
 
get doc
get docget doc
get doc
 
Nirav v
Nirav vNirav v
Nirav v
 
UNTERNEHMENSGRUNDUNG
UNTERNEHMENSGRUNDUNGUNTERNEHMENSGRUNDUNG
UNTERNEHMENSGRUNDUNG
 
Drawing Extra Cards - The new penalty
Drawing Extra Cards -  The new penaltyDrawing Extra Cards -  The new penalty
Drawing Extra Cards - The new penalty
 
Tap and tap rench
Tap and tap renchTap and tap rench
Tap and tap rench
 
Resume of suhel (E)1
Resume of suhel (E)1Resume of suhel (E)1
Resume of suhel (E)1
 
Mcs 16 solved assignment 2015-16
Mcs 16 solved assignment 2015-16Mcs 16 solved assignment 2015-16
Mcs 16 solved assignment 2015-16
 
Mcs 014 solved assignment 2015-16
Mcs 014 solved assignment 2015-16Mcs 014 solved assignment 2015-16
Mcs 014 solved assignment 2015-16
 
manan September 2014 rain view
manan September 2014 rain viewmanan September 2014 rain view
manan September 2014 rain view
 
Kecamatan sebatik-tengah-dalam-angka-2015
Kecamatan sebatik-tengah-dalam-angka-2015Kecamatan sebatik-tengah-dalam-angka-2015
Kecamatan sebatik-tengah-dalam-angka-2015
 
Mcs 17 solved assignment 2015- 16
Mcs 17 solved assignment 2015- 16Mcs 17 solved assignment 2015- 16
Mcs 17 solved assignment 2015- 16
 
مراجعة القرآن للصف الثاني الثانوي الازهري
مراجعة القرآن للصف الثاني الثانوي الازهريمراجعة القرآن للصف الثاني الثانوي الازهري
مراجعة القرآن للصف الثاني الثانوي الازهري
 
