SlideShare a Scribd company logo
1 of 15
ત્યાગ અને વૈરાગ્યમાાં સ્થિર િા
સર્વ જીર્ોને ધન/લક્ષ્મીની જરૂર મનાણી છે
જીર્ તેને મેળર્ર્ા પ્રયત્ન કરે છે.
પછી તેનો ઉપયોગ કે રક્ષણ કરર્ામાાં
જીર્નનો મોટો ભાગ તેની પાછળ ખર્ચે છે
છતાાં તે ર્સ્તુથી છેર્ટે તો જીર્ નનરાશ જ થાય છે
ધન/લક્ષ્મી
રોગથી, નર્યોગથી, ર્ૃદ્ધાર્સ્થાથી કે મરણથી
રક્ષણ કરી શકતી નથી
છેર્ટે નનરાશ જીર્ આ સર્વથી મુનિ મેળર્ર્ા પ્રયત્ન કરે છે.
આ મુનિ ધન/લક્ષ્મીની હૈયાતીમાાં મળતી નથી પણ
તેનો ત્યાગ કરર્ાથી જ મળે છે
તેના તરફના મોહ-મમત્ત્ર્ર્ાળા સ્ર્ભાર્નો
ત્યાગ કરર્ાથી જ મળે છે.
આ છેર્ટના નનશ્ચયર્ાળુાં જ્ઞાન છે.
આ જ્ઞાન થયા પછી
તે સર્વસ્ર્ના ત્યાગ માટે તેને પુરુષાથવ કરર્ો પડે છે.
ધન/લક્ષ્મીનો ત્યાગ કાાંઈ
માથે ઉપાડેલા બોજો ફેંકી દેર્ા જેટલો સહેલો નથી
પણ યુનિપૂર્વક ધીમે ધીમે
પોતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરર્ાની જરૂર પડે છે
આસનિ અને જરૂનરયાત ઓછી કયાવ નર્નાનો ત્યાગ
રૂપાાંતરે તેને ફસાર્નારો અને
અજ્ઞાન તથા અનભમાન ર્ધારનારો થાય છે.
ર્સ્તુતત્ત્ર્ના નનશ્ચય પછીનો ત્યાગ
પોતાના ખરા કતવવ્યને સમજ્યા પછીનો ત્યાગ
તેનો માગવ સરળ કરી આપનારો
નર્ઘ્નોને હટાર્નારો અને
આત્માની નનમવળતા કરાર્ી આપનારો થાય છે
માયાના ખરા સ્ર્રૂપને સમજીને
જીર્ તે તરફથી પાછો હટી
પોતાના સત્ય સ્ર્રૂપ આત્મા તરફ ર્ળે તે સમજાર્ર્ાનો ઉદેશ છે
માયાના-પુદ્ગલના ત્યાગ નર્ના આત્મસ્ર્રૂપ પ્રગટ થતુાં નથી
માયા, અજ્ઞાન, કમો, પુદ્ગલો, આસનિ ર્ગેરે જે કાાંઇ
આત્માને આર્રણ રૂપ થઇને
તેના ખરા સ્ર્રૂપને પ્રકટ કરર્ા દેતુાં નથી
તેનો ત્યાગ કરર્ો જ જોઇએ.
વ્યર્હારમાાં
મોહ અને અહાંકાર ર્ગેરેનો ત્યાગ કરનારા મળી આર્ે છે પણ
તેઓ આત્મા તરફ પ્રર્ૃનિ કરતા ન હોર્ાથી
આત્માની ઉજ્જજ્જર્ળતા પ્રકટ કરી શકતા નથી
