SlideShare a Scribd company logo
1 of 1
Download to read offline
ભાસ્કરન્યૂઝનેટવર્ક.ઝજ્જર
ભૂમિદળના વડા જનરલ દલવીરસિંહ
સુહાગે જણાવ્યું કે ‘વન રેન્ક, વન
પેન્શન’ સ્કીમ 30મી એપ્રિલથી લાગુ
કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું
કે આ સ્કીમ લાગુ કરવાનો કેન્દ્ર
સરકારનો ઇરાદો છે. જો નિર્ધારિત
સમયથી એક મહિનાનો વિલંબ પણ
થાય છે તો ગભરાશો નહીં. ધૈર્ય
રાખો, એરિયર 2014થી જ મળશે.
સંરક્ષણ પ્રધાન સાથે તેમની વાત થઇ
ગઇ છે. ...અનુસંધાન પાના નં.12
વનરેન્ક,વનપેન્શન30એપ્રિલથી
લાગુ,એરિયર2014થી:સૈન્યવડા
દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણવર્ષ11|अंकઅંક181|महानगरમહાનગર } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશન
વડોદરા સોમવાર,16માર્ચ2015,ફાગણવદ-10,િવક્રમસંવત2071
કુલપાના 18
તમે વાંચી રહ્યાં છો
નો નેગેટિવ ન્યૂઝનું
પોઝિિટવ અખબાર
કિંમત~4.00
જોએવુંલાગવામાડેકે
લક્ષ્યસિદ્ધનહીંથાયતો
લક્ષ્યનહીંપણતમારા
પ્રયાસોબદલો
દહેજવિરોધીકાયદો
બદલાશે,સુલેહ-
સમજૂતીનેમંજૂરી
એજન્સી.નવીદિલ્હી
દહેજ માટે સતામણીના કેસમાં હવે
સુલેહ-સમજૂતીની મંજૂરી મળી શકે
છે.તે પણ કોર્ટની સહમતિથી અને
કેસ શરૂ થતાં પહેલાં. કેન્દ્ર સરકાર
આઇપીસીની કલમ 498એમાં
સુધારાની તૈયારી કરી રહી છે.ગૃહ
મંત્રાલયે આ અંગે કેબિનેટને પ્રસ્તાવ
મોકલ્યો છે.
પ્રસ્તાવિત મુસદ્દામાં દહેજ માટે
સતામણી અથવા કાયદાનો દુરુપયોગ
થતો હોવાની વાત સાબિત થશે તો
દંડની રકમ વધારીને 15 હજાર
રૂપિયા કરવાની જોગવાઇ છે.હાલ તે
1 હજાર રૂપિયા છે.જો પરિવર્તન થશે
તો તેવા લોકોને રાહત મળશેે.જેમને
દહેજ સતામણીના ખોટા આરોપ
લગાવીને હેરાન કરવામાં આવે છે.
 ...અનુસંધાન પાના નં.12
હવે12દિવસનોરોમાંચ18મીથી:પહેલીવખતક્વાર્ટરફાઇનલમાં4એશિયનદેશપહેલીક્વાર્ટરફાઇનલ ત્રીજીક્વાર્ટર ચોથીક્વાર્ટર
{પાકે.આયર્લેન્ડને7વિકેટે
હરાવ્યું {વિન્ડીઝપણ
યુએઇસામે 6વિકેટેજીત્યું
શ્રીલંકા આફ્રિકા ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ
{ બંને વર્લ્ડ કપમાં 4 વખત ટકરાયા, 2
આફ્રિકાએ જીતી, 1 શ્રીલંકા, 1 ટાઇ.
{ આ વખતે: આફ્રિકાએ 4 મેચ જીતી, 2
હારી. શ્રીલંકાએ 4 જીતી, 2 હારી.
{ બંને ટીમો વર્લ્ડ કપમાં 2 વખત
ટકરાઇ, બંનેના ભાગે 1-1 જીત.
{ આ વખતે: ભારત તમામ 6 મેચ
જીત્યું. બાંગ્લાદેશ 3 જીત્યું, 2 હાર્યું.
{ બંને દેશ વર્લ્ડ કપમાં 8 વખત ટકરાયા,
બંને 4-4 મેચ જીત્યા. પલડુ બરાબર.
{ આ વખતે: ઓસ્ટ્રેલિયાએ 4 જીતી, 1
મેચ હાર્યુ. પાકે 4 જીતી, 2 હાર્યુ.
{બંને વર્લ્ડ કપમાં 6 વખત ટકરાયા, 3
વખત ન્યૂઝીલેન્ડ, 3 વખત જ વિન્ડિઝ જીત્યું.