આપણે ગુજરાતીઓ
આપણે ગુજરાતીઓઆપણે ગુજરાતીઓ
આપણે ગુજરાતીઓ
 

Cutting tools

  • 1. INDUSTRIAL TRAINING INSTITUTE KUTIYANA (PORBANDAR) Subject :- કટ િંગ ટુલ્સ By……. Navdip Jadav NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 2. કોલ્ડ ચિઝલન ાં પ્રક ર કામગીરી પ્રમાણે આકાર ઉપરથી ચિઝલના અલગ અલગ પ્રકાર બને છે. (૧) ફ્લે ચિઝલ (૨) ક્રોસ ક ચિઝલ (૩) હ ફ ર ઉન્ડ ચિઝલ (૪) ડ યમાંડ પોઈન્ ચિઝલ (૫) સ ઈડ ક ચિઝલ (૬) ક ઉ મ ઉથ ચિઝલ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 3. (૧) ફ્લે ચિઝલ (FLAT CHISEL) વકકશોપમાાં સામાન્ય કામગીરી માટે સમતલ સપાટી ઉપરથી ચબન જરૂરી મતીરીયલ દૂર કરવા પાટલી શીટ સળીયા વગેરે ને કટટિંગ કરવા માટે ઉપયોગ થાય છે. તે ૧૦૦મમમી થી ૪૦૦મીમમ પહોળાઈવાળી હોય છે. કટીંગ એજને હાર્ક અને ટેમ્પર કરેલ હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 4. (૨) ક્રોસ ક ચિઝલ (CROSS CUT CHISEL) આ પારકરની િીઝાલની મર્ર્થી કીવે અને ખાાંિા તૈયાર કરી શકાય છે.આ િીઝલનો ફોર્જિંગ કરેલો ભાગ પાછળની બાજુથી પાતળો અને કટટિંગ એજ બાજુથી પહોળો હોય છે.તેથી કટટિંગ વખતે સારો ક્લીયરન્સ મળે છે.તે તેનો કટીંગ એજ ૪ થી ૧૨ મમમી લાંબાઈ ૧૦૦ થી ૪૦૦ મમમી,ફોર્જિંગ એંગલ ૩૦ ડીગ્રી અને કટટિંગ એંગલ ૬૦ ડીગ્રી જેટલો હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 5. (૩) હ ફ ર ઉન્ડ ચિઝલ (HALF ROUND CHISEL) બીરીંગ અંર્ર ગૃવ્સ(ખાાંિા) તૈયાર કરવા માટેઆ પારકરની િીઝલનો ઉપયોગી છે.તેનો કટટિંગ એંગલ પેન જેવો બનેલો હોય છે.ગોળાકાર ખુના કે ખાાંિા તૈયાર કરવા માટે પણ આ િીઝલનો ઉપયોગ થાય છે.તેનો ફોર્જિંગ એંગલ ૩૦ ડીગ્રી અને કટટિંગ એંગલ ૩૫ ડીગ્રી થી ૪૦ ડીગ્રી જેટલો રાખવામાાં આવે છે.તેની લાંબાઈ ૧૫૦ મમમી થી ૨૫૦ મમમી જેટલી અને કટટિંગ એજ ૨ મમમી થી ૧૬ મમમી જેટલી હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 6. (૪) ડ યમાંડ પોઈન્ ચિઝલ (DIAMOND POINT CHISEL) કટટિંગ એજને ફોર્જ કરીને િોરસ અથવા તેપર બનાવવામાાં આવે છે.તેનો આકાર ડાયમાંડનાાં જેવો હોવાથી તેની મર્ર્થી “વી” ખાાંિા કે િોરસ ખાાંિા બનવી શકાય છે. તેની લાંબાઈ ૧૦૦ મમમી થી ૪૦૦ મમમી જેટલી અને કટટિંગ એજ પહોળાઈ ૬ મમમી થી ૧૬ મમમી સુધી રાખવામાાં આવે છે. તેનો ઉપયોગ કાસ્ટ આયનકની પાઈપ કાપવા માટે પણ કરવામાાં આવે NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 7. (૫) સ ઈડ ક ચિઝલ (SIDE CUT CHISEL) આ ચિઝલ ફ્લેટ પ્રકારના જેવી જ છે. તેની કટટિંગ એજ ૯૦ ડીગ્રી નાાં ખ ૂણામાાં વાળીને બોડીની સપાટીને સમાાંતર સપાટ તૈયાર કરવામાાં આવે છે. તેની મર્ર્થી કોતર વેજ અને સલોતની વધારાની ધાતુને દૂર કરી શકાય છે.તેમજ લાંબ િોરસ ગ્રુવ પણ તૈયાર કરી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 8. આ પ્રકારની કટટિંગ એજ ગાયના મોં જેવાાં આકારની જેવી હોય છે. તેનો ઉપયોગ કાસસ્ટિંગ કરેલી સપાટી ઉપરથી રફ સ્પોટ્સ ને દૂર કરવા માટે થાય છે.શીટમેટલ વકકમાાં ગોળ આકરના હોલ પણ તૈયાર કરી શકાય છે. પેટકિંગ અને ગાસ્કેટ બનાવવામાાં હોલ કટટિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે. તેમાાં ફોજીંગ એંગલ ૨૫ ડીગ્રી નો જયારે કટટિંગ એંગલ કામ પ્રમાણે હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) (૬) ક ઉ મ ઉથ ચિઝલ (COW MOUTH CHISEL)
