SlideShare a Scribd company logo
1 of 1
Download to read offline
રાજકોટના
ડીડીઓઅને
રાજયમાં16
કલેક્ટરસહિત72
IASનીબદલી
વાંચો પાના ન. 4
દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણ } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશનવર્ષ11|अंकઅંક7|महानगरમહાનગર
રાજકોટ
કુલપાના 28 | કિંમત~4.00 | 16 + 12 (મધુરિમા)
સુવિચાર
દરેક નવા કામમાં ભૂલથી
બચવા માટેનો પ્રયત્ન જ
સૌથી મોટી ભૂલ છે.
- એલ્બર્ટ હુબ્બાર્ડ
મંગળવાર,24ફેબ્રુઆરી2015,ફાગણસુદ-6,િવક્રમસંવત2071
સેન્સેક્સ 28,975.11
પાછલો 29,231.41
સોનું 26,900
પાછલો 27,100
ચાંદી 36,500
પાછલો 36,800
ડોલર 62.33
પાછલો 62.22
યુરો 70.47
પાછલો 70.41
ઈંગ્લેન્ડ
303/8 (50)
સ્કોટલેન્ડ
184/10 (42.2)
વર્લ્ડ કપ વિન્ડો
આજની મેચ
વેસ્ટઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે
સવારેबह 9.00 વાગ્યાથી
ઈંગ્લેન્ડ
119રનેજીત્યું
પહેલાં ગૂડ ન્યૂઝ
પડતરકેસોમાટેફોજદારીઅને
ટેક્સમાટેનવીબેઅદાલત
નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા
માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો
ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક
કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે
અને એક કોર્ટ ફોજદારી કેસોને
સાંભળશે. હાલના સમયે 11,137
ફોજદારી અને 10,843 ટેક્સ સાથે
જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ
પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે.
ન્યૂઝ ઈન બોક્સ
બજેટપૂર્વેશેરઅનેસોનું-ચાંદી
ગગડ્યાં,વૈશ્વિકબજારોડાઉન
અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું
બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી.
આજે સેન્સેક્સ 29 હજાર અને નિફ્ટી
8800ની અંદર પહોંચી ગઇ હતી.
છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 487
પોઇન્ટનો કડાકો બોલી ગયો છે.
સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં પણ
નરમાઇ હતી.  (અહેવાલબિઝનેસપાને)
બીજાઅનેચોથાશનિવારે
સરકારીબેન્કોમાંરજારહેશે
મુંબઈ | હવે દર મહિને બીજા અને
ચોથા શનિવારે સરકારી બેન્કોમાં
રજા રહેશે પરંતુ બાકીના શનિવાર
સંપૂર્ણ દિવસ કામ કાજ થશે. અત્યાર
સુધી શનિવારે બેન્કોમાં અડધા દિવસ
સુધીની રજા રહેતી હતી.
 (અહેવાલઅંદરનાપાને)
ઓસ્કાર‘બર્ડમેને’ બેસ્ટફિલ્મ
સહિતચારએવોર્ડજીત્યા
લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી
ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ
ફિલ્મ સહિત
ચાર એવોર્ડ
પણ જીત્યા.
બેસ્ટ
એક્ટરનો
એવોર્ડ એડી
રેડમેને અને
બેસ્ટ અભિનેત્રીનો જુલિયન મૂરેને
મળ્યો હતો.  (અહેવાલદેશ-વિદેશપાને)
નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ
કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ
પેમેન્ટસ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે.
જેની મદદથી મોબાઈલ ફોન ડેબિટકાર્ડ
બની જશે. તેનાથી ખાતાધારક બધી
બેન્કોને ઓપરેટ કરી શકશે.
તમારોમોબાઈલફોનજબની
જશેતમારોડેબિટકાર્ડ
મોટાનેતાઓગાંઠતાનહીંહોવાથીકોંગ્રેસનાઉપાધ્યક્ષખફા
