SlideShare a Scribd company logo
1 of 26
એચ.આઈ.વી અને એઈડ્સ
• ‘એઇડ્સ’ એક રોગનું નામ છે, પરુંત લોકો
તે સાુંભળી ‘ભૂત’ જોયાની જેમ ભડકે છે.
• આ રોગમાું શારીરરક તકલીફથી વધારે
રોગગ્રસ્ત માટે સામાજજક સમસ્યાઓ મોટો
પડકાર હોય છે.
આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે
• પહેલી તો એક વાર એચ.આઇ.વી.નો ચેપ લાગે તો
વ્યક્તત જીવનપયઁત એચ.આઇ.વી ગ્રસ્ત રહે છે.
આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે
• બીજ ું આ રોગનો ચેપ લાગ્યા બાદ વ્યક્તતના શરીરમાું
એઇડ્સના વાઇરલ (એચ.આઇ.વી.) સાથે આઠથી બાર
વષષ સધી સામાન્યત: સ્વસ્થ અને વનરોગી રહી શકે છે.
આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે
ત્રીજ ું તે મહત્તમ રીતે યવાન ૧પ થી ૪૫ વષષની
વ્યક્તતઓમાું જોવા મળે છે.
આ વવશેષતાઓને કારણે તેની વવશેષ સમજ કેળવણી
જરૂરી છે.
આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે
આ વવશેષતાઓને કારણે તેની વવશેષ સમજ કેળવણી
જરૂરી છે.
પ્રથમ, એચ.આઇ.વી નો ચેપી તરત એઇડ્સ નો દદી
બનતો નથી. એટલે ચેપ લાગ્યો કે તુરંત દવા શરૂ
કરવી કે હવે ટંકમાં મરી જઇશું તેવો ભય અસ્થાને છે.
બીજુ ં વ્યક્તત ચેપી બને છે પણ લાંબા ગાળા સુધી દદી
બનતા નથી. તેથી આ ગાળા દરમમયાન વ્યક્તત તેના
વતતનમાં કાળજી રાખતા નથી અને અજાણતા તે
અન્યોને જોખમી જાતીય વતતણંક મારફતે ચેપ
લગાડતો રહે છે.
• આ ચેપ ૧૫ થી ૪૫ વર્ત ના જથમાં વધારે જોવા મળે છે
જે કોઇપણ ઘર, સમાજ કે રાષ્ટ્ર માટે કમાઉ ધરોહર હોય
છે. આ રોગ ૮૫ થી ૯૦ ટકા કકસ્સામાં જાતીય પ્રવૃમિને
કારણે ફેલાતો હોઇ યુવાનોમાં જાતીયતાની સમજ કેળવવી
જોઇએ.
• હાલ માું વવશ્વ માું ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી સાથે જીવી
રહયા છે.
• ભારતમાું આજે ૨૧ લાખ જેટલા એચ.આઇ.વી./એઇડ્સ સાથે
જીવતા લોકોનો અંદાજ છે. જે દવનયામાું સાઉથ આરિકા અને
નાઇજીરરયા બાદ સુંખ્યાની દ્રષ્ટટથી ત્રીજા નુંબરે આવે છે
અને એટલે ભારત માું એચઆઇવીના બદલાતા ચચત્ર વચ્ચે તેની
સાચી અને સુંપૂણષ સમજ હોવી આજેય એટલી જરૂરી છે.
ગજરાત ભારતભર માું એચ.આઈ.વી ની સુંખ્યા માું ૬ ક્રમે
• ભારત માું રહેલ કલ દદીઓ માું ૮ ટકા દદી ગજરાત માું વસે
છે. ગજરાત માું ૧,૬૬,૦૦૦ કરતા પણ વધારે એચ.આઈ.વી
ગ્રસ્ત વ્યક્તતઓ છે.
• ગજરાત રાજ્ય માું સરત શહેર માું એચ.આઈ.વી ના દદી ની