{ આ‌વખતે: ન્યૂઝીલેન્ડે તમામ 6 મેચ જીતી.
વેસ્ટઇન્ડીઝ 3 હારી, 3 જીતી.
18 માર્ચ (બુધવાર) બીજીક્વાર્ટરફાઇનલ
સવારે 9 વાગ્યાથી સિડનીમાં સવારે 9 વાગ્યાથી મેલબોર્નમાં સવારે 9 વાગ્યાથી એડિલેડમાં શનિવારે સવારે 6.30થી વેલિંગ્ટનમાં.
ફાઇનલ
29માર્ચે
રવિવારેમેલબોર્નમાં
સવારે9.30વાગ્યાથી
ઓકલેન્ડમાંસવારે6.30વાગે
સેમિફાઇનલ(સંભવિતમેચ)
24 માર્ચ (મંગળવાર)
સિડનીમાંસવારે9વાગ્યાથી
26 માર્ચ (ગુરુવાર)
ઇનામનીરકમ
~ 24.7 કરોડ
~ 10.7 કરોડ
19 માર્ચ (ગુરુવાર) 20 માર્ચ (શુક્રવાર) 21 માર્ચ
{ભારત 2 ‌વખત અને ઓસ્ટ્રેલિયા
4 વખત વર્લ્ડ ચેમ્પિયન
ન્યૂઝ ઈન બોક્સ
પહેલાં ગૂડ ન્યૂઝ
દિલ્હીમાંહવેમહિલાઓમાટે
‘શક્તિ’કેબસેવાલોન્ચ
નવી દિલ્હી | મહિલાઓની સુરક્ષા માટે
કેબ સેવા ‘શક્તિ’ લોન્ચ કરવામાં આવશે.
પહેલા તબક્કામાં 20 ટેક્સીઓ સામેલ
થશે.તેને મહિલાઓ જ ચલાવશે.દિલ્હી મ્યુ.
કો. આ સેવા આવતા મહિને શરૂ કરશે.
મુંબઈમાંમોનોરેલફસાઈ:
યાત્રીઓનેબહારકઢાયા
મુંબઈ | મુંબઈના ભક્તિપાર્ક વિસ્તારમાં
રવિવારે મોનો રેલ વીજળી ગુલ થતા
રોકાઇ ગઇ હતી.રેલમાં બેઠેલા 12
મુસાફરો બે કલાક સુધી ફસાયેલા રહ્યા
હતા.ક્રેનની મદદથી બહાર કાઢાયા હતા.
જેએલએલઇન્ડિયાઆવર્ષે
1000કર્મચારીનીભરતીકરશે
નવી દિલ્હી | પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલ
ઇન્ડિયા આ વર્ષે એક હજાર કરતાં પણ
વધારે કર્મચારીઓની નિમણૂક કરશે.
જેએલએલ ઇન્ડિયા દેશના 11 શહેરોમાં
હાજર છે અને હાલ તેના કર્મચારીઓની
સંખ્યા 7,500 કરતા વધારે છે.
અમેરામમંદિરનોમુદ્દો
હજીછોડ્યોનથી:RSS
એજન્સી.નાગપુર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
(આરએસએસ)એ જણાવ્યું કે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર
બનાવવા માટે હાલમાં આંદોલન
કરશે નહીં પરંતુ તેનો એવો
અર્થ નથી કે સંઘે આ મુદ્દો છોડી
દીધો છે. અલ્હાબાદ હાઇકોર્ટનો
ચુકાદો હિન્દુઓની તરફેણમાં
હતો. હાલમાં આ મામલો
સુપ્રીમકોર્ટમાં છે.
 ...અનુસંધાન પાના નં.12
હમણાઆંદોલનનહીં
કરાય,સુપ્રીમમાંઝડપી
સુનાવણીનીજરૂર મોદી સરકારને શરમજનક સ્થિતિમાં મૂકનારાં હિન્દુત્વ સંબંધિત નિવેદનો
સાથે સંબંધિત પ્રશ્નો અંગે જોશીએ જણાવ્યું હિન્દુત્વ એક જીવનશૈલી છે.
અમને નથી લાગતું કે તેના વિશે કંઇક કહેવાથી સરકાર માટે કોઇ ગંભીર
પ્રશ્ન ઊભો થયો છે. અમારા માટે કોઇ ખાસ પૂજાપદ્ધતિ અપનાવવાનો
મુદ્દો નથી પરંતુ જ્યારે એ જીવનશૈલી સાથે બાંધછોડ કરવામાં આવે છે તો
સમાજ માટે ખતરો પેદા થાય છે.
