ટેપ એ કટિંગ ટુલ છે.જેની મદદથી ડ્રીલ વડે કરેલા હોલમાં ઇન્ટરનલ થ્રેડ કટિંગ કરી શકાયછે. હોલમાં થ્રેડ પાડવાની ક્રિયાને ટેપિંગ કહે છે. ટેપ હાથ વડે તેમજ મશીન વડે ઓપરેટ કરી જોબમાં આંટા બનાવી શકાય છે.
ટેપ અને ટેપરેન્ચ
(૧) ટેપ
(૨) ટેપની બનાવટ
(૩) ટેપના પ્રકાર
(૪) હેન્ડ ટેપ પ્રકાર
(૫) ટેપ રેન્ચ અને તેના પ્રકાર
(૬) સાવચેતીઓ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
3.
(૧) ટેપ
ટેપ એકટટિંગ ટુલ છે.જેની મદદથી ડ્રીલ વડે
કરેલા હોલમાાં ઇન્ટરનલ થ્રેડ કટટિંગ કરી શકાયછે.
હોલમાાં થ્રેડ પાડવાની ટિયાને ટેપપિંગ કહે છે. ટેપ
હાથ વડે તેમજ મશીન વડે ઓપરેટ કરી જોબમાાં
આંટા બનાવી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
4.
(૨) ટેપની બનાવટઅને ભાગ
ટેપ સામાન્ય રીતે હાઈકાબબન સ્ટીલમાાંથી
બનાવવામાાં આવે છે.તેની બોડીને હાડબ અને
ટેમ્પર કરવામાાં આવે છે.
ટેપના મુખ્ય ભાગ નીચે મુજબ છે.
(૧)શેન્ક (૨) બોડી (૩) લેન્ડ
(૪) ફ્લ્યુઈટ (૫) કટટિંગ ફેસ (૬) ટેન્ગ
(૭) હીલ (૮)ચેમ્ફર
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
ટેપની બનાવટ
ટેપની બોડીઉપર આંટા કટ કરેલા હોય છે. આ આંટા ને
કાટખ ૂણે લાંબ ટદશામાાં બે થી ચાર ફલ્યુઈટ આપવામાાં આવે
છે. આ ફ્લલ્યુઈટ આંટા પાડવા માટેની કટટિંગ એજ બનાવે છે.
જે કટટિંગ કરવાનુાં કાયબ કરે છે.
ફ્લલ્યુાંઈટ ધ્વારા કટટિંગ થયેલુ મટેટરયલ (ચીપ્સ) બહાર નીકળે
છે.તેમજ થ્રેડ કટટિંગ દરમ્યાન કુલાંટ આ ફલ્યુઈટ ધ્વારા કટટિંગ
એજ સુધી અને તૈયાર થતા આંટા સુધી પોહ્ચે છે.
આંટા ની પાછળના વળેલા છેડાને હીલ કહે છે. બે ફ્લલ્યુાંઈટ
વચ્ચેની પહોળાઈને લેન્ડ કહે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
9.
ટેપની બનાવટ
શેન્ક ઉપરનોભાગ જે ચોરસ હોય છે તેને ટેન્ગ કહે છે. જે ટેપ
રેન્ચમાાં ફીટ થાય છે. અને ટેપ ફેરવવામાાં માટે ટેપ પકડાવી
શકાય છે. બોડીના ઉપરના ભાગને શેન્ક કહે છે.
તેનો વ્યાસ થ્રેડની ટકનારીના વ્યાસ કરતા ઓછો હોય છે.
શેન્કની ઉપર ટેપની સાઇઝ આંટાનાાં પપચ તેમજ ટેપમાાં ટડ્રલ
સાઈઝ પણ બતાવેલી હોય છે.