ટકાવારી સૌથી વધારે છે. સરત શહેર માું ૨૦૦૬ થી ૨૮,૦૦૦
કરતા પણ વધારે વ્યક્તતઓ સરકારી સુંસ્થા માું તથા અન્ય
હજારો લોકો ખાનગી સુંસ્થામાું નોધાયેલ છે.
• સરકારી સુંસ્થા માું નોધાયેલ દદી માુંથી ફતત ૨૯ ટકા દદીઓ
દવા લઈ રહયા છે.
• હજ પણ સામાન્ય વ્યક્તત માું એચ.આઈ.વી વવષે ની સામાન્ય
મારહતી નો અભાવ જોવા મળે છે.
• જેના કારણે વધ ને વધ લોકો એચ.આઈ.વી ના ચેપ નો ભોગ
બની રહયા છે.
• એચ.આઈ.વી વવષે જાગૃવત લાવી આજ ની યવા પેઢી ને સાચું
જ્ઞાન આપી અને એચ.આઈ.વી ને ફેલાતો તો અટકાવવી આ
ગુંભીર બીમારી પર કાબ મેળવવો શક્ય છે.
• અમારો મખ્ય હેત સામાન્ય નાગરરકો માું એચ.આઈ.વી અને
એડ્સ વવશે જાગૃવત લાવવા નો તથા આ બીમારી સાથે જોડાયેલ
ગેર માન્યતાઓ દર કરવા નો છે.
• એચ.આઈ.વી જીવલેણ બીમારી ના રહેતા હવે તે ડાયાબીટીસ
અને બ્લડ પ્રેસર ની બીમારી ની જેમ એચ.આઈ.વી ને
જીવનભર કાબ માું રાખી શકાય છે.
• આથી હાલ માું એચ.આઈ.વી સાથે જીવતા લોકો એ વનરાસ
થયા વગર હકારાત્મક જીવનશૈલી અને એ.આર.ટી સારવાર
(એષ્ન્ટરેટ્રોવાયરલ થેરાપી) અપનાવી પોતાનું સુંપૂણષ જીવન
સ્વસ્થ રીતે જીવી શકે છે.
• આજે ૨૧ મી સદી ના વૈજ્ઞાવનક યગ માું પણ જ્ઞાન ના અભાવે
સામાન્ય નાગરરક અને દદી ના સગા સુંબુંધી દ્વારા ભેદભાવ ભયું
વતષન થતું આવે છે.
• સમાજ માું સાચી મારહતી નો પ્રચાર કરી ને બીમારી માું ઘટોડો
કરવા માટે ચ િંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી િી જનરેશન”
આમાું સરક્રય ફાળો આપી ને ગજરાત અને ભારત દેશ ના લોકો
માું એચ.આઈ.વી બીમારી રોકવા માું મહત્વ નું યોગદાન આપવા
જઈ રહ્ું છે. પરુંત આ ઉમદા કાયષ અપના સહયોગ વગર શક્ય
નથી
• એચ.આઇ.વી ના વાયરસ શરીરની બહાર સહજ રીતે જીવુંત
રહી શકતા નથી, તેને લીધે સુંડાસ અને બાથરૂમ
વાપરવાથી, આલીંગન આપવાથી, ચુંબન અથવા હાથમાું હાથ
લેવાથી, થાળી અથવા પાણી પીવાના વાસણોનો વપરાશ
કરવાથી, અથવા ઉધરસ ખાવા થી પ્રસરતો નથી.
• આ વૈજ્ઞાવનક હકીકત હોવા છતાું પણ એચ.આઈ.વી ગ્રસ્ત
વ્યક્તતઓ સાથે પરરવાર માું, સમાજ માું અને કાયષ ના સ્થળે ભેદ
ભાવ ભયું વતષન થતું આવે છે. જે બહ કમનસીબ બાબત છે.
• લોકો ને એચ.આઈ.વી અને એડ્સ ની મારહતી મળી રહે અને
લોકો માું જાગૃવત આવે તે હેત થી પ્રાણવાયું એચ.આઈ.વી અને
એડ્સ પર સ્પેશીયલ અંક પ્રસારરત કરી પોતા ની સમાજ