  • 9. સ વિેતીઓ  ચિઝલની ઉપર ઓઈલ,ગ્રીસ જેવા ચિકના પર્ાથક લાગેલા હોવા જોઈએ નટહ.  િીઝલની કટટિંગ એજ ધાતુની હાડકનેસ પ્રમાણે િોક્કસ કટટિંગ એંગલ ઉપર ગ્રાઈન્ડ કરીને પછીજ ઉપયોગ કરવી.  ચિપીંગ વખતે સેફ્ટી ગોગલ્સ પહેરવા.  િીપીન્્િીપીંગ વખતે સેફ્ટી ગરર્ લગાવવો.  માાંસૃમ હેડ િીઝલનો ઉપયોગ કરવો નટહ.હેડને ગ્રાઈન્ડ કરી મશરૂમ હેડ દૂર કરવો  ચિપીંગ કરતી વખતે જોબને વાઈસમાાં સમાાંતર પકડાવવો. મુવેબલ જો તરફથી ટફક્ષ્ જો તરફ ચિપીંગ કરવુાં. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 10. હેકસો અને હેકસો બ્લેડ (૧) હેકસો (૨) હેક્સોન ભ ગ (૩) હેકસો ફ્રેમન ાં પ્રક ર (૪) હેકસો બ્લેડન પ્રક ર (૫) હેકસો બ્લેડ ત ૂ ી જવ ન ક રણો (૬) સ વિેતીઓ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 11. (૧) હેકસો (HACKSAW) કોઈપણ ધાતુના ર્ાગીનાાં ના કટટિંગ માટે વપરાતુાં મુખ્ય કટટિંગ ટુલ્સ છે. જેની મર્ર્ થી શીટ ,પાઈપો સળીયા,એન્ગલો, ફ્લેટ વગેરે અલગ અલગ આકારમાાં કટટિંગ કરી સ્કાય છે.હેકસોની મર્ર્ થી ધાતુને કાપવાની ટિયાને હેક્સોઈંગ કહે છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 12. (૨) હેક્સોન ભ ગ (PART OF HACKSAW):- હેક્સોના મુખ્ય બે ભાગ હોય છે. (A) હેકસો ફ્રેમ (B) હેકસો બ્લેડ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 13. (A) હેકસો ફ્રેમ (HACKSAW FRAME) હેકસોનો અગત્યનો ભાગ હેકસો ફ્રેમ છે. હેકસો ફ્રેમ બાંને બાજુઓ થી સમાન ખ ૂણે વાળવામાાં આવે છે.તેની એક બાજુએ ટેન્શન સ્લાઈડીંગ એડજેસ્ટેબલ સ્ુ લગાવેલ તેમજ બીજી બાજુએ હેન્ડલ ફીટ કરેલ હોય છે. હેન્ડલ બાજુએ ટફક્સ પીન આપેલી હોય છે. બાંને બાજુની પીનની વચ્િે બ્લેડના હોલ સેટ કરી સ્લાઈંડીંગ સ્ૂ ને મવિંગ નટ ધ્વારા ટાઇટ કરીને બ્લેડને ટાઇટ ફીટ કરી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 14. (B) હેકસો બ્લેડ (HACKSAW BLADE) હેકસો બ્લેડ એક સ્ટીલમાાંથી બનાવેલ પાતળી પટ્ટી હોય છે.તેના બાંને છેડે એક એક પીન હોલ આપેલા હોય છે.તેની એક ધાર ઉપર “વી” આકારના ર્ાાંતા હોય છે.ઘણી બ્લેર્ને લો અલોય સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલ માાંથી બનવવામાાં આવે છે.તેને હાડકનીંગ અને ટેમ્પટરિંગ કરેલ હોય છે.હેકસો બ્લેડની સાઈઝ તેની લાંબાઈ,પહોળાઈ,જાડાઈ અને પીિની ઉપરથી નક્કી કરવામાાં આવે છે.હેકસો બ્લેડની લાંબાઈ એક હોલના સેન્ટરથી બીજા હોલના સેન્ટર સુધીની ગણવામાાં આવે છે. હેકસો બ્લેડ ઉપર દર્ ાવેલ મ પ ૨૫૦×૧૩×૦.૬૩×૧.૦૦મમમી જેમ ાં, ૨૫૦મમમી લાંબ ઈ, ૧૩મમમી પહોળ ઈ, ૦.