ટેપના શરૂઆતના થ્રેડ ટેપર હોય છે. જે ચેમ્ફર તરીકે
ઓળખાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
(૪) હેન્ડ ટેપ(HAND TAP)
આ પ્રકારની ટેપમાાં શેન્કમાાં છેડે એક ચોરસ ટેન્ગ બનાવવામાાં
આવે છે. જેને ટેપ રેન્ચમાાં અથવા હેન્ડલમાાં ફીટ કરવામાાં
આવે છે. હેન્ડ ટેપ ત્રણ ટેપના સેટમાાં મળે છે.દરેક સ્ટાન્ડડબ
સાઈઝ મુજબ ટેપ સેટમાાં મળે છે.
હેન્ડ ટેપના પ્રકાર:-
(૧) પ્રથમ ટેપ અથવા ટેપર ટેપ
(૨) દ્વિતીય ટેપ અથવા ઇન્ટરમમડીયેટ
(૩) પ્લગ ટેપ અથવા બોટમમિંગ ટેપ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
12.
(૧) પ્રથમ ટેપઅથવા ટેપર ટેપ
આ ટેપમાાં આગળના છેડાના છ થી આઠ આંટા ટેપરમાાં
ગ્રાઈન્ડ કરેલા હોય છે. જેથી હોલમાાં આંટા પાડવાની
સરૂઆત કરતા તે હોલમાાં સહેલાઈથી દાખલ થઇ સ્ટાટબ થ્રેડ
પકડી થોડીક ઉંડાઈના આંટા પાડી શકાય છે.તે પ્રથમ
ઉપોયોગમાાં લેવાય છે. તેથી ફસ્ટ ટેપ પણ કહે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
13.
(૨) દ્વિતીય ટેપઅથવા ઇન્ટરપમડીયેટ
આ ટેપમાાં આગળના છેડાના ત્રણ કે ચાર થ્રેડ ટેપરમાાં
ગ્રાઈન્ડ કરેલા હોય છે.તેને સેકન્ડ ટેપ તરીકે ઓળખાય
છે.તેનો ઉપયોગ પ્રથમ ટેપનો ઉપયોગ કયાબ બાદ કરવામાાં
આવે છે.આ ટેપની મદદ થી આંટા પાડવાથી આંટા પૂરે પુરા
ઊંડાઈ વાળા બને છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
14.
(૩) પ્લગ ટેપઅથવા બોટપમિંગ ટેપ
આ ટેપમાાં આંટા સરૂઆતથી અંત સુધી સમાાંતર હોય છે.
ટેપપિંગ ટિયામાાં ટેપર ટેપ અને ઇન્ટરમીડીયેટ ટેપનો ઉપયોગ
પછી આ ટેપનો ઉપયોગ થાય છે. તેથી તે થડબ ટેપ તરીકે
પણ ઓળખાય છે.
ટેપીંગમાાં આ ટેપનો ઉપયોગ કયાબ બાદ આંટા પૂરે પૂરી
ઊંડાઈનાાં તૈયાર થાય છે.
તેની મદદથી બ્લાઈન્ડ હોલમાાં પૂરે પૂરી ઊંડાઈ સુધી આંટા
પાડી શકાય છે. આંટા ફીનીશીંગ વાળા તૈયાર થાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
15.
(૫) ટેપ રેન્ચઅને તેના પ્રકાર
હેન્ડ ટેપને ફીટ પકડાવીને ટેપીંગ માટે ફેરવવા માટે ટેપ
રેન્ચનો ઉપયોગ થાય છે.
ટેપ રેન્ચ એક હોલલ્ડિંગ ડીવાઈસ છે.
ટેપ રેન્ચના પ્રકાર નીચે પ્રમાણે છે.
(૧) સોલીડ ટેપ રેન્ચ
(૨) એડજેસ્ટેબલ ટેપ રેન્ચ
(૩) ટી હેન્ડલ ટેપ રેન્ચ
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
16.
(૧) સોલીડ ટેપરેન્ચ
આ પ્રકરની ટેપ રેન્ચમાાં ચોક્કસ માપની રેન્ચવાળી ટેપને જ
પકડાવી શકાય છે. જેમાાં એક અથવા એક કરતા વધારે
ચોરસ ખાાંચા બનાવેલા હોય છે.