નારાજરાહુલલાઓસજતારહ્યા
એજન્સી.નવીદિલ્હી
સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના
ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ
જતા રહ્યા છે. જો કે સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને
થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને થોડોક સમય
જોઇતો હતો. પછી સમાચાર આવ્યા કે મોટા નેતાઓથી
નારાજગીને કારણે રાહુલે રજા લીધી છે. જો કે, પક્ષના
પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું ‘રાહુલે
આત્મચિંતન અને પક્ષના ભાવિ અંગે વિચારણા કરવા
માટે રજા લીધી છે. તેઓ બે સપ્તાહ પછી કામ પર પરત
આવશે. તેઓ રેલવે બજેટ અને સામાન્ય બજેટ રજૂ
કરવાના સમયે પણ તેઓ સંસદમાં રહેશે નહીં.
...અનુસંધાન પાના નં.10
જોકેકોંગ્રેસકહેછે:પક્ષનાભાવિઅંગે
ચિંતનમાટેરાહુલેસોનિયાનીરજાલીધી
ભાસ્કર વિશેષ માસાથેવાતકરવાહિન્દીશીખવાનોપ્રયત્નકર્યોપણ,નાઆવડી
વિદેશીદીકરોઅનેભારતીયમાનો
અવાજબનીશહેનાઝચિશ્તીવાસુદેવચૌહાન.ખંડવામધ્યપ્રદેશ
માતાને અંગ્રેજી નથી આવડતું અને
દીકરો હિન્દી જાણતો નથી. વિદેશમાં
પાળીપોશી ભણેલા દીકરાએ માતા માટે
હિન્દી શીખવાનો પ્રયત્ન કર્યો પણ પૂર્ણ
રીત ના આવડી. એવામાં મા દીકરાની
જીભ બની ખંડવાની 57 વર્ષીય શિક્ષિકા
શહેનાજ ચિશ્તી. જ્યારે પણ વિદેશથી
દીકરાનો ફોન આવે ત્યારે શહેનાજ બંને
વચ્ચે દુભાષિયાનું કામ કરે છે.
આ અજીબ ઘટના છે ઓસ્ટ્રેલિયામાં
પાળીપોશીને ઉછરેલા સારુ બ્રોલી અને
તેની માતા ખંડવાની ફાતીમા મુન્શી.
1987માં તેના દીકરાને ખોઈ ચૂકેલી
ફાતીમાએ જણાવ્યું કે 25 વર્ષ બાદ દીકરો
...અનુસંધાન પાના નં.10
ફાતીમાએ જણાવ્યું કે એક-બે મહિનામાં દીકરા સાથે શહેનાજના
માધ્યમથી વાત થઈ જાય છે. જ્યારે તે અહીં આવે ત્યારે એક-બે
દિવસ પહેલા મેસેજ કરે છે. હું વાંચવા લખવાનું જાણતી નથી.
શેરુએ કેટલીક વખત મને ઓસ્ટ્રેલિયા સાથે આવવાનું કહ્યું પણ
મારે મારો પ્રદેશ છોડવો નથી.
શહેનાઝની સાથે શેરુની માતા ફાતિમા (જમણે)
‘દીકરાએકહ્યુંચાલોસાથે,પણજઈશનહીં’
મુફ્તીનાશિરચ્છેદમાટેએક
લાખનાઈનામનીજાહેરાત
શિવ-પયગમ્બર
ભાસ્કરન્યૂઝનેટવર્ક.બરેલી/લખનઉ
એક અઠવાડિયા પહેલાં અયોધ્યામાં
ભગવાન શિવને ઈસ્લામના
પહેલા પયગમ્બર ગણાવનારા
જમિયત-એ-ઉલેમાના મુફ્તી
મોહમ્મદ ઈલિયાસ મુશ્કેલીમાં
પડી ગયા છે. તેમના નિવેદનથી
નારાજ ઓલ ઈન્ડિયા ફૈજાન-એ-
મદીના કાઉન્સિલના અધ્યક્ષ મુઈન
સિદ્દીકીએ મુફ્તીનો શિરચ્છેદ
કરનારાને રૂપિયા એક લાખ 786નું
ઈનામ આપવાની જાહેરાત કરી
છે. આ ફતવો બહાર પાડનારા
સિદ્દીકીએ રવિવારે કહ્યું હતું કે મુફ્તી
ઈલિયાસ આરએસએસના ઈશારે
શરિયત વિરુદ્ધ બેફામ નિવેદનો કરે
છે. જો તમારી પાસે કોઈ માહિતી
હોય તો, કુરાન અને શરિયતના
હિસાબે માહિતી આપો. સમજ્યા
વગર આપેલાં નિવેદનો તેમને મોંઘાં
પડી શકે છે.
મુક્તીએઆમકહ્યુંહતું
ભગવાન શિવ મુસ્લિમોના
પહેલા પયગમ્બર હતા. મુસ્લિમો
પણ સનાતન ધર્મી છે અને હિન્દુ
દેવતા શિવ-પાર્વતી
...અનુસંધાન પાના નં.10
મુફ્તી ઈલ્યિાસ મુઈન સિદ્દીકી
અણ્ણારિટર્ન્સ|‘અબકી
બાર...મોદીસરકાર’...
ભાસ્કરન્યૂઝ.નવીદિલ્હી
અણ્ણા હજારે ચાર વર્ષ પછી
ફરી ધરણાં પર પાછા ફર્યા છે.