૬૩મમમી જાડ ઈ, અને ૧.૦૦મમમી પીિ દર્ ાવે છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 15. (૩) હેકસો ફ્રેમન ાં પ્રક ર હેકસો ફ્રેમ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. ૧) સોલીડ હેક્સો ફ્રેમ ૨) એડજસ્ ેબલ હેક્સો ફ્રેમ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 16. ૧) સોલીડ હક્સો ફ્રેમ (SOLID HACKSAW FRAME) સોલીડ હેકસો ફ્રેમને ટફક્સ હેકસો ફ્રેમ કહે છે.તેમાાં એક લોખાંડની એક ફ્લેટ પટ્ટીને છેડાઓથી ૯૦° નાાં ખ ૂણે વાળીને બનાવવામાાં આવે છે. તેમાાં ફક્ત એક જ સાઈઝ ની હેકસો બ્લેડ ફીટ કરી શકાય છે. એલાઈડ ટ્રેડ વકકમાાં ૩૦૦મમમી સાઈઝની હેકસો બ્લેડ ફીટ કરી શકાય તેવી ફ્રેમનો વધારે ઉપયોગ થાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 17. ૨) એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ (ADJUSTABLE HACKSAW FRAME) આ પ્રકારની ફ્રેમનાાં ધાતુના બે ટુકડામાાંથી બનાવવામાાં આવે છે.જેને એડજસ્ટ કરી શકાય છે. તેથી આ પ્રકારની હેકસો ફ્રેમમાાં અલગ અલગ લાંબાઈની હેકસો ફ્રેમ ફીટ કરી શકાય છે. આ ફ્રેમ મોટા ભાગે લોખાંડની બ્લેડ કે સ્ટીલની પાઈપમાાંથી બનાવવામાાં આવે છે. તેનુાં હેન્ડલ એલ્યુમમમનયમ કે પ્લાસસ્ટકનુાં બનવેલ હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 18. (૪) હેકસો બ્લેડન પ્રક ર સામાન્ય રીતે હેકસો બ્લેડના ત્રણ પ્રકાર છે. (૧) ઓલ હ ડા ઈપ (૨) ફ્લેક્ક્સબલ ઈપ (૩) ફ્લેક્ક્સબલ સેન્ ર ઈપ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 19. (૧) ઓલ હ ડા ઈપ (All Hard Type) :- આ પ્રકારની બ્લેડમાાં બાંને હોલ વાળા ભાગ મસવાય બાકીના બધાજ ભાગને હાડક અને ટેમ્પર કરવામાાં આવેલ હોય છે. તેથી હેક્સોઈંગ ર્રમ્યાન આિકા લાગવાથી બ્લેડ ત ૂટી જાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) (૨) ફ્લેક્ક્સબલ ઈપ (Flaexible Type) :- આ પ્રકારની બ્લેડમાાં ફક્ત ર્ાાંતા વાળો ભાગજ હાડક અને ટેમ્પર કરવામાાં આવે છે.બાકીનો બધોજ ભાગ નરમ હોય છે.તેથી તેની ઉપર આવતા આંિકા શોષવાની ક્ષ્મતા વધારે હોય છે. (૩) ફ્લેક્ક્સબલ સેન્ ર ઈપ (Flexible Center Type) :- આ પ્રકારની હેકસો બ્લેડ ઓલ હાડક અને ફ્લેક્સીબલ ટાઈપ વચ્િેના ગ્રુપની છે. (૪) હેકસો બ્લેડન પ્રક ર
  • 20. (૫) હેકસો બ્લેડ ત ૂ ી જવ ન ક રણો (૧) મટીટરયલની કટિનતા અને જાડાઈ પ્રમાણે બ્લેડની પસાંર્ગી કરેલી નાાં હોય. ( ૨) હેક્સોઈંગ ર્રમ્યાન બ્લેડ ઉપર વધારે ર્બાણ આવતુાં હોય. ( ૩) હેકસો બ્લેડનુાં ફીટીંગ ફ્રેમમાાં ખોટી રીતે કરેલ હોય એડજસ્ટીંગ સ્ૂ એડજસ્ટ કરીને જરૂરી ટેન્સન આપેલુાં નાાં હોય. ( ૪) કાળજીપૂવકક વ્યવસ્સ્થત ઉભા રહીને હેક્સોઈંગ કરવામાાં આવતુાં નાાં હોય. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 21. (૬) સ વિેતીઓ (PRECAUTION) (૧) ફક્ત ફોરવડક સ્ટ્રોક વખતે જ બ્લેડ ઉપર તાકાત (ર્બાણ)આપવુાં બેકવડક સ્ટ્રોકમાાં ર્બાણ આપવુાં નટહ અને ઝડપથી બ્લેડ પાછી ખેિવી. (૨) જોબને વાઈસમાાં સીધો અને જો થી વધારે ઉપર રહે તેમ ફીટ કરવો નટહ. (૩) બ્લેડને હેકસોફ્રેમમાાં યો્ય ટેન્સન મળી રહે તે પ્રમાણે ટાઇટ કરવી વધારે ટાઇટ કરવી નટહ તેમજ ઢીલી રહેશે તો બ્લેડ ત ૂટી જશે. (૪) હેક્સોઈંગ વખતે બ્લેડને સીધી રાખવી. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 22. (૬) સ વિેતીઓ (PRECAUTION) (૫) જોબમાાં ત્રાાંસુ કટટિંગ કરવાનુાં હોય તો જોબને યો્ય રીતે વાઈસમાાં ફીટ કરવો અને યો્ય રીતે કાળજી પૂવકક કટટિંગ કરવુાં. (૬) હેક્સોઈંગ ર્રમ્યાન ધાતુના પ્રકાર મુજબ કુલાંત નો ઉપયોગ કરવો. (૭) બ્લેડની પૂરે પૂરી લાંબાઈનો ઉપયોગ કરીને હેક્સોઈંગ કરવુાં. (૮) હેકસો બ્લેડનાાં ર્ાાંતા હેન્ડલની મવરુધ ટર્સામાાં રહે તે રીતે િમમાાં બ્લેડને ફીટ કરવી. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 23. ફ ઈલ (૧) ફ ઈલની રિન (૨) ફ ઈલન ભ ગો (૩) ફ ઈલનુાં વગીકરણ (૪) ફ ઈલીન્ગન પ્રક ર (૫) સ વિેતીઓ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 24. (૧) ફ ઈલની રિન (CONSTRUCTION OF FILE) સામાન્ય રીતે ફાઈલને હાઈ કાબકન સ્ટીલ,કાસ્ટ સ્ટીલ અથવા સારા ગ્રેડનાાંતુલ સ્ટીલમાાંથી બનાવવામાાં આવે છે.ટેંગ મસવાયનાાં બાકીનાાં ભાગને હાડક અને ટેમ્પર કરવામાાં આવે છે.તેમાાં ઘણાાં બધા કટીંગ ટીપ આપેલા હોય છે.જેની મર્ર્થી ધાતુને નાના કાન સ્વરૂપે કટીંગ કરી શકાય છે. ફાઈલની મર્ર્થી બીજા કટીંગ ટુલની સરખામણીમાાં ઘણુાં ઓછુ મટીરીયલ કાપી શકાય છે.ટીપ અથવા પોઈન્ટ થી ટહલ સુધીની લાંબાઈને ફાઈલની લાંબાઈ ઘણવામાાં આવે છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 25. ફ ઈલ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 26. (૨) ફ ઈલન ભ ગો (PARTS OF FILE) ફાઈલનાાં ભાગ નીિે પ્રમાણે છે. ( ૧) ેંગ (૨) સોલ્ડર ( ૩) એજ ( ૪) હીલ ( ૫) હેન્ડલ ( ૬) ીપ અથવ પોઈન્ ( ૭) ફેરુલ ( ૮) સ ઈડ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 27. (૩) ફ ઈલનુાં વગીકરણ (CLASSIFICATION OF FILE) ફાઈલનુાં વગીકરણ અલગ અલગ રીતે કરવામાાં આવે છે. જે નીિે મુજબ છે. (૧) લાંબ ઈ મુજબ (૨) આક ર મુજબ (૩) ક મુજબ (૪) ગ્રેડ મુજબ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 28. (૧) લાંબ ઈ મુજબ ફ ઈલન ાં પ્રક ર :- ફાઈલની લાંબાઈ હીલ થી પોઈન્ટ વચ્િેના અંતર વચ્િે ગણવામાાં આવે છે. ફાઈલની લાંબાઈ ૧૦૦મમમમ થી ૪૫૦ મીમી સુધી મળે છે. કામગીરી પ્રમાણે જુર્ી જુર્ી લાંબાઈની ફાઈલનાાં ઉપયોગ કરવામાાં આવે છે. (૨) આક ર મુજબ ફ ઈલન ાં પ્રક ર :- અલગ અલગ આકારની સપાટી તૈયાર કરવા ખાાંિા તૈયાર કરવા માટે અલગ આકારની ફાઈલનો ઉપયોગ કરવામાાં આવે છે. ર્રેક ફાઈલના આર્છેર્ના આકાર ઉપરથી તેનુાં નામ નક્કી કરવામાાં આવે છે. અલગ અલગ આકારની ફાઈલોની આકૃમત નીિે મુજબ છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) (૩) ફ ઈલનુાં વગીકરણ (CLASSIFICATION OF FILE)