પ્રવતએ જવાદારી વનભાવવા માટે તત્પર છે.
• જેમાું સામાન્ય નાગરરક, દદી અને ડોતટર ને મુંજવતા સવાલો નું
વીસ્તાર પૂવષક વણષન કરવા માું આવશે.
એચ.આઈ.વી/એડ્સ વવશેષાુંક ના મખ્ય
વવષયો
1. ગેર માન્યતાઓ અને વૈજ્ઞાવનક હકીકતો
2 સેતસ, સમાજ અને ભારતીય કાયદાકીય બુંધારણ
3 એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તત માટે આશા નું રકરણ: ગજરાત સ્ટેટ
નેટવકષ ઓફ પીપલ લીવીંગ વવથ એચ.આઈ.વી અને એડ્સ
(GSNP+)
4 હા મને એચ.આઈ.વી છે !!! તો શું ??? એચ.આઈ.વી સાથે પણ
સ્વસ્થ જીવન જીવી શકાય છે.
5 એચ.આઈ.વી ગ્રસ્ત મરહલા ને પણ એચ.વી.મતત બાળક ને
જન્મ આપવા નો અવધકાર છે.
6 શું ભારત માું સેતસ એજ્યુંકેશન નો અભાવ એચ.આઈ.વી માટે
જવાબદાર છે ?
7 સમાજ ના વવવવધ વગો જેવા કે જેલ ના કેદીઓને, રૂપ
જીવવકાઓ, એન્જેકશન થી દવા નું વ્યશન કરનારાઓ, વ્યુંઢળ,
સજાતીય સમાગમ કરનારમાું, ટ્રક ચલાવનાર માું એચ.આઈ.વી
નું પ્રમાણ અને તેમાું અટ્કાવવા ના ઉપાયો
8 એચ.આઈ.વી ગ્રસ્ત મૃત્ય પામેલ વ્યક્તત ના અનાથ બાળકો નું
ભવવટય અને સમાજ ની જવાબદારી
9 એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તત માટે વ્યક્તતની, પરરવારની, સમાજ
અને તબીબ ની જવાબદારી
10 વનરોધ: એચ.આઈ.વી અટકાવવા માટે એક વરદાન
અને બીજા અનેક જરૂરી વવષય પર ઊંડાણ પૂવષક રજ કરવા માું
આવશે.
આવનાર પેઢી ને એડ્સ મતત કરવા માટે
આ ત્રણ વસ્ત નું સુંયોજન અત્યુંત જરૂરી છે
(AIDS FREE GENERATION)
FOCUS
• એચ.આઈ.વી અને એડ્સ બીમારી પર આજે પણ આપણે કાબ
મેળવી શક્યા નથી.
• એચ.આઈ.વી અને એડ્સ બીમારી ને કાબ લેવા માટે જે વગષ માું
એચ.આઈ.વી અને એડ્સ નું પ્રમાણ વધારે જોવા મળે છે તેમાું
બીમારી અટકાવવા માટે પ્રવવત પર ધ્યાન કેષ્ન્દ્રત કરવું પડશે
(FOCUS).
PARTNERING
• ફતત સરકાર એચ.આઈ.વી પર કાબ લાવી ના શકે. જો
એચ.આઈ.વી પર કાબ લાવવો હોય તો ડોતટર, મેડીકલ સ્ટાફ,
સામન્ય નાગરરક, એચ.આઈ.વી ગ્રસ્ત દદી, વરકલ, રાજનેતા,
પ્રચાર માધ્યમ જેવા કે અખબાર અને ટીવી ચેનલ તથા સમાજ
ના બીજા અનેક વગષ ની ભાગીદારી જરૂરી છે
આપના સવાલ ???
આપના સલાહ, સ ૂચન અને મુંતવ્ય આવકાયષ છે.
આભાર
વધ મારહતી માટે સુંપકષ કરો
૧ ડૉ કેતન રાણપરીયા ૯૮૯૮૪૦૩૦૬૪
૨ રેણકાબેન કુંજડીયા ૮૮૬૬૮૬૧૨૦૫
૩ ચ િંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી િી
જનરેશન” ૭૫ ૭૫ ૮૮ ૭૦ ૭૦