મોદી સરકારના જમીન સંપાદન
વટહુકમ વિરુદ્ધ જંતર- મંતર
પર બે દિવસના ધરણાં પર બેઠા
છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ
મુખરજીએ અભિભાષણમાં
જણાવ્યું કે સરકારને મન
ખેડૂતોનું હિત સર્વોપરી છે, તેથી
જ જમીન સંપાદન કાયદામાં
ફેરફાર કર્યો છે. વિરોધપક્ષના
વિરોધ વચ્ચે સરકારે છ વટહુકમ
બહાર પાડી દીધા હતા.
મંગળવારે 17 રાજ્યોમાંથી પાંચ
હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે
અને આંદોલનમાં જોડાશે.
...અનુસંધાન પાના નં.10
સંસદમાંપ્રથમદિવસેજમીન
સંપાદનવટહુકમઅંગેમોદી
સરકારઘેરાઈ
સરકારને20માર્ચસુધીચાલનારાઆસત્રમાંછવટહુકમનેપસારકરવાનાછે.તેમાંજમીનસંપાદન,
કોલસાખાણહરાજી,વીમામાં49ટકાએફડીઆઇ,ઇ-રીક્ષાઅનેસિટિઝનશિપનોસમાવેશથાયછે.
રાજ્યસભામાંભાજપબહુમતીમાંનહોવાથીઆવટહુકમપસારકરવામાંમુશ્કેલીથશે.
કાયદોપાછોખેંચો,નહીંતરમોટુંઆંદોલન
આસ્વતંત્રતાનીમોટીલડાઈછે.પણ
આવખતેહુંમરવામાટેઅનશન
નહીંકરું.દેશભરમાંચારમહિનાસુધી
પદયાત્રાકરીશ.ત્યારપછીરામલીલામેદાનમાં
જેલભરોઆંદોલનથશે. -અણ્ણાહજારે
હવે
શું?
ત્યારેનિશાનપર:મનમોહનસરકાર
પદ્ધતિ:ત્રણદિવસનુંઅનશન
મુદ્દો:જનલોકપાલ,સ્થળ:જંતર-મંતર
હવેનિશાનપર:મોદીસરકારપદ્ધતિ:
બેદિવસનાંધરણામુદ્દો:જમીનસંપાદન
કાયદો,સ્થળ:એજજંતર-મંતર
અણ્ણાનેવાંધો
} આ ફેરફારથી માત્ર કોર્પોરેટ ગૃહો,
બિલ્ડર્સને લાભ, ખેડૂતને નહીં.
} આનાથી તો સરકારી લૂંટ વધશે.
} જમીનો તો અંગ્રેજો પણ લૂંટતા હતા.
} ખેડૂતો પહેલેથી મજબૂર છે,
આનાથી આત્મહત્યા વધશે.
} આ મનમરજી છે. આ રીતે તો
લોકશાહીની પરિભાષા જ બદલાશે
}નિષ્ફળતા છુપાવવા માટે
સરકારના રોજ નવા બહાના
જિલ્લાકલેક્ટરેજાહેરનામુંબહારપાડ્યું
અમદાવાદનાંથિયેટરોમાં
હવેમાસ્કપણફરજિયાત
ભાસ્કરન્યૂઝ.અમદાવાદ
અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ
નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે
અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી
કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે
અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે
મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા
કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં
મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ
પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે
મે‌ળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની
મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં.
આ ઉપરાંત ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની
વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. જોકે સરકાર
કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાહેર
હિતમાં કરાતા કાર્યક્રમો સહિત લગ્ન,
સ્મશાન યાત્રા જેવા અપવાદોને બાદ
રખાયા છે. જાહેરનામાનો ભંગ કરનાર
વ્યક્તિ સામે દંડ ઉપરાંત કલમ 188 મૂજબ
શિક્ષાને પાત્ર ગણાશે. આ જાહેરનામાનો
22મી માર્ચ સુધી અમલ કરવાનો રહેશે.
શહેરનીચારખાનગી
હોસ્પિટલમાંમફતસારવાર
કલેકટરની સૂચના બાદ ચાર
હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને
