વર્કશોપમાં સૌથી પેહલા તૈયાર કરેલા ડ્રોઈંગ મુજબ જોબ ના રો મટેરિયલ ઉપર માર્કિંગ કરવું પડે છે.ત્યાર બાદ તેના ઉપર અલગ અલગ ઓપરેશન કરી શકાય છે.માર્કિંગ કરવા માટે નીચે મુજબ ના ટુલ્સનો ઉપયોગ થાય છે.
3. માર્કિંગ ટુલ્સ
માર્કિંગ ટુલસ ની મહત્વતા: વકકશોપમાાં
સૌથી પેહલા તૈયાર કરેલા ડ્રોઈંગ મુજબ
જોબ ના રો મટેર્રયલ ઉપર માર્કિંગ કરવુાં
પડે છે.ત્યાર બાદ તેના ઉપર અલગ
અલગ ઓપરેશન કરી શકાય છે.માર્કિંગ
કરવા માટે નીચે મુજબ ના ટુલ્સનો
ઉપયોગ થાય છે.
સ્ટીલ રૂલ, ટ્રાયસ્્વેર, ડીવાઈડર,
સ્રાઈબર, પંચ, કેલીપર…
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
4. સ્ટીલ રૂલ (STEEL RULE)
સ્ટીલ રૂલ એ દરેક એન્જીનીયરીંગ
વકકશોપમાાં જોબ ની લાંબાઈ પોહળાઈ
જાડાઈ માપવા માટે ઉપયોગમાાં લેવાતુાં
સામાન્જય મેજરીંગ ટુલ્સ છે.જેની મદદથી
ટોલરન્જસ સાથેનુાં પ્રિસીજન માપ લઇ
શકાતુાં નથી સ્ટીલરૂલ સામાન્જય રીતે
સ્પસ્િિંગ સ્ટીલ (ટેમ્પડક સ્ટીલ)અથવા
સ્ટેનલેસ સ્ટીલ માાંથી બનાવવામાાં આવે
છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
5. સ્ટીલ રૂલ (STEEL RULE)
સ્ટીલ રૂલની સપાટી ક્રોમ પ્લેર્ટિંગ વાળી
ફીનીશીંગ કરેલ હોય છે તેની ઉપર કાટ
લાગતો નથી.સ્ટીલ રૂલ ની સપાટી ઉપર
સેન્જમટીમીટર અને ઈંચ બાંને એકમોમાાં
દશાકવેલ હોય છે. તે અલગ અલગ
લાંબાઈ માાં ૧૫૦
પ્રમમી,૩૦૦પ્રમમી,૬૦૦પ્રમમી સુધીની મળે
છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
6. સ્ટીલ રૂલ (STEEL RULE)
મેર્િક પધ્ધપ્રતમાાં
૦.૫પ્રમમી, ૧ પ્રમમી,૫પ્રમમી,૧૦પ્રમમી માાં
કાપા વડે માપ દશાકવેલ હોય છે.જયારે
બ્રિટીશ પધ્ધપ્રતમાાં
૧”/૬૪,૧”/૩૨,૧”/૧૬,૧”/૮,૧”/૪,૧”
/૨,૧” ના માપ કાપા વડે દશાકવેલા હોય
છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
8. ૧) ફ્લેક્્સબલ રૂલ (FLEXIBLE RULE)
તે સ્ટીલ રૂલ જેવીજ હોય છે. તેને
સ્પસ્િિંગ સ્ટીલમાાંથી બનાવવામાાં આવે
છે.તે ૦.૪પ્રમમી જેટલી જાડીહોય છે.
તે ફ્લેસ્પસસબલ હોય છે. તેનો
ઉપયોગ ગોળાકાર, વક્રસપાટીઓ,
ખરબચડી સપાટીઓના માપ લેવા
માટે થાય છે.તે સ્પસ્િિંગ ની જેમ
વાળીને રાખી શકાય છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
9. ૨) હૂક રૂલ (HOOK RULE)
આ િકારની રૂલના એક છેડા
ઉપર હૂક જેવી રચનાાં હોય
છે.હૂક ના કારણે ઊંડા હોલ
ગીયર હોલ કી –વે સ્લોટની
ઉડી માપી સકાય છે. તે
સામાન્જય રીતે ૩૦સેમી લાંબાઈ
ની મળે છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
10. ૩) નેરો સ્ટીલ રૂલ (NARROW STEEL)
આ રૂલ નો ઉપયોગ પેટનક શોપ
અને મોલ્ડીંગ શોપમાાં પેટનકના માપ
લેવા તેમજ ગરમ જોબ ના માપ
લેવા માટે થાય છે.તે સાદી રૂલ
જેવીજ બનાવેલી છે.આ રૂલ ઉપર
અલગ અલગ ધાતુ માટે અલગ
અલગ ગ્રેજ્યુએશન આપવામાાં આવે
છે.જે જુદી જુદી ધાતુઓના શ્રીન્જકેજ
એલાઉન્જસને ધ્યાનમાાં રાખી ને
બનાવેલ હોય છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
11. ૪) શ્રીન્કેજ રૂલ (SHRINKAGE RULE)
આ રૂલ નો ઉપયોગ પેટનક શોપ
અને મોલ્ડીંગ શોપમાાં પેટનકના માપ
લેવા તેમજ ગરમ જોબ ના માપ
લેવા માટે થાય છે.તે સાદી રૂલ