More Related Content

What's hot

Infection Control
Infection ControlInfection Control
Infection Control
chris271154
 
BLOOD DONATION AWARENESS
BLOOD DONATION AWARENESS BLOOD DONATION AWARENESS
BLOOD DONATION AWARENESS
PAWAN JARWAL
 

What's hot (20)

World Hepatitis Day
World Hepatitis DayWorld Hepatitis Day
World Hepatitis Day
 
Communicable & non communicable diseases
Communicable & non communicable diseasesCommunicable & non communicable diseases
Communicable & non communicable diseases
 
Hand hygiene
Hand hygiene  Hand hygiene
Hand hygiene
 
Infection Control
Infection ControlInfection Control
Infection Control
 
World aids day
World aids dayWorld aids day
World aids day
 
communicable Diseases
communicable Diseasescommunicable Diseases
communicable Diseases
 
Hepatitis
HepatitisHepatitis
Hepatitis
 
HIV/AIDS
HIV/AIDSHIV/AIDS
HIV/AIDS
 
Causation of Disease
Causation of DiseaseCausation of Disease
Causation of Disease
 
PREVENTION OF HAI : CARE BUNDLE APPROACH
PREVENTION OF HAI : CARE BUNDLE APPROACHPREVENTION OF HAI : CARE BUNDLE APPROACH
PREVENTION OF HAI : CARE BUNDLE APPROACH
 
Acute Diarrhoeal Disease ppt
Acute  Diarrhoeal Disease pptAcute  Diarrhoeal Disease ppt
Acute Diarrhoeal Disease ppt
 
Public health concerns in epidemics and pandemics
Public health concerns in epidemics and pandemicsPublic health concerns in epidemics and pandemics
Public health concerns in epidemics and pandemics
 
History of public health
History of public healthHistory of public health
History of public health
 
World Hepatitis Day 2015: introduction and overview
World Hepatitis Day 2015: introduction and overviewWorld Hepatitis Day 2015: introduction and overview
World Hepatitis Day 2015: introduction and overview
 
needle stick and sharp injuries..protocols
needle stick and sharp injuries..protocolsneedle stick and sharp injuries..protocols
needle stick and sharp injuries..protocols
 
Epidemiology_Cholera
Epidemiology_CholeraEpidemiology_Cholera
Epidemiology_Cholera
 
AIDS
AIDSAIDS
AIDS
 
Hepatitis c
Hepatitis cHepatitis c
Hepatitis c
 
BLOOD DONATION AWARENESS
BLOOD DONATION AWARENESS BLOOD DONATION AWARENESS
BLOOD DONATION AWARENESS
 
Rise of public health
Rise of public healthRise of public health
Rise of public health
 

More from Dr Ketan Ranpariya

More from Dr Ketan Ranpariya (7)

Syphilis Treatment.pptx
Syphilis Treatment.pptxSyphilis Treatment.pptx
Syphilis Treatment.pptx
 
Once a month Injection for HIV and AIDS treatment. Information by Dr Ketan Ra...
Once a month Injection for HIV and AIDS treatment. Information by Dr Ketan Ra...Once a month Injection for HIV and AIDS treatment. Information by Dr Ketan Ra...
Once a month Injection for HIV and AIDS treatment. Information by Dr Ketan Ra...
 
Final true and false about HIV and AIDS by HIV AIDS Specialist doctor Ketan R...
Final true and false about HIV and AIDS by HIV AIDS Specialist doctor Ketan R...Final true and false about HIV and AIDS by HIV AIDS Specialist doctor Ketan R...
Final true and false about HIV and AIDS by HIV AIDS Specialist doctor Ketan R...
 
