SlideShare a Scribd company logo
નવજાત શિશુની આવશ્યક
સંભાળ
સૌમ્ય હેલ્થ કાઉન્સેલ િંગ સેન્ટર
૪૦૬, વર્ધમાન અરાઇઝ, સૂચક હોસ્પીટ ની
બાજુમાં,
કાળુભા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ 70162
ડો. એન. પી.
કુહાડીયા
(M.B;B.S)
કાઉન્સે ર
નવજાત શિશુ સંભાળની અગત્યતા
• Ante (પૂવધ) Natal (પ્રસુશત) માતાની
અવસ્થા
• Intra (સમયે) Natal (પ્રસુશત) માતાની
અવસ્થા
• Post (બાદ) Natal (પ્રસુશત) માતાની
અવસ્થા
નવજાત શિશુ સંભાળની અગત્યતા
• વૈશિક સ્તરે : ૨૮ દદવસ
• ભારતીય સામાજિક અને સાંસ્કૃશતક પદરસ્સ્થશત
મુિબ: ૪૨ દદવસ
(સવા મદહનો-ર્ાશમિકતા સાથે નવજાત શિશુ
સંભાળ)
નવજાત શિશુ સંભાળના અગત્યના
મુદ્દાઓ
• િાસોિાસની શનયશમતતા
• નવજાત શિશુને હુંફાળું રાખવું
• િન્મ પછી તરત માતાનું ર્ાવણ આપવું
• નવજાત શિશુને ચેપથી બચાવવું
• િોખમી ક્ષણોની વહે ી પરખ
• સામાન્ય પદરસ્સ્થશતઓ
િાસોિાસની શનયશમતતા
• ૯૦ % બાળકો િન્મીને તરત િાસોિાસ િરુ કરે છે.
• ૫% બાળકો કોરા કરતી વખતે િાસોિાસ િરુ કરે છે.
• ૩% બાળકો રેદડયન્ટ વોમધરમાં રાખી કૃશિમ િાસોિાસ
આપવાના પ્રથમ તબક્કામાં (૩૦ સેકન્ડમાં) િાસોિાસ
િરુ કરે છે.
• ૧ % બાળકો રેદડયન્ટ વોમધરમાં રાખી કૃશિમ િાસોિાસ
આપવાના દ્વિતીય તબક્કામાં (૧ મીનીટમાં) િાસોિાસ
િરુ કરે છે.
નવજાત શિશુ િરીરનું તાપમાન જાળવવા
અસમથધ છે.
• નવજાત શિશુના વિનના પ્રમાણમાં ચામડીનું ક્ષેિફળ
વધુ હોય છે.
• નવજાત શિશુના િરીરમાં ગરમાવો ઉત્પન્ન કરી િકે તેવી
ચરબી (Brown Fat)નો અભાવ હોય છે.
• નવજાત શિશુના સ્નાયુઓ ધ્રુજારી િારા ગરમાવો ઉત્પન્ન
કરી િકતા નથી.
• અધ ૂરા મહીને િન્મે , અલ્પ શવકશસત અને ઓછા
વિનવાળા બાળકો િલ્દી ઠંડા પડી જાય છે.
નવજાત શિશુને હુંફાળું રાખવું
• ગભધિળનું તાપમાન ૩૭° સે.ગ્રે.
(૯૯.૭° ફે.) હોય છે. (હુંફાળું)
• િન્મ પછી તરત બાળકને માતાના
પેટ પર બંને સ્તન વચ્ચે માથું રહે તે
રીતે ચામડીથી ચામડીના સંપકધમાં
રાખવાનું હોય છે.
• િન્મ પછી ૭ - ૧૪ દદવસ સુર્ી
બાળકને હુંફાળું રાખવું િરૂરી છે.
• િન્મ પછી માતાની સોડમાં રાખવું.
માથે ટોપી અને હાથ-પગના મોજા
પહેરાવી પેટીને રાખવું. (ઉનાળામાં
પણ)
• િન્મ પછી ૭ દદવસે નવડાવવું અને
નબળા શિશુને સામાન્ય વિન
(૨.૫૦૦ ગ્રામ ) પ્રાપ્ત કયાધ બાદ
કાંગારૂ મર્ર કેર
અધ ૂરા મહીને િન્મે ા, ઓછા વિન વાળા બાળકો માટે ખુબ િ
કાંગારૂ મર્ર કેર
• તંદુરસ્ત પુખ્ત વ્યસ્તત આપી િકે, પણ
માતા પ્રથમ પસંદગી.
• એક ક ાક કરતા વધુ સમય માટે
અને ચોવીસે ક ાક આપી િકાય.
• બાળકના િરીરનું તાપમાન િળવાય
રહે છે.