  • 29. ૧) ફલેટ ફાઈલ આ ફાઈલનુાં િોસ સેક્શન(આડછેર્) લાંબ િોરસ હોય છે.જેમાાં આગળનો ૧/૩ભાગ ટેપર અને પાછળનો ૨/૩ભાગ સમાાંતર(પેરેલલ) હોય છે.તેમાાં બાંને ફેસ ઉપર ડબલ કટ અને બાંને એજ ઉપર મસિંગલ કટ આપેલા હોય છે.આ ફાઈલની મર્ર્થી જોબની અંર્રની અને બહારની સીધી સપાટીઓ ઘસવામાટે ઉપયોગ થાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 30. ૨) હેન્ડ ફાઈલ આ પ્રકારની ફાઈલનો આડછેર્ પણ લાંબિોરસ હોય છે.આ ફાઈલની પહોળાઈ ટેન્ગથી તેના પોઈન્ટ સુધી સરખીજ હોય છે. તેની એજ પોઈન્ટ બાજુ થોડીક ટેપર હોય છે.તેની બાંને ફેસ ઉપર ડબલ કટના ર્ાાંતા આવેલા હોય છે.તેની એક ધાર ઉપર મસિંગલ કટનાાં ર્ાાંતા અને બીજી ધારનાાં ર્ાાંતા(કટ)વગરની સલામત (સેફએજ) હોય છે. તેનો ઉપયોગ સપાટીઓને લાંબિોરસ કે િોરસ હોલ બનાવવા માટે થાય છે. તેની મર્ર્થી કાટખુણામાાં ટેપ અને સોલ્ડર બનાવી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 31. ૨) હેન્ડ ફાઈલ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 32. ૩) સ્ક્વેર ફાઈલ આ પ્રકારની ફાઈલનો આડછેર્ આકાર િોરસ હોય છે. ફાઈલની પહોળાઈ અને જાડાઈ સરખી હોય છે.તેની િારેય સપાટીઓ ડબલ કટના ર્ાાંતા હોય છે.આ ફાઈલની મર્ર્થી િોરસ ખાાંિા, કી વે, લાંબ િોરસ ખાાંિા ગીયારના ર્ાાંતોનુાં ફાઈચલિંગ કરી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 33. ૪) ટ્રાઈ એન્્યુાંલર ફાઈલ તેનો આડછેર્(િોસ સેક્સન)મત્રકોણાકાર હોય છે.ફાઈલમાાં પોઈન્ટ બાજુ ૧/૩ ભાગ ટેપર અને હીલ બાજુ ૨/૩ ભાગ સમાાંતર હોય છે.તેની મર્ર્થી ૬૦ºથી ૯૦º વચ્િેના ખુનાવાળા જોબમાાં સ્લોટ ખાાંિા તૈયાર કરી શકાય છે.ટેનન ‘સો’કરવતના ર્ાાંતને ઘસવા માટે આ ફાઈલનો ઉપયોગ થાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 34. ૫) રાઉન્ડ ફાઈલ આ પ્રકારની ફાઈલનો આડછેર્(િોસ સેક્શન)ગોળ હોય છે.આ ફાઈલ પણ પોઈન્ટ બાજુ ૧/૩ભાગમાાં ઉપર ૨/૩ ભાગમાાં હોલ તરફ સમાાંતર હોય આ ફાઈલ મસિંગલ કટ અને ડબલ કટ બાંને પ્રકારમાાં મળે છે. તેની મર્ર્થી ગોળ વકક ખાાંિા બનાવવા તેમજ ટિલ હોલ ને ફીનીમશિંગવાળા બનાવી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 35. ૬) હાફ રાઉન્ડ ફાઈલ આ પ્રકારની ફાઈલનો આડછેર્ અધકગોળાકાર હોય છે.તેની એક બાજુ ફ્લેટ(સપાટ) અને બીજી બાજુ અધકગોળાકાર હોય છે.આ ફાઈલ હીલ થી વચ્િે સુધી સમાાંતર ત્યાર પછી પોઈન્ટ સુધી ટેપર હોય છે.તેની મર્ર્ થી જોબની અંર્ર વિ સપાટી તેમજ નાના હોલને મોટા બનાવવા અને હોલને ટફનીશીંગવાળા બનાવી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 36. ૭) નાઈફ એજ ફાઈલ આ પ્રકારની ફાઈલનો આકાર છરી જેવો હોય છે. અને તેનો નાનો છેડો ૧૦ºનાાં ખ ૂણે ટેપર બનાવવામાાં આવે છે.ફાઈલની બાંને ફેસ તેમજ તેના તેના છેડા ઉપર ર્ાાંતા કટટિંગ કરેલા હોય છે.