તેનો ઉપયોગ કરવાથી ટેપને રક્ષણ મળે છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
17.
(૨) એડજેસ્ટેબલ ટેપરેન્ચ
આ ટેપ રેન્ચ એડજેસ્ટેબલ છે. તેથી તેમાાં જુદી જુદી સાઈઝની
ટેન્ગ વાળી ટેપને એકજ ટેપ રેન્ચનો ઉપયોગ કરી સરળતાથી
ટેપને પકડાવી શકાય છે.
આ પ્રકારની ટેપ રેન્ચમાાં બે હેન્ડલ હોય છે.તેમાાં એક હેન્ડલ
ટફક્ષ્ હોય છે. જયારે બીજુ ાં હેન્ડલ ફરી શકે તેવુાં હોય છે.
ટેપ રેન્ચની વચ્ચે બે જો હોય છે. તેમાાં એક જો ટફકસ હોય
છે. જયારે બીજો જો એડજેસ્ટેબલ હોય છે. જે એડજેસ્ટેબલ
હેન્ડલ સાથે લગાવેલો હોય છે.તેને આગળ પાછળ ફેરવીને
એડજેસ્ટ કરી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
18.
(૩) ટી હેન્ડલટેપ રેન્ચ
તેમાાં નાનુાં એડજેસ્ટેબલ ચક હોય છે. તેમાાં બે જો હોય છે.તેનુાં
ટી આકારનુાં હેન્ડલ હોય છે. મયાબટદત જગ્યાએ તેનો ટી
આકારનુાં હેન્ડલ હોય છે.
મયાબટદત જગ્યાએ તેનો ઉપયોગ કરી સ્કાય છે. તેને એક હાથ
વડે ફેરવી શકાય છે.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
19.
(૬) સાવચેતીઓ
ટેપનો ઉપયોગકરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ નીચે
મુજબ છે.
ટેપની સાઈઝ મુજબ ટડ્રલીંગ કરીને હોલ તૈયાર કરવો જો ટડ્રલ
હોલ મોટી સાઈઝનો હશે તો ટેપ ફસાશે અથવા ટેપ ત ૂટી
જવાની શક્યતા રહે છે.
ટેપીંગ કરતા પેહલાાં ટેપ સેટને બરાબર સાફ કરવી જોઈએ.
ટેપની માપ સાઈઝ મુજબ ટેપ રેન્ચ પસાંદ કરવી અને ટેપને
ફેરવતી વખતે બેલેન્સ જળવાઈ રહેવુાં જરૂરી છે.
ટેપપિંગ ટિયા દરમ્યાન નીચે બતાવેલ િમમાાં ટેપ વાપરવી
પ્રથમ ફસ્ટ ટેપ (ટેપર ટેપ)ત્યાર બાદ સેકન્ડ(ઇન્ટરમીડીયેટ)
ટેપ ત્યાર બાદ પ્લગ ટેપનો ઉપયોગ કરવો.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )
20.
(૬) સાવચેતીઓ
ટેપીંગદરમ્યાન ટેપને એક સરખી તાકાતનો ઉપયોગ કરવો
ઝટકા કે તાકાત લગાવવાથી ટેપ ત ૂટી જવાની શક્યતા રહે છે.
ટેપીંગ દરમ્યાન ટેપને એક આંટો આગળ ફેરવો ત્યાર બાદ
આધો આંટો ખોલો જેથી કટટિંગ ચીપ્સ બહાર નીકળી જશે. અને
આંટા ને નુકશાન થશે નટહ.
ટેપીંગ દરમ્યાન યોગ્ય લુાંબ્રીકાંટ અને કુલાંટ નો ઉપયોગ કરવો.
ટેપીંગ ટિયા પૂણબ થયા બાદ જોબના આંટા અને ટેપ સેટ સાફ
કરીને મુકવા.
NAVDIP JADAV ( B.E. MECHANICAL )