ર્ૈરાગ્યનો નર્ષય ઘણો વ્યાપક અને ગહન છે
બધા માણસોનો ર્ૈરાગ્યનો અનુભર્ એકસરખો ન હોઇ શકે
ર્ૈરાગ્યનાાં ઘાતક બળોમાાં એક મોટુાં બળ તે મમતાનુાં છે
મમતા સાંસારમાાં સર્વત્ર વ્યાપેલી છે
નાના બાળકથી માાંડીને ર્યોર્ૃદ્ધ વ્યનિ સુધી સૌના જીર્નમાાં
‘આ મારુાં શરીર’, ‘આ મારુાં ઘર’, ‘આ મારા માતા-નપતા’,
‘આ મારી પત્ની’, ‘આ મારી નમલકત’....એમ
‘મારુાં’નો ભાર્ સતત ર્ચાલતો રહે છે
આ મમત્ર્બુનદ્ધ જેમ જેમ ઓછી થતી જાય
તેમ તેમ ર્ૈરાગ્યનો ભાર્ ર્ધુ પ્રગત થતો જાય.
જીર્નમાાં નનરથવક ર્ચીજર્સ્તુઓના ત્યાગથી શરુઆત કરી,
ર્ધતાાં ર્ધતાાં ધનદૌલત અને પુત્રપનરર્ારના ત્યાગ સુધી પહોાંર્ચી
અને એથી આગળ જતાાં
દેહ પર ધારણ કરેલાાં ર્સ્ત્રો પણ પોતાના નથી અને
છેર્ટે દેહ પણ મારો નથી
પોતે તો માત્ર નર્શુદ્ધ આત્મા છે
એ ભાર્માાં નસ્થરતા આર્ે તો ર્ૈરાગ્ય દ્રઢ થઇ શકે
ર્ૈરાગ્યનુાં એર્ુાં લક્ષણ નથી કે એક ર્ખત પ્રગત થયો
એટલે તે કાયમ માટે રહે જ
નનનમિ મળતાાં ર્ૈરાગ્ય ર્ચાલ્યો જતાાં ર્ાર નથી લાગતી
જીર્ે એ માટે સતત સાર્ધ રહેર્ાની જરૂર છે
એક બાજુ મમતાનો ત્યાગ અને
બીજી બાજુ તત્ત્ર્રુનર્ચ તથા નર્ર્ેક
એ બાંને ર્ૈરાગ્યમાાં નસ્થર રહેર્ામાાં સહાયક બની શકે છે.
ભર્ોભર્ના દુ:ખોની ખાણ જેર્ી મમતા હણાાંતા
જીર્ પોતાનુાં આત્મનહત સાધી શકે છે.
કેટલાકનો ર્ૈરાગ્ય બહારથી દેખાર્ળો હોય,
પરાંતુ અાંતરમાાં ર્ૈરાગ્ય ન હોય
કેટલાકનો ર્ૈરાગ્ય ક્ષનણક હોય
કેટલાકમાાં ર્ૈરાગ્યના ભાર્ ર્ચડઊતર કરતા હોય
કેટલાક ભોગનર્લાસમાાં સ્થૂલ દ્રનિએ પડેલા હોય પણ
એમના અાંતરમાાં દ્રઢ ર્ૈરાગ્ય હોય
કેટલાકનો ર્ૈરાગ્ય એર્ો બળર્ાન હોય કે
બાહ્ય દ્રનિએ તેમની ભોગનર્લાસની પ્રર્ૃનિ ન હોય અને
અાંતરમાાં પણ એર્ો જ દ્રઢ પ્રતીતીયુિ ર્ૈરાગ્ય હોય
આર્ી ર્ૈરાગ્યર્ાન વ્યનિઓમાાંથી કસોટીના પ્રસાંગે
• કોઇક ટકી શકે અને
• કોઈક ર્ચનલત થાય