મફત સારવાર આપવા માટે સમંતિ
દર્શાવી છે.
1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી હોસ્પિ.
2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ
3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિ.માં
મફત ઓપીડી સારવાર
4 ધંધુકાની આર.એમ.
એસ.હોસ્પિટલમાં બીપીએલ
લાભાર્થીઓને મફત સારવાર અપાશે.
}પૂર્વમંજૂરીવગરકોઈપણ
જાહેરકાર્યક્રમોપરપ્રતિબંધ
સંકટવધ્યું|ગરમીશરૂથઈગઈછતાંમૃત્યુનોસિલસિલોચાલુ:વધુ21મોત,આંકડો228
સ્વાઈનફ્લૂ:આરોગ્યમંત્રીશંકરચૌધરીઝપટમાં
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા
મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ
બનનારાઓની
સંખ્યમાં કુદકેને
ભૂસકે વધારો થઈ
રહ્યો છે. એવામાં
જેના ઉપર પ્રજાના
આરોગ્ય
અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની
જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના
આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ
સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની
ચોંકાવનારી વિગત બહાર આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે
આ વાતની પૂષ્ટી કરી છે આ બાબત
દર્શાવે છે કે સરકાર પર સ્વાઈન ફ્લુનું
સંકટ અત્યંત ઘેરુ બની ચુક્યું છે.
}િવધાનસભામાંિવરોધપક્ષના
સભ્યોનોજોરદારહંગામો
}રાજ્યપાલે 15 િમનિટમાં જ
પ્રવચનઅધવચ્ચેટૂંકાવવુંપડ્યું
}નારાજ કોંગ્રેસે સરકારને પણ
માસ્કવહેંચ્યા,વોકઆઉટકર્યો
}નવાકેસ|230 }કુલકેસ|3337}ડિસ્ચાર્જ|1945228કુલમૃત્યુ
અમદાવાદ 3
રાજકોટ 3
કચ્છ 2
વડોદરા 2
જામનગર 2
મહેસાણા 2
ખેડા 2
સુરત 1
ગાંધીનગર 1
સુરેન્દ્રનગર 1
સાબરકાંઠા 1
પંચમહાલ 1
સ્વાઈનફ્લૂથી
21નાંમોત...
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
અત્યારસુધી3હજારથીવધુપોઝિટિવકેસભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો
છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ
21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત
વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ
આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન
ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ
કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ
સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો
કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે
રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને
હોબાળો ચાલુ રહેતાં રાજ્યપાલ  ...અનુસંધાન પાના નં.10
^‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ
આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ
સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે
પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના
નિવાસસ્થાને જ આઈસોલેશનમાં
રખાયા છે. સિવિલ હોસ્પીટલના
ડોક્ટરોની સારવાર હેઠળ છે.’
 નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત
શંકરચૌધરીતેમના નિવાસે
ડોક્ટરોનીદેખરેખહેઠળ
આનંદીબહેનસરકારનુંઆજેબજેટ: ફોકસસોશિયલસેક્ટરપર... વાંચો પાનાં નં 4

