SlideShare a Scribd company logo
1 of 7
સંશોધન: માછલીની મથામણ અને આદિવાસી જાતિની આપિા
- ઈશાન શાહ, યુ.એસ.એ.
અમેરિકાના િૉકી પર્વતોમાાંથી નીકળેલી સનકે નદી ખળખળ ર્હેતી ૨૦૦૦
રકલોમીટિ પ્રર્ાસ કિી, ર્ાયવ્ય ખ ૂણામાાં આર્ેલી ભવ્ય કોલાંબિયા નદી
સાથે સાંગમ થાય છે.
આ વર્શાળ જળપ્રર્ાહ આગળ ર્ધીને પ્રશાાંત મહાસાગિમાાં સમાઈ જાય છે.
હજાિો ર્ર્ષોથી આ નદીમાાં સૅલ્મોન માછલીનો વનર્ાસ િહ્યો છે. આ પ્રદેશના
પ્રાકૃત લોકોનાં જીર્ન આ માછલી સાથે ગાઢ િીતે સાંકળાયેલાં અને વનભવિ
િહ્ાં છે.
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
પિાંત જેમ જેમ અંગ્રેજ અને અમેરિકન ગોિી પ્રજા આ
પ્રદેશમાાં પગપેસાિો કિતી ગઈ તેમ તેમ િધાં િદલાતાં ગયાં.
અમેરિકન સિકાિે આરદજાવત સાથે કિાિ કિીને આ
નદીઓની આજિાજનો વર્સ્તાિ પચાર્ી પાડ્યો.
આ કિાિ મજિ નેરટર્ અમેરિકન આરદજાવતને એવાં ર્ચન
આપર્ામાાં આવ્યાં કે નદીની અડ્ધો અડ્ધ માછલી ઉપિ
તેમનો હક િહેશે. સમય જતાાં નેરટર્ અમેરિકન આરદજાવત
માટે પોતાના હકની સૅલ્મોન માછલી પકડ્ર્ાનાં ર્ધને ર્ધ
મશ્કેલ િનતાં ગયાં. નદીની આજિાજની જમીન અમેરિકન
સિકાિે ધીિે ધીિે ખ ૂાંચર્તા ગયા તેમ તેમ એ જગ્યા પિ
ગોિી પ્રજાને ર્સાર્તાાં ગયા.
આ લોકોએ થોડ્ાજ સમયમાાં અમેરિકાના આ ર્ાયવ્ય
પ્રદેશમાાં જ ાંગલો કાપીને લાકડ્ા ર્ેચર્ાનો અને
માછીમાિર્ાનો મોટો ર્ેપાિ ચાલ કિી દીધો. આ વર્કાસમાાં
નેરટર્ અમેરિકન લોકોની કોઈ સાંમવત લેર્ામાાં આર્ી નહોતી.
ઉદાહિણ તિીકે, ર્ોવશિંગ્ટન િાજ્યના યાકમાાં જાવત
પહેલા ૪૮,૬૦૦ રકલોમીટિ ના વર્સ્તાિમાાં ફેલાયેલી
હતી અને એના િદલ માાં માત્ર ૫૬૬૦
રકલોમીટિનો વર્સ્તાિ ફાળવ્યો, એમને શરૂઆતમાાં
િે ર્િસ ત્યાાં પનર્ાવસ માટે આપર્ામાાં આર્ેલા,
પિાંત છેલ્લી ઘડ્ીએ અમેરિકન સિકાિે માત્ર િાિ
રદર્સમાાં ખસર્ાનો હકમ કયો, જેનો નેરટર્
અમેરિકન પ્રજાએ વર્િોઘ કયો, પિાંત એ વર્િોધને
રહિંસાપ ૂર્વક ડ્ામી દેર્ામાાં આર્ેલો.
સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
જ ાંગલોના કાપર્ાથી અને શહેિીકિણના લીધે નદીમાાં માછલી
ઉત્તિોત્તિ ઘટતી ગઈ. કોલાંબિયા અને સ્નેક નદીમાાં જલપિીર્હન
અને ર્ીજળીના ઉત્પાદન માટે અમેરિકન સિકાિે આઇડ્ાહો, ઓિેગન
અને ર્ોવશિંગ્ટન િાજ્યોમાાં ઘણે ઠેકાણે િાંધ િાાંધ્યા.
આ િાંધના કાિણે નદીની તળેટીઓમાાં ઘઉંનાં ઉત્પાદન ર્ધ્યાં અને
આ વર્સ્તાિનો પ્રજાનો આવથિક વર્કાસ થયો, જે અમેરિકન પ્રજા
પ ૂિતો સીવમત િહ્યો. આ િાંધના િાાંધર્ાની સાથે નીચાણર્ાળા ભાગ
પાણીમાાં ડૂિી ગયા, જેને લીધે નેરટર્ અમેરિકન આરદજાવતની
માછલી પકડ્ર્ાની તકલીફ ર્ધી ગયી. િાંધ િાાંધર્ાથી સૅલ્મોન
માછલીનાં ઉપિર્ાસમાાં ઈંડ્ા મકર્ા જર્ાનાં ર્ાવર્ષિક ચક્ર ખોિર્ાતાં
ગયાં.