• સ્તનપાન સરળતાથી આપી િકાય છે.
• શિશુને ચેપથી બચાવી િકાય છે.
• શિશુ અને માતા વચ્ચે મમતાનો
સંબંર્ સાથધક થાય છે.
• હોસ્પીટ માં રાખવાની િરૂર રહેતી
નથી.
• ચા તા,, ઉઠતા-બેસતા અને ઘરના
સામાન્ય કામ દરમ્યાન પણ કાંગારૂ
મર્ર કેર આપી િકાય છે.
નવજાત શિશુ હુંફાળું ન રહે તો........
• િરીરનું તાપમાન જાળવવા માટે ગ્લુકોઝનું દહન
વર્ે છે. પુરતું ર્ાવણ ન મળે તો િરીરમાં ગ્લુકોઝ
ઘટતા શિશુ સ્ૂશતિલુ રહેતું નથી.
• ગ્લુકોઝના દહન માટે ઓતસીિનની િરૂર વર્ે એટ ે
શિશુના િાસોિાસ વર્ારે રહે છે.
• મગિને ગ્લુકોઝ અને ઓતસીિન ઓછો મળે છે
એટ ે માનશસક શવકાસના િરૂઆતના તબક્કામાં
ખ ે પડે છે અને IQ ઓછો રહી િકે છે.
• આવી પદરસ્સ્થશત કાયમ રહે તો બાળકનું વિન વર્તું
નથી.
• માતાએ શિશુની હથેળી અને પગના તલળયાને સ્પિધ
કરી ખાતરી કરવી.
િન્મ પછી તરત માતાનું ર્ાવણ આપવું
• જે શિશુ િન્મીને તરત રડે છે તે શિશુને માતાના પેટ પર
ચામડીથી ચામડીના સંપકધમાં એક ક ાક સુર્ી રાખવાનું
હોય છે.
• માતાના િરીરમાંથી આવતી સોડમ ગભધિળની સોડમ
જેવી િ હોય છે અને સ્તનની કાળી ચામડીમાં આ સોડમ
સૌથી વધુ હોય છે.
• િન્મ પછી શિશુ આ સોડમ તરફ ભાંખોદડયા ભરીને
િવાનો પ્રયત્ન કરે છે અને તરત િ શનપ મોમાં ઇ
ુ
Breast Crawling
કો ેસ્રોમ-િરુઆતનું ર્ાવણ
• શિશુનુું પ્રથમ રસીકરણ
• ઘટ્ટ પીળાિ પડતુું હોય છે.
• ખુબ જ ઓછા પ્રમાણમાું હોવા છતાું તેમાું ભરપુર
ગ્લુકોઝ, પ્રોટીન, ચરબી, શવટાશમન્સ, રોગપ્રશતકારક
દ્રવ્યો અને જીવતા શ્વેતકણો હોય છે.
• શિશુને આ દૂધથી વુંચચત રાખવાથી ચેપ લાગવાની
િક્યતાઓ વધી જાય છે.
ર્ાવણનું મહત્ત્વ
• શિશુ માટે : પોષક, પાચક, રોચક, રેચક,
રોગપ્રશતરોધક અને સ્વાસ્્ય વધધક છે.
• માતા માટે : આરોગ્ય વધધક, ગભધ-શનરોધક અને
સૌન્દયધ વધધક છે, .
• માતા અને બાળક માટે : મમતા વધધક છે.
• પરરવાર માટે : સ્નેહ વધધક અને સમૃદ્ધિ વધધક છે.
• સમાજ માટે : શનરોગી અને સુંશનષ્ઠ નાગરરક.
• પયાધવરણ સુંરક્ષક
સ્તનપાન માટે બાળકને ેવાની
અને સ્તન પર વળગાડવાની સાચી
રીત
સ્તનપાન માટે
બાળકને
ેવાની સાચી રીત
૧. િરીર અને ચહેરો સીર્ા
૨. ચહેરો અને િરીર માતા
તરફ
૩. માતાના િરીરની નજીક
બાળકનું િરીર
૪. બાળકના આખા
િરીરને આર્ાર
આ બાળકને બરાબર લેવામાું આવેલ નથી.
સારી રીતે વળગે બાળક
૧. સ્તનને અડકેલી કે નજીક દાઢી
૨. આખુું મોં ખ ૂલુું
૩. નીચલો હોઠ બહારની તરફ વળેલો
૪. કાળી ચામડી બાળકના મોંમાું
આ બાળક સારી રીતે વળગે નથી
૧. બાળક ભૂખ્યું રહે છે. વ ખાં માયાધ કરે છે.
૨. શનપ પર ચીરા પડે છે.
૩. સ્તનમાં સોિો અને ચેપ ાગે છે.