}ગૌહત્યાપરકાયદાથીકશુંથશેનહીં|મહારાષ્ટ્ર અને
હરિયાણા સરકારોએ ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદયો
છે. જો કોઇ આ પ્રતિબંધનો ભંગ કરે છે તો તેને 10 વર્ષ સુધીની જેલની
સજા થઇ શકે છે. આ બાબતે જોશીએ કહ્યું ‘ સંઘ ગૌવંશને બચાવવા માટે
પ્રતિબદ્ધ છે. માત્ર કેટલાક ભાજપ શાસિત રાજ્યોમાં ગૌવધ પર પ્રતિબંધ
લાદવાના કાયદા બનાવવાથી કશું થશે નહીં. સરકારે સુનિશ્ચિત કરવું
પડશે કે આ કાયદાઓનું એટલી જ સખતાઇથી પાલન પણ થાય.
હિન્દુત્વએકજીવનશૈલીછે
સાર્કદેશોમાટે
પણLTCની
સુવિધામળશે
એજન્સી.નવીદિલ્હી
કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી
સુવિધા હેઠળ પાકિસ્તાન સિવાય
અન્ય સાર્ક દેશોની યાત્રા કરવાની
અનુમતી મળી શકે છે. કેન્દ્ર
સરકાર લીવ ટ્રાવેલ કન્સેશન
(એલટીસી)ના નિયમોને
આખરી ઓપ આપી રહી છે.
આ નિયમો અમલી બન્યા પછી
આ શક્ય હશે. કેન્દ્રીય પ્રધાન
જિતેન્દ્રસિંહે રવિવાર આ માહિતી
આપી છે.આ અંગે ટૂંક સમયમાં
જાહેરાત કરાશે. સાર્ક દક્ષિણ
એશિયાના આઠ દેશોનો સમૂહ
છે. તેમાં પાકિસ્તાન ઉપરાંત
બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ,
નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન
અને ભારતનો સમાવેશ થાય છે.
તાતાકેપિટલનાસીઈઓપ્રવીણકાડલેએકથાસંભળાવી
રતનતાતાએજગુઆરખરીદીને
ફોર્ડનાઅપમાનનોબદલોલીધો
}1999|રતન તાતા કાર બિઝનેસ
વેચવા માટે ફોર્ડ પાસે ગયા હતા. તે વખતે
ફોર્ડે કહ્યું હતું કે તમને પેસેન્જર કાર
વિશે કશું જ ખબર નથી તો બિઝનેસ કેમ
શરૂ કર્યોω તેને ખરીદીને ઉપકાર જ કરીશ.
}2008|તાતાએ ફોર્ડની
નુકસાનમાં ચાલી રહેલી જગુઆર-
લેન્ડરોવર ખરીદી લીધી. ત્યારે ફોર્ડે કહ્યું
કે કંપની ખરીદીને તમે અમારા પર મોટો
ઉપકાર કરી રહ્યા છો.
એ વર્ષે જેએલઆરને 1800 કરોડ રૂપિયાનું
નુકસાન થયું હતું. અસર તાતા મોટર્સ પર
પણ થઇ. કંપનીને 2500 કરોડનું નુકસાન
થયું. માર્કેટ વેલ્યુ 6500 કરોડ રૂપિયા રહી
ગઇ હતી.
આજે1.79લાખ
કરોડનીકંપની
ગયા વર્ષે તાતા
મોટર્સે 2.33 લાખ
કરોડની કમાણી કરી.
જેએલઆરનો હિસ્સો
1.90 લાખ કરોડ
રૂપિયા હતો, જેનાથી
17 હજાર કરોડનો નફો
થયો.
82%કમાણી
તાતામોટર્સને
જેએલઆરમાંથી
એજન્સી.મુંબઈ
રતન તાતા સાથે જોડાયેલો આ કિસ્સો
છે. તાતાના નિકટવર્તી પ્રવીણ કાડલેએ
આ કિસ્સો જણાવ્યો હતો. ગુરુવારે
તાતાને અપાયેલા
વાય.બી.ચૌહાણ
પુરસ્કાર પ્રસંગે
તાતા વતી કડાલે
પુરસ્કાર લેવા
આવ્યા હતા. ત્યાં
તેમણે ફોર્ડ સાથે
લીધેલા બદલાની કથા સંભળાવી હતી..