કિાિ થયો હોર્ા છતાાં િાંધ િાાંધર્ામાાં આરદજાવતનો મત લેર્ામાાં
આવ્યો નરહ. આના કાિણે સૅલ્મોન પ્રજાવતની માછલીની સાંખ્યા
ઉતિોતિ ઘટતી ગઈ. આ માછલી પિ આધારિત િીજા પ્રાણી, નેરટર્
અમેરિકન આરદજાવત અને પયાવર્િણના સાંતલન પિ ઘેિી અસિ
પડ્ી.
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
હાલના તબ્િકે, યાકમાાં સમદાય ઘણી મસીિતોનો સામનો કિે છે જે
એમની ર્સાહતની િહાિ િહેતી ગોિી અમેરિકન પ્રજાને કિર્ો નથી
પડ્તો. જેમકે તે વર્સ્તાિની િીજી ર્સ્તીની સિખામણીમાાં યાકમાાં
પ્રજામાાં ડ્રગ્સ, દારૂ, આત્મહત્યા અને િહેઠાણની સમસ્યા મોટા પ્રમાણમાાં
છે.
પેઢીઓથી શક્તતશાળી અમેરિકન સિકાિ દ્વાિા થતા શોર્ષણ છતાાં પણ,
યાકમાાં અને િીજી નાની મોટી આરદજાવત પ્રજા પોતાની સાંસ્કૃવત, ભાર્ષા
અને ઓળખને ટકાર્ી િાખર્ા માટે સતત સાંઘર્ષવ કિી િહી છે. હાલમાાં
૩૨૦૦૦ યાકમાાં અને નેસ-પેિેઝ પ્રજામાાંથી લગભગ ૧૫૦ લોકો
એમની હજાિો ર્ર્ષો જૂની ઈબચસ્સ્કન ભાર્ષા િોલી શકે છે.
યાકમાાં ર્સાહતની િધી નાની-મોટી નદીઓ ભવ્ય કોલાંબિયા નદીમાાં
જઈને ભળે છે. એમાાંની સ્નેકનદી કે જે હજાિો ર્ર્ષોથી કોલાંબિયા નદી
સાથે ભળી જતી હતી, આ જળપ્રર્ાહ આઈસ હાિવિ િાંધને લીધે અટકી
ગયો છે. િાંધની વસમેન્ટ-કોન્ક્રીટની તોવતિંગ દીર્ાલની એક તિફ
ધસમસતાં િાંધનાં પાણી અને િીજી તિફ શાાંત અને િાંવધયાિ
જળાશય... આ િેમાાં સૅલ્મોન માછલી અને નેરટર્ અમેરિકન
આરદજાવતની થનગનતી જીર્ાંતતા ખોિર્ાય ગઈ. આ કાિણોથી નેરટર્
અમેરિકન આરદજાવતના લોકો કેન્ર સિકાિ એન્ડ્ િાજ્ય સિકાિને િાંધ
હટાર્ર્ા લડ્ત આપી િહી છે.
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
િાંધ પિ આધારિત ખેડૂતોના અબભપ્રાય આરદજાવત કિતા જદો પડ્ે છે. જો
િાંધ ના હોય તો ઘઉંની ખેતી એન્ડ્ વનકાસ પિ માઠી અસિ પડ્ે. િાંધ
સેંકડ્ો ર્ોટ્સ ર્ીજળી આપે છે જેના કાિણે કોલસો અને નેચિલ ગેસ દ્વાિા
થતાં પ્રદર્ષણ અટકે છે. ર્ર્ષોથી એ ખેંચતાણ થાય છે કે િાંધ િાખર્ો કે
સૅલ્મોન માછલી, અથર્ા પયાવર્િણ કે પ્રદવર્ષત હર્ા? પિાંત આ ચચાવ એ
ર્ાતનાં ધ્યાન નથી િાખતી કે વર્જ્ઞાને ઘણી પ્રગવત કિી છે! ઉજાવ
ઉત્પાદનના િીજા પયાવય પણ છે.