• કેટલાક માણસો નાનાાં નનનમિો સામે ટકી શકે, પણ
મોટાાં પ્રલોભનો આગળ ન ટકી શકે
• કેટલાક મોટા પ્રલોભનો આગળ દ્રઢ રહે, પણ
એકાાંતમાાં નાનાાં નાનાાં પ્રલોભનોની બાબતમાાં નશનથલ થઇ જાય અને
ખોટા તકવ કરી મનને મનાર્ી લે
ર્ૈરાગ્ય કેર્ી રીતે ઉત્પન થાય અને તે કેર્ી રીતે ટકી શકે
પ્રથમ તો ભર્ના હેતુ પ્રત્યે દ્વેષ થર્ો જોઇએ.
[ભર્ એટલે સાંસાર. હેતુ એટલે કારણ.]
સાંસાર ગમતો ન હોર્ો જોઇએ.
જન્મ, મરણ અને પુનજવન્મનુાં ર્ચક્ર ર્ચાલ્યા કરે છે
તેમાાંથી છ
ૂ ટર્ાની તીવ્ર ઈછા થર્ી જોઇએ
તે ર્ચક્ર ક્યા કારણે ર્ચાલે છે?
નમથ્યાત્ર્, અનર્રનત, પ્રમાદ, કષાય ર્ગેરેની કારણે
જન્મમરણના ફેરા ર્ચાલ્યા કરે છે
એર્ુાં પોતાને સમજાર્ુાં જોઇએ
સાંસારના આ હેતુ છે એ સમજાયા પછી
તે પ્રત્યે દ્વેષ, અભાર્, ખેદ ર્ગેરે થર્ા જોઇએ
ર્ૈરાગ્ય કેર્ી રીતે ઉત્પન થાય અને તે કેર્ી રીતે ટકી શકે
સાંસારનુાં સ્ર્રૂપ તાનત્ત્ર્ક દ્રનિએ નર્ર્ચારતાાં
તેમાાં માત્ર અર્ગુણો કે દોષો જ છે અને
તેમાાં કોઈ ગુણ રહેલો નથી
એર્ી અાંતરમાાં પ્રતીતી થર્ી જોઇએ.
આ સમજાયા પછી
સાંસારના કામભોગમાાં અપ્રર્ૃનિ (નનર્ૃનિ) આર્ર્ી જોઇએ.
ઇનન્દ્રયોના બાહ્ય નર્ષયોનો માણસ ત્યાગ કરે અથર્ા
• ભાર્ ર્ગર ઇનન્દ્રયોનુાં દમન કરે, પણ
એના અાંતરના ખૂણામાાં મમત્ર્બુનદ્ધ પડેલી હોય તો
એના નર્ષયોનો ત્યાગ નસ્થર રહી શકતો નથી.
• મમતા ક્રમે ક્રમે
નર્ચિને પાછ
ુાં નર્ષયોના ભોગોપભોગ તરફ ર્ાળે છે.
• હ્રદયમાાં મમતાને જીર્તી રાખીને બાહ્ય નર્ષયોનો ત્યાગ કરર્ો
એ તો સાપ કાાંર્ચળી ઉતારે એના જેર્ુાં થયુાં.
એક બાજુ મમતાનો ત્યાગ અને
બીજી બાજુ તત્ત્ર્રુનર્ચ તથા નર્ર્ેક
એ બાંને ર્ૈરાગ્યમાાં નસ્થર રહેર્ામાાં સહાયક બની શકે છે.
સમ્યિત્ત્ર્ જાણનાર,
સ્યાદર્ાદને સમજનાર,
મોક્ષના ઉપાયને સ્પશવનાર એર્ા
તત્ત્ર્દશી પુરુષનો ર્ૈરાગ્ય
તે જ્ઞાનગનભવત ર્ૈરાગ્ય કહેર્ાય છે.