કહેવાય છે કે સામાન્ય લોકો અપમાનનો
બદલો તાત્કાલિક લેતા હોય છે. પરંતુ
મહાન લોકો તેમને પોતાની જીતનું
 ...અનુસંધાન પાના નં.12
પ્રવીણ કાડલે
સામાન્ય રીતે ગભરુ પ્રાણીની છબિ ધરાવતા હરણની નિર્ભીકતા દર્શાવતી ઘટના દ.આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમા સામે આવી હતી.અહીં પાણી પીવા માટે
આવેલા હરણ સામે મોતના દૂત સમાન મગર ગણતરીના ઇંચ જ દૂર હોવા છતાં હરણ જરાય ડર્યા વિના પાણી પીતું રહ્યું હતું. હરણનો કોળિયો કરવા માટે તત્પર
રહેલા મગરે પાણીમાં ડૂબકી લગાવી ઓચિંતો હુમલો કરવાની યોજનાને અમલમાં મૂકી, પણ તે બહાર આવ્યો ત્યાં સુધીમાં તો હરણ પાણી પી રવાના થઇ ગયું હતું.
ફેસઓફ|સાક્ષાતયમસમાનમગરસામેહરણનીનિર્ભીકતા
2 3
ગજેન્દ્રસિંહરાઠોડ.સિકર
દેખાતું નથી પરંતુ મેદાનમાં ચાલી
રહેલી વોલીબોલ મેચનો દરેક સ્કોર
સચોટ રીતે બતાવી દે છે. આ ખૂબી
ધરાવતા રેફરી છે 57 વર્ષીય ગુલાબ
ખાં. સિકરના જાજોદ ગામમાં રહે છે.
35 વર્ષથી વોલીબોલના રેફરી છે. બે
વર્ષની વયે આંખોની જ્યોતિ જતી
રહી હતી. ત્યાર પછી સાંભળવાની
ક્ષમતાને એવી રીતે હુન્નરમાં બદલી
નાખી, જેની ઝીણવટભરી બાબતો
કોઇને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.
ગુલાબ ખાં બોલનો અવાજ
સાંભળીને બતાવી દે છે કે બોલ
કોના બાજુમાં ગયો છે. ખેલાડીઓને
જોઇ તો શકતા નથી પરંતુ બોલ પર
પડનાર હાથની થાપથી દરેકને જાણે
છે. આ હુન્નરમાં પારંગત હોવાની
 ...અનુસંધાન પાના નં.12
દરેકક્રિકેટવર્લ્ડકપનાપરિણામપણયાદ
ગુલાબનેક્રિકેટમાં પણ ઘણો રસ છે. 1983થી 2015 સુધી
ગુલાબ ખાં એ એક પણ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ મિસ કરી
નથી. તેમને દરેક મેચના પરિણામ યાદ છે. ફાઇનલમાં
રમનારી દરેક ટીમની તેઓ માહિતી ધરાવે છે.
બોલનીથાપકેતેના
પડવાનાઅવાજને
ઓળખેછે
ગુલાબ ખાં જણાવે છે કે ગામની
સરકારી સ્કૂલમાં મોટા ભાગે
વોલીબોલ મેચ રમાતી હતી. હું
પોતાનું બધું ધ્યાન ત્યાં લગાવવા
લાગ્યો. જમીન પર પડનારા બોલ
અને ખેલાડીના હાથ પર પડનારા
બોલના અવાજને ઓળખું છું. હાથ
પર આવેલા બોલનો અવાજ ઊંચો
હોય છે જ્યારે જમીન પર પડનારા
બોલનો અવાજ નીચો કે હળવો
આવે છે. વોલીબોલના નિયમો
અને અન્ય ઝીણવટભરી બાબતોને
ખેલાડીઓની વાતો અને ચર્ચાઓ
દ્વારા શીખી ગયો.
ભાસ્કર વિશેષ આંખોનીરોશનીનરહીતોગુલાબખાંએસાંભળવાનીતાકાતનેહુન્નરબનાવીલીધો.
રેફરી,જેસાંભળીનેબતાવેછેરમતનોલાઇવસ્કોર
મહાત્માગાંધીનાઅંગતસચિવસ્વ.મહાદેવદેસાઈનાપુત્રઅને
ગાંધીવાદીનારાયણદેસાઈનુંનિધન{વેડછીનીગાંધીવિદ્યાપીઠ
ખાતેઅંતિમશ્વાસલીધા
{વાલ્મીકિનદીનાતટે
અંતિમસંસ્કારકરાયા
}118ગાંધીકથાકરીહતી
નારાયણ દેસાઇએ કુલ 118 ગાંધી કથા
કરી હતી. એક કથા 21 કલાકની હતી.
સપ્તાહમાં રોજ 3 કલાકની ગાંધી કથા
કરતા હતા. માત્ર ગુજરાતમાં નહીં પરંતુ
સમગ્ર દેશમાં, દેશ બહાર ગુજરાતી,
હિન્દી અને અંગ્રેજીમાં કરી હતી.
વેડછી આશ્રમમાં નારાયણ દેસાઈને સંપૂર્ણ રાજકીય સન્માન અપાયું હતું.