આ િધામાાં ર્ચેટના માગવ રૂપે, ટેતનોલોજીની મદદથી થોડ્ી સૅલ્મોન
માછલીને સિકાિ િાંધમાાંથી ઉપિર્ાસ જર્ાની વ્યર્સ્થા કિે છે. અંતે સ્નેક
નદી અને આરદજાવતની વ્હાિે એક ઉકેલ વર્ચાિર્ામાાં આવ્યો છે. સ્નેક
નદીના ઘણા િધા િાંધમાાંથી ચાિ િાંધને હટાર્ર્ાનો પ્રસ્તાર્ મકર્ામાાં
આવ્યો. નેરટર્ે અમેરિકન આરદજાવત, ર્ોવશિંગ્ટન અને ઓિેગોન િાજ્ય
સિકાિે ભેગા થઇ ને નદી અને માછલીની દાયકાઓની તકલીફ
વનર્ાિણનો વનણવય કયો. પિાંત ઇડ્ાહો િાજ્ય સિકાિ અને િીજા વર્િોધી
જૂથે કેન્ર સિકાિ પાસે વર્િોધ કયો,અને ઉપિથી કોિોના ર્ાયિસને લીધે
આ મદ્દો િાજ પિ મકાઈ ગયો છે. યાકમાાં, નેઝપ્રેઝ અને િીજા અગ્રણી
આરદજાવત જૂથો ઘણીએ તકલીફ છતાાં આ મદ્દા પિ સિકાિ સાથે લડ્ત
આપીને નદીનાં પયાવર્િણ અને માછલીના જીર્ને સાંતબલત િાખર્ા માટે
કસીિદ્ધ છે. આ પ્રયત્નો થકી આશા છે કે સ્નેક નદીની સૅલ્મોન માછલી
ઉપિર્ાસમાાં પનઃ પ્રર્ાસ કિી શકે અને આ વર્સ્તાિની સાંસ્કૃવત જીર્ાંત િહે.
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
"અમારો િેશ નાનકડો હિો, અમને સંિોષ હિો;
એ આવ્યા મોટા િેશથી,
જો પવવિોને નિી આડી આવે
િો એનેય ખસેડી િેવાવાળા.”
- ચીફ જોસેફ ( હીન માહ ટ યા લાટ કેતટ),
નેઝપસવ આરદજાવતના મખ્ય ર્ડ્ાએ
અમેરિકન સિકાિને ૧૮૭૭માાં કહેલા શબ્દો.
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
સાભાિ: સાંદભવ-ફોટાનો ઉપયોગ સાંશોધન અર્તિણ મયાવરદત. કોપીિાઈટ યથાતથ.
ઈશાન શાહ - ડાયાસ્પોરાનું ગુજરાિઃ
ગુજરાિી ભાષા અને અમેદરકી આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસુ એક અનોખો દકશોર
ઈશાન શાહ લોસ એન્જલસ્, અમેરિકામાાં િહેતો એક તરણ અને જજજ્ઞાસ લેખક છે. ઈશાનનો જન્મ ૨૦૦૩ માાં વશકાગોમાાં થયો, માતા
સેજલિેન અને વપતા વર્પલભાઈ શાહ િાંને મૂળ સિતના અને ગજિાતી ભાર્ષાના ચાહક િહ્યાાં છે. ઈશાન ૧૧માાં ધોિણમાાં, લોસ
એન્જલ્સના અગોિા રહલ્સ પિગણાાંની હાઈસ્કૂલમા ભણે છે. ઈશાનનાં રઢ માંતવ્ય છે કે ભાર્ષા અને સાંસ્કૃવત એકિીજા સાથે ગાઢ િીતે
ર્ણાયેલાાં છે. એ સ્કૂલની વર્દ્યાથી પરિર્ષદમાાં ભાર્ષાની જાગૃવત માટે કાયવિત છે અને ભાર્ષાને લગતી પ્રવૃવત્ત ચલાર્ે છે. ઈશાન
અંગ્રેજી અને ગજિાતી ભાર્ષા સાથે મોટો થયો છે અને ફ્રેન્ચભાર્ષા પણ સાિી િીતે જાણે છે અને અંગ્રેજીમાાં કવર્તા અને લેખ લખે છે.
ભાર્ષા ઉપિાાંત ઈશાન એક અચ્છો બચત્રકાિ છે. િાષ્ટ્રીય કક્ષાના િાંગભૂવમ પ્રોગ્રામનો એ એક સભ્ય છે અને એની શાળાની િાંગભૂવમમાાં
અબભનય અને િાંગમાંચના સર્જન-િનાર્ટ માાં કાયવિત છે.