More Related Content

What's hot

Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujratidivyabhaskarnews
 
Latest ahmedabad city in gujarati
Latest ahmedabad city in gujaratiLatest ahmedabad city in gujarati
Latest ahmedabad city in gujaratidivyabhaskarnews
 
Navsari latest news in gujarati
Navsari latest news in gujaratiNavsari latest news in gujarati
Navsari latest news in gujaratidivyabhaskarnews
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujaratidivyabhaskarnews
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujratidivyabhaskarnews
 
Latest gandhi nagar news in gujarati
Latest gandhi nagar news in gujaratiLatest gandhi nagar news in gujarati
Latest gandhi nagar news in gujaratidivyabhaskarnews
 

What's hot (6)

Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
 
Latest ahmedabad city in gujarati
Latest ahmedabad city in gujaratiLatest ahmedabad city in gujarati
Latest ahmedabad city in gujarati
 
Navsari latest news in gujarati
Navsari latest news in gujaratiNavsari latest news in gujarati
Navsari latest news in gujarati
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
 
Latest gandhi nagar news in gujarati
Latest gandhi nagar news in gujaratiLatest gandhi nagar news in gujarati
Latest gandhi nagar news in gujarati
 

More from divyabhaskarnews

Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujaratidivyabhaskarnews
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujaratidivyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujratidivyabhaskarnews
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratidivyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujratidivyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratidivyabhaskarnews
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujratidivyabhaskarnews
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujratidivyabhaskarnews
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujratidivyabhaskarnews
 
Latest palanpur news in gujrati
Latest palanpur news in gujratiLatest palanpur news in gujrati
Latest palanpur news in gujratidivyabhaskarnews
 
Latest navsari news in gujrati
Latest navsari news in gujratiLatest navsari news in gujrati
Latest navsari news in gujratidivyabhaskarnews
 
Latest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujratiLatest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujratidivyabhaskarnews
 
Latest surendranagar news in gujrati
Latest surendranagar news in gujratiLatest surendranagar news in gujrati
Latest surendranagar news in gujratidivyabhaskarnews
 

More from divyabhaskarnews (20)

Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
 
Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujrati
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujrati
 
Latest palanpur news in gujrati
Latest palanpur news in gujratiLatest palanpur news in gujrati
Latest palanpur news in gujrati
 
Latest navsari news in gujrati
Latest navsari news in gujratiLatest navsari news in gujrati
Latest navsari news in gujrati
 
Latest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujratiLatest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujrati
 
Latest surendranagar news in gujrati
Latest surendranagar news in gujratiLatest surendranagar news in gujrati
Latest surendranagar news in gujrati
 