શ્રદ્ધાંજલિ...પાનાનં.8
ભાસ્કરન્યૂઝ.વ્યારા/બારડોલી/વાલોડ
મહાત્મા ગાંધીના અંગત સચિવ
મહાદેવ દેસાઈના પુત્ર અને ગાંધી
કથાના પ્રણેતા
નારાયણભાઈ
દેસાઇનું
રવિવારે
વહેલી સવારે
વેડછી ગાંધી
વિદ્યાપીઠ
ખાતે મળસ્કે
4.30 કલાકે અવસાન થયું હતું.
 ...અનુસંધાન પાના નં.12

More Related Content

More from divyabhaskarnews

Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujaratidivyabhaskarnews
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujaratidivyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujratidivyabhaskarnews
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratidivyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratidivyabhaskarnews
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujratidivyabhaskarnews
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujratidivyabhaskarnews
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujratidivyabhaskarnews
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujratidivyabhaskarnews
 
Latest palanpur news in gujrati
Latest palanpur news in gujratiLatest palanpur news in gujrati
Latest palanpur news in gujratidivyabhaskarnews
 

More from divyabhaskarnews (20)

Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
 
Bhuj city news in gujrati
Bhuj city news in gujratiBhuj city news in gujrati
Bhuj city news in gujrati
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujrati
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujrati
 
Latest palanpur news in gujrati
Latest palanpur news in gujratiLatest palanpur news in gujrati
Latest palanpur news in gujrati
 

Latest baroda news in gujrati

  • 1. ભાસ્કરન્યૂઝનેટવર્ક.ઝજ્જર ભૂમિદળના વડા જનરલ દલવીરસિંહ સુહાગે જણાવ્યું કે ‘વન રેન્ક, વન પેન્શન’ સ્કીમ 30મી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ સ્કીમ લાગુ કરવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે. જો નિર્ધારિત સમયથી એક મહિનાનો વિલંબ પણ થાય છે તો ગભરાશો નહીં. ધૈર્ય રાખો, એરિયર 2014થી જ મળશે. સંરક્ષણ પ્રધાન સાથે તેમની વાત થઇ ગઇ છે. ...અનુસંધાન પાના નં.12 વનરેન્ક,વનપેન્શન30એપ્રિલથી લાગુ,એરિયર2014થી:સૈન્યવડા દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણવર્ષ11|अंकઅંક181|महानगरમહાનગર } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશન વડોદરા સોમવાર,16માર્ચ2015,ફાગણવદ-10,િવક્રમસંવત2071 કુલપાના 18 તમે વાંચી રહ્યાં છો નો નેગેટિવ ન્યૂઝનું પોઝિિટવ અખબાર કિંમત~4.00 જોએવુંલાગવામાડેકે લક્ષ્યસિદ્ધનહીંથાયતો લક્ષ્યનહીંપણતમારા પ્રયાસોબદલો દહેજવિરોધીકાયદો બદલાશે,સુલેહ- સમજૂતીનેમંજૂરી એજન્સી.નવીદિલ્હી દહેજ માટે સતામણીના કેસમાં હવે સુલેહ-સમજૂતીની મંજૂરી મળી શકે છે.તે પણ કોર્ટની સહમતિથી અને કેસ શરૂ થતાં પહેલાં. કેન્દ્ર સરકાર આઇપીસીની કલમ 498એમાં સુધારાની તૈયારી કરી રહી છે.