જેવીજ બનાવેલી છે.આ રૂલ ઉપર
અલગ અલગ ધાતુ માટે અલગ
અલગ ગ્રેજ્યુએશન આપવામાાં આવે
છે.જે જુદી જુદી ધાતુઓના શ્રીન્જકેજ
એલાઉન્જસને ધ્યાનમાાં રાખી ને
બનાવેલ હોય છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
12. ૫) કેનવાસ રૂલ (CANVAS RULE)
પ્રસપ્રવલ કામ (બાંધકામ)માટે
મેજરમેન્જટ માટે કેનવાસ રૂલ નો
ઉપયોગ કરવામાાં આવે છે.તે ૨
મીટર થી ૧૦૦ મીટર લાંબાઈ ની
રેન્જજમાાં મળે છે.તેને એક ખાસ કવર
માાં લપેટી શકાય તેવી ગોઠવણ
કરવામાાં આવે છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
13. ૬) ફોલલ્ડિંગ રૂલ (FOLDING RULE)
સુથારીકામ (Carpenter work)માાં
ફોલલ્ડિંગ રૂલ વપરાય છે.તે
લાકડામાાંથી બનાવવામાાં આવે છે.તે
ચાર ભાગમાાં વાળી સકાય છે.તેને
જરૂર્રયાત િમાણે લાંબાઈમાાં ખોલી
શકાય છે.તે ૨ ફૂટથી ૬ ફૂટ સુધીની
લાંબાઈમાાં મળે છે
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
14. ૭) શોટટ રૂલ (SHORT RULE)
શોટકરૂલ નાના નાના ટુકડાઓનો એક
સેટ છે. તેમાાં ૧/૪”થી ૧” સુધી
અને ૫ પ્રમમી થી ૨૫ પ્રમમી સુધીની
પટ્ટીઓ હોય છે.બધીજ પટ્ટીઓ
હોલ્ડરમાાં લગાવી સકાય છે. નાના
જોબને સરળતાથી માપી શકાય છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
15. ૮) સકટમફ્રન્સરૂલ (CIRCUMFERENCE )
આ રુલની મદદથી મોટી અને
ગોળાકાર સપાટી ધરાવતા જોબની
સાઈઝ માપવા માટે થાય છે.તેની
સરક્યુલર એજ ઉપર ગ્રેજ્યુાંએશન
આપવામાાં આવે છે.સકકમફ્રન્જસરૂલ
ફ્લેસ્પસસબલ જેવીજ છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
16. L) ટ્રાયસ્્વેર (TRY SQUARE)
િાય સ્સવેર ચોક્કસ ૯૦અંશ નો
કત્ખુનો ધરાવે છે.તેની મદદથી
જોબની બાંને ધાર ઉપર કાટખ ૂણે
માર્કિંગ તેમજ ચેર્કિંગ કરી સકાય
છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
17. ડીવાઈડર (DIVIDER)
ડીવાઈડરમાાં બાંને લેગ અણીદાર
હોય છે.તેની મદદથીજોબ ઉપર
વતુકળાકાર કે ચાપ બનાવી સકાય
છે.ડીવાઈડરથી જોબ ઉપર એક
સરખા માપમાાં પ્રવભાજન પણ
સરળતાથી થઇ શકે છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
18. કેલીપર (CALIPER)
કેલીપર અલગ અલગ િકારના આવે છે.તેમાાં
ઇનસાઇડ કેલીપારમાાં બાંને લેગ બહાર તરફ વળેલા
હોય છે.ઇનસાઇડ કેલીપરથી જોબની અંદરની સપાટીનુાં
માપ લઇ શકાય છે.આઉટસાઈડ કેલીપરથી જોબની
બહારની સપાટીનુાંમાપ લઇ શકાય છે.ઓડલેગ
કેલીપારમાાં એક લેગ અંદર તરફ વાળેલો હોય છે.જેની
મદદથી જોબનુાં ફસત માર્કિંગ કરી શકાય છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
19.
20. સ્રાઈબર (SCRIBER)
જોબનાાં મટેર્રયલ ઉપર
સીધી લાઈન આંકવા(માર્કિંગ
કરવા)સ્કાઈબર વપરાય
છે.તેની ધાર ખુબજ પ્રતક્ષ્ણ
હોય છે.તે જોબની ધાતુ
કરતા હાડક હોવાથી ઘસાઈ
જતી નથી.સ્ક્રાઈબર અલગ
અલગ આકારમાાં મળે છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )
21. પંચ (PUNCH)
જોબના રો મટેર્રયલ ઉપર કરેલ
માકીન્જગની લાઈનો કાયમી માર્કિંગ
કરવા માટે લાઈન ઉપર પાંચ વડે
માર્કિંગ કરવામાાં આવે છે.પાંચ ઉપર
હેમરના ફટકા મારીને પાંબ્રચગ કરીને
માર્કિંગ કરી શકાય છે.
NAVDIP M. JADAV ( B.E. MECHANICAL )