Basics of hiv aids management
Basics of hiv aids managementBasics of hiv aids management
Basics of hiv aids management
 
Post exposure prophylaxis PEP
Post exposure prophylaxis PEPPost exposure prophylaxis PEP
Post exposure prophylaxis PEP
 
Safe injection practices for Doctors and nurses
Safe injection practices for Doctors and nursesSafe injection practices for Doctors and nurses
Safe injection practices for Doctors and nurses
 
Safe injection practices for Laboratory Personnel
Safe injection practices for Laboratory PersonnelSafe injection practices for Laboratory Personnel
Safe injection practices for Laboratory Personnel
 

એચ.આઈ.વી અને એડસ

  • 2. • ‘એઇડ્સ’ એક રોગનું નામ છે, પરુંત લોકો તે સાુંભળી ‘ભૂત’ જોયાની જેમ ભડકે છે. • આ રોગમાું શારીરરક તકલીફથી વધારે રોગગ્રસ્ત માટે સામાજજક સમસ્યાઓ મોટો પડકાર હોય છે.
  • 3. આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે • પહેલી તો એક વાર એચ.આઇ.વી.નો ચેપ લાગે તો વ્યક્તત જીવનપયઁત એચ.આઇ.વી ગ્રસ્ત રહે છે.
  • 4. આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે • બીજ ું આ રોગનો ચેપ લાગ્યા બાદ વ્યક્તતના શરીરમાું એઇડ્સના વાઇરલ (એચ.આઇ.વી.) સાથે આઠથી બાર વષષ સધી સામાન્યત: સ્વસ્થ અને વનરોગી રહી શકે છે.
  • 5. આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે ત્રીજ ું તે મહત્તમ રીતે યવાન ૧પ થી ૪૫ વષષની વ્યક્તતઓમાું જોવા મળે છે. આ વવશેષતાઓને કારણે તેની વવશેષ સમજ કેળવણી જરૂરી છે.
  • 6. આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વવશેષતા ધરાવે છે આ વવશેષતાઓને કારણે તેની વવશેષ સમજ કેળવણી જરૂરી છે.
  • 7. પ્રથમ, એચ.આઇ.વી નો ચેપી તરત એઇડ્સ નો દદી બનતો નથી. એટલે ચેપ લાગ્યો કે તુરંત દવા શરૂ કરવી કે હવે ટંકમાં મરી જઇશું તેવો ભય અસ્થાને છે.
  • 8. બીજુ ં વ્યક્તત ચેપી બને છે પણ લાંબા ગાળા સુધી દદી બનતા નથી. તેથી આ ગાળા દરમમયાન વ્યક્તત તેના વતતનમાં કાળજી રાખતા નથી અને અજાણતા તે અન્યોને જોખમી જાતીય વતતણંક મારફતે ચેપ લગાડતો રહે છે.
  • 9. • આ ચેપ ૧૫ થી ૪૫ વર્ત ના જથમાં વધારે જોવા મળે છે જે કોઇપણ ઘર, સમાજ કે રાષ્ટ્ર માટે કમાઉ ધરોહર હોય છે. આ રોગ ૮૫ થી ૯૦ ટકા કકસ્સામાં જાતીય પ્રવૃમિને કારણે ફેલાતો હોઇ યુવાનોમાં જાતીયતાની સમજ કેળવવી જોઇએ.