ગૃહ મંત્રાલયે આ અંગે કેબિનેટને પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રસ્તાવિત મુસદ્દામાં દહેજ માટે સતામણી અથવા કાયદાનો દુરુપયોગ થતો હોવાની વાત સાબિત થશે તો દંડની રકમ વધારીને 15 હજાર રૂપિયા કરવાની જોગવાઇ છે.હાલ તે 1 હજાર રૂપિયા છે.જો પરિવર્તન થશે તો તેવા લોકોને રાહત મળશેે.જેમને દહેજ સતામણીના ખોટા આરોપ લગાવીને હેરાન કરવામાં આવે છે. ...અનુસંધાન પાના નં.12 હવે12દિવસનોરોમાંચ18મીથી:પહેલીવખતક્વાર્ટરફાઇનલમાં4એશિયનદેશપહેલીક્વાર્ટરફાઇનલ ત્રીજીક્વાર્ટર ચોથીક્વાર્ટર {પાકે.આયર્લેન્ડને7વિકેટે હરાવ્યું {વિન્ડીઝપણ યુએઇસામે 6વિકેટેજીત્યું શ્રીલંકા આફ્રિકા ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ { બંને વર્લ્ડ કપમાં 4 વખત ટકરાયા, 2 આફ્રિકાએ જીતી, 1 શ્રીલંકા, 1 ટાઇ. { આ વખતે: આફ્રિકાએ 4 મેચ જીતી, 2 હારી. શ્રીલંકાએ 4 જીતી, 2 હારી. { બંને ટીમો વર્લ્ડ કપમાં 2 વખત ટકરાઇ, બંનેના ભાગે 1-1 જીત. { આ વખતે: ભારત તમામ 6 મેચ જીત્યું. બાંગ્લાદેશ 3 જીત્યું, 2 હાર્યું. { બંને દેશ વર્લ્ડ કપમાં 8 વખત ટકરાયા, બંને 4-4 મેચ જીત્યા. પલડુ બરાબર. { આ વખતે: ઓસ્ટ્રેલિયાએ 4 જીતી, 1 મેચ હાર્યુ. પાકે 4 જીતી, 2 હાર્યુ. {બંને વર્લ્ડ કપમાં 6 વખત ટકરાયા, 3 વખત ન્યૂઝીલેન્ડ, 3 વખત જ વિન્ડિઝ જીત્યું. { આ‌વખતે: ન્યૂઝીલેન્ડે તમામ 6 મેચ જીતી. વેસ્ટઇન્ડીઝ 3 હારી, 3 જીતી. 18 માર્ચ (બુધવાર) બીજીક્વાર્ટરફાઇનલ સવારે 9 વાગ્યાથી સિડનીમાં સવારે 9 વાગ્યાથી મેલબોર્નમાં સવારે 9 વાગ્યાથી એડિલેડમાં શનિવારે સવારે 6.30થી વેલિંગ્ટનમાં. ફાઇનલ 29માર્ચે રવિવારેમેલબોર્નમાં સવારે9.30વાગ્યાથી ઓકલેન્ડમાંસવારે6.30વાગે સેમિફાઇનલ(સંભવિતમેચ) 24 માર્ચ (મંગળવાર) સિડનીમાંસવારે9વાગ્યાથી 26 માર્ચ (ગુરુવાર) ઇનામનીરકમ ~ 24.7 કરોડ ~ 10.7 કરોડ 19 માર્ચ (ગુરુવાર) 20 માર્ચ (શુક્રવાર) 21 માર્ચ {ભારત 2 ‌વખત અને ઓસ્ટ્રેલિયા 4 વખત વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝ ઈન બોક્સ પહેલાં ગૂડ ન્યૂઝ દિલ્હીમાંહવેમહિલાઓમાટે ‘શક્તિ’કેબસેવાલોન્ચ નવી દિલ્હી | મહિલાઓની સુરક્ષા માટે કેબ સેવા ‘શક્તિ’ લોન્ચ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 20 ટેક્સીઓ સામેલ થશે.તેને મહિલાઓ જ ચલાવશે.દિલ્હી મ્યુ. કો. આ સેવા આવતા મહિને શરૂ કરશે. મુંબઈમાંમોનોરેલફસાઈ: યાત્રીઓનેબહારકઢાયા મુંબઈ | મુંબઈના ભક્તિપાર્ક વિસ્તારમાં રવિવારે મોનો રેલ વીજળી ગુલ થતા રોકાઇ ગઇ હતી.રેલમાં બેઠેલા 12 મુસાફરો બે કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.ક્રેનની મદદથી બહાર કાઢાયા હતા. જેએલએલઇન્ડિયાઆવર્ષે 1000કર્મચારીનીભરતીકરશે નવી દિલ્હી | પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલ ઇન્ડિયા આ વર્ષે એક હજાર કરતાં પણ વધારે કર્મચારીઓની નિમણૂક કરશે. જેએલએલ ઇન્ડિયા દેશના 11 શહેરોમાં હાજર છે અને હાલ તેના કર્મચારીઓની સંખ્યા 7,500 કરતા વધારે છે. અમેરામમંદિરનોમુદ્દો હજીછોડ્યોનથી:RSS એજન્સી.નાગપુર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ જણાવ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે હાલમાં આંદોલન કરશે નહીં પરંતુ તેનો એવો અર્થ નથી કે સંઘે આ મુદ્દો છોડી દીધો છે. અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો હિન્દુઓની તરફેણમાં હતો. હાલમાં આ મામલો સુપ્રીમકોર્ટમાં છે. ...