4. slidesmania.com
Bullet point list.
o અંગ્રેજી ભાષામાં 26 અક્ષરો (વર્ણો) છે. જેમાં a, e, i, o, u પાંચ સ્વર(Vowels) છે.
બાકીના 21 વ્યંજન(Consonants) છે. અંગ્રેજી ભાષામાં ત્રર્ણ આર્ટિકલ છે : a, an, અને
The.
o સ્વર (Vowel) 11(13) ગુજરાતી અને English 5 (a,e,i,o,u)
o વ્યંજન(consonant) 34 ગુજરાતી અને English 21
o કુલ વર્ણો (letters) 45 ગુજરાતી અને English 26
o How many letters are there in English alphabets? - 26
o How many vowels are there in English alphabets? - 5
o How many consonants are there in English alphabets? - 21
o How many sounds are there in English? - 44
o Vowel sounds - 20
o Consonant sounds - 24
7. slidesmania.com
● Short Vowels
● Short vowels are those that appear individually in words. These words normally end with
consonants. They can, in no way, appear at the end of the last syllable of a word.
● Here are a few examples.
• ‘a’ in ‘pan’
• ‘e’ in ‘rent’
• ‘i’ in ‘pit’
• ‘o’ in ‘cot’
• ‘u’ in ‘truck’
● Long Vowels
● The term ‘long vowels’ is used to refer to two or more vowels that appear in words. Words
with long vowels can start/end with vowels. Take a look at the following examples to
understand.
• ‘a’ in ‘fake’
• ‘e’ in ‘tedious’’
• ‘i’ in ‘blind’
• ‘o’ in ‘rote’
• ‘u’ in ‘cumin’
9. slidesmania.com
What is a consonant?
● Consonants are letters that stand for a type of sound we use in
speech. These sounds involve a partial or complete closure of the
vocal tract: for example, placing the tongue behind the front teeth,
as with the consonants t and d; or closing your lips, as with the
consonants b, m, and p. The opposite of consonants are vowels,
which do not involve closing the vocal tract.
● Most letters of the English alphabet are consonants. Some letters,
however, can represent more than one sound, including both
consonant and vowel sounds. These letters are known as
“sometimes consonants.”
11. slidesmania.com
How do they differ from vowels?
● While consonants represent sounds with a closure of the
vocal tract, vowels represent sounds where the vocal tract
remains open. Vowels use pitch, accent, volume, and duration
to differentiate their sounds. Only a, e, i, o, u, and
sometimes y are vowels, although h, r, and w can
occasionally make vowel sounds.
13. slidesmania.com
•અર્ટિકલ ક્ાં વપરાય ?
• નામની આગળ
• ર્વશેષર્ણ સાથે (જ્યાર ેસમગ્ર વગિ માટે વપરાય ત્યાર ેજ)
• ર્વશેષર્ણ કે ર્િયાર્વશેષર્ણની સાપેક્ષ તુલનાવાળાં વાક્માં (Double Comparisonનાં
વાક્માં)
• Ex.I have a black car. (car - નામ)
• My brother can drive a bus (bus - નામ
)
• The blind are great musicians. (blind - વિશેષણ)
• We should help the needy. (needy - વિશેષણ)
● The more you know, the more you realize. (સાપેક્ષ તુલના)
14. slidesmania.com
આર્ટિકલ ક્ાં ન વપરાય ?
• Proper noun
• Abstract noun
• Material noun
• Plural noun
• Uncountable noun
• Adjective
• Adverb
• verb
• Food items or food time
• Possessive pronoun :- Ex.- his, her,
my, your, their, our, its અને કોઈ
વ્યવિના નામ 's જેમ કે Teena's (સંબંધક
વિભવિ પછી ક્યારેય આવટિકલ િપરાતો
નથી.)
• Each, Every, Either, Neither, This,
That, These, Those, The same, The
other.
• by Vehicle , Man અને
woman જેવા જાર્તવાચક નામ (બહોળા
અથિમાં)
• ર્િયાપદ પછી તરત કોઈ સ્થળ વપરાય.
• સગપર્ણ કે સંબંધીના નામ સાથે.
15. slidesmania.com
• I met a doctor whose name was No Article Jignesh. (Proper noun)
• King Bharat had No Article courage. (Abstract noun)
• My grandmother had brought No Article millet(બાજરી) from there (Material noun)
• We saw No Article children. They were playing outside the gate. (Plural noun)
• No Article Honesty is the best policy. (Uncountable noun)
• Mahesh Ahjoliya is No Article honest. (Adjective)
• They behaved dishonestly but we acted No Article honestly. (Adverb)
• Kandarp Vadia has No Article performed his role perfectly. (Verb)
• Jesus Christ had taken No Article lunch on the last day. (Food time)
• Kohli is my No Article most favourite player. (Possessive pronoun)
• Each No Article student has a car. (Each)
• They travelled by No Article car. ( by vehicle)
16. slidesmania.com
• રાત્રી - વિિસનો સમય, સમાંતર રચના સાથે
આવટિકલ િપરાતા નથી.
• at dawn(ઉષા)
• at dust(સંધ્યા)
• at sunrise
• at sunset
• step by step
• day by day
• face to face
• Lunch, Breakfast, Dinner, અને Supper સાથે
આવટિકલ િપરાતો નથી - પરંતુ જો તેની આગળ વિશેષણ
હોય તો a/an અને વિશેષણરુપ ઉપિાક્ય હોય તો the
િપરાય.