તેની મર્ર્થી નાના નાના ખાાંિા તૈયાર કરવામાાં તાળાની િાવીના ખાાંિા બનાવી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 37. (૩) ક મુજબ ફ ઈલન પ્રક ર કટ ઉપરથી ફાઈલના પ્રકાર નીિે મુજબ છે. (૧) મસિંગલ કટ ફાઈલ (૨) ડબલ કટ ફાઈલ (૩) રાસ્પ કટ ફાઈલ (૪) કવ્ડક(સરક્યુલર)કટ ફાઈલ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 38. ૧) મસિંગલ કટ ફાઈલ આ પ્રકારમાાં ફાઈલની ફેઇસ ઉપર એક સરખી ટર્શામાાં ર્ાાંતાની હાર આવેલી હોય છે. બધાાં ર્ાાંતા એક બીજાને સમાાંતર કાપેલા હોય છે.આ ર્ાાંતાઓ સેન્ટર લાઈન થી ૬૦º નાાં ખુણાએ આવેલા હોય છે.આ ફાઈલનો ઉપયોગ નરમ ધાતુઓ જેવી કે એલ્યુમીનીયમ, તાાંબુ, બ્રોન્ઝ વગેરેનાાં ફાઈચલિંગ માટે થાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 39. ૨) ડબલ કટ ફાઈલ આ પ્રકારની ફાઈલની ફેસ ઉપર ર્ાાંતાને બે સેટમાાં કાપેલા હોય છે.પેહલી હાર ઓવર કટના નામે ઓળખાય છે.જે સેન્ટર લાઈન થી ૭૫º થી ૮૦º નાાં ખ ૂણે કાપેલા હોય છે.તેની મર્ર્ થી ર્રેક સામાન્ય કાયો કરી શકાય છે.તેમજ મસિંગલ કટ ફાઈલ કરતા પણ જડપથી કટટિંગ(ફાઈચલિંગ) કરી શકાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 40. ૩) રાસ્પ કટ ફાઈલ આ ફાઈલની ફેસ ઉપર મોટા ઉપસેલા મત્રકોણાકાર અણીર્ાર ર્ાાંતા સેટમાાં આવેલા હોય છે.મોટા ભાગે આ ફાઈલનો આકાર હાફરાઉન્ડ ફાઈલ જેવોજ હોય છે. તેનો ઉપયોગ લાકડુાં ,ફાઈબર ,પ્લાસસ્ટક,િામડુાં તેમજ સીસા જેવા પર્ાથો ઉપર ફાઈચલિંગ કરવા માટે થાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 41. ૪) કવ્ડક(સરક્યુલર)કટ ફાઈલ આ પ્રકારની ફાઈલની ફેસ ઉપર કવક(વિ)આકારના ર્ાાંતા કાપવામાાં આવે છે.તે સપાટ આકારમાાં મળે છે.એલ્યુમીનીયમ,તાાંબુ ,સીસુાં કલાઈ જવી ધાતુ કટટિંગ કરવા કે ટફનીશીંગ કરવા માટે વપરાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 42. (૪) ગ્રેડ મુજબ ફ ઈલન પ્રક ર (૧) રફ ફાઈલ ( ૨) બસ્ટાડક ફાઈલ ( ૩) સેકાંડ કટ ફાઈલ ( ૪) સ્મૂથ ફાઈલ ( ૫) સુપર સ્મૂથ ફાઈલ ( ૬) ડેડ સ્મૂથ ફાઈલ NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 43. (૪) ગ્રેડ મુજબ ફ ઈલન પ્રક ર NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 44. (૪) ગ્રેડ મુજબ ફ ઈલન પ્રક ર NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 45. ૧) રફ ફાઈલ આ ગ્રેડની ફાઈલમાાં ર્ાાંતાની સાંખ્યા ૪.૫ થી ૧૦ પ્રમત સેમી હોય છે. આ ગ્રેડ ની ફાઈલની લાંબાઈ ૧૦૦ મમમી ૪૫૦ મમમી ની હોય છે. જોબ ઉપરથી વધારે અને ઝડપથી મટીરીયલ દુર કરવા માટે આ ફાઈલનો ઉપયોગ થાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) ૨) બસ્ટાડક ફાઈલ આ ગ્રેડની ફાઈલમાાં ૬ થી ૧૮ ર્ાાંતા પ્રમત સેમી હોય છે.આ ફાઈલનો ઉપયોગ વધારે ટફનીશીંગની જરૂર ના હોય તેવી જ્યાએ કરવામાાં આવે છે.
  • 46. ૩) સેકાંડ કટ ફાઈલ આ ગ્રેડની ફાઈલમાાં ર્ાાંતાની સાંખ્યા ૧૧ થી ૨૧ પ્રમત સેમી હોય છે.આ ફાઈલ મુખ્યત્વે ફીટર વકકશોપમાાં ધાતુઓ ની સપાટી ઉપર સારા ટફનીશીંગ માટે થાય છે. કિણ(હાડક)ધાતુઓ ઉપર ફાઈચલિંગ કરવા માટે આ ફાઈલ વપરાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) ૪) સ્મૂથ ફાઈલ આ ગ્રેડની ફાઈલમાાં ર્ાાંતાની સાંખ્યા ૧૫ થી ૩૦ પ્રમત સેમી હોય છે.બીજી ફાઈલો વડે બનાવેલ ટફનીશીંગ સપાટીને વધારે સ્મૂથ બનાવવા આ ગ્રેડની ફાઈલનો ઉપયોગ થાય છે.