અનુસંધાન પાના નં.12 હમણાઆંદોલનનહીં કરાય,સુપ્રીમમાંઝડપી સુનાવણીનીજરૂર મોદી સરકારને શરમજનક સ્થિતિમાં મૂકનારાં હિન્દુત્વ સંબંધિત નિવેદનો સાથે સંબંધિત પ્રશ્નો અંગે જોશીએ જણાવ્યું હિન્દુત્વ એક જીવનશૈલી છે. અમને નથી લાગતું કે તેના વિશે કંઇક કહેવાથી સરકાર માટે કોઇ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. અમારા માટે કોઇ ખાસ પૂજાપદ્ધતિ અપનાવવાનો મુદ્દો નથી પરંતુ જ્યારે એ જીવનશૈલી સાથે બાંધછોડ કરવામાં આવે છે તો સમાજ માટે ખતરો પેદા થાય છે. }ગૌહત્યાપરકાયદાથીકશુંથશેનહીં|મહારાષ્ટ્ર અને હરિયાણા સરકારોએ ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદયો છે. જો કોઇ આ પ્રતિબંધનો ભંગ કરે છે તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. આ બાબતે જોશીએ કહ્યું ‘ સંઘ ગૌવંશને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. માત્ર કેટલાક ભાજપ શાસિત રાજ્યોમાં ગૌવધ પર પ્રતિબંધ લાદવાના કાયદા બનાવવાથી કશું થશે નહીં. સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે આ કાયદાઓનું એટલી જ સખતાઇથી પાલન પણ થાય. હિન્દુત્વએકજીવનશૈલીછે સાર્કદેશોમાટે પણLTCની સુવિધામળશે એજન્સી.નવીદિલ્હી કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી સુવિધા હેઠળ પાકિસ્તાન સિવાય અન્ય સાર્ક દેશોની યાત્રા કરવાની અનુમતી મળી શકે છે. કેન્દ્ર સરકાર લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી)ના નિયમોને આખરી ઓપ આપી રહી છે. આ નિયમો અમલી બન્યા પછી આ શક્ય હશે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે રવિવાર આ માહિતી આપી છે.આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરાશે. સાર્ક દક્ષિણ એશિયાના આઠ દેશોનો સમૂહ છે. તેમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ભારતનો સમાવેશ થાય છે. તાતાકેપિટલનાસીઈઓપ્રવીણકાડલેએકથાસંભળાવી રતનતાતાએજગુઆરખરીદીને ફોર્ડનાઅપમાનનોબદલોલીધો }1999|રતન તાતા કાર બિઝનેસ વેચવા માટે ફોર્ડ પાસે ગયા હતા. તે વખતે ફોર્ડે કહ્યું હતું કે તમને પેસેન્જર કાર વિશે કશું જ ખબર નથી તો બિઝનેસ કેમ શરૂ કર્યોω તેને ખરીદીને ઉપકાર જ કરીશ. }2008|તાતાએ ફોર્ડની નુકસાનમાં ચાલી રહેલી જગુઆર- લેન્ડરોવર ખરીદી લીધી. ત્યારે ફોર્ડે કહ્યું કે કંપની ખરીદીને તમે અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. એ વર્ષે જેએલઆરને 1800 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અસર તાતા મોટર્સ પર પણ થઇ. કંપનીને 2500 કરોડનું નુકસાન થયું. માર્કેટ વેલ્યુ 6500 કરોડ રૂપિયા રહી ગઇ હતી. આજે1.79લાખ કરોડનીકંપની ગયા વર્ષે તાતા મોટર્સે 2.33 લાખ કરોડની કમાણી કરી. જેએલઆરનો હિસ્સો 1.90 લાખ કરોડ રૂપિયા હતો, જેનાથી 17 હજાર કરોડનો નફો થયો. 82%કમાણી તાતામોટર્સને જેએલઆરમાંથી એજન્સી.મુંબઈ રતન તાતા સાથે જોડાયેલો આ કિસ્સો છે. તાતાના નિકટવર્તી પ્રવીણ કાડલેએ આ કિસ્સો જણાવ્યો હતો. ગુરુવારે તાતાને અપાયેલા વાય.બી.ચૌહાણ પુરસ્કાર પ્રસંગે તાતા વતી કડાલે પુરસ્કાર લેવા આવ્યા હતા. ત્યાં તેમણે ફોર્ડ સાથે લીધેલા બદલાની કથા સંભળાવી હતી.. કહેવાય છે કે સામાન્ય લોકો અપમાનનો બદલો તાત્કાલિક લેતા હોય છે. પરંતુ મહાન લોકો તેમને પોતાની જીતનું ...