એના પોતાના શબ્દોમાાં, " મને નાનપણમાાં શાળામાાં શીખર્ાતાં કે અંગ્રેજી વસર્ાયની ઈતિ ભાર્ષા ગૂાંચર્ાડ્ો ઉભો કિે અને માટે
અંગ્રેજી જ િોલવાં. એટલે છેલ્લા થોડ્ા ર્ર્ષો પહેલાાં મને ગજિાતી િોલર્ાનાાં પણ ફાાંફા પડ્તા હતા. અમેરિકામાાં લોકોને અંગ્રેજી
વસર્ાયની ભાર્ષા માટે અણગમો િહેતો હોય છે અને નાનાાં િાળકોએ અંગ્રેજી જ િોલવાં એર્ો શાળામાાં આગ્રહ િખાતો હોય છે. હાં
નાનપણથી માિી માતૃભૂવમ ભાિતનો ઇવતહાસ, સાંસ્કૃવત અને ધમવ સાિી િીતે જાણતો હતો પણ પોતાની ગજિાતી ભાર્ષાથી પ ૂિતો
પરિબચત નહતો. આજિાજ ની દવનયા અમેરિકા અને અંગ્રેજી, એમાાં માિી પોતાની દેશી ઓળખ અને માિા અમેરિકન જીર્ન િેની
ર્ચ્ચે ઝોલા ખાતો હતો. મને લાગ્યાં કે માિી માતૃભર્ષા તો મને િિાિિ આર્ડ્ર્ી જ જોઈએ. "
એકાદ ર્ર્ષવ પહેલા, ઈશાને જાતે જ પ્રયત્ન કિીને ગજિાતી શીખર્ાનાં ચાલ કયું. મમ્મી, પપ્પા અને નાનીમાની મદદથી હર્ે ગજિાતી
લખર્ા, ર્ાાંચતા શીખ્યો છે અને એના જીર્નની િે જદી સાાંસ્કૃવતક દવનયાને ભાર્ષાના માધ્યમથી નજીક લાર્ી િહ્યો છે.
નાનપણથી ઈશાનને અમેરિકાની નેરટર્ આરદજાવતના લોકો અને સાંસ્કૃવત પ્રત્યે ઊંડાં આકર્ષવણ િહેતાં. અમેરિકામાાં એ લોકોની "િેડ્ ઇસ્ન્ડ્યન " અથર્ા " ઇસ્ન્ડ્યન " તિીકેની ખોટી
અને અસાંર્ેદનશીલ ઓળખ અંગે, તેમજ આરદજાવતની ભાર્ષા, ઇવતહાસ વર્શેની અસમજ માટે ઈશાનના હૃદયમાાં દઃખ િહેતાં. નાનપણથી એણે આરદજાવત, "નેરટર્ અમેરિકન"
લોકોની વર્વર્ધતાનો અભ્યાસ કયો, જેના ફળરૂપે એની સમજ રઢ થઈ કે આ આરદજાવતની સાંસ્કૃવત, ભાર્ષા અને જીર્ન વર્શેની પોતીકી સમજણ ઘણી ઊંડ્ી છે. છેલ્લાાં કેટલાાંયે
ર્ર્ષોથી આ રકશોિ આરદજાવતના ઘણા િધા લોકોને નજીકથી મળીને પોતાની સમજને કેળર્ી િહ્યો છે.
અમેરિકાની ગોિી પ્રજાએ આરદજાવત, કે જે હજાિો ર્ર્ષવથી અમેરિકામાાં િહેતી હતી, એની ભાર્ષા અને સાંસ્કૃવતને કચડ્ી નાખી છે. મૂળ પ્રજાની ક્સ્થવત ઘણી દઃખદ છે. નેરટર્
અમેરિકન આરદજાવત નીડ્િતા અને િહાદિીથી પોતાની ઓળખ ટકાર્ી િાખર્ાના પ્રયત્નો કિે છે. એ પોતાનો કોલેજનો અભ્યાસ બલિંક્ગ્ર્સ્સ્ટતસમાાં કિર્ા માાંગે છે અને આશા
િાખે છે કે એક રદર્સ એ આરદજાવતની ભાર્ષા અને સાંસ્કૃવતના પનરત્થાન માટે પોતાની કાિરકિદી સમવપિત કિી શકે. સારહત્ય,ચચાવ, લખાણ, પ્રર્ચન, બચત્રકામ, કે પછી કોઈ પણ
િીજી પ્રવૃવત્ત થકી, વર્શ્વની ભાર્ષા અને સાંસ્કૃવતની સાચર્ણી ઇશાનનો િસનો વર્ર્ષય િહ્યો છે અને એને માટે પ્રયત્નશીલ છે.
યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.