Latest rajkot city news in gujarati

  • 1. રાજકોટના ડીડીઓઅને રાજયમાં16 કલેક્ટરસહિત72 IASનીબદલી વાંચો પાના ન. 4 દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણ } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશનવર્ષ11|अंकઅંક7|महानगरમહાનગર રાજકોટ કુલપાના 28 | કિંમત~4.00 | 16 + 12 (મધુરિમા) સુવિચાર દરેક નવા કામમાં ભૂલથી બચવા માટેનો પ્રયત્ન જ સૌથી મોટી ભૂલ છે. - એલ્બર્ટ હુબ્બાર્ડ મંગળવાર,24ફેબ્રુઆરી2015,ફાગણસુદ-6,િવક્રમસંવત2071 સેન્સેક્સ 28,975.11 પાછલો 29,231.41 સોનું 26,900 પાછલો 27,100 ચાંદી 36,500 પાછલો 36,800 ડોલર 62.33 પાછલો 62.22 યુરો 70.47 પાછલો 70.41 ઈંગ્લેન્ડ 303/8 (50) સ્કોટલેન્ડ 184/10 (42.2) વર્લ્ડ કપ વિન્ડો આજની મેચ વેસ્ટઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે સવારેबह 9.00 વાગ્યાથી ઈંગ્લેન્ડ 119રનેજીત્યું પહેલાં ગૂડ ન્યૂઝ પડતરકેસોમાટેફોજદારીઅને ટેક્સમાટેનવીબેઅદાલત નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે અને એક કોર્ટ ફોજદારી કેસોને સાંભળશે. હાલના સમયે 11,137 ફોજદારી અને 10,843 ટેક્સ સાથે જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે. ન્યૂઝ ઈન બોક્સ બજેટપૂર્વેશેરઅનેસોનું-ચાંદી ગગડ્યાં,વૈશ્વિકબજારોડાઉન અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી. આજે સેન્સેક્સ 29 હજાર અને નિફ્ટી 8800ની અંદર પહોંચી ગઇ હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 487 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં પણ નરમાઇ હતી. (અહેવાલબિઝનેસપાને) બીજાઅનેચોથાશનિવારે સરકારીબેન્કોમાંરજારહેશે મુંબઈ | હવે દર મહિને બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રહેશે પરંતુ બાકીના શનિવાર સંપૂર્ણ દિવસ કામ કાજ થશે. અત્યાર સુધી શનિવારે બેન્કોમાં અડધા દિવસ સુધીની રજા રહેતી હતી. (અહેવાલઅંદરનાપાને) ઓસ્કાર‘બર્ડમેને’ બેસ્ટફિલ્મ સહિતચારએવોર્ડજીત્યા લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ પણ જીત્યા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ એડી રેડમેને અને બેસ્ટ અભિનેત્રીનો જુલિયન મૂરેને મળ્યો હતો. (અહેવાલદેશ-વિદેશપાને) નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. જેની મદદથી મોબાઈલ ફોન ડેબિટકાર્ડ બની જશે. તેનાથી ખાતાધારક બધી બેન્કોને ઓપરેટ કરી શકશે. તમારોમોબાઈલફોનજબની જશેતમારોડેબિટકાર્ડ મોટાનેતાઓગાંઠતાનહીંહોવાથીકોંગ્રેસનાઉપાધ્યક્ષખફા નારાજરાહુલલાઓસજતારહ્યા એજન્સી.નવીદિલ્હી સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ જતા રહ્યા છે. જો કે સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને થોડોક સમય જોઇતો હતો. પછી સમાચાર આવ્યા કે મોટા નેતાઓથી નારાજગીને કારણે રાહુલે રજા લીધી છે. જો કે, પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું ‘રાહુલે આત્મચિંતન અને પક્ષના ભાવિ અંગે વિચારણા કરવા માટે રજા લીધી છે. તેઓ બે સપ્તાહ પછી કામ પર પરત આવશે. તેઓ રેલવે બજેટ અને સામાન્ય બજેટ રજૂ કરવાના સમયે પણ તેઓ સંસદમાં રહેશે નહીં. ...અનુસંધાન પાના નં.10 જોકેકોંગ્રેસકહેછે:પક્ષનાભાવિઅંગે ચિંતનમાટેરાહુલેસોનિયાનીરજાલીધી ભાસ્કર વિશેષ માસાથેવાતકરવાહિન્દીશીખવાનોપ્રયત્નકર્યોપણ,નાઆવડી વિદેશીદીકરોઅનેભારતીયમાનો અવાજબનીશહેનાઝચિશ્તીવાસુદેવચૌહાન.