• What time do you prefer dinner daily? -
No Article
• Miss Krishna had a late Lunch today. -
Article - a
• The dinner we had at Orange hotel was
nice. - Article - the
● ઋતુઓના નામ સાથે આવટિકલ િપરાતો નથી પણ rainy
season માં the rainy season લખાય છે.
17. slidesmania.com
કોઈપણ Proper Noun ની આગળ સામાન્ય રીતે કોઈ આવટિકલ ન મૂકાય.
જેમ કે…..
• નામ
• ગામ
• રાજ્ય
• શહેર
• ર્જલ્લો
• દેશ
• રમત - ગમતના નામ
• રોગના નામ
• ર્દવસ કે મર્હનાના નામ વગેર ે
• Ex.
• Narendra modi is the Prime Minister
of India.
• Kavita reads the book which I have
given her.
• India is my country.
• I live in Lakhtar.
• He is from Pakistan.
• We live in Gujarat.
• English is my favourite subject.
• They speak Punjabi at home.
18. slidesmania.com
• Proper noun નો ઉપયોગ જ્યાર ે common noun તરીકે
થાય ત્યાર ે તેની સાથે આર્ટિકલ વપરાય છે.
• Ex.
• You are a second Kohli. (એટલે કોહલી જેિો)
• A Daniel come to judgement. (A Daniel એટલે
wise man)
• A phunsuk Wangadu is suspected by the
police. (ફુનસૂક િાંગડું નામનો કોઈ વ્યવિ)
• Samudra Gupt is known as the Nepoleon of
India. (નેપોવલયન જેટલો મહાન)
• He is a Kalidas. (કાલીિાસ જેિો)
• રોગોના નામ સાથે આવટિકલ િપરાતા નથી
પરંતુ નીચેના રોગોના નામ સાથે the િાપરિું.
• the plague
• the flu
• the measles
• the mumps
19. slidesmania.com
• પિાથિિાચક કે ભાિિાચક નામો (એટલે કે ગણી ન શકાય તેિાં
નામો) ની આગળ સામાન્ય રીતે કોઈ આવટિકલ મૂકાતો નથી.
• Ex.
• Sugar is bad for your teeth.
• Gold is precious metal.
• Wisdom is the gift of heaven.
• Honesty is the best policy.
• Virtue is own reward.
• Petrol is made of mineral oil.
• કોઈ ભાવવાચક નામનો ઉલ્લેખ ર્વશેષર્ણ, ર્વશેષર્ણરુપ શબ્દસમૂહ કે
ર્વશેષર્ણરુપ ઉપવાક્ સાથે થાય ત્યાર ેતેની સાથે આર્ટિકલ વપરાય છે,
• Ex.
• The wisdom of Birbal is famous.
• He showed a courage worthy of an older man.
• I can not forget the kindness with which she treated
me.
20. slidesmania.com
ર્િયાપદનો ઉપયોગ નામ (ભાવવાચક) તરીકે થાય ત્યાર ેતેની સાથે આર્ટિકલ
વપરાય છે .
• a bath
• for a walk
• have a look
• to light a fire
• have a drink
• in a hurry
• with a view to
• make a fortune
21. slidesmania.com
• પરંતુ પદાથિવાચક કે ભાવવાચક નામનો કોઈ ચોક્કસ અથિમાં ઉપયોગ થયેલો હોય તો તેની આગળ આર્ટિકલ 'the' મૂકાય છે.
• Ex.
• Would you pass me the sugar? (the sugar on the table)
• The wisdom of Birbal is great.
• I can't forget the kindness with which sudha Murthy treated me.
● નોંધ:- Punjab એ પ્ાંત પર્ણ છે અને રાજ્યનું નામ પર્ણ છે માટે પ્ાંતના અથિમાં હોય તો તેની આગળ આર્ટિકલ 'The' લાગે અને રાજ્યના
અથિમાં હોય તો તેની આગળ આર્ટિકલ ન લાગે.
22. slidesmania.com
• ગણી શકાય તેિાં બહુ િચનનાં નામો જ્યારે સામાન્ય અથિમાં િપરાય ત્યારે તેની આગળ કોઈ આવટિકલ આિતો નથી.
• Ex. Children like chocolates.
• Computers are used in many offices.
• Animals are our friends.
• Birds are flying in the sky.
• પરંતુ બહુ િચનનાં નામો જો કોઈ ચોક્કસ અથિમાં િપરાયેલાં હોય તો તેની આગળ આવટિકલ 'The' મૂકાય છે.
• Ex. Where are the children? (Our children)
● The books I bought yesterday are so useful.
23. slidesmania.com
• સગપર્ણ કે સંબંધીના નામ આગળ કોઈ આર્ટિકલ ના મૂકાય.
• Ex.
• Father has returned home.
• Aunt wants you to see her.
• Grand mother is ill now.
● Mother advised her to do so.
24. slidesmania.com
Article આર્ટિકલ - A
આવટિકલ બે પ્રકારના છે :
ર્નર્િત આર્ટિકલ (Definite Article) - The
અર્નર્િત આર્ટિકલ (Indefinite Articles) - A, An