More Related Content

Featured

AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfAI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfmarketingartwork
 
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024Neil Kimberley
 
Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)contently
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024Albert Qian
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsKurio // The Social Media Age(ncy)
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Search Engine Journal
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summarySpeakerHub
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next Tessa Mero
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentLily Ray
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best PracticesVit Horky
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project managementMindGenius
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...RachelPearson36
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Applitools
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at WorkGetSmarter
 
Featured (20)

AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfAI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
 
Skeleton Culture Code
Skeleton Culture CodeSkeleton Culture Code
Skeleton Culture Code
 
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
 
Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work
 
ChatGPT webinar slides
ChatGPT webinar slidesChatGPT webinar slides
ChatGPT webinar slides
 
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike RoutesMore than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
 
નોળવેલની મહેક, ૧૫ મે ૨૦૨૦; ગુજરાતી સાહિત્ય પરિષદ

  • 1. સંશોધન: માછલીની મથામણ અને આદિવાસી જાતિની આપિા - ઈશાન શાહ, યુ.એસ.એ. અમેરિકાના િૉકી પર્વતોમાાંથી નીકળેલી સનકે નદી ખળખળ ર્હેતી ૨૦૦૦ રકલોમીટિ પ્રર્ાસ કિી, ર્ાયવ્ય ખ ૂણામાાં આર્ેલી ભવ્ય કોલાંબિયા નદી સાથે સાંગમ થાય છે. આ વર્શાળ જળપ્રર્ાહ આગળ ર્ધીને પ્રશાાંત મહાસાગિમાાં સમાઈ જાય છે. હજાિો ર્ર્ષોથી આ નદીમાાં સૅલ્મોન માછલીનો વનર્ાસ િહ્યો છે. આ પ્રદેશના પ્રાકૃત લોકોનાં જીર્ન આ માછલી સાથે ગાઢ િીતે સાંકળાયેલાં અને વનભવિ િહ્ાં છે. યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
  • 2. પિાંત જેમ જેમ અંગ્રેજ અને અમેરિકન ગોિી પ્રજા આ પ્રદેશમાાં પગપેસાિો કિતી ગઈ તેમ તેમ િધાં િદલાતાં ગયાં. અમેરિકન સિકાિે આરદજાવત સાથે કિાિ કિીને આ નદીઓની આજિાજનો વર્સ્તાિ પચાર્ી પાડ્યો. આ કિાિ મજિ નેરટર્ અમેરિકન આરદજાવતને એવાં ર્ચન આપર્ામાાં આવ્યાં કે નદીની અડ્ધો અડ્ધ માછલી ઉપિ તેમનો હક િહેશે. સમય જતાાં નેરટર્ અમેરિકન આરદજાવત માટે પોતાના હકની સૅલ્મોન માછલી પકડ્ર્ાનાં ર્ધને ર્ધ મશ્કેલ િનતાં ગયાં. નદીની આજિાજની જમીન અમેરિકન સિકાિે ધીિે ધીિે ખ ૂાંચર્તા ગયા તેમ તેમ એ જગ્યા પિ ગોિી પ્રજાને ર્સાર્તાાં ગયા. આ લોકોએ થોડ્ાજ સમયમાાં અમેરિકાના આ ર્ાયવ્ય પ્રદેશમાાં જ ાંગલો કાપીને લાકડ્ા ર્ેચર્ાનો અને માછીમાિર્ાનો મોટો ર્ેપાિ ચાલ કિી દીધો. આ વર્કાસમાાં નેરટર્ અમેરિકન લોકોની કોઈ સાંમવત લેર્ામાાં આર્ી નહોતી. ઉદાહિણ તિીકે, ર્ોવશિંગ્ટન િાજ્યના યાકમાાં જાવત પહેલા ૪૮,૬૦૦ રકલોમીટિ ના વર્સ્તાિમાાં ફેલાયેલી હતી અને એના િદલ માાં માત્ર ૫૬૬૦ રકલોમીટિનો વર્સ્તાિ ફાળવ્યો, એમને શરૂઆતમાાં િે ર્િસ ત્યાાં પનર્ાવસ માટે આપર્ામાાં આર્ેલા, પિાંત છેલ્લી ઘડ્ીએ અમેરિકન સિકાિે માત્ર િાિ રદર્સમાાં ખસર્ાનો હકમ કયો, જેનો નેરટર્ અમેરિકન પ્રજાએ વર્િોઘ કયો, પિાંત એ વર્િોધને રહિંસાપ ૂર્વક ડ્ામી દેર્ામાાં આર્ેલો. સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.