ખંડવામધ્યપ્રદેશ માતાને અંગ્રેજી નથી આવડતું અને દીકરો હિન્દી જાણતો નથી. વિદેશમાં પાળીપોશી ભણેલા દીકરાએ માતા માટે હિન્દી શીખવાનો પ્રયત્ન કર્યો પણ પૂર્ણ રીત ના આવડી. એવામાં મા દીકરાની જીભ બની ખંડવાની 57 વર્ષીય શિક્ષિકા શહેનાજ ચિશ્તી. જ્યારે પણ વિદેશથી દીકરાનો ફોન આવે ત્યારે શહેનાજ બંને વચ્ચે દુભાષિયાનું કામ કરે છે. આ અજીબ ઘટના છે ઓસ્ટ્રેલિયામાં પાળીપોશીને ઉછરેલા સારુ બ્રોલી અને તેની માતા ખંડવાની ફાતીમા મુન્શી. 1987માં તેના દીકરાને ખોઈ ચૂકેલી ફાતીમાએ જણાવ્યું કે 25 વર્ષ બાદ દીકરો ...અનુસંધાન પાના નં.10 ફાતીમાએ જણાવ્યું કે એક-બે મહિનામાં દીકરા સાથે શહેનાજના માધ્યમથી વાત થઈ જાય છે. જ્યારે તે અહીં આવે ત્યારે એક-બે દિવસ પહેલા મેસેજ કરે છે. હું વાંચવા લખવાનું જાણતી નથી. શેરુએ કેટલીક વખત મને ઓસ્ટ્રેલિયા સાથે આવવાનું કહ્યું પણ મારે મારો પ્રદેશ છોડવો નથી. શહેનાઝની સાથે શેરુની માતા ફાતિમા (જમણે) ‘દીકરાએકહ્યુંચાલોસાથે,પણજઈશનહીં’ મુફ્તીનાશિરચ્છેદમાટેએક લાખનાઈનામનીજાહેરાત શિવ-પયગમ્બર ભાસ્કરન્યૂઝનેટવર્ક.બરેલી/લખનઉ એક અઠવાડિયા પહેલાં અયોધ્યામાં ભગવાન શિવને ઈસ્લામના પહેલા પયગમ્બર ગણાવનારા જમિયત-એ-ઉલેમાના મુફ્તી મોહમ્મદ ઈલિયાસ મુશ્કેલીમાં પડી ગયા છે. તેમના નિવેદનથી નારાજ ઓલ ઈન્ડિયા ફૈજાન-એ- મદીના કાઉન્સિલના અધ્યક્ષ મુઈન સિદ્દીકીએ મુફ્તીનો શિરચ્છેદ કરનારાને રૂપિયા એક લાખ 786નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ ફતવો બહાર પાડનારા સિદ્દીકીએ રવિવારે કહ્યું હતું કે મુફ્તી ઈલિયાસ આરએસએસના ઈશારે શરિયત વિરુદ્ધ બેફામ નિવેદનો કરે છે. જો તમારી પાસે કોઈ માહિતી હોય તો, કુરાન અને શરિયતના હિસાબે માહિતી આપો. સમજ્યા વગર આપેલાં નિવેદનો તેમને મોંઘાં પડી શકે છે. મુક્તીએઆમકહ્યુંહતું ભગવાન શિવ મુસ્લિમોના પહેલા પયગમ્બર હતા. મુસ્લિમો પણ સનાતન ધર્મી છે અને હિન્દુ દેવતા શિવ-પાર્વતી ...અનુસંધાન પાના નં.10 મુફ્તી ઈલ્યિાસ મુઈન સિદ્દીકી અણ્ણારિટર્ન્સ|‘અબકી બાર...મોદીસરકાર’... ભાસ્કરન્યૂઝ.નવીદિલ્હી અણ્ણા હજારે ચાર વર્ષ પછી ફરી ધરણાં પર પાછા ફર્યા છે. મોદી સરકારના જમીન સંપાદન વટહુકમ વિરુદ્ધ જંતર- મંતર પર બે દિવસના ધરણાં પર બેઠા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અભિભાષણમાં જણાવ્યું કે સરકારને મન ખેડૂતોનું હિત સર્વોપરી છે, તેથી જ જમીન સંપાદન કાયદામાં ફેરફાર કર્યો છે. વિરોધપક્ષના વિરોધ વચ્ચે સરકારે છ વટહુકમ બહાર પાડી દીધા હતા. મંગળવારે 17 રાજ્યોમાંથી પાંચ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે અને આંદોલનમાં જોડાશે. ...અનુસંધાન પાના નં.10 સંસદમાંપ્રથમદિવસેજમીન સંપાદનવટહુકમઅંગેમોદી સરકારઘેરાઈ સરકારને20માર્ચસુધીચાલનારાઆસત્રમાંછવટહુકમનેપસારકરવાનાછે.તેમાંજમીનસંપાદન, કોલસાખાણહરાજી,વીમામાં49ટકાએફડીઆઇ,ઇ-રીક્ષાઅનેસિટિઝનશિપનોસમાવેશથાયછે. રાજ્યસભામાંભાજપબહુમતીમાંનહોવાથીઆવટહુકમપસારકરવામાંમુશ્કેલીથશે. કાયદોપાછોખેંચો,નહીંતરમોટુંઆંદોલન આસ્વતંત્રતાનીમોટીલડાઈછે.પણ આવખતેહુંમરવામાટેઅનશન નહીંકરું.દેશભરમાંચારમહિનાસુધી પદયાત્રાકરીશ.