This is a copy of the presentation I gave at the Australian Gas Industry Trust\'s Gas Speak event in Canberra 2011 titled: Why no comment is no longer an option- engaging stakeholders and the media.
This is a copy of the presentation I gave at the Australian Gas Industry Trust\'s Gas Speak event in Canberra 2011 titled: Why no comment is no longer an option- engaging stakeholders and the media.
7. કાયદાનો જન્દ્મ
લોકસભાએ મુંજૂર કયો તા. 11-5-2005
રાજ્ય સભાએ મુંજૂર કયો તા. 12-5-2005
રાષ્ટ્રપધતએ ખરડા પર સિી કરી તા.15-6-2005
કાયદાનો અમલ શરૂ થયો તા.12-10-2005
8. કોઇપણ કાયાની પાછળનું સત્ય જાણવું જોઇએ
કોઇ કાયા ન થતું િોઇ તો તેની પાછળનું સત્ય પણ જાણવું જોઇએ
કોઇ કાયા પ્રધતબુંધિત િોઇ તો તેની પાછળનું સત્ય જાણવું જોઇએ
કારણ કે કાયોનો ભેદ બહ ગિન છે.
9. આ કાયદો બીજા કાયદાથી
જદો કેમ ?
• અમલ કરનાર પ્રજા િતી અને અમલ
કરાવનાર સરકાર િતી.
• અમલ કરનાર સરકાર છે અને અમલ
કરાવનાર પ્રજા છે
14. કેવી રીતે મેળવી શકાય ?
• દરેક સુંસ્થામાું એક જાિેર માિીતી
અધિકારી
• જાિેર માિીતી અધિકારીને અરજી કરીને
• અરજી રૂબરૂ આપી શકાય, પોસ્ટ દ્વારા
મોકલી શકાય અને ઇમેઇલ પણ કરી
શકાય
15. અરજીમાું લખવાની ધવગતો
• અરજી કરનારનું પરેપરું નામ અને સરનામું
• જે ધવભાગને અરજી કરવાની િોય તેનું નામ
• અરજી કયાા તારીખ
• જે માહિતી જોઇતી િોય તેની ધવગત
• અરજદારની સિી
• નક્કી કરેલી જરૂરી ફી
16. શૈલેષકમાર દલાભજીભાઇ સગપહરયા
“અધનદેશ “
A-36 , આલાપ રોયલ પામ
મવડી ગામ પાસે , રાજકોટ
તા. 5-1-2013
પ્રધત,
જાિેર માિીતી અધિકારી
સૌરાષ્ટ્ર યધનવસીટી
રાજકોટ
ધવષય : માહિતી અધિકાર અધિધનયમ -2005 અંતગાત માહિતી આપવા બાબત
શ્રીમાન
જય ભારત સાથ ઉપરોકત ધવષય અન્દ્વયે જણાવવાનું ભારતના નાગહરક તહરકે મને નીચે
મજબની માહિતી પરી પાડવા મટે હું આપને ધવનુંતી કરું છું.
1.
2.
ઉપરોકત માિીતી મને મારા ઉપર જણાવેલા સરનામે પરી પાડવા આપને ધવનુંતી છે. આ
માહિતી માટે જે કુંઇ ફી ભરવાની થશે તે ફી ભરવા માટે હું તૈયાર છું
અરજી ફી ના રૂ. 20 આ સાથે ...................મોકલી રહ્યો છ
હું બી.પી.એલ. કેટેગરીમાું આવતો િોય મારે કોઇ અરજી ફી કે નકલ ફી ભરવાની થતી નથી.
બી.પી.એલ.ના આિાર તરીકે પ્રમાણપત્રની નકલ સામેલ છે.
( શૈલેષ સગપહરયા)
17. અરજી ફી
• કેન્દ્ર સરકારની કચેરી માટે રૂ.10
• રાજ્ય સરકારની કચેરી માટે રૂ.20
• બી.પી.એલ.ને ફી માથી મક્્ત
• અરજી ફી રોકડેથી, જ્યડીસ્યલ કે નોન
જ્યડીસ્યલ સ્ટેમ્પથી, કોટા સ્ટેમ્પ કે રેવન્દ્ય
સ્ટેમ્પથી , પોસ્ટલ ઓડાર કે ડીમાન્દ્ડ ડ્રાફ્ટથી
વગેરે જેવા માધ્યમોથી ભરી શકાશે.
18. અન્દ્ય ફી ની ધવગત
• અરજી ફી રૂ.20
• નકલ ફી રૂ. 2 પ્રધત પાનું
• સી.ડી.માું ડીજીટલ/ઇલેકરોધનક માિીતી
આપી િોય તો પ્રધત સી.ડી. રૂ.50
• આ ધસવાય જ્યાું નક્કક્ક ન િોય જેટલો
ખરેખર ખચા થાય તે મજબ
19. માિીતી પરી પાડવાની
સમય મયાાદા
• સામાન્દ્ય સુંજોગોમાું 30 હદવસ
• મદદધનશ જાિેર માહિતી અધિકારીને અરજી કરી
િોય ત્યારે 35 હદવસ
• અરજી અન્દ્ય સતા મુંડળને તબદીલ કરી િોય
ત્યારે 35 હદવસ
• ત્રીજા પક્ષકારને લગતી માહિતી િોય ત્યારે 40
હદવસ
• વ્યક્્તના જીવના જોખમ સાથે સુંકળાયેલ િોય
ત્યારે 48 કલાક
20. માહિતી આપવા પર પ્રધતબુંિ
• કાયદાની કલમ 8માું દશાાવેલ બાબતો
• કલમ 24 અન્દ્વયે ગૃિધવભાગે જાિેર કરેલ
યાદી ( પાના નું. 54 પર યાદી આપી છે.)
• કાયદાની પાછળ આપવામાું આવેલી બીજી
અનસચી ( પાના નું. 29 પર આપેલ છે.)
21. માહિતી પરી ન પાડે તો ?
• એપેલેટ ઓથોરીટીને અપીલ કરી શકાય
• 30 હદવસમાું અપીલ કરવી
• અપીલ કરવા માટેની કોઇ ફી નથી
• એપેલેટ ઓથોરીટી કોણ છે એની બિી
ધવગત તમને આપેલા જવાબમાું િોય છે
અને કચેરીમાું પણ એપેલેટ ઓથોરીટીની
ધવગત દશાાવતું બોડા િોય છે.
22. એપેલેટ ઓથોરીટીથી
સુંતોષ ન થાય તો ?
• રાજ્ય માહિતી આયોગને અપીલ કરી
શકાય
• અપીલ 90 હદવસમાું કરવી
• અપીલની કોઇ ફી નથી.
સણચવશ્રી
ગજરાત રાજ્ય માહિતી આયોગ
પ્રથમ માળ, અથાશાસ્ત્ર અને આંકડા બ્યરો કચેરી
સેકટર 18 , ગાુંિીનગર -382018
ફોન : 079 ( 23252702, 23252706, 23252707, 23252966)
23. દુંડની જોગવાઇ
• જાિેર માહિતી અધિકારી માહિતી આપવાની
મનાઇ કરે , માિીતી ખોટી આપે, અધરી આપે કે
ગેરમાગે દોરનારી આપે તો તેને દુંડ થઇ શકે
• દુંડ કરવાની સતા રાજ્ય માહિતી આયોગને છે.
• રોજના રૂ.250 થી શર કરીને મિતમ રૂ. 25000
સિીનો દુંડ થઇ શકે