More Related Content

What's hot

기본적인 테스트에 대한 pytest 자동화 접근
기본적인 테스트에 대한 pytest 자동화 접근기본적인 테스트에 대한 pytest 자동화 접근
기본적인 테스트에 대한 pytest 자동화 접근
SangIn Choung
 
네이버 트렌드 연감 2009
네이버 트렌드 연감 2009네이버 트렌드 연감 2009
네이버 트렌드 연감 2009
Gabriel Song
 
No.7 Bibliotherapy0330
No.7 Bibliotherapy0330No.7 Bibliotherapy0330
No.7 Bibliotherapy0330Chi-Nan Hsieh
 
선언을 이용하는 법
선언을 이용하는 법선언을 이용하는 법
선언을 이용하는 법guest227003c
 
Give N기부(기쁜기부)
Give N기부(기쁜기부)Give N기부(기쁜기부)
Give N기부(기쁜기부)
The Hope Institute/ 희망제작소
 
บาลี 55 80
บาลี 55 80บาลี 55 80
บาลี 55 80Rose Banioki
 
캠페인 자료집 사형제도
캠페인 자료집 사형제도캠페인 자료집 사형제도
캠페인 자료집 사형제도
Amnesty International Korea
 
壹基金
壹基金壹基金
壹基金fengzi
 
E-Government and Better Governance
E-Government and Better GovernanceE-Government and Better Governance
E-Government and Better Governance
Charles Mok
 
ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3
ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3
ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3PMAT
 
中世紀的旅人
中世紀的旅人中世紀的旅人
中世紀的旅人
bibliobank
 
Professional Commons E Government and Better Governance in HK Presentation
Professional Commons E Government and Better Governance in HK PresentationProfessional Commons E Government and Better Governance in HK Presentation
Professional Commons E Government and Better Governance in HK Presentation
Commons Professional
 
Alcohol problems
Alcohol problemsAlcohol problems
Alcohol problemsDMS Library
 
สัปดาห์ที่ ๒เทคนิคการอ่าน
สัปดาห์ที่ ๒เทคนิคการอ่านสัปดาห์ที่ ๒เทคนิคการอ่าน
สัปดาห์ที่ ๒เทคนิคการอ่านgueste5023c7
 
MBA- Entrepreneurship
MBA- EntrepreneurshipMBA- Entrepreneurship
MBA- Entrepreneurship
DrDanai Thienphut
 
修電腦時該聊些什麼.Pdf
修電腦時該聊些什麼.Pdf修電腦時該聊些什麼.Pdf
修電腦時該聊些什麼.Pdf瑋強 王
 
09数据业务发展趋势浅析
09数据业务发展趋势浅析09数据业务发展趋势浅析
09数据业务发展趋势浅析
34park
 

What's hot (20)