More Related Content

More from ssuserafa06a

સંલ્લેખના.pptx
સંલ્લેખના.pptxસંલ્લેખના.pptx
સંલ્લેખના.pptxssuserafa06a
 
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptxભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptxssuserafa06a
 
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxssuserafa06a
 
મારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxમારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxssuserafa06a
 
શ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxશ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxssuserafa06a
 
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxહે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxssuserafa06a
 
DOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxDOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxssuserafa06a
 
DOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxDOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxssuserafa06a
 
ઉપયોગ.pptx
ઉપયોગ.pptxઉપયોગ.pptx
ઉપયોગ.pptxssuserafa06a
 
અધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxઅધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxssuserafa06a
 
ઉપયોગ .pptx
ઉપયોગ .pptxઉપયોગ .pptx
ઉપયોગ .pptxssuserafa06a
 
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxઆત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxssuserafa06a
 
vis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxvis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxssuserafa06a
 
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxરોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxssuserafa06a
 
001 om jinay namah.pptx
001 om jinay namah.pptx001 om jinay namah.pptx
001 om jinay namah.pptxssuserafa06a
 
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxસમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxssuserafa06a
 
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxઆત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxssuserafa06a
 
સમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxસમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxssuserafa06a
 
DOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxDOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxssuserafa06a
 
DOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxDOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxssuserafa06a
 

More from ssuserafa06a (20)

સંલ્લેખના.pptx
સંલ્લેખના.pptxસંલ્લેખના.pptx
સંલ્લેખના.pptx
 
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptxભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
 
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
 
મારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxમારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptx
 
શ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxશ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptx
 
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxહે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
 
DOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxDOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptx
 
DOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxDOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptx
 
ઉપયોગ.pptx
ઉપયોગ.pptxઉપયોગ.pptx
ઉપયોગ.pptx
 
અધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxઅધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptx
 
ઉપયોગ .pptx
ઉપયોગ .pptxઉપયોગ .pptx
ઉપયોગ .pptx
 
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxઆત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
 
vis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxvis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptx
 
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxરોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
 
001 om jinay namah.pptx
001 om jinay namah.pptx001 om jinay namah.pptx
001 om jinay namah.pptx
 
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxસમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
 
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxઆત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
 
સમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxસમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptx
 
DOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxDOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptx
 
DOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxDOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptx
 