  • 3. જ ાંગલોના કાપર્ાથી અને શહેિીકિણના લીધે નદીમાાં માછલી ઉત્તિોત્તિ ઘટતી ગઈ. કોલાંબિયા અને સ્નેક નદીમાાં જલપિીર્હન અને ર્ીજળીના ઉત્પાદન માટે અમેરિકન સિકાિે આઇડ્ાહો, ઓિેગન અને ર્ોવશિંગ્ટન િાજ્યોમાાં ઘણે ઠેકાણે િાંધ િાાંધ્યા. આ િાંધના કાિણે નદીની તળેટીઓમાાં ઘઉંનાં ઉત્પાદન ર્ધ્યાં અને આ વર્સ્તાિનો પ્રજાનો આવથિક વર્કાસ થયો, જે અમેરિકન પ્રજા પ ૂિતો સીવમત િહ્યો. આ િાંધના િાાંધર્ાની સાથે નીચાણર્ાળા ભાગ પાણીમાાં ડૂિી ગયા, જેને લીધે નેરટર્ અમેરિકન આરદજાવતની માછલી પકડ્ર્ાની તકલીફ ર્ધી ગયી. િાંધ િાાંધર્ાથી સૅલ્મોન માછલીનાં ઉપિર્ાસમાાં ઈંડ્ા મકર્ા જર્ાનાં ર્ાવર્ષિક ચક્ર ખોિર્ાતાં ગયાં. કિાિ થયો હોર્ા છતાાં િાંધ િાાંધર્ામાાં આરદજાવતનો મત લેર્ામાાં આવ્યો નરહ. આના કાિણે સૅલ્મોન પ્રજાવતની માછલીની સાંખ્યા ઉતિોતિ ઘટતી ગઈ. આ માછલી પિ આધારિત િીજા પ્રાણી, નેરટર્ અમેરિકન આરદજાવત અને પયાવર્િણના સાંતલન પિ ઘેિી અસિ પડ્ી. યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ. સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
  • 4. હાલના તબ્િકે, યાકમાાં સમદાય ઘણી મસીિતોનો સામનો કિે છે જે એમની ર્સાહતની િહાિ િહેતી ગોિી અમેરિકન પ્રજાને કિર્ો નથી પડ્તો. જેમકે તે વર્સ્તાિની િીજી ર્સ્તીની સિખામણીમાાં યાકમાાં પ્રજામાાં ડ્રગ્સ, દારૂ, આત્મહત્યા અને િહેઠાણની સમસ્યા મોટા પ્રમાણમાાં છે. પેઢીઓથી શક્તતશાળી અમેરિકન સિકાિ દ્વાિા થતા શોર્ષણ છતાાં પણ, યાકમાાં અને િીજી નાની મોટી આરદજાવત પ્રજા પોતાની સાંસ્કૃવત, ભાર્ષા અને ઓળખને ટકાર્ી િાખર્ા માટે સતત સાંઘર્ષવ કિી િહી છે. હાલમાાં ૩૨૦૦૦ યાકમાાં અને નેસ-પેિેઝ પ્રજામાાંથી લગભગ ૧૫૦ લોકો એમની હજાિો ર્ર્ષો જૂની ઈબચસ્સ્કન ભાર્ષા િોલી શકે છે. યાકમાાં ર્સાહતની િધી નાની-મોટી નદીઓ ભવ્ય કોલાંબિયા નદીમાાં જઈને ભળે છે. એમાાંની સ્નેકનદી કે જે હજાિો ર્ર્ષોથી કોલાંબિયા નદી સાથે ભળી જતી હતી, આ જળપ્રર્ાહ આઈસ હાિવિ િાંધને લીધે અટકી ગયો છે. િાંધની વસમેન્ટ-કોન્ક્રીટની તોવતિંગ દીર્ાલની એક તિફ ધસમસતાં િાંધનાં પાણી અને િીજી તિફ શાાંત અને િાંવધયાિ જળાશય... આ િેમાાં સૅલ્મોન માછલી અને નેરટર્ અમેરિકન આરદજાવતની થનગનતી જીર્ાંતતા ખોિર્ાય ગઈ. આ કાિણોથી નેરટર્ અમેરિકન આરદજાવતના લોકો કેન્ર સિકાિ એન્ડ્ િાજ્ય સિકાિને િાંધ હટાર્ર્ા લડ્ત આપી િહી છે. યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ. સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