Taxiway
TaxiwayTaxiway
Taxiway
 
기본적인 테스트에 대한 pytest 자동화 접근
기본적인 테스트에 대한 pytest 자동화 접근기본적인 테스트에 대한 pytest 자동화 접근
기본적인 테스트에 대한 pytest 자동화 접근
 
네이버 트렌드 연감 2009
네이버 트렌드 연감 2009네이버 트렌드 연감 2009
네이버 트렌드 연감 2009
 
No.7 Bibliotherapy0330
No.7 Bibliotherapy0330No.7 Bibliotherapy0330
No.7 Bibliotherapy0330
 
선언을 이용하는 법
선언을 이용하는 법선언을 이용하는 법
선언을 이용하는 법
 
Give N기부(기쁜기부)
Give N기부(기쁜기부)Give N기부(기쁜기부)
Give N기부(기쁜기부)
 
บาลี 55 80
บาลี 55 80บาลี 55 80
บาลี 55 80
 
캠페인 자료집 사형제도
캠페인 자료집 사형제도캠페인 자료집 사형제도
캠페인 자료집 사형제도
 
壹基金
壹基金壹基金
壹基金
 
E-Government and Better Governance
E-Government and Better GovernanceE-Government and Better Governance
E-Government and Better Governance
 
ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3
ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3
ร่างพระราชบัญญัติ 41 ผ่านวาระ 3
 
Debate Manual
Debate ManualDebate Manual
Debate Manual
 
中世紀的旅人
中世紀的旅人中世紀的旅人
中世紀的旅人
 
Professional Commons E Government and Better Governance in HK Presentation
Professional Commons E Government and Better Governance in HK PresentationProfessional Commons E Government and Better Governance in HK Presentation
Professional Commons E Government and Better Governance in HK Presentation
 
Alcohol problems
Alcohol problemsAlcohol problems
Alcohol problems
 
สัปดาห์ที่ ๒เทคนิคการอ่าน
สัปดาห์ที่ ๒เทคนิคการอ่านสัปดาห์ที่ ๒เทคนิคการอ่าน
สัปดาห์ที่ ๒เทคนิคการอ่าน
 
MBA- Entrepreneurship
MBA- EntrepreneurshipMBA- Entrepreneurship
MBA- Entrepreneurship
 