  • 10. • હાલ માું વવશ્વ માું ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી સાથે જીવી રહયા છે. • ભારતમાું આજે ૨૧ લાખ જેટલા એચ.આઇ.વી./એઇડ્સ સાથે જીવતા લોકોનો અંદાજ છે. જે દવનયામાું સાઉથ આરિકા અને નાઇજીરરયા બાદ સુંખ્યાની દ્રષ્ટટથી ત્રીજા નુંબરે આવે છે અને એટલે ભારત માું એચઆઇવીના બદલાતા ચચત્ર વચ્ચે તેની સાચી અને સુંપૂણષ સમજ હોવી આજેય એટલી જરૂરી છે.
  • 11. ગજરાત ભારતભર માું એચ.આઈ.વી ની સુંખ્યા માું ૬ ક્રમે • ભારત માું રહેલ કલ દદીઓ માું ૮ ટકા દદી ગજરાત માું વસે છે. ગજરાત માું ૧,૬૬,૦૦૦ કરતા પણ વધારે એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તતઓ છે. • ગજરાત રાજ્ય માું સરત શહેર માું એચ.આઈ.વી ના દદી ની ટકાવારી સૌથી વધારે છે. સરત શહેર માું ૨૦૦૬ થી ૨૮,૦૦૦ કરતા પણ વધારે વ્યક્તતઓ સરકારી સુંસ્થા માું તથા અન્ય હજારો લોકો ખાનગી સુંસ્થામાું નોધાયેલ છે. • સરકારી સુંસ્થા માું નોધાયેલ દદી માુંથી ફતત ૨૯ ટકા દદીઓ દવા લઈ રહયા છે.
  • 12. • હજ પણ સામાન્ય વ્યક્તત માું એચ.આઈ.વી વવષે ની સામાન્ય મારહતી નો અભાવ જોવા મળે છે. • જેના કારણે વધ ને વધ લોકો એચ.આઈ.વી ના ચેપ નો ભોગ બની રહયા છે. • એચ.આઈ.વી વવષે જાગૃવત લાવી આજ ની યવા પેઢી ને સાચું જ્ઞાન આપી અને એચ.આઈ.વી ને ફેલાતો તો અટકાવવી આ ગુંભીર બીમારી પર કાબ મેળવવો શક્ય છે.
  • 13. • અમારો મખ્ય હેત સામાન્ય નાગરરકો માું એચ.આઈ.વી અને એડ્સ વવશે જાગૃવત લાવવા નો તથા આ બીમારી સાથે જોડાયેલ ગેર માન્યતાઓ દર કરવા નો છે. • એચ.આઈ.વી જીવલેણ બીમારી ના રહેતા હવે તે ડાયાબીટીસ અને બ્લડ પ્રેસર ની બીમારી ની જેમ એચ.આઈ.વી ને જીવનભર કાબ માું રાખી શકાય છે. • આથી હાલ માું એચ.આઈ.વી સાથે જીવતા લોકો એ વનરાસ થયા વગર હકારાત્મક જીવનશૈલી અને એ.આર.ટી સારવાર (એષ્ન્ટરેટ્રોવાયરલ થેરાપી) અપનાવી પોતાનું સુંપૂણષ જીવન સ્વસ્થ રીતે જીવી શકે છે.
  • 14. • આજે ૨૧ મી સદી ના વૈજ્ઞાવનક યગ માું પણ જ્ઞાન ના અભાવે સામાન્ય નાગરરક અને દદી ના સગા સુંબુંધી દ્વારા ભેદભાવ ભયું વતષન થતું આવે છે. • સમાજ માું સાચી મારહતી નો પ્રચાર કરી ને બીમારી માું ઘટોડો કરવા માટે ચ િંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી િી જનરેશન” આમાું સરક્રય ફાળો આપી ને ગજરાત અને ભારત દેશ ના લોકો માું એચ.આઈ.વી બીમારી રોકવા માું મહત્વ નું યોગદાન આપવા જઈ રહ્ું છે. પરુંત આ ઉમદા કાયષ અપના સહયોગ વગર શક્ય નથી
  • 15. • એચ.આઇ.વી ના વાયરસ શરીરની બહાર સહજ રીતે જીવુંત રહી શકતા નથી, તેને લીધે સુંડાસ અને બાથરૂમ વાપરવાથી, આલીંગન આપવાથી, ચુંબન અથવા હાથમાું હાથ લેવાથી, થાળી અથવા પાણી પીવાના વાસણોનો વપરાશ કરવાથી, અથવા ઉધરસ ખાવા થી પ્રસરતો નથી. • આ વૈજ્ઞાવનક હકીકત હોવા છતાું પણ એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તતઓ સાથે પરરવાર માું, સમાજ માું અને કાયષ ના સ્થળે ભેદ ભાવ ભયું વતષન થતું આવે છે. જે બહ કમનસીબ બાબત છે.