ત્યાગ અને વૈરાગ્યમાં સ્થિર થા.pptx

  • 2. સર્વ જીર્ોને ધન/લક્ષ્મીની જરૂર મનાણી છે જીર્ તેને મેળર્ર્ા પ્રયત્ન કરે છે. પછી તેનો ઉપયોગ કે રક્ષણ કરર્ામાાં જીર્નનો મોટો ભાગ તેની પાછળ ખર્ચે છે છતાાં તે ર્સ્તુથી છેર્ટે તો જીર્ નનરાશ જ થાય છે ધન/લક્ષ્મી રોગથી, નર્યોગથી, ર્ૃદ્ધાર્સ્થાથી કે મરણથી રક્ષણ કરી શકતી નથી છેર્ટે નનરાશ જીર્ આ સર્વથી મુનિ મેળર્ર્ા પ્રયત્ન કરે છે.
  • 3. આ મુનિ ધન/લક્ષ્મીની હૈયાતીમાાં મળતી નથી પણ તેનો ત્યાગ કરર્ાથી જ મળે છે તેના તરફના મોહ-મમત્ત્ર્ર્ાળા સ્ર્ભાર્નો ત્યાગ કરર્ાથી જ મળે છે. આ છેર્ટના નનશ્ચયર્ાળુાં જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્ર્ના ત્યાગ માટે તેને પુરુષાથવ કરર્ો પડે છે.
  • 4. ધન/લક્ષ્મીનો ત્યાગ કાાંઈ માથે ઉપાડેલા બોજો ફેંકી દેર્ા જેટલો સહેલો નથી પણ યુનિપૂર્વક ધીમે ધીમે પોતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરર્ાની જરૂર પડે છે આસનિ અને જરૂનરયાત ઓછી કયાવ નર્નાનો ત્યાગ રૂપાાંતરે તેને ફસાર્નારો અને અજ્ઞાન તથા અનભમાન ર્ધારનારો થાય છે.
  • 5. ર્સ્તુતત્ત્ર્ના નનશ્ચય પછીનો ત્યાગ પોતાના ખરા કતવવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માગવ સરળ કરી આપનારો નર્ઘ્નોને હટાર્નારો અને આત્માની નનમવળતા કરાર્ી આપનારો થાય છે માયાના ખરા સ્ર્રૂપને સમજીને જીર્ તે તરફથી પાછો હટી પોતાના સત્ય સ્ર્રૂપ આત્મા તરફ ર્ળે તે સમજાર્ર્ાનો ઉદેશ છે
  • 6. માયાના-પુદ્ગલના ત્યાગ નર્ના આત્મસ્ર્રૂપ પ્રગટ થતુાં નથી માયા, અજ્ઞાન, કમો, પુદ્ગલો, આસનિ ર્ગેરે જે કાાંઇ આત્માને આર્રણ રૂપ થઇને તેના ખરા સ્ર્રૂપને પ્રકટ કરર્ા દેતુાં નથી તેનો ત્યાગ કરર્ો જ જોઇએ. વ્યર્હારમાાં મોહ અને અહાંકાર ર્ગેરેનો ત્યાગ કરનારા મળી આર્ે છે પણ તેઓ આત્મા તરફ પ્રર્ૃનિ કરતા ન હોર્ાથી આત્માની ઉજ્જજ્જર્ળતા પ્રકટ કરી શકતા નથી
  • 7. ર્ૈરાગ્યનો નર્ષય ઘણો વ્યાપક અને ગહન છે બધા માણસોનો ર્ૈરાગ્યનો અનુભર્ એકસરખો ન હોઇ શકે ર્ૈરાગ્યનાાં ઘાતક બળોમાાં એક મોટુાં બળ તે મમતાનુાં છે મમતા સાંસારમાાં સર્વત્ર વ્યાપેલી છે નાના બાળકથી માાંડીને ર્યોર્ૃદ્ધ વ્યનિ સુધી સૌના જીર્નમાાં ‘આ મારુાં શરીર’, ‘આ મારુાં ઘર’, ‘આ મારા માતા-નપતા’, ‘આ મારી પત્ની’, ‘આ મારી નમલકત’....એમ ‘મારુાં’નો ભાર્ સતત ર્ચાલતો રહે છે
  • 8. આ મમત્ર્બુનદ્ધ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ ર્ૈરાગ્યનો ભાર્ ર્ધુ પ્રગત થતો જાય. જીર્નમાાં નનરથવક ર્ચીજર્સ્તુઓના ત્યાગથી શરુઆત કરી, ર્ધતાાં ર્ધતાાં ધનદૌલત અને પુત્રપનરર્ારના ત્યાગ સુધી પહોાંર્ચી અને એથી આગળ જતાાં દેહ પર ધારણ કરેલાાં ર્સ્ત્રો પણ પોતાના નથી અને છેર્ટે દેહ પણ મારો નથી પોતે તો માત્ર નર્શુદ્ધ આત્મા છે એ ભાર્માાં નસ્થરતા આર્ે તો ર્ૈરાગ્ય દ્રઢ થઇ શકે