修電腦時該聊些什麼.Pdf
修電腦時該聊些什麼.Pdf修電腦時該聊些什麼.Pdf
修電腦時該聊些什麼.Pdf
 
MyTest
MyTestMyTest
MyTest
 
09数据业务发展趋势浅析
09数据业务发展趋势浅析09数据业务发展趋势浅析
09数据业务发展趋势浅析
 

Essential Newborn care

  • 1. નવજાત શિશુની આવશ્યક સંભાળ સૌમ્ય હેલ્થ કાઉન્સેલ િંગ સેન્ટર ૪૦૬, વર્ધમાન અરાઇઝ, સૂચક હોસ્પીટ ની બાજુમાં, કાળુભા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ 70162 ડો. એન. પી. કુહાડીયા (M.B;B.S) કાઉન્સે ર
  • 2. નવજાત શિશુ સંભાળની અગત્યતા • Ante (પૂવધ) Natal (પ્રસુશત) માતાની અવસ્થા • Intra (સમયે) Natal (પ્રસુશત) માતાની અવસ્થા • Post (બાદ) Natal (પ્રસુશત) માતાની અવસ્થા
  • 3. નવજાત શિશુ સંભાળની અગત્યતા • વૈશિક સ્તરે : ૨૮ દદવસ • ભારતીય સામાજિક અને સાંસ્કૃશતક પદરસ્સ્થશત મુિબ: ૪૨ દદવસ (સવા મદહનો-ર્ાશમિકતા સાથે નવજાત શિશુ સંભાળ)
  • 4. નવજાત શિશુ સંભાળના અગત્યના મુદ્દાઓ • િાસોિાસની શનયશમતતા • નવજાત શિશુને હુંફાળું રાખવું • િન્મ પછી તરત માતાનું ર્ાવણ આપવું • નવજાત શિશુને ચેપથી બચાવવું • િોખમી ક્ષણોની વહે ી પરખ • સામાન્ય પદરસ્સ્થશતઓ
  • 5. િાસોિાસની શનયશમતતા • ૯૦ % બાળકો િન્મીને તરત િાસોિાસ િરુ કરે છે. • ૫% બાળકો કોરા કરતી વખતે િાસોિાસ િરુ કરે છે. • ૩% બાળકો રેદડયન્ટ વોમધરમાં રાખી કૃશિમ િાસોિાસ આપવાના પ્રથમ તબક્કામાં (૩૦ સેકન્ડમાં) િાસોિાસ િરુ કરે છે. • ૧ % બાળકો રેદડયન્ટ વોમધરમાં રાખી કૃશિમ િાસોિાસ આપવાના દ્વિતીય તબક્કામાં (૧ મીનીટમાં) િાસોિાસ િરુ કરે છે.
  • 6. નવજાત શિશુ િરીરનું તાપમાન જાળવવા અસમથધ છે. • નવજાત શિશુના વિનના પ્રમાણમાં ચામડીનું ક્ષેિફળ વધુ હોય છે. • નવજાત શિશુના િરીરમાં ગરમાવો ઉત્પન્ન કરી િકે તેવી ચરબી (Brown Fat)નો અભાવ હોય છે. • નવજાત શિશુના સ્નાયુઓ ધ્રુજારી િારા ગરમાવો ઉત્પન્ન કરી િકતા નથી. • અધ ૂરા મહીને િન્મે , અલ્પ શવકશસત અને ઓછા વિનવાળા બાળકો િલ્દી ઠંડા પડી જાય છે.
  • 7. નવજાત શિશુને હુંફાળું રાખવું • ગભધિળનું તાપમાન ૩૭° સે.ગ્રે. (૯૯.૭° ફે.) હોય છે. (હુંફાળું) • િન્મ પછી તરત બાળકને માતાના પેટ પર બંને સ્તન વચ્ચે માથું રહે તે રીતે ચામડીથી ચામડીના સંપકધમાં રાખવાનું હોય છે. • િન્મ પછી ૭ - ૧૪ દદવસ સુર્ી બાળકને હુંફાળું રાખવું િરૂરી છે. • િન્મ પછી માતાની સોડમાં રાખવું. માથે ટોપી અને હાથ-પગના મોજા પહેરાવી પેટીને રાખવું. (ઉનાળામાં પણ) • િન્મ પછી ૭ દદવસે નવડાવવું અને નબળા શિશુને સામાન્ય વિન (૨.૫૦૦ ગ્રામ ) પ્રાપ્ત કયાધ બાદ
  • 8. કાંગારૂ મર્ર કેર અધ ૂરા મહીને િન્મે ા, ઓછા વિન વાળા બાળકો માટે ખુબ િ