ત્યારપછીરામલીલામેદાનમાં જેલભરોઆંદોલનથશે. -અણ્ણાહજારે હવે શું? ત્યારેનિશાનપર:મનમોહનસરકાર પદ્ધતિ:ત્રણદિવસનુંઅનશન મુદ્દો:જનલોકપાલ,સ્થળ:જંતર-મંતર હવેનિશાનપર:મોદીસરકારપદ્ધતિ: બેદિવસનાંધરણામુદ્દો:જમીનસંપાદન કાયદો,સ્થળ:એજજંતર-મંતર અણ્ણાનેવાંધો } આ ફેરફારથી માત્ર કોર્પોરેટ ગૃહો, બિલ્ડર્સને લાભ, ખેડૂતને નહીં. } આનાથી તો સરકારી લૂંટ વધશે. } જમીનો તો અંગ્રેજો પણ લૂંટતા હતા. } ખેડૂતો પહેલેથી મજબૂર છે, આનાથી આત્મહત્યા વધશે. } આ મનમરજી છે. આ રીતે તો લોકશાહીની પરિભાષા જ બદલાશે }નિષ્ફળતા છુપાવવા માટે સરકારના રોજ નવા બહાના જિલ્લાકલેક્ટરેજાહેરનામુંબહારપાડ્યું અમદાવાદનાંથિયેટરોમાં હવેમાસ્કપણફરજિયાત ભાસ્કરન્યૂઝ.અમદાવાદ અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે મે‌ળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં. આ ઉપરાંત ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. જોકે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાહેર હિતમાં કરાતા કાર્યક્રમો સહિત લગ્ન, સ્મશાન યાત્રા જેવા અપવાદોને બાદ રખાયા છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે દંડ ઉપરાંત કલમ 188 મૂજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ જાહેરનામાનો 22મી માર્ચ સુધી અમલ કરવાનો રહેશે. શહેરનીચારખાનગી હોસ્પિટલમાંમફતસારવાર કલેકટરની સૂચના બાદ ચાર હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને મફત સારવાર આપવા માટે સમંતિ દર્શાવી છે. 1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી હોસ્પિ. 2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ 3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિ.માં મફત ઓપીડી સારવાર 4 ધંધુકાની આર.એમ. એસ.હોસ્પિટલમાં બીપીએલ લાભાર્થીઓને મફત સારવાર અપાશે. }પૂર્વમંજૂરીવગરકોઈપણ જાહેરકાર્યક્રમોપરપ્રતિબંધ સંકટવધ્યું|ગરમીશરૂથઈગઈછતાંમૃત્યુનોસિલસિલોચાલુ:વધુ21મોત,આંકડો228 સ્વાઈનફ્લૂ:આરોગ્યમંત્રીશંકરચૌધરીઝપટમાં ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ બનનારાઓની સંખ્યમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. એવામાં જેના ઉપર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ વાતની પૂષ્ટી કરી છે આ બાબત દર્શાવે છે કે સરકાર પર સ્વાઈન ફ્લુનું સંકટ અત્યંત ઘેરુ બની ચુક્યું છે. }િવધાનસભામાંિવરોધપક્ષના સભ્યોનોજોરદારહંગામો }રાજ્યપાલે 15 િમનિટમાં જ પ્રવચનઅધવચ્ચેટૂંકાવવુંપડ્યું }નારાજ કોંગ્રેસે સરકારને પણ માસ્કવહેંચ્યા,વોકઆઉટકર્યો }નવાકેસ|230 }કુલકેસ|3337}ડિસ્ચાર્જ|1945228કુલમૃત્યુ અમદાવાદ 3 રાજકોટ 3 કચ્છ 2 વડોદરા 2 જામનગર 2 મહેસાણા 2 ખેડા 2 સુરત 1 ગાંધીનગર 1 સુરેન્દ્રનગર 1 સાબરકાંઠા 1 પંચમહાલ 1 સ્વાઈનફ્લૂથી 21નાંમોત... ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અત્યારસુધી3હજારથીવધુપોઝિટિવકેસભાસ્કરન્યૂઝ.ગાંધીનગર રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ 21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રહેતાં રાજ્યપાલ ...અનુસંધાન પાના નં.10 ^‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના નિવાસસ્થાને જ આઈસોલેશનમાં રખાયા છે. સિવિલ હોસ્પીટલના ડોક્ટરોની સારવાર હેઠળ છે.’ નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત શંકરચૌધરીતેમના નિવાસે ડોક્ટરોનીદેખરેખહેઠળ આનંદીબહેનસરકારનુંઆજેબજેટ: ફોકસસોશિયલસેક્ટરપર... વાંચો પાનાં નં 4