1. 1. આદ્ય શક્તિ – અર્થાત્ સૃષ્ટિની મૂળ ચેતના . આદિદેવ ૐકારના રૂપમાં તેને જ પ્રથમ અને સર્વોપરી માનવામાં આવી છે . પુરુષવાચક સંબોધનમાં તેને પરબ્રહ્મ પણ કહેવામાં આવે છે . અહીં એક મુખ્ય મંદિર છે , જેને જ્ઞામંદિરના રૂપમાં વિનિર્મિત કરવામાં આવ્યું છે . સમગ્ર ગાયત્રી મહાવિધાનો મર્મ આ એક્માં પણ સમજી શકાય છે . મહાપ્રજ્ઞાની ચોવિસ શક્તિઓ આદ્ય શક્તિ