અનુસંધાન પાના નં.12 પ્રવીણ કાડલે સામાન્ય રીતે ગભરુ પ્રાણીની છબિ ધરાવતા હરણની નિર્ભીકતા દર્શાવતી ઘટના દ.આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમા સામે આવી હતી.અહીં પાણી પીવા માટે આવેલા હરણ સામે મોતના દૂત સમાન મગર ગણતરીના ઇંચ જ દૂર હોવા છતાં હરણ જરાય ડર્યા વિના પાણી પીતું રહ્યું હતું. હરણનો કોળિયો કરવા માટે તત્પર રહેલા મગરે પાણીમાં ડૂબકી લગાવી ઓચિંતો હુમલો કરવાની યોજનાને અમલમાં મૂકી, પણ તે બહાર આવ્યો ત્યાં સુધીમાં તો હરણ પાણી પી રવાના થઇ ગયું હતું. ફેસઓફ|સાક્ષાતયમસમાનમગરસામેહરણનીનિર્ભીકતા 2 3 ગજેન્દ્રસિંહરાઠોડ.સિકર દેખાતું નથી પરંતુ મેદાનમાં ચાલી રહેલી વોલીબોલ મેચનો દરેક સ્કોર સચોટ રીતે બતાવી દે છે. આ ખૂબી ધરાવતા રેફરી છે 57 વર્ષીય ગુલાબ ખાં. સિકરના જાજોદ ગામમાં રહે છે. 35 વર્ષથી વોલીબોલના રેફરી છે. બે વર્ષની વયે આંખોની જ્યોતિ જતી રહી હતી. ત્યાર પછી સાંભળવાની ક્ષમતાને એવી રીતે હુન્નરમાં બદલી નાખી, જેની ઝીણવટભરી બાબતો કોઇને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. ગુલાબ ખાં બોલનો અવાજ સાંભળીને બતાવી દે છે કે બોલ કોના બાજુમાં ગયો છે. ખેલાડીઓને જોઇ તો શકતા નથી પરંતુ બોલ પર પડનાર હાથની થાપથી દરેકને જાણે છે. આ હુન્નરમાં પારંગત હોવાની ...અનુસંધાન પાના નં.12 દરેકક્રિકેટવર્લ્ડકપનાપરિણામપણયાદ ગુલાબનેક્રિકેટમાં પણ ઘણો રસ છે. 1983થી 2015 સુધી ગુલાબ ખાં એ એક પણ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ મિસ કરી નથી. તેમને દરેક મેચના પરિણામ યાદ છે. ફાઇનલમાં રમનારી દરેક ટીમની તેઓ માહિતી ધરાવે છે. બોલનીથાપકેતેના પડવાનાઅવાજને ઓળખેછે ગુલાબ ખાં જણાવે છે કે ગામની સરકારી સ્કૂલમાં મોટા ભાગે વોલીબોલ મેચ રમાતી હતી. હું પોતાનું બધું ધ્યાન ત્યાં લગાવવા લાગ્યો. જમીન પર પડનારા બોલ અને ખેલાડીના હાથ પર પડનારા બોલના અવાજને ઓળખું છું. હાથ પર આવેલા બોલનો અવાજ ઊંચો હોય છે જ્યારે જમીન પર પડનારા બોલનો અવાજ નીચો કે હળવો આવે છે. વોલીબોલના નિયમો અને અન્ય ઝીણવટભરી બાબતોને ખેલાડીઓની વાતો અને ચર્ચાઓ દ્વારા શીખી ગયો. ભાસ્કર વિશેષ આંખોનીરોશનીનરહીતોગુલાબખાંએસાંભળવાનીતાકાતનેહુન્નરબનાવીલીધો. રેફરી,જેસાંભળીનેબતાવેછેરમતનોલાઇવસ્કોર મહાત્માગાંધીનાઅંગતસચિવસ્વ.મહાદેવદેસાઈનાપુત્રઅને ગાંધીવાદીનારાયણદેસાઈનુંનિધન{વેડછીનીગાંધીવિદ્યાપીઠ ખાતેઅંતિમશ્વાસલીધા {વાલ્મીકિનદીનાતટે અંતિમસંસ્કારકરાયા }118ગાંધીકથાકરીહતી નારાયણ દેસાઇએ કુલ 118 ગાંધી કથા કરી હતી. એક કથા 21 કલાકની હતી. સપ્તાહમાં રોજ 3 કલાકની ગાંધી કથા કરતા હતા. માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં, દેશ બહાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કરી હતી. વેડછી આશ્રમમાં નારાયણ દેસાઈને સંપૂર્ણ રાજકીય સન્માન અપાયું હતું. શ્રદ્ધાંજલિ...પાનાનં.8 ભાસ્કરન્યૂઝ.વ્યારા/બારડોલી/વાલોડ મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર અને ગાંધી કથાના પ્રણેતા નારાયણભાઈ દેસાઇનું રવિવારે વહેલી સવારે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે મળસ્કે 4.30 કલાકે અવસાન થયું હતું. ...અનુસંધાન પાના નં.12