  • 5. િાંધ પિ આધારિત ખેડૂતોના અબભપ્રાય આરદજાવત કિતા જદો પડ્ે છે. જો િાંધ ના હોય તો ઘઉંની ખેતી એન્ડ્ વનકાસ પિ માઠી અસિ પડ્ે. િાંધ સેંકડ્ો ર્ોટ્સ ર્ીજળી આપે છે જેના કાિણે કોલસો અને નેચિલ ગેસ દ્વાિા થતાં પ્રદર્ષણ અટકે છે. ર્ર્ષોથી એ ખેંચતાણ થાય છે કે િાંધ િાખર્ો કે સૅલ્મોન માછલી, અથર્ા પયાવર્િણ કે પ્રદવર્ષત હર્ા? પિાંત આ ચચાવ એ ર્ાતનાં ધ્યાન નથી િાખતી કે વર્જ્ઞાને ઘણી પ્રગવત કિી છે! ઉજાવ ઉત્પાદનના િીજા પયાવય પણ છે. આ િધામાાં ર્ચેટના માગવ રૂપે, ટેતનોલોજીની મદદથી થોડ્ી સૅલ્મોન માછલીને સિકાિ િાંધમાાંથી ઉપિર્ાસ જર્ાની વ્યર્સ્થા કિે છે. અંતે સ્નેક નદી અને આરદજાવતની વ્હાિે એક ઉકેલ વર્ચાિર્ામાાં આવ્યો છે. સ્નેક નદીના ઘણા િધા િાંધમાાંથી ચાિ િાંધને હટાર્ર્ાનો પ્રસ્તાર્ મકર્ામાાં આવ્યો. નેરટર્ે અમેરિકન આરદજાવત, ર્ોવશિંગ્ટન અને ઓિેગોન િાજ્ય સિકાિે ભેગા થઇ ને નદી અને માછલીની દાયકાઓની તકલીફ વનર્ાિણનો વનણવય કયો. પિાંત ઇડ્ાહો િાજ્ય સિકાિ અને િીજા વર્િોધી જૂથે કેન્ર સિકાિ પાસે વર્િોધ કયો,અને ઉપિથી કોિોના ર્ાયિસને લીધે આ મદ્દો િાજ પિ મકાઈ ગયો છે. યાકમાાં, નેઝપ્રેઝ અને િીજા અગ્રણી આરદજાવત જૂથો ઘણીએ તકલીફ છતાાં આ મદ્દા પિ સિકાિ સાથે લડ્ત આપીને નદીનાં પયાવર્િણ અને માછલીના જીર્ને સાંતબલત િાખર્ા માટે કસીિદ્ધ છે. આ પ્રયત્નો થકી આશા છે કે સ્નેક નદીની સૅલ્મોન માછલી ઉપિર્ાસમાાં પનઃ પ્રર્ાસ કિી શકે અને આ વર્સ્તાિની સાંસ્કૃવત જીર્ાંત િહે. યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ. સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા
  • 6. "અમારો િેશ નાનકડો હિો, અમને સંિોષ હિો; એ આવ્યા મોટા િેશથી, જો પવવિોને નિી આડી આવે િો એનેય ખસેડી િેવાવાળા.” - ચીફ જોસેફ ( હીન માહ ટ યા લાટ કેતટ), નેઝપસવ આરદજાવતના મખ્ય ર્ડ્ાએ અમેરિકન સિકાિને ૧૮૭૭માાં કહેલા શબ્દો. યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ. સાંશોધન: માછલીની મથામણ અને આરદર્ાસી જાવતની આપદા સાભાિ: સાંદભવ-ફોટાનો ઉપયોગ સાંશોધન અર્તિણ મયાવરદત. કોપીિાઈટ યથાતથ.
  • 7. ઈશાન શાહ - ડાયાસ્પોરાનું ગુજરાિઃ ગુજરાિી ભાષા અને અમેદરકી આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસુ એક અનોખો દકશોર ઈશાન શાહ લોસ એન્જલસ્, અમેરિકામાાં િહેતો એક તરણ અને જજજ્ઞાસ લેખક છે. ઈશાનનો જન્મ ૨૦૦૩ માાં વશકાગોમાાં થયો, માતા સેજલિેન અને વપતા વર્પલભાઈ શાહ િાંને મૂળ સિતના અને ગજિાતી ભાર્ષાના ચાહક િહ્યાાં છે. ઈશાન ૧૧માાં ધોિણમાાં, લોસ એન્જલ્સના અગોિા રહલ્સ પિગણાાંની હાઈસ્કૂલમા ભણે છે. ઈશાનનાં રઢ માંતવ્ય છે કે ભાર્ષા અને સાંસ્કૃવત એકિીજા સાથે ગાઢ િીતે ર્ણાયેલાાં છે. એ સ્કૂલની વર્દ્યાથી પરિર્ષદમાાં ભાર્ષાની જાગૃવત માટે કાયવિત છે અને ભાર્ષાને લગતી પ્રવૃવત્ત ચલાર્ે છે. ઈશાન અંગ્રેજી અને ગજિાતી ભાર્ષા સાથે મોટો થયો છે અને ફ્રેન્ચભાર્ષા પણ સાિી િીતે જાણે છે અને અંગ્રેજીમાાં કવર્તા અને લેખ લખે