  • 47. ૫) સુપર સ્મૂથ ફાઈલ આ ગ્રેડની ફાઈલના ઉપયોગથી જોબને િોક્કસ ફાઈન ફીનીસ તૈયાર કરી શકાય છે. આ ગ્રેડ ની ફાઈલ ૧૦૦મમમી થી ૨૫૦મમમી લાંબાઈમાાં મળે છે. તેના ૪૦ થી ૬૩ ર્ાાંતા પ્રમત સેન્તી મીટર હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) ૬) ડેડ સ્મૂથ ફાઈલ જોબની સપાટીને સારા ટફનીશીંગ માટે અને એક્યુરેટ બનાવવા માટે આ ગ્રેડની ફાઈલનો ઉપયોગ થાય છે.
  • 48. ફ ઈલીંગન પ્રક ર ફાઈચલિંગ ત્રણ પ્રકારની પધ્ધમતથી કરવામાાં આવે છે. ૧) સ્રે ફ ઈચલિંગ ૨) ક્રોસ ફ ઈચલિંગ ૩) ડ્રો ફ ઈચલિંગ ૧) સ્રે ફ ઈચલિંગ:- આ પધ્ધમતમાાં વાઈસની બરાબર સામે ઉભા રહીને સપાટીને ફ્લેટ બનાવવા માટે કરવામાાં આવે છે. આ પધ્ધમતમાાં ધાતુ વધારે કપાય છે. પરાંતુ ફાઈચલિંગ વખતે સમતોલન રાખવાની જરૂર પડે છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 49. ૨) ક્રોસ ફ ઈચલિંગ:- આ પધ્ધમતમાાં ફાઈલને જોબના એક છેડાથી બીજા છેડા સુધી એકજ સ્ટ્રોકમાાં િલાવવામાાં આવે છે. આ પધ્ધમતનો ઉપયોગ પાતળી સપાટીના જોબને સપાટ બનાવવા માટે થાય છે.આ પદ્ધમતમાાં વાઈબ્રેશન ઓછુ આવે છે. ૩) ડ્રો ફ ઈચલિંગ:- આ પધ્ધમતથી જોબ ઉપર ઉપસેલા ઉંિા સ્પોટ લીસોટા વગેરેને દુર કરવા અને ઉંિા ફીનીસીંગ માટે વપરાય છે.આ રીતમાાં ફાઈલને બાંને હાથની હથેળીમાાં પકડીને જોબની બાજુમાાં ઉભા રહી ફાઈચલિંગ કરવામાાં આવે છે.આ પદ્ધમતમાાં ફાઈચલિંગ માટે સ્મોથ ફાઈલ વપરાય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL ) ફ ઈલીંગન પ્રક ર
  • 50. ફાઈલની કોન્વેક્સીટી ફાઈલની ફેસ વાળો ભાગ તેની લાંબાઈમાાં થોડોક ઉપસેલો જોવા મળે છે.તેને ફાઈલની કોન્વેક્સીટી કહે છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 51. સ વિેતીઓ (PRECAUTION) ફાઈચલિંગ કરતી વખતે ધ્યાનમાાં રાખવી પડતી સાવિેતીઓ નીિે મુજબ છે. ૧) ફાઈલ હાથમાાંથી પડી નાાં જાય તેની કાળજી રાખવી. ૨) હાથા(હેન્ડલ)વગરની ફાઈલનો ઉપયોગ કરવો નટહ. ૩) ફાઈલની ફેસ ઉપર કે ઓઈલ કે ગ્રીસ જેવા ચિકણા પર્ાથો લાગે નટહ તેની કાળજી રાખવી. ૪) ફાઈલને ક્યારે ગરમ કરવી નટહ. ૫) ફાઈચલિંગ ર્રમ્યાન ફાઈલ વાઈસ સાથે ઘસાય નટહ તે રીતે ફાઈલ વાપરવી અને કાળજી રાખવી. NAVDIP JADAV ( B.E. MECHANICAL )
  • 52. સ વિેતીઓ (PRECAUTION) ૬) કામ શરુ કરતા પહેલા વાયર બ્રશ વડે ફાઈલની સપાટી ઉપર િોટેલા ધૂળના રજકણો સાફ કરવા ત્યારબાર્ તેનો ઉપયોગ કરવો . ૭) ફાઈલોને એક બીજાથી અલગ રાખવી તેમજ એક ફાઈલ બીજી ફાઈલ સાથે ઘસાવી જોઈએ નટહ. ૮) ફાઈલને ક્યારેય પાનીઓ વડે સાફ કરવી નટહ. ૯) ફાઈલ હાંમેશા સીધીજ િલાવવી ઉિી નીિી િલાવવી નટહ. ૧૦) યો્ય કામ માટે યો્ય ગ્રેડની ફાઈલનો ઉપયોગ કરવો. NAVDIP JADAV ( B.E. MECHANICAL )