  • 9. કાંગારૂ મર્ર કેર • તંદુરસ્ત પુખ્ત વ્યસ્તત આપી િકે, પણ માતા પ્રથમ પસંદગી. • એક ક ાક કરતા વધુ સમય માટે અને ચોવીસે ક ાક આપી િકાય. • બાળકના િરીરનું તાપમાન િળવાય રહે છે. • સ્તનપાન સરળતાથી આપી િકાય છે. • શિશુને ચેપથી બચાવી િકાય છે. • શિશુ અને માતા વચ્ચે મમતાનો સંબંર્ સાથધક થાય છે. • હોસ્પીટ માં રાખવાની િરૂર રહેતી નથી. • ચા તા,, ઉઠતા-બેસતા અને ઘરના સામાન્ય કામ દરમ્યાન પણ કાંગારૂ મર્ર કેર આપી િકાય છે.
  • 10. નવજાત શિશુ હુંફાળું ન રહે તો........ • િરીરનું તાપમાન જાળવવા માટે ગ્લુકોઝનું દહન વર્ે છે. પુરતું ર્ાવણ ન મળે તો િરીરમાં ગ્લુકોઝ ઘટતા શિશુ સ્ૂશતિલુ રહેતું નથી. • ગ્લુકોઝના દહન માટે ઓતસીિનની િરૂર વર્ે એટ ે શિશુના િાસોિાસ વર્ારે રહે છે. • મગિને ગ્લુકોઝ અને ઓતસીિન ઓછો મળે છે એટ ે માનશસક શવકાસના િરૂઆતના તબક્કામાં ખ ે પડે છે અને IQ ઓછો રહી િકે છે. • આવી પદરસ્સ્થશત કાયમ રહે તો બાળકનું વિન વર્તું નથી. • માતાએ શિશુની હથેળી અને પગના તલળયાને સ્પિધ કરી ખાતરી કરવી.
  • 11. િન્મ પછી તરત માતાનું ર્ાવણ આપવું • જે શિશુ િન્મીને તરત રડે છે તે શિશુને માતાના પેટ પર ચામડીથી ચામડીના સંપકધમાં એક ક ાક સુર્ી રાખવાનું હોય છે. • માતાના િરીરમાંથી આવતી સોડમ ગભધિળની સોડમ જેવી િ હોય છે અને સ્તનની કાળી ચામડીમાં આ સોડમ સૌથી વધુ હોય છે. • િન્મ પછી શિશુ આ સોડમ તરફ ભાંખોદડયા ભરીને િવાનો પ્રયત્ન કરે છે અને તરત િ શનપ મોમાં ઇ ુ
  • 13. કો ેસ્રોમ-િરુઆતનું ર્ાવણ • શિશુનુું પ્રથમ રસીકરણ • ઘટ્ટ પીળાિ પડતુું હોય છે. • ખુબ જ ઓછા પ્રમાણમાું હોવા છતાું તેમાું ભરપુર ગ્લુકોઝ, પ્રોટીન, ચરબી, શવટાશમન્સ, રોગપ્રશતકારક દ્રવ્યો અને જીવતા શ્વેતકણો હોય છે. • શિશુને આ દૂધથી વુંચચત રાખવાથી ચેપ લાગવાની િક્યતાઓ વધી જાય છે.
  • 14. ર્ાવણનું મહત્ત્વ • શિશુ માટે : પોષક, પાચક, રોચક, રેચક, રોગપ્રશતરોધક અને સ્વાસ્્ય વધધક છે. • માતા માટે : આરોગ્ય વધધક, ગભધ-શનરોધક અને સૌન્દયધ વધધક છે, . • માતા અને બાળક માટે : મમતા વધધક છે. • પરરવાર માટે : સ્નેહ વધધક અને સમૃદ્ધિ વધધક છે. • સમાજ માટે : શનરોગી અને સુંશનષ્ઠ નાગરરક. • પયાધવરણ સુંરક્ષક
  • 15. સ્તનપાન માટે બાળકને ેવાની અને સ્તન પર વળગાડવાની સાચી રીત
  • 16. સ્તનપાન માટે બાળકને ેવાની સાચી રીત ૧. િરીર અને ચહેરો સીર્ા ૨. ચહેરો અને િરીર માતા તરફ ૩. માતાના િરીરની નજીક બાળકનું િરીર ૪. બાળકના આખા િરીરને આર્ાર
  • 17. આ બાળકને બરાબર લેવામાું આવેલ નથી.
  • 18. સારી રીતે વળગે બાળક ૧. સ્તનને અડકેલી કે નજીક દાઢી ૨. આખુું મોં ખ ૂલુું ૩. નીચલો હોઠ બહારની તરફ વળેલો ૪. કાળી ચામડી બાળકના મોંમાું
  • 19. આ બાળક સારી રીતે વળગે નથી ૧. બાળક ભૂખ્યું રહે છે. વ ખાં માયાધ કરે છે. ૨. શનપ પર ચીરા પડે છે. ૩. સ્તનમાં સોિો અને ચેપ ાગે છે.