  • 9. ર્ૈરાગ્યનુાં એર્ુાં લક્ષણ નથી કે એક ર્ખત પ્રગત થયો એટલે તે કાયમ માટે રહે જ નનનમિ મળતાાં ર્ૈરાગ્ય ર્ચાલ્યો જતાાં ર્ાર નથી લાગતી જીર્ે એ માટે સતત સાર્ધ રહેર્ાની જરૂર છે એક બાજુ મમતાનો ત્યાગ અને બીજી બાજુ તત્ત્ર્રુનર્ચ તથા નર્ર્ેક એ બાંને ર્ૈરાગ્યમાાં નસ્થર રહેર્ામાાં સહાયક બની શકે છે. ભર્ોભર્ના દુ:ખોની ખાણ જેર્ી મમતા હણાાંતા જીર્ પોતાનુાં આત્મનહત સાધી શકે છે.
  • 10. કેટલાકનો ર્ૈરાગ્ય બહારથી દેખાર્ળો હોય, પરાંતુ અાંતરમાાં ર્ૈરાગ્ય ન હોય કેટલાકનો ર્ૈરાગ્ય ક્ષનણક હોય કેટલાકમાાં ર્ૈરાગ્યના ભાર્ ર્ચડઊતર કરતા હોય કેટલાક ભોગનર્લાસમાાં સ્થૂલ દ્રનિએ પડેલા હોય પણ એમના અાંતરમાાં દ્રઢ ર્ૈરાગ્ય હોય કેટલાકનો ર્ૈરાગ્ય એર્ો બળર્ાન હોય કે બાહ્ય દ્રનિએ તેમની ભોગનર્લાસની પ્રર્ૃનિ ન હોય અને અાંતરમાાં પણ એર્ો જ દ્રઢ પ્રતીતીયુિ ર્ૈરાગ્ય હોય
  • 11. આર્ી ર્ૈરાગ્યર્ાન વ્યનિઓમાાંથી કસોટીના પ્રસાંગે • કોઇક ટકી શકે અને • કોઈક ર્ચનલત થાય • કેટલાક માણસો નાનાાં નનનમિો સામે ટકી શકે, પણ મોટાાં પ્રલોભનો આગળ ન ટકી શકે • કેટલાક મોટા પ્રલોભનો આગળ દ્રઢ રહે, પણ એકાાંતમાાં નાનાાં નાનાાં પ્રલોભનોની બાબતમાાં નશનથલ થઇ જાય અને ખોટા તકવ કરી મનને મનાર્ી લે
  • 12. ર્ૈરાગ્ય કેર્ી રીતે ઉત્પન થાય અને તે કેર્ી રીતે ટકી શકે પ્રથમ તો ભર્ના હેતુ પ્રત્યે દ્વેષ થર્ો જોઇએ. [ભર્ એટલે સાંસાર. હેતુ એટલે કારણ.] સાંસાર ગમતો ન હોર્ો જોઇએ. જન્મ, મરણ અને પુનજવન્મનુાં ર્ચક્ર ર્ચાલ્યા કરે છે તેમાાંથી છ ૂ ટર્ાની તીવ્ર ઈછા થર્ી જોઇએ તે ર્ચક્ર ક્યા કારણે ર્ચાલે છે? નમથ્યાત્ર્, અનર્રનત, પ્રમાદ, કષાય ર્ગેરેની કારણે જન્મમરણના ફેરા ર્ચાલ્યા કરે છે એર્ુાં પોતાને સમજાર્ુાં જોઇએ સાંસારના આ હેતુ છે એ સમજાયા પછી તે પ્રત્યે દ્વેષ, અભાર્, ખેદ ર્ગેરે થર્ા જોઇએ
  • 13. ર્ૈરાગ્ય કેર્ી રીતે ઉત્પન થાય અને તે કેર્ી રીતે ટકી શકે સાંસારનુાં સ્ર્રૂપ તાનત્ત્ર્ક દ્રનિએ નર્ર્ચારતાાં તેમાાં માત્ર અર્ગુણો કે દોષો જ છે અને તેમાાં કોઈ ગુણ રહેલો નથી એર્ી અાંતરમાાં પ્રતીતી થર્ી જોઇએ. આ સમજાયા પછી સાંસારના કામભોગમાાં અપ્રર્ૃનિ (નનર્ૃનિ) આર્ર્ી જોઇએ.
  • 14. ઇનન્દ્રયોના બાહ્ય નર્ષયોનો માણસ ત્યાગ કરે અથર્ા • ભાર્ ર્ગર ઇનન્દ્રયોનુાં દમન કરે, પણ એના અાંતરના ખૂણામાાં મમત્ર્બુનદ્ધ પડેલી હોય તો એના નર્ષયોનો ત્યાગ નસ્થર રહી શકતો નથી. • મમતા ક્રમે ક્રમે નર્ચિને પાછ ુાં નર્ષયોના ભોગોપભોગ તરફ ર્ાળે છે. • હ્રદયમાાં મમતાને જીર્તી રાખીને બાહ્ય નર્ષયોનો ત્યાગ કરર્ો એ તો સાપ કાાંર્ચળી ઉતારે એના જેર્ુાં થયુાં. એક બાજુ મમતાનો ત્યાગ અને બીજી બાજુ તત્ત્ર્રુનર્ચ તથા નર્ર્ેક એ બાંને ર્ૈરાગ્યમાાં નસ્થર રહેર્ામાાં સહાયક બની શકે છે.
  • 15. સમ્યિત્ત્ર્ જાણનાર, સ્યાદર્ાદને સમજનાર, મોક્ષના ઉપાયને સ્પશવનાર એર્ા તત્ત્ર્દશી પુરુષનો ર્ૈરાગ્ય તે જ્ઞાનગનભવત ર્ૈરાગ્ય કહેર્ાય છે.