  • 16. • લોકો ને એચ.આઈ.વી અને એડ્સ ની મારહતી મળી રહે અને લોકો માું જાગૃવત આવે તે હેત થી પ્રાણવાયું એચ.આઈ.વી અને એડ્સ પર સ્પેશીયલ અંક પ્રસારરત કરી પોતા ની સમાજ પ્રવતએ જવાદારી વનભાવવા માટે તત્પર છે. • જેમાું સામાન્ય નાગરરક, દદી અને ડોતટર ને મુંજવતા સવાલો નું વીસ્તાર પૂવષક વણષન કરવા માું આવશે.
  • 17. એચ.આઈ.વી/એડ્સ વવશેષાુંક ના મખ્ય વવષયો 1. ગેર માન્યતાઓ અને વૈજ્ઞાવનક હકીકતો 2 સેતસ, સમાજ અને ભારતીય કાયદાકીય બુંધારણ 3 એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તત માટે આશા નું રકરણ: ગજરાત સ્ટેટ નેટવકષ ઓફ પીપલ લીવીંગ વવથ એચ.આઈ.વી અને એડ્સ (GSNP+) 4 હા મને એચ.આઈ.વી છે !!! તો શું ??? એચ.આઈ.વી સાથે પણ સ્વસ્થ જીવન જીવી શકાય છે.
  • 18. 5 એચ.આઈ.વી ગ્રસ્ત મરહલા ને પણ એચ.વી.મતત બાળક ને જન્મ આપવા નો અવધકાર છે. 6 શું ભારત માું સેતસ એજ્યુંકેશન નો અભાવ એચ.આઈ.વી માટે જવાબદાર છે ? 7 સમાજ ના વવવવધ વગો જેવા કે જેલ ના કેદીઓને, રૂપ જીવવકાઓ, એન્જેકશન થી દવા નું વ્યશન કરનારાઓ, વ્યુંઢળ, સજાતીય સમાગમ કરનારમાું, ટ્રક ચલાવનાર માું એચ.આઈ.વી નું પ્રમાણ અને તેમાું અટ્કાવવા ના ઉપાયો
  • 19. 8 એચ.આઈ.વી ગ્રસ્ત મૃત્ય પામેલ વ્યક્તત ના અનાથ બાળકો નું ભવવટય અને સમાજ ની જવાબદારી 9 એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તત માટે વ્યક્તતની, પરરવારની, સમાજ અને તબીબ ની જવાબદારી 10 વનરોધ: એચ.આઈ.વી અટકાવવા માટે એક વરદાન અને બીજા અનેક જરૂરી વવષય પર ઊંડાણ પૂવષક રજ કરવા માું આવશે.
  • 20. આવનાર પેઢી ને એડ્સ મતત કરવા માટે આ ત્રણ વસ્ત નું સુંયોજન અત્યુંત જરૂરી છે (AIDS FREE GENERATION)
  • 21. FOCUS • એચ.આઈ.વી અને એડ્સ બીમારી પર આજે પણ આપણે કાબ મેળવી શક્યા નથી. • એચ.આઈ.વી અને એડ્સ બીમારી ને કાબ લેવા માટે જે વગષ માું એચ.આઈ.વી અને એડ્સ નું પ્રમાણ વધારે જોવા મળે છે તેમાું બીમારી અટકાવવા માટે પ્રવવત પર ધ્યાન કેષ્ન્દ્રત કરવું પડશે (FOCUS).
  • 22. PARTNERING • ફતત સરકાર એચ.આઈ.વી પર કાબ લાવી ના શકે. જો એચ.આઈ.વી પર કાબ લાવવો હોય તો ડોતટર, મેડીકલ સ્ટાફ, સામન્ય નાગરરક, એચ.આઈ.વી ગ્રસ્ત દદી, વરકલ, રાજનેતા, પ્રચાર માધ્યમ જેવા કે અખબાર અને ટીવી ચેનલ તથા સમાજ ના બીજા અનેક વગષ ની ભાગીદારી જરૂરી છે
  • 24. આપના સલાહ, સ ૂચન અને મુંતવ્ય આવકાયષ છે.
  • 26. વધ મારહતી માટે સુંપકષ કરો ૧ ડૉ કેતન રાણપરીયા ૯૮૯૮૪૦૩૦૬૪ ૨ રેણકાબેન કુંજડીયા ૮૮૬૬૮૬૧૨૦૫ ૩ ચ િંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી િી જનરેશન” ૭૫ ૭૫ ૮૮ ૭૦ ૭૦