છે. ભાર્ષા ઉપિાાંત ઈશાન એક અચ્છો બચત્રકાિ છે. િાષ્ટ્રીય કક્ષાના િાંગભૂવમ પ્રોગ્રામનો એ એક સભ્ય છે અને એની શાળાની િાંગભૂવમમાાં અબભનય અને િાંગમાંચના સર્જન-િનાર્ટ માાં કાયવિત છે. એના પોતાના શબ્દોમાાં, " મને નાનપણમાાં શાળામાાં શીખર્ાતાં કે અંગ્રેજી વસર્ાયની ઈતિ ભાર્ષા ગૂાંચર્ાડ્ો ઉભો કિે અને માટે અંગ્રેજી જ િોલવાં. એટલે છેલ્લા થોડ્ા ર્ર્ષો પહેલાાં મને ગજિાતી િોલર્ાનાાં પણ ફાાંફા પડ્તા હતા. અમેરિકામાાં લોકોને અંગ્રેજી વસર્ાયની ભાર્ષા માટે અણગમો િહેતો હોય છે અને નાનાાં િાળકોએ અંગ્રેજી જ િોલવાં એર્ો શાળામાાં આગ્રહ િખાતો હોય છે. હાં નાનપણથી માિી માતૃભૂવમ ભાિતનો ઇવતહાસ, સાંસ્કૃવત અને ધમવ સાિી િીતે જાણતો હતો પણ પોતાની ગજિાતી ભાર્ષાથી પ ૂિતો પરિબચત નહતો. આજિાજ ની દવનયા અમેરિકા અને અંગ્રેજી, એમાાં માિી પોતાની દેશી ઓળખ અને માિા અમેરિકન જીર્ન િેની ર્ચ્ચે ઝોલા ખાતો હતો. મને લાગ્યાં કે માિી માતૃભર્ષા તો મને િિાિિ આર્ડ્ર્ી જ જોઈએ. " એકાદ ર્ર્ષવ પહેલા, ઈશાને જાતે જ પ્રયત્ન કિીને ગજિાતી શીખર્ાનાં ચાલ કયું. મમ્મી, પપ્પા અને નાનીમાની મદદથી હર્ે ગજિાતી લખર્ા, ર્ાાંચતા શીખ્યો છે અને એના જીર્નની િે જદી સાાંસ્કૃવતક દવનયાને ભાર્ષાના માધ્યમથી નજીક લાર્ી િહ્યો છે. નાનપણથી ઈશાનને અમેરિકાની નેરટર્ આરદજાવતના લોકો અને સાંસ્કૃવત પ્રત્યે ઊંડાં આકર્ષવણ િહેતાં. અમેરિકામાાં એ લોકોની "િેડ્ ઇસ્ન્ડ્યન " અથર્ા " ઇસ્ન્ડ્યન " તિીકેની ખોટી અને અસાંર્ેદનશીલ ઓળખ અંગે, તેમજ આરદજાવતની ભાર્ષા, ઇવતહાસ વર્શેની અસમજ માટે ઈશાનના હૃદયમાાં દઃખ િહેતાં. નાનપણથી એણે આરદજાવત, "નેરટર્ અમેરિકન" લોકોની વર્વર્ધતાનો અભ્યાસ કયો, જેના ફળરૂપે એની સમજ રઢ થઈ કે આ આરદજાવતની સાંસ્કૃવત, ભાર્ષા અને જીર્ન વર્શેની પોતીકી સમજણ ઘણી ઊંડ્ી છે. છેલ્લાાં કેટલાાંયે ર્ર્ષોથી આ રકશોિ આરદજાવતના ઘણા િધા લોકોને નજીકથી મળીને પોતાની સમજને કેળર્ી િહ્યો છે. અમેરિકાની ગોિી પ્રજાએ આરદજાવત, કે જે હજાિો ર્ર્ષવથી અમેરિકામાાં િહેતી હતી, એની ભાર્ષા અને સાંસ્કૃવતને કચડ્ી નાખી છે. મૂળ પ્રજાની ક્સ્થવત ઘણી દઃખદ છે. નેરટર્ અમેરિકન આરદજાવત નીડ્િતા અને િહાદિીથી પોતાની ઓળખ ટકાર્ી િાખર્ાના પ્રયત્નો કિે છે. એ પોતાનો કોલેજનો અભ્યાસ બલિંક્ગ્ર્સ્સ્ટતસમાાં કિર્ા માાંગે છે અને આશા િાખે છે કે એક રદર્સ એ આરદજાવતની ભાર્ષા અને સાંસ્કૃવતના પનરત્થાન માટે પોતાની કાિરકિદી સમવપિત કિી શકે. સારહત્ય,ચચાવ, લખાણ, પ્રર્ચન, બચત્રકામ, કે પછી કોઈ પણ િીજી પ્રવૃવત્ત થકી, વર્શ્વની ભાર્ષા અને સાંસ્કૃવતની સાચર્ણી ઇશાનનો િસનો વર્ર્ષય િહ્યો છે અને એને માટે પ્રયત્નશીલ છે. યર્ાસ્ર્િ, નોળર્ેલની મહેક – ૧૫ મે ૨૦૨૦ - ગજિાતી સારહત્ય પરિર્ષદ. © ઈશાન શાહ, ય.એસ.એ.